EXPOSED માટીના 3 'તવા' મફતમાં ન મળતાં વડોદરાના ટ્રાફિક પીઆઇ 'તપી' ગયા? શ્રમિક પગે પડ્યો, PI ન માન્યા

  Рет қаралды 433,329

The Loksatta

The Loksatta

Күн бұрын

#exposed #trafficpolice #loksattajansatta #breakingnews #trendingnews #newsoftheday #todaysnews #latestUpdate #latesgujaratitnews #news #latestnews #newsingujarati #gujaratinews #loksattagujarati
EXPOSED માટીના 3 'તવા' મફતમાં ન મળતાં વડોદરાના ટ્રાફિક પીઆઇ 'તપી' ગયા! શ્રમિક પગે પડ્યો, PI ન માન્યા
વડોદરાના ટ્રાફિક પીઆઈ જે.જે. વસાવાએ એક શ્રમિક પાસે ત્રણ માટીના તવા એની ગાડીમાં મુકવાનો ફરમાન છોડ્યો, પણ શ્રમિક ન માન્યો અને તેણે ભાવતાલ કર્યા એટલે ટ્રાફિક પીઆઇનો પિત્તો ગયો અને પીઆઈએ તેની સામે કાર્યવાહી કરી. આ આક્ષેપ ખુદ શ્રમિકએ ઓન કેમેરા કર્યો છે! શ્રમિકના આ આક્ષેપને પીઆઈના ટ્રાફિક જવાને પણ સમર્થન આપ્યું હતું! આ ત્રણ તવા ટ્રાફિક પીઆઈની ગાડીમાં મૂકી દેવામાં આવ્યા હોત તો શું આ કાર્યવાહી થઈ હોત?
Please don’t Forget to Like, Share & Subscribe
► Facebook: / loksattajansatta
► Twitter: / loksatajansatta
► Instagram: / loksattajansatta
► LinkedIn : / loksatta-jansatta
► KZfaq: / theloksatta
► Website: www.loksattane...
► Advertisements e-mail us at: theloksatta@gmail.com
#theloksatta #loksattajansatta #breakingnews #trendingnews #newsoftheday #todaysnews #latestUpdate #latesgujaratitnews #news #latestnews #newsingujarati #gujaratinews #loksattagujarati #loksattagujarati #jansattagujarati #trendingnews #trendingvideo #viralvideo #videoviral #rajkotnews #ahmedabadnews #vadodaranews #suratnews #jamnagarnews #junagadhnews #amrelinews #surendranagarnews #mahesananews #navsarinews #ambajinews #patannews #anandnews #nadiadnews #bjp #congress #aap #gujaratpolitics #politicalnews #gujaratcm

Пікірлер: 1 400
@vadhiyabhai
@vadhiyabhai Жыл бұрын
સલામ છે આ મીડિયા મિત્ર ને આવી ઘટના ને વિના ડર અને દબાણ વગર પ્રકાશિત કરી મને ગર્વ છે આ સાચા મીડિયા પર જય હિન્દ
@shaukatalishaikh35
@shaukatalishaikh35 5 ай бұрын
Bbiâ CR by nu nu
@ghanshyamsinhkalusinhrana2032
@ghanshyamsinhkalusinhrana2032 5 ай бұрын
કદાચ પત્રકારને પોલીસ વાળા એ પૈસા નહીં આપ્યા હોય તેવું પણ શક્ય છે😂
@ajayumarvadia1134
@ajayumarvadia1134 5 ай бұрын
Title end ‘PI Na Manya’, should be corrected to ‘Harami PI Nahi Manyo’, Jay Hind! 🇮🇳🚩
@ratansangmavsangbhai4174
@ratansangmavsangbhai4174 2 ай бұрын
અરે ખાખી વાળાઓ નાના છોકરાની તો દયા કરો
@Ajjubha8
@Ajjubha8 5 ай бұрын
જે માણસે આ વિડીયો બનાવ્યો છે એ માણસને 111 તોપની સલામ❤❤❤❤
@ajayumarvadia1134
@ajayumarvadia1134 5 ай бұрын
Title end ‘PI Na Manya’, should be corrected to ‘Harami PI Nahi Manyo’, Jay Hind! 🇮🇳🚩
@rameshbhaidabhi2518
@rameshbhaidabhi2518 5 ай бұрын
Very good 👍
@Ajjubha8
@Ajjubha8 5 ай бұрын
આવા લોકો પોલીસ સ્ટાફ માટે કલંક
@ajayumarvadia1134
@ajayumarvadia1134 5 ай бұрын
Title end ‘PI Na Manya’, should be corrected to ‘Harami PI Nahi Manyo’, Jay Hind! 🇮🇳🚩
@solankisharma8950
@solankisharma8950 5 ай бұрын
તાત્કાલિક નોકરીમાં થી બિલકુલ હટાવી દેવામાં આવે...
@dharmikrudani5605
@dharmikrudani5605 5 ай бұрын
90% police staff avoj 6e
@suryaahir9957
@suryaahir9957 Жыл бұрын
આટલી બધી હવા દારૂ વેચે ત્યાં બતાવો સાલા ઑ હાલત તો જોવો પેલા 🔥🔥🔥
@surpalthakor2425
@surpalthakor2425 5 ай бұрын
સાચી વાત છે
@ajaydudhat8822
@ajaydudhat8822 5 ай бұрын
tyathi happtaa o chale che lukha o na
@ajayumarvadia1134
@ajayumarvadia1134 5 ай бұрын
Title end ‘PI Na Manya’, should be corrected to ‘Harami PI Nahi Manyo’, Jay Hind! 🇮🇳🚩
@kamnathcomputer
@kamnathcomputer 2 ай бұрын
Lukho PI evu title muko
@premjibhaiprajapati8670
@premjibhaiprajapati8670 Жыл бұрын
હષસંધવી આ તમારી પોલીસ ની ઓકાત
@sonirajubhai3733
@sonirajubhai3733 Жыл бұрын
હષૅ નેં રૂપિયા ઓછાં પડે છે
@viane123456
@viane123456 Жыл бұрын
Punjab ma kai thai to kejriwal ke AAPni aukaat kevashe ne?
@vanrajk2102
@vanrajk2102 Жыл бұрын
Harsh shanghvi ne daru mathi osu kamishan pade she etle have Ava nana mansho ne heran karvanu saru kari didhu
@viane123456
@viane123456 Жыл бұрын
@@vanrajk2102 Punjab ma aap wala ketla khadha chhe te pan kahi de
@hareshpatel3300
@hareshpatel3300 Жыл бұрын
भीखारी मानसने डराओ आमने ससपेंड करवाजोईऐ हपता वाणा नेताओं कुसनही करेगा योगी सरकार चाहीऐ
@thakornavghan485
@thakornavghan485 Жыл бұрын
કુતરા પણ સારા આના કરતા ભીખારી સાલો....
@jigneshtaviyad3995
@jigneshtaviyad3995 Жыл бұрын
Sachi vat bhai aamne bas 2 number ni kamai sodhe chhe salao
@aaaaa4066
@aaaaa4066 Жыл бұрын
Bhaiii kutraaao ni sarkhaamni aa lukhaao jode kri ne...tame kutraao ni ijjat ochi karo cho
@shriharibhaidave2627
@shriharibhaidave2627 5 ай бұрын
કુતરા તો વફાદાર હોય.. એમને કુતરા કેવું એ તો કુતરા ઓનું પણ અપમાન છે...
@ajayumarvadia1134
@ajayumarvadia1134 5 ай бұрын
Title end ‘PI Na Manya’, should be corrected to ‘Harami PI Nahi Manyo’, Jay Hind! 🇮🇳🚩
@kirankumarbhatia3017
@kirankumarbhatia3017 5 ай бұрын
BADHA J SAALA HARAMI J HOY CHEE
@rohitsinhthakor2020
@rohitsinhthakor2020 Жыл бұрын
સલામ છે આવા બહાદુર પોલીસ ઓફીસર ને...હો ...આવી જ રીતે 5...5..મર્ડર ના ગુનેગારો ને પણ પકડો ...ગરીબ માણસ પર તો બધાય જોર મારે ....વીડીયો બનાવનાર ભઇ સાહેબ નો ખુબ ખુબ આભાર...
@dineshbhaiparagi4369
@dineshbhaiparagi4369 5 ай бұрын
આ પોલીસવાળા ની માનવતા મરી પરવારી છે વિડીયો ખૂબ જ હૃદય દ્રાવક છે.salute to media bandhu.
@rabarimoti3827
@rabarimoti3827 Жыл бұрын
આવા જે લોકો છે કાયદાના રક્ષક થઈને કાયદાના ભક્ષક બને છે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ
@rameshgodara2583
@rameshgodara2583 Жыл бұрын
जिस भाई ने भी वीडियो शूटिंग किया है धन्यवाद है उनको जिसने पुलिस के काले कारनामे दुनिया को दिखा तुम्हारे माता पिता को धन्यवाद ऐसा वीडियो शूटिंग करने वाले को और खाकी वर्दी वाले डाकुआ तुम्हारे को तो क्या कहना तुम इंसान नहीं शैतान हो
@solankigautamsinh8064
@solankigautamsinh8064 Жыл бұрын
વસાવા હું એક paralysis નો દર્દી છું મેં જીવન માં કોઈ ભુલ થી પણ પાપ કર્યુ નથી છતાં ભોગવું છું તો વિચાર તારી શું હાલત થશે જય શ્રી કૃષ્ણ
@PropertyDealwithHirrenPatel
@PropertyDealwithHirrenPatel 5 ай бұрын
Tadpi tadpi ne marse....
@bhavanitradingconarendrasi6834
@bhavanitradingconarendrasi6834 5 ай бұрын
આને પ્લાસ્ટિક ના જીવડાં પડશે
@jayeshtadvi5937
@jayeshtadvi5937 Жыл бұрын
સો સલામ છે વીડિયો શૂટ કરનાર
@nagindriver8675
@nagindriver8675 Жыл бұрын
વસાવા ને સસ્મેન્ડ કરો. સાલાને સાલો ભીખારી
@007nishit7
@007nishit7 Жыл бұрын
Sachi vaat
@electricsolution4348
@electricsolution4348 Жыл бұрын
Bhikhari aana karta Sara bichara mangi ne khay aa kutara karata Pan
@jayantilaljain2824
@jayantilaljain2824 Жыл бұрын
पोलीस वाला गुडा भिखारी थी भी गया गुजरा छे
@mayurchavda9203
@mayurchavda9203 Жыл бұрын
આટલું કાયદેસર કાર્યવાહી ગરીબ માણસ પર જ કરી શકો છો થોડી માણસાઈ તો રાખવી હતી યાર રોજી રોટી છીનવી લીધી 😪
@dineshpatel84
@dineshpatel84 5 ай бұрын
गरीब नी हाय मफत मां न लो समय बलवान छे,एक दिन न्याय मलशे,
@vijaymodha2042
@vijaymodha2042 Жыл бұрын
उपर वाले की लाठी मे आवाज़ नहीं होती , ओर जब पड़ ती है तो फिर पास मे आंसू पोछ ने वाला भी कोई नहीं रहता,
@rabarimoti3827
@rabarimoti3827 Жыл бұрын
આવા લુખ્ખાઓને કુદરત કદી માફ નહીં કરે
@sabirsameja2156
@sabirsameja2156 Жыл бұрын
જેમ બને એમ જલ્દી એને સસ્પેન્ડ કરો
@patelbhaisang6866
@patelbhaisang6866 Жыл бұрын
જે માણસ સે આ વિડીયો તે માણસ ને 101 ,વાર સલામ છે
@nakumvallabh3596
@nakumvallabh3596 Жыл бұрын
આજે માણસ માણસ નો નથી રહ્યો ભાઇ આવા સાહેબોની જરૂર છે સરહદ ઉપર ભાઇ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ
@nareshkumarthori
@nareshkumarthori Жыл бұрын
આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ
@dhavalsinhrathod2275
@dhavalsinhrathod2275 Жыл бұрын
નાના છોકરાઓ નું તો વિચારો થોડી પણ માનવતા જેવું નથી....
@dbpatel1286
@dbpatel1286 5 ай бұрын
આ વસાવાને નોકરીમાંથી કાયમી ધોરણે છુટો કરી છ માસ સુધી માટીના વાસણો વેચવા ફરજ પાડવી જોઈએ જેથી ખબર પડે ગરીબી અને લાચારી કઈ ચીજ છે.
@sanjayrathod5323
@sanjayrathod5323 5 ай бұрын
સાચી વાત છે
@sanjivanifarmkadaknathhatc3799
@sanjivanifarmkadaknathhatc3799 5 ай бұрын
વસાવા એટલે આદિવાસી.... બોલો આરક્ષણ ની હોય તો આપણને આવી નોકરી મળતે? .મેરીટ હતું? ..... શરમ કરો...... જય ભીમ.
@hhhhh3354da
@hhhhh3354da Жыл бұрын
આમના કરતા ભિખારી સારા જે ભીખ પણ ઈજ્જત થી માંગે છે
@dj.garuda5587
@dj.garuda5587 Жыл бұрын
સાચી વાત સે કુતરા કરતા પણ જય લી કક્ષા ના સે ચલાઓ.. જે ભાઈ એ વિડિઓ બનાવ્યો એ ભાઈ ખુબ.. ધન્યવાદ....
@rasikbhaipatel77
@rasikbhaipatel77 Жыл бұрын
આની ઉપર કાર્યવાહી થવી જોઇએ પણ યોગીજી નથી ભુપતભાઈ છે સમજ્યા એ કોઈ દિવસ બોલતા નથી
@thakornatuji7384
@thakornatuji7384 Жыл бұрын
એને ખાખી વર્દી નો પાવર છે અને ભાજપ સરકાર ના નેતાઓ બીજા પક્ષો ના નેતાઓ ઉપર કાર્યવાહી કરાવે છે એટલે પોલીસ અધિકારીઓ નો ઉપયોગ કરે છે એટલે પોલીસ અધિકારીઓ ગરીબ માણસ ઉપર તાનાશાહી કરી રહ્યા છે કેમ એમને ભાજપ સરકાર ના નેતાઓ નો ડર નથી એટલે વડસ્મા ડેલીકેટ નટવરજી ઠાકોર
@hhhhh3354da
@hhhhh3354da Жыл бұрын
ભોપા પેહલા પેલો રૂપાણી હતો એ ય આવોજ હતો.... અહિયાં બધા લોટીયા મુખ્ય મંત્રી જ ચૂંટાય છે, એટલેજ આ બધું જોવા મળે છે
@bpp827
@bpp827 Жыл бұрын
Rubber stamp cm che
@tarabenleua9457
@tarabenleua9457 5 ай бұрын
Bhupathi. Bhai. N. Bhopal hair. Kaho
@dineshtarsariya4009
@dineshtarsariya4009 5 ай бұрын
અલ્યા ભાઈ ભોપાભાઈ
@devangkamdar7574
@devangkamdar7574 Жыл бұрын
આશા છે કે આ વીડિયો ગૃહમંત્રી સુધી પહોંચે.
@bharatvithlani6531
@bharatvithlani6531 5 ай бұрын
7 પાસ ગૃહમંત્રી હોય તેનાથી કોઈ ફરક નથી પડતો
@user-cv3xn4mo3m
@user-cv3xn4mo3m 5 ай бұрын
गृहमंत्री पोते ज कायर नामर्द छे
@dineshrotofficial4932
@dineshrotofficial4932 Жыл бұрын
આના કરતાં તો ગધેડા ‌સારા ગધેડા ને એક વાર કઈદો તો સમજી જાય છે
@nileshjoshikobraking9992
@nileshjoshikobraking9992 Жыл бұрын
ખરેખર એક રીતે જોઇએ આ મામલામાં પોલીસ ની ગુંડાગીરી કહેવાય
@Vsjadav
@Vsjadav Жыл бұрын
Lodi police che aa
@Vsjadav
@Vsjadav Жыл бұрын
Aa halat aakha desh ma che, Aa chodinao neta same barabar na વાંકા rey che, gand par તેલ લગાવીને
@vasavasandipsantilal4996
@vasavasandipsantilal4996 Жыл бұрын
આ લુખ્ખા ઓ આમની તો વર્ધી ઉતારવી દેવી જોઇએ 😡😡😡😡😡😡😡😡આ
@rajeshparikh8389
@rajeshparikh8389 5 ай бұрын
હિટલર શાહી ભૂલી જાવ લોકશાહી
@user-gc4yn2fj8y
@user-gc4yn2fj8y 6 ай бұрын
ભણતર નહી ઇમાનદારી હોની ચાહિયે ઉપર સબ દીખ રહા હૈ કુશ ભી સાથ નહી જાયેગા ઈનશાન નહી પોચે ત્યાં ઉપર જોવે છે દુખ પડછે ત્યારે ખોટા કામ દેખાય છે પંછી અફસોસ કરવાથી કોઈ મતલબ નહી રહે,ભોગવે પડછે તયા કાગર કે કલમ કામ નથી આવતી
@liyakatalirupani4283
@liyakatalirupani4283 Жыл бұрын
મેહુલ ભાઈ બોઘરા એડવોકેટ આ અધિકારી નુ કાઈ કરો
@rameshbhaikhetariya6769
@rameshbhaikhetariya6769 Жыл бұрын
મેહુલભાઇ બોધરા આ ,અધીકારી નુ કાઇ કરો ગરીબ આવા મા મરી સકે છે
@Truthsoul2152
@Truthsoul2152 Жыл бұрын
Chutiya, garib hoy etle Sacha?
@Vsjadav
@Vsjadav Жыл бұрын
Jo ye aa મેટર ma aave to to eni gand maray jay, Mehul bhai barobar che aane takkar deva mate,
@manhartadvi7587
@manhartadvi7587 Жыл бұрын
આના કરતાં અંગ્રેજો શારા હતા.. શાહીબ
@manishbuthdi5263
@manishbuthdi5263 5 ай бұрын
સરમ કરો એક બાળક ની સામે પીતા ને આવુ કરો છો
@virajbhatia6685
@virajbhatia6685 5 ай бұрын
હર્ષ ભાઈ સંઘવી જોવો તમારી પોલીસ ની ઔકાત
@revabhaisolanki7493
@revabhaisolanki7493 Жыл бұрын
ભાઇ આ જિલ્લા ના s.p અને DM શું કરે છે. તેમને વિડીયો દેખાડો
@tigerfinance.
@tigerfinance. Жыл бұрын
તે લોકો ચાઈ પર ચર્ચા કરે છે
@govindbhai6608
@govindbhai6608 Жыл бұрын
Karyavahi karo
@govindbhai6608
@govindbhai6608 Жыл бұрын
Pl par karyavhi karo
@dipakbhaikhokhariya9719
@dipakbhaikhokhariya9719 Жыл бұрын
Roji roti kmane vale par avi karya vahi nathavi joea . Je sori nathi karto bichara aava garib loko par julm nthavu joea
@dvsdhangar
@dvsdhangar 5 ай бұрын
Koi ne keta nai e suy rahya chhe.... Disturb thay jase...
@munagoltar5402
@munagoltar5402 Жыл бұрын
મારી પાસે આવ ભીખારા 1000 તવા આપીદવ
@shaileshthakor6033
@shaileshthakor6033 Жыл бұрын
આવા ગરીબ માણસો પર કાર્ય વાહી કરતા પહેલા સરમ આવી જોઈએ અમે વિડિયો જોયો તોય આખ માંથી આશું આવી ગયા
@jashubhaibariya3
@jashubhaibariya3 5 ай бұрын
સાહેબ તમારું એડ્રેસ આપો તમને તવા કુરિયર મારફતે મોકલી આપું પરંતુ આ ભાઈ ને છોડી દો
@savjipatel5802
@savjipatel5802 5 ай бұрын
Bhikhari ne saheb na kevay alya
@suryaahir9957
@suryaahir9957 Жыл бұрын
હરામ નું જોય છે મફતિયા 🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@surpalpargi5554
@surpalpargi5554 Жыл бұрын
,આમ હરામનું તારો આખો પરિવાર ખાતો હશે. ની😂😂
@user-xn3wk1im3o
@user-xn3wk1im3o 5 ай бұрын
500 रुपए का तीन तवा आता है कुयु फोगट मे देगे इस महेगाइ में घर चलाये या फोगटीये को दे
@rabarimoti3827
@rabarimoti3827 Жыл бұрын
આ લોકોને સરકાર આટલો પગાર આપે છે આવા ગરીબ લોકોને કેમ હેરાન કરે છે
@kuldevilife6976
@kuldevilife6976 Жыл бұрын
આવા લોકોને મેહુલ ભાઈ પાછે મોકલો
@prabhubhagatBARANIYA
@prabhubhagatBARANIYA 5 ай бұрын
વસાવા નો ભરાતુ હોય ને તો આપઘાત જ કરી લે ભાઈ
@vijaymodha2042
@vijaymodha2042 Жыл бұрын
तुलसी हाय् गरीब की काबू ना खाली जाय मुए ढोर के चाम् से लोहा भस्म हो जाय,
@Kirandangi940
@Kirandangi940 Жыл бұрын
આવા ગરીબોની હાઈ લાગશે યાર ખરેખર.😭😭😭
@dimpalpatidar8165
@dimpalpatidar8165 Жыл бұрын
गुजरात पुलिस का यही काम है पैसा वसूल करना
@gunvatsinhchauhan2100
@gunvatsinhchauhan2100 4 ай бұрын
હર્ષ સંગવીજી કાર્યવાહી કરો તમારા અધિકારી ઊપર
@vijaymodha2042
@vijaymodha2042 Жыл бұрын
अब हराम की कमाय के तवे पे रोटी भी केसी पके गी ओर वो रोटी खाने वाले बच्चो के संस्कार भी कैसे होंगे,
@darjibhavesh9110
@darjibhavesh9110 Жыл бұрын
લાસ્ટ માં જોઈને રડું આવી ગયું ભાઈ માણસાઈ કઈક જેવું આપડે હોવું જોઈએ આપડે માણસ છીએ
@purshottamrathod3307
@purshottamrathod3307 Жыл бұрын
વૃદ્ધા અવસ્થા માં કેટલાય પોલીસ વાળને મેં રીબતા જોયા છે તે લોકો ફક્ત ગરીબ અને ઈમાનદાર લોકોને પૈસા પાડવા માટે ખોટી રીતે હેરાન કરેછે અને સત્તા નો દુરુપયોગ કરેછે
@jayshreedesai957
@jayshreedesai957 Жыл бұрын
જે.જે વસાવા એટલે કે જે manjalpur PI तो नहीं न જેમને સજા રૂપે ટ્રાફિકમાં મોકલવામાં આવ્યા છે
@gaganyadav4970
@gaganyadav4970 Жыл бұрын
May be
@yusufbhaisuthar7146
@yusufbhaisuthar7146 5 ай бұрын
આવા અધિકારી તવા વેચવા મેકલવા જોઈએ
@N.S.Dhandhalya1457
@N.S.Dhandhalya1457 5 ай бұрын
મીડિયાને ખૂબ ખૂબ અભિનંદન 👍
@rathodsahdev5676
@rathodsahdev5676 Жыл бұрын
ખાતાકીય કાર્યવાહી થવી જોઈએ એના પર
@Gpatil420
@Gpatil420 Жыл бұрын
વા સાહેબ વા બહુજ સરસ કામ કયરું છે તમે . તમારું આ કામની પ્રશંસા ખાલી ગુજરાત નહિ પણ આખું ભારત માં થયું જોઈએ . ખાખી વર્દી નો ઉપયોગ બરાબર ઇસમ પર કાયરું છે તમે. યેનેજ તો કેવાય વર્દી નો પાવર🙏😔
@tejmalbhai
@tejmalbhai 5 ай бұрын
ડીસ મીસ કરો સઘવી સાહેબ
@Sk...7070
@Sk...7070 Жыл бұрын
પીઆઈ ને સન્સપેન્ડ કરો હર્ષ સંગવી ભાઈ ના ચાલે આ બધું ભાજપ સરકાર માં
@rathodsahdev5676
@rathodsahdev5676 Жыл бұрын
વસાવા સાહેબ નું બેંક બેલેન્સ ચેક થવું જોઈએ ખબર પડશે કેટલા ઈમાનદાર
@SMP8503
@SMP8503 5 ай бұрын
હરામ નું ધણું હશે.
@anilathaker4478
@anilathaker4478 5 ай бұрын
Saheb shano aana krta kutra sara e pn vafadar hoy
@ishvarthakor9141
@ishvarthakor9141 6 ай бұрын
આ વિડીયો મેહુલભાઈ સાહેબ પાસે મોકલો‌
@atozstudio1847
@atozstudio1847 5 ай бұрын
અભિનંદન મીડિયા વાળા સાહેબ ને જે એક સાચા ભારત માના સપૂત કહેવાય
@user-vj2vv5wy8c
@user-vj2vv5wy8c 4 ай бұрын
આવા પીઆઇ ન ઘરભેગા કરવા જોઇએ
@trusharpatel7582
@trusharpatel7582 Жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ
@aasifmamon9860
@aasifmamon9860 Жыл бұрын
p I ne suspended kro Marty ne jald avuna chale
@maheshbhaipatel496
@maheshbhaipatel496 5 ай бұрын
Bhagvan nyay aapse
@sanakarbhaibajaniya5741
@sanakarbhaibajaniya5741 5 ай бұрын
વાહ સાહેબ તમને થોડી પણ દયા ના આવી કે ઍ વ્યક્તિ સાથે નાના બાળકો છે ઍ ક્યા જશે અને એમનુ શુ થશે અને ઍ બાળકો ઉપર પોલીશ ડિપાર્ટ માટે કેવી ખરાબ અસર પડશે
@rakeshpatel2308
@rakeshpatel2308 Жыл бұрын
100 me 99 baiman phir bhi Mera bharat Mahan yeh hai sanskari nagri
@kachhelarajdipsinh5685
@kachhelarajdipsinh5685 Жыл бұрын
મેહુલભાઈ આધિ કરી ક્યાંક કરો ભાઈ
@khengarbhaijadav6705
@khengarbhaijadav6705 5 ай бұрын
આ ત્રણેયને સસ્પેન્ડ કરવા જોઈએ આ લોકો તોડવા જ છે
@SantoshJoshi-ol5uy
@SantoshJoshi-ol5uy 5 ай бұрын
પોલીસ આ કડકાઈ ધનિકો સામે અજમાવી જુએ
@PropertyDealwithHirrenPatel
@PropertyDealwithHirrenPatel 5 ай бұрын
Dhanik same fati Jay
@y.r.chauhan3657
@y.r.chauhan3657 Жыл бұрын
बर्सो से सुनते आ रहे हैं पुलिस से ना दोस्ती अच्छी ना दुश्मनी इनकी तबीयत ठीक करने में उपरी अफसर क्या ऐकसन ले गा ये देखना रहा
@nileshdesai9238
@nileshdesai9238 5 ай бұрын
Aa. Police. Wala. Ni. Gd. Ma. Takat. Hoi. To. Mota. Neta. O. Pr. Kai. Guna. O. Na. Case. Chale. Chhe. Tyan. Aavi. Himat. Kari. Ne. Dekhade
@balubhaigodhaniya1311
@balubhaigodhaniya1311 4 ай бұрын
જે માણસ માણસ હોય ને,તેને આ ઘટના જોતાં જ કંપારી છુટે,મદદ કરવી તો ક્યાંય રહી.
@shravanbodana
@shravanbodana 5 ай бұрын
હલકાઇ આને કહેવાય
@proudtobeanindianmuslim2645
@proudtobeanindianmuslim2645 Жыл бұрын
આ નાના ભૂલકા ના ઉપર શું અસર થશે? પોલીસ નું આવું વર્તન જોઈને તેમના મસ્તિષ્ક માં .
@jayantinayak7650
@jayantinayak7650 5 ай бұрын
Police no pavar garib manaso upar kare se
@ONESTOPINTERNETCAFE
@ONESTOPINTERNETCAFE 5 ай бұрын
દરેક બાબત ને સર્વોચ્ચ ન્યાયાલય માં મોકલો, ઉપવાસ કરો.
@nilabhaithakor1208
@nilabhaithakor1208 Жыл бұрын
વસાવાને..sspen...કરો...સલને
@rameshgodara2583
@rameshgodara2583 Жыл бұрын
मोदी के अंध भक्तों से निवेदन है कि कृपया करके आप सबसे पहले एक अच्छे और सच्चे इंसान बन जाए और इंसानियत को जिंदा रखे हैं आप की इंसानियत गुजरात में मर चुकी है
@kddholariya9
@kddholariya9 5 ай бұрын
Ye nivedan pappu ke palatu gulamo se bhi kar de to kripa hogi
@maheshamin581
@maheshamin581 Жыл бұрын
Harsh Sanghvi as tamaro vibhag aa ne kahevai samrudh Gujarat please gulbango fukvanu bandh
@pareshtadvi638
@pareshtadvi638 5 ай бұрын
Aa Loko Garib par takat batave che bijee jagha par hawwA nikari jaay che 😂😂😂😂😂
@jaypatidar6754
@jaypatidar6754 5 ай бұрын
गरीब लोगों को परेशान कर ने वाले ऐसे मुफ्त खोर पर तुरंत कोर्ट कार्यवाई होनी चाहिए
@user-xn3wk1im3o
@user-xn3wk1im3o 5 ай бұрын
सबका साथ सबका विकास😢😮 गरीबो का विकास होता है या वीनास😢😮😢 बचोपर तो रहेम करदो😢😮😮😢
@rmsavaliya7393
@rmsavaliya7393 Жыл бұрын
Waah Ram ka Rajya 😯
@sanakarbhaibajaniya5741
@sanakarbhaibajaniya5741 5 ай бұрын
ગરીબ ની હાય અને માથાભરે ની લાકડી ભગવાન માફ નહી કરે
@antarnonaad6883
@antarnonaad6883 5 ай бұрын
સારો રિપોર્ટ છે ધન્યવાદ
@AshokdanDetha-hx5pc
@AshokdanDetha-hx5pc 5 ай бұрын
काग्रेस बहूत अछी थी
@sprgujrati2869
@sprgujrati2869 Жыл бұрын
જય જય ગરવી ગુજરાત
@Aesthetic_oldisgold
@Aesthetic_oldisgold 5 ай бұрын
મોંઘી ગાડી હોય તો જોડે પણ ના જઈ શકે...😅😅
@vijaylad4529
@vijaylad4529 5 ай бұрын
जय हो ,,,,,,,,
@rasikbhaipatel77
@rasikbhaipatel77 Жыл бұрын
Jo cm યોગીજી હોય તો ખબર પડી જાત પણ આપણા ત્યાં તો ભૂપેન્દ્ર ભાઈ છે અને એ વાત નો ખુબજ અફસોસ છે
@vikramrajgor1197
@vikramrajgor1197 Жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ ભગવાન
@bodarkhodabhai5896
@bodarkhodabhai5896 2 ай бұрын
પીઆઈ બહુ બહાદુર છે ભાઈ
@maheshkumarmehta1951
@maheshkumarmehta1951 5 ай бұрын
❤❤
@hiteshdharajiya5093
@hiteshdharajiya5093 Жыл бұрын
કાર્યવાહી કરાવો
@vikeshrathwarathva-zr7sr
@vikeshrathwarathva-zr7sr Жыл бұрын
Pi ne jel bega karo
@philipsdeva
@philipsdeva 5 ай бұрын
મીડિયા ને સલામ છે. ગરીબ પરિવારનું વાહન આપી દેવું જોઇએ. કોઈ ઉચ્ચ અધિકારી નાં દિલમાં સાચી માનવતા હોય તો પરિવારને ન્યાય મળશે.
@fdkiran2390
@fdkiran2390 5 ай бұрын
આવા દ્શ્ય થાય ત્યારે કોઈ પણ પબ્લિક ગરીબ ની મદદ નથી કરતા...કેમ?
@binomocourse5605
@binomocourse5605 Жыл бұрын
Sarkar atlo pagar aape chhe police vadane to pan bhukhiya ne bhukhiya re chhe bhai Aaj kadiyu chhe koi ni majburi samjtuj nathi
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10
Unveiling my winning secret to defeating Maxim!😎| Free Fire Official
00:14
Garena Free Fire Global
Рет қаралды 8 МЛН
Meet the one boy from the Ronaldo edit in India
00:30
Younes Zarou
Рет қаралды 17 МЛН
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 13 МЛН
Saunf / Fennel -  How Beneficial is it ? | By Dr. Bimal Chhajer | Saaol
4:06
SAAOL Heart Center
Рет қаралды 3,6 МЛН
बहोत बड़े ऑफिसर थे | Team Pcf | Popatbhai ahir | Social Media Ashram
15:11
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10