Dubai Gold Smuggling: સુરતમાં છૂપી રીતે લાવવામાં આવ્યું સોનાની પેસ્ટ, જુઓ કઈ રીતે કરતા તસ્કરી?

  Рет қаралды 29,506

Gujarat Tak

Gujarat Tak

18 күн бұрын

Dubai Gold Smuggling: સુરતમાં છૂપી રીતે લાવવામાં આવ્યું સોનાની પેસ્ટ, જુઓ કઈ રીતે કરતા તસ્કરી?
સુરત પોલીસની SOG ટીમે દુબઈથી છૂપી રીતે સોનાની પેસ્ટ લાવનાર મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા ચારેય લોકોએ ટ્રાવેલ બેગની અંદર એક અલગ લેયર તૈયાર કરીને અંદર એક્વેરીઝિયા નામનું કેમિકલ નાખીને સોનાની પેસ્ટ ચોંટાડી હતી. જેના કારણે એરપોર્ટ પર ગોલ્ડ ડિટેક્ટર ન હોવા છતાં સોનાની ઉચાપતમાં સંડોવાયેલી ગેંગની એરપોર્ટ બહારથી જ ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી મળી આવેલ સોનાની પેસ્ટ આજે સોનાના દાગીના બનાવતા કારીગર દ્વારા ગરમ કરવામાં આવતા તેમાંથી 927 ગ્રામ સોનું મળી આવ્યું હતું, જેની કિંમત 64 લાખ 89 હજાર આંકવામાં આવી હતી. SOGની ટીમે સોનાની દાણચોરીના કેસમાં દંપતી સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. તમામ પકડાયેલા આરોપીઓ સુરત નજીકના માંગરોળના રહેવાસી છે.
#GUT016 #gujarattak #Smuggling #gold #dubai
--------------------------------------------------------
તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
www.gujarattak.in/
------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Website: m.gujarattak.in/
Watsapp: Watsapp: surl.li/pkeoj
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: instagram.com/
LinkedIn: / gujarat-tak

Пікірлер: 8
@asifshaikh2353
@asifshaikh2353 13 күн бұрын
Kayeka crime ? Ye gold he koi ak 47 nahi he Batate to aesi hi jese bade koi teririst pakad liye ho Ye news vale to had kar di
@SALMANSALMAN-ts7pk
@SALMANSALMAN-ts7pk 15 күн бұрын
Gaaniya ka dimag aur miyan bhai ka dering
@SALMANSALMAN-ts7pk
@SALMANSALMAN-ts7pk 15 күн бұрын
Kuchh Nahin hota aadami paisa kamata hai crime to Nahin hua Nahin gold ki robbery to pahle se chal rahi hai
@jadavharsh3490
@jadavharsh3490 16 күн бұрын
all Gujaratma bhashtrachar vadhi gayo.
@yesmehta4743
@yesmehta4743 4 күн бұрын
Police Vara ne batmi aape che kon
@aminbhaipadarwala6394
@aminbhaipadarwala6394 15 күн бұрын
Sonu. Lavvu A. Ghuno. Na. Hovo. Joie Chori. Ne. Thodu. Lave. Chhe.
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 15 МЛН
Cool Items! New Gadgets, Smart Appliances 🌟 By 123 GO! House
00:18
123 GO! HOUSE
Рет қаралды 17 МЛН
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 172 МЛН