દરેક સ્ત્રી શું ઈચ્છે છે ? || ANKIT TRIVEDI

  Рет қаралды 26,277

Ankit Trivedi

Ankit Trivedi

5 жыл бұрын

દ્રોપદી અને કૃષ્ણ... મહાભારતના એવા બે પાત્રો છે, જેના વિશે ઘણી બધી વાર આપણે વાત થઈ છે, છતાં જ્યારે વધુ એક વાર વાત કરવાની આવે ને... તો એમાં કંઈક નવું જ નીકળે. આ કૃષ્ણ જેવું છે. તેમના વિશે જો એક સાથે સો વ્યક્તિ તમને વાત કરે, તો દરેકનો કૃષ્ણ જુદો જ હોય. સો વ્યક્તિ તો દૂરની વાત છે, તમે ખુદ આ પ્રયોગ કરો. પાંચ લાઈન જ લખો તમારા પોતાના કૃષ્ણની... અને તમારા પ્રિયજનને તમે કહો કે એ પણ કૃષ્ણ વિશે પાંચ લાઈન લખે.. બંનેના પાના પર કૃષ્ણ જુદાં જ ઉતરશે... ક્યારેક મને લાગે કે કૃષ્ણ જેવું જ સ્ત્રીમાં પણ થાય.. એ શું ઈચ્છે છે, એ ક્યારેક સમજી શકાય.. ક્યારેક ન સમજી શકાય. આવી જ દ્રોપદી અને કૃષ્ણની વાત આ વીડિયોમાં મેં કરી છે.
Gujarati Stage show recorded live exclusively for our viewers Watch Writer Poet Columnist Novelist Ankit Trivedi hilarious Speech Gujarati Poems in his inimitable style.
Swarostsav is Gujarati Culture Festival held in Ahmedabad.
Follow Us on
/ kaviankittrivedi
/ ghazalsamrat
/ ankittrivedikavi
Ankit Trivedi is a Gujarati language poet, writer, columnist, and emcee from Gujarat, India. His significant works include Gzazal Purvak (collection of ghazal) and Geet Purvak (collection of geet). The Indian National Theater in Mumbai awarded him the 2008 Shayda Award for his contribution to Gujarati ghazal. He has received the Takhtasinh Parmar Prize literary award, Yuva Gaurav Puraskar award, and the Yuva Puraskar award. He edited Gazalvishwa, a Gujarati ghazal poetry journal, from 2006 to 2007.
Performed By
Gulzar Ankit Trivedi Bhoomi Trivedi Jigardan Gadhvi Kirtidan Gadhvi Jay Vasavda Kajal Oza Vaidya Purshotam Upadhyay Gauraung Vyas Parth Oza Sanjay Oza Aditya Gadhvi Yogesh Gadhvi Shaymal Saumil Munshi Arti Munshi
#gujarati #festival #swarotsav

Пікірлер: 18
@ushakapadia243
@ushakapadia243 2 жыл бұрын
Krishna na khali dhodiyane..... Wah
@kashmirakhatri5399
@kashmirakhatri5399 2 ай бұрын
Very nice 👌👌
@mehulmaurya7447
@mehulmaurya7447 5 жыл бұрын
મસ્ત
@truptiacharya5879
@truptiacharya5879 4 жыл бұрын
Waah waah
@saritabenchaudhari7381
@saritabenchaudhari7381 3 жыл бұрын
Very nice
@KaviAnkitTrivedi
@KaviAnkitTrivedi 3 жыл бұрын
Thanks
@parth861
@parth861 5 жыл бұрын
🙏🌹🌼🌻🌸🌺🌷
@mamtoranayan352
@mamtoranayan352 5 жыл бұрын
👌🙏🙏🙏
@jiteshpatel1585
@jiteshpatel1585 5 жыл бұрын
😢🙏🙏🙏
@2211Ritu
@2211Ritu 5 жыл бұрын
Plz share your whole vidios sir
@Nirbaba
@Nirbaba 5 жыл бұрын
Aakhu bhavvishwa aankh same ubhu Kari deche aa manas wid his narration........wahhh
@KaviAnkitTrivedi
@KaviAnkitTrivedi 5 жыл бұрын
Aabhar
@rekhananda1830
@rekhananda1830 2 жыл бұрын
Venice me pach ful hehi nahi
@akshaypagedar6710
@akshaypagedar6710 4 жыл бұрын
માણસ ને માણસ બનવા દો कृष्न તો નહીંજ બની શકે એવું સ્વીકારતા થાવ તોય બહું થયું.. कल्याण થઈ જશે ભારત નુ 😂😂
@rekhananda1830
@rekhananda1830 2 жыл бұрын
N tadi he N padi he bas he
@dopalwithgopal8782
@dopalwithgopal8782 5 жыл бұрын
Please ભાઈ આખો વીડિયો મુકો ને🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KaviAnkitTrivedi
@KaviAnkitTrivedi 5 жыл бұрын
sure
@dopalwithgopal8782
@dopalwithgopal8782 5 жыл бұрын
Thnks અંકિતભાઈ
Ek Sham Krishna Ne Nam | Krishna Purvak  | Ankit Trivedi
45:54
Ankit Trivedi
Рет қаралды 265 М.
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 36 МЛН
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 87 МЛН
I'm Excited To see If Kelly Can Meet This Challenge!
0:16
Mini Katana
Рет қаралды 23 МЛН
Don’t Stealing 👵Moral Stories for kids #kidsvideos #goodhabits #youtubekids #cartoon
0:21
Elizabeth and Briceida Learning & Fun
Рет қаралды 13 МЛН
Каха заблудился в горах
0:57
К-Media
Рет қаралды 9 МЛН