ગો-કૃપા 62 | કચ્છમાં ગોસેવકોએ ગો આધારિત ખેતીની ધૂણી ધખાવી અદ્ભુત પરિણામો પ્રાપ્ત કર્યા | Dipak bhai

  Рет қаралды 9,373

Gopalbhai Sutariya, Bansi Gir Gaushala

Gopalbhai Sutariya, Bansi Gir Gaushala

4 ай бұрын

ગો-કૃપા 62 | કચ્છમાં ગોસેવકોએ ગો આધારિત ખેતીની ધૂણી ધખાવી અદ્ભુત પરિણામો પ્રાપ્ત કર્યા | Dipak bhai
આજે ગો-કૃપા અમૃતમ ભારતના ૨૨ રાજ્યોમાં પહોંચી ગયું છે અને લાખો ખેડૂતો તેનો લાભ લઈ રહ્યા છે. આનાં ૧૦ થી વધુ પ્રકારની માટી અને ૬૫ થી વધુ પ્રકારના પાકોમાં ખૂબ જ પ્રોત્સાહક પરિણામો જોવા મળ્યા છે.
ખેડૂતોને સકારાત્મક પરિણામ મળતા જ તેઓ આ કલ્ચર નું અન્ય ખેડૂતોને વિનામૂલ્યે વિતરણ કરી રહ્યા છે અને તેમને તાલીમ પણ આપી રહ્યા છે. દેશના ઘણા ધાર્મિક અને ખેડૂત સંગઠનો ગો-કૃપા અમૃતમ આધારિત ખેતી પર પ્રશિક્ષણ શિબિરોનું આયોજન કરી રહ્યા છે. આ બધાના સહયોગથી, અમે બંસી ગીર ગૌશાળાથી ૪૫૦ થી વધુ શિબિરો અને વેબિનારો કર્યા છે તેમાંથી ૨૫૦ થી વધુ પ્રત્યક્ષ સેમિનારના રૂપમાં હતા.
સ્વયં ગોમાતા અને ખેડૂતોના નેતૃત્વમાં આગળ વધી રહેલા આ અભિયાનની એક ઝલક આ વિડિયોના મધ્યમથી પ્રસ્તુત કરીએ છીએ. આશા છે આ અન્ય ખેડૂતોને ગો-કૃપા ગો આધારિત કૃષિ અપનાવવા માટે પ્રેરિત કરવામાં સહાયક બનશે.
ધન્યવાદ.
જય ગોમાતા,
Gopalbhai Bansi Gir Gaushala |
🇮🇳 वन्दे मातरम्, वन्दे गोमातरम् 🇮🇳
बंसी गीर गोशाला
फोन - ९३१६७४६९९० (वॉट्सएप) / ६३५१९७८०८७ ।(सोमवार से शनिवार - सुबह 10 से शाम 6 बजे तक संपर्क करें)
ફોન - ૯૩૧૬૭૪૬૯૯૦ (વોટ્સેપ) / ૬૩૫૧૯૭૮૦૮૭ (સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્યા સુધી)
Ph - 9316746990 (WhatsApp) / 6351978087. - (Monday To Saturday | 10am tp 6pm )
🇮🇳अधिक जानकारी के लिए - www.bansigir.in/downloads
🇮🇳पुस्तक डाउनलोड - www.bansigir.in/download-book
🇮🇳वैद्य से अनलाइन चिकित्सा हेतु अपॉइन्ट्मन्ट - www.sose.in/consult-our-vaidya
🇮🇳KZfaq - / @bansigirgaushala
🇮🇳Facebook - / bansigir.in
🇮🇳Instagram - / bansigir
#gokrupaamrutam #organicfarming #naturalfarming #bansigirgaushala #gopalsutariya #gopalbhaibansigir
1. Patriotic Background Music No Copyright
Music Provide By - Friendly No Copyright Music
We thank 'Friendly No Copyright Music' for allowing the use of patriotic background music in this video. Video link - • Patriotic Music No Cop...

Пікірлер: 50
@anilstadvi1840
@anilstadvi1840 4 ай бұрын
Jay Gau Mata 🙏🙏🙏🙏
@zalarajubha6092
@zalarajubha6092 4 ай бұрын
Jay goamat
@jadejabhupatsinh4040
@jadejabhupatsinh4040 4 ай бұрын
Jay goumata
@pandyanaitikkishorbhai7622
@pandyanaitikkishorbhai7622 4 ай бұрын
જય ગૌ મોટા 🙏🙏 #गौमाताराष्ट्रमाता 🙏
@gaubhumiorganicfarm...7150
@gaubhumiorganicfarm...7150 4 ай бұрын
जय गोमाता जय गोपाल जय श्रीकृष्ण...👌👌🙏🙏🙏🙏
@kishorsojitra7089
@kishorsojitra7089 4 ай бұрын
Jay gau mata
@laxmanrajput7552
@laxmanrajput7552 4 ай бұрын
જય ગૌમાતા
@shyamlalteli2265
@shyamlalteli2265 4 ай бұрын
Jai gau mata
@rol5906
@rol5906 4 ай бұрын
जय गौ माता जय गोपाल
@motishing4904
@motishing4904 4 ай бұрын
Jai gomata
@hirdaramyadav3584
@hirdaramyadav3584 4 ай бұрын
जय श्री गो माता ❤❤❤❤❤
@sarvaiyamehul5050
@sarvaiyamehul5050 4 ай бұрын
જય ગૌ માતા ❤❤❤❤❤
@ayushdesai155
@ayushdesai155 4 ай бұрын
ओम्
@udayrathod6471
@udayrathod6471 4 ай бұрын
ગોપાલભાઈ જય શ્રી કૃષ્ણ, ખુબ સારુ કામ કરી રહયા છો આપ હૃદય થી નમન.🙏 ગાય રખવાની ખૂબ ઈચ્છા છે પણ જગ્યા ના આભાવે શાક્ય થતુ નાથી.
@ynpatel1979
@ynpatel1979 4 ай бұрын
जय गौ माता
@thakorghanshyam7209
@thakorghanshyam7209 4 ай бұрын
Jay gay mata
@bhavnapatel9535
@bhavnapatel9535 4 ай бұрын
Jay gau mata🙏🙏🙏🙏🙏🙏
@baburamyadav4436
@baburamyadav4436 4 ай бұрын
जय गौ माता जय गोपाल जय गौ माता जय गोपाल जय गौ माता जय गोपाल जय गौ माता जय गोपाल जय गौ माता जय गोपाल जय गौ माता जय गोपाल जय गौ माता जय गोपाल
@kanzariyamerubhai-tf8rm
@kanzariyamerubhai-tf8rm 4 ай бұрын
🙏 જય ગૌમાતા 🙏
@dipakdhangar1420
@dipakdhangar1420 4 ай бұрын
सादर प्रणाम गुरुजी गोपाल जी जयभोले, जयगौमाता, जयगोपाल
@jitendraviom1958
@jitendraviom1958 4 ай бұрын
@harishasgoliwale
@harishasgoliwale 4 ай бұрын
Jai गौ कृपा अमृत ❤
@kanuhakad01
@kanuhakad01 4 ай бұрын
जय गौ माता❤❤
@shreesurabhigaumata
@shreesurabhigaumata 4 ай бұрын
जय गौ माता की
@user-fv4ql3uv2v
@user-fv4ql3uv2v 4 ай бұрын
🙏🙏🙏🙏
@nikunjdevani7924
@nikunjdevani7924 4 ай бұрын
Jai Gaumata 🎉🎉🎉❤
@dhruvradadiya2902
@dhruvradadiya2902 2 ай бұрын
Nice work
@mendparaprakash2202
@mendparaprakash2202 4 ай бұрын
Jay shree krushn Jay goumata
@kanuhakad01
@kanuhakad01 4 ай бұрын
❤🎉🎉
@bharatahir2872
@bharatahir2872 4 ай бұрын
હું પણ વાપરું છું જોરદાર કામ છે જય મુરલીધર ગોપાલ ભાઈ
@manojledade422
@manojledade422 4 ай бұрын
आपका कार्य प्रशंसनीय है, भाईजी, आपसे एक अनुरोध है, आप बाकी राज्य के किसान जीस तरह हिन्दी में अपने अनुभव बयॉ करते है उसी तरह आप गुजराती किसानोके अनुभव हिंदी में रेकॉर्ड करें तो हमे कुछ समझ आयएगआ🙏
@shivrammalav2255
@shivrammalav2255 4 ай бұрын
भाई साहब राजस्थान में गो कृपा अमृत कहा मिलेगा
@user-wm8ck4dw6k
@user-wm8ck4dw6k 4 ай бұрын
મુલાકાત માટે એડ્રેસ આપો .
@kanuhakad01
@kanuhakad01 4 ай бұрын
आप वीडियो हिन्दी में बनाया करौ
@memkiyarahul1879
@memkiyarahul1879 4 ай бұрын
ખારું ભાભલુ પાણી હોય તો પણ રીઝલ્ટ મળે
@anujjha9218
@anujjha9218 4 ай бұрын
Good morning sir
@kalpanadhond5202
@kalpanadhond5202 4 ай бұрын
Sir i m watching vedieos nice i want one bottle gou krupa amruth for my home garden
@anujjha9218
@anujjha9218 4 ай бұрын
Hindi me bhi vedio banaiye guru jee
@ramviryadav7696
@ramviryadav7696 4 ай бұрын
Gopal bhai hindi mai vedio baniye taki hum bhi samaj sake
@user-kp4rf5pf1c
@user-kp4rf5pf1c 3 ай бұрын
हमारे पास गाय का दूध का दही जल्दी से नही मिलता है तो हम क्या करे
@Sseries3.4M
@Sseries3.4M 4 ай бұрын
Hindi me bolo
@Ravindrasingh12346
@Ravindrasingh12346 4 ай бұрын
Mobile number pata Jo likhe Hain usko Hindi mein likha Kariye sar
@GamingWorld-ti6nc
@GamingWorld-ti6nc 4 ай бұрын
Bhai 10rs kilo gobar mare pan vechvu chhe kayam 2000kg leso tame...❤
@user-gx5ec6ff9d
@user-gx5ec6ff9d 4 ай бұрын
😂😂😂😂sachi vaat chhe
@dhirajkumar-vk5lv
@dhirajkumar-vk5lv 4 ай бұрын
जय गौ माता
LOVE LETTER - POPPY PLAYTIME CHAPTER 3 | GH'S ANIMATION
00:15
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 98 МЛН
THEY WANTED TO TAKE ALL HIS GOODIES 🍫🥤🍟😂
00:17
OKUNJATA
Рет қаралды 19 МЛН
3M❤️ #thankyou #shorts
00:16
ウエスP -Mr Uekusa- Wes-P
Рет қаралды 12 МЛН
LOVE LETTER - POPPY PLAYTIME CHAPTER 3 | GH'S ANIMATION
00:15