No video

ધંધો કરવા માટે એક ટેબલ પણ નતુ અને આજે 30000 દુકાનનું ભાડુ ભરે છે | ગરમા ગરમ ભાખરી, થેપલા જમાડે છે

  Рет қаралды 849,717

EAT & DRIVE

EAT & DRIVE

Күн бұрын

EAT & DRIVE
ધંધો કરવા માટે એક ટેબલ પણ નતુ અને આજે 30000 દુકાનનું ભાડુ ભરે છે | ગરમા ગરમ ભાખરી, થેપલા જમાડે છે
Address :- " KOMAL PARATHA" Sv road opp petrol pump (indian oil) near Rinko party hall Dahisar East Mumbai Maharashtra 400068
M. +91 96190 30543
Business queries - 9426748095 ( Eat & Drive Channel Number )
Email - anand.sata910@gmail.com
Anand Sata vlogs
/ @anandsata
Facebook Page
/ sataanand3
Instagram page
/ eatanddrive_
Facebook Gujju Food Club group:- / 1964049157009669
My Playlists
Kutch Food Series
• Kutch Food Series Trai...
Dubai Food Series
• Dubai Food Series
Ahmedabad Food Series
• Ahmedabd Food Series
Rajkot food series
• Rajkot Famous Food
Bhavngar Food Series
• Bhavnagar Food Sereis
Jetpur food series
• Jetpur food series
Secret Recipes
• Secret Recipes
Indian sweet recipes
• Indian Sweets
Inspirational videos
• Inspirational Video
Maa Ni Rashoi
• Maa Ni Rasoi
Traditional kathiyawadi food
• Traditional Kathiyawad...
Gamdani Moj sathe deshi bhojan
• Gamdani Moj
Jamnagar Food series
• Jamnagar Food Series
My Rceipes
• My Recipe
Highway Restaurant & Dhaba
• Higway Restaurant & Dhaba
Farali Recipes
• Farali Recipe
Agra Food Series
• Agra Food Series
Maliya Hatina Food Series
• Maliya food series
Dhoraji Food Series
• Dhoraji famous food
Upleta Food Series
• Upleta Food Series
Gondal Food Series
• Gondal Food series
Surendranagar Food Series
• surendranagr food series
#komalparothamumbai #mumbai #mumbaistreetfood #mumbaifood #mumbaifoodies

Пікірлер: 407
@rathodnita3847
@rathodnita3847 2 жыл бұрын
મહેનતુ વ્યક્તિ છે ભગવાન તેમના એટલું આપે કે ધર ની ત્રીસ દુકાન બંને એવિ માં મોગલ પ્રાથના કરીએ છીએ બોલો માં જય માં મોગલ 🙏🙏🙏
@hinaajmera7241
@hinaajmera7241 2 жыл бұрын
Jay maa mogal🙏🏼
@shaileshdesai1895
@shaileshdesai1895 2 жыл бұрын
માં મોગલ વિશે જણાવો તેમનું મંદિર ક્યાં આવેલું છે.
@kishorr.chauhan5295
@kishorr.chauhan5295 2 жыл бұрын
ભાઈ સરસ વિડીયો બનાવ્યો છે, ધન્યવાદ ! ભરત ભાઈ તથા હીનાબેન નો મહેનત નો ધંધો ભગવાન ખૂબ ખૂબ આગળ વધારે અને મહેનત નું ફળ આપે !! જય માતાજી 🙏🙏
@shivshakti1736
@shivshakti1736 2 жыл бұрын
હા મારા જામનગર ની દીકરી અને જૂનાગઢ ની પુત્રવધુ હિના તેતો અમારું માથું ઉંચુ કરી દીધું 🙏👌
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you
@arjunsinhparmar1165
@arjunsinhparmar1165 2 жыл бұрын
પત્ની નો સહકાર, બાળકો માં સંસ્કાર ની સુવાસ ,સખત મહેનત .....વાહ ભાઈ વાહ. 👌
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you
@manojvansfodiya1531
@manojvansfodiya1531 2 жыл бұрын
ભાડૂવઘારેલાગેછે
@deepakraval7881
@deepakraval7881 2 жыл бұрын
@@manojvansfodiya1531 se
@jagyamehta2849
@jagyamehta2849 2 жыл бұрын
Emni beby pan bahuj mahentu che mataji emne khub aagad vadhare.
@rameshbhaigohel4477
@rameshbhaigohel4477 2 жыл бұрын
ખુબ સરસ ભાઈ મહેનત ખુબ કરો છૉ મહેનત નુ ફળ ચોક્કસ મળવાનું જ છે 👍👍
@pareshtadavi9842
@pareshtadavi9842 2 жыл бұрын
પરિવારની એકતા મહેનત અને સંઘર્ષ અને છેલ્લે વાણી આજના સમયનું ઉત્તમ ઉદાહરણ તમે ઓર તરક્કી કરો એવી ભગવાનને પ્રાર્થના🙏🙏
@hinaajmera7241
@hinaajmera7241 2 жыл бұрын
Thank you 🙏🏼
@vinayak943
@vinayak943 2 жыл бұрын
શબ્દ નથી આ લોકો માટે પણ ભગવાન એમને ખુબ સુખ અને સમૃદ્ધિ આપે તેમજ આનંદ ભાઈ ને સારું સ્વાસ્થ્ય આપે જેથી ઘણું ફરે અને આવા સારા વિડિયો લાવે..ખૂબ ખૂબ અભિનંદન
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you 🙏🏻
@makvanabharat630
@makvanabharat630 2 жыл бұрын
મહેનતુ વ્યક્તિઓ છે..ખૂબ જ સરસ video upload કરવા બદલ.
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you 🙏🏻
@kamleshdelvadia7929
@kamleshdelvadia7929 2 жыл бұрын
@@Eatanddrive ચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચ
@patelamit7517
@patelamit7517 2 жыл бұрын
ખૂબ સરસ આનંદ ભાઈ ..મહેનત કરે તેને ભગવાન જરૂર મદદ કરે છે ....
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you 🙏🏻
@soumya6172
@soumya6172 2 жыл бұрын
"કોમલ પરોઠા" ને.. "સુંદર મહેનત" બદલ ને સફળતા માટે અભિનંદન. "Eat & Drive- આનંદ SATA"..આપને ખુબ ખુબ અભિનંદન આવા સરસ vedio માટે.
@aaryanparmar6104
@aaryanparmar6104 2 жыл бұрын
વાહ આનંદભાઈ સરસ વિડિયો અને સખત પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી, આ ભાઈ તેનું ઉત્તમ ઉદાહરણ છે
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you 🙏🏻
@thesaulingammer7999
@thesaulingammer7999 2 жыл бұрын
ખુબ સરસ આનંદભાઈ .ગુજરાતી જ્યાં હોય ત્યાં હંમેશા મોજ જ હોય ભાઈ.......🤗
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you
@ranamohitsinh2759
@ranamohitsinh2759 2 жыл бұрын
આ સાચું કયે છે હું આ ભાઈ ની દુકાન મારી દુકાન પાસે જ હતી જૂનાગઢ માં અને મેં આજે તમારા વિડિઓ થી આજે આને જોયા
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you 🙏🏻
@niteshkumarmaheta3828
@niteshkumarmaheta3828 2 жыл бұрын
Kya area ma hati Junagadh ma
@ranamohitsinh2759
@ranamohitsinh2759 2 жыл бұрын
અભિષેક એપારમેન્ટ સરદારપરા કન્યા છાત્રાલય ની સામે
@niteshkumarmaheta600
@niteshkumarmaheta600 2 жыл бұрын
Ohh thank u Bapu Jay matatji
@namanbelanijain8703
@namanbelanijain8703 2 жыл бұрын
Hardworking people 🙌 salute to this family ❤️ gujrati chhe 😀 gujrati 🙏 jay jay garvi gujrat
@nareshkumarchauhan626
@nareshkumarchauhan626 2 жыл бұрын
🙏 વાહ ગુરૂ વાહ માની ગયા તમને આ પહેલાં પણ કહ્યું કે તમે નાના ધંધા વાળા ને પણ પ્રોત્સાહન આપો છો 🙏🙏
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you 🙏🏻
@abbaschauhan5790
@abbaschauhan5790 2 жыл бұрын
Hats off
@vijaylimbachiya8739
@vijaylimbachiya8739 2 жыл бұрын
@@Eatanddrive aaaaa
@moosakhatri264
@moosakhatri264 2 жыл бұрын
". .
@bhagirathsinhrajput8522
@bhagirathsinhrajput8522 2 жыл бұрын
💯💯💯💯
@kishorr.chauhan5295
@kishorr.chauhan5295 2 жыл бұрын
સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય !! ખૂબ ખૂબ અભિનંદન અને ધંધા માં પ્રગતિ કરો!
@likebeats2841
@likebeats2841 2 жыл бұрын
Hats of too such people who work hard n prove themselves..this is real responsibility and nothing in this world is impossible.. Thanks to cover such video and entertaining and giving knowledge to people. ❤️
@PS3456
@PS3456 2 жыл бұрын
I admire his courage and guts. If people like this were in Govt., India would have been a completely different country. I pray and hope he gets more customers and profit and his family prospers. God bless all.
@dknirwani4946
@dknirwani4946 2 жыл бұрын
Very inspiring,real.god bless this family
@RaviPrajapati-gj3rg
@RaviPrajapati-gj3rg 2 жыл бұрын
Yaar... I'm literally crying.... Hu aa story Relate Kari saku 6u 🥺😢 Mara papa e pan bov Struggle Kari 6e. Daily 100 rs mand kamata hata, aje amari monthly income 1 Lack 6e.. But I'm not forgetting past days. 😔
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
🙏🏻
@nilesh9265
@nilesh9265 2 жыл бұрын
I am from kandivali , hatts off to family for there hardwork ,their food n process is very good in taste ,mouthadvertise have given more customers to them n thanx bro now your video will help them more.
@kamleshpadhiyar4144
@kamleshpadhiyar4144 Жыл бұрын
હુ પોતે દહિસર મા રવ છું. તોય અમને માહિતી નથી🤔. પણ તમારો આ વીડિયો જોયા પછી જરૂર થી મુલાકાત લઈશું. આપડા મલક ના લોકો ની ભાળ આપવા બદ્દલ તમારો ખુબ ખુબ આભાર 🙏 જય ભોળાનાથ📿
@urmidhakkan6634
@urmidhakkan6634 2 жыл бұрын
Hello... so sweet of u n so kind u r ... u explore food very clear... chaloh sharu kariyeh i like this pattern in every vlog so sweet u talk 🌹🌹🌹🌹🌹🌹
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you so much 😊
@bharatdesai2793
@bharatdesai2793 2 жыл бұрын
Where there is a Will There always is a Way! One does not wait for luck One creates opportunity to get lucky! So many examples of Indian ingenuity and hard honest effort to make life better and happier! Keep it up India!
@yogeshparmar9433
@yogeshparmar9433 2 жыл бұрын
આનંદ ભાઈ બેસ્ટ વિડિયો છે ભાઈ આવા સારા મેહનત કરવા વાળા ને આગળ વધતા એમનું result સારું મળે છે મુંબઈ મને નાસ્તા માટે ગમે
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you 🙏🏻
@ashwinkhakhar5497
@ashwinkhakhar5497 2 жыл бұрын
સરસ તમારી ભાખરી અને આલુ પરોઠા યાદ કરુ છુ બહુજ ભરત ભાઇ
@niravdarji9674
@niravdarji9674 2 жыл бұрын
Anand bhai hu usa ma chu ne tamara videos reguler jou chu tame aapda gujrati culture ne aagad karo cho ena mate salute tamne ...and specialy tame je recipes batavo cho aapda food items ni hu sokhin chu jamvanu banava no to hu try karu chu jate pn .. thank u 🙏🏻🙏🏻
@harshshah8804
@harshshah8804 2 жыл бұрын
Really appreciate that you came Mumbai and made video and really appreciate for the entire family and their hardwork . Wil surely visit here for breakfast ♥️
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you 🙏🏻
@kussumsuper5013
@kussumsuper5013 2 жыл бұрын
Bahuj Sarass 👌👌
@pravinmakwana8367
@pravinmakwana8367 2 жыл бұрын
સખત મહેનત કરે એને ભગવાન ફળ આપે જ છે. ખૂબ સરસ .💐
@beenasagar1162
@beenasagar1162 2 жыл бұрын
મહેનત થી નસીબ બદલી શકાય છે ...નસીબ ક્યારે બદલાશે એની રાહ જોવાથી નહિ... Great example👌👌
@rohitnagar3693
@rohitnagar3693 2 жыл бұрын
Khub j saras taste che parotha no we r regular eating parotha and green chutney is very tasty
@prakashamin588
@prakashamin588 2 жыл бұрын
Who work , struggle in life ,god give them support,keep them healthy.🙏🙏😊😇
@sachinchaudhari9567
@sachinchaudhari9567 2 жыл бұрын
Salute to this family
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you
@aartiselani9230
@aartiselani9230 2 жыл бұрын
Already tasted thepla and bakri here...very tasty..chunty is very yummmyyy...good place
@kanovarshdiya9399
@kanovarshdiya9399 2 жыл бұрын
જય હિન્દ જય ભારત
@yogeshahir2110
@yogeshahir2110 2 жыл бұрын
ખુબ જ સરસ Borivali railway station east - near east - west foot over bridge ma સુરભિ ના ચીઝ વડાપાવ try karjo tya ઘણી બધી food item made chhe .. & food vlog maate borivali & malad area ma station ni aajubaaju ghaani jaat na fast food ( કચ્છ ી daabeli pan ) & full malad ma gujrati ni ઘણી બધી shop chhe ..
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Ok bhai sure
@sagarsurani8301
@sagarsurani8301 2 жыл бұрын
વાહ મારું જુનાગઢ વાહ 👌 👌 👌
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you
@freesouls9440
@freesouls9440 2 жыл бұрын
Proud to be Gujarati
@kanadayashvant
@kanadayashvant 2 жыл бұрын
Really nice video, hard work will always reward. Good luck to Heenaben and family
@rakeshkumar.hshishangiya2710
@rakeshkumar.hshishangiya2710 2 жыл бұрын
આપણું favariute છે આ જગ્યા
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you
@atulimakvana1092
@atulimakvana1092 2 жыл бұрын
ખૂબ જ સરસ વિડીયો છે. સૌને પ્રેરણા આપે છે. જય હિન્દ 🇮🇳
@pankajjoshi974
@pankajjoshi974 2 жыл бұрын
Wishing you all success in your business
@nalindesai206
@nalindesai206 2 жыл бұрын
Nice video made Dikra. Very hard working family. Selling at a very reasonable rate. God Blessed this family.
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank u 🙏🏻
@vandnapandya7842
@vandnapandya7842 7 ай бұрын
વિડિયો સુપર દરેક ફૂડબેસ્ટજયહિદજયભારતજયજલારામબાઅંબાઅંબા❤🎉❤
@user-qi3sn7jp8z
@user-qi3sn7jp8z 2 жыл бұрын
SABKO ACHCHHE KAMAAI MILE UPARVAALE JIVIT DEVAADHIDEV PRABHU YESHUPITAA SATGURUDEV
@divyangjani7600
@divyangjani7600 2 жыл бұрын
Anand bhai once again you decovered a place that no body knows.... 👍
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you 🙏🏻
@jiganeshmakavana8299
@jiganeshmakavana8299 2 жыл бұрын
Khub saras video mehnat karva vala ne rasto game tya thi mali jay se
@parisampat3131
@parisampat3131 Жыл бұрын
Stay. Blessed. Always. Family. From. Junagadh. Happy. New year. 2023. Keep it. Up. Koshish. Karne. Wallo. Ki. Kabhi. Har. Nahi. Hoti. God. Helps Those. Who. Help. Themselves
@harishjoshi7452
@harishjoshi7452 Жыл бұрын
Struggle days keep in memory result down to earth person with humanity.
@pratimashah328
@pratimashah328 Жыл бұрын
Salute this Family 👍👍👍 really
@minapatel8627
@minapatel8627 2 жыл бұрын
This is really hard working. This is all the time busy. No rest and not enough sleep. Take care. God gives you more strength all of you. Bless you all. Keep going. 👍🏼👍🏼👌👌👏👏
@naranvigora3820
@naranvigora3820 2 жыл бұрын
સુપર 👌 સુપર 👌 સુપર 👌 સુપર 👌 સુપર 👌 વાહ એક નંબર એક નંબર વિડયો ભાઇ જોરદાર વિડિયો બનાયો ભાઇ 🙏 ધન્ય છે ભાઇ ની ફેમેલી ને આવુ ફેમેલી બંધાય ને આપે
@shreyaspatel2092
@shreyaspatel2092 2 жыл бұрын
Hard work Respect 🙏🙏
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you 🙏🏻
@amishagajjar5136
@amishagajjar5136 2 жыл бұрын
👍👍🙏 mhenat rang lavej 6e aa maro potano anubhv 6e .mary pan shop 6e bardoli ma baben vidya bharti college ni same ampayar square ma veggie Treat Fast food samay made to visit the shop n.53 Anand Bhai wel come 👍
@osmondamanna
@osmondamanna 2 жыл бұрын
Great explore thanks for your afford.
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you
@babubhaichaudhary8590
@babubhaichaudhary8590 2 жыл бұрын
હીનાબેનને ભગવાન ખોબ આપે પણ કોલેટી સારી આપજો તમારો ધંધો ખોબ આગળ વધસે જય ગીરનારી
@dharmkumartrivedi685
@dharmkumartrivedi685 2 жыл бұрын
વાહ ખુબ સુંદર.
@rohitsinhzala2
@rohitsinhzala2 2 жыл бұрын
Khubsaru.... Jaymataji
@jigarupadhyayofficial2919
@jigarupadhyayofficial2919 2 жыл бұрын
Good work and excellent video uploading to motivational 🤗
@prafulkumarpanchal5884
@prafulkumarpanchal5884 2 жыл бұрын
Khoob prerna dayak video,khoob agad vadho.
@Zafu
@Zafu 2 жыл бұрын
god blessed you
@executiveengineerpanchayat1115
@executiveengineerpanchayat1115 2 жыл бұрын
Incredible India !
@ramshibhajgotar7103
@ramshibhajgotar7103 2 жыл бұрын
જય હિન્દી જય ભારત
@dhruvilshah5237
@dhruvilshah5237 2 жыл бұрын
જય જય ગરવી ગુજરાત.
@motivationvideo-xz6sx
@motivationvideo-xz6sx 2 жыл бұрын
Bhagwaan mahenat karva vara same jove che
@rajubhaivanand1781
@rajubhaivanand1781 Жыл бұрын
નમસ્કાર,, ખૂબ સરસ વિડિયો છે આભાર,,,,,
@p.crathod1644
@p.crathod1644 2 жыл бұрын
good self confidence and hard work reason of sucsess
@ushaparmar689
@ushaparmar689 2 жыл бұрын
Mne bhi bhuj shokh 6 avi rite bnVi khvadavu Khud nu dhaba kholvanu jema kadhiyavadi khVanu hoy ao6 bhav ma jmvNu mle bdhane
@kamleshlalan4465
@kamleshlalan4465 2 жыл бұрын
Anandbhai THAKAR DINING NA VIDEO TO Bhada Food booger banava che, Ap THE FRIEND UNION JOSHI, Kalbadevi, NO VIDEO Jarurthi banavjo 318-A Narotam Wadi, 1st. Floor, Kalbadevi. Cheap & Best
@ashokchaudhary4018
@ashokchaudhary4018 2 жыл бұрын
Nice vidio ane mehanat no koi vikalp nathi
@kamleshvyas4048
@kamleshvyas4048 2 жыл бұрын
🙏 બાપા સીતારામ 🙏👍❤️ થી
@prakashbhaimodi7310
@prakashbhaimodi7310 2 жыл бұрын
Khub saras, mahentu parivaar chhe, wife jagdammba swaroop a chhe, and have 4 chand lagi jashe
@dilipkumarvaghasiya1024
@dilipkumarvaghasiya1024 2 жыл бұрын
Vah kesri taigar good junagadh
@Herrygoswami7049
@Herrygoswami7049 2 жыл бұрын
વાહ દોસ્ત જોરદાર મહેનત કરો વિડિયો બનાવાતા
@anilpatel1398
@anilpatel1398 2 жыл бұрын
Very good information.
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you
@sureshmandli2710
@sureshmandli2710 2 жыл бұрын
Khoob saras heena God bless you saday pragati Kar tevi shoobh kamna
@hinaajmera7241
@hinaajmera7241 Жыл бұрын
Thank you
@jayshreemodi1622
@jayshreemodi1622 2 жыл бұрын
God bless
@harshitvasavada201
@harshitvasavada201 2 жыл бұрын
હું સ્પેશિયલ એમને ત્યાં ખાવા જઈશ મુંબઈ જો છું અને જૂનાગઢનો છું બહુ જ સરસ વિડીયો આંખો ભીની થઈ ગઈ
@karantrivedi7634
@karantrivedi7634 2 жыл бұрын
Bhai hamro har ganpati ni night ma roj amna tay no nasto kriya che ya Thank you so much ka ta ma amra Dahisar ma ay va ana video Banaya vo ana a kaka na ama am na jyara sam Bakdo hato na tyar na nasto kari ya che pale ka aloo paartha an poha bana vata tay ra thi kaya che❤❤
@vikramparekh283
@vikramparekh283 Жыл бұрын
Hardworking family 👍👍👌👌
@dilipkumarkothari5291
@dilipkumarkothari5291 2 жыл бұрын
Jai girnari Jai ho Junagadh
@bhaveshzala9006
@bhaveshzala9006 2 жыл бұрын
khub saras, wish them all the best for the bright future.
@dipakmehta888
@dipakmehta888 2 жыл бұрын
જય.ભગવાન
@sameerapadaniya6786
@sameerapadaniya6786 2 жыл бұрын
Garv che mane mari best friend hina ane ani family par Khas kari ne komal ane harsh😘😘😘😘😘😘😘
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you
@hinaajmera7241
@hinaajmera7241 2 жыл бұрын
Thank u ben
@bharatbhatt3645
@bharatbhatt3645 2 жыл бұрын
I get surprise when they came at dahisar how they solve staying problem because no room available below rs. 10000.00 rent it prove that god is with us if u are honest.
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you
@KamleshPatel-du6xj
@KamleshPatel-du6xj 2 жыл бұрын
He..syaminareyan..bhagavan..and.. bhalukargo
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you
@prititejani5380
@prititejani5380 2 жыл бұрын
Plzzz visit bhagvati pavbhaji iraniwadi kandiwali west its very famous & testy.
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Ok
@foodartandmorewithmehulpat7874
@foodartandmorewithmehulpat7874 2 жыл бұрын
ખૂબજ સુંદર
@mahendrakunvar3743
@mahendrakunvar3743 2 жыл бұрын
khoob saras story
@jagdishthakkar9836
@jagdishthakkar9836 2 жыл бұрын
RAM.RAM SitaRam
@rohitdj1992
@rohitdj1992 2 жыл бұрын
बहुत बढ़िया और टेस्टी खेपला और पराठा ह आपका!!!!!
@kamleshpanwala9361
@kamleshpanwala9361 2 жыл бұрын
Very nice food. Bhakhari masala wadi banavo. ,jeru ane garlik green chili. USA MA Hu lol one khavadav chug very nece. Lage raho
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Ok, thank you
@gregland5534
@gregland5534 2 жыл бұрын
Haribol Haribol
@ashuuvlogs777
@ashuuvlogs777 2 жыл бұрын
Delicious taste
@srsatishbambhava2239
@srsatishbambhava2239 2 жыл бұрын
જય માતાજી
@sagardedhia8650
@sagardedhia8650 2 жыл бұрын
Bhai Aamna aaloo paratha my favrat bauj mast aavay 6👍
@vaddoriyarekha3324
@vaddoriyarekha3324 2 жыл бұрын
Jay shree krishna
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Jsk
@zariyashital
@zariyashital 2 жыл бұрын
wahhh mara Maharashtra no video
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you 🙏🏻
@-change-maker4562
@-change-maker4562 2 жыл бұрын
ईश्वर आपको सदा सुखी रखे।
@ShriRangNatural
@ShriRangNatural 2 жыл бұрын
Very nice 👌 Yammy 😋 Hu Chu Gujarati....... 👍
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you 🙏🏻
@vaddoriyarekha3324
@vaddoriyarekha3324 2 жыл бұрын
Nice video
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you 🙏🏻
@tipstrick2766
@tipstrick2766 2 жыл бұрын
Aama ek be vastu add karo dhire dhire chole chana ane batka nu saak a add karo ...jema koi ne jamvu hoy to jami pan sake...
Чёрная ДЫРА 🕳️ | WICSUR #shorts
00:49
Бискас
Рет қаралды 4,9 МЛН
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 44 МЛН
а ты любишь париться?
00:41
KATYA KLON LIFE
Рет қаралды 3 МЛН
天使救了路飞!#天使#小丑#路飞#家庭
00:35
家庭搞笑日记
Рет қаралды 87 МЛН
Чёрная ДЫРА 🕳️ | WICSUR #shorts
00:49
Бискас
Рет қаралды 4,9 МЛН