ગાંઠા ન પડવાની ગેરેંટી સાથે એકદમ અલગ જ રીતથી પરફેક્ટ ચોખાના લોટનું ખીચું - Rice Flour Khichu

  Рет қаралды 359,315

Food Mantra by Surbhi Vasa

Food Mantra by Surbhi Vasa

3 жыл бұрын

ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "ગાંઠા ન પડવાની ગેરેંટી સાથે એકદમ યુનિક સ્ટાઇલથી ચોખાના લોટનું ખીચું બનાવવાની પરફેક્ટ રેસિપી"એકદમ ગરમાગરમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ બનાવ્યું હોય આવું ખીચું.એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું સામેથી જ કેહશો.છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌઉં કોઈ આંગળા ચાટતા જ રહી જશે.એકવાર ઘરે અચૂકથી બનાવજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
Ingredients :
1 Cup Rice Flour
2-1/2 Cup Water
1 TeaSpoon Green Chilli Paste
1/4 TeaSpoon Kharo Papadio
2 TeaSpoon Salt
1 TeaSpoon Jeeru
1 TeaSpoon Oil
1- સૌથી પહેલા આપણે અઢી કપ પાણી ગરમ કરવા મુકીશું.પાણી નો આધાર ચોખા ના લોટ ઉપર રહેલો છે એટલે તેમાં એક ચમચી જીરૂ નાખીશું. ખીચું માં જીરા ની ફ્લેવર્સ બહુ જ સરસ લાગે છે ઘણા લોકો અજમો પણ નાખતા હોય છે.
2- હવે આમાં લીલા મરચા ની પેસ્ટ એડ કરીશું.હવે તેમાં બે ચમચી મીઠું એડ કરીશું.હવે આ પાણી ને આપણે ઉકળવા દઈશું.ઘણા લોકો આમાં સોડા અથવા પાપડીયો ખારો પણ ઉમેરતા હોય છે.આપણે અહીંયા પા ટી સ્પૂન પાપડીયો ખારો એડ કરીશું.
3- હવે આ પાણી ને ઉકળવા દઈશું. તમે વીડિયોમાં જોઇ શકો છો કે પાણી સરસ ઉકળી ગયું છે.હવે તેમાં એક ટી સ્પૂન જેટલું તેલ એડ કરીશું.હવે આટલું થાય પછી ગેસ બંધ કરી દઈશું.અને આગળ ની પ્રોસેસ આપણે કરવાની છે. હવે આપણે એક કડાઈ લઈ લઈશું.હવે તેમાં એક કપ ચોખા નો લોટ લઈ લઈશું,હવે જે પાણી તૈયાર કર્યું હતું તે થોડું થોડું એડ કરતા જઈશું.
4- ઘણા લોકો એવું કરતા હોય છે કે પાણી અંદર લોટ ઉમેરતા હોય છે જેથી ગઠા જલ્દી પડી જાય છે પણ આ રીત ની પ્રોસેસ કરવાથી ગાઠા નઈ પડે.જે ખીચું બનશે તે બધું સ્વાદિષ્ટ બનશે.તો હવે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને મિક્સ કરતા જઈશું.
5- આ પ્રોસેસ છે તે ગેસ બંધ કરી ને જ કરવાની છે જેથી ગઠા બધા સરસ રીતે ભાગી જાય.આ રીતે કરવાથી એકદમ ફટાફટ ખીચું તૈયાર થઈ જાય છે.અત્યારે વરસાદ ની સીઝન છે તો ગરમા ગરમ ખીચું ખાવાની બહુ મજા આવે છે.તમે વીડિયોમાં જોઇ શકો છો કે થોડા પણ લ્મ્સ નથી.હવે બાકી નું પાણી પણ ઉમેરી દઈશું.
6- હવે બધું મિક્સ કરી લઈશું,આ સ્ટેજ પર એવું લાગે કે મિશ્રણ ઢીલું છે તો વાંધો નઇ હજુ તેને કુક કરીશું એટલે પરફેક્ટ બની જશે.ગેસ બંધ છે તો મિશ્રણ તરત ને તરત ઘટ્ટ નઈ થઈ જાય.હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું.હવે આ પ્રોસેસ છે તે ધીમા ગેસ પર કરી લઈશું.તેને ધીરે ધીરે હલાવી લઈશું.
7- છે ને એકદમ નવી રીત.આ રીતે ખીચું બનાવશો તો એકદમ સરળ રીતે બની જાય છે આને સરસ રીતે હલાવતા રહીશું,ધીરે ધીરે મિશ્રણ ઘટ્ટ થવા લાગ્યું છે.આ સ્ટેજ પર તમને લાગે ને બહુ વધારે મિશ્રણ ઘટ્ટ થઈ ગયું છે તો બે થી ત્રણ ટેબલ સ્પૂન પાણી એડ કરી શકો છો.
8- પાણી આપણે ગરમ કરી લેવાનું છે તે જ પાણી આપણે એડ કરવાનું છે જો ઠંડુ પાણી એડ કરશો તો ખીચું નો ટેસ્ટ બગડી જશે.તમને એમ લાગે કે વધારે ઘટ્ટ થઈ ગયું છે તો એક થી બે ટેબલ સ્પૂન લોટ લઈ તેમાં ભભરાવી લેવાનો છે અને મિક્સ કરતા જઈશું.હવે મિશ્રણ સરસ ઘટ્ટ થઈ ગયું છે હવે તેને ધીમા ગેસ પર ઢાંકી ને લગભગ ત્રણ થી ચાર મિનિટ સુધી રહેવા દઈશું.
9- જો તમે આ રીતે ખીચું બનાવો તો ખીચું ને સ્ટીમ કરવાની જરૂર ના પડે. હવે આ મિશ્રણને ધીમા તાપે કુક થવા દઈશું.તમે વીડિયોમાં જોઇ શકો છો કે પહેલા કરતા ખીચાં નો કલર પણ બદલાઈ ગયો છે.એટલે કે આ ખીચું સરસ રીતે કુક થઈ ગયું છે.
10- ઘણી વાર એમ થાય કે આ લોટ કાચો તો નથી રહ્યો ને? તેની ખબર કઈ રીતે પડે તો ચેક કરી લઈશું.કે થોડું તૈયાર થયેલું ખીચું લઈશું,થોડું તેને એક પ્લેટ માં લઇ લઈશું.અને ચેક કરશો કે ગોળા જેવું વળી ગયું છે જે તમે વિડિયો માં જોઈ શકો છો.હવે ગરમા ગરમ ખીચું તૈયાર થઈ ગયું છે તો તેને સર્વીંગ બાઉલ કાઢી લઈશું.તો તમે પણ આ રીતે એકવાર ચોક્કસથી બનાવજો.
અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

Пікірлер: 253
@jayeshdave7898
@jayeshdave7898 Жыл бұрын
બહુજ સરળ સારીરીતે ટેસ્ટ ફૂલ ચોખા નુ ખીચુ ધરે ઝડપથી બનાવી શક્યે તવી રીત બતાવી છે
@veenart2588
@veenart2588 3 ай бұрын
🙏💐😄વાહ ચોખા નું મસ્ત ઓરીજીનલ ખીચું નાશ્તો !! 👌😄
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 3 ай бұрын
Thanks
@vijayachandrasekar9728
@vijayachandrasekar9728 2 жыл бұрын
Fantastic recipe madam and thanks for teaching how to make khichi and that too in a easy method
@ratangadhavi7784
@ratangadhavi7784 3 жыл бұрын
Step by step best explanation..God bless you. Thanks for sharing this video
@niralijani438
@niralijani438 2 жыл бұрын
Hi
@darshnakaria6092
@darshnakaria6092 3 жыл бұрын
Thankyou for sharing this useful tips.👌👍👍👍
@sarojdoshi1054
@sarojdoshi1054 2 жыл бұрын
P
@anildani4952
@anildani4952 2 жыл бұрын
@@sarojdoshi1054 rrrerrrrrrrrrrrrrrrrr to this
@rahulmodibunny
@rahulmodibunny 2 жыл бұрын
DD
@promilajain7172
@promilajain7172 24 күн бұрын
Nice video ❤
@sushmashah1391
@sushmashah1391 3 жыл бұрын
Surbhi Ben khub super tasty recipe Thank you for sharing tricks 👌👌
@hinasheth2545
@hinasheth2545 Жыл бұрын
Jai jinendra.. made .. superb!!
@yasminbhana6408
@yasminbhana6408 Жыл бұрын
😊 like your honest, clear instructions
@swatishah4828
@swatishah4828 3 жыл бұрын
Wow yummy n my favourite 👌
@pragnavora1852
@pragnavora1852 3 жыл бұрын
Thankyou Mam very nice Recipe 👍
@deenapatel7912
@deenapatel7912 3 жыл бұрын
Very nice Thepla & muthiya recipe Good Thanke you
@rajshah7918
@rajshah7918 2 жыл бұрын
Very good method for perfect khichiyu. Congratulations.
@falgunipatel3776
@falgunipatel3776 9 ай бұрын
NICE MAM
@sheelabhandari8171
@sheelabhandari8171 2 жыл бұрын
Thanx for tips by khichu
@kalpanadesai5989
@kalpanadesai5989 3 жыл бұрын
Thank for useful tips 👏👏👏
@niralijani438
@niralijani438 2 жыл бұрын
Hz
@binikarupala9511
@binikarupala9511 3 жыл бұрын
Nice mouth watering 😋👌
@parinismail9520
@parinismail9520 5 ай бұрын
Saras Elkdam mast banio che thank you
@mangaldighe256
@mangaldighe256 3 жыл бұрын
The way u explain the recipe is very nice Thank u
@bharatimaster6156
@bharatimaster6156 2 жыл бұрын
Nice aa method Mara bani che,about before 6o years.
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 2 жыл бұрын
Thanks A Lot Bharati Master Stay Connected.
@shobhavaidya1951
@shobhavaidya1951 3 жыл бұрын
Thank you nice tips 👌👌👍👍
@sejalmehta5000
@sejalmehta5000 2 жыл бұрын
Love ur recipes nd tips.Bahuj upyogi hoy chhe tamari tips nd recipe
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 2 жыл бұрын
Thanks A Lot Sejal Mehta Stay Connected.
@vrajpatel5879
@vrajpatel5879 Жыл бұрын
Great, thanks for the tips
@sonalshah4710
@sonalshah4710 3 жыл бұрын
Superb tasty n so delicious Thank you so much
@narendrapatel2049
@narendrapatel2049 Жыл бұрын
Super method.
@ryanbodila6931
@ryanbodila6931 5 ай бұрын
Khubsaras
@smitapatel503
@smitapatel503 Жыл бұрын
Super very tasty Thanks
@sarojbheda6280
@sarojbheda6280 3 жыл бұрын
Nice idea mam 👌👌👌👍
@mehulpatel-pq5eu
@mehulpatel-pq5eu 3 жыл бұрын
Tamra trick thi Rava masla khub sars thai chhe. Thank you ☺️
@bhartithakkar734
@bhartithakkar734 3 жыл бұрын
Bahu saras trikes Batavia Jara pan tension nahi thanks
@kirnaanjaria3871
@kirnaanjaria3871 Жыл бұрын
Wah surabhi ben..😋👍👌
@ilasolanki5629
@ilasolanki5629 6 ай бұрын
ખૂબ સરસ રીતે સમજાવ્યું છે મને તમારી દરેક રીત ગમે છે હું રસોઈ શો માં તમારા રસોઈ ની રાહ જોવા છું
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 4 ай бұрын
Thanks for watching
@naliniradiya451
@naliniradiya451 3 жыл бұрын
Khub saras Idea
@sarladedhia9736
@sarladedhia9736 2 жыл бұрын
Sunder rite samjavu che banaveva ni maja avi ane khavani pan khb maja avi
@surendravyas7163
@surendravyas7163 Жыл бұрын
बहुत सुंदर और सरल
@meenavora3364
@meenavora3364 2 жыл бұрын
Thanks for recipe.,Mem.
@zarinamaster2743
@zarinamaster2743 3 жыл бұрын
Thanks for sharing very nicely explain with correct measure thank you
@manjulabhatt7326
@manjulabhatt7326 3 жыл бұрын
સરસ રીત છે
@babydoshi8497
@babydoshi8497 2 жыл бұрын
Thanks for sharing your tips
@jaynadoshi9792
@jaynadoshi9792 3 жыл бұрын
Superb mam,,,,,,,
@bhavnapithadia5453
@bhavnapithadia5453 5 ай бұрын
👌
@alkamodi
@alkamodi Жыл бұрын
@theexclusiveduck2067
@theexclusiveduck2067 2 жыл бұрын
Surbhiben.... Mast khichiyu banaiyu....I will try.... Thanks...
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 2 жыл бұрын
Always Most Welcome Keep Watching.
@mahimashah8901
@mahimashah8901 3 жыл бұрын
Thank You for sharing this beautiful recipe
@komaljoshi2926
@komaljoshi2926 3 жыл бұрын
Very useful trik
@vidhyajasani9954
@vidhyajasani9954 3 жыл бұрын
Bou saras
@alkajani4824
@alkajani4824 3 жыл бұрын
👌👌 saras
@jayanamehta927
@jayanamehta927 2 жыл бұрын
Thks v easy 🙏🙏👌
@anitasalvi5889
@anitasalvi5889 2 жыл бұрын
🙏Thanks resipi batadva mate ghano ghno aabhar🌹👌
@umarajput7541
@umarajput7541 2 жыл бұрын
Very nice 👍👏😊recipe looks also very 😋 thx
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 2 жыл бұрын
Most Welcome Uma Rajput Stay Connected.😊
@ajitshah3737
@ajitshah3737 3 жыл бұрын
Very nice recipe thanks 👌
@beenachothani6757
@beenachothani6757 3 жыл бұрын
Mst surbhi onion samosa btavo tmem kutchh na chho to recipe btavo onion samosa ni
@jayeshdave7898
@jayeshdave7898 2 жыл бұрын
અતિ સુંદર ને સરળતાથી ને નરમ મુલાયમ સ્વાદિષ્ટ ચોખા નુ ખીચુ બનવાની રીત બતાવી છે
@colleenchinoy9708
@colleenchinoy9708 9 ай бұрын
Very nice dimple recipe
@nipagardi3048
@nipagardi3048 2 жыл бұрын
You gave me fearless feeling of cooking authentic recipes please share besan ladoo and easy churma ladoo recipe also.Khichu was very difficult for me now it is top easy. Thanks a lot.
@pravinarawal2203
@pravinarawal2203 2 жыл бұрын
ફંડ
@deepamokariya708
@deepamokariya708 2 жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@madhurisharma4346
@madhurisharma4346 3 жыл бұрын
Superrr 👌👌 dal dhokli ki recipe pls...
@user-he9rb5rv4c
@user-he9rb5rv4c 8 ай бұрын
AK dam mast
@swatishaha3957
@swatishaha3957 2 жыл бұрын
Bahu saras
@Jennyskitchen1
@Jennyskitchen1 3 жыл бұрын
Very nice khichdi mam
@jigishalashkari366
@jigishalashkari366 3 жыл бұрын
Thank u Surabhi mam for sharing this easy method of cooking perfect lumpfree khichu.... 👍👍👌👌
@pushpashah5443
@pushpashah5443 3 жыл бұрын
Good style toshow us vide0
@kantabenmehta2729
@kantabenmehta2729 2 жыл бұрын
Lol
@aartisolanki6998
@aartisolanki6998 2 жыл бұрын
Tx to useful tips
@rashmidaru9453
@rashmidaru9453 3 жыл бұрын
સરસ રીત છે, આભાર
@heenabenpatel5591
@heenabenpatel5591 3 жыл бұрын
ખૂબ જ સરસ બન્યુ છે
@paragiparekh7296
@paragiparekh7296 3 жыл бұрын
Thank you surbhi ben for such an easy method
@ritaparekh9730
@ritaparekh9730 3 жыл бұрын
Wow my favourite
@navinanthu4298
@navinanthu4298 3 жыл бұрын
ખૂબજ સરસ
@preetijethi5702
@preetijethi5702 Жыл бұрын
સરસ ઇઝી બનાવ્યો
@amishatanna9832
@amishatanna9832 3 жыл бұрын
Wow mam thanks for the recipe and sharing small tips 👌🏻👌🏻👌🏻
@rekhajaju3543
@rekhajaju3543 2 жыл бұрын
Please share recipe of green moong dal ka khichu .Thanks in advance
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 2 жыл бұрын
Thanks A Lot Rekha Jaju Stay Connected.
@kantilalmenger5066
@kantilalmenger5066 3 жыл бұрын
સુરત ની યાદ આવી ગઈ
@sakshipardasani7338
@sakshipardasani7338 2 жыл бұрын
Nice khichu...❤️❤️❤️🙏🙏🙏
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 2 жыл бұрын
Thank You So Much.
@daxagandhi770
@daxagandhi770 3 жыл бұрын
Bahuj mast
@ashamehta5986
@ashamehta5986 2 жыл бұрын
very nice,thanks
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 2 жыл бұрын
Thank You So Much Asha Mehta Stay Connected.
@ashamehta5986
@ashamehta5986 2 жыл бұрын
@@FoodMantrabySurbhiVasa we have always seen you in colours Gujrati,you are so good
@kiranraja1107
@kiranraja1107 3 жыл бұрын
Thanks for sharing your recepie
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 2 жыл бұрын
Stay connected
@swativora5877
@swativora5877 2 жыл бұрын
Always superb superb recipe 🙏🙏🙏
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 2 жыл бұрын
Thanks A Lot Swati Vora.
@shwetamakvana7075
@shwetamakvana7075 2 жыл бұрын
Always superb superb recipe
@heenadave7090
@heenadave7090 2 жыл бұрын
Aje mha khichu Banavie mast banu thanks
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 2 жыл бұрын
Thanks for feedback
@alpapatel8
@alpapatel8 Жыл бұрын
Very nice recipe 👌👌😋
@nileshbhatt9342
@nileshbhatt9342 2 жыл бұрын
👌👌👌👌👌
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 2 жыл бұрын
Thanks A Lot Nilesh Bhatt.
@sarmishtapatel8722
@sarmishtapatel8722 3 жыл бұрын
Vey nicely shown
@kumuddave1795
@kumuddave1795 2 жыл бұрын
Best kitchen Queen
@dhirendramehta2565
@dhirendramehta2565 2 жыл бұрын
Thanks
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 2 жыл бұрын
Most Welcome Dhriendra Maheta Stay Connected.
@veenakaria9968
@veenakaria9968 2 жыл бұрын
Mam,tame rasoi ni maharani too baniya hatane, too good recipe
@kalpanalodaya6046
@kalpanalodaya6046 3 жыл бұрын
Jayjinendra thanks.
@smitashah8729
@smitashah8729 3 жыл бұрын
Saras badha nu favourite
@baburaja9899
@baburaja9899 2 жыл бұрын
Hi saw you after a long time as you r my favourite from rasoi show
@madhumorjaria1531
@madhumorjaria1531 3 жыл бұрын
Khub saras
@alpeshrathavi4556
@alpeshrathavi4556 3 жыл бұрын
👌👌👌સરસરિતછે
@vandnaben9063
@vandnaben9063 2 жыл бұрын
Super duper recipe
@ushamehta8027
@ushamehta8027 2 жыл бұрын
Surbhiben kyarek rasoi na serving mate nu map batavo badha mate helpful rahese
@jyotibakarania6303
@jyotibakarania6303 3 жыл бұрын
Hello Surbhi I watch this video and learn to make lump free Khichu. Mine always lumpy. From today I can enjoy with my friends 😊
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 3 жыл бұрын
Thanks for feedback
@jyotitrivedi1230
@jyotitrivedi1230 3 жыл бұрын
Nice idea
@patelkalpana6947
@patelkalpana6947 3 жыл бұрын
👌👌
@bhavnadesai8230
@bhavnadesai8230 3 жыл бұрын
Mast khicu
@kavitasharma682
@kavitasharma682 3 жыл бұрын
સરસ મેમ
@ashajoshi2141
@ashajoshi2141 2 жыл бұрын
Super
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 2 жыл бұрын
Thank You So Much Asha Joshi Stay Connected.
@haritapandya4301
@haritapandya4301 3 жыл бұрын
Very nice mem
@ushaparekh177
@ushaparekh177 3 жыл бұрын
Very easy recipe
@ushasejpal1659
@ushasejpal1659 3 жыл бұрын
Good idea
@meenaxichheda1391
@meenaxichheda1391 Жыл бұрын
Hu hamna banaviu Bahu saras bane che
@nagarajagyaneshwaram
@nagarajagyaneshwaram 2 жыл бұрын
Thank you so much Surbhi Behn hun Tamara badha shows joti rehti hati rasoi show ma aney tamara agad thi bohuj tricks tips Sikhi Chun I am so happy to find your channel on KZfaq I missed you because you're not regular on rasoi show, please keep teaching us daily tips & tricks on all basic recipe how to cook perfect Gujarati meal that we have daily daad dhokli, kadhi, thepla, thank you Surbhi Behn...I miss watching your show rasoi ni maharani you were a very good judge in the show love your great cooking talents & skills you're one of the finest Gujarati chef love all your tips & the way you explain with a beautiful smile & the way you talk I feel like I am talking to my sister thanks for being a wonderful gurumaa love you
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 2 жыл бұрын
Thanks for your love and appreciation 💐
@rajeshgarodhara5184
@rajeshgarodhara5184 2 жыл бұрын
Best recipe 👌👌👌👌
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 2 жыл бұрын
Thanks A Lot Rajesh Garodhara Stay Connected.
@purnimamehta8544
@purnimamehta8544 3 жыл бұрын
Easy prosess
World’s Largest Jello Pool
01:00
Mark Rober
Рет қаралды 98 МЛН
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 16 МЛН
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 27 МЛН
Викторина от МАМЫ 🆘 | WICSUR #shorts
00:58
Бискас
Рет қаралды 3,7 МЛН
World’s Largest Jello Pool
01:00
Mark Rober
Рет қаралды 98 МЛН