ગૂજરાત નાં હાઇ વે રોડ પર બધા પાસે થી પૈસા ઉઘરાવે આં ટોળકી / જોઇલો ખોટીના બધા ને ઉલ્લુ બનાવે છે

  Рет қаралды 398,842

dev ahir official

dev ahir official

2 жыл бұрын

Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.

Пікірлер: 169
@barotbarotbarot1704
@barotbarotbarot1704 2 жыл бұрын
સાચી વાત છે આવી ટોળકીઓ બધે જ ફરતી હોય છે મેં પણ કેટલી વાર આવી ટોળકીઓ ને ઉઘાડી પાડી છે હાઈવે ઉપર જ હોય છે
@savitabenrangani4498
@savitabenrangani4498 Жыл бұрын
તો દે
@ranjanchitroda3026
@ranjanchitroda3026 2 жыл бұрын
બે દિવસ પહેલા અમને ગુજરાતના સાળંગપુર ગામ નજીક મળ્યા હતા આમારી પાસે પહેલા પાણી માગ્યું હતું પાસે નાના બાળકો સાથે હતા તેથી અમે પાણી આપ્યું હતું તો કહે છે ભૂખ્યા છીએ તો ખાવાનું આપો એટલી વારમાં પાછળ બે ત્રણ ગાડી આવી અને અમને ત્યાંથી જલ્દી નિકળી જવા કહ્યું આજે તમારો વિડિયો જોઈને સાચી વાત જાણવા મળી, આભાર
@mahendrasinhzala2708
@mahendrasinhzala2708 Жыл бұрын
Vhk
@narendrapatel4631
@narendrapatel4631 Жыл бұрын
@kamleshb4421
@kamleshb4421 Жыл бұрын
ખુબ સરસ
@solankibhargav9373
@solankibhargav9373 2 жыл бұрын
જેઓ કોઈ વ્યક્તિ ની સાથે સ્ત્રી હોય તો સાંજે ગાડી હાઇવે ઉપર ઉભી ના રાખો.
@nareshkumarjoshi3903
@nareshkumarjoshi3903 2 жыл бұрын
જાણકારી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
@khimabhaipithiya2818
@khimabhaipithiya2818 2 жыл бұрын
આપની જાગ્રૂતાને સલામ ભાઇ
@fitness707
@fitness707 2 жыл бұрын
સાચી વાત છે જામનગર ‌હાયવે પર મેં જોયાતા બુધવારે ૪ તારીખ એ
@Pm-qx3uo
@Pm-qx3uo 2 жыл бұрын
તુ જામનગ રોડ ઊપર તારા મામા ને ત્યા ગયો હયીસ ને ભાઈ
@BRIJRAJGAMER
@BRIJRAJGAMER 2 жыл бұрын
સાચિવાત છે આવા લોકો બધી જગ્યાએ ફરે છે
@liyakatalirupani4283
@liyakatalirupani4283 2 жыл бұрын
આ લેઙીસ અને જેનસ 7 મહીના પહેલા સરખેજ વિસ્તારમાં મે જોય હતી. પૈસા માગતા. અને મહારાષ્ટ્ર ના વતની કહેતા હતા. બીલકુલ આજ હતા
@jayraj-ou4mq
@jayraj-ou4mq 2 жыл бұрын
ખુબ સરસ ભાઈ સાચી વાત તમારી
@laljimakwana2623
@laljimakwana2623 2 жыл бұрын
આ ગેંગ દસ દિવસ પહેલા ભુજ હતી પાણી પીવા ના બહાને વાહન ઊભા રખાવી ને ખાવા માટે રૂપિયા માગતા હતા..
@noormahmedhalani3103
@noormahmedhalani3103 2 жыл бұрын
બહુજ ખુબ સરસ તમને લાખ લાખ વંદન
@mansingkatara8306
@mansingkatara8306 2 жыл бұрын
Awa video muko ji thi public na khbar pada god job
@arunaoza6054
@arunaoza6054 2 жыл бұрын
Excellent job and really good guidance to public - peoples
@manubharwad4722
@manubharwad4722 2 жыл бұрын
સાચી વાત છે ભાઈ હમણાં ઘણા ટાઈમ થી આ લોકો ધર્મ ના નામે લૂંટ કરે આવી ઘણી બધી સક્રિય ગેંગ સે માટે સાવચેત રો 👍
@sunilchauhanofficial4086
@sunilchauhanofficial4086 2 жыл бұрын
Sachi vatt che Mari passe pan litha
@gitamakwana1817
@gitamakwana1817 2 жыл бұрын
સાચીમાહિતી આપી ખુબ ખુબ આભાર
@bhavnapanchal8014
@bhavnapanchal8014 2 жыл бұрын
સાચી વાત છે. ભાઈ.
@manjuparmar6337
@manjuparmar6337 2 жыл бұрын
Nice bhai👌🙏
@rahulbhagalia8614
@rahulbhagalia8614 2 жыл бұрын
Sachi vaat che mota bhai ...aa j gang 3 month pahela banaskantha ma hati
@bhagavanrabari8520
@bhagavanrabari8520 2 жыл бұрын
ખુબ સરસ તમે કામ કરયુ ભાઈ
@istakmomin3969
@istakmomin3969 2 жыл бұрын
Good job Thanks
@vijaysinhgohil7399
@vijaysinhgohil7399 2 жыл бұрын
Good information
@jayeshrawat5756
@jayeshrawat5756 2 жыл бұрын
Sachi vat che bhai dhyan rakhvu. 🙏જય માતાજી🙏
@bharatdonbharatdon8298
@bharatdonbharatdon8298 2 жыл бұрын
હાવ હાચી વાટ ભાઇ
@manishaparmar214
@manishaparmar214 2 жыл бұрын
Sachi vat che 2divas pela amne pan bhavnagar rod par malya ta ane paisa lidhata
@sanjaypatelsanju5147
@sanjaypatelsanju5147 2 жыл бұрын
Nasta na ne tikit bhada na pesa mage
@karanthakor1927
@karanthakor1927 2 жыл бұрын
તમારો ખુબ આભાર ,લોકો ને આવી સાચી માહિતી આપવા બદલ
@jayarathod6766
@jayarathod6766 2 жыл бұрын
very nice..Thank you bhai. darya vagar ae loko no samno karyo.ane video pan banavyo welldone bro.
@patelparesh5931
@patelparesh5931 2 жыл бұрын
Nice video nice information 👌👍
@ashikmeghani5665
@ashikmeghani5665 2 жыл бұрын
Main to Paisa pan aapya ke bachara bhukya hase. Pan Mane doubt to hatoj. Khair Satya bahar aavyu
@devarajparmar6176
@devarajparmar6176 2 жыл бұрын
સાચી વાત છે ભાઈ
@ramanparmar3523
@ramanparmar3523 2 жыл бұрын
જાગરુક કરો દરેક આપણા ભોળા gujrati લોકો ને
@bharatshah4817
@bharatshah4817 2 жыл бұрын
Good job..
@nitesh_2639_
@nitesh_2639_ 2 жыл бұрын
આ વા ઘણા લોકો જોવા મળે છે
@amratbhaipatel5739
@amratbhaipatel5739 2 жыл бұрын
Good very good message 👍
@mbbv8852
@mbbv8852 Жыл бұрын
Police ne jaan kari ne barabar no methipak aapo bhai.tame Saras video banaya.welldone
@mayurdharajeeya
@mayurdharajeeya 2 жыл бұрын
આ બોટાદ પાસે પણ જોવા મળી ત્યાંરે તે સોમનાથ જવાનું કહી રહ્યા હતા ને તે પેલા પાલીતાણા સોનગઢ હાઈર્વે પર મળ્યાં હતા ત્યાં હોટેલ માં જમાડ્યા પણ હતા
@harshadsharma1961
@harshadsharma1961 2 жыл бұрын
સાચી વાત છે, ઘણા સમય પહેલા મને પણ આ લોકો નો અનુભવ થયો છે,માટે આવા લોકો પર પોલીસ ની ચાંપતી નજર રાખવાની જરુર છે
@patelrasik9838
@patelrasik9838 2 жыл бұрын
ભાઈ આમા પોલીસ નુ પણ કમીશન હોય કાઈ ના થાય આપણેજ ભાગી નખાય
@marajmoahanbhai2774
@marajmoahanbhai2774 2 жыл бұрын
આવાલોકોનેજેલભેગાકરીદેવાજોઇયે
@raysinhjivala4121
@raysinhjivala4121 2 жыл бұрын
Polis.ne.bolavi.levay.
@n.npatel4950
@n.npatel4950 2 жыл бұрын
Thankyou sir
@hirenprajapati1325
@hirenprajapati1325 Жыл бұрын
આ ગેંગ થોડા સમય પહેલા હિંમતનગર સહકારી જીન આગળ હતી સાંજના સમયે જે લોકો આવે તેમની પાસે મહારાષ્ટ્ર જવા ભાડું માંગતા હતા ભાઈઓ.....
@kansaraumedbhai3739
@kansaraumedbhai3739 2 жыл бұрын
Dikra ava kam bihaer sauth MA Karo Mara Gujarat ma maho pan magen benine her her mahadev Jay Mahakal Jay mahakali Jay ma bhavani
@chiragparsana2740
@chiragparsana2740 2 жыл бұрын
Super brother u r absolutely right
@rajbhapramar5924
@rajbhapramar5924 2 жыл бұрын
Mahiti aapva mate thanks 👍👍
@bharatsolanki7975
@bharatsolanki7975 2 жыл бұрын
Gujarat me 100 percent undhshradha hai
@rasikbhaipatel77
@rasikbhaipatel77 2 жыл бұрын
આ બધાનો પાછળ નો ભાગ બિલકુલ તોડી નાખવો જોઈએ 😁😀
@thakorramesh6958
@thakorramesh6958 2 жыл бұрын
Sachi vat she y bhai
@nirmalapatel7892
@nirmalapatel7892 2 жыл бұрын
Thanks bhai
@ranjitrathod3189
@ranjitrathod3189 2 жыл бұрын
Thanks for information
@manhar09
@manhar09 2 жыл бұрын
આભાર ભાઈ જય માતાજી
@jayjavanjaykishan13
@jayjavanjaykishan13 2 жыл бұрын
Me pan aapya ta bhai
@kiranmohan9049
@kiranmohan9049 2 жыл бұрын
Good job dost 👍
@nimjibhaivasava277
@nimjibhaivasava277 2 жыл бұрын
પાણીની બોટલ બતાવી પાણી માંગે છે,પછી પૈસા માંગે છે.યાત્રાધામ આજુબાજુ ફરતા હોય છે.
@umeshmali5737
@umeshmali5737 2 жыл бұрын
મહારાસટૢ ના છે. From ..... MH. Bombay. मराठी पूरेपुरी। જાણતા હશે. મરાઠી. મા. વાત કરો. પાકા. મરાઠી. છે... સમાજના. 100%
@jitendrakumarrathwa8888
@jitendrakumarrathwa8888 2 жыл бұрын
Good sachi vat che ? Bhai
@kansaraumedbhai3739
@kansaraumedbhai3739 2 жыл бұрын
Magvu hoy to magen benine mago bhek ne na lagavo Heri hi oum Santi hi happy good day Mara vala
@AKASHTHAKOROFFiCiAL9276
@AKASHTHAKOROFFiCiAL9276 2 жыл бұрын
🙏🙏👍❤️👍🙏🙏
@padhariyaajay2826
@padhariyaajay2826 2 жыл бұрын
Sachi vat chhe bhai..
@mansingkatara8306
@mansingkatara8306 2 жыл бұрын
Very nice job
@vijaycomputerkundal8746
@vijaycomputerkundal8746 2 жыл бұрын
આ ગેંગ થોડાક આ રોડ ઉપર હોય પછી થોડાક દિવસ પછી બીજા રોડ પકડે છે
@neelamparmar3809
@neelamparmar3809 2 жыл бұрын
Ha Bhai 5/6 divas pahela bhavnagar ghangli najik malya Mara hubby ne paisa magya hubby ye na padi Paisani khavanu aapu kidhu aagal jai khavanu lai pacha gaya to kyai dekhai nahi bhagi gaya hata
@jayhind3072
@jayhind3072 2 жыл бұрын
હવે કોઈ ને દેખાય તો પોલીસ બોલાવજો
@kanabhaichandera1917
@kanabhaichandera1917 Жыл бұрын
ધન્ય વાદ ભાઈ તમને
@BRIJRAJGAMER
@BRIJRAJGAMER 2 жыл бұрын
કરછ હાઈવે પર પણ ફરે છે
@mukeshgajera3248
@mukeshgajera3248 2 жыл бұрын
Akdam shachi vat 6e
@pathansikandarkhan4632
@pathansikandarkhan4632 2 жыл бұрын
All'ગુજરાત મો ફરે છે
@shaileshagola9114
@shaileshagola9114 2 жыл бұрын
Very good
@manvarsinhkaur3762
@manvarsinhkaur3762 2 жыл бұрын
Super bhai
@sagardedhia8650
@sagardedhia8650 2 жыл бұрын
Bau bau saras jagrut ta karva
@sanjaynayaksanju7982
@sanjaynayaksanju7982 2 жыл бұрын
Sachi vat chhe 👍
@solankidivya6590
@solankidivya6590 2 жыл бұрын
Good sachivatchhe
@sanatan_ideology
@sanatan_ideology 2 жыл бұрын
Well-done
@dineshgarasiya901
@dineshgarasiya901 2 жыл бұрын
Hii
@firozsolanki6236
@firozsolanki6236 2 жыл бұрын
Yeah right
@tusharbaba6521
@tusharbaba6521 2 жыл бұрын
1mahina pahela godhra pavagadh rasta psr hata
@vrajlalchangani9881
@vrajlalchangani9881 Жыл бұрын
Aava manso 2vrs pela virkhai ni golaye rokiyaoto 8mansohta
@bharat98762
@bharat98762 2 жыл бұрын
ajj kal nahi dar varse ave chhe dvarka nu kahi tamne dvarka ne badle undha rastej malse
@raviupadejaraviupadeja4812
@raviupadejaraviupadeja4812 2 жыл бұрын
Sachi vat che bhai
@ashokjoshi9766
@ashokjoshi9766 2 жыл бұрын
Nice Information
@vijaybhai8159
@vijaybhai8159 Жыл бұрын
શરસ
@nerlpatel9556
@nerlpatel9556 2 жыл бұрын
very good
@dr.madhavjigajera4646
@dr.madhavjigajera4646 2 жыл бұрын
Excellent work. Bhai aa loko kesari khes kem pahere chhe ? BJP karyakarta to nathi ne ?
@charumatiraval4823
@charumatiraval4823 2 жыл бұрын
Amne pan gandhinagar ma aa j story Vada Loko mdya hta. Pani piva na bhane rokya and pchi Paisa mate ni mangni krta.
@jignasatushar8236
@jignasatushar8236 2 жыл бұрын
👌👌👌👌
@manidada6665
@manidada6665 Жыл бұрын
Tamari. Vat sachi Chhe. Viramgam thi pipli road par malya hata. Me gadi ubhi rakhi to paisa magata hata. Aagal gayo to ladies hati te pan dwarka name paisa magati hati. Maharashtra thi aavi e chhie.
@s.gpatel5270
@s.gpatel5270 2 жыл бұрын
Ek dam shachibvat che
@sonujat9231
@sonujat9231 2 жыл бұрын
👍👍👍👍
@kumudtrivedi2020
@kumudtrivedi2020 2 жыл бұрын
Why are you do not inform to the police
@sanjaybaraiya178
@sanjaybaraiya178 2 жыл бұрын
Sarukamthayu
@nitapatel9988
@nitapatel9988 2 жыл бұрын
saru karyu jan kari
@rajachamundavada1433
@rajachamundavada1433 2 жыл бұрын
પણ આ ગેગ માટે પોલીસ મા જાણ કરીએ તો કે વુ સરસ
@rameshdesai9205
@rameshdesai9205 2 жыл бұрын
👃👃
@RameshPatel-ss9mc
@RameshPatel-ss9mc 2 жыл бұрын
Thanks
@maheshpanthi1738
@maheshpanthi1738 2 жыл бұрын
Bhai aa loko apna dayadu ane bhora Gujarati loko no faydo upade che. Police ne chokkas pagla leva joiye, aava loko viruddh..
@vidyavaghela4147
@vidyavaghela4147 2 жыл бұрын
Aava loko ne ek rupiyo ni aapvano,,, badha ne kav chu,,, ok
@shankarbhaigodhvani2555
@shankarbhaigodhvani2555 2 жыл бұрын
Sachi bat che
@chetanpatel7091
@chetanpatel7091 2 жыл бұрын
Mari sathe navsari ma thayu atu Me 200rs didha ata 500rs mangata ata mari pase Bhukh lagi se jamvana 6e em karine
@gulamhusen234tariya4
@gulamhusen234tariya4 4 ай бұрын
hindu dharm aana uper j chaleche bhuva ane mataji na name cheterpindi chale che.
@parmardayabhai3393
@parmardayabhai3393 2 жыл бұрын
Aava vyaktione police ma sopi deva joie aabhaar bhai
@vidyavaghela4147
@vidyavaghela4147 2 жыл бұрын
Bhai tame aavu jovo ne to tere j police ne bolavo
@mohmedshafikypatelpatel4841
@mohmedshafikypatelpatel4841 2 жыл бұрын
Ha bhai tamari vaat 100 taka sachi chhe aava loko ne layne koi sacha atvayaela manas ni koi madad nathi karta
@jayantichaudharychaudhary2708
@jayantichaudharychaudhary2708 Жыл бұрын
આખા ગુજરાત માં ફરે છે
@hinajambukiyahinajambukiya4565
@hinajambukiyahinajambukiya4565 2 жыл бұрын
Gondal rod par pan hata
@vijaydyadavviju2962
@vijaydyadavviju2962 2 жыл бұрын
Mandir..na..pujari..lute..che.sir Ano.. Video.. Banavo.. Sir..
@devahirofficial
@devahirofficial 2 жыл бұрын
Ha બિલકુલ સાહેબ 💖 બધુ આવશે તમે હમેશા સપોર્ટ કરતા રહો સેર લાઈક કરતાં રહો.💖🥰
@m.k.rathod3519
@m.k.rathod3519 2 жыл бұрын
Aa Loko Surendra nagar thi chotila ek var me joyela .amaru bike ubhu rakhavi aavij vat karta Paisa magta hata .cheti jajo aa Loko thi
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 129 МЛН
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 83 МЛН
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 476 М.
Jaloliddin Ahmadaliyev - Kuydurgi (Official Music Video)
4:49
NevoMusic
Рет қаралды 9 МЛН
Taxi
3:06
Sadraddin - Topic
Рет қаралды 94 М.
Malohat
3:35
Xamdam Sobirov - Topic
Рет қаралды 1,2 МЛН
Duman - мен болмасам кім? (Mood Video)
2:35
Duman Marat
Рет қаралды 101 М.
지민 (Jimin) 'Who' Official MV
3:28
HYBE LABELS
Рет қаралды 25 МЛН