No video

ગાયકોનું ગામ, અહીં ઘરે-ઘરે ગાયક છે | ગાયકોની ગોત | Dinesh Sindhav | Jignesh Kaviraj | Gujarati Song

  Рет қаралды 279,771

Vishesh with Dinesh

Vishesh with Dinesh

Жыл бұрын

ગાયકોનું ગામ, અહીં ઘરે-ઘરે ગાયક છે | ગાયકોની ગોત | Dinesh Sindhav | Jignesh Kaviraj | Gujarati Song
#jigneshkaviraj
#gujaratisong
#latestgujaratisong
#gayakonigot
#visheshwithdinesh
#kinjaldave

Пікірлер: 541
@user-xr4ke9kk2t
@user-xr4ke9kk2t 20 күн бұрын
ખુબ ખુબ અભિનંદન સાથે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું બેટા સાથે સાથે મારા મિત્ર દિનેશભાઈ ને પણ મારા જાજા એક થી જય શ્રી કૃષ્ણ કહેજો
@jivrajbhaikantaria4401
@jivrajbhaikantaria4401 Жыл бұрын
વાહ દિનેશભાઇ વાહ ધન્યવાદ છે તમને કે આવા અતિત મા પડેલા ચીંથરે બાંધેલ આવા અમુલખ રતન ને તમે જગત ના ચોક મા રજુ કરી મારા જેવા લોકગીત,સંગીત ના ચાહક,પુજક ને ગરવા ગળા ના સુરીલા, મધુરા અવાજ ના કાયમી બંધાણી ના ખુબ ખુબ અભિનંદન
@cheharchoruofficial
@cheharchoruofficial Жыл бұрын
વાહ ભાઈ સરસ કામગીરી નાના કલાકારો ને સ્ટેજ મળે તેવી પ્રાર્થના સાથ જય માતાજી
@shakuntaladhanani1600
@shakuntaladhanani1600 Жыл бұрын
.
@meniyarahul4575
@meniyarahul4575 Жыл бұрын
ભારતીબેન ખૂબ જ અદ્દભુત ગાય છે
@RATHODRAVI07
@RATHODRAVI07 Жыл бұрын
Abhar bhai 🙏
@viramdangarkherva6939
@viramdangarkherva6939 Жыл бұрын
વાહ તમારી આ ખોજને વંદન 🙏🏻🙏🏻💐💐ખરેખર ગામડાના કોહિનુરને દુનિયા સમક્ષ મૂકવાનું આપનું કાર્ય વંદન ને પાત્ર છે. 🙏🏻🙏🏻💐💐💐
@aayalgadhavi6064
@aayalgadhavi6064 Жыл бұрын
ફક્ત એક મેસેજ થીં કલાકાર ની કલા ને લોકો સમક્ષ લાવવાનું ઉત્તમ કાર્ય કરતા દિનેશ ભાઇ ને ખુબ ખુબ અભિનંદન
@shivanshshivanshprajapati7826
@shivanshshivanshprajapati7826 Жыл бұрын
વાહ સરસ અવાજ છે બધાનો..... દિનેશ ભાઈ તમે ખુબજ ઉમદા કાર્ય કરો છો......વંદન છે તમારી મહેનત ને દિનેશભાઈ 🙏
@niravhalpati4140
@niravhalpati4140 Жыл бұрын
ખૂબ જ સરસ દિનેશભાઈ તમને દિલથી કોટી કોટી સાગર પ્રણામ આવા નવા નવા કલાકાર ને આગળ લાવતા રહેજો ખુબ જ સારું કાર્ય કરી રહ્યા છો દિલથી જય માતાજી રાધે રાધે
@mukeshbamaniya2218
@mukeshbamaniya2218 Жыл бұрын
Vah barot parivar vah Dinesh bhai ne pn pranam
@shamjibhaivaghera
@shamjibhaivaghera Жыл бұрын
સૌને ધન્યવાદ ...માં...સરસ્વતિ..સફળતા અપાવે.. કવિ...શ્યામ..
@gunvantrathod7763
@gunvantrathod7763 Жыл бұрын
ખૂબ જ સુંદર દિનેશભાઇ તમને દિલથી કોટી કોટી પ્રણામ આવા નવા નવા કલાકારો ને લાવ્યા એ ખુબ જ સુંદર કામ કર્યું છે ###જય ભીમ ###
@gopikalani8870
@gopikalani8870 Жыл бұрын
વાહ સરસ કાર્ય કરી રહ્યા છો દિનેશ ભાઈ બધાને આગળ લયાવાની ખુબ ખુબ આભાર
@bariaarvind1113
@bariaarvind1113 7 ай бұрын
વાહ દિનેશભાઈ તમારી પૂરી ટીમને ૧૦૦ સલામ છે બઉ સરસ❤❤❤❤
@jashubhaiparmar7835
@jashubhaiparmar7835 Жыл бұрын
Vah ......... Dinesh bhai.............vah...👍👍👍
@kalakaronadiwanaofficial5562
@kalakaronadiwanaofficial5562 Жыл бұрын
વાહ દિનેશભાઈ વાહ એક સાથે ચાર કલાકારોના ઇન્ટરવ્યૂ જય માતાજી ભાઈ
@arpit294
@arpit294 Жыл бұрын
વાહ દિનેશભાઇ ..કેટલા સરળ લોકો અને કેટલી ઊંચી ગાયકી . અવાજ ની રણક કેટલી અસલ છે . આપણી સઁસ્કૃતિ ના લોકગીતો અમર છે આ કલા ના ઉપાસકો થી. વંદન
@nanditatpatt1310
@nanditatpatt1310 6 ай бұрын
Dinesh Bhai bahuj saras badha geet Gaya saras avaj che .tamari aa jurney khubaj dad mangi jaya che congrats .🎉👍👌
@mukeshbamaniya2218
@mukeshbamaniya2218 Жыл бұрын
Vah Dinesh bhai vah moj....vandan chhe tamane...pn Koi Vakhat panchmahal ni pn mulakat leva vinanti mara bhai
@kkpanchal4819
@kkpanchal4819 Жыл бұрын
4 gayak kalakar no awaz khub saras chhe
@glvaghelagf9769
@glvaghelagf9769 Жыл бұрын
હા દીનેશભાઈ હા તમે એક સાથે ચાર ચાર નું ઇન્ટરવ્યૂ કર્યું તેમાં એક સાથે એક ઘર ના 3 સભ્યો વાહ બધા સરસ ગાય છે પણ ભારતી અને નયના બંને બહેનો એ લાડકી પણ સરસ ગાયું.... બધાજ ને સ્ટેજ મળે મોટા કલાકાર થાય એવી મા ને પ્રાર્થના ભગવતી
@skdamor9529
@skdamor9529 Жыл бұрын
વાહ દીનેશભાઈ વાહ અદભૂત કલાકારો છે આ બધા આ લોકો ને તમારા જેવા મિત્રો હેલ્પ કરે તો ખૂબજ આગળ વધી શકે એવા કલાકાર છે આ. ભગવાન ભોળાનાથ શિવજી એમને ખૂબજ આગળ વધારે એવી પ્રાર્થના
@viramtarkhala
@viramtarkhala Жыл бұрын
Vah Dinesh bhai Khub j Saras
@reshmadoshi4477
@reshmadoshi4477 Жыл бұрын
Vah Dinesh Bhai Tamari khub khub Anumodna
@VisheshwithDinesh
@VisheshwithDinesh Жыл бұрын
Thanks
@glvaghelagf9769
@glvaghelagf9769 Жыл бұрын
જારિયાણા ગામ મા ઘણાં ગાયકો વાહ... ખુબ ખુબ આભાર દીનેશભાઈ ખુબ સફળ થશો તમે
@hardikpavra007
@hardikpavra007 Жыл бұрын
ઝા ડિયાના ગામ
@glvaghelagf9769
@glvaghelagf9769 Жыл бұрын
@@hardikpavra007 ok good
@bharatsolanki767
@bharatsolanki767 Жыл бұрын
Jor che. Bhai bhai
@karshanbhai4843
@karshanbhai4843 Жыл бұрын
ખુબ સરસ દિનેશભાઈ અહોભાગ્ય.. આવા વિડીઓ રૂબરૂ માં કલાકારો ના કીસમત ખુલે એવી પ્રાર્થના🙌👏🙏
@JrpatelPatel-wu1pj
@JrpatelPatel-wu1pj Жыл бұрын
ખુબ જ સરસ કામ કરી રહયા છો સર દિનેશભાઈ
@rekhaparmar922
@rekhaparmar922 Жыл бұрын
દિનેશભાઈ ખૂબ જ ઉત્તમ કાર્ય કરી રહ્યા છો. ખૂબ ખૂબ અભિનંદન.આપના પ્રયાસ થકી ખૂબ સારા કલાકાર મળી રહે તેવી શુભેચ્છા.
@sk_barot
@sk_barot Жыл бұрын
ખૂબ ખૂબ સરસ છે બધા ના આવાજ માતાજી તમને બધી જ કામિયાબી આપે એવા મારા અને આપણાં પરિવારના આશિર્વાદ તમારી સાથે છે....મારું ગામ ઝાડીયાણ જે નાનું ગમા છે પણ બહુ મોટા કલાકાર છે છે...રાજુભાઈ, ભારતી, નૈના, મહેંદ્ર all the best best wishes all of you ❤️🙏🙏 અને એવા દિનેશ ભાઈ તમારો પણ આભાર કે તમે એક સરસ કામ કરી રહ્યા છો.. 🙏🙏🙏
@user-hv2ih8tc7n
@user-hv2ih8tc7n Жыл бұрын
જય હો દિનેશ મામા ખુબજ સારું કાર્ય કરો છો🙏
@kishorbapumaharaj4930
@kishorbapumaharaj4930 Жыл бұрын
સરસ જયસિયારામ મહંતકિશોરબાપુ રામદેવકથાકાર રામદેવપિરમંદિર કિશોરબાપુ ુરેન્દ્રનગર
@majiranasureshkumarGJ
@majiranasureshkumarGJ Жыл бұрын
ખુબ ખુબ.. સરસ.. દિનેશ ભાઈ..
@bhartithakor4762
@bhartithakor4762 Жыл бұрын
ખરેખર ખુબ જ સરસ પ્રયાસ છે આ કુદરતી વારસાગત કંઠ ને માણવાની ખૂબ જ મજા આવી 🙏🙏🙏
@anilsutariyaofficial483
@anilsutariyaofficial483 Жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ દિનેશભાઈ આપને, ખરેખર ઉમદા કામ છે, તમામ ઉગતા કલાકારોને અભિનંદન / શુભકામનાઓ,,,
@rameshparmar9672
@rameshparmar9672 Жыл бұрын
વાહ ભાઈ વાહ સુપર હીટ
@lalitarathod548
@lalitarathod548 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ વાહ શું અવાજ છે
@gohilranjitsinh4672
@gohilranjitsinh4672 Жыл бұрын
Khub j saras vala Tamara prayas ne vandan Moj moj bhai
@dharmendrachudasama3356
@dharmendrachudasama3356 Жыл бұрын
Dineshbhai sachu gaam Bhungar chhe Talaja ni baju ma ek vaar kyo mulakat. Ketla kalakaar chhe e duniya ne bhungar ma
@RADHERADHE-bw9gf
@RADHERADHE-bw9gf Жыл бұрын
Aap shri no khub khub Dhanyavad n Sau kalakar ne khub khub Abhinandan sathe pranam 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jigneshbarotchuda4491
@jigneshbarotchuda4491 Жыл бұрын
Wah barotji jay ho
@hareshparmar292
@hareshparmar292 Жыл бұрын
Ha maro barot samaj ha
@navingoswami9
@navingoswami9 Жыл бұрын
બહુજ સરસ દિનેશ ભાઈ ખરેખર મજા આવી ગયી અને સુ ગાયકી સે આ બધા ભાઈઓ બેહનો ની ખરેખર આ ગામ ની સુ નવરાત્રી થતી હશે ખરેખર આવા કલાકાર ને આગળ વધારો plz
@Roshni-el4dh1zl6j
@Roshni-el4dh1zl6j Жыл бұрын
Very very very very maa Bhagwati ne Prarthana chhe ke aa loko vishv ma prashidhdh thay
@jitendraparmar7984
@jitendraparmar7984 Жыл бұрын
બહુજ સરસ ભારતી બેન
@STDstudents
@STDstudents 2 ай бұрын
Jay ho dinesh
@mhendraparmar9875
@mhendraparmar9875 Жыл бұрын
aabhma jini jabuke vijadi suppr suppr ben
@RATHODRAVI07
@RATHODRAVI07 Жыл бұрын
Abhar bhai 🙏
@vijaybhaikamijaliya5224
@vijaybhaikamijaliya5224 Жыл бұрын
બહુ મજા આવે છે તમારા વિડિયો જોવાની
@VisheshwithDinesh
@VisheshwithDinesh Жыл бұрын
Thanks, Vijaybhai
@BR_SHAYRI_QUOTAs
@BR_SHAYRI_QUOTAs Жыл бұрын
bharti Ben jordar
@RATHODRAVI07
@RATHODRAVI07 Жыл бұрын
Abhar bhai 🙏
@jadejayuvrajsinh6825
@jadejayuvrajsinh6825 Жыл бұрын
ખુબ સુંદર બારોટજી .જય માતાજી યુવરાજસિંહ ખંભાળિયા
@GirishKashiyani
@GirishKashiyani 3 ай бұрын
Khoob khoob dhanyvad Jay Mata Ji 👃👃
@sureshrathod1856
@sureshrathod1856 Жыл бұрын
વાહ ભાઈ વાહ... મારા પાટડી તાલુકા ના ઝાડીયાણા ગામના તુરી બારોટ યુવાન અને યુવતીઓ નો સુમધુર અવાજ.. સાભળ્યો. ખુબ ખુબ અભિનંદન ગાયકો ને.. બીજુ એક ખાસ જણાવું કે હું પાટડી તાલુકા ના ઓડુ ગામ નો વતની છું અને અમારા વતન બાજુ બારોટ (તુરી) લોકો ના ત્યા બાળક નો જન્મ થાય એટલે એ રડતુ રડતુ નથી આવતું પણ ગાતા ગાતા આવે છે એ કહેશું તો પણ અતિશયોક્તિ નહીં ગણાય.. વડગામ ના શ્રી દિનેશભાઈ ને સરસ મુલાકાત રજૂ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સુરેશ રાઠોડ (હાલ ગાંધીનગર) 🙏 7779055923 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kishorjadeja851
@kishorjadeja851 Жыл бұрын
વાહ ભાઈ વાહ પ્રવિણભાઈ મા મૌમાઇ આશાપુરા આપની બધી જ મનોકામનાઓ પુરી કરે જય માતાજી👍
@barotjitu549
@barotjitu549 Жыл бұрын
ખુબજસરસ ભાઇ બહેનૉ હા બારૉટ જી મૉજ
@jadavshashi1994
@jadavshashi1994 Жыл бұрын
Khubh j saras barot Bhai aagal vadho
@user-wo2vo1ed1x
@user-wo2vo1ed1x Жыл бұрын
જય માતાજી ભાઈ શ્રી દિનેશભાઈ મહેન્દ્ર બારોટ ચાલશે એક દસ કો આવશે
@mmanojbarotofficial9433
@mmanojbarotofficial9433 Жыл бұрын
જય માં શારદે જય મા જવાલાજી જય હો ...મારા પરમ સ્નેહી મિત્ર અને મારા મોટા ભાઈ એવા રાજેશ ભાઈ બારોટ જી ને ખૂબ ખુબ શુભકામના બને બહેનો ને અને છોટે જીજ્ઞેશ બારોટ જી ને ખૂબ ખૂબ અભિનંદન ખુબજ સુંદર અવાજ એને બારોટ સમાજ ના ઘરેણાં ખૂબ ખૂબ આગળ વધો ખુબજ પ્રગતિ કરો એવી મનોજ બારોટ (પોરબંદર) તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ ખૂબ આભાર દિનેશ ભાઈ ને કે જેમને ગાયકો ની ગોત મા સાચા મોતી માણેક રત્ન સમાજ કલાકારો ગોતી કાઢ્યા ... જય હો ...માં મહાકાળી ... જય વચ્છરાજ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌👌👌👌❤️
@rajeshbarot1149
@rajeshbarot1149 Жыл бұрын
Thank you Manojbhai
@saijthakorbaldevjiofficel6897
@saijthakorbaldevjiofficel6897 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન દિનેશભાઈ આપને ખુબ ઉમદા કાર્ય કરશો આવા ઉગતા કલાકારો ને શોધી આપણા ચેનલ દ્વારા બહાર લાવવા માં મદદ કરોશો ખુબ ખુબ અભિનંદન જય માતાજી 🌹🙏🙏🙏🙏
@rajeshdangadhavi2676
@rajeshdangadhavi2676 Жыл бұрын
દીકરીઓ ખૂબ સારું ગાય છે,ઘણું ટેલેન્ટ છે,આમને પણ સારા સ્ટેજ મળવા જોઈએ
@gadhaviashok7154
@gadhaviashok7154 Жыл бұрын
ખુબ સરસ કાર્ય કરી રહ્યા છો. જય માતાજી દિનેશભાઇ
@sursinhjithakor3287
@sursinhjithakor3287 Жыл бұрын
Bhai bhai jordar
@sohampiano5554
@sohampiano5554 Жыл бұрын
Jordar bau j saras all
@mdcreation9423
@mdcreation9423 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન બે બહેનો અને ભાઈઓ 👏👏👏
@sanjayg7850
@sanjayg7850 Жыл бұрын
ભારતી બેન નો અવાજ તો જોરદાર
@RaykaStudio
@RaykaStudio Жыл бұрын
વાહ દિનેશ ભાઈ વાહ ધન્યવાદ છે તમને વાહ ખૂબ જ સરસ
@pragneshraval9983
@pragneshraval9983 Жыл бұрын
ખુબ જ શુભેચ્છાઓ
@sambadkuldip2360
@sambadkuldip2360 Жыл бұрын
VAH DINESBHAI HA BHARTIBEN
@kamleshchavda6378
@kamleshchavda6378 Жыл бұрын
Good Bhai Dinesh 👍
@pareshvyas1184
@pareshvyas1184 Жыл бұрын
Khub saras
@aaradhyatiwari6082
@aaradhyatiwari6082 Жыл бұрын
Wah 4 loko khub aagad vadhe.
@munnafdiwan8169
@munnafdiwan8169 Жыл бұрын
ભારતી બારોટ નો ખુબ સરસ અવાજ છે ❤️❤️❤️
@dhaneshsinroja9083
@dhaneshsinroja9083 4 ай бұрын
જય આપાગીગા 🙏🙏ભાઈ
@kamleshthakor6010
@kamleshthakor6010 Жыл бұрын
જય મોગલ માં સદાયે સહાયતે 🙏🙏🙏
@rajputvikramofficial9753
@rajputvikramofficial9753 Жыл бұрын
ખૂબ સરસ દિનેશભાઈ આવુ તો જે કલાકાર ત્રણ લાખ રૂપિયા એક પ્રોગ્રામ લે છે તે પણ કદાચ આવુ નથી ગાતા મને જો પુછવામાં કે ચાર માથી કોય એક વીનર હોય તો શામજી બારોટ
@dipakgadhavi3458
@dipakgadhavi3458 Жыл бұрын
Vaah Dineshbhai SINDHAV Dipak Gadhavi shalin 6 At Canada 🇨🇦
@bsstudio5016
@bsstudio5016 Жыл бұрын
Super
@umedbhaiparmar5481
@umedbhaiparmar5481 Жыл бұрын
વાહ વાહ દિનેશ ભાઇ સાહેબ ખૂબ ખૂબ સરસ
@chavdajaydeep7555
@chavdajaydeep7555 Жыл бұрын
Kub sars dinesh bhai
@anildangadhavi9934
@anildangadhavi9934 Жыл бұрын
દિનેશભાઇ જય માતાજી સિપર જે લોલાડા ની બાજુ માં આવેલ ગામ છે જયાં એમ.એસ યુનિવર્સિટી માં સંગીત વિશારદ માં ગોલ્ડ મેડાલીસ્ટ થયેલ બળવંતદાન ગઢવી નુ ઇન્ટરવ્યુ કરવા લાયક છે ખુબ સારા ગાયક છે
@upendrapatel6597
@upendrapatel6597 Жыл бұрын
વાહ બારોટ પરિવાર વાહ મોજ ના પલ્લા છૂટી ગયા.
@nanubhaisindhav6689
@nanubhaisindhav6689 Жыл бұрын
ઈ મિડીયા ના મેઘાણી....દિનેશભાઈ , આપની કાર્યદક્ષતા, આગવી શૈલી અને સતત નવું કરવાની ધગશ ને વંદન....
@chaudharyharesh6242
@chaudharyharesh6242 Жыл бұрын
ખુબ જ સરસ ગાય છે
@rekharathod8547
@rekharathod8547 Жыл бұрын
Jordar Rajesh Bhai khub srs...khub agad vadho temaj badha kalakar srs gay che .khub srs e,👍👍💐💐
@dabhimehul3126
@dabhimehul3126 Жыл бұрын
ખુબ સરસ આવીજ રીતે આગળ વધો અને ગામનું નામ રોશન કરો
@babulalbarot3654
@babulalbarot3654 Жыл бұрын
સરસ બધા કલાકાર જય માતાજી
@ps-nb7un
@ps-nb7un Жыл бұрын
દિનેશભાઇ જે કામ આપ કારી રહયા છો તે ખૂબ પ્રશંનિય છે ગુજરાત ના ખુણે ખુણે આવા કલાકારો છે અને બધા કલાકારો ખુબજ પ્રગતિ કરે અને આગળ વધે અને આપ ખુબજ અભિનંદન ને પાત્ર છો આપ સુરેન્દ્રનગર જિલ્લા ના છો એ જાણી ખુબજ આનંદ થયો આપની ચેનલ ઉત્તરોત્તર પ્રગતી કરે એવી આશા સાથે જય માતાજી
@VisheshwithDinesh
@VisheshwithDinesh Жыл бұрын
Thanks
@sbsolanki5006
@sbsolanki5006 Жыл бұрын
વાહ ભાઈ વાહ
@mitalbarot1486
@mitalbarot1486 Жыл бұрын
Very good
@anishbarot8646
@anishbarot8646 Жыл бұрын
વાહ મારો બારોટ. સમાજની મોજ વાહ મોજે મોજ રોજે રોજ ભાઇ
@jagdishMakwana26
@jagdishMakwana26 Жыл бұрын
ખૂબ ખૂબ સારી કામગીરી દિનેશભાઈ
@ANILPORANIYA
@ANILPORANIYA Жыл бұрын
જય વછરાજ દાદા નમઃ 🙏🙏🙏🙏🙏
@diptiratnakar5004
@diptiratnakar5004 Жыл бұрын
Ati sunder 👍
@beenasoni3204
@beenasoni3204 Жыл бұрын
Super bhai
@devatchavda1407
@devatchavda1407 Жыл бұрын
Vah bos mast voes
@harishbhatt4524
@harishbhatt4524 Жыл бұрын
Excellent A gamani navaratri jamavtvali hashej, Batavava pryatn karo te icchaniy. Bhagavatini badha par krupa raho.
@uttamtank5314
@uttamtank5314 Жыл бұрын
Ane biji banne ledi ane badha khubj sars kam chhe aena all song jorddar bhai khumari to chhe song gava ni Khubj sara sceal thi gay chhe bro 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌
@ranjanbenkotadiya8234
@ranjanbenkotadiya8234 Жыл бұрын
વાહ વાહ ખુબ સુંદર જય હો🙏🙏🙏👌👌👌👌👍
@maheshdharecha2045
@maheshdharecha2045 Жыл бұрын
ભગવાન સોમનાથ દાદા આ બારોટ પરિવાર ને ખુબ જ પ્રગતિ કરાવે એવી દાદા સોમૈયા ને પ્રાર્થના
@pravinbhaipankhaniya4210
@pravinbhaipankhaniya4210 Жыл бұрын
Super vidiyo
@prajapatirockstar1497
@prajapatirockstar1497 Жыл бұрын
Wah mara mota bhai wah tame kidhu em mota bhai je gay 6 supar emne jaldi studio sudhi phochado
@mehul.j.d510
@mehul.j.d510 Жыл бұрын
Aapdi sanskriti aam nam sada jivat rahe avi bhagwaan prarthana bharti ben ni voice khub sars chhe maa saraswati temni kurapa rahe jivan ma khub aagad vadhe🙏🙏😍😍
@sindhavkuldeep3224
@sindhavkuldeep3224 Жыл бұрын
કાદવ માં પણ કમળ ખીલે અને રંક ઘરે પણ રતન પેદા થાય ધન્ય વાદ દિનેશભાઈ કે ગુજરાત ના ગામડા ખૂંદી ખૂંદી ને આવા નાના ઉભરતા કલાકાર ને તક મળે તે માટેનાં તમારા અથાગ પ્રયત્નો છે તે બદલ અભિનંદન કુળદેવી તમારી તમામ મનો કામના પુરી કરે તેવી હૃદય પુર્વક કુળદેવી હું પ્રાર્થના કરું છું. જય માતાજી.
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 43 МЛН
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 36 МЛН
Can This Bubble Save My Life? 😱
00:55
Topper Guild
Рет қаралды 41 МЛН
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 12 МЛН
Mayabhai Ahir 2021 | New Gujarati Comedy Jokes | Live Dayro | Programme
13:13
Sangeeta Gujarati
Рет қаралды 4,5 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 43 МЛН