ધામણિયો ધમધમે || Dhamaniyo Dham dhame ||કાનુડા દેશી ગીત ||Gulab Thakor||Vahto Villageboy|Kanuda song

  Рет қаралды 427,354

Gujju Garba

Gujju Garba

3 жыл бұрын

ગોકુળ નો કાનુડો.
દેશી કાનુડા નું ગીત.
શબ્દો: ધાનરા શેઢે ધમણીયો ધમધમે.
સિંગર: ગુલાબ ઠાકોર
ગીત: મનું ઠાકોર 9725854081
સંગીત: ઇદ્રેશ ચૌહાણ
સ્ટુડિયો: Mad Studio Tharad
Actor: વાહતો વિલેજબોય એન્ડ ટીમ.
લોકેશન: તેર વાડા. ગણેશ જી ધારશી જી જેરડિયા પરિવાર.
ડાયરેકટર: ડી. બી.ઠાકોર
Editing: Jigar Suthar Tervada
લેબલ: Gujju Garba.Wtsap 9724508004
Poster: ભરત પઠા મડા +91 6355 509 422
ગીત નો અર્થ:
ઉતર ગુજરાત ના બનાસકાંઠા જિલ્લા માં એમાંય ખાસ કરી ને વાવ,થરાદ,ભાભર,દિયોદર,સુઈગામ,થરા,કાંકરેજ. આ વિસ્તાર માં બહેનો...માતાઓ...ભગવાન શ્રી કૃષ્ણ નાં જન્મ દિવસ એટલે કે જન્માષ્ટમી અને પારણાં નવમી નાં દિવસે દેશી ઢોલ નાં તાલે ઢોલ ખૂબ સરસ રમે છે.અને આં તેમ જ આવા પ્રાચીન અને દેશી ગીતો ખૂબ સરસ લય બ્ધ ગાતા ગાતા રમતા હોય છે. આ એક ભગવાન શ્રી કૃષ્ણ નાં પ્રત્યે ની ભક્તિ નું ખૂબ સરસ ગીત છે.
ગીત નાં શબ્દો મુજબ
ધાંનરા શેઢે ... ધમણીયો ધમધમે.(૨)
ધાંનરા હુરે વાઢું ને તું નીર....
ધાંનરા શેઢે...ધમણીયો ધમધમે....
ધાંનરા કાનજી વાઢે ને રાધા નીરશે...
ધાંનરા ખાશે ગોકુળ ની ગાય...
ધાંનરા શેઢે ધમણીયો ધમધમે.
ખેતર નાં શેઢે ધામણ નામનું એક ધાન્ય કે ઘાસ આવતું..અત્યારે પણ ચોમાસા ની ઋતુ માં ઉગી નીકળે છે પહેલાં નાં સમય માં બહેનો જ્યારે સાસરિયાં માથી પિયર માં કાનુડો રમવા આવે છે ત્યારે પારણાં નવમી નાં દિવસે સવાર માં આં ઘાસ વાઢવા ખેતરો માં જતાં. અને સવાર નાં સમય માં આં ઘાસ કે ધાન વાઢી ને ગાયો ને નીરણ કરતાં અને આખા દિવસ નું નીરણ લાવી ને ગાયો ને ચારતા અને હેત થી આવાં ગીતો ગાતાં......
બપોર પછી માટી નાં બનાવેલ કાનુડા ની ગોળ ગોળ આં બહેનો રમતી અને આવાં ગીતો ગાતી અને ભગવાન પ્રત્યે નો અનહદ પ્રેમ વ્યક્ત કરતી.
આ ગીત એક આવુજ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ દર્શાવતું ઉતર ગુજરાત ના બનાસકાંઠા ...વિસ્તાર નું ખૂબ સરસ ભાવ ગીત છે....
જય શ્રી કૃષ્ણ...
#કાનુડા_નવું_ગીત
#ધમણીયો_ધમધમે
#Kanuda_New_Song
#kanudo
#Kanudanewsong
#kanudosong
#kanudanewsong2021
#કાનુડા નાં નવા ગીત
#Dhamaniyo
#dhamaniyosong
#kanudanugit
#Utar_gujratno_kanudo
#Kanudo_Ramva_Javu
#Gokul_no_kanudo
#મેવાહ_નો_કાનુડો
#જન્માષ્ટમી
#Kanaiyo
#Bal_Kanudo
#kanudanagit
#Kanuda
#krishnasongs
#ધનારાશેઢે
#Dhamaniyodhamdhame
#ધમધમે
#Kanjigokul
#Dhamdhame
#Gokul
#kanradha
#kanudaras
#banasnokanudo
#BhuroVillageboy
#NileshVillageboy
#kishanVillageboy
#dbVillageboy
#RagoVillageboy
#VinodVillagboy
#KammoVillageboy
#VillageboyDanceteam
#Jigar EditingPointBhabhar
#Kanudonewsongs
Kanudodeshigit2021
NagarTervadamaChehardham
#Amarat Barot
#ManuThakor
#kanudosongs
#newsongs
#Gujratisongs
#Gulabthakor
#Deshigiit

Пікірлер: 784
@villageboys6646
@villageboys6646 3 жыл бұрын
ખુબ જ સરસ દેશી સોંગ ગુલાબભાઈ ... સુપર વોઇસ શેર કરજો જય માતાજી બાપલિયા
@mittu_chatra_302
@mittu_chatra_302 3 жыл бұрын
Full spot...♥️
@prahaladbhaithakor4303
@prahaladbhaithakor4303 3 жыл бұрын
Dn 👍👍👍
@shaileshprajapatidijital
@shaileshprajapatidijital 3 жыл бұрын
જોરદાર વોઇસ અને વિડિયો 🙏🙏🙏
@mayucreation9997
@mayucreation9997 3 жыл бұрын
ફુલ સપોટ છે નરેશ ઠાકોર કોતરવાડા વાળા તરફથી
@sahinthakor7175
@sahinthakor7175 3 жыл бұрын
👍👍👍👍👍👍👍
@gujjuloveguru2785
@gujjuloveguru2785 2 жыл бұрын
ખુબ સરસ વાલા❤️🎉😘
@gujjugarba
@gujjugarba 2 жыл бұрын
Thank you so much 🥰😘😘💝.
@Shambhu_thakor_62
@Shambhu_thakor_62 2 жыл бұрын
Nas🇮🇳💯
@chamundadigital4123
@chamundadigital4123 2 жыл бұрын
Ha jashodana Lal kanji👍
@fivestarkanudo2076
@fivestarkanudo2076 2 жыл бұрын
Ha mojj
@jitendrthakor3256
@jitendrthakor3256 2 жыл бұрын
Aa git ma Tamara saras video se 😍🥰
@ChamundaStudioTervada.
@ChamundaStudioTervada. 3 жыл бұрын
બાપો બાપો... 😍😍
@gujjugarba
@gujjugarba 3 жыл бұрын
આભાર આભાર
@dr.dasharath.thakor3007
@dr.dasharath.thakor3007 3 жыл бұрын
👌🏻👌🏻super song gulabji thakor. 👌🏻👌🏻
@virbhanthakor3540
@virbhanthakor3540 2 жыл бұрын
જોરદાર દેશી કાનુડાનુ સુપરહિટ સોંગ 👌👌👌💐💐💐💐
@shaileshprajapatidijital
@shaileshprajapatidijital 3 жыл бұрын
જોરદાર
@drkanusingsolanki785
@drkanusingsolanki785 3 жыл бұрын
Superb song જય શ્રી કૃષ્ણા
@tinajithakor9417
@tinajithakor9417 3 жыл бұрын
ગીત આને કહેવાય.. બાકી તો અત્યારના કલાકારો જોડે આવા ગીતો ની આશા રાખવી નહિવત છે જોરદાર ગીત 👍 મનુજી ઠાકોર તેરવાડા ગીતકાર ના શબ્દો ને કલાકાર ગુલાબજી ના અવાજમાં અને છેલ્લે આપણી વિલેજ બોય ટીમ ની એક્ટિંગ ડાન્સ ની તો વાત જ ના થાય ભાઈ ભાઈ મોજ આવી ગઈ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી માં ચેહર ભવાની ને પ્રાર્થના 🙏🙏
@SwarOfficial6534
@SwarOfficial6534 3 жыл бұрын
kzfaq.info/get/bejne/oMCpZcxelZfMdXk.html આ પણ સંસ્કૃતિ ને ઉજાગર કરતુ દેવિકાબેંંન રબારી નુ સોન્ગ છે જેન સ્બ્દો છે લીલાં પીળાં મોતી ને હાર દોરીય હો જી રે બ્ધા મિત્રો સપોર્ટ કરજો.......
@tinajithakor9417
@tinajithakor9417 3 жыл бұрын
@@SwarOfficial6534 ha સાંભળીયું બહુ મસ્ત સોંગ છે 👌
@shravanthakornokha4838
@shravanthakornokha4838 3 жыл бұрын
ખૂબ સરસ ગુલાબજી તેરવાડા (SRP) ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી માતાજી ને પ્રાર્થના🙏🙏💐💐🌹🌹
@chinu...kakrala6929
@chinu...kakrala6929 3 жыл бұрын
વાહ સુપર સોંગ🌹🌹
@rameshchaudhary9268
@rameshchaudhary9268 3 жыл бұрын
હા ગુલાબજી ની મોજ હા
@vinodjoshi1769
@vinodjoshi1769 3 жыл бұрын
અદ્ભુત..... ખુબ સરસ..... સુપર્બ અવાજ ગુલાબ.... ઉત્તર ગુજરાતના ભીતરનો સૂર.... ખુબ સરસ એક્ટીંગ.... વિલેજબોય ટીમ...... એડીટીંગdb💞
@bhura_bhai1
@bhura_bhai1 3 жыл бұрын
ખુબ જ સરસ મોટા ભાઇ વોઇસ એક નંબર હો 😘😘
@gujjugarba
@gujjugarba 3 жыл бұрын
🥰🥰🥰🥰😘
@vinuthakor2107
@vinuthakor2107 2 жыл бұрын
Hi
@shaileshprajapatidijital
@shaileshprajapatidijital 3 жыл бұрын
Video to એથી જોરદાર
@dr.dasharath.thakor3007
@dr.dasharath.thakor3007 3 жыл бұрын
👌🏻જોરદાર સોન્ગ ગુલાબજી ઠાકોર👌🏻 મિત્રો આ ગીત ને 👍કરો અને ➡️શેર 👉 કરો
@user-yq1rh4pz2v
@user-yq1rh4pz2v 3 жыл бұрын
સુપર ❤👌
@albelastatus8771
@albelastatus8771 3 жыл бұрын
વાહ....👌👌 અતિ સુંદર
@khushboosangeetofficial1391
@khushboosangeetofficial1391 3 жыл бұрын
🙏 જય માતાજી મિત્રો હું છું સિંગર સંજય સુઈગામ તો મારા વાલા મિત્રો સુપર હીટ સોંગ છે તો મિત્રો ફુલ સપોર્ટ કરજો 👌👍
@saileshgaming9091
@saileshgaming9091 3 жыл бұрын
જય માતાજી દિનેશ ઠાકોર માનપુરા તરફથી ફૂલ સપોર્ટ જય માતાજી
@user-ln6ry8fi5n
@user-ln6ry8fi5n 3 жыл бұрын
નોકરી સાથે સંગીત નો બેજોડ તાલમેલ ગુલાબ પ્રગતિ કરો એવી નગર તેરવાડા ની માં ચેહર ને દિલ થી પ્રાર્થના
@dasharathbhaithakor147
@dasharathbhaithakor147 3 жыл бұрын
દશરથ ઠાકોર ભેંસણા તરફ થી ફૂલ સપોર્ટ
@rasikthakor1594
@rasikthakor1594 3 жыл бұрын
સુપર અવાજ સુપર સોન્ગ ભાઈ,👌👍
@ChinujiThakor-pl3sh
@ChinujiThakor-pl3sh 2 жыл бұрын
વાહ ખુબજ સુંદર જોગાજી ના કાલિંડા ભમર પછી નું આ સરસ સાસ્કૃતિક લોકગીત.I proud of you and your team
@gujjugarba
@gujjugarba 2 жыл бұрын
Thank you ❤️
@rajofficial3802
@rajofficial3802 3 жыл бұрын
Ha gulab thakor ni full moj ho
@madcomedy7436
@madcomedy7436 3 жыл бұрын
Ha mad studio tharad ha
@user-hf8nd9us6v
@user-hf8nd9us6v 4 ай бұрын
ખુબ સરસ
@sikandarmirofficial6695
@sikandarmirofficial6695 3 жыл бұрын
જોરદાર ટક્કર મારે એવું સોંગ છે 👌👌 મારૂતિ રેકોર્ડિંગ સ્ટુડિયો ભાભર તરફ થી ગુલાબ ભાઈ ને ફુલ સપ્રોટ 🙏🙏
@gujjugarba
@gujjugarba 3 жыл бұрын
Tx
@sandeshthakor4133
@sandeshthakor4133 3 жыл бұрын
સંદેશ ભીમબોરડી ....બુમ બુમ જોરદાર સોન્ગ🙏🙏
@technicalissues......6046
@technicalissues......6046 3 жыл бұрын
St
@d.s.thara_official01
@d.s.thara_official01 2 жыл бұрын
મોદીનો ભાઈ😜😂
@gujjugarba
@gujjugarba 2 жыл бұрын
😂
@FENCYSTUDIO
@FENCYSTUDIO 3 жыл бұрын
જોરદાર સોંગ છે.. ભાવેશ ચેખલા ફેન્સી સ્ટુડિયો તરફથી ફુલ સપોર્ટ
@thakorsaktaji9100
@thakorsaktaji9100 3 жыл бұрын
વાહ... ખુબ જ સરસ 👍👍 જય શ્રી કૃષ્ણ 🙏🙏
@V_M_OFFICIAL_6419
@V_M_OFFICIAL_6419 Жыл бұрын
ખૂબ સરસ ગીત
@mrsolankithakor5538
@mrsolankithakor5538 2 жыл бұрын
હા મોજ હા
@momairajdigital7937
@momairajdigital7937 3 жыл бұрын
Super hit ho ha moj village boy team and gulab thakor
@jivrajrayka2033
@jivrajrayka2033 3 жыл бұрын
Proud of Terwada village
@rameshroliyathakor6948
@rameshroliyathakor6948 3 жыл бұрын
વાહ ભાઇ વાહ,,, ગુલાબ ભાઈ,,, નાનો સુંદર કાનુડો,,D b તથા વાહતતા ભાઈ, ભૂરા ભાઈ તેમજ સમગ્ર Village બોય ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન..... સુંદર અને કહેવાય કે જૂનું એટલે સોનું, એવું સરસ મજાનું ભાઈ શ્રી, મનુભાઈ અને ગુલાબભાઈ આ કાનુડા નું ગીત લઈ આવ્યા...... સર્વે ને ખૂબ ખૂબ અભિનંદન
@girishjoshi4708
@girishjoshi4708 2 жыл бұрын
દેસી કપડા ખુબ સરસ
@BharatThakor-fb4ht
@BharatThakor-fb4ht 2 жыл бұрын
Super સોંગ
@mansingthakor7667
@mansingthakor7667 3 жыл бұрын
🚩🙏જય સદારામ બાપા
@bharatthakor-uw3xn
@bharatthakor-uw3xn 2 жыл бұрын
ખુબજ સરસ જય શ્રીકૃષ્ણ
@shaileshthakor9570
@shaileshthakor9570 3 жыл бұрын
જોરદાર ✨✨✨
@hirabhaidesai6999
@hirabhaidesai6999 2 жыл бұрын
વાહ ગુલાબ ઠાકોર
@kingstar8673
@kingstar8673 3 жыл бұрын
જોરદાર 👍👍 કિંગ સ્ટાર શૈલેષ સોલંકી તરફથી ફૂલ સપોર્ટ 👍 જય શ્રી કૃષ્ણ 🙏
@umedthakor7775
@umedthakor7775 2 жыл бұрын
સુપર
@thakordilip4100
@thakordilip4100 3 жыл бұрын
સુપર અવાજ છે હો ગુલાબજી સાહેબ...ગીત પણ મસ્ત છે હો
@dasharathbhaithakor147
@dasharathbhaithakor147 2 жыл бұрын
હા ગીતકાર મનુભાઈ ખૂબ સરસ ગીત લાયા ભાઈ મોજ મોજ
@thakormahadevm
@thakormahadevm 3 жыл бұрын
વાહ... 🌹 જી .....
@vikramthakor5668
@vikramthakor5668 3 жыл бұрын
વાહ મારા ગુજરાત ના સુપરસ્ટાર લોક ગાયક ગુલાબજી ઠાકોર સાહેબ વાહ તમારો ધાનરો
@sadhistudiopatan1208
@sadhistudiopatan1208 2 жыл бұрын
Jordar
@umeshthakorumeshthakor6128
@umeshthakorumeshthakor6128 2 жыл бұрын
ઉમેશ ઠાકોર પઠામડા તરફ થી ફુલ સપોર્ટ
@gujjuromeorajkumar2132
@gujjuromeorajkumar2132 3 жыл бұрын
બૂમ બૂમ
@bharatbharat7605
@bharatbharat7605 3 жыл бұрын
જય માં મોગલ ખુબ આગળ વઘો એવી પાર્થ ના 🌹🌹🌹🌹🌹🌹
@balavantluhar3357
@balavantluhar3357 3 жыл бұрын
Ha Mara banashkanthu ha moj
@Sadhi.Digital.Sidhotara840
@Sadhi.Digital.Sidhotara840 3 жыл бұрын
જોરદાર ગીત
@rajuprajapati6654
@rajuprajapati6654 2 жыл бұрын
સુપર 💫⭐✨
@vaghubhaijagani2463
@vaghubhaijagani2463 3 жыл бұрын
Ha Thakoro ha .. super saheb
@thakorbharat4605
@thakorbharat4605 2 жыл бұрын
Sog jordar thakor tarfati ful sapot
@s.hdigital8927
@s.hdigital8927 3 жыл бұрын
સુપર 👍👍👍
@mehulvatamofficial6595
@mehulvatamofficial6595 2 жыл бұрын
kzfaq.info/love/roa0n2yRJW1mVy9ZxYbJpQ
@salonithakorofficials
@salonithakorofficials 2 жыл бұрын
Nice સોન્ગ gulabji
@solankiparbatsingh6274
@solankiparbatsingh6274 2 жыл бұрын
સુપર સુપર ગુલાબભાઈ ઠાકોર તથા વીલેજ બોય વાહતાભાઈ
@S.S.Village.boy.6419
@S.S.Village.boy.6419 11 ай бұрын
Village boys ha moj ha ❤❤❤
@gktsgujaratalpeshthakor2186
@gktsgujaratalpeshthakor2186 3 жыл бұрын
વાહ ગુલાબજી વાહ
@nareshthakor-be9oo
@nareshthakor-be9oo 3 жыл бұрын
Hits desi શબ્દો વાહ bhai
@veljibhai.c.thakorveljibha3540
@veljibhai.c.thakorveljibha3540 2 жыл бұрын
Super voice gulab thakor
@marugujrat3061
@marugujrat3061 3 жыл бұрын
વાહ ખુબ જ સરસ ગીત છે... ગુલાબજી સુપર વોઈસ.... અમરસિંહ પોરાણા
@mukeshthakordevkapdi9801
@mukeshthakordevkapdi9801 3 жыл бұрын
વાહ જોરદાર સુપર દેશી કાનુડો જોરદાર ગુલાબ ભાઈ સ્પોટ કરજો બધા મિત્રો શેર કરજો
@gujjugarba
@gujjugarba 3 жыл бұрын
Tx ☺️😍
@SBDigitalTharad
@SBDigitalTharad 3 жыл бұрын
સુપર સોંગ સિંગર સુબાજી ઠાકોર તરફથી ફૂલ સપોર્ટ
@gujjugarba
@gujjugarba 3 жыл бұрын
સુબાજી ખૂબ ખુબ આભાર ❤️
@bhalujithakorofficial6539
@bhalujithakorofficial6539 3 жыл бұрын
જોરદાર વીડિયો સોંગ સુપર સંગીત હા ઇન્દ્રેશ ભાઈ મોજ
@sankarthakor1033
@sankarthakor1033 2 жыл бұрын
Ha Desi kanudo moj
@dr.dasharath.thakor3007
@dr.dasharath.thakor3007 3 жыл бұрын
Nice acting all village boy tim👌🏻👌🏻
@user-cx9rh8fe8k
@user-cx9rh8fe8k 3 жыл бұрын
મોજ
@sadhistudiopatan1208
@sadhistudiopatan1208 2 жыл бұрын
Ha moj ha 👍
@dhruvilpanchal7496
@dhruvilpanchal7496 2 жыл бұрын
Wah gulabji wah
@ushadigital8729
@ushadigital8729 3 жыл бұрын
ભુક્કા ભુક્કા
@aravindrabari2631
@aravindrabari2631 2 жыл бұрын
Jordarr voice se ho ha moj ha
@gujjugarba
@gujjugarba 2 жыл бұрын
😊😊😊❤️
@singerchandujichauhanoffic9754
@singerchandujichauhanoffic9754 3 жыл бұрын
સુપર સોંગ ગુલાબ ઠાકોર & વિલેજ બોય ટીમ
@thakorchetan6558
@thakorchetan6558 3 жыл бұрын
વાહ ગુલાબભાઈ 👍
@deshigamdiya7073
@deshigamdiya7073 3 жыл бұрын
જોરદાર ગુલાબ ભાઇ....1m ગીત વાયરલ થાય એવી દુવા છે હો.....👌👌👌
@gujjugarba
@gujjugarba 3 жыл бұрын
Thanks ❤️😍
@shivajichauhan6265
@shivajichauhan6265 3 жыл бұрын
જોરદાર સ્વર ગુલાબજી...
@Comedy_videos_678
@Comedy_videos_678 3 жыл бұрын
Super song
@premajihakorvlog
@premajihakorvlog 3 жыл бұрын
Ha moj ha ful saport
@Mr.Terwada.Vala.9099
@Mr.Terwada.Vala.9099 3 жыл бұрын
જય શ્રી કૃષ્ણ ભગવાન Villeg boy Tim ne mara તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે તમે આગળ પ્રગતી કરો એવીજ અપેક્ષા
@shivajichauhan6265
@shivajichauhan6265 3 жыл бұрын
જોરદાર ડિસિપ્લિન હો ગુલાબાજી ....પરેડ લીધી લાગે ....એક દિવસ એક્ટિંગ વાળા ની 🥰...
@raychand_thakor_official
@raychand_thakor_official Жыл бұрын
ખુબ જ સરસ ગીત છે...મોજ મોજ
@gujjugarba
@gujjugarba Жыл бұрын
Thank you ❤️
@mukeshsuthar5919
@mukeshsuthar5919 3 жыл бұрын
સુપર ગીત ગુલાબજી ઠાકોર ...મોજ
@kmthakorofficial5968
@kmthakorofficial5968 3 жыл бұрын
હા મોજ હા
@singerchandujichauhanoffic9754
@singerchandujichauhanoffic9754 3 жыл бұрын
બાકી ઢોલી સારો ગોતી લાયો 😁😁😁😁😁😁😁
@bijoljithakorlilapura5710
@bijoljithakorlilapura5710 3 жыл бұрын
Nice Gulabji
@dhananjaythakor3862
@dhananjaythakor3862 3 жыл бұрын
વાહ ગુલાબજી ઠાકોર... જોરદાર સોંગ બનાવ્યું... બનાસ નો ટહુક તો મોરલો.....
@Yogesh0310
@Yogesh0310 3 жыл бұрын
Khub saras
@bharatparegi4746
@bharatparegi4746 2 жыл бұрын
ખુબ સરસ મજાનું ગીત ગાયું હો વાલા
@morlidigital9991
@morlidigital9991 3 жыл бұрын
હા મોજ હા ભાઈ હા મોજ હા ભાઈ
@user-yd1ny5vb2p
@user-yd1ny5vb2p 2 жыл бұрын
मजा।आ।गया।भाई।सूपर।🙏🙏🙏🙏👍👍👍
@Royal__Raja__302
@Royal__Raja__302 2 жыл бұрын
1 no song desi
@Dashu__
@Dashu__ Жыл бұрын
Ha gulab ji thakor ni moj ha jordar song
@thakorshailesh9764
@thakorshailesh9764 2 жыл бұрын
Ha gulabji thakor ha booom boom 👌👌👌
@kantithakor2098
@kantithakor2098 3 жыл бұрын
હા તમારો ધમ ધમણિયો
@bhuptbhaidotcomgimilbhupat2415
@bhuptbhaidotcomgimilbhupat2415 3 жыл бұрын
હોવે ધમણિયો 😂😂😂
@sadhistudiopatan1208
@sadhistudiopatan1208 2 жыл бұрын
Super
@sureshbhaithakor9942
@sureshbhaithakor9942 3 жыл бұрын
👌👌👌
@bhuptbhaidotcomgimilbhupat2415
@bhuptbhaidotcomgimilbhupat2415 3 жыл бұрын
Goldan Voice 👌👌%Nice Song 👌👌Gulabji Thakor 👌🌹🌹🌹🌹🌹🌹
@d.s.thara_official01
@d.s.thara_official01 3 жыл бұрын
ગુલાબજી ગીત નો અર્થ પણ તમે બહુજ સરસ લખ્યો છે વાહ જોરદાર સાહેબ👌👍🌷🌷
@gujjugarba
@gujjugarba 3 жыл бұрын
Thank you so much 🥰
@rsddigital8593
@rsddigital8593 3 жыл бұрын
ખૂબ સરસ છે 👍
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 6 МЛН
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 23 МЛН
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 13 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 112 МЛН
Kanude ramava javu Bharat Panchal New song 2018 kavya Digital
9:07
Kavya Digital
Рет қаралды 17 МЛН
Bakr x Бегиш - TYTYN (Mood Video)
3:08
Bakr
Рет қаралды 2,2 МЛН
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 503 М.
Nurmuhammed Jaqyp  - Nasini el donya (cover)
2:57
Nurmuhammed Jaqyp
Рет қаралды 255 М.
akimmmich (feat. Turar) - UMYTTYŃ BA?| official lyric video
2:54
akimmmich
Рет қаралды 3,4 МЛН
Әбдіжаппар Әлқожа - Ұмыт деме
3:58
Әбдіжаппар Әлқожа
Рет қаралды 711 М.
Zattybek & ESKARA ЖАҢА ХИТ 2024
2:03
Ескара Бейбітов
Рет қаралды 508 М.
Jaloliddin Ahmadaliyev - Kuydurgi (Official Music Video)
4:49
NevoMusic
Рет қаралды 6 МЛН