દેવોએ છેતર્યા રે ભોળાનાથ તમને - અરૂણાબેન(નીચે કીર્તન લખેલું છે)

  Рет қаралды 727,289

Arunaben Dineshbhai Nimavat

Arunaben Dineshbhai Nimavat

Жыл бұрын

દેવોએ છેતર્યા રે ભોળાનાથ તમને..
ભાંગ માં ભોળવાવ્યા રે...ભોળાનાથ તમને
વૈકુંઠ હતું તે વિષ્ણુ એ લીધું,
બ્રહ્માંડ હતું તે બ્રહ્મા એ લીધું,
ઊંચા ઊંચા ડુંગરા રે...ભોળાનાથ તમને
કંકુ કેસર તો વિષ્ણુ એ લીધા,
ચંદન હતા તે બ્રહ્મા એ લીધા,
ભસ્મ ના ગોળા રે...ભોળાનાથ તમને
વૈજન્તી માળા વિષ્ણુએ લીધી,
મોતીની માળા બ્રહ્માએ લીધી,
સાપના ગૂંચળા રે...ભોળાનાથ તમને
ગરૂડ હતું તે વિષ્ણુએ લીધું,
કમળ હતું તે બ્રહ્મા એ લીધું,
રખડતો નંદી રે...ભોળાનાથ તમને
ગુલાબ હતું તે વિષ્ણુ એ લીધું,
મોગરાના ફૂલ બ્રહ્માએ લીધા,
આંકડો ધતૂરો રે...ભોળાનાથ તમને
પીળા પીતાંબર વિષ્ણુએ લીધા,
જરકસી જામાં બ્રહ્માએ લીધા,
વાઘના ચામડા રે...ભોળાનાથ તમને
નારદ જેવા સાથી વિષ્ણુએ લીધા,
ઇન્દ્ર જેવા સાથી બ્રહ્માએ લીધા,
ભૂત પિશાચ રે...ભોળાનાથ તમને
નથી ભોળવાયો હું તો નથી છેતરાયો,
હું તો મોટા મનનો રે ભોળાનાથ કહેવાયા...

Пікірлер: 76
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 4 ай бұрын
જય ભોળાનાથ અરૂણાબેન વસંતબેન ઉષ્માબેન બેનો ભોળાનાથ તો આપડા પરૂથવી ના દેવ આપડે જયા રહીયે ત્યા રહે અને દીલદારછે જેને જે જોઇએ એને આપી દીધુ મારા ભગવાન ભોળાનાથ એવા મહાનછે ખુબખુબ ધન્યવાદ બૈનબા
@ritapatel1057
@ritapatel1057 Жыл бұрын
Khubj Saras Bhjan Gaya Ben 🙏🙏
@alkashukla1390
@alkashukla1390 Жыл бұрын
મસ્ત ભજન બેનતમારૃ ઘન્યવાદ તમને ❤❤❤
@jyotikolipatel4129
@jyotikolipatel4129 Жыл бұрын
ખુબ જ સરસ છે 👌😊🌹🇮🇳👌
@ranjanbenkotadiya8234
@ranjanbenkotadiya8234 Жыл бұрын
Jay Mahadev
@arunabendineshbhainimavat1674
@arunabendineshbhainimavat1674 Жыл бұрын
Jey bhole nath👌🕉🙏
@dhruvsutariya3158
@dhruvsutariya3158 6 ай бұрын
શિવ શક્તિ મંડળના જય શ્રી કૃષ્ણ ખાસ કરીને બાની ❤🎉🎉❤
@linamistry8452
@linamistry8452 Жыл бұрын
Om namah shivay 🙏🙏🕉🕉
@user-eh4hj9yx1c
@user-eh4hj9yx1c 9 ай бұрын
👌સરસ ગાયું તાલ સાથે 👌સીતારામ
@nareshparmar9039
@nareshparmar9039 Ай бұрын
jay shree bholanath - har har mahadev
@jadejapruthvirajsinh5072
@jadejapruthvirajsinh5072 Жыл бұрын
જય માતાજી બેન હા હા રે એક શેઠ ને શેઠાણી
@rahulkavadkavad
@rahulkavadkavad Жыл бұрын
સરસ.છે.બેન
@natubhaiprajapti8546
@natubhaiprajapti8546 Жыл бұрын
સરસ... ઓમ. નમ. શિવાય
@rahulkavadkavad
@rahulkavadkavad Жыл бұрын
સરસ
@vanitaverynicpadasala4232
@vanitaverynicpadasala4232 Жыл бұрын
ખુબજ સરસ ગાયું છે
@MadhubenPatel-pv7li
@MadhubenPatel-pv7li 9 ай бұрын
Har Har mahadev 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@MinabenTeraiya-eh1pn
@MinabenTeraiya-eh1pn 3 ай бұрын
ખૂબખૂબશરસ
@alpapatel4770
@alpapatel4770 Жыл бұрын
Sindar kirtan gav chho nice jodi👌
@ujjawalapatil3485
@ujjawalapatil3485 5 ай бұрын
👌👌👌👌👌
@pushpabenparmar2109
@pushpabenparmar2109 10 ай бұрын
જય શ્રી કૃષ્ણ
@trushnavaria3080
@trushnavaria3080 2 ай бұрын
Jbrdast
@jyotsanabengajjar5798
@jyotsanabengajjar5798 10 ай бұрын
બહુ સરસ ભજન
@HAPPYENTERPRISESURAT
@HAPPYENTERPRISESURAT 10 ай бұрын
Adbhut bhajan
@krunaldodiya2639
@krunaldodiya2639 Жыл бұрын
Kuhb j sarsh om namh sivya
@kantagami1269
@kantagami1269 Жыл бұрын
👌👌
@rathodshankar5694
@rathodshankar5694 10 ай бұрын
bv sarsh
@jadejapruthvirajsinh5072
@jadejapruthvirajsinh5072 Жыл бұрын
કીર્તન ગાઈ ને સંભાળાવજો
@harshabendevmurari9864
@harshabendevmurari9864 9 ай бұрын
Saras
@bhavikakanani9141
@bhavikakanani9141 Жыл бұрын
Bav sars 6e veri veri nais
@kristypatel458
@kristypatel458 Жыл бұрын
Ni5th
@ushalashkari
@ushalashkari 12 күн бұрын
Sitaram
@MehurGojiya-mn8iu
@MehurGojiya-mn8iu Жыл бұрын
🎉
@ppkkakdlial2712
@ppkkakdlial2712 Жыл бұрын
ખુબ સરસ
@patelprahladbhai2141
@patelprahladbhai2141 Жыл бұрын
Har Har Mahadev
@Ushmaben
@Ushmaben Жыл бұрын
ઓમ નમઃ શિવાય 🙏🙏🙏 ખૂબ જ સરસ કીર્તન ગાયું છે અરુણા બેન ખૂબ જ સાંભળી ને મજા આવી....🌹🌹🌹💐💐💐👌👌👌🕉️
@chetangolakiya1294
@chetangolakiya1294 Жыл бұрын
ઞઞઞઞઞઞઞઞઞઞઞઞઞઞઞ ઝટ ટ્ક
@sudhabhatt9916
@sudhabhatt9916 Жыл бұрын
Khub Sara's bhajan gayu chh thankyou
@palakprajapati5130
@palakprajapati5130 10 ай бұрын
Good
@narottamgohil5972
@narottamgohil5972 Жыл бұрын
જય ભોલેનાથ
@krishnalalluwadiya2448
@krishnalalluwadiya2448 Жыл бұрын
@jay mahadev
@user-ho5kn2cy3s
@user-ho5kn2cy3s 10 ай бұрын
પાનબાનૂકીતનમોકલો
@ushalashkari
@ushalashkari 12 күн бұрын
Fon nambr apo
@kailashpatel1684
@kailashpatel1684 11 ай бұрын
🙏🏿🙏🏿👌
@Salangpur_hanumanji_0.07
@Salangpur_hanumanji_0.07 11 ай бұрын
ઘનશ્યામ નો મોરલો ગીત ગાવ ને
@yoginipatel9167
@yoginipatel9167 Жыл бұрын
Very nìce
@rinabensolanki9461
@rinabensolanki9461 Жыл бұрын
ખુબ સરસ ગાયું અરુણાબેન વનિતાબેન બાજુમાં બેઠા એ તમારા જેવા જ લાગે છે તમારા બેન છે મસ્ત અવાજ છે ત્રણેયનો ખુબ સરસ 👌🏻👌🏻👌🏻
@parmarkarunaba4538
@parmarkarunaba4538 Жыл бұрын
ખુબ જ સરસ ગાયું છે કીર્તન 🙏🙏🙏🙏🙏
@joshibhavik4113
@joshibhavik4113 11 ай бұрын
😂😊😂😊😂😊😂😊😂
@joshibhavik4113
@joshibhavik4113 11 ай бұрын
😂😊😂😊😂😊😂😊😂
@joshibhavik4113
@joshibhavik4113 11 ай бұрын
😂😊😂😊😂😊😂😊😂😂😂
@joshibhavik4113
@joshibhavik4113 11 ай бұрын
😂😊😂😊😂😊😂😊😂😂😂
@meenagajjar2959
@meenagajjar2959 11 ай бұрын
મીના એ ગજજર
@ganpatbhaivaniya3588
@ganpatbhaivaniya3588 Жыл бұрын
Ni
@heenapatel5798
@heenapatel5798 11 ай бұрын
😂❤❤❤
@prabhudassatapara1028
@prabhudassatapara1028 Жыл бұрын
બહુ સરસ ગાયું.ખૂબ ખૂબ ધન્યવાદ 👌. 🙏
@HardikParmar-nn2dn
@HardikParmar-nn2dn 9 ай бұрын
Vah
@Alkabenkotak
@Alkabenkotak 10 ай бұрын
અલકાબેનકોટકનાજેષીકૃષણ
@kokilajethva8196
@kokilajethva8196 Жыл бұрын
Jay Mahadev 🙏🙏🙏
@NaynaJoshi-jy4qf
@NaynaJoshi-jy4qf 7 ай бұрын
બહુ સરસ
@payalpayal8462
@payalpayal8462 Жыл бұрын
અરૂણાબેન કયા ગામના સવો
@arunabendineshbhainimavat1674
@arunabendineshbhainimavat1674 Жыл бұрын
Gariyadhar
@bhovanbhaipanara9354
@bhovanbhaipanara9354 Жыл бұрын
MI કોઇ
@parmarkalpana8648
@parmarkalpana8648 5 ай бұрын
Har har Mahadev
@jayabenrathod2703
@jayabenrathod2703 Жыл бұрын
A
@manojmehta775
@manojmehta775 Жыл бұрын
નીચે કિતૅન લખ્યુ છે એટલે શું ?
@bhvya3597
@bhvya3597 Жыл бұрын
Ka k je h na h HD GD GD GD GD yr ka k je h na h na h na
@SasuvahunuRasodu
@SasuvahunuRasodu Жыл бұрын
Srsjamnagar thi bhavnaben
@krishnalalluwadiya2448
@krishnalalluwadiya2448 Жыл бұрын
Khoob saras bhajan 6
@meenavaghani6478
@meenavaghani6478 Жыл бұрын
ખુબ સરસ કહ્યું
@lakhukuchhadiya1191
@lakhukuchhadiya1191 Жыл бұрын
Sitakyemaretretaugnusatuvarvuhramnivanmamokalvoh
@ramabenamin3572
@ramabenamin3572 Жыл бұрын
સરસ
A pack of chips with a surprise 🤣😍❤️ #demariki
00:14
Demariki
Рет қаралды 37 МЛН
WHO DO I LOVE MOST?
00:22
dednahype
Рет қаралды 52 МЛН
DELETE TOXICITY = 5 LEGENDARY STARR DROPS!
02:20
Brawl Stars
Рет қаралды 17 МЛН
OMG🤪 #tiktok #shorts #potapova_blog
00:50
Potapova_blog
Рет қаралды 3,6 МЛН
Dildora Niyozova - Bala-bala (Official Music Video)
4:37
Dildora Niyozova
Рет қаралды 4,4 МЛН
ҮЗДІКСІЗ КҮТКЕНІМ
2:58
Sanzhar - Topic
Рет қаралды 1,9 МЛН
Лето
2:20
MIROLYBOVA - Topic
Рет қаралды 746 М.
Nurbullin & Kairat Nurtas - Жолданбаған хаттар
4:05
Sadraddin - Если любишь | Official Visualizer
2:14
SADRADDIN
Рет қаралды 444 М.
6ELLUCCI - KOBELEK | ПРЕМЬЕРА (ТЕКСТ)
4:12
6ELLUCCI
Рет қаралды 72 М.