Dalit in Gujarat: Botad માં રાજેશ મકવાણાની હત્યા બાદ દલિતોમાં ભયનો માહોલ, કેમ છે આ લોકો ભયભીત?

  Рет қаралды 307,515

BBC News Gujarati

BBC News Gujarati

10 ай бұрын

#Dalit #Botad
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બગડ ગામે હાલ તણાવભર્યો માહોલ છે. 6 સપ્ટેમ્બરના રોજ કથિતરીતે ઉચ્ચ જ્ઞાતિના લોકોએ 45 વર્ષીય રાજેશભાઈ મકવાણા પર જીવલેણ હુમલો કર્યાનો મામલો સામે આવ્યો છે. જે બાદ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન રાજેશભાઈનું મોત થયું હતું. તે બાદથી આ ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. રાજેશભાઈની હત્યા બાદ ગામના દલિતોમાં આક્રોશ છે. રાજેશભાઈની અંતિમયાત્રા પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજવામાં આવી હતી. અહીં રહેતા દલિતોનો આરોપ છે કે કહેવાતી ઉચ્ચ જ્ઞાતિના લોકો તેમને સતત હેરાન કરે છે.
વીડિયો : રૉક્સી ગાગડેકર છારા અને પવન જયસ્વાલ/ સચિન પીઠવા
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 232
@user-te8qw5be3d
@user-te8qw5be3d 5 ай бұрын
અરે ભાઈ આ દેશ તમારો છે બધાનો છે
@mahendramangale5870
@mahendramangale5870 5 ай бұрын
🙏 જય ભીમ નમો બુદ્ધાય જય સંવિધાન 🙏
@sanjayvala2189
@sanjayvala2189 10 ай бұрын
આજ આપણા દેશ ની વાસ્તવિક છે
@DarbarLilaji
@DarbarLilaji 10 ай бұрын
जब देश की कानून व्यवस्था कमजोर होगी तब तक ऐसा होता रहेगा जो भी इस षड्यंत्र में शामिल हो उन पर सख्त कार्रवाई होनी चाहिए
@Ramesh-zu1hg
@Ramesh-zu1hg 10 ай бұрын
આ,જેળે,કરીયુછે,તેનૈફાસીથવી,જોઈએ,નીયના,પેટના,આવુ,થાય,છે,પોલીસ,સુજખમરાવે,છે
@limbachiyabharat2782
@limbachiyabharat2782 7 ай бұрын
ઉ છે ઊ,.
@limbachiyabharat2782
@limbachiyabharat2782 7 ай бұрын
c ,n chips
@limbachiyabharat2782
@limbachiyabharat2782 7 ай бұрын
દ લ્
@user-te8qw5be3d
@user-te8qw5be3d 5 ай бұрын
અને જે કોઈ કેતુ હોય કે ઊંચી જાત વારા નો દેશ છે બીજાનો નઈ તો ભાઈ હું રાજપુત છું અને દેશ બધાનો છે
@solankimeet1257
@solankimeet1257 2 ай бұрын
અંગ્રેજો એ અંદરો અંદર લડાવી વર્ષો સુધી રાજ કર્યુ... પણ હજુ આપણે આ વાત નથી સમજતા....
@jayubabariya09
@jayubabariya09 4 күн бұрын
Saachi vaat kahi bhai, Yuddh na medanma Raja ni sena ma to 18 varan hoy tyaa koi Baat jaay noti, Badha kul ma khapi gya chhe...Koi ek j samaj a aa desh me nathi takaavi raakhyo
@realityobjects66
@realityobjects66 Күн бұрын
❤ Thanks bhai
@ashvinparjapti6278
@ashvinparjapti6278 Ай бұрын
ખુબ દુઃખ ની વાત છે 😢😢
@dinkarpranami7701
@dinkarpranami7701 5 ай бұрын
સમાજ માં એકતા અને હિંમત ના અભાવે આ બનાવો બની રહ્યા છે.
@manubhaibarjod1666
@manubhaibarjod1666 5 ай бұрын
આ બાબતો નું સરકાર શ્રી એ નોંધ લેવી જોઈએ
@user-te8qw5be3d
@user-te8qw5be3d 5 ай бұрын
માણસ છો માણસ બનીને રયો બસ
@MathurMakwana-in7nx
@MathurMakwana-in7nx 5 ай бұрын
15 કે 20 વર્ષ થી આવા બનાવો બને છે પહેલાઆવુ નહોતુ થતુ એજ વાત વિચારવા જેવિછે
@suresuccess1238
@suresuccess1238 Ай бұрын
ઉચ્ચ જ્ઞાતિના તમામ નહી પણ જે લોકો સાચી વાસ્તવિકતા જાણતા નથી એ લોકો આવા કરતુતો કરે છે
@user-rl7gq1ww8t
@user-rl7gq1ww8t 5 ай бұрын
દલીત ભાઈ ઓ સામનો કરતાં શીખો.તમારા પગ ભાંગી નાખે તો તમે એક સંપ કરી.અને સામનો કરો.
@j.mmakadiya9904
@j.mmakadiya9904 4 ай бұрын
એક બે ને ઉલાળી નાખો એટલું જ નહિ ઢીલુ ના મૂકો
@jitendradevda4314
@jitendradevda4314 10 ай бұрын
ખરેખર આપણો દેશ આઝાદ હજી નથી થયો
@user-nc8qm1eu4s
@user-nc8qm1eu4s 9 ай бұрын
જય ભીમ
@shrimali_pal_8041
@shrimali_pal_8041 10 ай бұрын
સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવા મા રશ ધરાવતી નથી અથવા રાજ કરવા સક્ષમ નથી તેવું લાગે છે.
@user-um4lz5lm8d
@user-um4lz5lm8d 5 ай бұрын
Hii
@jayminsolanki8320
@jayminsolanki8320 5 ай бұрын
દરેક દલિત સમાજના લોકો એ બોદ્ધ ધર્મ અપનાવી લેવો જોઈએ 😢
@user-um4lz5lm8d
@user-um4lz5lm8d 5 ай бұрын
Hii
@sameerm6627
@sameerm6627 5 ай бұрын
Su karva saame ladat aapo bivo chho su karva bhima coregaav jaad karavi do
@MeruParmar-jb3ni
@MeruParmar-jb3ni 4 ай бұрын
Bodhh ni ma ni bhois
@jaydeepmakvana9628
@jaydeepmakvana9628 4 ай бұрын
Tari maa nathi Pikinaa ​@@MeruParmar-jb3ni
@krishnastudio811
@krishnastudio811 29 күн бұрын
​@@MeruParmar-jb3nitari mani piki
@chauhanpitter5296
@chauhanpitter5296 Ай бұрын
ઉચ્ચ જ્ઞાતી ન કેવાય, નીચ કેવાય
@nalinsolanki6684
@nalinsolanki6684 10 ай бұрын
Need justice
@dakshsonagra403
@dakshsonagra403 10 ай бұрын
Good information
@kalpeshkumar2443
@kalpeshkumar2443 10 ай бұрын
केटली हलकट विकृति छे जातिवाद उचनीच माणस ना जीव pan🎈लइ ले छे हैवानो ketla🐅नीच छे जानवर थी पन badatar निचमानुषयो
@user-ug6pj2jf7g
@user-ug6pj2jf7g 5 ай бұрын
Makwana. Good 👍
@vipulravat5119
@vipulravat5119 9 ай бұрын
Jago dalito jago
@devarshmakwana9723
@devarshmakwana9723 5 ай бұрын
Absolutely
@rashidaukani5287
@rashidaukani5287 5 ай бұрын
Sakar j jawab dar chhe
@maheshpadaya1212
@maheshpadaya1212 10 ай бұрын
Sachi vaat che aa Desh vala Loko jem hindu Muslim kare che evi j rite dalit Hindu hova chata ene Muslim jem rakhe che alag samji ne pm j evo che to india evu j revanu
@vikeshpanchal-hl1ri
@vikeshpanchal-hl1ri 10 ай бұрын
स्वर्ण को आरक्षण चाहिए
@user-cu3jk7rk1p
@user-cu3jk7rk1p 9 ай бұрын
આપણે પહેલાં હિંદુ છીએ નાત જાત છોડો ભાઈ
@jaysukhhanda5057
@jaysukhhanda5057 5 ай бұрын
Jai bheem
@kantabenrabari8942
@kantabenrabari8942 10 ай бұрын
Kre kr aa. Igniy ce drek ne aek mans trike jivvano adikar ce jay hind
@rinkudodha2117
@rinkudodha2117 10 ай бұрын
So sad 😢😢😢😢
@jiyamakwana4389
@jiyamakwana4389 Ай бұрын
Sachi vat che
@dosalbhaisolanki16
@dosalbhaisolanki16 10 ай бұрын
જ્યારે કોઈ સમાજ ની મહત્વાંક્ષાઓ વધી જાય ત્યારે આવુજ થાય સમજાય તો વંદન
@politicalyt
@politicalyt 5 ай бұрын
Sidhi vat karo Koi no dar rakhya vagar
@dosalbhaisolanki16
@dosalbhaisolanki16 5 ай бұрын
@@politicalyt જેને જે સમજવું હોય તે સમજી શકાય તેવી કૉમેન્ટ કરવી તે પણ એક કળા છે.
@politicalyt
@politicalyt 5 ай бұрын
@@dosalbhaisolanki16 tu navru Che Je hajaro vars gula. Rahyo Ene shiksha. Ane sarkari sahay malvi joea jethi teo saman ta na level par aave
@dosalbhaisolanki16
@dosalbhaisolanki16 5 ай бұрын
@@politicalyt તને નહિ સમજાય ભાઈ હવે રહેવા દે
@zalabhikhubha9871
@zalabhikhubha9871 2 күн бұрын
અરે રામ રામ બધાય સંપીને રહો કોઈનો જીવ લેવો ટે મહાન પાપ છે ભાઈ ચારથી વર્તન કરો
@rajreadymade8672
@rajreadymade8672 15 күн бұрын
એક સાઇડ ની સ્ટોરી બતાવા.માં આવે છે .સામાં પક્ષ ને પણ પૂછો કે કેમ.માર્યો હમણાં કાયદો કડક છે એમ.કોઈ વગર વાંકે ખુંન નાં કરે
@hemangphb
@hemangphb 7 ай бұрын
Aapdo mul dharam "BUDDH DHARAM" apnavi lyo anddh sraddha chhodo🙏
@user-nl8uz3hi6y
@user-nl8uz3hi6y Ай бұрын
Bhai. Ye. Desh. Aap ka. . Jay siyaram
@dcjadajajadaja1429
@dcjadajajadaja1429 8 күн бұрын
દલિત માયાવતી એ શબ્દ આપ્યો છે. SC બોલો
@hareshsarola3704
@hareshsarola3704 Ай бұрын
કેમ ન હોય સકે દલીત સમાજ નો દેશ કોઈ કોમ આપણને હેરાન કરે તો આપડે પણ સસત્ર ઉપાડવાનો વાંધો નથી કેમકે ગુજરાત નોમંત્રી પટેલ તથા પોલીસ ઉંચી કોમ માટે છે દલીત સમાજ ઉપર અત્યાચારમા કોઇ કામમાં નથી જરુર પડે તો એમણે પણ પાડી દેવામાં આવે ખાલી દેખાવા પુરતો કામગીરી પછી દરબાર હોયકે પટેલ નિર્દોષ જાહેર કર્યા પછી છોડી મુકશૈ ગુજરાત માં દલીતો ઉપર સિતમ ગુજારે એની સરકાર ને કાઈ પડેલ નથી મંત્રી ઠંડાગોરછે આ બાબતે
@user-om7oj4jm5y
@user-om7oj4jm5y Ай бұрын
જયભીમ જયસંવિધાન જયભારત
@Machodharygj8
@Machodharygj8 23 күн бұрын
મને સાલું એ સમજાતું નથી.શુ દલિત એકજ છે . બીજા સમાજો પણ આમજ છે.એમની કોઈ પુછા પણ નથી કરતું.
@user-om7oj4jm5y
@user-om7oj4jm5y Ай бұрын
જયભીમ જયભારત
@JacobPatel-xr1ck
@JacobPatel-xr1ck 9 ай бұрын
Sir,u cant see children of a leader in to line waiting for food,tkt or any thing and u cant see his/her children in riots,fighting with other communities.Leaders's children they sending to educate in foreign universities,but leaders instigate ordinary people for rioting,fighting,any thing happens they loose nothing,but they take credit any positive aspect.That is public of India,knows every things but not politics.
@PaRayma-nu2tc
@PaRayma-nu2tc 5 ай бұрын
મસત
@user-ki2dx4hr8l
@user-ki2dx4hr8l Ай бұрын
આ લોકો માટે કડક પગલા લેવા જોઈએ
@devarshmakwana9723
@devarshmakwana9723 5 ай бұрын
@earthisgod9949
@earthisgod9949 10 ай бұрын
😢
@DevMurari-f7i
@DevMurari-f7i 3 күн бұрын
મેડિકલ રિપોર્ટ pn રિપોર્ટ સુ આવ્યો છે.....?
@j.mmakadiya9904
@j.mmakadiya9904 4 ай бұрын
કઈજ કરવા ની જરૂર નથી જાકા જીકી બોલાવો ભાઈ
@user-kj8zf5it6v
@user-kj8zf5it6v 5 ай бұрын
😢😮😮
@girishsolanki8153
@girishsolanki8153 5 ай бұрын
😢😢😢😢😢
@jagdishbhairathod593
@jagdishbhairathod593 Ай бұрын
મુસલમાન ભાઈ સંવિધાન માં બંધારણીય રીતે વર્તો
@hemantchaudhari1337
@hemantchaudhari1337 10 ай бұрын
Jeva sathe teva thavo...
@vasanigobarbhaij1213
@vasanigobarbhaij1213 5 ай бұрын
Maharashtra ma jav
@bhaveshmer4790
@bhaveshmer4790 Ай бұрын
બિલકુલ સાચી વાત સે ગુજરાત માં ૫૧૦૦૦ હજાર કેસ થાય ગયા વર્ષે પણ માત્ર ૫૦૦૦ કેસ કરતા પણ ઓછ નો નિવેડો આવિયો સે ખબર જ નથી પડતી શું કરવું
@sameerm6627
@sameerm6627 10 ай бұрын
😢😢😢😢😢😢😢😢😢😢
@user-fh1uj7ll7d
@user-fh1uj7ll7d 9 ай бұрын
Botad na e kehvata uncha gnati vala Kapada pehrela j janmela Savarn nathi bichara chhe
@jayubabariya09
@jayubabariya09 4 күн бұрын
Aavu to koi Desh ma nai thatu hoy k koi gnaati na lagn ma, K shmasan yaatra ma police bandobas rakhvo padto hoy, Aa desh ma jo aam ne aam j Jaatiwad chalshe to barbad thai jashe, Bija desho ni paristhiti jov k jya koi Gyaani na bhdbhav nathi a ketla saddhar chhe...🇮🇳
@rajatdevendrabhai6881
@rajatdevendrabhai6881 4 ай бұрын
મુસ્લિમ બનીજાવ કાયમ માટે શાંતી?
@cricketanalysisguru003
@cricketanalysisguru003 Ай бұрын
Pesonal mater Jativad nu name aape che... Mansik Bimari... Baki Vaani vivad jagda nu mul hoy che...
@karanvagela4046
@karanvagela4046 Ай бұрын
Dalito..Aaj..hthiyar..rakho..hve..taim..aavi..gyo..shee
@lalitmakwana4565
@lalitmakwana4565 5 ай бұрын
Sarkar kaha he
@jivarajbhairathod2035
@jivarajbhairathod2035 10 ай бұрын
ન્યાય
@statusking-nl4tl
@statusking-nl4tl 10 ай бұрын
Maro aa lyo
@vikasboricha5254
@vikasboricha5254 5 ай бұрын
​@@statusking-nl4tlteri maani chut apne
@pravinrathod1924
@pravinrathod1924 5 ай бұрын
​@@statusking-nl4tlતારી માં ને દે ને હાજર જ હશે 😂😂😂😂
@Sportsstadium505
@Sportsstadium505 Ай бұрын
​@@statusking-nl4tl ભાઈ જેની ઉપર વિતે એને ખબર પડે તમે દલિત સમાજ ના હોત તો ખબર પડે 😞
@rrbhuvarajubhai582
@rrbhuvarajubhai582 Ай бұрын
R R Bharwad ભાઈ તમારી હરેજ છી
@user-rv5wi1hx7e
@user-rv5wi1hx7e 10 ай бұрын
સામુહીક જે કરવુ છે તે વિચાર ઉતમ છે એકી સાથે કામ પતે
@maheshpadaya1212
@maheshpadaya1212 10 ай бұрын
India mate dalit Hindu nathi aa vaat thi bov j dukh lage che pan time aavse government change thava do Modi na topao ne upar Java dyo bas
@karanbhisparjapati8391
@karanbhisparjapati8391 10 ай бұрын
જયં શ્રી રામ
@bunny_hpatel6358
@bunny_hpatel6358 10 ай бұрын
Jay Bhim
@bunny_hpatel6358
@bunny_hpatel6358 10 ай бұрын
Jay Bhim
@jaysai7545
@jaysai7545 10 ай бұрын
જય શ્રી રામ નો સુ મતલબ છે આ વીડિયો ની કૉમેન્ટમાં
@karanbhisparjapati8391
@karanbhisparjapati8391 10 ай бұрын
આખા દેશમાં મો બોલાએ છે જય શ્રી રામ તમારી આજુબાજુ મંદિર માં જયં ને પૂછી લેજો મતલબ ખબર પડી જશે મારા સુધી પુછવા આવવાની જરૂર ની પડે
@devarshmakwana9723
@devarshmakwana9723 5 ай бұрын
Jay Bhim
@mmmmotivationstory5996
@mmmmotivationstory5996 10 ай бұрын
Ye sab log vagela Solanki sarname hai matlab ye aapne aap ko garv se rajput hu hindu hu esa bolte hai or ye aadiwasio ko (st ) logo achut mante hai kabhi kabhi to ye upper caste walo se jyada bhedbhav karte hai fir bhi enka ye haal kyu hai kya pure Desh me st sc obc ko ek hokar ek movment start kar ke es gang se ladna chahiye
@politicalyt
@politicalyt 5 ай бұрын
Kya ye sach hai bhai
@user-kc2tm8gb2s
@user-kc2tm8gb2s Ай бұрын
આ બધું જમીન માટે કરે છે
@tecnoburngaming8987
@tecnoburngaming8987 10 ай бұрын
કોઈ અંગત વેર હશે
@maheriyaChandrahas-be4zs
@maheriyaChandrahas-be4zs Ай бұрын
Dalit samaj na gaddar netao na karne aava banav banechhe jay bhim jay samvidhan
@user-qn1lf2nn9p
@user-qn1lf2nn9p 2 ай бұрын
दलित,हय, के गरीब,आ, देश, जोर से
@mukeshvarhat5890
@mukeshvarhat5890 4 ай бұрын
बहुजन समाज ओर मुस्लिम समाज किसी भी पार्टी में ब्राह्मण बनीये राजपुत बैठा हो उन्हें कतई वोट नहीं करे क्यों कि इन प्रजातियों में न्यायिक चरीत्र नहीं होता है
@dilipbhainimbara8323
@dilipbhainimbara8323 10 ай бұрын
Aa desh kyarey nahi sudhare. Potno jivan pote bachavo have koyna bharose nahi rakho. Sarkar khali bole se.
@maheriyaChandrahas-be4zs
@maheriyaChandrahas-be4zs Ай бұрын
Jay bhim jay samvidhan
@hareshchandpa2614
@hareshchandpa2614 4 ай бұрын
Saru. Thayu
@hardevsinhrayjada3810
@hardevsinhrayjada3810 9 ай бұрын
Agat aadavatoma badhi gnatima aava banavo banta rahe chhe jene mogalo angrejoni jem jatiwad na felao darek vakhte kaydo kaydanu kam karechhe
@maheshsumesara936
@maheshsumesara936 Ай бұрын
Bharat swatantriy Desh nathi aetlej to aava banav bane chhe
@partapsinhbhadliya3360
@partapsinhbhadliya3360 10 ай бұрын
શીકકા ની બે બાજુ હોય છે
@user-gg4zp4qn7n
@user-gg4zp4qn7n Ай бұрын
जुल्म करने बड़ा अपराध जुल्म सेहना है
@sampatbhaichaudhari6685
@sampatbhaichaudhari6685 Ай бұрын
Gora loko sarahata Ana karata samano karo aj upay
@dehulmayala2721
@dehulmayala2721 Ай бұрын
Sed news for gujarat
@hiranirajubhai2965
@hiranirajubhai2965 10 ай бұрын
જય શ્રી રામ
@devarshmakwana9723
@devarshmakwana9723 5 ай бұрын
Jay Bhim
@bipinparmar8612
@bipinparmar8612 5 ай бұрын
Hindu dharm no tyag
@user-rw6fl7sj4m
@user-rw6fl7sj4m 5 ай бұрын
Musalman rijvan kon che?
@hasmukhbhatti6911
@hasmukhbhatti6911 8 ай бұрын
Bhai je kaypan kari sako te jate karo.Baylani jem jivva karta mard thai marvu saru.
@meditation.awekingbyyoga9373
@meditation.awekingbyyoga9373 3 ай бұрын
Dhamma taraf valo.. ambedkar saheb ne chheli ghadiye rasto batavine gya chhe.. apni samaj no kyarey aa loko samanta nhi aape.. azadina atla varso ane sanvidhan hova chhata aa halat chhe...
@jivarajbhaimathurbhaimihapara
@jivarajbhaimathurbhaimihapara Ай бұрын
Bhai je ena upar shanka se chodi nana nam jaher karo .fas book par fota jaher karo.jedhi temane thakane padava ma kam lage
@chaprajbhaidhakhda6658
@chaprajbhaidhakhda6658 10 ай бұрын
Khoti agro shiti no pawar
@Niraj_kumar110
@Niraj_kumar110 10 ай бұрын
ખોટો પાવર તો હત્યા કરનારા લુખ્ખા ઓ ને હતો
@user-sz8ry5ii1q
@user-sz8ry5ii1q 4 ай бұрын
A bhando ni sarkar obc sc st muslim khedut ni veri chhe teni pase thi nyay ni asha kevi
@nationfirst625
@nationfirst625 Ай бұрын
Tari Mano bho........
@JerhabhaiSolanki
@JerhabhaiSolanki Ай бұрын
Hello hello
@priyanshpandya2980
@priyanshpandya2980 Ай бұрын
Amara gam na darbaro bov power karta hata ek vaar eva marya 10 darbaro ne hospitalized karva padya tyarna nam nathi leta
@parthrajbihola3251
@parthrajbihola3251 9 күн бұрын
Kashur Varo Ne Sakhhat Saja Thavi Joye Aa Adham Raxhsh Pakhandi Sarkar Dalit Muslim Garib Middle Class Loko Ni Virodhi Chee Sajag Raho Ane Mat Na Aapsho
@user-kc2tm8gb2s
@user-kc2tm8gb2s Ай бұрын
ગાન્ડ સળી નો કરાય કોઈ કય નો કરે 😅😅😅
@Sportsstadium505
@Sportsstadium505 Ай бұрын
ભાઈ તમે દલિત સમાજ ના હોત તો તમને ખબર પડે જીવ વું પણ મુશ્કિલ છે 😢😞
@ravindrapatel7848
@ravindrapatel7848 9 ай бұрын
કારણ વગર કાઈ મારે નહીં
@vikasboricha5254
@vikasboricha5254 5 ай бұрын
Halkinav sudhri jao
@rameshbhaizala9295
@rameshbhaizala9295 5 ай бұрын
Police..su.kare.che.bhai
@dcjadajajadaja1429
@dcjadajajadaja1429 8 күн бұрын
વૈદિક સંવિધાન શ્રી મદ ભાગવત
@ParmarDilipKumar-ub2ui
@ParmarDilipKumar-ub2ui 10 күн бұрын
Fight aapo... lukkho na pag ttodi nakho...
@ns2348
@ns2348 2 ай бұрын
बदला, ही आपके पास, ऐक मात्र विकल प, है,,
@jivarajbhaimathurbhaimihapara
@jivarajbhaimathurbhaimihapara Ай бұрын
Have Gunda ne jaher ma jholi maravanu chalu karo nahi to a bija samaj ne jivzava nahi de .
@rajeshharsora5806
@rajeshharsora5806 5 ай бұрын
Gamama. Bhega. Maline. Raho. Ver. Bhav. Sena. Che. Tenu. Nivaran Lavo. Bhagwan. Sonu. Bhalu. Karo
Heartwarming moment as priest rescues ceremony with kindness #shorts
00:33
Fabiosa Best Lifehacks
Рет қаралды 38 МЛН
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 81 МЛН
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 25 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 7 МЛН
Heartwarming moment as priest rescues ceremony with kindness #shorts
00:33
Fabiosa Best Lifehacks
Рет қаралды 38 МЛН