gopal namkeen , a success story | બીપીન હદવાણી ખોલે છે સફળતાના રાઝ

  Рет қаралды 36,666

Kaushik's Kaleidoscope

Kaushik's Kaleidoscope

Жыл бұрын

રાજકોટની ગોપાલ નમકિનથી બધા પરિચિત છે. વ્યાજબી ભાવ અને ગુણવતા સાથે કોઈ સમાધાન નહિ , ભાવ નહિ વેપાર વધારો એવા સિદ્ધાંતો સાથે સફળ થઇ છે આ કંપની . કંપનીના સર્વેસર્વાં બીપીન હદવાણી સાથે રસપ્રદ મુલાકાત .
#namkeen #namkeens #waffers

Пікірлер: 39
@dslakhani6945
@dslakhani6945 Ай бұрын
શૂન્ય માં થી સર્જન કરનાર ગોપાલ નમકીન નાં સ્થાપક શ્રી બીપીનભાઈ હદવાણી ની ખુબ સરસ પ્રેરણાદાયી સંઘર્ષ કથા . ખુબ ખુબ અભિનંદન . જય શ્રી કૃષ્ણ
@sureshbhaisakaliya6878
@sureshbhaisakaliya6878 Ай бұрын
વિછીયા તાલુકાના ડીલર ખુબ ખુબ અભિનંદન
@dhimantpatel2515
@dhimantpatel2515 9 күн бұрын
❤❤❤❤❤Best of luck thanks so much Jay Ma Laxmi Ma Chehar Ma mandir memnagar Gam Ahmedabad Dhimant Patel Maharaj thanks
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 2 ай бұрын
ગોપાલ નમકીન નું સફળતાં નું કારણ એમની કોલેટી ભાવ એમની સર્વિસ ડીલીવરી તથા એમનો મેનેજમેન્ટ જબરદસ્ત ખરેખર ગોપાલ નમકીન નું નામ થવામાં એમની ખુબ મહેનત છે અને તેજ એનું પરિણામ છે 👍🏻🌹🙏 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏..
@rasikbhaipatel4875
@rasikbhaipatel4875 11 ай бұрын
સારી વાત છે. પબ્લિક તો જોતી અને સમજતી હોય છે કે ભાવ નથી વધ્યા પણ વજન ઘટ્યું છે. સત્ય સામે મૂકવું જોઈએ.
@bittutrivedi7164
@bittutrivedi7164 11 ай бұрын
તળેલું ઓછું ખાઓ નહીંતર ભાવ નહીં શરીર નું વજન ચોક્કસ વધશે 😂😂
@ghanshyambhaipatel9472
@ghanshyambhaipatel9472 11 ай бұрын
ક્યાં પ્રકારનું તેલ વાપરવામાં આવે છે તે ગ્રાહકો ને જણાવતા નથી ફક્ત વાહ વાહ છે
@jigneshvyas8946
@jigneshvyas8946 3 ай бұрын
Good information provided by Bipinbhai. Helpful information for enterprenures.
@manojbhaiprajapati7892
@manojbhaiprajapati7892 4 ай бұрын
Hu gopal namkin no chahak n fen chhu gopal namkin parivar na badhaye sabhyo staf ne bhagvan sukhi rakhe
@dineshcgajjar8455
@dineshcgajjar8455 11 ай бұрын
🙏,, 🇮🇳,, 🙏,,,,, 🌹,, સબ ભૂમિ ગોપાલ કી,, 🌹
@harishbrahmbhatt449
@harishbrahmbhatt449 2 ай бұрын
Bipunbhai your all products are very good and tasty, but you have to start zip packing
@milantravells6506
@milantravells6506 11 ай бұрын
ખૂબ સરસ માહિતી . તન તોડ મહેનત નું સફળ પરીણામ 👍 ભાદરા નુ ચવાણું ....😀 જય સ્વામિનારાયણ 🙏🚩
@rajeshkathrotia3387
@rajeshkathrotia3387 9 ай бұрын
Good product good rate and quality congratulation
@ajaygami-yq9xg
@ajaygami-yq9xg Ай бұрын
Aani karta to Gokul namkeen best
@sureshdholakiya6961
@sureshdholakiya6961 4 ай бұрын
....ઈશ્વર નો સાથ હોય તો જ બધુ સક્ય્ છે....બાકી .....
@heenanagariya663
@heenanagariya663 5 ай бұрын
બીપીન ભાય વાપી મા તમારા મેનેજર અને મેન સેલ્સ મેન ને કહો કે અમારા જેવા નાના માણસો કરજો કરીને ગોપાલ ની એજેનસી લીધી છે પણ આબેયે થયને અમને પાંચ લાખ મા ડુબાડી દીધા છે તો અવા લોકોને નોકરી મા થી કાઠો વૈયાજે પૈયસા લયને કામ ચાલુ કયરુ પણ પાચ મહીનામા પાચ લાખ નો ફટકો પયડો બહુ દુખ થાય છે રોવુ આવે છે પણ કોને કેવુ
@KishorDarji-bn6qr
@KishorDarji-bn6qr 2 ай бұрын
બધૂ સારૂ થઈ જશે
@dhirajbengadhavi4513
@dhirajbengadhavi4513 10 ай бұрын
કોમેન્ટ વાચી ને લાગે છે કે આમને આગળ આવવાથી પટેલો જલતા હોય એમ લાગે છે નાત
@ghanshyambhaipatel9472
@ghanshyambhaipatel9472 11 ай бұрын
કયા પ્રકારનું તેલ વાપરવામાં આવે છે તે જણાવવા વિનંતી છે ઘનશ્યામભાઈ પટેલ જુનાગઢ
@beldargopal419
@beldargopal419 Жыл бұрын
Praful sir a Brand banavel che tamari khoti vato che aa
@jitushah6778
@jitushah6778 2 ай бұрын
NICE 😢
@user-vc5xb8gc9m
@user-vc5xb8gc9m 7 ай бұрын
ક્યા આવેલું છે ભાઈ અમારે પણ નોકરી માટે આવવું છે ભાઈ સુ પગાર છે
@sgondaliya294
@sgondaliya294 7 ай бұрын
Rajkot Gujarat 10 thi 12 Hajar
@jasminmakadiya6802
@jasminmakadiya6802 10 ай бұрын
Pamoil vapro cho ka nahi
@akaskpatel1741
@akaskpatel1741 11 ай бұрын
Balaji no1 quality
@akaskpatel1741
@akaskpatel1741 11 ай бұрын
Kachrooo bhava kachroooo khavdavoooo
@jasminmakadiya6802
@jasminmakadiya6802 10 ай бұрын
Pamela vapro cho ka nahi
@N.H.C.
@N.H.C. 3 ай бұрын
.
@hiteshlakhani3700
@hiteshlakhani3700 10 ай бұрын
Kwality sudharo
@beldargopal419
@beldargopal419 Жыл бұрын
Tame aem kocho k Bhav nahi vadharo bijnesh vadharo to 51 54 su karva karya hata 35gm na 20gm su karva karyu hatu 😂😂😂
@beldargopal419
@beldargopal419 Жыл бұрын
Have to lutvanu chalu Karel che
@prasadsankhe1701
@prasadsankhe1701 7 ай бұрын
Distributor ko barbad kar Rahe he gopal company
@parthmehta2395
@parthmehta2395 5 ай бұрын
aa je che ae parful sir na lidhe che bipin sir ae kai krel nathi and atyare ae parful sir jode khotu krine aemne bar kri nakhya please koi sport na krta
@parulshah6596
@parulshah6596 11 ай бұрын
Ander givdA nikle che
@vagheladhruvrajsinh425
@vagheladhruvrajsinh425 11 ай бұрын
Gokul namkeen is best
@akaskpatel1741
@akaskpatel1741 11 ай бұрын
Balaji javi quality gopal nathiiii banavtuuuu quantity apa pan quality naiii Bakvasss quality 3classss product
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 23 МЛН
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 52 МЛН
Gopal Snacks IPO Review | Detailed Analysis | CA Rahul Malodia
12:13
CA Rahul Malodia: Business Coach
Рет қаралды 572 М.
Rubaru With GovindBhai Dholakiya
26:41
CNBC Bajar
Рет қаралды 1,6 МЛН
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 23 МЛН