ગામડાના ગરીબ ગાયક શનાભાઈનો ફર્સ્ટ ઈન્ટરવ્યૂ

  Рет қаралды 356,584

Vishesh with Dinesh

Vishesh with Dinesh

3 жыл бұрын

ગામડાના ગરીબ ગાયક શનાભાઈનો ફર્સ્ટ ઈન્ટરવ્યૂ‎@Vishesh with Dinesh
#VisheshWithDinesh
#GujaratiSong
#DineshSindhav
#JigneshKaviraj
#KirtidanGadhvi
Contact:
Dinesh Sindhav
-9904874417

Пікірлер: 1 500
@arjunthakor9143
@arjunthakor9143 3 жыл бұрын
Ek sacha youtuber ni bhumika aavi hovi joyiye.. Dineshbhai tame aaje sakar kari batavi.....
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
Thanks
@ankitgz.official
@ankitgz.official 3 жыл бұрын
Agree with you Dinesh bhai 🙏🏻🙏🏻👍🙏🏻🙏🏻
@diliprajshakha
@diliprajshakha 3 жыл бұрын
sachi vat
@village_life_640
@village_life_640 3 жыл бұрын
I agree
@village_life_640
@village_life_640 3 жыл бұрын
Proude of you
@Igyanguru
@Igyanguru 3 жыл бұрын
હાલમાં ગરીબ લોકોને મદદ કરવાથી આપણું ગુજરાત આગળ વધશે ગરીબ વ્યક્તિનો પ્રેમ અલગ હોય છે આવા લોકોની ફિલીંગ સમજવી જોઈએ મારો ફુલ સપોર્ટ આ ભાઈને આવા લોકોને આગળ લાવવા જોઈએ ગરીબ વ્યક્તિની જિંદગી મોજીલી હોય છે હા મોજ ભાઈ સુપર વિડિયો હા દિનેશ ભાઈ
@solankiambalal1599
@solankiambalal1599 3 жыл бұрын
Bhagwan be here moda badha same jove 6e
@vishalsinhvanol4703
@vishalsinhvanol4703 3 жыл бұрын
અહી મને બેય સાચા હીરા જોવા મળ્યા એક છનાભાઈ કલાકાર અને બીજા એમને શોધનાર વાહ દિનેશભાઈ અદ્દભુત
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
Thanks
@maheshbhaipatel7286
@maheshbhaipatel7286 3 жыл бұрын
Very good voice .
@narvinparmar7380
@narvinparmar7380 3 жыл бұрын
@@VisheshwithDinesh वाह દિનેશ ભાઈ
@hansathanki2919
@hansathanki2919 2 жыл бұрын
👌👌
@kamleshmahida2490
@kamleshmahida2490 Жыл бұрын
@@VisheshwithDinesh છનાભાઈ તો હીરા છે j પણ એને ઓળખનાર સાચો જવેરી એટલે દિનેશભાઈ ❤️
@parmarnilesh7561
@parmarnilesh7561 3 жыл бұрын
વાહ!સર,તમે સાચા હીરાની પરખ કરી તે માટે આભાર. અને હીરાની પરખ ઝવેરી જ કરી શકે.શનાભાઈ બારોટ ખૂબ આગળ વધે તેવી પ્રાર્થના.દિનેશભાઈ તમે આ નાનકડાં કલાકાર સાથે વાત કરી અમારી બારોટ સમાજ તમારી આભારી છે.....Thanks sir.....
@jayabhaikher3028
@jayabhaikher3028 Жыл бұрын
સપના હું જોતી રહી ખુબ સરસ ગાયુ છે.વાહ ખુબ સરસ કલાકાર છે. જે.બી.નાડોદા.ખેર.કની જ
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 3 жыл бұрын
વાહ વાહ દિનેશ ભાઈ વાહ જોરદાર લાવ્યા સાઉન્ડ વગર પણ કલાકાર આટલુ જબરદસ્ત ગાય છે ધન્યવાદ કે આવા મહાન કલાકારો ને જય માતાજી જય જય ગરવી ગુજરાત
@user-lf6vf2qp8h
@user-lf6vf2qp8h 3 жыл бұрын
દિનેશભાઈ, આપના આ યજ્ઞીય કાર્ય બદલ ખુબ ખુબ અભિનંદન
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
Tnanks
@bharatofficial35
@bharatofficial35 3 жыл бұрын
ખરેખર આ કુદરતી અવાજ સનાભાઈનો આગળ વધે એવી અમે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ 🙏👌🙏🙏
@chohanmakabhai3681
@chohanmakabhai3681 3 жыл бұрын
આમા જેટલા મિત્રો એ ટીપ્પણી લખી એ બધાયે ખૂબ સરસ લખ્યું છે વાહ ખૂબ સરસ આ કલાકાર ને હવે બધા સાથ સહકાર આપો એવી સૌ મિત્રો ને અપીલ 🙏
@jayvirmove7101
@jayvirmove7101 3 жыл бұрын
સુપર સાહેબ દિનેશભાઈ ખરેખર તમને ખૂબ ખૂબ ધન્યવાદ તમે ગામડે જઈને એક હીરો ને ગોતી લાવ્યા ભાઈ સુપર
@ranjanbenkotadiya8234
@ranjanbenkotadiya8234 3 жыл бұрын
સાચા હીરા ની પરખ કરાવી દીધી હોજય હો દિનેશ ભાઈ ખૂબ ખૂબ સુંદર👌👌👌👍👍👍
@rasikthakor7072
@rasikthakor7072 3 жыл бұрын
હાલ ના સમય મા આવા લોકગાયક ની ખૂબ જરૂર છે અને આવા કલાકારો બજાર મા આવશે તોજ ગુજરાતી લોકસંગીત જળવાશે બાકી હાલમા જે કલાકારો ગીતો ગાઈ રહ્યા છે તે સમાજ મા અશ્લીલતા પીરસી રહ્યા છે. દિનેશ ભાઈ ને વિનંતી આવા કલાકારો ને બજાર મા આવવા માટે નો રસ્તો કરે અને આપણુ ગુજરાતી લોકસંગીત જળવાઈ રહે. આભાર દિનેશ ભાઈ
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
જરૂર
@gangabenshrimali6614
@gangabenshrimali6614 2 жыл бұрын
વાહ વાહ છનાભાઈ વાહ સેઘલ દિનેશ ભાઈવાહ ખૂબજ સરસ
@jigneshvankar9310
@jigneshvankar9310 3 жыл бұрын
તમે ગરીબ માણસો ને આગળ લાવો છો એ મને ખૂબ જ ગમ્યું તમે એવાં ને એવાં કામો કરો એવી પ્રભુ ને પ્રાર્થના જય ગરવી ગુજરાત જય માતાજી
@rohitbhainaiya276
@rohitbhainaiya276 Ай бұрын
Kl
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 3 жыл бұрын
દિનેશભાઈ તમને આવા મહાન કલાકાર અમારી સમક્ષ લાવવા બદલ અને તેમની મુલાકાત બદલ ધન્યવાદ છે અને સનાભાઇ ને પણ ખૂબ ખૂબ અભિનંદન જય માતાજી જય જય ગરવી ગુજરાત અમદાવાદથી નટવર વાઘેલા ના જય માતાજી
@redmigo4956
@redmigo4956 Жыл бұрын
Vava Bhai Dinesha Bhai sacho hero che Dinesha Bhai saru gabu che jay mata ji
@joshnamunjani3730
@joshnamunjani3730 3 жыл бұрын
હીરાની પરખ કરાવી દીધી ખુબ જ સુંદર આવાજ છે આ ભાઈનો અભિનંદન દિનેશભાઈ 👍
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 3 жыл бұрын
દિનેશભાઈ આ કલાકાર ના જેટલા વખાણ કરી એટલા ઓછા કરસનદાસ સાગઠીયા ની ઝલક આના માં જોવા મળે છે સો ટકા જોરદાર છે
@musiclover-ij6jz
@musiclover-ij6jz 3 жыл бұрын
100% sachi vaat chhe bhai
@pareshrafaliya2761
@pareshrafaliya2761 3 жыл бұрын
સરસ કલા છે ખૂબ આગળ વધે બારોટ જી એવી માં સરસ્વતી ને પ્રાર્થના
@veer6026
@veer6026 3 жыл бұрын
Suppet
@ramjijoshi471
@ramjijoshi471 Жыл бұрын
દિનેશભાઈ એ ભાઇને ખૂબ જ સપોર્ટ કરજો ખુબ સરસ માણસ છે અને ખૂબ સરસ રીતે ગાય છે જય દ્વારકાધીશ
@Gujratigyan316
@Gujratigyan316 3 жыл бұрын
કોઈ અે સાચું જ કીધું છે કે સાચા હીરાની પારખ સાચો ઝવેરી જ કરી શકે વાહ. વાહ
@rajuthakor5121
@rajuthakor5121 3 жыл бұрын
સુપર વીડીયો છે દિનેશ ભાઈ અમે બીજો ભાગ ની રાહ જોઈ સુ અને કલાકાર ને સારો મોકો મળી જાય એવી ભગવાન ને પ્રાથના
@jagdishmakwana959
@jagdishmakwana959 3 жыл бұрын
Very good singer
@akvala1861
@akvala1861 3 жыл бұрын
@@jagdishmakwana959 સનાભાઈ બહુપસંદઆયા
@Arvindmavanineerofficial
@Arvindmavanineerofficial 3 жыл бұрын
ખૂબ ખૂબ આભાર દિનેશભાઇ તમારો કે તમારી ઇન્ટરવ્યૂ લેવાથી કોઇ પણ કલાકાર ને તમે વધુ ફોલો કરી ને તેમને તેમની કલા પીરસવવાનુ પ્લેટફોર્મ તૈયાર કરી આપો છો
@hareshbarotofficial2240
@hareshbarotofficial2240 2 жыл бұрын
વાહ સાહેબ તમે સાચા મોતી ની પરખ કરી. તમારો આભાર
@VisheshwithDinesh
@VisheshwithDinesh 2 жыл бұрын
Thanks
@radhembhabhortimardagurupb3764
@radhembhabhortimardagurupb3764 3 жыл бұрын
Supar bhai
@kishorbhaiparmar6060
@kishorbhaiparmar6060 3 жыл бұрын
સુરજ ઉગી ગયો છે આધરના આગણામા કીરણો પાથરી દીધા છે એક દિવસ આ કલાકારનામ જરૂર રોશન કરે છે ગાડી બંગલાનો માલિક હશે ખોડીયાર જરૂર સપના પૂરા કરશે જ્ય માતાજી સાવજ સોરઠ
@hansashrimali448
@hansashrimali448 2 жыл бұрын
Sars
@mojgujarati3271
@mojgujarati3271 3 жыл бұрын
સમાજ તમારી આ માનદ સેવાની નોંધ લેશે.... ગુજરાત ભર માં ભગવાને ગરીબો ને જે કલા આપી છે ...તે અમારા સુધી પહોંચાડતા રહેજો..જય શ્રી કૃષ્ણ
@satishpatel6022
@satishpatel6022 3 жыл бұрын
Jordar barotji👌👌👌🌹🌹🌹
@villagegaming3759
@villagegaming3759 3 жыл бұрын
વાહ જૉરદાર હો
@user-yg9pl9ex1d
@user-yg9pl9ex1d 3 жыл бұрын
આવા ફુલડા મારા ગુજરાતમાં કેટલાઈ છે વાલા જો હંમેશા બધાને સુગંધ આપતા રહે છે જય હો
@nanubarotofficial172
@nanubarotofficial172 3 жыл бұрын
જોરદાર અવાજ સે અમારા છના ભાઈ બારોટ નો બે હાથ જોડી નમ્ર વિનંતિ કે ભાઈ ને સ્પોટ કરો જય હો મારી બારોટ સમાજ
@revabhaidulera7306
@revabhaidulera7306 3 жыл бұрын
Very nice ખૂબજ સુંદર
@kanjiktaria1725
@kanjiktaria1725 3 жыл бұрын
Vah sarash Sana bhai Barot. Rag Ragini Sarash che Jay Shree Ram
@devendrarathod6601
@devendrarathod6601 2 жыл бұрын
ધન્યવાદ દિનેશ ભાઈ તમારી વિચારધારા ને.. શનાભાઈ ને ખૂબ શુભેચ્છાઓ
@sonajoshi3
@sonajoshi3 3 жыл бұрын
Nice great job 👏to find such amazing talent 👏
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
Thanks Sona Joshi
@user-vy7nk1cw4z
@user-vy7nk1cw4z 3 жыл бұрын
જય જલારામ
@ashokthakor.official9984
@ashokthakor.official9984 3 жыл бұрын
Your village plis
@heerakaravdra8375
@heerakaravdra8375 3 жыл бұрын
દિનેશ ભાઈ મારી માં માત મેરાણી લીરબાઈ હંમેશા તમારી સહાય કરે... તમે આવા સારા કામ કરતા રીયો....
@dhirensanghvi4638
@dhirensanghvi4638 29 күн бұрын
Salute to this amazing singer from village, my heartiest aabhar to u sir Dinesh ji for making him show his talent to world, may his dreams comes true 🙏Jai mataji🙏🙏🙏
@safellife
@safellife Жыл бұрын
વાહ સુપર તમે ખુબ આગળ
@mansuk210
@mansuk210 3 жыл бұрын
ગરીબ લોકો ની મદદ કરતા દિનેશભાઈ જય માતાજી
@bhutakofficial7534
@bhutakofficial7534 3 жыл бұрын
દિનેશભાઈ આવા માણસની નોંધ લેવા બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન
@ganpatlaljainjain9758
@ganpatlaljainjain9758 3 жыл бұрын
Dineshbhai apno khub khub abhar
@maheshsolankimaheshsolanki9244
@maheshsolankimaheshsolanki9244 3 жыл бұрын
Dinesh bhai good work..Jay vachhraj
@hiteshchauhan6734
@hiteshchauhan6734 3 жыл бұрын
દિનેશ ભાઈ આ ભાઈ ને ગુજરાતી લોક ગીત બોવ ખુબ સરસ સુટ થાય છે જોરદાર હો
@vashuahirofficial8128
@vashuahirofficial8128 3 жыл бұрын
મોટા ભાઈ હું પણ. નાનો એવો કલાકાર છઆઉ. અને. બ્લાઈન્ડ છો ભાઈ તો અમારી પણ કયારેક મુલાકાત એ aavo bhai
@sharadabenprjapati5865
@sharadabenprjapati5865 3 жыл бұрын
Vah vah Dineshbhai hiro jdyo
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
હા
@anupthakor2286
@anupthakor2286 Жыл бұрын
બહુ સરસ શનાભાઈ ખુબખુબ આગળ વધો તે વી અમારી ભગવાન પ્રાથન
@ahirmiru2223
@ahirmiru2223 3 жыл бұрын
વાહહહહ દિલ થી ગાઈ છે... મદદ કરજો આ કલાકાર ની .. 🙏🙏🙏
@meladiofficialmeladioffici499
@meladiofficialmeladioffici499 3 жыл бұрын
માઇક વગર આવો જોરદાર અવાજ છે તો માઇકમાં તો કમાલ થઇ જાશે યાર
@Vinodsolanki-mi2mg
@Vinodsolanki-mi2mg 11 ай бұрын
ખરેખર એમનો અવાજ બહુ સરસ છે ઈશ્વર એમના અવાજને બહુ આગળ લઈજાય અને એ મોટા કલાકાર બને એજ પ્રાથના 🙏
@BarotChirag-er3sc
@BarotChirag-er3sc Ай бұрын
Jordar voice sanabhai and Dineshbhai no khub khub abhar❤❤
@heenafofindi4044
@heenafofindi4044 3 жыл бұрын
ખૂબ સરસ અવાજ છે આમા ઉમર ને કંય ન લાગે.બીજૂ તો ગરીબી માં ઉમર વધીજતી હોય છે.બસ હવે તો સારા દિવસો આવીગયા.🙏👏👏👏👏
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
Thanks
@jitendrabrahmbhatt7619
@jitendrabrahmbhatt7619 3 жыл бұрын
બહુંજ સરસ અવાજ અને તમારી નવા ગાયકો ની જે શોધ આજે આ કલાકાર ને સાંભળી આનંદ થયો ,વિડીયો બહુંજ સરસ બનાવ્યો જો સ્ટેજ પર હોય તો ધૂમ મચી જાય તમે સરસ કામ કરો છો આભાર🎹🎤🎹🙏🎧👈🏻
@ajitbhaipavara1305
@ajitbhaipavara1305 3 жыл бұрын
Khub srs dineshbhai
@BarotChirag-er3sc
@BarotChirag-er3sc Ай бұрын
Bahuj jordar voice sanabhai best of luck Mara taraf thi ❤❤❤
@NareshRiya
@NareshRiya 3 жыл бұрын
વાહ ગરીબો ના દયાળુ દિનેશ ભાઈ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
Thanks
@rameshmavjibhai1057
@rameshmavjibhai1057 3 жыл бұрын
Bhai તમારું કામ મારા હદય ને સપર્શી ગયું બાપા સીતારામ
@vijayvlogs5656
@vijayvlogs5656 2 жыл бұрын
Amaru gavrav dasda nu sana bhai Barot 🙏💪 👑👑🦁
@rohitlakum
@rohitlakum 3 жыл бұрын
ખૂબખૂબ સરસ કાર્ય દિનેશભાઈ....
@sarlavinabhai494
@sarlavinabhai494 3 жыл бұрын
આ ભાઈ નો અવાજ સાંભળી ને હું દિલથી આપને અભિનંદન પાઠવુ છુ કે હીરા ના મુલ્ય ઘડ્યા પછી હોય છે પણ આ માણસ ની દુનિયા તમારા વ્યક્તિનો સ્પોર્ટ્સ હોય અને સોસલ મિડિયા ના માધ્યમથી આ ભાઈ ની જીંદગી બદલાઈ જાય એમ છે અમારો ફૂલ સપોર્ટ છે
@vijayrathavi6797
@vijayrathavi6797 3 жыл бұрын
છનાભાઈ ખૂબ સારું ગાય છે અને તેમને આગળ લાવવાનું કામ તમે પણ ખૂબ સારું કામ કર્યું.
@vijaysurela7076
@vijaysurela7076 3 жыл бұрын
Jivo hajaro sal Dineshbhai
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
Thanks
@saileshprajapati1981
@saileshprajapati1981 3 жыл бұрын
જોરદાર ગળું અને જોરદાર રાગ છે
@valabhailamka3841
@valabhailamka3841 3 жыл бұрын
કોઈને મદદ કરવી એ પણ જીવનમાં જરૂરી છે વીડીયો તમારી મદદથી કોઈ નું જીવન પણ સુધરી જશે
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
Yes
@kjmaheriya3791
@kjmaheriya3791 3 жыл бұрын
ખૂબ જ સારો પ્રયાસ
@joliyajanak913
@joliyajanak913 3 жыл бұрын
વાહ શના ભાઈ વાહ
@barotrameshbhai2116
@barotrameshbhai2116 Ай бұрын
Wah sanabhai jordar voice and Dineshbhai tamaro khub khub abhar ❤❤❤
@user-hv8kv7bn7f
@user-hv8kv7bn7f 2 ай бұрын
વાહ વાહ દિનેશ ભાઈ વાહ સાઉન્ડ વગર પણ કલાકાર આટલુ જબરદસ્ત ગાય છે
@meladiofficialmeladioffici499
@meladiofficialmeladioffici499 3 жыл бұрын
શુ અવાજ છે યાર આ બધા કલાકારો ની સાઇડ કાપશે ચોક્કસ યાર ખૂબ ખૂબ અભિનંદન ભાઇ
@varumanisha111
@varumanisha111 3 жыл бұрын
વાહ વાહ રાવજી ધન્યવાદ શનાભાઈ ખુબજ સરસ ખુબજ સરસ માં સરસ્વતી આપને કાયમી સહાયતા કરે
@navinbhaichauhan1253
@navinbhaichauhan1253 9 ай бұрын
વાહ સરસ ગાય છે ભગવાન તેમની આશા પુરી કરે.
@dabhigitaben5822
@dabhigitaben5822 Жыл бұрын
વાહ ભાઈ ધન્ય છે તમારી જનેતા ને 🙏🙏 તમે આવા કલાકારો ને મદદ કરો છો 🙏
@meghaniprakashprakash9775
@meghaniprakashprakash9775 3 жыл бұрын
જેમ દીવડા ને પોતાનો પ્રકાશ ફેલાવવા માટે તેલ ની જરુર પડે છે,તેમ આવા કલાકારો ને પોતાનો પ્રકાશ ફેલાવવા માટે તમારા જેવા માણસ ની જરુર છે.
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
Thanks
@dasbalkrishna4208
@dasbalkrishna4208 3 жыл бұрын
વાહ વાહ, શનાભાઈ વાહ દિનેશ ભાઈ આપને પણ. . . . . મોજ ભાઈ મોજ. . .
@mansukhprajaptimansukhpraj5410
@mansukhprajaptimansukhpraj5410 3 жыл бұрын
Dhody Divsy tara BTAVYA BHAI SUPRR SUPRR NICE
@kanuvaghels7230
@kanuvaghels7230 3 жыл бұрын
Suppppppper dinesh bhai tamne khub khub abhinandan k tame aava kalakar ni sodh kari 👍
@vikramsinghmorithorali9855
@vikramsinghmorithorali9855 3 жыл бұрын
લોક સંગીતના મૂળ સુધી પહોંચવા માટે અભિનંદન, દિનેશભાઈ.
@devendrasindhav666
@devendrasindhav666 3 жыл бұрын
Wah Dinesh Bhai Good Job 🙏🙏🙏
@sonalparmar8747
@sonalparmar8747 3 жыл бұрын
RAM ram Jay dhabudi maa Khubj saport che Bhai tamne Maro Sonal na RAM ram khubj aagal vadho Bhai Garib no bhagvan hoy che Wah moj
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
Thanks
@sagarbarot7903
@sagarbarot7903 3 жыл бұрын
Dinesh bhai khub khub abhar apno pn
@vejabhajam6872
@vejabhajam6872 3 жыл бұрын
Very nice dineshbhai
@user-tl5nc2ho7y
@user-tl5nc2ho7y 3 жыл бұрын
વાહ ભાઇ ખુબ સરસ તમારો અવાજ દ્વારકા વાળા તમને આગળ વધારે
@Villagelifetarangwithfamily
@Villagelifetarangwithfamily 3 жыл бұрын
ખુબ સરસ ગાય છે ભાઈ
@sureshbarot9322
@sureshbarot9322 2 жыл бұрын
વાહ સના ભાઈ તમારો અવાજ બઉ સરસ સે
@kamleshModiImfoodie
@kamleshModiImfoodie 3 жыл бұрын
Wha good happy 😊
@kashmiamajethiya5637
@kashmiamajethiya5637 3 жыл бұрын
Dinesh jai wah wah saras work Karachi must dairyo Nano kirtidan lageche
@pravin_dj_king
@pravin_dj_king 3 жыл бұрын
Right Vishesh bhai
@patelharshad3239
@patelharshad3239 3 жыл бұрын
Kamlesh bhai hu tamara vidio jovusu
@patelharshad3239
@patelharshad3239 3 жыл бұрын
આ ભાઈ ને ગીત જોવેતો હુ લખીને આપીશ હુ જીજ્ઞેશ ભાઈ કવિરાજ ના ગીત લખું સુ મારું નામ હર્ષદ મેર સે youtube ma harshd mer sach karjo
@ashokparmar2239
@ashokparmar2239 3 жыл бұрын
વાહ દિનેશભાઈ આ ભાઈ સ્ટુડિયો વગર આટલું સરસ ગાઈ શકે છે તો ખરેખર સ્ટુડિયો મળી જાય તો તો ચમત્કાર થઈ જાય
@prakashvegada9390
@prakashvegada9390 3 жыл бұрын
ખૂબ સરસ દિનેશભાઈ.....સેલ્યુટ
@lalajithakor1366
@lalajithakor1366 3 жыл бұрын
ખુબ અતિ અગત્યની ધારા સેવી રહ્યા છો તે બદલ દિનેશભાઇ સિંધવ સાહેબજી આપને તથા સનાભાઇ બારોટને ખુબ ખુબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવી રહ્યો છુ ખમ્મા ઘણી સાહેબજી જય માતાજી
@jayanthykanpiriya9161
@jayanthykanpiriya9161 3 жыл бұрын
बारोट गरीब नही होते, गरीब याने खुद्दार, मेहनतकश, इज्जत दार । छना भाई के भविष्य की शुभकामनाएं ।। "गांजो छेतरी ने पीवरावयो"
@jayanthykanpiriya9161
@jayanthykanpiriya9161 3 жыл бұрын
@KAMLESH RAJGOR JAY PARSHU RAM JAY BAL RAM JAY SIYA RAM
@loveyouzindgi2417
@loveyouzindgi2417 3 жыл бұрын
Awesome voice 👌 great job Dinesh Sir
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
Thanks
@rvhumbal9
@rvhumbal9 3 жыл бұрын
વાહ ભાઈ વાહ
@manjubentalaviya1395
@manjubentalaviya1395 Жыл бұрын
વાહ શનાભાઈ જોગીબાવા જોગણ બનાવી જય ભોલેનાથ કોટી કોટી પ્રણામ
@SanjaySolanki-ij9wh
@SanjaySolanki-ij9wh 3 жыл бұрын
તમારી ચેનલ નો બહુ ઉપકાર માનું છું દિનેશ ભાઈ કે તમે અમારી સમાજ ના .@.સના ભાઈ બારોટ નુ ઈન્ટરવ્યૂ લીધુ તે બદલ આભાર સાહેબ ને
@ankitgz.official
@ankitgz.official 3 жыл бұрын
24:34 Superb turning like professional👌👌👌👌
@shivdamor5288
@shivdamor5288 3 жыл бұрын
Super voice 👌👌👌 Ha mojj Ha Jay ho 🙏🙏
@hareshdheyda9260
@hareshdheyda9260 3 жыл бұрын
Wah Dinesh bhai good work Wah kalakar
@gadhavidevayat7753
@gadhavidevayat7753 3 жыл бұрын
અદભુત ખુબજ સરસ અવાજ આપના આ પ્લેટફોર્મ થી આ ભાઈને સ્ટેજ મળે ખૂબ આગળ વધે એવી શુભકામનાઓ તેમજ દિનેશભાઇ આપને પણ આવા સારા કાર્ય માટે ખૂબ ખૂબ અભિનંદન
@vishnudabhi229
@vishnudabhi229 3 жыл бұрын
વાહ બહુ સરસ અવાજ છે
@lalsinhgohil1728
@lalsinhgohil1728 3 жыл бұрын
વા ભાઈ સરસ માં ભવાની તમને ખુબ ખુબ આગળ વધારે
@baraiyamehul7639
@baraiyamehul7639 3 жыл бұрын
ખુબ જ સરસ
@jayeshsinhchavda4656
@jayeshsinhchavda4656 3 жыл бұрын
Jordar Gaay Se Baki....
@rameshjadav7834
@rameshjadav7834 3 жыл бұрын
શનાભાઇ ખૂબ ખૂબ આગળ વધો ઍવી શુભેચ્છા પાઠવું છું... દિનેશ ભાઇ તમને પણ અભિનંદન🎉🎊🎉🎊
@borisaarun4245
@borisaarun4245 3 жыл бұрын
Pranlala.vayas.no.avaj.lage.se.ha.moj.ha.dieshbhai.. .
@batukmakwanaofficial
@batukmakwanaofficial 3 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન.જય હો સંતવાણી
@pravindabhi5911
@pravindabhi5911 3 жыл бұрын
Supar Dinesh Bhai
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 361 М.
Beautiful gymnastics 😍☺️
00:15
Lexa_Merin
Рет қаралды 15 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 60 МЛН
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 9 МЛН
Suresh Rawal - Batuk Maharaj - Lidhi Re Vidayu Bagdana Dham Ni Part 2
30:34
Studio Sangeeta
Рет қаралды 3,1 МЛН
Кого она вытащила из воды?😱
0:51
Следы времени
Рет қаралды 4,3 МЛН
😱ВСЕМ БЫ ТАКИЕ СТАЛЬНЫЕ НЕРВЫ
0:18
MEXANIK_CHANNEL
Рет қаралды 8 МЛН
Моя Жена Босс!
0:40
Petya English
Рет қаралды 3,5 МЛН
Никогда не убивай это существо! 😱
0:28