Рет қаралды 99,142
Suleman Gamit Pesent by New Gamit Song
Song Title - Dihi nay yenara hey pasi firi hara
Music - Stivan gamit
Voice - Rimpal Gamit
Voice Recording & mixing - Mogya Gamit
Lyrics - Suleman Gamit
Proofreading - Ramesh D Gamit (Hiro) Selud
Video Recording - Yaku Gamit
Video shooting point by
IRRIGATION PLANT SELUD
Video editing - Suleman gamit
Song uploding house by
AZIEL STUDIO BHADBHUNJA
Special thanks by
Pentecostal church bhadbhunja
દિહી નાય યેનારા હેય પાસી ફિરી હારા
સમય હેયે આપેહે જીવન ઈસુલ હોપી દે તે
બાઈબલા ગોઠ્યો વોનાય, વાચી હોમજી લેતે,
દેવા રાજ મે જાગો મિળે, ઓહડો જીવન જીવતે...
દિહી નાય યેનારા હેય............
૧. સમય જાહે સમય જાહે, વારા સારખો સમય જાહે
દિહી પાઠી દિહી જાહે વોરહે નિંગી ચાલ્યે હે....
ઉપયોગ સમયા કોય લેતે, સમય હાચવી લેતે,
દેવા રાજ મે જાગો મિળે ઓહડો જીવન જીવતે......
૨. ખિલતા ફુલા રોકો જીવન, ખિલી કરમાય જાહે,
કાદવા માને લેદલો માઅહું, કાદવા મે જાહે
સમય હેયે ઈસુ દેવા વાટ દોય ચાલતે
એહે તેહે નાય એઅતા હોરગા વાટે ચાલતે,
દિહી નાય યેનારા હેય......
This song you can understand in English..
The day will not come again good days will not come again,
It's time for us to give our lives to jesus.
Listen, read, and understand the bible,
Let's live a life that finds a place in the Kingdom of Jesus,
એ દિવસ ફરી નહિ આવે સારા દિવસો ફરી નહિ આવે,
હવે સમય આવી ગયો છે કે આપણે ઈસુને આપણું જીવન આપીએ.
બાઇબલ સાંભળો, વાંચો અને સમજો,
ચાલો એવું જીવન જીવીએ જે ઈસુના રાજ્યમાં સ્થાન મેળવે,
Time goes by, time goes by, Like the Wind, Time goes by,
Day after day goes by, Years go by,
Let's use the time, Keep the promise,
Find a place in the Kingdom of GOD,
live such a life
સમય જાય છે, સમય જાય છે, પવનની જેમ, સમય જાય છે,
દિવસ પછી દિવસ પસાર થાય છે, વર્ષો વીતતા જાય છે,
સમયનો સદુપયોગ કરીએ, વચન પાળીએ,
ઈશ્વરના રાજ્યમાં સ્થાન શોધો,
એવું જીવન જીવો
Our life is like a blossoming flower,
the nail is done,
The man, taken from the mud, is found in the mud,
It's time for us to Walk in the Way of JESUS,
If you don't see it that way, Let's walk the path to Heaven,
આપણું જીવન ખીલેલા ફૂલ જેવું છે,
ખીલીને કરમાય જાય છે,
કાદવમાંથી લેવામાં આવેલો માણસ કાદવમાં મળી જાય છે,
આપણા માટે ઈસુના માર્ગે ચાલવાનો સમય આવી ગયો છે,
આમ તેમ નહીં જોતાં ચાલો સ્વર્ગના માર્ગે ચાલીએ,
The day will not come again good days will not come again,
It's time for us to give our lives to jesus.
એ દિવસ ફરી નહિ આવે સારા દિવસો ફરી નહિ આવે,
હવે સમય આવી ગયો છે કે આપણે ઈસુને આપણું જીવન આપીએ.
god bless you all my freinds
#ChristianSong# • YESHU TU HAI MAHAN MER...
Subscribe Like & Share
Song Credit by my lord and my God Jesus
#JesusSong
#
Thank You So Much.....