જંગલમાં ગરમીમાં 16 દિવસથી કાળા તડકાના અનુષ્ઠાન કરતા સિદ્ધ સંત |શ્રી જગદીશ બાપુ (સાકળ વાળા બાપુ)

  Рет қаралды 38,434

GIRNARI BHOMIYO

GIRNARI BHOMIYO

Ай бұрын

#ramdham #jagdishbapu #siddhsant #anusthan #jungle #suddh #santdarshan #kastbhajandev #hanumanmandir #zadkla #ramdamashramzadkla #girnaribhomiyo
જય ગિરનારી મિત્રો
instagram માં રીલ જોતા જોતા એક મહાત્માની રીલ સામી આવી એ મહાત્મા છેલ્લા 15 દિવસ થા કાળા તડકાના 45 ડિગ્રી તાપમાનમાં જંગલમાં બેઠા બેઠા અનુષ્ઠાન કરી રહ્યા હોય તો હું એ સંતના દર્શન કરવા આકર્ષણ
અને બીજા જ દિવસે અને બાપુના અનુષ્ઠાનના છેલ્લા દિવસે હું નીકળી પડ્યો બાપુના દર્શન કરવા બાપુ જે સરથી 9 km દૂર સાવરકુંડલા રોડ ઉપર ઝડપલા નામના નાના એવા પંખીના માળા જેવા ગામમાં જંગલ વિસ્તારમાં ડુંગરાવાળા વિસ્તારમાં એક વિશાળ એવા આશ્રમમાં ત્યાં હનુમાનજી મામાદેવ નાના-મોટા બીજા બધા દેવી દેવતાના સ્થાન સાથે રામ દરબાર અને ખૂબ સુંદર રહેવાની જમવાની પાણીની વ્યવસ્થા વાળો વિશાળ આશ્રમ માં બાપુ ભજન કરી રહ્યા છે
પાછળની સાઈડ બાપુએ અનુષ્ઠાન માટે સ્પેશિયલ એક ગુફા બનાવેલી છે અને ખુલ્લો મેદાનમાં બાપુ હવન કુંડ બનાવીને પાંચ ધજાવો રાખીને દેવી-દેવતાઓની સમક્ષ 16 દિવસના અનુષ્ઠાન કરી રહ્યા છે શ્રી જગદીશ બાપુ નામના આ સાધુ જે સાકળ ધારણ કરેલા છે અને સાંકળવાળા બાપુ તરીકે પણ ઓળખાય છે એવા સિધ્ધ મહાત્મા ના દર્શન આપણે આ વીડિયોમાં કરવાના છીએ
જગ્યા નું લોકેશન
maps.app.goo.gl/U1Br6fBSgrZxE...
video gamiyo hoi to like👍🏻👍🏻 share subscribe🎈🎈 jarur karjo
ane avi rite baniya rahejo #girnaribhomiyo channal ma navi navi jagya navi navi mahiti sathe maliya resu
🙏🏻🙏🏻Jay girnari🙏🏻🙏🏻
🙏🏻🙏🏻adesh adesh🙏🏻🙏🏻
🙏🏻🙏🏻alakh niranjan🙏🏻🙏🏻
contact us on Instagram
GIRNARI BHOMIYO
girnaribhomiyo?...
shoot on @DJI #djiosmoaction3
Like .......Share........&.........Comment karvanu bhulsho nahi.
.....................................................................................................................
Disclaimer : Some contents are used for educational purpose under fair use.Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976,allowance is made for "fair use" for purposes such as criticism,comment,news reporting,teaching,scholarship,and research.Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.Non-profit,educational or personal use tips the balance in favour of fair use.All credit for copyright material used in video goes to respected owner.
Regards,
🗻🗻⛰️⛰️GIRNARI BHOMIYO⛰️⛰️🗻🗻

Пікірлер: 67
@bharatmehta8544
@bharatmehta8544 Ай бұрын
❤❤❤જય ઞુરૂદેવ ઞૌરખનાથ, શત્શત્વંદન હરહર મહાદેવ સાધુજીસીતારામ, જય ઞીરનારી
@bharatmehta8544
@bharatmehta8544 Ай бұрын
❤❤❤❤🎉🎉🎉જય શ્રીરામ જય સીતારામ જય હનુમાન વંદન જય ઞુરૂદેવ હરહર મહાદેવ ❤🎉
@zalabhikhubha9871
@zalabhikhubha9871 Ай бұрын
જય સિયરામ
@user-xz4zq8wx7p
@user-xz4zq8wx7p Ай бұрын
જય ગિરનારી
@RakeshAhir-z3c
@RakeshAhir-z3c 13 күн бұрын
🙏🙏
@BharatBaleja
@BharatBaleja Ай бұрын
Jay dwarikadhish jay girnari
@janakmangukiya7663
@janakmangukiya7663 Ай бұрын
Jai girnari
@ShiyalSomatbhai
@ShiyalSomatbhai Ай бұрын
નમો નારાયણ જયા ગીર નારી અટલયાશરમ ગામ મોટી જાગધાર ભાવનાગર ત મોહુવા
@hemalkalani8484
@hemalkalani8484 Ай бұрын
Jo sant no hot sansar ma to jali jat bramand 🙏
@dalpatramnimavat2183
@dalpatramnimavat2183 Ай бұрын
वायवालेहनुमानदादानीजय महंत दलपत बापुनाजयसीताराम
@rutvikbambhaniya2748
@rutvikbambhaniya2748 Ай бұрын
Jay ho jadakala vala dada
@vajamehul4546
@vajamehul4546 Ай бұрын
Jay mama dev
@rakeshagravat1043
@rakeshagravat1043 Ай бұрын
આનો મતલબ હેછેકે હનુમાનજી દાદા આજરો હાજર છે
@alpeshrmadhavacharya4753
@alpeshrmadhavacharya4753 Ай бұрын
જગત ગુરૂદેવ ભગવાન શ્રી રામાનંદાચાર્ય જી ની પાવન નિર્મળ પરંપરા ને વંદન.. જય સિયારામ
@rakeshagravat1043
@rakeshagravat1043 Ай бұрын
સીતારામ બાપુ
@alpeshrmadhavacharya4753
@alpeshrmadhavacharya4753 Ай бұрын
@@rakeshagravat1043 જય સિયારામ વાલા
@bhakti_rasdhara6544
@bhakti_rasdhara6544 Ай бұрын
Jay ho bhagwa dhari Jay ho girnari 🙏 🙏 Har Har Mahadev Har 🙏 🙏 Jay Hindu Rashtra 🚩 🚩 🚩
@AshokGohilVlogs
@AshokGohilVlogs Ай бұрын
જય ગિરનારી 🙏🙏🙏
@krunalpatadia5225
@krunalpatadia5225 Ай бұрын
jai girnari....sitaram bhaai ne
@dharmendrasaravaiya7705
@dharmendrasaravaiya7705 Ай бұрын
Jay mataji
@vajamehul4546
@vajamehul4546 Ай бұрын
Jay ho dada
@morigujarativlog
@morigujarativlog Ай бұрын
જય માતાજી🇮🇳
@anilmaharaj1355
@anilmaharaj1355 Ай бұрын
Jay Girnari
@valjidubariya3369
@valjidubariya3369 Ай бұрын
Jay gurudev 🌷
@hemalkalani8484
@hemalkalani8484 Ай бұрын
Aadesh aadesh 🙏
@himmatmer6195
@himmatmer6195 Ай бұрын
Jay Girnari Nirav bhai
@sanjaymithapara2384
@sanjaymithapara2384 Ай бұрын
Jay Juna zadakala vala Dada 🙏🏻
@hemalkalani8484
@hemalkalani8484 Ай бұрын
Jay Girnari 🙏
@bhupatbhaiharaniya9397
@bhupatbhaiharaniya9397 Ай бұрын
આવા સંત આવી ભક્તિ કરે જય ગિરનાર
@krgohel6000
@krgohel6000 Ай бұрын
संत संत गुरुजी ने नमस्कार प्रणाम करता हूं और ऐ सनातन धर्म को कोटी कोटी सादर नमस्कार प्रणाम किया कर्ता हूं ऐ धर्म की ध्वजा है ऐसा धुम तापमे बेठना कोई सहेली बात नहीं है लेकिन गुरुजी सारे भारत दैश का धरोहर परिवार के लिए करते हैं इसलिए तो ऐ हमारे सोभगय है ओर सनातन धर्म की ताकात है शक्ति है जेय रामेश्वर
@user-gh7pw5np1y
@user-gh7pw5np1y Ай бұрын
🙏kalidasbapu.khari.khijdiya.bagsra..ramdev.ashram.bedivala.bapu.se🙏
@ashvinbhaiparmar7703
@ashvinbhaiparmar7703 Ай бұрын
સંતોની સેવા થકી જ‌ જીવ નું કલ્યાણ છે નમો નારાયણ
@s.ppreet4433
@s.ppreet4433 Ай бұрын
💯 આવા સંતો ના લીધે જ દુનિયા ટકી રહી છે જય ગિરનારી
@anilmaharaj1355
@anilmaharaj1355 Ай бұрын
જય ગિરનારી અમારા કચ્છ ના ભચાઉ તાલુકા ના કરમરિયા ગામ માં એક આવાજ શીધ સંત ૨૧ દિવસ ના અગ્નિ સાધના કરી રહયા છે ૩૦/૫/૦૨૪ લાસ્ટ દિવસ છે જય ગિરનારી ૯૮૭૯૮ ૫૨૨૦૦
@GhanshyamBhaiparmar-rq5hk
@GhanshyamBhaiparmar-rq5hk Ай бұрын
જય.ગિરનારીબાપુ
@user-bs6if1hd1d
@user-bs6if1hd1d Ай бұрын
જય હો જય સનાતન ધર્મ કી
@shrajgaming7392
@shrajgaming7392 Ай бұрын
Jay Hanuman dada
@kathiyawad246
@kathiyawad246 Ай бұрын
Jay sarvaiyawad Jay girnari❤
@gokulbharwad6733
@gokulbharwad6733 Ай бұрын
Jay girnari
@Rajnibhai1234-iv5su
@Rajnibhai1234-iv5su Ай бұрын
जय जगदीश महराज
@jikadararasik4006
@jikadararasik4006 Ай бұрын
New year bro
@Ahir-ne9xy
@Ahir-ne9xy Ай бұрын
Jay ho
@bhdani206
@bhdani206 Ай бұрын
जय सीयाराम🙏
@nitindave8581
@nitindave8581 Ай бұрын
har har mahadav
@parmarkanak9113
@parmarkanak9113 Ай бұрын
સંતા અરે વાહ ખુદા તારી કસોટીની એક મોકો મળ્યો
@alabhaichavda2440
@alabhaichavda2440 Ай бұрын
જય બજરંગ બલી
@dhavaldhabuwala4567
@dhavaldhabuwala4567 Ай бұрын
Seat belt પહેરો... બાકી હું તમારા બધા વિડિઓ જોઉવું છું અને તે ખુબ સરસ હોય છે
@harshadrathod2027
@harshadrathod2027 Ай бұрын
આ જગ્યા ક્યાં આવેલ છે જયસીયારામ 🙏
@parmarkanak9113
@parmarkanak9113 Ай бұрын
સંત વર્ષ હેં ભગવાન શિવ દ્વારા જળાભિષેક 150
@MahendraPatel-sw4hh
@MahendraPatel-sw4hh Ай бұрын
Bhai aam koi sant Sadhana ma hoi to tya photography na karai....
@user-vk5kc4bc7b
@user-vk5kc4bc7b Ай бұрын
હું પણ અમરેલી જિલ્લા નો છું આપ નું સરનામું મળશે
@maheshparmar4092
@maheshparmar4092 Ай бұрын
પાલીતાણા પાસે 12
@rajeshdesai5413
@rajeshdesai5413 Ай бұрын
Chilam nuu PRADARSHAN shuu kaam karo chho ???????????????????
@devvachharajani83
@devvachharajani83 Ай бұрын
Kem bhai su vandho che tne
@devvachharajani83
@devvachharajani83 Ай бұрын
Dofa taro number de to tne kav
@user-ny7nr9cw5h
@user-ny7nr9cw5h Ай бұрын
शंकर का, पयाला, गांजे कीचुलमपर प्रतिबंध,हटाना चाहिए।।
@rakeshagravat1043
@rakeshagravat1043 Ай бұрын
કેમ ભાઈ
@user-sz8ry5ii1q
@user-sz8ry5ii1q Ай бұрын
Jay ho girnari maharaj
@Umedsinh_zala_jiva
@Umedsinh_zala_jiva Ай бұрын
જય ગીરનારી
@alabhaichavda2440
@alabhaichavda2440 Ай бұрын
જય ગુરુદેવ આદેશ
@dvsh69
@dvsh69 Ай бұрын
જય ગિરનારી
@rajeshsolanki658
@rajeshsolanki658 Ай бұрын
જય ગિરનારી
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 15 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 57 МЛН
你们会选择哪一辆呢#short #angel #clown
00:20
Super Beauty team
Рет қаралды 57 МЛН
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 15 МЛН