No video

GAMAN SANTHAL - Kon Jane Kyare Malishu || VIDEO SONG || Janak Zala || MISU Digital

  Рет қаралды 50,679,047

MISU DIGITAL (JHANKAR MUSIC)

MISU DIGITAL (JHANKAR MUSIC)

Күн бұрын

#GamanSanthal
#KonJaneKayreMalishu
#MISUdigital
Kon Jane Kyare Malisu (કોણ જાણેક્યારે મળીશું) -Gaman Santhal|FULL VIDEO | Sad Song|New Gujarati Song
Titel - Kon Jane Kayre Malishu
SINGER-GAMAN SANTHAL
ARTIST - Chini Raval,JANAK ZALA, PRAKASH MANDORA
CO ARTIST - PREM SHRIMALI
LYRICS- MITESH BAROT (SAMRAT)
DO P - PSWAMI
EDITING - AJAY SHARMA
MUSIC- DHAVAL KAPADIA
PRODUCER- Yogen Patel (Shyam Sound)
MAKE-UP- PAYAL-PANNA
COSTUME PARTNER- KARISHMA PATEL SHAH (AMBAWADI,AHMEDABAD)
PRODUCTION- ROHITJI SARGASAN, MANOJ PATEL(BIDAJ), NANUKAKA, KALPESH
SUPPORT- UMESH BRAHMBHATT, RITIK DAVDA
STILL PHOTOGRAPHY- PARESH RAVAL (BAREJA)
S.P Thanks :
Mayank Bhai Lamka
DIRECTOR- AJAY SHARMA, NARSINH BHATTI
SP.THANKS- VISHNU JETPUR, PIYUSH BALWA
AIRTEL USER DIAL CODE
**************
તારા વિના હવે કેમ રે જીવીશું 5432116609036
છોડ્યા મજધારે કોના રે સહારે 5432116609003
લેખ આ નસીબ ના કેવા લખાયા 5432116609638
વાદળ વિદાય ના કેવા રે ઘેરાયા 5432116609470
યાદો બનીને તમે હૈયા માં રહેજો 5432116609022
આહુડા ની ધારે દરિયા ભરીશું 5432116609544
પ્રેમ ગયો હારી લેખ ગયા જીતી 5432116609636
મધ-દરિયે છોડ્યા કેમ રે તરીશું 5432116608833
મળે જો વિધાતા તોહ એને જરા 5432116609543
VODAFONE USER DIAL CODE
**************
તારા વિના હવે કેમ રે જીવીશું.. 53710691110
છોડ્યા મજધારે કોના રે સહારે.. 53710691013
લેખ આ નસીબ ના કેવા લખાયા.. 53710691058
વાદળ વિદાય ના કેવા રે ઘેરાયા.. 53710691106
યાદો બનીને તમે હૈયા માં રહેજો.. 53710691081
આહુડા ની ધારે દરિયા ભરીશું.. 53710691008
પ્રેમ ગયો હારી લેખ ગયા જીતી.. 53710690998
મધ-દરિયે છોડ્યા કેમ રે તરીશું.. 53710691035
મળે જો વિધાતા તોહ એને જરા.. 53710691009
IDEA USER DIAL CODE
**************
તારા વિના હવે કેમ રે જીવીશું 5678910691110
છોડ્યા મજધારે કોના રે સહારે 5678910691013
લેખ આ નસીબ ના કેવા લખાયા 5678910691058
વાદળ વિદાય ના કેવા રે ઘેરાયા 5678910691106
યાદો બનીને તમે હૈયા માં રહેજો 5678910691081
આહુડા ની ધારે દરિયા ભરીશું 5678910691008
પ્રેમ ગયો હારી લેખ ગયા જીતી 5678910690998
મધ-દરિયે છોડ્યા કેમ રે તરીશું 5678910691035
મળે જો વિધાતા તોહ એને જરા 5678910691009
BSNL USER SEND SMS ON 56700
**************
તારા વિના હવે કેમ રે જીવીશું BT ACT 10691110
છોડ્યા મજધારે કોના રે સહારે BT ACT 10691013
લેખ આ નસીબ ના કેવા લખાયા BT ACT 10691058
વાદળ વિદાય ના કેવા રે ઘેરાયા BT ACT 10691106
યાદો બનીને તમે હૈયા માં રહેજો BT ACT 10691081
આહુડા ની ધારે દરિયા ભરીશું BT ACT 10691008
પ્રેમ ગયો હારી લેખ ગયા જીતી BT ACT 10690998
મધ-દરિયે છોડ્યા કેમ રે તરીશું BT ACT 10691035
મળે જો વિધાતા તોહ એને જરા BT ACT 10691009
~-~~-~~~-~~-~
Please watch: "Fortuner || VIDEO SONG || Umesh Brahmbhatt || Chini Raval || MISU Digital"
• Video
~-~~-~~~-~~-~ ------------------------------------------------------------------------------
Connect with us on :
------------------------------------------------------------------------------
✫ Subscribe : goo.gl/7uL1TW
✫ Facebook :

Пікірлер: 17 000
@ktmcreation7538
@ktmcreation7538 Жыл бұрын
આ ગીત ખૂબ જ સરસ છે આ ગીત હુ દરરોજ સાંભળું છુ આ ગીત સાંભળું ત્યારે મારા અનમોલ પપ્પાની😥😭😭😭😭😭😭 યાદ અપાવે છે i all wayes miss you may papa😥
@pmprajapati215
@pmprajapati215 Жыл бұрын
Li olloool😊l9ll
@VijayThakor-zg1xr
@VijayThakor-zg1xr Жыл бұрын
@@pmprajapati215 .,
@Snapdragon720
@Snapdragon720 Жыл бұрын
Sem 2bhai
@hareshmakvan3808
@hareshmakvan3808 Жыл бұрын
​@@Snapdragon720😂
@sanjuofficial1311
@sanjuofficial1311 11 ай бұрын
Sem too you bro miss you all time my papa 😢😢😢😔
@vikrambthakor7546
@vikrambthakor7546 Жыл бұрын
યાર ભગવાન ને બસ આટલી જ પ્રાથના છે કે ભેગા કરીને આમ જુદા ન કરે નહિ તો તેમનો ગુનેગાર ભગવાન તું થશે 😭😭😭😭😭😭 really Miss you mara jiv 😭😭💔💔💔 khabar nai malisu ke nai yaar 😭😭😭
@montybajaniya9166
@montybajaniya9166 11 ай бұрын
chutiyo chu tu , bhagvan kai dos na hoy dofa ,tamare jovanu km badhu karvu a malave to tamare km ak thavu a tamare karvanu hoi tara mate to bhagvan beetha nathi chutiya
@KaranBharvad-qc6ux
@KaranBharvad-qc6ux 9 ай бұрын
sui jane have topa
@user-pk4bg8bg8y
@user-pk4bg8bg8y 7 ай бұрын
Ha bka malse tane
@user-pk4bg8bg8y
@user-pk4bg8bg8y 7 ай бұрын
Hu bagavan jode parthana karish
@RaviThakor-vu2do
@RaviThakor-vu2do Ай бұрын
સાચી વાત ભાઈ 😢😢
@1mdrems286
@1mdrems286 Жыл бұрын
જેમના વગર હુ ક્યારેય ખુશ ના રહી શકું ...... એ ભગવાન એ પાગલ ને........... દુનિયાની બધી ખુશી આપજો...... miss you pooja ❤️......
@rajibhairathod
@rajibhairathod Ай бұрын
😢😢😢😢😢😢
@Rohit-143
@Rohit-143 Жыл бұрын
જયારે પણ આ ગીતને સાભળુ તેટલી વાર હું રડું છું 😭😭😭😭😭😢😢😢😢😢😓😓😓😓😓
@malivadrahulbhai776
@malivadrahulbhai776 9 ай бұрын
😭😭😭😭😭
@poojagosai3039
@poojagosai3039 9 ай бұрын
Hu pan radu my son miss you
@Rohit-143
@Rohit-143 9 ай бұрын
@@poojagosai3039 😭😭😭😭😭
@Rohit-143
@Rohit-143 9 ай бұрын
@@malivadrahulbhai776 😭😭😭😭😭
@HimmanshuKalasva
@HimmanshuKalasva 5 ай бұрын
aw​@@poojagosai3039
@jagdishgoswami9309
@jagdishgoswami9309 2 жыл бұрын
મારા ઘરમપત્ની એવા સમયે કૈલાશ વાસ થયા છે કે મારા માટે આ શબ્દો હૃદય ને હચમચાવી દે છે.જાણે મારા માટે જ કવી એ એક એક શબ્દ લખ્યા હોય .લખનાર અને ગાયક કલાકાર ને લાખ લાખ પ્રણામ.
@RavalHardik-vd5tc
@RavalHardik-vd5tc 3 ай бұрын
So sorry bro Bhai babhi
@gamarajit2609
@gamarajit2609 2 жыл бұрын
આ ગીત સાંભળીને મારો જુનો પ્રેમ યાદ આવે છે...😭😭.... સુપર સોંગ છે ગમન ભુવાજીનુ.....🙏👍👍
@akloveyt315
@akloveyt315 2 жыл бұрын
Tamari.mano Piko
@ajaykoliajaykoli5550
@ajaykoliajaykoli5550 2 жыл бұрын
@@akloveyt315 ggtt g g gtggg v to the gg
@shivanshdjsakhavaniya2969
@shivanshdjsakhavaniya2969 2 жыл бұрын
Kya gayo tmaro juno prem 😁😁😁😁
@afzalmemon7460
@afzalmemon7460 2 жыл бұрын
@@shivanshdjsakhavaniya2969 ha
@afzalmemon7460
@afzalmemon7460 2 жыл бұрын
👍👍👍👍👍👍👍
@vishu...1521
@vishu...1521 2 жыл бұрын
ગીત ના બધા શબ્દો .... દિલ ને ટચ કરે છે ..❤️😘🥺🥺🥺😭😭😭😭😭😭😭😭
@dharmendraparmar9707
@dharmendraparmar9707 11 ай бұрын
@AnandThakor-jj8et
@AnandThakor-jj8et 4 ай бұрын
Ha bhai 😢😔😔
@Rkv187
@Rkv187 4 ай бұрын
​@@dharmendraparmar9707😊😊😊😊😊😊
@maheshdamor282
@maheshdamor282 4 ай бұрын
Ha Bhai
@kkiranj
@kkiranj Жыл бұрын
આ જિંદગી તો જેમ તેમ પૂરી થઈ જશે પણ તમારી કમી કાયમ રહેશે i miss you PAPA 💔😭😭😭😭😭
@makwana_nitin_official
@makwana_nitin_official Жыл бұрын
So sad 😥😥😥😥
@umeshcreation910
@umeshcreation910 Жыл бұрын
miss you papa 🥺😭💔
@legendffgaming3009
@legendffgaming3009 Жыл бұрын
@@makwana_nitin_official haa miss you so much papa 😭😭
@user-vw6ys3tq5c
@user-vw6ys3tq5c Жыл бұрын
i miss you papa😭😢😭💔
@kkiranj
@kkiranj Жыл бұрын
😭😭😭😭😭😭😭😭😭😭😭
@jigarbarot742
@jigarbarot742 3 жыл бұрын
એક વાત તો સાચી જ છે ભાઈ, કે સાચો પ્રેમ તો ભગવાન ને પણ નથી મળ્યો તો આપણ ને શું મળે..🙏🙏 હે પ્રભુ કાશ તમારો પ્રેમ પૂરો થયો હોત ❤️ તો આજે કોઈ પણ વ્યક્તિ રડતો ના હોત...😭🙏
@sunilpasaya5466
@sunilpasaya5466 2 жыл бұрын
Sasi vaat bhai
@solankisonubha4297
@solankisonubha4297 2 жыл бұрын
𝖱𝗂𝗀𝗁𝗍🙂❤️
@vishanubhaibhoi9574
@vishanubhaibhoi9574 2 жыл бұрын
😛😝
@nsbhuriyansbhuriyaji3785
@nsbhuriyansbhuriyaji3785 2 жыл бұрын
Naica ❤️👍👍
@sandipkumardamor7778
@sandipkumardamor7778 2 жыл бұрын
Sachi vat bhai tari
@bhavurathva6026
@bhavurathva6026 2 жыл бұрын
I miss you પપ્પા હુંતમને બોવ miss કરુ છું 😭😭😭😭😭😭
@umeshcreation910
@umeshcreation910 Жыл бұрын
miss you papa 🥺💔😭
@bharat_rathod_007
@bharat_rathod_007 Жыл бұрын
Miss you snehu
@KrishHalpati-jv9ge
@KrishHalpati-jv9ge Ай бұрын
1😂​@@bharat_rathod_007
@ravithakorravithakor2605
@ravithakorravithakor2605 2 жыл бұрын
પ્રેમ કરનાર ને એમનો પ્રેમ મળે એવી ભગવાન ને પ્રાથના છે મારી 🙏🙏😔
@hiteshrangi6970
@hiteshrangi6970 Жыл бұрын
🔥🔥🔥🔥🔥🔥( દિલ માં આગ લાગી જાય યાર)
@Bharatthakor-we6yb
@Bharatthakor-we6yb Жыл бұрын
😭😭
@devgamerff8567
@devgamerff8567 Жыл бұрын
ભાઈ મને તો ‌ના મલીયો ભગવાન આવુ કેમ કરે છે 😭
@user-ol1hz7he7i
@user-ol1hz7he7i 11 ай бұрын
@Shayari_king..
@Shayari_king.. 10 ай бұрын
મને તો ના મળ્યો 😭😭
@Kkking2003
@Kkking2003 Жыл бұрын
સાચો પ્રેમ તો પોતે શ્રી કૃષ્ણ ભગવાન ને નથી મળ્યો તો આપણને મળી જાય એ વાત ભૂલી જવી 🥺🥺😥🤕🤕
@mamad7700
@mamad7700 8 ай бұрын
sahci vat bhai
@HiteshravalHpraval
@HiteshravalHpraval 4 ай бұрын
Right bhai💔😭
@raj8767
@raj8767 4 ай бұрын
Bara bar chhe
@pigeonlover103
@pigeonlover103 3 ай бұрын
💔😭
@mahoni.pawer.07
@mahoni.pawer.07 3 ай бұрын
e toñakij che
@kiranparmar8767
@kiranparmar8767 3 жыл бұрын
Haahhh યાદો બનીને તમે હૈયામાં રહેજો.. આંસુ બનીને તમે આંખોથી વહેજો.... હો મળે જો વિધાતા તો એને જરા કહેજો ભેગા કરીને આમ જુદા ન કરજો.......😭 આ લાઇન મને ખુબજ ગમે છે......miss you my love Anjaan...😘
@arjunjichauhan8291
@arjunjichauhan8291 2 жыл бұрын
Good
@ketanraval-mg1dc
@ketanraval-mg1dc 2 жыл бұрын
Miss you jan
@sanjayparmar6326
@sanjayparmar6326 Ай бұрын
❤હા યાર રડાવી દે આ લાઇન😢 misss you
@ChauhanJignesh-yr7du
@ChauhanJignesh-yr7du 23 күн бұрын
​😊😊
@patdiyadipak1194
@patdiyadipak1194 3 жыл бұрын
ગીત સાંભળીને આખોમાં પાણી આવી જાય છે 😭😭
@user-ex4fn3gj5c
@user-ex4fn3gj5c 2 жыл бұрын
Ha bhai Ha 🥺😭😭😭😭😭
@RT_Gamer-bx8df
@RT_Gamer-bx8df 6 ай бұрын
કોણ કોણ આ ગીત 2024 માં સાંભળે છે 😊
@l_suvichar_l
@l_suvichar_l 4 ай бұрын
😂
@SM.Thakor1025
@SM.Thakor1025 4 ай бұрын
😂😂
@ChintanpatelPatel-kg7gt
@ChintanpatelPatel-kg7gt 3 ай бұрын
😢😢😢😢😢
@VishnuNayak-vt6ym
@VishnuNayak-vt6ym 3 ай бұрын
Hu
@AjayAjay-pm9su
@AjayAjay-pm9su 3 ай бұрын
​@@SM.Thakor1025week de
@Devipujak_Hashu
@Devipujak_Hashu 11 ай бұрын
આ ગીત સાંભરી ને મને મારા ભાઈ ની યાદ આવી ગઈ ..... I miss you bhai.....😢
@balram9527
@balram9527 2 жыл бұрын
આતો કિસ્મત દગો કરી જાય છે , સાહેબ, બાકી દેખાવ કરવા માટે કોઈ પ્રેમ થોડી કરે છે, 🥀💔
@AARVISTUDIODHD
@AARVISTUDIODHD 2 жыл бұрын
Mst line che bhai
@malivadajay7798
@malivadajay7798 2 жыл бұрын
sachi vaat chhe 😰🥺😰
@ck___status5240
@ck___status5240 3 жыл бұрын
કોઈ પોતાનું છોડીને જાય તો બો દુઃખ થાય છે...😭😭😭😭miss my love❤️
@ayushzala6825
@ayushzala6825 3 жыл бұрын
Ha bhai my love 😭😭😭
@MehulKavithiya1
@MehulKavithiya1 3 жыл бұрын
Yar ha
@MehulKavithiya1
@MehulKavithiya1 3 жыл бұрын
Judai
@MehulKavithiya1
@MehulKavithiya1 3 жыл бұрын
કોન જાણે ક્યારે મળીશું
@kamleshbabriya3060
@kamleshbabriya3060 3 жыл бұрын
bhai baahuj dukh thay😔😔💔
@KaushikVasava-pm3nb
@KaushikVasava-pm3nb 2 ай бұрын
આ ગીત મારા ભાઈ વિષ્ણુ ની ખુબ જ યાદ અપાવે છે જે આ દુનિયા છોડી ગયો છે 😢😢 miss u મારા લાડકા ભાઈ .ભગવાન તારા દિવ્ય આત્મા ને શાંતિ પ્રદાન કરે😭😭😭😭😭😭🙏મારા ભયલા બવ યાદ આવે છે તારી ,,તને કય શોધું.😢
@_its_parvin_rana_ff
@_its_parvin_rana_ff 2 ай бұрын
👪💯😆🥳🤫🤔🫢🥱🫣😱
@bharatprajapati4328
@bharatprajapati4328 Жыл бұрын
પોતાનું છોડી ને જાય ત્યારે ખબર પડે કેવું દુઃખ થાય miss you મારી વાલી 😭😭😭
@ShaileshSolanki-t8l
@ShaileshSolanki-t8l Ай бұрын
😢
@primep.g7048
@primep.g7048 2 жыл бұрын
આમ તો આ ગીત પ્રેમીઓ માટે છે..પણ આ ગીત મને મારા દોસ્ત ની યાદ અપાવે છે ..જે હવે આ દુનિયામાં નથી..miss you mara bhai BHOPi 😣🥺😟😭
@sunilbond7683
@sunilbond7683 2 жыл бұрын
😭😭 miss you bro
@mehulthakor6999
@mehulthakor6999 2 жыл бұрын
Ha bhai sachi vat se
@kssciencevlogs3419
@kssciencevlogs3419 2 жыл бұрын
@@mehulthakor6999 hhjhhhjjhhhjjhhhhjjhhhhhjjj
@subhashdantani1769
@subhashdantani1769 2 жыл бұрын
Same to you
@princeyt98
@princeyt98 2 жыл бұрын
Sachi vat i love my best friend 😫😫😫
@k...mthakor3731
@k...mthakor3731 3 жыл бұрын
પ્રેમ કરતા તો થઈ જાય છે પણ જ્યારે કોઈ વ્યક્તિ દુર થાય ત્યારે બહુ દુઃખ થાય છે...સાચો પ્રેમ મેળવવો બહું મુશ્કેલ છે
@thakorjigarsinhf4693
@thakorjigarsinhf4693 2 жыл бұрын
Hi
@balluroy12
@balluroy12 Жыл бұрын
Ha yaar sachi vat che 😭😭
@mrvijo143vijubhai8
@mrvijo143vijubhai8 Жыл бұрын
Ha bhai 😭😭
@ravangamer2757
@ravangamer2757 Жыл бұрын
Ha😔 સાચિ વાત
@umeshcreation910
@umeshcreation910 Жыл бұрын
ha 😓😭💔
@dkcreation132
@dkcreation132 Жыл бұрын
આ ગીત સાંભળી ને મારા ભાઈ ની યાદ આવી ગય જે હમણા આ દુનિયા માં નથી મિસ્ યુ ભાઈ 😭😭 તારી આત્માને ભગવાન શાંતિ આપે 🌼😭
@tarungoswami6784
@tarungoswami6784 Жыл бұрын
Om Shanti
@rahulthakorofficial999
@rahulthakorofficial999 Жыл бұрын
Haa tare mara. Bhai ni pan
@RakeshThakor-fq7cy
@RakeshThakor-fq7cy 9 ай бұрын
♥️♥️♥️♥️♥️
@dalaramdewasi8066
@dalaramdewasi8066 9 ай бұрын
😭
@saileshparmar-kt1iq
@saileshparmar-kt1iq 5 ай бұрын
🥹🥹🥹🥹🥹BAI MIS HOY
@govanivivek6409
@govanivivek6409 11 ай бұрын
Aa song banyu to premiyo mate pan aa song mane mari maa ni bov j yaad aapave chhe I miss you mom pan bhale tu bhagvan pase chhe tya khush re ane ha hu ane papa tamne bov j miss kari chhi
@gayatriacharya2857
@gayatriacharya2857 2 жыл бұрын
સાચો પ્રેમ ભગવાન નો હતો તો એમને નથી મળિયો તો આપડે તો સામાન્ય માણસ આપણ ને સુ મળે .....પ્રેમ કરનાર ને એમનો પ્રેમ મળે એવી ભગવાન મેં પ્રાર્થના 🙏😭😭😭😭👌
@rajar4862
@rajar4862 2 жыл бұрын
ito sudhamana srap hata etle
@user-xj1bj7bz2k
@user-xj1bj7bz2k 2 жыл бұрын
Haa
@vijaykumarbamaniya7747
@vijaykumarbamaniya7747 2 жыл бұрын
એક દમ સાચું કીધું ગાયત્રી જી તમે 🙏
@R_b_dabhi
@R_b_dabhi 2 жыл бұрын
right
@vijayzala1438
@vijayzala1438 2 жыл бұрын
Ha bhai
@vijayjunnu1173
@vijayjunnu1173 3 жыл бұрын
કોરોના મા આ ગીત કોણ?? સાંભળે છે??? ઠોકો લાઈક.. 💓💓💓😀
@asninama0078
@asninama0078 3 жыл бұрын
Aap janab😋
@pareshvagela1201
@pareshvagela1201 3 жыл бұрын
Hi
@pareshvagela1201
@pareshvagela1201 3 жыл бұрын
Ok
@pareshvagela1201
@pareshvagela1201 3 жыл бұрын
🚶‍♀️
@pareshvagela1201
@pareshvagela1201 3 жыл бұрын
Hi
@HiteshParmar-ip2rp
@HiteshParmar-ip2rp Жыл бұрын
આ ગીત મને મારા પપ્પા ની યાદ અપાવે છે i miss you papa 😭😭😭😭😭
@rahulmistry3300
@rahulmistry3300 Жыл бұрын
😂😊❤❤❤❤❤❤😂
@devgamerff8567
@devgamerff8567 Жыл бұрын
😭😭
@MR_SANJAY..
@MR_SANJAY.. 8 ай бұрын
🥹🥹🥹
@NinamaNaginbhai
@NinamaNaginbhai 8 ай бұрын
​😂
@52rajputvikram96
@52rajputvikram96 8 ай бұрын
​@@NinamaNaginbhaixxx of ❤❤🎉😢😮😅😊
@akashdantani79
@akashdantani79 11 ай бұрын
જ્યાં સુધી આ શરીર માં જીવ સે ત્યાં સુધી એની યાદ તો નઈ જાય🙏😭
@user-jf1vi1zr9k
@user-jf1vi1zr9k 3 жыл бұрын
જીદગી તો નીકળી જશે પણ તારી કમી હંમેશા માટે રહેશે love you ❤️💔💔😭😭😭
@shivkumarchauhan1435
@shivkumarchauhan1435 2 жыл бұрын
Yes bro
@MukeshKumar-hc6wj
@MukeshKumar-hc6wj 2 жыл бұрын
Same 😭😭😭
@durjansingh8731
@durjansingh8731 2 жыл бұрын
😥😥
@mrghayal3146
@mrghayal3146 2 жыл бұрын
Sem 2 u
@nareshkharadi8035
@nareshkharadi8035 2 жыл бұрын
😭😭😭
@rajdeepzala9333
@rajdeepzala9333 5 жыл бұрын
ઘણો ઊંડાણમાં આ ગીત છે. દર્દ છે આ ગીતમાં પણ દિલમાં ઉતરી જાય એવું છે.
@kaushiktankkaushiktank8377
@kaushiktankkaushiktank8377 2 жыл бұрын
👌
@dileepsangada9121
@dileepsangada9121 Жыл бұрын
Gano odanma AA git se
@hemilpatel1586
@hemilpatel1586 Жыл бұрын
સોન્ગ બનવા પેલા જ મને કંકોત્રી મળી ગયેલી ૨૦૨૦ માંજ 🙏🏻 ખુભ સરશ લાઈન તું ના મળી તારી કંકોત્રી મળે ❤🥺
@ps.thakor256
@ps.thakor256 Жыл бұрын
પ્રેમ ગયો હારી લેખ ગયો જીતીને દિવસો મિલનના ગયા રે વીટી ગમન સાંથલ❤️👬😂
@Mr_vipul_0_7
@Mr_vipul_0_7 2 ай бұрын
😮🙌😂😂
@vishnusadhu3456
@vishnusadhu3456 4 жыл бұрын
યાદો બનીને તમે હૈયામાં રહેજો, આસુ બનીને તમે આંખોથી વહેજો.💔😐
@shikabhaishikabhai3968
@shikabhaishikabhai3968 4 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌
@armyboymanoj8451
@armyboymanoj8451 4 жыл бұрын
va va va
@nayakchirag5221
@nayakchirag5221 4 жыл бұрын
Hi
@vishnusadhu3456
@vishnusadhu3456 4 жыл бұрын
@@nayakchirag5221 hii
@hardiksinhbihola5786
@hardiksinhbihola5786 4 жыл бұрын
@Mayurdin Khokhar ccj
@valmikvasava2776
@valmikvasava2776 3 жыл бұрын
એક વાત સાચી છે સાચો પ્રેમ ભગવાન ને નય મયલો આપરે સુ 😭😭😭😭😭
@dineshmeer6690
@dineshmeer6690 3 жыл бұрын
👌🏻👌🏻👌🏻
@asninama0078
@asninama0078 3 жыл бұрын
Aevu Nathi bhagvan ne Na malyo Aeno 😁matlb Aapn ne pan nai male Aevu Na hoy ho
@hiteshbariaofficial6510
@hiteshbariaofficial6510 3 жыл бұрын
Haan
@mukeshbharvad8079
@mukeshbharvad8079 3 жыл бұрын
Ha
@bhikhabharvad8743
@bhikhabharvad8743 3 жыл бұрын
@@mukeshbharvad8079 ધ્ધળ
@Shayari_king..
@Shayari_king.. 11 ай бұрын
• વાદળ વીદાઈ ના કેવા રે ઘેરાયા…… આંખો ના આંગણિયે મેહુલા આયા. • લેખ નસીબ ના કેવા રે લખાયા....... હાથ માં હાથ હતા પલ માં છોડાયા • પ્રેમ ગયો હારી લેખ ગયા જીતી...... દિવસો મિલન ના ગયા તે વીતી
@devvaghela5281
@devvaghela5281 10 ай бұрын
❤❤❤
@khodalchoru123
@khodalchoru123 10 ай бұрын
😊
@sandipbariya9362
@sandipbariya9362 7 ай бұрын
@harshadkumarbaria2212
@harshadkumarbaria2212 2 жыл бұрын
🙏..૩ વર્ષ પહેલાં મે કોમેન્ટ મા મે એવુ લખેલુ કે સાચો પ્રેમ નશીબ થી નહી પણ હિંમત થી મળે છે...તો આજે મને મારી હિંમત થી મારો પ્રેમ મળી ગયો એ પણ મારી જાન ના દિવસે મારા સાળા જોડે લડાઈ કરીને....🙏❤️
@darkzltrex4680
@darkzltrex4680 Жыл бұрын
Haaa moj haaa
@mehulofficial3210
@mehulofficial3210 3 жыл бұрын
સમય સમયની વાત છે સાહેબ માણસ કમજોર થઈ જાય છે 😭😭😭😭😭😭😭
@pareshvagela1201
@pareshvagela1201 3 жыл бұрын
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@solankidipakkumar19
@solankidipakkumar19 3 жыл бұрын
😭😭😭😭😭🏴‍☠️
@sahillakha7373
@sahillakha7373 3 жыл бұрын
હામોજહા
@patelakash3976
@patelakash3976 3 жыл бұрын
Sachu bhai 😭
@rakeshthakorthakor1150
@rakeshthakorthakor1150 3 жыл бұрын
@@solankidipakkumar19 રિગટોન
@Bharat-lg7oj
@Bharat-lg7oj 3 жыл бұрын
બેસ્ટ લાઈન ...😭😭😭 યાદો બની ને તમે હૈયા માં રહજો 😭😭😭 આંસુ બની ને આંખો થી વેહજો 😭😭😭 આ જીદગી નાં અસલી ઘા ના રૂઝાય નાં સુકાય 😭😭😭miss You H 😭😭
@feelthefeel5126
@feelthefeel5126 3 жыл бұрын
Sachu
@mr_sanju2463
@mr_sanju2463 3 жыл бұрын
🤗🤗
@jatinvasava7480
@jatinvasava7480 2 жыл бұрын
Ha
@appekaneja6500
@appekaneja6500 2 жыл бұрын
@@mr_sanju2463 See
@jigneshthakor8068
@jigneshthakor8068 2 жыл бұрын
Ha ❤️
@parasparasthakor8320
@parasparasthakor8320 Жыл бұрын
*😇 સળગાવી દો એ કિતાબો ને જેમાં લખ્યું છે કે જો પ્રેમ સાચો હોય તો ભગવાન પણ મલાવી દેછે મારી જાન...P..😞🖇️🥀*
@siddharajthakor2491
@siddharajthakor2491 Жыл бұрын
હો યાદો બનીને તમે હૈયા માં રેજો આંસુ બનીને તમે આંખો થી વહેજો આ લાઈન મે 15 વખત સાંભળી ભાઈ તો.પણ હજુ સાંભળ વાની ઈચ્છા થાય સે.
@siddharajthakor2491
@siddharajthakor2491 Жыл бұрын
😔😔😔
@ajaythakor6432
@ajaythakor6432 4 жыл бұрын
હુ પોતાને નસીબદાર ગણુ છું જેને પ્રેમ કર્યો તેની સાથે જ લગ્ન કર્યા
@hirendrasinhataliya2097
@hirendrasinhataliya2097 4 жыл бұрын
Congratulations broo sada sukhi rahooo
@vasavamangubhai2747
@vasavamangubhai2747 4 жыл бұрын
Congrlations bhai nashib vada cho
@viramviramthakor5364
@viramviramthakor5364 4 жыл бұрын
Sachi prem nasib vada me male se bhai 👌 👌
@rameshparmarrameshparmar4243
@rameshparmarrameshparmar4243 4 жыл бұрын
Hi
@justingreen1748
@justingreen1748 4 жыл бұрын
Very lucky man...god bless u
@s.s.kj.g7005
@s.s.kj.g7005 3 жыл бұрын
મે મારા પ્રેમને જોવા 3 વર્સ થી રાહ જોઇ રહ્યો છૂ ,અને મને ભરો છે કે મને મારો પ્રેમ મને મલ છે, મીસયુ જાન
@pataniramanbhai7996
@pataniramanbhai7996 3 жыл бұрын
તારાવીનાહવેકેયારેમડીશુ😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@Virurajput-qe7lb
@Virurajput-qe7lb 3 жыл бұрын
હા ભાઇ. મુપન. જોવા 3. વરસથી રાહ. જૈવો
@TheAjshortss
@TheAjshortss 3 жыл бұрын
Dua che bhai jaldi Mali jay 😘
@pravinthakor2042
@pravinthakor2042 2 жыл бұрын
ભગવાન ને પ્રાર્થના કરું છું કે તમને તમારો પ્રેમ મળી જાય
@murjibharvad282
@murjibharvad282 2 жыл бұрын
ભગવાન દ્વારકા વારો જલ્દી મલાવી દે
@hpedit6954
@hpedit6954 4 ай бұрын
મારી તો અધૂરી કહાની રહી ગઈ 😭🥺🥀
@Kams_rabari_11
@Kams_rabari_11 5 ай бұрын
પ્રેમ ગયો હારી લેખ ગયા જીતી દિવસો મિલન ના ગયા રે વિતી😭😭
@baldevbharvad6219
@baldevbharvad6219 5 жыл бұрын
સાચો પ્રેમ છે😍 વાલા.. રડાવી દિધો😧 very Heart 💔 touch story.... કયારે મળીશુ...
@manishbabariya8110
@manishbabariya8110 4 жыл бұрын
સાચી વાત છે ' વાલા 💔💔
@sarjitrathod8863
@sarjitrathod8863 4 жыл бұрын
Daryo koike bharay
@mylifepayalrajendrasinhpar9690
@mylifepayalrajendrasinhpar9690 3 жыл бұрын
Sachi vat che bro
@thakorarvindsonal2200
@thakorarvindsonal2200 2 жыл бұрын
પોતાનુ જ્યારે છોડીને જાય તાયરે ખુબજ દુઃખ થાય છે ભગવાન એની આત્મા ને શાંતિ આપે I MISS YOU JAAN SONAL. ARVIND
@digvijayzala9223
@digvijayzala9223 Жыл бұрын
Mare pan Sonal hati
@Goswamivlog4787
@Goswamivlog4787 Жыл бұрын
Mare pan bhai 😭😭😭😭😭😭
@poojapatel9532
@poojapatel9532 9 ай бұрын
Sem
@user-ux8cb6et4p
@user-ux8cb6et4p 2 ай бұрын
મારો પ્રેમ,મળે,એવી,દિલથી, પાર્થના,કરુ,સુ,મારો,પેરેમ,મળે,એવિ,દુવા,આપજો
@AlpeshRathva-wf5mz
@AlpeshRathva-wf5mz 11 ай бұрын
I miss you maa 🌹😭😭😭😭😭😢😭😭😭😭😭😢😢😢😢😢😢😢😢😭😢😭
@ChampakVasava-fi2wi
@ChampakVasava-fi2wi 8 ай бұрын
😂
@x-old1m941
@x-old1m941 3 жыл бұрын
આ ગીત મને બવુ ગમે છે આ ગીતના એક એક શબ્દ સરસ છે 😘😘😘😘
@nickrajgor4507
@nickrajgor4507 2 жыл бұрын
Chanel Che kai
@sunny.gemer.0079
@sunny.gemer.0079 2 жыл бұрын
Ha
@asmitamasihasmitamasih8161
@asmitamasihasmitamasih8161 3 жыл бұрын
આં સોંગ દિલ નાં શબ્દો કહે છે ❤️❤️
@asninama0078
@asninama0078 3 жыл бұрын
hmm right
@rajameldivada-nn4vv
@rajameldivada-nn4vv 3 жыл бұрын
Kon jane Pinku. Kyare malisu😭❤️😭🔥😭😭😭😭😭
@opmovies786
@opmovies786 3 жыл бұрын
Right💯 percent
@opmovies786
@opmovies786 3 жыл бұрын
I believe your comment
@rakeshthakorthakor1150
@rakeshthakorthakor1150 3 жыл бұрын
રીગટોનફોન કર્યો હતો રીંગટોનફોન કર્યો હતો રીંગટોન
@VishalPatel-kr7vz
@VishalPatel-kr7vz 2 жыл бұрын
પ્રેમ ભગવાન ને નથી મળ્યો તો આપણ ને શુ મળે આપણે તો સામાન્ય વ્યક્તિ... આ ગીત સાં ભળી મને મારો જૂ નો પ્રેમ યાદ આવે છે..💔💔
@AnandThakor-jj8et
@AnandThakor-jj8et 4 ай бұрын
આ ગીત ના શબ્દ દિલ ❤ પર ટચ થાય છે દોસ્ત ની યાદ આવે છે.... Love you દોસ્ત....😢..... 🥺🥺🥺
@bharatraathod8415
@bharatraathod8415 5 жыл бұрын
I respect for Gaman bhuvaji.. 🙏🙏🙏🙏🙏jay mataji
@rajaksuna1548
@rajaksuna1548 4 жыл бұрын
@rajaksuna1548
@rajaksuna1548 4 жыл бұрын
सॉरी
@mrlebojvala253
@mrlebojvala253 4 жыл бұрын
સભી સે જુદા જીનકા અંદાજ હે જમીદા ફલદ જીનકી પરવાજ હે જીનકી આવાજ પર ગુજરાત કો નાદ હે વો ગમન સાંથલ (ભુવાજી) કા અાવાજ હે... Like❤ only gaman santhal FAN
@zalarajubhai4812
@zalarajubhai4812 3 жыл бұрын
H]
@arjunofficial1231
@arjunofficial1231 2 ай бұрын
30 May 2024 આજથી લઈને જેટલા પણ લોકો આ અનમોલ ગીત સાંભળે ત્યારે કોમેન્ટ લાઈક કરતાં જશો જેથી એની યાદો કદી પણ જાય ન ઇ 💔😭
@dilipthakor9057
@dilipthakor9057 7 ай бұрын
આમ તો આ ગીત સાંભળીને મને મારા Papa.યાદ આવી ગઈ . Miss you papa 😭😭😭
@sonupatelofficial6375
@sonupatelofficial6375 3 жыл бұрын
આ ગીત મને બહુજ ગમે છે આ ગીત સબ્લ્યાં પછી હું ઊઘુ છું😭😭😭
@nimeshparmar6599
@nimeshparmar6599 3 жыл бұрын
Same 2 you hu pn aa song sambhdi ne j ungu 6u pn hu mars papa ne bahu miss karu 6u😭 aa song sambhdine
@sonupatelofficial6375
@sonupatelofficial6375 3 жыл бұрын
@@nimeshparmar6599 😭😭😭
@alpeshraval698
@alpeshraval698 3 жыл бұрын
Sachivat
@rakeshkalme794
@rakeshkalme794 3 жыл бұрын
Dm Hkj
@rajuop6777
@rajuop6777 3 жыл бұрын
@@nimeshparmar6599 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏 tmara Papa atma. Na sati mla bhai
@bhailalcsolanki6209
@bhailalcsolanki6209 5 жыл бұрын
સાચો પ્રેમ કરીને પછી પસ્તાવો થાય છે superb song mara bhai
@rkraval1475
@rkraval1475 4 жыл бұрын
Haaa
@rajendrasinhchauhan8345
@rajendrasinhchauhan8345 4 жыл бұрын
Sachu bhai
@esavrparmar420
@esavrparmar420 3 жыл бұрын
હાચુ હો 😭😭😭
@chandubhaichauhan5310
@chandubhaichauhan5310 3 жыл бұрын
Hiiii
@chandubhaichauhan5310
@chandubhaichauhan5310 3 жыл бұрын
@@rajendrasinhchauhan8345 nice
@pankaj-pd2pg
@pankaj-pd2pg Жыл бұрын
I rialy miss you sagar bhai bhagvan tamari aatma ne shanti aape 😭😭😭😭😭
@RP.edit.
@RP.edit. Жыл бұрын
હે.ભગવાન.🙏મારી.એકેજ.દુવા🤲.સે. સાચા.પ્રેમી💔.યોનો.પ્રેમ.પુરો.કરો.🥺🤲
@anilmakwana119
@anilmakwana119 3 жыл бұрын
ખબર હતી પ્રેમ માં નુકસાન તો થશે જ સાહેબ, પરંતુ ફક્ત મારું જ થશે એ ખબર નહોતી. ❤
@Khanmushtaq_12
@Khanmushtaq_12 2 жыл бұрын
Wah galib
@gyanichora9004
@gyanichora9004 2 жыл бұрын
kzfaq.info/get/bejne/l9aWjc-CzLrbgas.html
@The_sweggy_barr09
@The_sweggy_barr09 2 жыл бұрын
💔😍
@varanrameshbhai1884
@varanrameshbhai1884 2 жыл бұрын
Sachi vaat bhai
@rockyrishiraj2432
@rockyrishiraj2432 2 жыл бұрын
વાત સચ્ચિ છે ભાઈ પ્રેમ ક્યારેય કોઈ ને પૂરો મળ્યો નથી અને સાયદ મળશે પણ નઈ અને જો કોઈ ને પૂરો પ્રેમ મળી પણ જાય ને તો તે પ્રેમ ના કેવાય કેમ કે પ્રેમ નો પહેલો શબ્દ અધૂરો છે તો પૂરો પ્રેમ ક્યાંથી મળે
@lakhubharvadlakhubharvad1871
@lakhubharvadlakhubharvad1871 5 жыл бұрын
એક બીજુ બનાય વાલા દિલ મા વસી ગયુ છે આ ગીત હવે કયારે મળીશું.
@ppproductions4336
@ppproductions4336 5 жыл бұрын
Ha sure avse....took j samay ma..
@bharatsolanki7498
@bharatsolanki7498 5 жыл бұрын
lakhubharvad lakhubharvad hamojha
@sanjaythakor5799
@sanjaythakor5799 5 жыл бұрын
lakhubharvad lakhubharvad
@purohitjaydip9506
@purohitjaydip9506 5 жыл бұрын
Ha moj
@kirtiprajapati8765
@kirtiprajapati8765 5 жыл бұрын
Nice git gaman bhai
@damorajay3231
@damorajay3231 Жыл бұрын
આ ગીત સાંભળી ને મને મારો પ્રેમ❤️😘 યાદ આવે છે miss you Urvashi
@CONSBART
@CONSBART 9 ай бұрын
Gaman bhai mu uttarakhand thi hu, pan tamare ganon suni ne dil ne bahu sukun madse, dwarka wala geet thi hu taro fan chu mota bhai, ❤❤❤❤
@PIYUSHTHAKORLUDRA-dn8ei
@PIYUSHTHAKORLUDRA-dn8ei 5 жыл бұрын
*તુ છે તૌ હુ છું તારા વગર હુ કાઈ નથી જાનુ એ બધુ વહેમ લવ યુ સોન્ગ સરસ છે હો લવ સ્ટોરી😢😢😢😢*
@kaushikkodavla524
@kaushikkodavla524 5 жыл бұрын
,,વેરીનાય ઓકે
@kiranthakor7895
@kiranthakor7895 5 жыл бұрын
I Miss my diku
@joshipinakin2514
@joshipinakin2514 5 жыл бұрын
King
@ajitgangani4888
@ajitgangani4888 3 жыл бұрын
યાદો બનિને 😭😭😭😭 તમે હૈયા માં રહૈ જો 😭😭😭😭આંસુ બનિ ને આખો થી 😭😭😭વસજો i miss you 😭
@jayrajboricha7472
@jayrajboricha7472 2 жыл бұрын
Sem tu you bhai
@l_suvichar_l
@l_suvichar_l 3 ай бұрын
Kone kone aa git sambhali ne raday Jay che 😞😭😭😭
@Balaji..Thakor..0156
@Balaji..Thakor..0156 Жыл бұрын
કોન કોન..💯 આ સોંગ.. 2024 માં. સાંભળો છો 👍
@mjsgks874
@mjsgks874 5 жыл бұрын
I love this song 😷 etna accha song he. Ki sabd nhi he. Bryan krne ke lite ye song jb me sunti hu to 1st love ki yad aayti hai or aankhon me se aansu aa jate he. Our ronghte khde ho jate he .😁😁😁 I really love this song Jay dipo ram bapu bapu gamn bhuvajoi
@vfact7651
@vfact7651 5 жыл бұрын
👑ગમન ઈ ગમન બાકી બધા રમણ ભમણ 👑 સૂપર હાવજ
@t_h_a_k_k_a_r_7_7_7
@t_h_a_k_k_a_r_7_7_7 5 жыл бұрын
😄😄😄😄haha nice
@javedshaikh-rh4mz
@javedshaikh-rh4mz 5 жыл бұрын
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@pravinthakor7318
@pravinthakor7318 5 жыл бұрын
Gaman mari lodi
@rinkudesai8592
@rinkudesai8592 5 жыл бұрын
Nice
@bipinthakor2075
@bipinthakor2075 5 жыл бұрын
007 007
@indiandesiexperiment9390
@indiandesiexperiment9390 Жыл бұрын
મિસ યુ મારી લગ્નન પહેલા ની જીંદગી લગ્નની પછી મારે રોજ રોવાનું છે 😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@pariyadinesh7177
@pariyadinesh7177 9 ай бұрын
Nayta5
@sanjuofficial1311
@sanjuofficial1311 11 ай бұрын
કોણ જાણે ક્યારે મળીશું , વિધાતા ના લેખ પણ કેવા હોય છે જે નસીબ માં જ નથી હોતું એના થી જ જુદાઈ લખી હોય છે...🥺🥀😔😭
@bhaveshbharavad3415
@bhaveshbharavad3415 5 жыл бұрын
છોડયા મજધારે કોના રે સહારે👌👌☝️👏👏👌
@vashuthakor7809
@vashuthakor7809 5 жыл бұрын
Wah
@kishorchavada3905
@kishorchavada3905 5 жыл бұрын
all in one Hi
@blvaghela6282
@blvaghela6282 5 жыл бұрын
all in one ભગવાન ભરોસે
@thakorgopal6228
@thakorgopal6228 4 жыл бұрын
Hi nice song .....
@thakorgopal6228
@thakorgopal6228 4 жыл бұрын
@@kishorchavada3905 nice
@navabisback7572
@navabisback7572 5 жыл бұрын
ભાઈ એક સાચી વાત કઉ ને તો.. સાચો પ્રેમ કોઈને મલતો જ નથી....અને જેને મલે ને તે ખુબજ નસીબદાર હોય છે......😷😷😷😷😷
@rathodvikram2599
@rathodvikram2599 5 жыл бұрын
Super song
@sahilparamar4552
@sahilparamar4552 5 жыл бұрын
Nice song
@sahilparamar4552
@sahilparamar4552 5 жыл бұрын
Super song
@hardikbambhaniyahardik2169
@hardikbambhaniyahardik2169 5 жыл бұрын
Ha bhai
@bharatthakor6585
@bharatthakor6585 5 жыл бұрын
Bhai sacho Prem to male che pan aapne tene paami nathi sakta
@VipulThakor-wd1jf
@VipulThakor-wd1jf 7 ай бұрын
આ ગીત સાંભળું છું એટલે મને મારો ભાઈ યાદ આવે છે આઇ મિસ યુ દશરથ ભાઈ 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@kirtimangera6880
@kirtimangera6880 5 ай бұрын
ભાઈ મારો જીવ નથી રયો આ દુનિયા મા😢😢😢😢
@sureshmorila
@sureshmorila 5 жыл бұрын
😎Wah Bhuvaji :- Very Nice Video Song કોન જાણે કયારે મળીશુ Good 👍Wah Bhuvaji Very Nice Voice😃
@nikbanna21
@nikbanna21 5 жыл бұрын
kzfaq.info/get/bejne/j5-pqc2Ax73JgoU.html 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻 🎙 *ગમન સાંથલ* ➡ *Kon Jane Kyare Malisu (કોણ જાણે કયારે મળીશું) - | GAMAN SANTHAL | Whatsapp status latest 2018 **#ɴɪᴋ**_ʙᴀɴɴᴀ* ➡ *આવા જ નવા નવા WHATSAPP STATUS માટે મારી KZfaq CHANNEL ને SUBSCRIBE કરો* 😍 ➡ *LIKE...કરો* 👍🏻 ➡ *COMMENT...કરો* 😘 ➡ *🔔ICON પર ક્લિક કરો*🙏
@kishankalal9761
@kishankalal9761 5 жыл бұрын
Wah Bhuvaji very Good song and super
@aakshsapkadey2863
@aakshsapkadey2863 5 жыл бұрын
love
@chiragmir476
@chiragmir476 5 жыл бұрын
अपनो को दूर होते देखा , सपनो को चूर होते देखा ! अरे लोग कहते हैँ कि फूल कभी रोते नही , हमने फूलोँ को भी तन्हाइयोँ मे रोते देखा
@ravalvijay8904
@ravalvijay8904 5 жыл бұрын
Wah bro jakkas
@prajapatikinjal2740
@prajapatikinjal2740 5 жыл бұрын
must
@thakorshitharaj8332
@thakorshitharaj8332 5 жыл бұрын
રડાવી દીધા હાે ભાઈ
@hkstatushasmukhkumar9379
@hkstatushasmukhkumar9379 Жыл бұрын
જેમ ના વગર હૂ ક્યારે ખુશ ના રહી શકું હે ભગવાન એ પાગલ ને દુનિયા ની બધી ખુશી મળે 😔❣️Hk
@kirtimangera8709
@kirtimangera8709 2 жыл бұрын
ગમન ભાઈ આ ગીત સાભરી ને આંખ રળે છે 😭😭😭😭😭😭😭😭😭😭😭
@julichauhan8825
@julichauhan8825 5 жыл бұрын
Kon jane have kyaare malisu miss you my jaan 😭😭😭😭😭😭😭😭😭
@narottambhaidevganiya876
@narottambhaidevganiya876 4 жыл бұрын
😂😂
@onetendigital2010
@onetendigital2010 4 жыл бұрын
આવતા અવતારે મળી શૂ
@ronakkhardiya3276
@ronakkhardiya3276 Жыл бұрын
દર વર્ષે તહેવારો આવશે ને જતા રેહશે પણ જ્યારે તહેવારો માં ક્યાંક પોતાના ગુમાવેલા માણસ ની લાગણી ની ખોટ પડે ત્યારે તો દરેક રંગ માં હંમેશાં ક્યાંક વેદના જ છલકે છે.. ઇશ્વર તારી મરજી આગળ અમારા પ્રયત્નો ઓછા પડ્યા,ઘણું હોવા છતાં પણ આજે અમારા તહેવારો જાખા પડ્યા.... Miss you so much Kaka 😭❤️😓
@MaccharSandipbhai
@MaccharSandipbhai Жыл бұрын
Aa song kone kone game che ae like karo
@MANGALRABARI07
@MANGALRABARI07 5 жыл бұрын
તારા વીના હવે કેમ રે જીવીશું. કોણ જાણે કયારે મળીશું❤
@mr.girnaribapu5287
@mr.girnaribapu5287 5 жыл бұрын
Jay vadvala
@hardikdesai546
@hardikdesai546 5 жыл бұрын
nice
@ankitprajapati2454
@ankitprajapati2454 5 жыл бұрын
Sahi bat he
@desaimelo6620
@desaimelo6620 5 жыл бұрын
Nahi
@sundhiyanokanudo9194
@sundhiyanokanudo9194 5 жыл бұрын
ha bhuvaji ha
@rahulsolanki7747
@rahulsolanki7747 5 жыл бұрын
Gaman Santhal Is Better than Other Gujarati Singers... Hats off..... Best Music ,Best Lyrics
@RahulSolanki-nm2bl
@RahulSolanki-nm2bl 6 күн бұрын
હુ એટલા માટે કૉમેન્ટ કરું છું કે જ્યારે કોઈ લાઈક કરે ત્યારે પાછો આવી ને હુ ફરીવાર આ ગીત સાંભળું😊
@ParmarSbking
@ParmarSbking 2 жыл бұрын
Bav super song che gaman bhuvaji mane maro love sabdi aaye miss you so much jaan😭🙏
@mr.heartbroken9820
@mr.heartbroken9820 5 жыл бұрын
કોણ જાણે હવે કયારે મળીશુ ?????? મધદરિયે છોડયા કેમ રે તરીશુ ????? ??હયુ પુકારે તમને મળવુ મારે !!!!! very heart touching song !!!! best song ever !!!
@kiru.thakor4430
@kiru.thakor4430 5 жыл бұрын
meraj Rabari
@makwananaginkumar9997
@makwananaginkumar9997 5 жыл бұрын
Ha bhuvaji ha supar song
@sureshbharwad1444
@sureshbharwad1444 5 жыл бұрын
Suresh
@ashokthakkarashok8739
@ashokthakkarashok8739 5 жыл бұрын
meraj Rabari
@mukeshsolnaki7587
@mukeshsolnaki7587 5 жыл бұрын
meraj Rabari super
@navinnainavinnai3666
@navinnainavinnai3666 5 жыл бұрын
આ ગીત સાંભળીને મને આખો મા આશુ આવે છે 😢😢😢
@attitude_boys5105
@attitude_boys5105 2 жыл бұрын
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@akenterprise44
@akenterprise44 Жыл бұрын
kisamat ma na hoy to su karavanu
@Shayari_king..
@Shayari_king.. Жыл бұрын
I love a this song ❤
@KalpeshSinhVaghela-cv9eq
@KalpeshSinhVaghela-cv9eq 10 ай бұрын
મને એક જ યાદ આવે સે અને હું આજ ગીત સાંભરી લઉં સુ અને સાનેમાને રોઈ લઉં સુ યાર ભગવાન આવી રિતે ભેગા કરી ને કેમ સુટા પડતો હસે મને એ ના સમજાણું😢😢😢😢
@arfoods1888
@arfoods1888 5 жыл бұрын
ગમન ભાઈ ગીતો ઓછા ગાય...પણ ગાય એટલે જોરદાર ગાય...👌👌
@ShravanVanzaShravanVanza
@ShravanVanzaShravanVanza 5 жыл бұрын
Nais gaman vhah shu tamaru git ce
@ShravanVanzaShravanVanza
@ShravanVanzaShravanVanza 5 жыл бұрын
Vha h gaman bhai nais
@mehul.mehulthakor.thakor3974
@mehul.mehulthakor.thakor3974 4 жыл бұрын
Right
@vaghelapintu2822
@vaghelapintu2822 4 жыл бұрын
Sachi vaat che bhai
@jaswantbhaitalpada3209
@jaswantbhaitalpada3209 4 жыл бұрын
Pinal
@janak2301
@janak2301 3 жыл бұрын
મળે ના મળે એ તો‌ કીસ્મતના હાથમા છે પણ પ્રેમ કરવો તો આપણા હાથમા છે. Love Is Love Love Is Never Die.
@jayjognimaofficialchannel5251
@jayjognimaofficialchannel5251 11 күн бұрын
કોણ જાણે હવે ક્યારે મળીશું મારાં ભાઈ હમણાં એક બેવફા છોકરી ના પ્રેમ માં આત્મા હત્યા કરી હો miss you bhai all time 😭😭😭😭😭😭
@loverboy44665
@loverboy44665 2 жыл бұрын
इंसान की सबसे बड़ी ख़ता, यह हैं की वह “भगवान” से पहले “इंसान” के सामने “रोता” हैं..! 😭 kon jane have kyare madishu jaan 🥺 really miss you 😔
@riyabhusa964
@riyabhusa964 5 жыл бұрын
Very heart touching song 😫😫😫 Radvu aavi gayu yaar so sad 😔
@rajpurgantarajputganta7784
@rajpurgantarajputganta7784 5 жыл бұрын
riya bhus a hi
@surajsolanki7114
@surajsolanki7114 5 жыл бұрын
riya bhusa mene bhi sacha pyar kiya he
@hitendraparmar1971
@hitendraparmar1971 5 жыл бұрын
@@surajsolanki7114 nice
@riyabhusa964
@riyabhusa964 5 жыл бұрын
@@surajsolanki7114 ohhhh
@rajeshvaghela1058
@rajeshvaghela1058 5 жыл бұрын
Radvuj aavi jaay ne geet evu che je gayelo prem pacho nathi aavto jo taare mari sathe friendship karvi hoy ne to mara no che 9574496889 fon karje
@asurabari7757
@asurabari7757 2 жыл бұрын
❤️ touching song
@dhanuramji4728
@dhanuramji4728 2 жыл бұрын
Love
@mgeditz07
@mgeditz07 2 жыл бұрын
💯❤️
@rameshbhaivanjara140
@rameshbhaivanjara140 2 жыл бұрын
Gamanbhai you are greeat singer
@rameshbhaivanjara140
@rameshbhaivanjara140 2 жыл бұрын
Gamanbhai you are greeat singer
@rabariviratvirat6157
@rabariviratvirat6157 Жыл бұрын
Hiii
@Darkdeath9
@Darkdeath9 Жыл бұрын
આ ગીત ની કિમંત આજ સમજાણી 18 વરસ ની ઉંમરે મારો પહેલો પ્રેમ😭😭😭Miss you Mari ચીકુ😭😭😭😭
@vikrammakwana3514
@vikrammakwana3514 2 жыл бұрын
પ્રેમ માં હંમેશા સમય અને સંજોગ રમત રમી જાય છે . સાચો પ્રેમ જીંદગી માં માત્ર એકજ વાર થાય છે અને જીવન ના અંત સુધી એની યાદ સચવાય છે. Miss u ...... A
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,8 МЛН
Они так быстро убрались!
01:00
Аришнев
Рет қаралды 2,9 МЛН
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 36 МЛН
Gaman Santhal - Tu Mara Mate Bav Lucky Che || Full Video Song || MISU Digital
6:32
MISU DIGITAL (JHANKAR MUSIC)
Рет қаралды 20 МЛН
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,8 МЛН