ધંધો કરવા માટે એક ટેબલ પણ નતુ અને આજે 30000 દુકાનનું ભાડુ ભરે છે | ગરમા ગરમ ભાખરી, થેપલા જમાડે છે

  Рет қаралды 846,391

EAT & DRIVE

EAT & DRIVE

2 жыл бұрын

EAT & DRIVE
ધંધો કરવા માટે એક ટેબલ પણ નતુ અને આજે 30000 દુકાનનું ભાડુ ભરે છે | ગરમા ગરમ ભાખરી, થેપલા જમાડે છે
Address :- " KOMAL PARATHA" Sv road opp petrol pump (indian oil) near Rinko party hall Dahisar East Mumbai Maharashtra 400068
M. +91 96190 30543
Business queries - 9426748095 ( Eat & Drive Channel Number )
Email - anand.sata910@gmail.com
Anand Sata vlogs
/ @anandsata
Facebook Page
/ sataanand3
Instagram page
/ eatanddrive_
Facebook Gujju Food Club group:- / 1964049157009669
My Playlists
Kutch Food Series
• Kutch Food Series Trai...
Dubai Food Series
• Dubai Food Series
Ahmedabad Food Series
• Ahmedabd Food Series
Rajkot food series
• Rajkot Famous Food
Bhavngar Food Series
• Bhavnagar Food Sereis
Jetpur food series
• Jetpur food series
Secret Recipes
• Secret Recipes
Indian sweet recipes
• Indian Sweets
Inspirational videos
• Inspirational Video
Maa Ni Rashoi
• Maa Ni Rasoi
Traditional kathiyawadi food
• Traditional Kathiyawad...
Gamdani Moj sathe deshi bhojan
• Gamdani Moj
Jamnagar Food series
• Jamnagar Food Series
My Rceipes
• My Recipe
Highway Restaurant & Dhaba
• Higway Restaurant & Dhaba
Farali Recipes
• Farali Recipe
Agra Food Series
• Agra Food Series
Maliya Hatina Food Series
• Maliya food series
Dhoraji Food Series
• Dhoraji famous food
Upleta Food Series
• Upleta Food Series
Gondal Food Series
• Gondal Food series
Surendranagar Food Series
• surendranagr food series
#komalparothamumbai #mumbai #mumbaistreetfood #mumbaifood #mumbaifoodies

Пікірлер: 407
@kishorr.chauhan5295
@kishorr.chauhan5295 2 жыл бұрын
ભાઈ સરસ વિડીયો બનાવ્યો છે, ધન્યવાદ ! ભરત ભાઈ તથા હીનાબેન નો મહેનત નો ધંધો ભગવાન ખૂબ ખૂબ આગળ વધારે અને મહેનત નું ફળ આપે !! જય માતાજી 🙏🙏
@rathodnita3847
@rathodnita3847 2 жыл бұрын
મહેનતુ વ્યક્તિ છે ભગવાન તેમના એટલું આપે કે ધર ની ત્રીસ દુકાન બંને એવિ માં મોગલ પ્રાથના કરીએ છીએ બોલો માં જય માં મોગલ 🙏🙏🙏
@hinaajmera7241
@hinaajmera7241 2 жыл бұрын
Jay maa mogal🙏🏼
@shaileshdesai1895
@shaileshdesai1895 2 жыл бұрын
માં મોગલ વિશે જણાવો તેમનું મંદિર ક્યાં આવેલું છે.
@shivshakti1736
@shivshakti1736 2 жыл бұрын
હા મારા જામનગર ની દીકરી અને જૂનાગઢ ની પુત્રવધુ હિના તેતો અમારું માથું ઉંચુ કરી દીધું 🙏👌
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you
@rameshbhaigohel4477
@rameshbhaigohel4477 2 жыл бұрын
ખુબ સરસ ભાઈ મહેનત ખુબ કરો છૉ મહેનત નુ ફળ ચોક્કસ મળવાનું જ છે 👍👍
@arjunsinhparmar1165
@arjunsinhparmar1165 2 жыл бұрын
પત્ની નો સહકાર, બાળકો માં સંસ્કાર ની સુવાસ ,સખત મહેનત .....વાહ ભાઈ વાહ. 👌
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you
@manojvansfodiya1531
@manojvansfodiya1531 2 жыл бұрын
ભાડૂવઘારેલાગેછે
@deepakraval7881
@deepakraval7881 2 жыл бұрын
@@manojvansfodiya1531 se
@jagyamehta2849
@jagyamehta2849 2 жыл бұрын
Emni beby pan bahuj mahentu che mataji emne khub aagad vadhare.
@pareshtadavi9842
@pareshtadavi9842 2 жыл бұрын
પરિવારની એકતા મહેનત અને સંઘર્ષ અને છેલ્લે વાણી આજના સમયનું ઉત્તમ ઉદાહરણ તમે ઓર તરક્કી કરો એવી ભગવાનને પ્રાર્થના🙏🙏
@hinaajmera7241
@hinaajmera7241 2 жыл бұрын
Thank you 🙏🏼
@patelamit7517
@patelamit7517 2 жыл бұрын
ખૂબ સરસ આનંદ ભાઈ ..મહેનત કરે તેને ભગવાન જરૂર મદદ કરે છે ....
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you 🙏🏻
@soumya6172
@soumya6172 2 жыл бұрын
"કોમલ પરોઠા" ને.. "સુંદર મહેનત" બદલ ને સફળતા માટે અભિનંદન. "Eat & Drive- આનંદ SATA"..આપને ખુબ ખુબ અભિનંદન આવા સરસ vedio માટે.
@makvanabharat630
@makvanabharat630 2 жыл бұрын
મહેનતુ વ્યક્તિઓ છે..ખૂબ જ સરસ video upload કરવા બદલ.
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you 🙏🏻
@kamleshdelvadia7929
@kamleshdelvadia7929 2 жыл бұрын
@@Eatanddrive ચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચ
@namanbelanijain8703
@namanbelanijain8703 Жыл бұрын
Hardworking people 🙌 salute to this family ❤️ gujrati chhe 😀 gujrati 🙏 jay jay garvi gujrat
@kishorr.chauhan5295
@kishorr.chauhan5295 2 жыл бұрын
સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય !! ખૂબ ખૂબ અભિનંદન અને ધંધા માં પ્રગતિ કરો!
@aaryanparmar6104
@aaryanparmar6104 2 жыл бұрын
વાહ આનંદભાઈ સરસ વિડિયો અને સખત પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી, આ ભાઈ તેનું ઉત્તમ ઉદાહરણ છે
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you 🙏🏻
@dknirwani4946
@dknirwani4946 2 жыл бұрын
Very inspiring,real.god bless this family
@vinayak943
@vinayak943 2 жыл бұрын
શબ્દ નથી આ લોકો માટે પણ ભગવાન એમને ખુબ સુખ અને સમૃદ્ધિ આપે તેમજ આનંદ ભાઈ ને સારું સ્વાસ્થ્ય આપે જેથી ઘણું ફરે અને આવા સારા વિડિયો લાવે..ખૂબ ખૂબ અભિનંદન
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you 🙏🏻
@PS3456
@PS3456 2 жыл бұрын
I admire his courage and guts. If people like this were in Govt., India would have been a completely different country. I pray and hope he gets more customers and profit and his family prospers. God bless all.
@likebeats2841
@likebeats2841 2 жыл бұрын
Hats of too such people who work hard n prove themselves..this is real responsibility and nothing in this world is impossible.. Thanks to cover such video and entertaining and giving knowledge to people. ❤️
@nilesh9265
@nilesh9265 2 жыл бұрын
I am from kandivali , hatts off to family for there hardwork ,their food n process is very good in taste ,mouthadvertise have given more customers to them n thanx bro now your video will help them more.
@thesaulingammer7999
@thesaulingammer7999 2 жыл бұрын
ખુબ સરસ આનંદભાઈ .ગુજરાતી જ્યાં હોય ત્યાં હંમેશા મોજ જ હોય ભાઈ.......🤗
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you
@ranamohitsinh2759
@ranamohitsinh2759 2 жыл бұрын
આ સાચું કયે છે હું આ ભાઈ ની દુકાન મારી દુકાન પાસે જ હતી જૂનાગઢ માં અને મેં આજે તમારા વિડિઓ થી આજે આને જોયા
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you 🙏🏻
@niteshkumarmaheta3828
@niteshkumarmaheta3828 2 жыл бұрын
Kya area ma hati Junagadh ma
@ranamohitsinh2759
@ranamohitsinh2759 2 жыл бұрын
અભિષેક એપારમેન્ટ સરદારપરા કન્યા છાત્રાલય ની સામે
@niteshkumarmaheta600
@niteshkumarmaheta600 2 жыл бұрын
Ohh thank u Bapu Jay matatji
@aartiselani9230
@aartiselani9230 2 жыл бұрын
Already tasted thepla and bakri here...very tasty..chunty is very yummmyyy...good place
@ashwinkhakhar5497
@ashwinkhakhar5497 2 жыл бұрын
સરસ તમારી ભાખરી અને આલુ પરોઠા યાદ કરુ છુ બહુજ ભરત ભાઇ
@kanadayashvant
@kanadayashvant 2 жыл бұрын
Really nice video, hard work will always reward. Good luck to Heenaben and family
@RaviPrajapati-gj3rg
@RaviPrajapati-gj3rg 2 жыл бұрын
Yaar... I'm literally crying.... Hu aa story Relate Kari saku 6u 🥺😢 Mara papa e pan bov Struggle Kari 6e. Daily 100 rs mand kamata hata, aje amari monthly income 1 Lack 6e.. But I'm not forgetting past days. 😔
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
🙏🏻
@rohitnagar3693
@rohitnagar3693 2 жыл бұрын
Khub j saras taste che parotha no we r regular eating parotha and green chutney is very tasty
@Zafu
@Zafu 2 жыл бұрын
god blessed you
@prakashamin588
@prakashamin588 2 жыл бұрын
Who work , struggle in life ,god give them support,keep them healthy.🙏🙏😊😇
@executiveengineerpanchayat1115
@executiveengineerpanchayat1115 2 жыл бұрын
Incredible India !
@pankajjoshi974
@pankajjoshi974 2 жыл бұрын
Wishing you all success in your business
@niravdarji9674
@niravdarji9674 2 жыл бұрын
Anand bhai hu usa ma chu ne tamara videos reguler jou chu tame aapda gujrati culture ne aagad karo cho ena mate salute tamne ...and specialy tame je recipes batavo cho aapda food items ni hu sokhin chu jamvanu banava no to hu try karu chu jate pn .. thank u 🙏🏻🙏🏻
@kamleshpadhiyar4144
@kamleshpadhiyar4144 Жыл бұрын
હુ પોતે દહિસર મા રવ છું. તોય અમને માહિતી નથી🤔. પણ તમારો આ વીડિયો જોયા પછી જરૂર થી મુલાકાત લઈશું. આપડા મલક ના લોકો ની ભાળ આપવા બદ્દલ તમારો ખુબ ખુબ આભાર 🙏 જય ભોળાનાથ📿
@pravinmakwana8367
@pravinmakwana8367 2 жыл бұрын
સખત મહેનત કરે એને ભગવાન ફળ આપે જ છે. ખૂબ સરસ .💐
@pratimashah328
@pratimashah328 Жыл бұрын
Salute this Family 👍👍👍 really
@dharmkumartrivedi685
@dharmkumartrivedi685 2 жыл бұрын
વાહ ખુબ સુંદર.
@bharatdesai2793
@bharatdesai2793 2 жыл бұрын
Where there is a Will There always is a Way! One does not wait for luck One creates opportunity to get lucky! So many examples of Indian ingenuity and hard honest effort to make life better and happier! Keep it up India!
@p.crathod1644
@p.crathod1644 2 жыл бұрын
good self confidence and hard work reason of sucsess
@osmondamanna
@osmondamanna 2 жыл бұрын
Great explore thanks for your afford.
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you
@parisampat3131
@parisampat3131 Жыл бұрын
Stay. Blessed. Always. Family. From. Junagadh. Happy. New year. 2023. Keep it. Up. Koshish. Karne. Wallo. Ki. Kabhi. Har. Nahi. Hoti. God. Helps Those. Who. Help. Themselves
@rohitsinhzala2
@rohitsinhzala2 2 жыл бұрын
Khubsaru.... Jaymataji
@ashuuvlogs777
@ashuuvlogs777 2 жыл бұрын
Delicious taste
@nareshkumarchauhan626
@nareshkumarchauhan626 2 жыл бұрын
🙏 વાહ ગુરૂ વાહ માની ગયા તમને આ પહેલાં પણ કહ્યું કે તમે નાના ધંધા વાળા ને પણ પ્રોત્સાહન આપો છો 🙏🙏
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you 🙏🏻
@abbaschauhan5790
@abbaschauhan5790 2 жыл бұрын
Hats off
@vijaylimbachiya8739
@vijaylimbachiya8739 2 жыл бұрын
@@Eatanddrive aaaaa
@moosakhatri264
@moosakhatri264 2 жыл бұрын
". .
@bhagirathsinhrajput8522
@bhagirathsinhrajput8522 2 жыл бұрын
💯💯💯💯
@minapatel8627
@minapatel8627 2 жыл бұрын
This is really hard working. This is all the time busy. No rest and not enough sleep. Take care. God gives you more strength all of you. Bless you all. Keep going. 👍🏼👍🏼👌👌👏👏
@jigarupadhyayofficial2919
@jigarupadhyayofficial2919 Жыл бұрын
Good work and excellent video uploading to motivational 🤗
@prafulkumarpanchal5884
@prafulkumarpanchal5884 Жыл бұрын
Khoob prerna dayak video,khoob agad vadho.
@urmidhakkan6634
@urmidhakkan6634 2 жыл бұрын
Hello... so sweet of u n so kind u r ... u explore food very clear... chaloh sharu kariyeh i like this pattern in every vlog so sweet u talk 🌹🌹🌹🌹🌹🌹
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you so much 😊
@bhaveshzala9006
@bhaveshzala9006 2 жыл бұрын
khub saras, wish them all the best for the bright future.
@arbaazmansuri5159
@arbaazmansuri5159 2 жыл бұрын
Tasty and delicious 🥰
@rupeshpanchal2583
@rupeshpanchal2583 2 жыл бұрын
Very well story you discovered & grt video ❤
@sachinchaudhari9567
@sachinchaudhari9567 2 жыл бұрын
Salute to this family
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you
@yogeshparmar9433
@yogeshparmar9433 2 жыл бұрын
આનંદ ભાઈ બેસ્ટ વિડિયો છે ભાઈ આવા સારા મેહનત કરવા વાળા ને આગળ વધતા એમનું result સારું મળે છે મુંબઈ મને નાસ્તા માટે ગમે
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you 🙏🏻
@bhavnachandarana5027
@bhavnachandarana5027 2 жыл бұрын
Khubj saras
@jayshreemodi1622
@jayshreemodi1622 2 жыл бұрын
God bless
@sagardedhia8650
@sagardedhia8650 2 жыл бұрын
Bhai Aamna aaloo paratha my favrat bauj mast aavay 6👍
@harshshah8804
@harshshah8804 2 жыл бұрын
Really appreciate that you came Mumbai and made video and really appreciate for the entire family and their hardwork . Wil surely visit here for breakfast ♥️
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you 🙏🏻
@kussumsuper5013
@kussumsuper5013 2 жыл бұрын
Bahuj Sarass 👌👌
@beenasagar1162
@beenasagar1162 2 жыл бұрын
મહેનત થી નસીબ બદલી શકાય છે ...નસીબ ક્યારે બદલાશે એની રાહ જોવાથી નહિ... Great example👌👌
@vikramparekh283
@vikramparekh283 Жыл бұрын
Hardworking family 👍👍👌👌
@harshadoshi8689
@harshadoshi8689 2 жыл бұрын
Good work n nice work
@rakeshkumar.hshishangiya2710
@rakeshkumar.hshishangiya2710 2 жыл бұрын
આપણું favariute છે આ જગ્યા
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you
@harishjoshi7452
@harishjoshi7452 Жыл бұрын
Struggle days keep in memory result down to earth person with humanity.
@mehtaketan2889
@mehtaketan2889 2 жыл бұрын
Bahu saras
@kanovarshdiya9399
@kanovarshdiya9399 2 жыл бұрын
જય હિન્દ જય ભારત
@freesouls9440
@freesouls9440 2 жыл бұрын
Proud to be Gujarati
@parthdhagat6818
@parthdhagat6818 2 жыл бұрын
Excellent episode ND...mumbai food jordar
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you 🙏🏻
@nalindesai206
@nalindesai206 2 жыл бұрын
Nice video made Dikra. Very hard working family. Selling at a very reasonable rate. God Blessed this family.
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank u 🙏🏻
@smrutii415
@smrutii415 2 жыл бұрын
Jordar 👌..aava j saras vdo lavta raho...appreciated
@jiganeshmakavana8299
@jiganeshmakavana8299 2 жыл бұрын
Khub saras video mehnat karva vala ne rasto game tya thi mali jay se
@atulimakvana1092
@atulimakvana1092 2 жыл бұрын
ખૂબ જ સરસ વિડીયો છે. સૌને પ્રેરણા આપે છે. જય હિન્દ 🇮🇳
@Sahilkhan-xq5er
@Sahilkhan-xq5er 2 жыл бұрын
Khub j saras video banavyo che very good 👍😊
@alpeshpujara2726
@alpeshpujara2726 2 жыл бұрын
Khub saras
@parmarhitesh2409
@parmarhitesh2409 2 жыл бұрын
Joradar ben
@jigneshparekh1632
@jigneshparekh1632 2 жыл бұрын
Good luck with femily
@SurtaMehta
@SurtaMehta 2 жыл бұрын
બહુ જ સરસ વીડિયો છે આ. અભિનંદન.
@kalpeshrathod5791
@kalpeshrathod5791 2 жыл бұрын
Good job 👏.
@vihanbhaimuladiya9764
@vihanbhaimuladiya9764 2 жыл бұрын
Nice.video.
@Chauhanbadal509
@Chauhanbadal509 2 жыл бұрын
👌👌
@rajubhaivanand1781
@rajubhaivanand1781 Жыл бұрын
નમસ્કાર,, ખૂબ સરસ વિડિયો છે આભાર,,,,,
@princebhariya4743
@princebhariya4743 2 жыл бұрын
All regards...
@anilpatel1398
@anilpatel1398 2 жыл бұрын
Very good information.
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you
@naranvigora3820
@naranvigora3820 Жыл бұрын
સુપર 👌 સુપર 👌 સુપર 👌 સુપર 👌 સુપર 👌 વાહ એક નંબર એક નંબર વિડયો ભાઇ જોરદાર વિડિયો બનાયો ભાઇ 🙏 ધન્ય છે ભાઇ ની ફેમેલી ને આવુ ફેમેલી બંધાય ને આપે
@raysinhjivala4121
@raysinhjivala4121 2 жыл бұрын
🌹👍
@divyangjani7600
@divyangjani7600 2 жыл бұрын
Anand bhai once again you decovered a place that no body knows.... 👍
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you 🙏🏻
@sagarsurani8301
@sagarsurani8301 2 жыл бұрын
વાહ મારું જુનાગઢ વાહ 👌 👌 👌
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you
@jigneshthacker7651
@jigneshthacker7651 2 жыл бұрын
Good job sir
@yogeshahir2110
@yogeshahir2110 2 жыл бұрын
ખુબ જ સરસ Borivali railway station east - near east - west foot over bridge ma સુરભિ ના ચીઝ વડાપાવ try karjo tya ઘણી બધી food item made chhe .. & food vlog maate borivali & malad area ma station ni aajubaaju ghaani jaat na fast food ( કચ્છ ી daabeli pan ) & full malad ma gujrati ni ઘણી બધી shop chhe ..
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Ok bhai sure
@sarlajayesh5555
@sarlajayesh5555 2 жыл бұрын
Bhai..Bhai. khub sarsh
@foodartandmorewithmehulpat7874
@foodartandmorewithmehulpat7874 2 жыл бұрын
ખૂબજ સુંદર
@dilipkumarvaghasiya1024
@dilipkumarvaghasiya1024 Жыл бұрын
Vah kesri taigar good junagadh
@rupajoshi3746
@rupajoshi3746 2 жыл бұрын
Jai mata ji 🙏
@satyamevjayate8319
@satyamevjayate8319 Жыл бұрын
Good👍👍👌🙏
@dipakmehta888
@dipakmehta888 2 жыл бұрын
જય.ભગવાન
@sureshmandli2710
@sureshmandli2710 2 жыл бұрын
Khoob saras heena God bless you saday pragati Kar tevi shoobh kamna
@hinaajmera7241
@hinaajmera7241 Жыл бұрын
Thank you
@uttamsolanki9146
@uttamsolanki9146 2 жыл бұрын
Super story... really very hardworking
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you 🙏🏻
@rohitdj1992
@rohitdj1992 2 жыл бұрын
बहुत बढ़िया और टेस्टी खेपला और पराठा ह आपका!!!!!
@ketanboghani742
@ketanboghani742 2 жыл бұрын
👍
@vandnapandya7842
@vandnapandya7842 6 ай бұрын
વિડિયો સુપર દરેક ફૂડબેસ્ટજયહિદજયભારતજયજલારામબાઅંબાઅંબા❤🎉❤
@jashmehta2936
@jashmehta2936 2 жыл бұрын
Super cute video keep it up
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you 🙏🏻
@beenasejpal5159
@beenasejpal5159 2 жыл бұрын
Mehnat rang lavej ,,jsk 👍👍
@newbusinessinformation5862
@newbusinessinformation5862 2 жыл бұрын
Saras bhai
@jashmehta2936
@jashmehta2936 2 жыл бұрын
Innceadebal video 👍
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you
@jaydavda705
@jaydavda705 2 жыл бұрын
Wah anandbhai mst video 👍
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you 🙏🏻
@ritashah6938
@ritashah6938 2 жыл бұрын
Very nice. 👌
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 9 МЛН
Final muy increíble 😱
00:46
Juan De Dios Pantoja 2
Рет қаралды 54 МЛН
1❤️
00:17
Nonomen ノノメン
Рет қаралды 13 МЛН
Он просто решил сэкономить на плитке, но...
0:25
love jesus❤️🥰❤️‍🩹🙏#jesus #love #shorts
0:18
jesus win devil999+
Рет қаралды 19 МЛН
Golden gadget 😍 New gadgets latest kitchen utensils #shorts
0:12
Golden Gadget
Рет қаралды 6 МЛН
Does size matter? BEACH EDITION
0:32
Mini Katana
Рет қаралды 8 МЛН
10000000❤️ #shorts
0:20
北出 大周 Kitade Taishu
Рет қаралды 6 МЛН
10000000❤️ #shorts
0:20
北出 大周 Kitade Taishu
Рет қаралды 6 МЛН