Gir પાસે આવેલું જાંબુર ગામ અને ત્યાં રહેતા મુળ આફ્રિકાના લોકોની જીવનશૈલી કેવી હોય છે?

  Рет қаралды 216,883

JAMAWAT

JAMAWAT

Ай бұрын

Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - profile.php?...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 118
@NagjibhaiDesai9744
@NagjibhaiDesai9744 Ай бұрын
આ ગામમાં ખજુરભાઈ ગુજરાત નો કીંગ દાનવીર ભામાસા ઘણી બધી સેવા કરી આવ્યા છે
@dipusolanki111
@dipusolanki111 Ай бұрын
ગુજરાત માં ધમાલ નૃત્ય પ્રસિદ્ધ છે જે આફ્રિકા સાથે સંકળાયેલ છે ☘️
@prashantpandya1073
@prashantpandya1073 Ай бұрын
જેટલુ મેં આફ્રિકામાં દસકો રહેવાથી જાણ્યુ છે એ પ્રમાણે: એક મત પ્રમાણે આફ્રિકન રાજાએ ભારતીય રાજાને સિંહો ભેટ આપ્યા હતા કારણ કે આફ્રિકન રાજાઓ ભારતીય રાજાઓ જેવી મોંઘી ભેટો આપી શકે એમ નહોતા. એટલે એમણે એવી ભેટ આપી જે ભારતમાં ગમે એટલા પૈસા આપે તો પણ મળે તેમ નહોતી. અને મસાઈ કોમ સિંહો સાથે પેઢીઓથી રહે છે એટલે થોડાક મસાઈ લોકોને સિંહોને ક્યાં રાખવા, સિંહો સાથે કેવી રીતે જીવાય વગેરે શીખવવા મોકલ્યા અને એ લોકો ત્યારથી ગીરના સિંહોની આજુબાજુ રહે છે. બીજી વાત એ છે કે વર્ષો પહેલા જ્યારે ગુલામીપ્રથા હતી ત્યારે આરબ લોકોની જેમ ભારતના વટલાયેલા હિંદુઓ જે મુસ્લિમ બની ગયા હતા તેઓ પણ ગુલામો ખરીદતા હતા. એ સમયે ગુલામો માલિકની સંપત્તિ કહેવાતા હતા અને એમનું કોઈ વ્યકિતત્વ નહોતુ. માલિકનો ધર્મ જ ગુલામનો ધર્મ અને માલિકની અટક જ ગુલામની અટક. એટલે જ ભારતમાં મોટા ભાગના આફ્રિકનો સીદી કહેવાય છે કારણ કે સીદી મુસ્લિમો એમને ખરીદીને લાવ્યા હતા. યુરોપ અમેરિકામાં ખ્રિસ્તી ધોળિયાઓ એમને ખરીદીને લઈ ગયા હતા એટલે ત્યાંના આફ્રિકન ગુલામોનો ધર્મ ખ્રિસ્તી છે અને એમની અટકો પણ ધોળિયાઓ જેવી છે. સનાતન ધર્મમાં ગુલામીપ્રથા નથી એટલે સનાતની વેપારીઓ આફ્રિકન ગુલામો નહોતા લાવ્યા અને એટલે જ ભારતમાં રહેતા આફ્રિકન ગુલામોનો ધર્મ હિંદુ નથી કે નથી એમની હિંદુ અટક. એટલે જ ભારતમાં આફ્રિકન ગુલામોના વંશજો મુસ્લિમ છે અને યુરોપ અમેરિકન આફ્રિકન ગુલામોના વંશજો ખ્રિસ્તીઓ છે અને ધોળિયાઓની અટકો રાખે છે. આફિકામાં કોઈની પણ અટક સ્કોટ, ટાયસન, રોબર્ટસન, સીદી વગેરે નહોતી અને આજે પણ નવ્વાણુ ટકા પ્રજાની નથી. થોડાક યુરોપ અમેરિકન ભારતીય ગુલામો પાછા ગયા હોય એમની હોઈ શકે છે. આ બે થીયરીઓ મને સૌથી વધારે તાર્કિક લાગે છે.
@spiritualperson9450
@spiritualperson9450 Ай бұрын
Waah
@prashantpandya1073
@prashantpandya1073 Ай бұрын
@@spiritualperson9450 😁
@technicalbkmaind
@technicalbkmaind Ай бұрын
Vah...srs
@asmasarvaiya1946
@asmasarvaiya1946 26 күн бұрын
Thank you bhai khub srs information aapi❤
@technicalbkmaind
@technicalbkmaind 26 күн бұрын
@@asmasarvaiya1946 Sarvaiya 🤗
@YashKumarOfficial05
@YashKumarOfficial05 25 күн бұрын
જામ્બૂરમા jamawat ની જમાવટ, આવા અનેક વિઢિઓની આષા છે
@ahemadjamadar4746
@ahemadjamadar4746 Ай бұрын
❤❤❤
@vansmotivation.
@vansmotivation. Ай бұрын
ઘરડા જ્યાં થી આવ્યા હોય પણ અમે અહીંના જ છીએ...😄😆
@rajeshparmar6000
@rajeshparmar6000 Ай бұрын
અહીંના જ કહેવાઓ
@prashantpandya1073
@prashantpandya1073 Ай бұрын
સો ટકા. એની ના નથી. પણ ઈતિહાસ જાણવો જોઈએ. જેટલુ મને ખબર છે એ પ્રમાણે પાંચસોથી વધારે વર્ષોથી સીદીઓ ગુજરાતમાં રહે છે.
@rathoddharmesh2243
@rathoddharmesh2243 Ай бұрын
100%
@user-mh6xg7ip9y
@user-mh6xg7ip9y Ай бұрын
દાદાનો જવાબ બરાબર છે..અમે અહીંયાનાજ છીએ... જમાવટ હવે આજ સવાલ આર્યોને પુછો..
@meowmini5456
@meowmini5456 Ай бұрын
Mst...
@user-ho9pz6yb7s
@user-ho9pz6yb7s Ай бұрын
Bapa samjdari ney salam❤
@gautampatani9647
@gautampatani9647 Ай бұрын
માંરો દેશ એવો છે કે ત્યાં બધુંજ જોવા મળી આવે છે
@rajmalik7181
@rajmalik7181 Ай бұрын
Devansi bahen tame hov to jamavat thai 🌷
@Captain00788
@Captain00788 Ай бұрын
Majaa avi ho..pan... 👍🏼 Good
@divyarajniramlcharan
@divyarajniramlcharan Ай бұрын
સરસ મજાની વાત છે
@RakeshDabhiVlogs1
@RakeshDabhiVlogs1 Ай бұрын
👍
@jayswalkishan222
@jayswalkishan222 Ай бұрын
10:35 his smile so cute❤❤❤
@VarshaNayak-xo9lj
@VarshaNayak-xo9lj Ай бұрын
🌹👌👌👌👌 Nice ❤
@raviram1901
@raviram1901 Ай бұрын
આ લોકો પોતાના જ છોકરાં ને કે મ ઓળખતા હસે બધાં સરખા જ હોય છે
@dudhatashish4947
@dudhatashish4947 Ай бұрын
Na bhai Maa bap judva balak ne pan olkhi le bhai
@aryansolanki3622
@aryansolanki3622 Ай бұрын
એલા ભાઈ એ ચિંતા તું શું કામ કરે છે 😂
@rahul_rsolanki5066
@rahul_rsolanki5066 Ай бұрын
​@@aryansolanki3622😂😂😂
@Nobita1N
@Nobita1N Ай бұрын
I am From Gir somnath Mara Baju Nuj Gam Se Aa Jambur Aa Loko Ni Aek Vat Bov Mast se Aa Loko Pase Paisa Hoy ke Na Hoy Rey Badha Moj Maj 24/7 Ho 😂❤🎉
@user-fn2sx8xs7w
@user-fn2sx8xs7w Ай бұрын
Very good 👍👍👍
@yashvantichavda
@yashvantichavda 25 күн бұрын
પેલા થોડુક knowledge લય ને પછી જવાય interview લેવા
@vasantbavliya1503
@vasantbavliya1503 25 күн бұрын
ધમાલ નૃત્ય ખુબ સારુ કરે છે
@Mrzls867
@Mrzls867 Ай бұрын
Best video ❤tenge tenge 😅
@user-fn2sx8xs7w
@user-fn2sx8xs7w Ай бұрын
Jay bajrang bali Hanuman
@AnilParmar-td4bu
@AnilParmar-td4bu 14 күн бұрын
કાકીઓ ખૂબ મોજીલી છે ❤❤
@gopalsinghrajput3577
@gopalsinghrajput3577 Ай бұрын
ડોહા ને એવી એમ છે કે ક્યો ક પાછા ન મૂકી દે એટલે ડોહા વાત માનતા નથી 😂😂😂😂
@prakashChauhan8907
@prakashChauhan8907 Ай бұрын
😂😂😂
@hspsew
@hspsew Ай бұрын
આફ્રિકા થી આવી ને ઉના માં ભરણા 😂
@zaynulmiyana3492
@zaynulmiyana3492 Ай бұрын
Haa
@user-ho9pz6yb7s
@user-ho9pz6yb7s Ай бұрын
Mul murwajo Africa na, aa Loko gujrati say, bn tamarey aapna say a mano❤❤
@ShivangHathi
@ShivangHathi Ай бұрын
Jamavat toh devanshi Joshi saathe j. Unique channel.
@RIDERS_LIFE_VLOGS
@RIDERS_LIFE_VLOGS Ай бұрын
Karnataka maharashtra Goa ma pan hoy chhe Siddi community motabhage karnataka ma Christian chhe .. alag alg religion follow kare chhe ...
@Koyal_vala
@Koyal_vala Ай бұрын
દેવાંશીબેન ક્યાં ગયા અમને એમનો અવાજ જ ગમે છે
@C.h.poriya
@C.h.poriya Ай бұрын
Aa ben pan Saras vat kre chhe
@Sahilkhanpathan550
@Sahilkhanpathan550 Ай бұрын
દેવાંશી બેન નો અવાજ જ ગમે છે કે પછી 😅😅😅😂
@KokilabenBhi-zx1ux
@KokilabenBhi-zx1ux Ай бұрын
જય જોહાર જય આદીવાસી ઉતર ગુજરાત જીજેટુ❤🎉❤🎉❤
@nfkurtiahmedabad5329
@nfkurtiahmedabad5329 9 күн бұрын
Mast gam chhe hu jai ne aavyo chhu
@parmarjagdish5698
@parmarjagdish5698 Ай бұрын
Payal ben bhasha ma kacha pade..devansi ben tmare avvani jarur hati..
@AvcharKaria-ou3pu
@AvcharKaria-ou3pu Ай бұрын
Veri nais video
@Rosh_Dholakiya
@Rosh_Dholakiya Ай бұрын
OMG This is so hilarious 😂😂😂
@vinitshah2201
@vinitshah2201 26 күн бұрын
Jambur game ne salam
@KETANPATEL-pe9rj
@KETANPATEL-pe9rj Ай бұрын
Khajur Bhai na video ma jou j se
@satishbariya1876
@satishbariya1876 14 күн бұрын
Sarakar taraf thi jambur gaam Na rahevashi ne tamam savidha aapavi joye saheb Ane jambur gaam Na rahevashi have bharat Vashi kahevay saheb
@jethvamayur6007
@jethvamayur6007 10 күн бұрын
Bhai joilidhu Mari bajumaj chhe talala ni bajuma
@aminkhanghasura7494
@aminkhanghasura7494 26 күн бұрын
આ લોકો ભરુચ પાસેના રતનપુર ગામ, મહેસાણા, ડીસા, પાલનપુર માં પણ રહે છે.
@user-kr9ed7sf4s
@user-kr9ed7sf4s Ай бұрын
Pahla hamara Vadodara mapan rahata tha 40 50 varsh pahla hamen natija jata rahe yeah
@Royal_kiraad_mobile_Rajgadh.01
@Royal_kiraad_mobile_Rajgadh.01 29 күн бұрын
૨:
@vineetwagh6896
@vineetwagh6896 Ай бұрын
ભાવનગર જિલ્લા ના મહુવા સિટી માં ઘણા લોકો રહે છે મેં જોયા છે
@gopalsinghrajput3577
@gopalsinghrajput3577 Ай бұрын
હા મારુ આફ્રિકા હા 😂😂😂
@aminkhanghasura7494
@aminkhanghasura7494 26 күн бұрын
Dhamal dance batavyu hot to maza aavat
@mickeymini24
@mickeymini24 Ай бұрын
Aagad prachi tirth ma jajo tya pan. Gajab jat pat na vishyo sambhadva madse . Public no medo jame kaik pitru kary ma bramno kamay roj na 20/25 k koi samp nai garaj matlbi gam . ગંદકી ના નામે એવોર્ડ મળે એવું ગામ . સરકાર ને કોઈ ફરક ના પડે એવું ગામ . કોંગ્રેસ પક્ષ નું ગામ જાત પાત ના ઝઘડા અમારો છે તો વોટ એમને ત્યાં દિવાનગી બેન એ જવા જેવું છે
@vishalkasundra6427
@vishalkasundra6427 Ай бұрын
Aato girni dhara6e vah gir vah
@narotamvatukiya4079
@narotamvatukiya4079 Ай бұрын
Portugizh sathe aaveli mul aafrican praja
@vinodraijoshi7233
@vinodraijoshi7233 8 күн бұрын
Mara 1 friend ni dikri nu aa gam ma sasaru chhe.my friend mr. B.f. sidi was dy.mamlatdar at maliyamiyana.
@user-qw1et7mx1q
@user-qw1et7mx1q 18 күн бұрын
Future mbappe in jamboor 😂
@AJ2313_
@AJ2313_ Ай бұрын
😢 saru che Afrika karta Gujarat
@abdulkayyum2703
@abdulkayyum2703 Ай бұрын
Mara mama nu gam che. Ame loko ratnapur ma reye che. Jagadiya taluka ma gam che amaru ratnapur gam
@hiteshrathod2722
@hiteshrathod2722 Ай бұрын
ए न्यूज बीजेपी विरोधी j होई छे हमेशा pan आ वीडियो बनाववामा सच्चाई खबर पड़ी के मोदी j चाले 🎉
@DhavalModi-bp2hy
@DhavalModi-bp2hy Ай бұрын
Aa bi Gujarati
@sannybeats3804
@sannybeats3804 Ай бұрын
mini Rasiyan sodhe to mane kejo😊😊😊
@altafkalaniya1247
@altafkalaniya1247 Ай бұрын
😂😂
@vasavasaytubhaivasavasaytu9532
@vasavasaytubhaivasavasaytu9532 16 күн бұрын
Kal uthine elokone afrikanase am kahine tyani mokali deta
@niluibelim289
@niluibelim289 Ай бұрын
Manrol ma pan chhe Sidi loko jaghadya najik
@kanojakhavadiya
@kanojakhavadiya 23 күн бұрын
Muslim se
@thakorprakash4611
@thakorprakash4611 26 күн бұрын
આફ્રિકા વાડા પણ વિમલ ખાવા લાગ્યા છે 😂જો😂😂
@chiragwaghela6071
@chiragwaghela6071 Ай бұрын
Ame to joyu j che tame peli vaar joyu Lage che 😂
@RahulKaMdarVLogs
@RahulKaMdarVLogs Ай бұрын
900 Ghar thi have 9000 Ghar Thai jase Var nai lage
@narottambhaipatel581
@narottambhaipatel581 Ай бұрын
તમને પ્રશ્ન કરતા અટકો છો., ખચકાવ છો.....
@Tribal-Updates
@Tribal-Updates Ай бұрын
આ પાયલબેન ને જ ટ્રેનિંગની જરૂર છે ગુજરાતી ભાષામાં પણ કાચા પડે 😬😬😬 દેવાંશીબેન જોડેથી શીખો શીખો 😁✌️
@anilsirvichoudhary7397
@anilsirvichoudhary7397 Ай бұрын
Rang bhed tho thay j che gujarat ma ....aa toh emaj kahe che interview ma
@Bharat20241
@Bharat20241 Ай бұрын
અમે ઍક સાથે જમી પણ લઈએ તો રંગ ભેદ ની વાત જ નથી રહેતી
@ecare6685
@ecare6685 26 күн бұрын
Tenge tenge ahi thi avyu lage se
@user-zy8zs8mz9k
@user-zy8zs8mz9k Ай бұрын
Biju kai nathi ben history ma Kaik sari history hoy to kaik janva male
@user-vd9in8no7y
@user-vd9in8no7y 10 күн бұрын
Tenge tenge vale he😂😂
@VickyP777
@VickyP777 26 күн бұрын
Ame aaina j chi 😂😂😂
@vinodraijoshi7233
@vinodraijoshi7233 8 күн бұрын
Aa y Godi media ni j chhe bjp ni
@mahendrasinhrathod4330
@mahendrasinhrathod4330 Ай бұрын
Gujrat na j 6😂😂😂
@narottambhaipatel581
@narottambhaipatel581 Ай бұрын
બેન તમને પત્રકાર માં નહિ ચાલો.
@ekbalpatta5138
@ekbalpatta5138 Ай бұрын
Bengan 😂😂
@mukeshbhatt5525
@mukeshbhatt5525 Ай бұрын
દેવાશી કાયા ગયા છે
@animalpowers2408
@animalpowers2408 Ай бұрын
કાળિયાર ટો કમ્પલેટ આફ્રિકા જેવા લાગે હો 😂😂
@dineshaghara8960
@dineshaghara8960 Ай бұрын
આ બેન ને તો સરખા પ્રશ્ન પુછતા પણ આવડતા નથી અભ્યાસ ની જરૂર છે
@tejaspatel3058
@tejaspatel3058 Ай бұрын
Tamara kejriwal na set karela saval pan badhu malyu che.
@hiteshrathod2722
@hiteshrathod2722 Ай бұрын
आ बेन ना चाले
@Samasama143
@Samasama143 Ай бұрын
તમારી કરતા ઘણા youtuber મસ્ત વિડિયો બનાવ્યા છે, તમારા વિડિયો મા કઈ ખાસ maja આવી nahi 👎
@MinaxiRaval-jl9pp
@MinaxiRaval-jl9pp Ай бұрын
😂😂😂
@chirag5301
@chirag5301 29 күн бұрын
😂😂😂
когда повзрослела // EVA mash
00:40
EVA mash
Рет қаралды 3,6 МЛН
THEY WANTED TO TAKE ALL HIS GOODIES 🍫🥤🍟😂
00:17
OKUNJATA
Рет қаралды 13 МЛН
Дибала против вратаря Легенды
00:33
Mr. Oleynik
Рет қаралды 4,4 МЛН
когда повзрослела // EVA mash
00:40
EVA mash
Рет қаралды 3,6 МЛН