Gopal Bharwad | Ambe Aayo Mor Limbade Aayo Kor | 4k Video | New Gujarati Song

  Рет қаралды 85,744

POP SKOPE MUSIC

POP SKOPE MUSIC

Ай бұрын

Pop Skope Music & Vitthal Ajani Presents "Ambe Aayo Mor Limbade Aayo Kor" New Gujarati Song 2024. Starring with . Sung by. Music is given by . Lyrics are penned by .
---------------------------------------------------------------------
Gopal Bharwad | Ambe Aayo Mor Limbade Aayo Kor | 4k Video | New Gujarati Song
---------------------------------------------------------------------
To Listen/Download "Ambe Aayo Mor Limbade Aayo Kor" click on the link below :
♪ 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐑𝐞𝐞𝐥𝐬 : reelsaudio...
♪ 𝐆𝐚𝐚𝐧𝐚 : gaana.com/song/ambe-aayo-mor-...
♪ 𝐖𝐲𝐧𝐤 : wynk.in/u/2OM9IHtN4
♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧 : www.jiosaavn.com/song/ambe-aa...
♪ 𝐒𝐩𝐨𝐭𝐢𝐟𝐲 : open.spotify.com/track/3BYVnZ...
♪ 𝐀𝐩𝐩𝐥𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : shorturl.at/Noe6i
♪ 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : • Ambe Aayo Mor Limbade ...
♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜 𝐁𝐮𝐲 : shorturl.at/sTskT
♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐏𝐫𝐢𝐦𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : shorturl.at/di3j3
♪ 𝐊𝐊𝐛𝐨𝐱 :
🎧 𝐒𝐨𝐧𝐠 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
Tital : Ambe Aayo Mor Limbade Aayo Kor
Featuring : Viral Mevani, Viyona Patil, Bharat Chaudhary, Radhika Dixit
Singer : Gopal Bharwad
Lyrics : Harshad Mer , Prakash Jay Goga
Music : Shashi Kapadiya
Director : Sanjaysinh Chauhan
Choreographer : Pinakin Rathod
Dop/Edit : Montu Rajput
Producer : Vitthal Ajani
Sp. Thanks : Indar Gamra
Publicity Design : Kanak Ajani
Music Label : Pop Skope Music
©Copyrights : Pop Skope Music
#AmbeAayoMorLimbadeAayoKor #gopalbharvad #viralmevani #viyonaPatil
📝 Lyrics
આંબે આયો મોર અને લીંબડે આયો કોર
આંબે આયો મોર અને લીંબડે આયો કોર......
આંબે આયો મોર અને લીંબડે આયો કોર (2)
તારી માં જો હા પાડે તો લગન કરીયે ઓર
તુ એક વાર બોલ વગડાવી દઉ ઢોલ (2)
મારી હાહુ હા પાડે તો લગન કરીયે ઓર
અરે કેટલા દાડા મારે એકલુ રેવાનુ
અરે સતા બૈયરે આમ ઓઢુ ફરવાનું (2)
હે મારા દિલ ની હાલત જોણ રોટલા ઘડેશે કોણ
દિલ ની હાલત જોણ રોટલા ઘડેશે કોણ
તારે પૈણવું ના હોય તો હવે મેલ હેઠો ફોન
હે.... તારે પૈણવું ના હોય તો હવે મેલીદે તું ફોન
(1)
હો .... હગાઈ કરે ઘણા વર્ષો વીતી ગયા
મારી જોડે ભણ્યા એ બધા તો પરણી ગયા
હો...હગા વાલા મારા બધા કઈને થાકી ગયા
હાંમભળી ને મારા હવે કાન રે પાકી ગયા
હે મારા ઘર નું પાણી તમે કેદી ભરશો
મારા બાઈક ઉપર બેસી તમે ક્યારે ફરશો (2)
તને એટલો કરું લવ કોર્ટ મેરેજ કરી લઉ (2)
ભલે ગમેતે થાય પણ બનાવુ મારી વઉ
હે ..... ભલે ગમેતે થાય પણ બનાવુ મારી વઉ
(2)
હો બેઠો છું વાલી હું તમારા ભરોશે
તમે નહીં બોલો તો કેમ કરી ચાલશે
હો ગમેતે કરો પણ માં ને મનાવો
હાથ ફેરા ફરવાનો મેળ તમે પાડો
અરે ટોપલો ભરી તને દાગીના ઘડાવું
તું રુપીયા માંગે તો તને રોકડા રે આપું (2)
આંબે આયો મોર અને લીંબડે આયો કોર (2)
તારી માં જો હા પાડે તો લગન કરીયે ઓર
હે.. તારી માં જો હા પાડે તો લગન કરીયે ઓર
𝐏𝐨𝐩 𝐒𝐤𝐨𝐩𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 ના અવનવા ગીતો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભુલશો નહિ અને નવી અપડેટ માટે 🔔 બટન દબાવાનું ભૂલશો નહિ.
Please "Subscribe" on this Link for more Videos.
/ popskopemusic
We are glad that we meet virtually on KZfaq through our music. If you are new to our channel, Pranam Namaste!
Welcome to the family of Gujarati Songs Pop Skope Music
આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.
Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :)
Post your comments below and share our videos with your friends. Spread the love!
-------------------------------------------
𝐄𝐧𝐣𝐨𝐲 𝐚𝐧𝐝 𝐬𝐭𝐚𝐲 𝐜𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐞𝐝 :
-------------------------------------------
► 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 : / popskopemusic
►𝐅𝐚𝐜𝐞𝐛𝐨𝐨𝐤 : / popskopemusic
►𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 : popskopemusic_o...
► 𝐒𝐧𝐚𝐩𝐜𝐡𝐚𝐭 :b.sharechat.com/oXcFJnsWSX
❤Like Share And Follow Fast...💞
#PopskopeMusic #GujaratiGeet #gujaratiSong #GujaratiNewSong #lagangeet #viral #shortvideo #trending #gujaratigeet

Пікірлер: 84
@rohanajani
@rohanajani Ай бұрын
Zabardast Song 🎧 Superb Voice Gopal Bharwad ❤️ Thank you Pop Skope Music for this wonderful content 😍😍
@SatanSindhav-gm6io
@SatanSindhav-gm6io Ай бұрын
Pop skope music all song super hit
@RanjeetRanjeet-hl4cd
@RanjeetRanjeet-hl4cd 7 күн бұрын
🎉
@GJmoviereview7
@GJmoviereview7 Ай бұрын
ગોપાલ ભરવાડ નો મધુર અવાજ કોને ગમ્યું ❤
@karankamliya
@karankamliya Ай бұрын
ગોપાલ ભાઇ એક મોગલ માં નું ગીત ગાવ
@user-wv7pd8ec7h
@user-wv7pd8ec7h Ай бұрын
Ha
@user-pf4hg7pt1f
@user-pf4hg7pt1f Ай бұрын
Ha Bhai jay mogal ma 🙏
@grfriendgkstudy
@grfriendgkstudy 14 күн бұрын
ગોપાલ ભાઇને દીલથી સ્પોર્ટ્સ કરતા હોયતો લાઇક કરતા જાજો યાર.....🥰🤗
@vasuvaghela8770
@vasuvaghela8770 28 күн бұрын
Jordar❤
@VishalMundhava-vz7do
@VishalMundhava-vz7do Ай бұрын
❤❤❤
@user-pf4hg7pt1f
@user-pf4hg7pt1f Ай бұрын
ગોપાલ ભાઈ એક ગીત મોગલ માં નું ગાવ ને પ્લીઝ જય મોગલ માં ❤
@ndahir1069
@ndahir1069 Ай бұрын
🎉🎉🎉🎉
@vj_digital6647
@vj_digital6647 Ай бұрын
❤❤
@vishalrahani5111
@vishalrahani5111 Ай бұрын
❤❤❤❤
@rvofficial3131
@rvofficial3131 Ай бұрын
સરસ ગીત છે ગોપાલભાઈ ભરવાડ 🔥 બધાં મિત્રો ને જય માતાજી 🙏🏻
@sangitapatel2171
@sangitapatel2171 Ай бұрын
Super song ❤
@Nikitabens
@Nikitabens Ай бұрын
❤❤❤❤❤
@user-nw2ss6vn4h
@user-nw2ss6vn4h Ай бұрын
Joradar se song gopal Bhai
@Gopal_bharwad_officil
@Gopal_bharwad_officil Ай бұрын
Maru song 🎤 game to like karo ......
@VISHALBHAIDEVIPUJAK-nr1qi
@VISHALBHAIDEVIPUJAK-nr1qi Ай бұрын
Wa Gopal Bharwad Wa
@DaramikBhudiya
@DaramikBhudiya 9 күн бұрын
Ha gopal bharwad Ha 5:25
@kalyugnoKanoffice-1212
@kalyugnoKanoffice-1212 Ай бұрын
❤❤❤❤❤❤❤
@vj_digital6647
@vj_digital6647 Ай бұрын
😊😊😊
@JadavVaishali
@JadavVaishali Ай бұрын
મસ્ત અવાજ ગોપાલ ભરવાડ ખૂબ ખૂબ અભિનંદન...🎉
@bharvadlakhabhai2665
@bharvadlakhabhai2665 Ай бұрын
Nice
@kj_meer
@kj_meer Ай бұрын
@user-qq1gc7on5d
@user-qq1gc7on5d 21 күн бұрын
ગોપાલ ભાઇ મોમાઈ માં નુ ગીત ગાવ ને
@user-xe9up2lt2g
@user-xe9up2lt2g Ай бұрын
Nice song
@user-ei9nw2gg4t
@user-ei9nw2gg4t Ай бұрын
Supar❤
@Musapirsarkarhdsatatus
@Musapirsarkarhdsatatus Ай бұрын
Ha moj ha😂😮❤
@sukhabhaidangar-y4s
@sukhabhaidangar-y4s 15 күн бұрын
હાભાઇહા
@Harikaahirvlog
@Harikaahirvlog Ай бұрын
Nice 🎉🇮🇳🎉
@pareshparmar-xj3jg
@pareshparmar-xj3jg Ай бұрын
Pop skope 🎉. super song
@RadhikaDixit-fu2hg
@RadhikaDixit-fu2hg Ай бұрын
Super duper gajab song like u 💯👍👍👍👍👍👍👍👍👍
@anilbhai6659
@anilbhai6659 Ай бұрын
બહું સુપર સોંગ છે ભાઈ
@RajeshBharvad-tt2kw
@RajeshBharvad-tt2kw Ай бұрын
11 મી કમેન્ટ આપડી
@DJJAGADISH525
@DJJAGADISH525 Ай бұрын
જોરદાર
@patelharshad3239
@patelharshad3239 Ай бұрын
Supper song gopal Bhai
@SatanSindhav-gm6io
@SatanSindhav-gm6io Ай бұрын
Song hit jase
@VishalRathod-de2ol
@VishalRathod-de2ol Ай бұрын
Gopal Bhai I mogal super song banavjo
@yrdmusic858
@yrdmusic858 Ай бұрын
Wahhh....!!! Nice one viralbhai.
@BholuBhathorOfficial-gn2eo
@BholuBhathorOfficial-gn2eo 29 күн бұрын
Bapo bapo
@nayangoltar6043
@nayangoltar6043 Ай бұрын
Ha Mojj
@nayan3111
@nayan3111 Ай бұрын
Bav Mast Song Chhe Vaah Gopal Bharvad ❤
@laljiahir6650
@laljiahir6650 Ай бұрын
Jordar gopal bhai
@mahakaliofficial773
@mahakaliofficial773 Ай бұрын
પેલા કમેન્ટ આપડી❤
@laljisavani4527
@laljisavani4527 Ай бұрын
જય.હો.ગોપાલ.ભાઈ.સરસ
@gujaratikalakar38
@gujaratikalakar38 Ай бұрын
વિયોનાબેન બઉ મસ્ત સોંગ expression queen
@user-jk7bi1xl7z
@user-jk7bi1xl7z Ай бұрын
❤હા મોજ હાં 🎉
@ndahir1069
@ndahir1069 Ай бұрын
Gopal Bhai ek nabar laya ho baki ❤
@vj_digital6647
@vj_digital6647 Ай бұрын
💯💯💯💖
@kanabhabharavad5080
@kanabhabharavad5080 Ай бұрын
વાહ ❤❤❤❤વાહ❤❤❤❤😊😊😊😊😊
@user-zw8ii9gd5d
@user-zw8ii9gd5d Ай бұрын
વાહ ભાઈ શું વાત છે મોજે મોજ હો ભાઈ
@gopaldevipujak4938
@gopaldevipujak4938 Ай бұрын
Song mein tamaaro Naam jodo
@CEA_KING
@CEA_KING Ай бұрын
Bestsigrgopalbhai
@dharmiklambariya8182
@dharmiklambariya8182 Ай бұрын
Jay delwrkadishas🙏🦚🙌👑🥰💫
@BabuDharjiya-my4rx
@BabuDharjiya-my4rx Ай бұрын
ગોપાલ, ભરવાડ,અેક,મેલડી,માનૂગીતગાવ❤❤❤❤
@arjunmpatel8373
@arjunmpatel8373 Ай бұрын
Lyrics Harshad mer Parkash jay Goga supar 🎉🎉🎉🎉🎉
@gujaratikalakar38
@gujaratikalakar38 Ай бұрын
Viyona patil mate likes karo ❤
@maastudiosofficial
@maastudiosofficial Ай бұрын
😊 ગોપાલભાઈ વિડીયો મજબૂત
@kanuranga430
@kanuranga430 28 күн бұрын
❤❤❤😂😢
@VISHALBHAIDEVIPUJAK-nr1qi
@VISHALBHAIDEVIPUJAK-nr1qi Ай бұрын
Gopal Bharwad Ek Momai Maa No Ek Git Banav
@GK_EDIT_1087
@GK_EDIT_1087 Ай бұрын
14 MI comment aapadii😅
@sureshsatiya5701
@sureshsatiya5701 Ай бұрын
ગોપાલ ભાઈ પલીજ એક મોગલ માનુ ગીત ગાવ
@user-rr1cw3kk4h
@user-rr1cw3kk4h Ай бұрын
12 mi aapdi 😅😅
@VishalMundhava-vz7do
@VishalMundhava-vz7do Ай бұрын
ગોપાલ ભીઈ આ ગીત મા તો મારી સ્ટોરી મેચ થય ગય રિયલી 😂
@EDITBYRABARI
@EDITBYRABARI 29 күн бұрын
આ સોંગ નું પોસ્ટર એડિટિંગ આપણી ચેનલ ની અંદર આવી ગયું છે જોવાનું ભૂલતા નહીં
@EDITBYRABARI
@EDITBYRABARI 29 күн бұрын
ઓકે ભાઇ
@vishalbhaitanesh3536
@vishalbhaitanesh3536 Ай бұрын
લેખક બેકાર
@patelharshad3239
@patelharshad3239 Ай бұрын
કેમ ભાઈ લેખક બેકાર
@sangitapatel2171
@sangitapatel2171 Ай бұрын
Lekhak majbut se jignesh kaviraj na gito lakhe se
@jagmalbharvad9432
@jagmalbharvad9432 Ай бұрын
❤❤❤
@user-fw1bq2ky4g
@user-fw1bq2ky4g Ай бұрын
Super song ❤
@NehaChaudhari917
@NehaChaudhari917 20 күн бұрын
❤❤
@laljiahir6650
@laljiahir6650 Ай бұрын
Jordar gopal bhai
@VishalMundhava-vz7do
@VishalMundhava-vz7do Ай бұрын
❤❤❤
@ndahir1069
@ndahir1069 Ай бұрын
❤❤❤
@AmbikaStudio75
@AmbikaStudio75 Ай бұрын
❤❤❤
@mahakaliofficial773
@mahakaliofficial773 Ай бұрын
❤❤❤
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
02:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 14 МЛН
ОДИН ДЕНЬ ИЗ ДЕТСТВА❤️ #shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 9 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 25 МЛН
MEGA BOXES ARE BACK!!!
08:53
Brawl Stars
Рет қаралды 36 МЛН
Dil No Dhabkaro | Kaushik Bharwad| Latest Gujarati Non Stop Love Songs 2023
11:22
Kaushik Bharwad Official
Рет қаралды 9 МЛН
GOPAL BHARWAD & NISHUBA GADHAVI || TARI MARI VAT HATI BALPANA THI NOKHI
10:01
SHYAM DIGITAL શ્યામ ડીજીટલ
Рет қаралды 380 М.
Kobelek
4:11
6ELLUCCI - Topic
Рет қаралды 686 М.
Zattybek & ESKARA ЖАҢА ХИТ 2024
2:03
Ескара Бейбітов
Рет қаралды 211 М.
Kendrick Lamar - Not Like Us
5:55
KendrickLamarVEVO
Рет қаралды 42 МЛН
Serik Ibragimov - Сен келдің (mood video) 2024
3:19
Serik Ibragimov
Рет қаралды 1,4 МЛН
QANAY - Шынарым (Official Mood Video)
2:11
Qanay
Рет қаралды 688 М.