Duniya Dagabazi | Mayur Chauhan | Kinjal Rabari | NewGujarati Song | દુનિયા દગાબાજી |

  Рет қаралды 4,028,590

VM DIGITAL

VM DIGITAL

Жыл бұрын

MANU RABARI PRESENT...
Singer - Kinjal Rabari
Lyrics - Manu Rabari
Artist - Mayur Chauhan , Rahul Rawal , Dharmesh Joshi
Co - Artist - Manu Rabari , Anand Mehra
Music - Vishal Vagheshwari , Sunil Vagheshwari
Director - Pranav Jethva (JP)
Producer - Viral Manu Rabari
D.O.P - Dhruv Bhatiya
Technical Support - Viral Rabari
Editor - Ravindra S Rathod
Colorist - Ashish - Sandip
Production - Jigar Panchal
Makeup - Bhumi Chaturvedi
Dubbing & Background - Kamlesh Vaidya
Light - Kalpesh Jadav , Mehul Jadav
Costume - Dev Fashion Bopal
Song Lyrics -
દુનિયા દગાબાજી રે વિશ્વાસ કોનો કરીયે
થાય સૌના ખોટે રાજી રે વિશ્વાસ કોનો કરીયે
-----------------------------------------------
પેલા તો પોતાના સમજે પછી સમજે કોક ભાઈ....(2)
હો....મારુ તારું કરવાવાળા...(2)
સ્વાર્થી સૌ લોક
વિશ્વાસ કોનો કરીયે
-----------------------------------------------
મુખે તો મીઠું રે બોલે પાછળ વાઢે પગ ભાઈ....(2)
હો....સારું સારું બોલી એતો...(2)
લૂંટે આખું જગ ,
વિશ્વાસ કોનો કરીયે
-----------------------------------------------
સારું કોઈ નું સુજે નઇ ને ખોટે આગળ થાય ભાઈ...(2)
હો.....મનુ રબારી કે છે આવા....(2)
આવા નક્કી નરકે જાય
વિશ્વાસ કોનો કરીયે
#vmdigital
#newgujaratisong
#duniyadagabazi
#mayurchauhan
#manurabari
#kinjalrabari
Special Thanks -
Tejpal Sinh Chavda
Natvar Rabari Vayad

Пікірлер: 1 300
@queen_4x
@queen_4x Жыл бұрын
ભાઈ જેણે ભી આ ગાયું છે ભગવાન અનું લાખ લાખ ભલું કેવાય.. કોઈનો વિશ્વાસ નઈ કરવો આં દુનિયામાં 😭😭😭
@ghelabhaidhrangiya2689
@ghelabhaidhrangiya2689 Жыл бұрын
લેખક તો બધા બને પણ મનુ રબારી ની વાત જ અલગ કેમકે મનુ ભાઈ ને એ ખબર પડે છે કે ગીત ને નિયાંય કિયા કલાકાર આપી શકશે બાકી ખાલી ગીત લખ્યે લેખક ન કેવાય કેમકે લખિયા પછી પણ સમજવુ પડે વહાં મનુ ભાઈ તમારી કલમ આવવાજ ગીત લખતા રહો તેવી દ્વારકાધીશ ના શરણો માં પ્રાર્થના 🙏🙏🙏🙏🙏 કિંજલબેન બેન પણ બેસ્ટ ઓફ વૉઈશ 🙏🙏🙏
@sumanrathvaofficial
@sumanrathvaofficial Жыл бұрын
kzfaq.info/get/bejne/nrCcgpSE2bO6nJs.html
@manurabari9959
@manurabari9959 Жыл бұрын
Tnx
@chauhandilip892
@chauhandilip892 Ай бұрын
​@@manurabari9959ણઢઢઢઢઢણઢ્ઢઢણણ😂વ્મસ્ક્.઼્્.્વ઼ નનન વ્મ
@s.sthakor4593
@s.sthakor4593 Жыл бұрын
બેન તમારો અવાજ બ‌ઉ સરસ છે..બધા કલાકારથી સૂપર અવાજ છે..ખુબ આગળ વધો બેન
@Ranasan.sagarthakor
@Ranasan.sagarthakor Жыл бұрын
મનુભાઈ ની કલમ જ એવી છે દર વખતે કોક નવું જ હોય...જય ઠાકર
@manurabari9959
@manurabari9959 Жыл бұрын
Tnx
@vikrambhai8111
@vikrambhai8111 Жыл бұрын
@@manurabari9959 p
@pravinparmar2262
@pravinparmar2262 3 ай бұрын
Jay mataji
@vishvas-mv7og
@vishvas-mv7og Жыл бұрын
✨ રામ વિશ્વાસ એક રામ નામ નો ✨🇮🇳 આ કોઈ ફિલ્મ story નઈ ફક્ત ગીત નઈ પણ Real Life Story' જેવું મને લાગ્યું. મિત્રતાના માપદંડ બતાવીને ગીતમાં એક હ્યુમન message INDIA 🇮🇳 ને આપ્યો છે. જય શ્રી રામ
@smrajput1906
@smrajput1906 Жыл бұрын
આજના સમયને અનુરૂપ બિલકુલ સત્ય કહાની બતાવતું આ ભજન લેખક તથા ગાયક ને ધન્યવાદ
@ratansingbariya1743
@ratansingbariya1743 Жыл бұрын
Takhatsing bsriya
@ZalakarubhaZalakarubha
@ZalakarubhaZalakarubha 11 ай бұрын
ખુબ સરસ મનુભાઈ તથા કિંજલ બેન મનુભાઈ ગીત સારા શોધી કાઢે છે
@bharatbharat9095
@bharatbharat9095 Жыл бұрын
અત્યારે માણસ સમજે તો એવું સુપર સોંગ
@user-pj7gj9ls4q
@user-pj7gj9ls4q Жыл бұрын
જ્યારથી ગીત સંભળીયુછે દીવસમાં દસ વાર સાંભળ્યું છે
@SRTHAKOR87
@SRTHAKOR87 Жыл бұрын
2022 પ્રમાણે પરફેક્ટ સોંગ છે ☺️☺️ વિશ્વાસ કોનો કરવો વાહ,!કિંજલ બેન બહુ જ મસ્ત સોંગ છે ☺️☺️
@hiteshthakor5866
@hiteshthakor5866 Жыл бұрын
તમારા જેવું સંગીત😂❤❤😊😮
@Rathod_Sagar.45236
@Rathod_Sagar.45236 Жыл бұрын
મતલબી છે આ દુનિયા સાહેબ , અહીં સમય આવે લોકો ભગવાનને પણ ભૂલી જાય છે 🙏🙏
@sbdhanera2553
@sbdhanera2553 Жыл бұрын
ખુબ ખુબ શરશ સોગ મનુ ભાઈ રબારી ઘનેવાદ ,,,,દિલ થી
@manurabari9959
@manurabari9959 Жыл бұрын
Tnx
@ParmarHitesh-mj7rv
@ParmarHitesh-mj7rv Жыл бұрын
જોરદાર અવાજ છે કિંજલ બેન ભગવાન તમને ખૂબ પ્રગતિ કરાવે 👌🏻👌🏻
@TOFHANIVILLAGERSGJ23
@TOFHANIVILLAGERSGJ23 Жыл бұрын
ખૂબ સરસ આ ભજનમાં મ્યુઝિક અને સુર જોરદાર આપ્યો છે કિંજલબેન તમારો વોઇસ અને મ્યુઝિક બંને જક્કાસ છે તમારું આ ભજન સાંભળીને બહુ મસ્ત અનુભવાય છે આમ ગીત બનાવતા રહો ખૂબ સરસ 😊
@manurabari9959
@manurabari9959 Жыл бұрын
Tnx
@kanuthakorbhordu922
@kanuthakorbhordu922 10 ай бұрын
સુપર ભજન મસત.અવાજ.બેન જીઓ.હજારો સાલ
@kantitadvi9812
@kantitadvi9812 Жыл бұрын
બઉજ મસ્ત બનાવ્યું છે સોંગ દિલથી પસંદ આવ્યું છે 👍👍👍👍👍👍 ફુલ સપોર્ટ મળે છે દાહોદ ફતેપુરા ડુંગર ગામ તરફથી ફુલ સપોર્ટ બેન આવેને આવા સોંગ લાવતા રહો કિજલબેન જય માતાજી 🙏🙏🙏🙏🙏🙏
@khodalrajofficial
@khodalrajofficial Жыл бұрын
કીજલ બેન સુપર હિટ સોંગ આગળ બનાવતા રહેજો એવી ખોડીયાર મા ને પ્રાર્થના કરું છું બેન જય માતાજી 🙏🙏
@bhaveshjethva689
@bhaveshjethva689 8 ай бұрын
🪔🤍📿
@MukeshMahetaMadanadangiya
@MukeshMahetaMadanadangiya 5 ай бұрын
કિંજલ બહેન આપનો સુર સંગમ બહુજ ઊંચો છે👍 મુકેશ મહેતા મડાણા ડાગીયા તા પાલનપુર વાયા ચંડિસર થી દાતિવાડા રોડ પર પહેલું ગામ વિશ્વાસ💛 કરે એજ દગો કરીને જાય છે🏰 ભગવાન😇🙏👼 સૌનું રક્ષણ કરે એજ પરમાત્મા👼🙏❤️ બેઠેલા છે
@pateltimlid...nofficialsan6044
@pateltimlid...nofficialsan6044 Жыл бұрын
દુનિયા દગાબાજ હા મોજ હા
@pardippardip5869
@pardippardip5869 Жыл бұрын
વાહ કિંજલ રબારી જોરદાર અવાજ છે તમારો
@jayntibhai160
@jayntibhai160 Жыл бұрын
ખુબ સરસ કિંજલ બેન હૃદયના ધબકારા ઉભા થઈ ગયા ભજન સાંભળીને 👌❤️ સાચી વાત છે દુનિયા દો રંગી છે
@lagdharbhai
@lagdharbhai 11 ай бұрын
❤🎉😮😅
@cheharrathod9876
@cheharrathod9876 Жыл бұрын
ધન્ય છે મનુભાઇ. ધન્ય છે કિંજલ રબારી, તમને હંમેશા સૌની આગળ રાખે તિવિ ભગવાન ને હું દિલથી પ્રાર્થના કરું છું
@JahuramProduction
@JahuramProduction Жыл бұрын
વાહ મનું ભાઇ
@k_a_n_h_a_l_o_v_e_r_143
@k_a_n_h_a_l_o_v_e_r_143 Жыл бұрын
વાત એટલી સરસ વિશ્વાસ કોઈ કોઈના કરવો જોઇએ આ ગીત થોડું ધ્યાન રાખી કોઈના પર વિશ્વાસ રાખવો
@vmthalvadamusic
@vmthalvadamusic Жыл бұрын
જોરદાર સોંગ છે ભાઈ રાજા મેલડી વાળા તરફથી ફૂલ સપોર્ટ મનુરબારી ની મોજ હા ❤️
@vikramchauhan1238
@vikramchauhan1238 Жыл бұрын
100%વાત સાચી ગીત કાર મનું રબારી
@nimeshvasava218
@nimeshvasava218 Жыл бұрын
હાલ ના સમયની કડવી વાસ્તવિકતાની ઝાખી કરાવતું ગીત 🔥
@manurabari9959
@manurabari9959 Жыл бұрын
Tnx
@Jaydip_Solanki_Official
@Jaydip_Solanki_Official Жыл бұрын
જોરદાર હો કિંજલ બેન.... આવુજ કરે છે ભાઈબંધ.. સાથે રહી ને વિશ્વાસ ઘાત કરતા હોય છે
@alpeshsolanki1753
@alpeshsolanki1753 Жыл бұрын
જોરદાર સોગ અલ્પેશ મીઠા વાળા તરફથી કુલ સપોટ છે
@MukeshPatel-ul9ee
@MukeshPatel-ul9ee Жыл бұрын
મસ્ત
@govindbhaidamor8107
@govindbhaidamor8107 Жыл бұрын
Divse.10.var.sablvu.pade
@dj_dinesh_bhakadiyal
@dj_dinesh_bhakadiyal 5 ай бұрын
@alpeshsolanki1753
@alpeshsolanki1753 5 ай бұрын
@@dj_dinesh_bhakadiyal હા
@rajendrpatel3675
@rajendrpatel3675 Жыл бұрын
બેન તમારો અવાજ મને બવજ ગમે છે ભગવાન તમને સુખી રાખે
@motivational1244
@motivational1244 Жыл бұрын
જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી હતી બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં
@jayantithakor2078
@jayantithakor2078 Жыл бұрын
જોરદાર સોન્ગ હો કિંજલબેન રબારી જયંતિ ઠાકોર તરફ છો ફુલ સપોર્ટ જય ખોડિયાર માં
@vipulthakorpv6015
@vipulthakorpv6015 Жыл бұрын
કિંજલ રબારી તમારો અવાજ ખૂબજ સુંદર સોંગ ગાયું છે ,👏👏👏👏👏👏👏👏👏
@bhavanthakorkiyalofficial
@bhavanthakorkiyalofficial Жыл бұрын
ખુબ સારું ગીત છે ભવન ઠાકોર કિયાલ તરફ થી ફુલ સપોર્ટ👌👌👌👌👌👌
@dipakthakorvadrad5749
@dipakthakorvadrad5749 Жыл бұрын
વાહ મનુ રબારી✍️✍️
@maanartstudio5395
@maanartstudio5395 Жыл бұрын
બહું જ અદભુત છે સાચી હકીકત છે દુનિયા ની કોઈ ગમે તે કહે સત્ય ની આજ પણ જીત થાય છે નીતી સાચી હોય તો કુદરત ન્યાય કરે છે આં સોંગ થી આં મતલબી માણસો કદાચ મિત્ર ને સમજી શકે સબંધ ની કિંમત સમજાય છે 💯💯
@djalkeshbaria848
@djalkeshbaria848 Жыл бұрын
*Nice Ben કેટલો મસ્ત અવાજ છે supar સોંગ જોરદાર ramdev bless you ખુંબ આગળ વધો....🙏🙏🙏*
@bhaveshjethva689
@bhaveshjethva689 8 ай бұрын
Kodhv 🚩
@baria.alpesh.status516
@baria.alpesh.status516 Жыл бұрын
Super.mataji.ni.kupati..tame.agal.vadho..kinjal.rabari.
@vashramthakorvashramthakor8950
@vashramthakorvashramthakor8950 Жыл бұрын
સરસ મજાનું ગીત છે
@sangitalangoti2437
@sangitalangoti2437 Жыл бұрын
Supar...❤❤
@rajameldistudio3081
@rajameldistudio3081 Жыл бұрын
આ સોંગ માં મનુ રબારી ની કઈક સ્ટોરી લાગે છે આવા દરેક સોંગ મા મનુ રબારી પોતાની સ્ટોરી મુકે છે મનુ ભાઈ રબારી ને ભાઈબંધે દગો કર્યો લાગે છે અને આ સ્ટોરી મનુ ભાઈ રબારી નઈ હોય તો કોક ની હસે ખરી પણ હસે ખરી ..સુપર lyrics manu bhai and દુનિયા નો સુપર voice એટલે કિંજલ રબારી વાહ બેન. શુ અવાજ છે તમારો તમે ખૂબ આગળ જાવ તેવી મેલડી માં ને અને દ્વારકાdhish ને પ્રાથના
@rameshbapla
@rameshbapla Жыл бұрын
મજબૂત અવાજ અને શબ્દો 🙌❣️
@gstofficial4978
@gstofficial4978 Жыл бұрын
Gujarat nu ati sundar Bhajan chhe samajva laayak chhe...
@ambikasounddana8851
@ambikasounddana8851 Жыл бұрын
ખુબ સરસ અવાજ છે congratulations 👏👏 good bless you
@sangu174
@sangu174 Жыл бұрын
ખૂબજ સુંદર ગીત છે મનુ રબારી
@manurabari9959
@manurabari9959 Жыл бұрын
Tnx
@avthakor8742
@avthakor8742 Жыл бұрын
Super સોંગ કિંજલ બેન બીજું આવી જ રિધમમાં રામદેવપીરનું સોંગ બનાવો
@patelmaheshkumar1275
@patelmaheshkumar1275 Жыл бұрын
👌👌👌👌Very nice manu Bhai and kinjalben🙋‍♂️🙏🙏
@gj20nicomedimoj50
@gj20nicomedimoj50 Жыл бұрын
ખુબજ સરસ ગીત છે
@rajubhavaghela2521
@rajubhavaghela2521 Жыл бұрын
બહુ સરસ સોંગ છે કીજલ રબારી આવા સોંગ મને બહુ ગમે છે
@arvindkumarjadav9415
@arvindkumarjadav9415 Жыл бұрын
સુપર છે ગિત મનુ રબારી બવ સરશ
@joshinirav6936
@joshinirav6936 Жыл бұрын
Ha Bhai
@punamdholi901
@punamdholi901 Жыл бұрын
Vah manubhai rabari vah
@sonuedit_yt3963
@sonuedit_yt3963 Жыл бұрын
Super song or bhajan🙏🙏
@mahendrapatel7392
@mahendrapatel7392 Жыл бұрын
એટલા ટાઈમ થી ક્યાં હતાં બેન...😔ગીત ના શબ્દ શબ્દો દિલ ને સ્પર્શી જાય છે હો 🙌🥀💯💙
@nitupatel.1515
@nitupatel.1515 Жыл бұрын
હા એક નંબર સોંગ છે...
@editboyshailesh
@editboyshailesh Жыл бұрын
જોરદાર સોંગ કિંજલ બેન. Full sapport 🙏🌹🙏🙏‼️
@ranjitchauhan9527
@ranjitchauhan9527 Жыл бұрын
સરસ મનુ રબારી તમારું આગીત કોકનું જીવન સુધારી દે છે તમને ધન છે
@nileshchauhan1220
@nileshchauhan1220 Жыл бұрын
Karma is back... ભાઈબંધી માં કાઈ ઘટે નઈ ❤️
@hiteshsinhbeldar8847
@hiteshsinhbeldar8847 Жыл бұрын
ખૂબ જ સરસ ગીત છે તમારું પણ એક saggestion આપુ છુ. તમે ભજન ગાવા માટે પરફેક્ટ છો તમે ભજન ગાવ તો તમે એ લાઈન માં ખુબ જ આગળ વધસો. જય માતાજી
@user-ch5eo6gz6f
@user-ch5eo6gz6f Жыл бұрын
બવ મસ્ત
@b.b.thakor5770
@b.b.thakor5770 Жыл бұрын
Moj moj
@Kalpeshvasava586
@Kalpeshvasava586 Жыл бұрын
કિંજલ બેન નો અવાજ ખુબ સરસ છે 💫🥰
@user-vo1sq7dy8r
@user-vo1sq7dy8r Жыл бұрын
આ સોંગ સાંભળીને મારી.. આંખોમાંથી આંસુની ધાર વહી પડી..... સોંગ તો ખણા છે પણ...આ ફક્ત સોંગ.... મારૂં.. હૈયું ફાડી નાખીયુ છે...
@bhaveshjethva689
@bhaveshjethva689 8 ай бұрын
Cmhudamaa 🚩
@hitendrasinhchauhan3754
@hitendrasinhchauhan3754 Жыл бұрын
બેન તમારો અવાજ ખુબજ સરસ છે માં સરસ્વતી ને પ્રાથના સે તમે ખુબજ આગળ વધો 🙏🙏
@lalabhailalabhai4298
@lalabhailalabhai4298 Жыл бұрын
0
@sanjurathvavlogs123
@sanjurathvavlogs123 Жыл бұрын
જોરદાર હો 👌👌👌👌 આખા gujarat ma બૂમ પાડી છે હો 👌👌👌😀
@devrajaal1902
@devrajaal1902 Жыл бұрын
ગુજરાત
@satishthakor6381
@satishthakor6381 Жыл бұрын
Super 👍 song
@dipakmali7878
@dipakmali7878 Жыл бұрын
અત્યારના યુગનું કડવું સત્ય ખુબ સરસ સ્ટોરી સુમધુર અવાજ વાહ મનુસર વાહ ખુબ ખુબ શુભેચ્છાઓ ગીત માટે 👌🏻👌🏻👌🏻👌🏻
@jasvantsinhmakwana4450
@jasvantsinhmakwana4450 Жыл бұрын
Kudsaras
@user-uh6hz9bw1r
@user-uh6hz9bw1r Жыл бұрын
@
@Rathva5057
@Rathva5057 Жыл бұрын
કિંજલ બેન કળિયુગ ની સત્ય હકીકત જણાવી માટે તમારો ખૂબ ખૂબ અભિનંદન (હુ દિવસમાં જોવું છું અને સાંભળું)
@nikeshthakor6226
@nikeshthakor6226 Жыл бұрын
Supar👌🙏🙏🙏
@dahyabhaichaudhary2905
@dahyabhaichaudhary2905 Жыл бұрын
Manu Bhai Rabari Ne Jay Vani Nath
@takorlalaji1544
@takorlalaji1544 Жыл бұрын
વાહ હાલનું લેટેસ્ટ ઉદાહરણ મૂક્યું છે સાહેબ મને પોતે અનૂભવ થઈ ચૂક્યો છે મને આં સોંગ થી સુકુન મળે છે
@ThakrdaUdaji
@ThakrdaUdaji 9 ай бұрын
Jteeawqwqe
@ThakrdaUdaji
@ThakrdaUdaji 9 ай бұрын
Hr2wwwd
@sagarmakvana5471
@sagarmakvana5471 Жыл бұрын
Mind blowing
@thakorsuraj7752
@thakorsuraj7752 Жыл бұрын
આ ગીત સોભળી ને ખુબ આનંદ આયો
@rajasadhivala3448
@rajasadhivala3448 Жыл бұрын
સરસ
@BhaveshAhirVavdi
@BhaveshAhirVavdi Жыл бұрын
khub srs
@maheshchauhan7955
@maheshchauhan7955 Жыл бұрын
जोरदार मनुभाई रबारी 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌kibjal ben tamaro kanth khub saras chhe
@Aswinchala
@Aswinchala Жыл бұрын
ખુબજ સરસ ગીત છે કિંજલ બેન અશ્વિન ચાળા એડિટ તરફ થી ખુબજ સપોર્ટ છે માં વિહત હરપળ તમારી સાથે રહેશે બેન જય મુરલીધર
@sanjaymakvana4915
@sanjaymakvana4915 Жыл бұрын
Nice song
@bhaveshjethva689
@bhaveshjethva689 8 ай бұрын
Sanidev 🪔
@kavitapadhiyar4517
@kavitapadhiyar4517 Жыл бұрын
કીજંલ બેન નો અવાજ બહુ સરસ છે અને એમા પણ એમને ભજન ગાયું છે એ તો દીલના તાર ડોલી ગયા છે બેન તમે બહું આગળ વધો એવી પ્રાર્થના કરૂં છું અને તમને ભજન બીજા ગાઓ સારા સારા આખો આલ્બમ બનાવો
@DS-hi6jw
@DS-hi6jw Жыл бұрын
હેલો
@amitmkgaming6007
@amitmkgaming6007 Жыл бұрын
कीजल नय बेन काजल रबारी लखो लोको बीजू गणसे👍
@rameshparginavagam9800
@rameshparginavagam9800 Жыл бұрын
@@amitmkgaming6007 📽🎞. Lllll
@ROMiOANiLVLOGs
@ROMiOANiLVLOGs Жыл бұрын
Gujrati status dekhne ke liye jaldi se channel ko subscribe kare 😢😢
@jigarsolanki4647
@jigarsolanki4647 Жыл бұрын
ha mojmoj
@jitendrachauhan2446
@jitendrachauhan2446 Жыл бұрын
જોરદાર સોંગ
@newparth4006
@newparth4006 Жыл бұрын
બહેનજી આપ ખૂબ આગળ વધો.... ખૂબ જ સુંદર ગીત......
@user-xv9bn4wt9m
@user-xv9bn4wt9m Жыл бұрын
ખુબજ સરસ ગીત છે કિંજલ બેન ખૂબ ખૂબ અભિનંદન Duniya Dagabazi 2 coming
@9930130
@9930130 Жыл бұрын
Superb Story and Lyrics Manu Bhai
@vishalkumarvishalkumar7253
@vishalkumarvishalkumar7253 Жыл бұрын
suparhit gujrati bhajan wah kinjal ben
@jannatsoundranipura7116
@jannatsoundranipura7116 Жыл бұрын
કિંજલ ben ખૂબ અભિનંદન
@ghanshyambarot7960
@ghanshyambarot7960 Жыл бұрын
ખુબ સરસ ગીત માતાજી તમને ખૂબ આગળ વધારે તમારો અવાજ પણ ખુબ સરસ છે
@v.jparmar7842
@v.jparmar7842 Жыл бұрын
સુપર અવાજ 👌👌👌👌👌👌👌👌
@satishbaria2658
@satishbaria2658 Жыл бұрын
Vah manubhai rabari maja avi full moj
@gujaratisetsh1156
@gujaratisetsh1156 Жыл бұрын
વાહ વાહ મનુભાઈ
@hiteshrathod420
@hiteshrathod420 Жыл бұрын
બોવ સુંદર સોંગ લખ્યું મનુભાઈ રબારી મને બહુ જ ગમ્યું
@mr_indian_short_comedy
@mr_indian_short_comedy Жыл бұрын
સુપર સોંગ કિંજલ બેન 👍👍👍⭐💫
@rupavelmaastatus5368
@rupavelmaastatus5368 Жыл бұрын
Incredible voice 😍😍
@diporaajbenjopleyar8615
@diporaajbenjopleyar8615 Жыл бұрын
બહુ સરસ ગાયું બેને બહુ આગળ જશે આ ગીત માં સરસ્વતી તમને બહુ આગળ વધારે હુ પોતે સિંગર છું પણ લાખ લાખ વંદન છે બેન ને શદબો બહુ સરસ છે
@alpeshsolanki1753
@alpeshsolanki1753 Жыл бұрын
જોરદાર સોગ હા મનુ રબારી ની મોજ હા
@merumanvar3089
@merumanvar3089 Жыл бұрын
હા મોજ કિંજલ બેન ખુબ સરસ અવાજ છે તમારો અને સુપર સોન્ગ 👌👌👌👌👌👌👌
@mr.rajesh6861
@mr.rajesh6861 Жыл бұрын
Sachi vat che dagabaji duniya che
@khedutpage33
@khedutpage33 Жыл бұрын
અવાજ સુપર છે
@jkrayka3199
@jkrayka3199 Жыл бұрын
વાહ જોરદાર ભજન જોરદાર સ્ટોરી
@user-xo1pn7jz2n
@user-xo1pn7jz2n Жыл бұрын
સાચી વાત છે અત્યારે કોઈ નો વિશ્વા નો કરાય ભાઈ..nice song પહાડી અવાજ છે કિંજલ બેન🙏❤️ જય સિકોતર જય ઠાકર
@bmdabhi3
@bmdabhi3 Жыл бұрын
સરસ સુપ્પર
@r.j.studio8680
@r.j.studio8680 Жыл бұрын
કિંજલબેન દેશભર 🙏 તમારી નામના વધે એવી ભગવાનની પ્રાર્થના
@garasiyaamit1567
@garasiyaamit1567 Жыл бұрын
બહુજ સુંદર સોંગ ગાયું છે હો કિંજલ બેન .. ભગવાનને પ્રાર્થના છે કે તમે ખુબજ આગળ વધો
@dharmenbrakasanpur5007
@dharmenbrakasanpur5007 Жыл бұрын
સરસ છે આ ગીત ખુબજ સારું લાગ્યું 👈👍👌
@rajeshzala5986
@rajeshzala5986 Жыл бұрын
સરસ સોંગ ગાયું છે બેહન તમારો આવાજ સારો છે જય માતાજી
@thakorarvindthakorarvind3357
@thakorarvindthakorarvind3357 Жыл бұрын
Supar ho kinjal rabari 👌👌👌
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 20 МЛН
Получилось у Миланы?😂
00:13
ХАБИБ
Рет қаралды 3,2 МЛН
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 36 МЛН
Taxi
3:06
Sadraddin - Topic
Рет қаралды 119 М.
Nurmuhammed Jaqyp  - Nasini el donya (cover)
2:57
Nurmuhammed Jaqyp
Рет қаралды 550 М.
Kenjebek Nurdolday & Baller - Сөкпе
3:10
Kenjebek Nurdolday
Рет қаралды 68 М.
Aq Koilek
2:51
Algyt - Topic
Рет қаралды 100 М.
Munisa Rizayeva - Aka makasi (Official Music Video)
6:18
Munisa Rizayeva
Рет қаралды 11 МЛН