EP - 24 / મારી કેફિયત / Vinesh Antani / નવજીવન Talks / Navajivan Trust

  Рет қаралды 3,043

Navajivan Trust

Navajivan Trust

2 жыл бұрын

‘નવજીવન Talks’માં વક્તા તરીકે પધાર્યા હતા ગુજરાતી ભાષાના જાણીતા સર્જક શ્રી વીનેશ અંતાણી.
સર્જકે ભાવકોને પોતાના સ્મૃતિલોકનો પરિચય આપ્યો.
સ્મરણોનો પટારો ખોલ્યો અને સર્જનાત્મક પ્રક્રિયાની વાતો કરી.
અહીં વીનેશભાઈએ પોતાની કૃતિઓની રચનાત્મક પ્રક્રિયાની રસપ્રદ કથાઓ કહી.
કથા પાછળની કથાઓમાં ભાવકોને ખૂબ રસ પડ્યો.

Пікірлер: 10
@sandhyabhatt2197
@sandhyabhatt2197 2 жыл бұрын
હું છોત્તેર વર્ષે પણ સર્જક તરીકે બુઢ્ઢો નથી થયો.' પ્રિય સર્જકને સાંભળવાનો લુત્ફ ઊઠાવી રહી છું...અભિસારે નીકળેલી વાર્તા કે નવલકથા...મને વાચકની ગરજ છે..મને પારિતોષિક મળે ત્યારે આનંદ થાય છે; હું માણસ છું..દરેક સર્જક માણસ હોય છે
@Polyglotwriter
@Polyglotwriter Жыл бұрын
વીનેશભાઈનું વક્તવ્ય બહું ગમ્યું
@bhavnaraval1966
@bhavnaraval1966 Жыл бұрын
Waah waah
@margihathi2243
@margihathi2243 2 жыл бұрын
ક્યા બાત હૈ.. !વ્યક્તિ - ત્વ અને સર્જક - ત્વની કેવી નિખાલસ, કેવી પારદર્શક અને કેવી પ્રભાવક કેફિયત..! વાહ! 'એક હતો વીનેશ' વાંચી, ત્યારથી એમની અસર અનુભવી છે.. ફરી તાજી થઈ ગઈ...🙏🏻🙏🏻
@margihathi2243
@margihathi2243 2 жыл бұрын
મારા માટે તો મેં જોયેલાં અને મેં ન જોયેલાં ભુજની, ભુજના એ છલોછલ માહોલની સ્મરણયાત્રા પણ ખરી..🥰❤️🙏🏻🌹 વીનેશભાઈ આગળ તો નતમસ્તક.. અને નવજીવનની પણ ઋણી...🙏🏻🙏🏻
@paraggyani4300
@paraggyani4300 11 ай бұрын
કોઇ ગયું નથી.‌💚🙏
@margihathi2243
@margihathi2243 2 жыл бұрын
અંત તો આંખો વરસાવી જાય એવો અનન્ય...
@dr.jalpaparmarfantasticbea8045
@dr.jalpaparmarfantasticbea8045 2 жыл бұрын
Amazing
@rekhadave3678
@rekhadave3678 Жыл бұрын
PRIYJAN ghani vakht etle ke varmvar vachiyu che.
Scary Teacher 3D Nick Troll Squid Game in Brush Teeth White or Black Challenge #shorts
00:47
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 48 МЛН
مذكرات رجل أمن سعودي | بودكاست فنجان
2:54:25
إذاعة ثمانية
Рет қаралды 3,5 МЛН
નગરપીપળીયા મનોરથ Part-4
38:47
Vasani Dwarkesh
Рет қаралды 402