ઘોડે જીવ જીવે ઘોડા || The Kathi Legacy || Read the description

  Рет қаралды 1,373

The Kathi Legacy

The Kathi Legacy

Жыл бұрын

• घोबा गांव के भागदार दरबार श्री विसामणभाई खुमाण राणिंगदेव रावळ नामक कवि को केसरिया नामक घोड़े का दान करते हे, ऐसे सुंदर व उत्तम नस्ल के अश्व को पाकर राणिंगदेव बहुत खुश होते हे और विसामणभाई के समक्ष ही केसरिये घोड़े का वर्णन करते हुए सावजडुं गीत की रचना शुरू करते हे की...
( ગીત : સાવજડું )
થંભ દેવળ જસા પગ માંડે થોડા
છાતી બાબ ઢાલથી છોડા
ખટ ત્રીસાથી થયેલ ને ખોડા
ઘોબ ધણી સમર્પે ઘોડા.... (૧)
સાંકળ વાંભ મોકલી છોટી
કાળી આંખે મુલરી કોટી
માણેકલટ મોઢાથી મોટી
કલમ સારખી દોઈ કનોટી....(૨)
થોક સાચરૂં રૂપા થાળી
પૂરે પંખે થયેલ પંચાળી
મોર જસી ગરદન મરમાળી
(અને) કેશવાળી ઢીંચણ લગી કાળી....(૩)
પીઠ જસી ગજરાજ પ્રબંધા
શોભે શેલી પૂછ સબંધા
બજાણિયા જેસા ડીલરા બંધા
(એવા) કાઠી આપે કુકડ કંધા....(૪)
વેંત કને ના જૂઠની વાલે
ત્રીંગ બાજોઠ સરખા તાલે
નીર પાવા બેટાને નાલે
(પણ) આલણહારો મોજમાં આલે....(૫)
ભલપણ ઘણું માપરો ભરિયો
ફરે થાળવામાં ફેરવિયો
કવિને દાન ખુમાણે કરીઓ
ચિત્રામણ જેવો કેસરિયો....(૬)
ચાલે વેગ પવનથી છાંયો
નાચે નટવા જેમ નચાયો
છેડ્યો કૂદે કોટ સવાયો
(એવો) જાગળ દિયે રૂખડરો જાયો....(૭)
બાબે સરખો થયેલ ન બાદો
શોભે વાન પુનમરો ચાંદો
જોતાં દિલ્હી તણો શાહજાદો
દાન સમર્પે વિસળ દાદો....(૮)
Voice : Bhaveshbhai Daxini
#the_kathi_legacy

Пікірлер: 5
@aapnukathiyawad425
@aapnukathiyawad425 Жыл бұрын
Jay mataji
@dhruvs3605
@dhruvs3605 Жыл бұрын
❤️‍🔥❤️‍🔥
@indian..6981
@indian..6981 Жыл бұрын
Wahh
@m_darbar
@m_darbar Жыл бұрын
❤️❤️❤️
@dhruvs3605
@dhruvs3605 Жыл бұрын
Itz_mala_6598
Backstage 🤫 tutorial #elsarca #tiktok
00:13
Elsa Arca
Рет қаралды 43 МЛН
When someone reclines their seat ✈️
00:21
Adam W
Рет қаралды 29 МЛН
New Gadgets! Bycycle 4.0 🚲 #shorts
00:14
BongBee Family
Рет қаралды 19 МЛН
'Vijali Na Chamkaare' says Ganga Sati
18:48
Shabnam Virmani
Рет қаралды 395 М.
Backstage 🤫 tutorial #elsarca #tiktok
00:13
Elsa Arca
Рет қаралды 43 МЛН