Dev Pagli | શૈતાની ખોપડા | Shaitani Khopda | 2024 New Gujarati Song | નવું ગુજરાતી ગીત

  Рет қаралды 345,491

Saregama Gujarati

Saregama Gujarati

15 күн бұрын

પાપા ની પરી ના પ્રેમ માં પડ્યો, પ્રેમ ને પામવા માટે મંતર તંતરમાં માં પણ પડ્યો... પણ તો પણ આ છોકરાનો મેળ તો ના જ પડ્યો... જુઓ દેવપગલીનું સુપરહિટ ગીત "શેતાની ખોપડા, પાપા ની પરી ઓ ના રિપ્લાય રોકડા"
Experience our new banger rap featuring the electrifying song "Shaitani Khopda" by Dev Pagli, available only on ‪@SaregamaGujarati‬ !
Singer - Dev Pagli
Producer - AEON Studios
Featuring - Dev Pagli, DJ Adee & Ishita Kale
Director - Winay Mahajan
Music - DJ Adee, Sunil Thakor, Jagdish Thakor
Composer - Dev Pagli
Lyrics - Dev Pagli, Satish Dalwadi
DOP - Hiren Chitroda
Editor - Harsh Shah
Line Producer - Navrang Gumanekar
Assistant Production Rishi Bhakhariya
Make Up - Bhargav Makwana
Choreography - Prakash S prajapati
Dancers : Umang vagela Group
Lyrics:
અંતર મંતર શેતાની ખોપડા
પાપાની પરીઓના રીપ્લાય રોકડા...
કોલેજના બહાને હાથમાં લે ચોપડા,
લવર પોઇન્ટ માં ફુલ થાય બોકડા...
કામરુદેશથી અઘોરી બોલાયો,
મંતર મારીને મને મણકો પહેરાયો...
મેલી વિદ્યાનો પાવર થઈ ગયો ફેલ...
અંતર મંતર શેતાની ખોપડા,
પાપા ની પરીઓના રીપ્લાય રોકડા...
અંતરો : લેબુ મરચાની મેં વિધિ કરાવી
, કાળા દોરા મંત્રી બેબીને ડરાવી....
ઘઉં ચોખા બાંધીને તાવીજ બનાવી,
બાર વાગે જઈને એના ઉબરે લટકાવી
, તો યે મારી હાહરી હાથમાં ના આવી....
ઘરે આવી બાઈ જોડે ગાળો ખવડાઈ,
લાડો હતી મારી ઘણી લાડવાઈ...
ફીલિંગ્સ મારી ફેલ કરી ઓતરડી કકડાઈ...
અંતર મંતર શેતાની ખોપડા,
પાપા ની પરીઓના રીપ્લાય રોકડા...
કોલેજના બહાને હાથમાં લે ચોપડા,
લવર પોઇન્ટ માં ફુલ થાય બોકડા...
કાળી ચૌદસના દાડે ચોકલેટ ખાતા જોઈ 'તી
, કૂતરું ખઈ ગયું ચોકલેટ એ મારા હામે રોઈ 'તી...
ફિલર
પકોડી ખઇને એ પાપડી ન માંગતી
ટચ કરી ગઈ મને એની આ સાદગી...
એ નહીં મળે તો એના માટે મરી જવ,
એના માટે હું કામ મરું?
એના માટે દોરા ધાગા કરું,
અંતર મંતર શૈતાની ખોપડા,
પાપા ની પરીઓના રિપ્લાય રોકડા...
કોલેજના બહાને હાથમાં લઈને ચોપડા,
લવર પોઇન્ટ માં ફૂલ થાય બોકડા.
અંતર મંતર શેતાની ખોપડા
પાપા ની પરિયો ના રીપ્લાય રોકડા
#શૈતાનીખોપડા
#ShaitaniKhopda
#devpagli
#devpaglinewsong
#devpaglinewsongstatus
#saregamagujarati
#gujaratisongs
#gujaratilovesong
#gujarati
#ગુજરાતીગીત
Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; sarega.ma/padhanisa
Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here s.sarega.ma/sleep
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal

Пікірлер: 275
@welcomestudiomeghraj7554
@welcomestudiomeghraj7554 13 күн бұрын
હા પગલી જી જબરજસ્ત સોન્ગ લાજવાબ ભાઈ ભાઈ 💥💥💥💥💥💥💥
@krunalraiyani8600
@krunalraiyani8600 10 күн бұрын
God bless u @ishitakale
@morlogrouppatan
@morlogrouppatan 10 күн бұрын
Dev pagli super Star se a kya navuj lave che
@rishikarana9422
@rishikarana9422 10 күн бұрын
Superb Ishita
@r.kmusicworld3564
@r.kmusicworld3564 11 күн бұрын
Superb 👌
@bondie000
@bondie000 12 күн бұрын
El dum zabardast che
@krunalpatel9661
@krunalpatel9661 10 күн бұрын
Something unique in gujarati style...🎊🎉😍
@dineshgohel7701
@dineshgohel7701 13 күн бұрын
Super song 🎵
@mr.mahaakalivala4576
@mr.mahaakalivala4576 13 күн бұрын
નવું આયું માર્કેટમાં હવે બધા કોપી કરશે હો😂❤❤gret work by all team❤❤
@morlogrouppatan
@morlogrouppatan 10 күн бұрын
Good ❤ Voice bro very nice
@juhibhagat4077
@juhibhagat4077 10 күн бұрын
So happy to see my friend Ishita kale growing. 🫶😇
@VANDEMATARM9143
@VANDEMATARM9143 13 күн бұрын
સાવરકુંડલા થી ચંદુ ભાઈ ના જય માતાજી તમારું આ ચૈતાની ખોપડા સોંગ 500 મિલિયન પહોંચે તેવા અંતર આશિષ બેસ્ટ ઓફ લક દેવ ભાઈ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉
@ashvinthakor59
@ashvinthakor59 11 күн бұрын
🔥🔥🔥🔥
@thakormukesh8010
@thakormukesh8010 9 күн бұрын
❤😊
@sundeepdeore4053
@sundeepdeore4053 10 күн бұрын
Dear Ishita super se bu upar performance 🎉👌 excellent acting and expressions ... Congratulation to entire team 🤝 waiting for upcoming projects on hand
@pramodbarot7034
@pramodbarot7034 10 күн бұрын
અલા બધા કરતા અલગ છે દેવ પગલી એની મોજમાં જ હોય ભાઈ
@ThakorSuresh-fu4sf
@ThakorSuresh-fu4sf 13 күн бұрын
દેવ ભાઈ ગુજરાત માટે નવું ટ્રાય કરે સે તો આપના બધાને સપોર્ટ કરવો જોઈએ
@Omgamer31
@Omgamer31 5 күн бұрын
yes
@viramahirofficial
@viramahirofficial 13 күн бұрын
" DEV PAGLI " ❤❤❤❤❤
@V.H.TECHNICAL
@V.H.TECHNICAL 12 күн бұрын
Nice song❤
@krunalpatel9661
@krunalpatel9661 10 күн бұрын
Lajavab❤️👌..
@niravprajapatiofficial467
@niravprajapatiofficial467 12 күн бұрын
Super duper hit song dev Bhai 👌👍
@jaygogaofficialbhorolgujar8044
@jaygogaofficialbhorolgujar8044 13 күн бұрын
બનાસકાંઠા જિલ્લા ડીસા તાલુકાના આસેડા ગામ ના દેવભાઈ પગલી નું જોરદાર સોંગ છે
@prerakactivities9751
@prerakactivities9751 10 күн бұрын
Congratulations Ishita for leading role in the Song ...Stay blessed Ish 😘
@monikarambhiya4256
@monikarambhiya4256 10 күн бұрын
What a song & effects more than usual❤🎉
@thevijaythakorsasam165
@thevijaythakorsasam165 10 күн бұрын
સુપર ડુપર ..હીટ.. વાહહહ❤❤❤
@vishuu_darbar_0047
@vishuu_darbar_0047 11 күн бұрын
Jordaar Dev Bhai❤😂
@Solankiranjit4781
@Solankiranjit4781 11 күн бұрын
Hii Good Suaper Hiat song Deva pagli 👌👌👌
@livezgaming4437
@livezgaming4437 9 күн бұрын
જોરદાર ભાઇ
@hinalchauhan1973
@hinalchauhan1973 10 күн бұрын
Jordar ishuu❤❤
@monikarambhiya4256
@monikarambhiya4256 10 күн бұрын
Love what lead female actress is doing
@dineshgohel7701
@dineshgohel7701 13 күн бұрын
Super ⭐ super ⭐ super ⭐✨✨✨✨⭐✨✨⭐⭐✨
@BharatBharath-bm5sw
@BharatBharath-bm5sw 12 күн бұрын
Super❤❤❤❤❤❤❤❤
@krunalpatel9661
@krunalpatel9661 10 күн бұрын
Hero and heroine looking cool. 😍
@r.kmusicworld3564
@r.kmusicworld3564 11 күн бұрын
Bas aavi Rite prgati karta raho
@asvinvatukiya6276
@asvinvatukiya6276 11 күн бұрын
Ha setani khopda. Jordar
@KaushikSonaviti
@KaushikSonaviti 10 күн бұрын
ગજબ સોંગ
@juhibhagat4077
@juhibhagat4077 10 күн бұрын
Nice work Ishita kale . Keep it up 👍
@user-wz4vx8yw4l
@user-wz4vx8yw4l 12 күн бұрын
નવું લાયા લાયા કરો કોફી
@pinkaldeore2462
@pinkaldeore2462 8 күн бұрын
"Yay sis, you're killing it! So proud of you and can't wait to show this off to everyone! 🎉💃" U did well Ishita 💜💙
@krishnathakorofficial8511
@krishnathakorofficial8511 12 күн бұрын
ખુબ સરસ સોન્ગ દેવ પગલી ❤❤❤❤❤
@KULDEVIOFFICIALlalorawat
@KULDEVIOFFICIALlalorawat 13 күн бұрын
Super song
@anilkumarsolanki807
@anilkumarsolanki807 13 күн бұрын
Dev pagali is rock ❤️❤️
@rushipachchigar251
@rushipachchigar251 10 күн бұрын
Surati Rock star Ishita 😎😎
@rishikarana9422
@rishikarana9422 10 күн бұрын
🔥🔥🔥🔥🔥🔥
@dkbapuactorctl1408
@dkbapuactorctl1408 12 күн бұрын
Congratulations all teem
@aravdigital211
@aravdigital211 13 күн бұрын
vah dev Bhai
@cartoongujrati
@cartoongujrati 13 күн бұрын
સૈતાની ખોપડા વાળા લાઈક કરે
@kumpabhai4323
@kumpabhai4323 13 күн бұрын
Jordar dev bhai
@raghu_aseda_official
@raghu_aseda_official 13 күн бұрын
જોરદાર સોંગ છે દેવ પગલી.... ફુલ સપોર્ટ કરજો જય માતાજી 🙏 હા મારુ આસેડા હા
@bhaveshjethva689
@bhaveshjethva689 11 күн бұрын
Kodhv 🪔⭐👣
@damorkalpeshbhai4499
@damorkalpeshbhai4499 10 күн бұрын
Hit hoga yai gana
@DharmeshkumarmaluDharmeshkumar
@DharmeshkumarmaluDharmeshkumar 12 күн бұрын
Ha supar
@goswamiheer3575
@goswamiheer3575 12 күн бұрын
Jordar song 😄
@rajpalvaghela9435
@rajpalvaghela9435 11 күн бұрын
Mara Gujarat na superstar ❤
@dkbapuactorctl1408
@dkbapuactorctl1408 12 күн бұрын
Super song dev bhai
@user-yb1yu5if8v
@user-yb1yu5if8v 12 күн бұрын
થરાદ તરફથી ફૂલ સપોર્ટ દેવ ભાઈ ને
@yoginigunjal2377
@yoginigunjal2377 10 күн бұрын
Saras Ishita and all nice performance....kali choudas special song
@prakashpiprotar8695
@prakashpiprotar8695 9 күн бұрын
ભાઇ ભાઇ એકદમ નવું લાયા હો બાકી જોરદાર ઇશીતા અને દેવ ભાઇ 💀💀💀🔥🔥🔥
@damorkalpeshbhai4499
@damorkalpeshbhai4499 10 күн бұрын
Jay shree krishna
@prerakactivities9751
@prerakactivities9751 10 күн бұрын
Great work ....Nice video
@tamannastudio3824
@tamannastudio3824 4 күн бұрын
Wah bhai wah jor jor
@rushipachchigar251
@rushipachchigar251 10 күн бұрын
Super cool Ishita 😎😎😎
@skypatel143
@skypatel143 10 күн бұрын
Ishu❤ great work
@djdalpatthakornava517
@djdalpatthakornava517 11 күн бұрын
દલપત ઠાકોર નવા તરફથી ફુલ સપોર્ટ દેવ પગલીને હા મારુ આસેડા ગામ નુ રતન
@prakashpiprotar8695
@prakashpiprotar8695 9 күн бұрын
🤩 jordaar 🔥 Ishita 🙌 it's amazing performance 🤩
@mnpexperts
@mnpexperts 10 күн бұрын
Love to watch ishita
@rushipachchigar251
@rushipachchigar251 10 күн бұрын
Very nice song 💗💗
@viramahirofficial
@viramahirofficial 6 күн бұрын
Hitssss hoy dev Saheb hoy etle❤
@tamannastudio3824
@tamannastudio3824 4 күн бұрын
Jordar song bhai devbhai
@Mannatvideopatan
@Mannatvideopatan 10 күн бұрын
Devpagli hoy etle song dhamal hoy
@morlorecords29
@morlorecords29 10 күн бұрын
Lovely voice pagli vah
@NikitaRabari-vt1vn
@NikitaRabari-vt1vn 4 күн бұрын
Jordaar 🎉
@thakorsahdev499
@thakorsahdev499 12 күн бұрын
Super duper song dev bhai nu trending song
@vedshinde7402
@vedshinde7402 10 күн бұрын
Super 😊👍❤
@tamannastudio3824
@tamannastudio3824 4 күн бұрын
Laya Laya bhai
@dilipkumardamor5059
@dilipkumardamor5059 11 күн бұрын
super
@ganpatsheraganpatshera1358
@ganpatsheraganpatshera1358 5 күн бұрын
બાકી મજબૂત સોંગ ભાઈ❤❤😊
@tigergemartigergemar5077
@tigergemartigergemar5077 13 күн бұрын
Nice Dev Bhai..❤❤❤
@kaludioficeal
@kaludioficeal 13 күн бұрын
હા સૈતાની ખોપડા ❤❤ પગલી જી
@momaykrupa9698
@momaykrupa9698 10 күн бұрын
Good job😊
@mnpexperts
@mnpexperts 10 күн бұрын
Nice acting ishita
@user-lj6di6ds5q
@user-lj6di6ds5q 13 күн бұрын
બીજી ચેનલ નખાય સોંગ😢😢😢😢
@NilamPriteshDeore
@NilamPriteshDeore 10 күн бұрын
Ishita looking beautiful
@goswamibandhu7806
@goswamibandhu7806 13 күн бұрын
Amazing
@karandhyani7876
@karandhyani7876 12 күн бұрын
Super dancer and dance
@r.kmusicworld3564
@r.kmusicworld3564 11 күн бұрын
Super hit song Yai ek hi banda hai jo saregama chennal me 100 milion gana de sakta hai kyunkiii Pagli real me Hatke deta hai aur creative hai
@margi.jani1609
@margi.jani1609 9 күн бұрын
So happy for you ❤️🧿 Ishuuuu ❤️❤️
@margi.jani1609
@margi.jani1609 9 күн бұрын
Ishita ❤️❤️❤️ Aag laga dala sach main ❤️❤️❤️
@DJ_SATYA
@DJ_SATYA 12 күн бұрын
લાયા લાયા નવું REMIX laya😅😂🎉❤
@tamannastudio3824
@tamannastudio3824 4 күн бұрын
Full support bhai
@hinalchauhan1973
@hinalchauhan1973 10 күн бұрын
❤❤❤
@kiranthakor-cw1fv
@kiranthakor-cw1fv 10 күн бұрын
Ha bhai jordaar song ❤🎉
@SIYA_KHANT_16
@SIYA_KHANT_16 9 күн бұрын
Congratulations 🎉 Ishita for lead role in the song
@sainazim9675
@sainazim9675 9 күн бұрын
@Ishita Kale Your Expression Is So Awosome And Elegant ❤
@hasmukhbhaiidariya6953
@hasmukhbhaiidariya6953 13 күн бұрын
Very good New
@mayurharsh8952
@mayurharsh8952 2 күн бұрын
God bless you @ ishita ❤ all the best for future
@livezgaming4437
@livezgaming4437 9 күн бұрын
Nice 👍
@kajalkushwahaji1663
@kajalkushwahaji1663 10 күн бұрын
new gujarati ma trending ❤
@Vikramkhantofficial6419
@Vikramkhantofficial6419 13 күн бұрын
ભુકા કાઠી નાખ્યા આવખતે હા❤❤❤
@vishalkakadiya9555
@vishalkakadiya9555 9 күн бұрын
Superb performance Ishita ❤.
@nileshbrahmbhatt5525
@nileshbrahmbhatt5525 10 күн бұрын
JORDAAR BHAI ❤️❤️
@UNKNOWN_GAMER2024
@UNKNOWN_GAMER2024 11 күн бұрын
LEGEND'S ARE WATCHING FROM YT SHORTS 😅 👇🏻
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 47 МЛН
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
02:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 11 МЛН
I Can't Believe We Did This...
00:38
Stokes Twins
Рет қаралды 70 МЛН
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 5 МЛН
ઝેર // Zer // New Gujarati Song // Daxa Raval
6:54
Daxa Raval
Рет қаралды 10 М.
'Vijali Na Chamkaare' says Ganga Sati
18:48
Shabnam Virmani
Рет қаралды 1 МЛН
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 73 М.
Say mo & QAISAR & ESKARA ЖАҢА ХИТ
2:23
Ескара Бейбітов
Рет қаралды 1,2 МЛН
Қанат Ерлан - Сағынамын | Lyric Video
2:13
Қанат Ерлан
Рет қаралды 3,1 МЛН
akimmmich (feat. Turar) - UMYTTYŃ BA?| official lyric video
2:54
Jakone, Kiliana - Асфальт (Mood Video)
2:51
GOLDEN SOUND
Рет қаралды 2,8 МЛН
Janona
4:09
Release - Topic
Рет қаралды 1,3 МЛН
Zattybek & ESKARA ЖАҢА ХИТ 2024
2:03
Ескара Бейбітов
Рет қаралды 150 М.