ધોરણ 3 થી 10 શિક્ષકોની ઓનલાઇન બોટના માધ્યમથી વ્યાવસાયિક તાલીમ માટેની તાલીમ

  Рет қаралды 104,003

Gujarat e-Class

Gujarat e-Class

24 күн бұрын

#GCERT #vidyasamikshakendragujarat #vskgujarat #vsk # SamagraShiksha

Пікірлер: 184
@kdahir271083
@kdahir271083 22 күн бұрын
ધોરણ 1 થી 5 માં ધોરણ વાઇજ શિક્ષક હોવા જ જોઈએ કારણ કે 1 શિક્ષક પાસે બે કે ત્રણ ધોરણ હોય તો ભણાવવા નુ કામ પણ બે કે ત્રણ ગણુ થય જાય છે સંખ્યા ભલે ઓછી હોય.
@fun_with_dinesh
@fun_with_dinesh 22 күн бұрын
ઉત્સવોની ઉજવણી ઓછી કરાવો અને શિક્ષકોને જ વર્ગખંડમાં રહેવા દો.... 🙏🏽🙏🏽🙏🏽
@user-jx9dx3hf8k
@user-jx9dx3hf8k 22 күн бұрын
વર્ગદીઠ શિક્ષક હશે તો જ શિક્ષણ માં પ્રગતિ થશે
@user-gu7qn2oy1v
@user-gu7qn2oy1v 21 күн бұрын
ગુજરાત માં શિક્ષણ નું સ્તર બહુજ નીચું છે ખરેખર શિક્ષણ પ્રણાલી માં ખુબજ સુધારા કરવાની જરૂર છે. આ બાબતે ધ્યાન લેવા વિનંતી નમસ્કાર વંદેમાતરમ્ ભારત માતા કી જય
@vandanatrivedi3778
@vandanatrivedi3778 19 күн бұрын
ધોરણ ત્રણ અને ચાર નું ગુજરાતી વિષયનું પાઠ્યપુસ્તક બદલવા વિનંતી છે કારણ કે આ કોર્સ બાળકની ક્ષમતા બહારનો છે
@kdahir271083
@kdahir271083 21 күн бұрын
ઓનલાઇન કામગીરી ઘટાડો જોઇતી મોટા ભાગની માહિતી આધાર ડાયસમાં હોય જ છે. પુરો સ્ટાફ અને ભણાવવા નો પુરો સમય આપવા વિનંતી 🙏
@ashwinpatel3598
@ashwinpatel3598 22 күн бұрын
ધોરણ ૩થી ૮ મા વાચણ,ગણન,લેખન ખૂબજ નબળૂ હોય છે એમાં વધારે ભાર મુકવામાં આવે તો ખૂબ જ સુંદર પરિણામ મળે
@machhimehul4629
@machhimehul4629 22 күн бұрын
દરેક શાળા માં ગણિત અને વિજ્ઞાનના શિક્ષક ફરજિયાત હોવો જોઈએ અને એક ભાષા શિક્ષક હોવો જોઈએ 6 થી 8 મા મહીસાગર જિલ્લામાં શિક્ષક ની ઘટ છે.
@gohilhetal7545
@gohilhetal7545 21 күн бұрын
શ્રી સંસ્થાન હા, ઉચ્ચ, પ્રા. વિભાગ = ડાકોર
@machhimehul4629
@machhimehul4629 22 күн бұрын
શાળા માં જરરું પડતા ઓરડાઓ આપવા જોએઈ 1થી 8 રૂમ અલગ અલગ હોવી જોઈએ. દરેક ક્લાસ 1 શિક્ષક હોવો જોઈએ જ્યા 120 થી ઓછી સખ્યા હૉય ત્યાં જરૂર છે.
@mayavegad468
@mayavegad468 22 күн бұрын
Bhai amare ek class ne 1to 8 std se.. 145 ni sankhya se.. Ek building demej se to 1 year thi bandh se badha j kagal ne prosess compete kari.. Pn chutni nu booth hatu to chutni pashi padva nu saru thase.. Have chutni na pn 2 month jata rahya.. Kai j thatu nahi
@kdahir271083
@kdahir271083 21 күн бұрын
ધો. 9 અને 10મા સામાજિક વિજ્ઞાન મા અભ્યાસ ક્રમ ઘટાડવા વિનંતી ખુબ લાંબો છે.
@smithatresa
@smithatresa 12 күн бұрын
Itz tough especially for Std.10 students....In total 23 chapters and each chapter has lengthy content too!!!! Really Board has to think about 10th SS course seriously.....
@minalthakar163
@minalthakar163 13 күн бұрын
ધોરણ -૩ થી ૫ માં ધોરણ પ્રમાણે શિક્ષક હોય એ શિક્ષક અને બાળકો ને વધુ અનુકૂળ પડે 🙏
@physicsguide1894
@physicsguide1894 18 күн бұрын
ધોરણ 1 થી 5 માં મહેકમ સુધારવું જોઈએ.....શિક્ષકો ને વર્ગખંડમાં વધુ રહે....તેવું આયોજન gcert એ કરવું જોઈએ
@jenetchristian6680
@jenetchristian6680 22 күн бұрын
ખૂબ સરસ માહિતી આભાર સાહેબ..👍👍👍
@yogeshutwani2449
@yogeshutwani2449 22 күн бұрын
Caravan English Medium High school,kalol Jay Hind
@chhaparacrc3555
@chhaparacrc3555 22 күн бұрын
ખુબ સરસ માહિતી aapi છે આભાર..
@patelshampu4894
@patelshampu4894 22 күн бұрын
ખુબ સરસ માહિતી આભાર સાહેબ 👍👍👍
@kavyaparmar1213
@kavyaparmar1213 22 күн бұрын
Shree MOJAP primary school, Devbhoomi Dwarka PARMAR KAVYA K.
@niranjanabenpatel8730
@niranjanabenpatel8730 22 күн бұрын
ખૂબ જ સારી માહિતી આપી.
@diyask2424
@diyask2424 22 күн бұрын
Balvatika mate સ્પેશ્યલ શિક્ષક હોવો જોઈએ
@prakashpatel-nc2cn
@prakashpatel-nc2cn 20 күн бұрын
સાચી વાત છે
@gohilhetal7545
@gohilhetal7545 21 күн бұрын
ખૂબજ સુંદર માહિતી આભાર સાહેબ
@tithavahighschool-tithava8677
@tithavahighschool-tithava8677 22 күн бұрын
Swiftchat માં આ એને લેવા માટેની લીંક મોકલો જેમની પાસે હોય તેઓ.
@opnaman6180
@opnaman6180 22 күн бұрын
શ્રી ગણેશ વિદ્યાલય
@vandanachauhan8620
@vandanachauhan8620 22 күн бұрын
ખુબ જ સરસ માહિતી જાણવા મળી
@parthradadiya4204
@parthradadiya4204 22 күн бұрын
શ્રીમતી યુ.એલ.ડી. કન્યા વિદ્યાલય ગોંડલ. સી.એન. બાબરીયા સરસ 🎉
@ashathakor3063
@ashathakor3063 22 күн бұрын
નાગવાસણ પ્રાથમિક શાળા
@mahinews0
@mahinews0 22 күн бұрын
બાબરા પ્રાથમિક શાળા સાંતલપુર, પાટણ......
@bharatkumardhuliya792
@bharatkumardhuliya792 22 күн бұрын
શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ- જામનગર.
@pandyamayur555
@pandyamayur555 22 күн бұрын
સરકારી માધ્યમિક શાળા તલસાણા
@sangitabenpatel-e5j
@sangitabenpatel-e5j 8 күн бұрын
શિક્ષક લાંબી રજા ઉપર હોય ત્યારે એક પ્રવાસી શિક્ષક એની જગ્યાએ મૂકવો જોઈએ
@Rakeshbhoi1993
@Rakeshbhoi1993 22 күн бұрын
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, કંથાગર, દાહોદ
@rajeshsolanki2434
@rajeshsolanki2434 22 күн бұрын
Surdevi primary school aravalli
@kamaldave713
@kamaldave713 22 күн бұрын
Jay balaji to all Namskar, Pranam Jay hind
@paneliyayagnilk8104
@paneliyayagnilk8104 21 күн бұрын
શ્રી કન્યા વિદ્યાલય જામ કંડોરણા
@pateljyotsna2656
@pateljyotsna2656 22 күн бұрын
PATEL JYOTSNA CHHOTUBHAI,THE ELITE HIGH SCHOOL, SEJAKUVA, PADRA
@seemajoshi7615
@seemajoshi7615 22 күн бұрын
Seema thanki Pm શ્રી બોખીરા પે સે શાળા પોરબંદર
@ramilabenchaudhari1056
@ramilabenchaudhari1056 22 күн бұрын
R J CHAUDHARI BMS HIGHSCHOOL MEHLAV
@padshaladhirajlal3923
@padshaladhirajlal3923 22 күн бұрын
શ્રી સરદાર પટેલ વિદ્યામંદિર કાલસારી તા.વિસાવદર
@mukeshgolivadiya882
@mukeshgolivadiya882 22 күн бұрын
Swift chet બધાજ શિક્ષક હાજરી માટે ડાઉનલોડ કરેલ જ છે પણ સરળતા થી કંઈ રીતે જોડાણ કરી શકાય. તે માહિતી અગત્યની છે.
@ravirajgohil761
@ravirajgohil761 22 күн бұрын
Shree Swaminarayan English Medium School_Koday pull
@opnaman6180
@opnaman6180 22 күн бұрын
શ્રી કન્યા વિદ્યાલય ખામટા
@GPATEL1984
@GPATEL1984 22 күн бұрын
મેમણવાંઢ પ્રાથમિક શાળા
@rathwapradipk4710
@rathwapradipk4710 22 күн бұрын
નવી શિક્ષણ નીતિ પ્રમાણે ધોરણ 3 થી 5 નુ મહેકમ અલગથી ગણવું જોઈએ.
@ashagohil979
@ashagohil979 22 күн бұрын
Sree nagdavas maadhymik shala morbi
@sonalborisagar7639
@sonalborisagar7639 22 күн бұрын
શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ જામનગર
@LakhabhaiGoriya
@LakhabhaiGoriya 22 күн бұрын
ચૂપણી પ્રાથમિક શાળા🎉🎉🎉
@ChiragSachania
@ChiragSachania 22 күн бұрын
Is there access available for PC/Laptop for these courses? Mobile screen is too small for reading pdf.
@maheshbhaim.vankarteacher6908
@maheshbhaim.vankarteacher6908 22 күн бұрын
જ્ઞાન સહાયક ને ટીચર કોડ હોતો નથી, તેઓ કઈ રીતે તાલીમ લેશે આ બાબતે કોઇ સ્વિફટ ચેટ માં સુધારો લાવવા ની જરૂર છે
@shaktidhamchhaniyathar
@shaktidhamchhaniyathar 21 күн бұрын
હોય છે ભાઈ
@rameshratoda9524
@rameshratoda9524 22 күн бұрын
Ramesh bhai kelavani trust vidhyalaya
@jeetendrasinhparmar2052
@jeetendrasinhparmar2052 22 күн бұрын
👍
@darshnaprajapati83
@darshnaprajapati83 22 күн бұрын
Madhyamik Gram Shala Pratapnagar ,Vansda ,Navaratri
@gazalanarmawala570
@gazalanarmawala570 22 күн бұрын
M.E.S High schoo l- Nagarwada
@SudhaParekh08
@SudhaParekh08 22 күн бұрын
શ્રી એન.કે.મેતલિયા હાઈસ્કૂલ - મતિરાળા
@vinabenchaudhari7198
@vinabenchaudhari7198 14 күн бұрын
Good 👍 s.m.j.vidhyalay jaska...ta.. vadngar
@vkvupleta4306
@vkvupleta4306 22 күн бұрын
SHREE VALLABH KANYA VIDYALAYA - UPLETA
@sangitapadhiyar6073
@sangitapadhiyar6073 22 күн бұрын
👍🏻👌🏻
@hansabenchaudhari8956
@hansabenchaudhari8956 22 күн бұрын
Sainik school Bilwan Good 👍
@kamaldave713
@kamaldave713 22 күн бұрын
Kamal P Dave Dsvk high school jasdan Maths, Science Teacher 9 to 12 District Rajkot
@prakashramoliya9018
@prakashramoliya9018 22 күн бұрын
Principal, Dsvk high school Jasdan District Rajkot
@jatinrana1726
@jatinrana1726 22 күн бұрын
C. k. Amin. Primary school sejakuva . Rana Jatin b
@parthradadiya4204
@parthradadiya4204 15 күн бұрын
આ મેસેજ આવે છે. તમે આપેલા શિક્ષક કોડ માટે કોઈ મોડ્યુલ ઉપલબ્ધ નથી! કૃપા કરીને આગળ વધવા માટે ભિન્ન માહિતી સાથે નોંધણી કરો.
@sobhanabenpatel5634
@sobhanabenpatel5634 22 күн бұрын
Shobhanaben B Patel.. Kanya zhala no 2 Sanans
@pragnapatel7738
@pragnapatel7738 22 күн бұрын
🙏
@Educationforall-sg9gw
@Educationforall-sg9gw 22 күн бұрын
Deepaben shimpi p.m shree Marathi primary school tal.jalalpor dist Navsari
@hansasojitra3332
@hansasojitra3332 22 күн бұрын
શ્રી વિવેકાનંદ વિનય મંદિર એચ કે હિરપરા
@jayantilalprajapati2113
@jayantilalprajapati2113 22 күн бұрын
Jayantilal jayantilalprajapati
@patelbhoomikamanharlal8986
@patelbhoomikamanharlal8986 22 күн бұрын
Aabhar sir🎉
@vasavashailesh5594
@vasavashailesh5594 11 күн бұрын
ધોરણ 9,10 માં કમ્પ્યુટર નું પુસ્તક બદલવા વિનંતી.
@kiritparmar8876
@kiritparmar8876 22 күн бұрын
KIRITKUMAR parmar DSVK Highschool JASDAN
@thakorvipulbalaji8051
@thakorvipulbalaji8051 22 күн бұрын
ભૂટકિયા પ્રાથમિક શાળા
@ushapatel6130
@ushapatel6130 21 күн бұрын
ખૂબ જ સરસ માહિતી આપી.
@sonikaupadhyay4404
@sonikaupadhyay4404 22 күн бұрын
GNFC NARMADA VIDYALAYA Bharuch
@kamleshganvit4790
@kamleshganvit4790 18 күн бұрын
SCF મોડ્યુલ માં પ્રશ્નના એકજ વિકલ્પ એકથી વધારે વખત આવે છે.
@darshanajani5590
@darshanajani5590 22 күн бұрын
L k sanghvi wakaner
@nimishachristian7198
@nimishachristian7198 22 күн бұрын
Nimisha Jamindar Behrampura 11
@prakashramoliya9018
@prakashramoliya9018 22 күн бұрын
Ok
@shilpaparmar9865
@shilpaparmar9865 22 күн бұрын
Namskar. Granted prathmik school.
@jashbhaiparmar7363
@jashbhaiparmar7363 22 күн бұрын
J.D.Parmar Kumbhasan higher secondary school
@rdvstorage5560
@rdvstorage5560 22 күн бұрын
Khub j saras😮😮😮
@kusumrabdiya3591
@kusumrabdiya3591 22 күн бұрын
Kusumben Rabadiya
@karangiaparbatbhai7979
@karangiaparbatbhai7979 22 күн бұрын
Madhyamik શાળા કોઠારીયા તા.માણાવદર
@hinabenchauhan9821
@hinabenchauhan9821 22 күн бұрын
Government secondary school NILAVALA ta babara dist amreli
@chudasamalalubha6652
@chudasamalalubha6652 22 күн бұрын
ભોળાદ પ્રા.શાળા,તા.શિહોર,જી.ભાવનગર
@bhavnahirani4017
@bhavnahirani4017 22 күн бұрын
Samilit kanya prathmik shala- madhapar
@chetnavyas9123
@chetnavyas9123 22 күн бұрын
ખુબ સરસ
@meramanbera9606
@meramanbera9606 18 күн бұрын
થોરાળા પ્રાથમિક શાળા
@prathmikvidhyalay8161
@prathmikvidhyalay8161 22 күн бұрын
ખડસલિયા પ્રા.શાળા,તા.મહુવા,જી.ભાવનગર
@user-gu8jq6ul7n
@user-gu8jq6ul7n 22 күн бұрын
Saras mahiti
@rupajoshi4281
@rupajoshi4281 21 күн бұрын
Khub saras mahiti
@hanubhaibharwad1773
@hanubhaibharwad1773 22 күн бұрын
H V Bharvad, unnati vidyalaya vadodara
@kdmotivationrahiyoli.kdfou2399
@kdmotivationrahiyoli.kdfou2399 17 күн бұрын
સ્વાગત
@daxaparmar9040
@daxaparmar9040 22 күн бұрын
સરખેજ કુમાર શાળા AMC
@mansurinazmabanu9572
@mansurinazmabanu9572 20 күн бұрын
કડોલી 2 પ્રા.શાળા તા.હિંમતનગર જી.સાબરકાંઠા
@SarlaPatel-m1t
@SarlaPatel-m1t 20 күн бұрын
ધોરણ ત્રણ થી પાંચ ની ગુજરાતી બદલવા વિનંતી
@pannabenpatel4820
@pannabenpatel4820 22 күн бұрын
Priyadarshini School Ankleshwar
@natavarbhaipatil6199
@natavarbhaipatil6199 22 күн бұрын
Natavarbhai Bherunda praimary school
@mukeshgolivadiya882
@mukeshgolivadiya882 22 күн бұрын
ઓન લાઈન boot link ક્યારથી શરૂ કરવામાં આવશે. શ્રી વિ જે પટેલ હાઈસ્કૂલ વડગામ બનાસકાંઠા
@jitenparl7938
@jitenparl7938 22 күн бұрын
Vvd Dhaneti
@harendrasinhsolanki8322
@harendrasinhsolanki8322 22 күн бұрын
Harendrasinh.. B. Solanki
@vijay1979100
@vijay1979100 22 күн бұрын
Vn makwana
@elyaskulad5959
@elyaskulad5959 22 күн бұрын
રોશન મેમોરિયલ હાઈસ્કુલ વડોદરા
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 9 МЛН
NEP_ શિક્ષક માટે અગત્ય
10:21
GCERT - ConveGenius
Рет қаралды 873
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 9 МЛН