deval aai ma nu પર્વસન PATRAMA GIR PITHAD AAI MA #DEVAL_AAI_MA #દેવલ_આઈ_માં #PITHAD_AAI_PATRAMA_GIR
Пікірлер: 1 100
@maabahuchar45233 жыл бұрын
કોઈ પણ સમાજ વિસે ખબર ના બોલવું મા આઈ શ્રી સોનલ માં નહિ ગમે આઇ શ્રી સોનલ માં ને બધા સંતાનો સરખા છે માં આઈ શ્રી સોનલ માં તો આદ્યશક્તિ છે જગત જનેતા ચારણ સમાજ મેં પણ ભુવા હોય છે ને તેમના પણ માં આઈ શ્રી મોગલ રમવા આવે છે લખો ભુવા ચારણ સમાજ છે આઈ શ્રી મોલગ માં ના જય હો માં બહુચર આંબા જય હો માં ભગુડા વારી માં આઇ શ્રી મોગલ
@kantibhaigohil69512 жыл бұрын
Z .
@kantibhaigohil69512 жыл бұрын
-
@gadhavimanvir21705 ай бұрын
Bhai Charan samaj ne to sauthi vadhare thapko aapiyo 6 aai maa A mataji nu khotu no lagadvanu hoy
@PujaParmar-iq5dvКүн бұрын
@@kantibhaigohil69513:15 😅😅😢
@hiteshsathaliyaofficial4 жыл бұрын
અને ભગા અણદા ની મેલડી કાંઈ એમનામાં નથી કહેવા તી ભગા દાદા દેવીપુજક ભુવા જ હતા અને માતાજી પર વિશ્વાસ બહુ હતો અને માં મેલડી ભગા દાદા પાસે આપો આપ આવતા હતા અને ભગા દાદા ને દુધ પાવા પણ આવ્યા હતા અને સાયલા નું રાજ પણ ઝુકાવ્યું હતુ એજ સાચા ભુવા ની તાકાત છે 🙏જય માં મેલડી🙏
આઈશ્રી દેવલ મા ને કોટી કોટી વંદનઅને ધન્યવાદ.સમાજને સુધારવાનાં સલાહ/સુચનો આપયાં તે ખૂબ સરાહનીય છે જે અન્ય સમાજો ને પ્રેરણા રૂપ છે.
@mundhavayash90673 жыл бұрын
એજયુકેશન કેળવેલ હોય તોજ દેવલ મા એટલુ ટેલેન્ટ થી બોલી શકે.ખુબ સરસ પ્રવચન છટા છે.
@somethingdifferent79274 ай бұрын
Ature khud deval ma bhuva ne madya shall pn odhadi surapuradada na bhuvaji ne😊
@vijaybhairathode56648 ай бұрын
હું વિજયસિંહ રાઠોડ આપના યરણો માં વંદન કરું છું બૌ આકરી ટકોર કરી છે માં સમજવાવાળા ને હો જયમાતાજી
@ishwarparmar85963 жыл бұрын
કોઈ પણ સમાજ માટે આવુ એલ ફેલ બોલવુ આપને શોભા નથી દેતુ,મને સાંભળીને બહું દુઃખ થયું
@chirag133 жыл бұрын
Sachu vaat 6 bhai Aava manso koydi no sudhare Svayam bhagvan aavine samjaave to thai.
@shantibhaikotila54152 жыл бұрын
ગૂપષભીમાનજયમાતાજી ઑમશાતિ
@ranjitmakvana84552 ай бұрын
અદ્ભુત... સત્ય હંમેશા કડવું હોય છે અને તમારા આ સાહસને વંદન કે સાચી વૈદિક ભારતીય સંસ્કૃતિ અને શક્તિ આરાધના નું સાચું મહત્વ સમજવો છો 🙏
@bhimjibhaidafda745722 күн бұрын
Jay Ho naman shkti
@Superiorclass3 жыл бұрын
બહુ સરસ માતાજી , આજે દુર્ગાઅષ્ટમી સમયમાં તમારૂં પ્રવચન સાંભળ્યું ઘણો આનંદ થયો , તમને મળવાનું મન થાય તેવી તેજસ્વી વાતો પરંતુ.. માતા ભગવતીની કૃપા થશે તો પ્રત્યક્ષ દર્શનનો સંયોગ બનશે 🙏 જય માતાજી પ્રણામ
@yuvigadhvi86183 жыл бұрын
આઈ મા સવની વેરાવળ મુકામે રહે છે સોમનાથ થી,7 કિમી અંતરે..
@abhaysinhparmar9784 Жыл бұрын
Khub saras jay mataji
@viru6969 Жыл бұрын
@@yuvigadhvi8618 ઙઙઙઙઙઙઙઙ ઘ ્ણો તા
@ayodhyadairyfarmfatepura92412 жыл бұрын
જયારે ગરીબનુ કોઈ નઈ થતુ ત્યારે દેવ થાય સે તમે ત્યારે તમે કયો સંતાઈ જો છો બહાર આવો ગરીબો ના દુઃખ માં ભાગ આપો
@bariasharmistha2046Ай бұрын
Jay ma deval hu khub dukhi chu dayakrje hu jiya javu tahi bhadha heran kare che🙏🙏🙏🙏🙏
@chetansinhjadeja41613 жыл бұрын
આઈમાની વાતસાચીછે હો જય માતાજી
@elapurohit23872 жыл бұрын
જય હો વધાઈ હો આઈ 🙏 આપના ચરણારવિંદે ખુબ પ્યાર વંદના...બહું આ અલૌકિક ઝાંખી થતા મન ને બહું રાજીપો છે. સાચુ જ છે.. માવડી,,,,શ્રધ્ધા, વિશ્રવાસ જણનુ હીર છે,બાપલા એને જયારે ધુતારાની જમાતનો એરુ આભડે;;;;; બહુ દુ:ખ થાય હો.. ધન્યવાદ જોગણીયુ 💫🙏🙏🙏🙏🙏
@bhurabhaiaalgotar18072 жыл бұрын
0
@rajendrabhaipatel-xc2yd Жыл бұрын
Se😊rgr
@dakshasoni32442 жыл бұрын
પોતાના પર વિશ્વાસ રાખવો જોઈએ એજ પરમ સત્ય છે . ક્યાંય બીજે જવા ની જરૂર નથી .
@sivabhaiprajapati26082 ай бұрын
🙏🙏 વંદન છે માં ના ચરણો માં
@bariasharmistha2046Ай бұрын
Jay. deval ma🙏🙏🙏🙏🙏
@skdamor95293 жыл бұрын
વાહ દેવલ આઈ મા વાહ , ખૂબજ સરસ વાત કરી છે તમોએ ખરેખર કઠણ શબ્દો લાગશે કેટલાક ને પરંતુ કઠણ શબ્દો માં સારું શિક્ષણ આપ્યું છે.ને કોઈ પણ સમાજ ના વિરુદ્ધ કંઈ જ નથી બોલ્યા પરંતુ કોઈ ને બંધ બેસતી પાઘડી પહેરી લેવી ના જોઈએ.માએ આચાર વિચાર ની વાત કરી છે.ખૂબજ સરસ પ્રવચન આપ્યું છે. જય માતાજી
@dhavalgajjar44132 жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ દેવી એકદમ સરળ અને અસરકારક વાતો છે અત્યારે માં તમારી પાસે એટલી આશિષ માગું છું કે ધૂતારા ને બહાર કાઢી દો
@rajvaghela8540 Жыл бұрын
આઈ માં રૂપલ ને વંદન 🙏
@mukeshsheladiya6426 Жыл бұрын
અતો કોક દિવસ તમારા ખોળીયે કોક દેવ રમવા આવે તે દિવસે ખબર પડે ધુણવુ ન હોય ને ધુનાવી જાય એને દેવી શકતી કેવાય ને એ ધુણ પછી કોઈ ઘરના દેની કે બિજા દેવ ની પણ હોઈ શકે
@user-mq4zl7dt9q2 ай бұрын
Jai shree deval aai maa...dc ..great love in...raaj rani kavita
@nagintapodhanmahakali37874 жыл бұрын
Jay maa fulbai Jay masani maa jay mommy maa jay rajbai ma jay jogni maa jay bhatiyani maa jay maa meldi
@vejorayka27894 жыл бұрын
Jay maa pithad aai Jay maa deval aai
@kmdigital4868Ай бұрын
Aai ma
@jamubhaipatel16664 жыл бұрын
આઈ શ્રી દેવલ માં તમે અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ દોરનારા પથદર્શક છો. સમાજને સાચા માર્ગે દોરવાનું કાર્ય આગળ વધારશો. પ્રાર્થના છે કે માતાજીના આશીર્વાદ તમને અવિરતપણે પ્રાપ્ત થતા રહે.કોઈના હૃદયને ઠેશ ન લાગે તેની કાળજી લેશો તો આનંદ થશે.
@gadhaviishwardan39714 жыл бұрын
Jay ho maa. Jene BIJI MATAJI NATI JOYI PAN Aai Sonal ne joya ta pan jene Sonal maa ne nata joya A Aai deval ne joyi leyo🙏
@GOPALSTUDIOHANUBHARVAD4 жыл бұрын
Jay mataji
@rabarishaileshbhuvajivansa27533 жыл бұрын
Baa tamne bhuvaji etle su e khabarj nathi to emna vise bolvano tamne koi hak nathi ne je kam fave se kare jav tame em ko abadhu khotu se to na saheb a sachu se jo otar na avto hot ke mataji na avta hot to bhuvaji na kevathi lagan pasi 50 50 varse dikara na apta hot avo mara vansa ma bhuvaji ni umar to nani se pn bhagavati sadhi bau moti se je lagan pasi 60 pn dikara ape se ne khali bharat ma ni pn amerika ma aya thi key toy dikara de se e bhuvaji ni bhagti ne bhagavati ni takat se 🙏🙏 jay thakar 🙏🙏
@bvkpatel61083 жыл бұрын
hachi vat bhaa
@youtubeshort81782 жыл бұрын
❤️🌹🌹🙏🏻🙏🏻
@pravinsinhjadeja43162 жыл бұрын
આ બેન આઈ મા બાઈ મા નથી ઢોંગી મા છે આઈ મા હોયે એતો સિંહ ની સવારી કરે ઓડી ની નહી
@lifelinesadhi...1644Ай бұрын
🙏🙏
@user-gc1xw9pv3vАй бұрын
જય માતાજી
@hiteshsathaliyaofficial4 жыл бұрын
અને દેવીપુજક સાથે કોય નહોય તો કાય નહીં બસ માં મેલડી સાથે શે એટલું જ ઘણું શે 🙏જય માં મેલડી🙏
@jashvantpatel19353 жыл бұрын
Jay maa meladi
@parthgadhavi44683 жыл бұрын
ના પાડી નથી કોઇએ
@rohitbagthariya58653 жыл бұрын
જય હો મા મેલડી
@jadejamahipatsinh42962 жыл бұрын
ચારણ દેવી માં આપને એક રાજપુત ક્ષત્રિય નાં પ્રણામ જય હો જય હો માતાજી
@narandangar52552 жыл бұрын
સત્ય વદન મનોહર અને કરવું હોય છે
@RatanSangar9 ай бұрын
❤❤❤jayhodevlma❤❤❤
@sksofficial29592 жыл бұрын
જય હો માતાજી. તમને સત્ સત્ વંદન 🙏. સત્ કૈવલ સાહેબ
@dhirenbhaisolanki2612 Жыл бұрын
કેવલ સાહેબ કોણ હતા એ બતાવશો મિત્ર..???
@rambhailakhmanbhai10369 ай бұрын
4:19
@blphotography2141Ай бұрын
જય માં જગદંબા
@user-nw9xz3oy9s12 күн бұрын
Jay mataji
@nareshchaudhary47343 жыл бұрын
ભારત મો એકતા ની જરૂર છે
@mahetajaydip64084 жыл бұрын
Jay Ho ma.....🙏🙏🙏🙏 Tamne koti koti vandan
@GOPALSTUDIOHANUBHARVAD4 жыл бұрын
Jay mataji
@yatradhamkuntavada3 жыл бұрын
Tme Ava Khota Bhasan api khota marge na Doro loko ne🙏🏻🙏🏻🙏🏻
@heenagadhvi96573 жыл бұрын
Aama ખોટું કાય નથી. અને ગેરમાર્ગે દોરવા ની વાત નથી ને આમાં તો જે માતાજી નામે ધતીંગ કરે છે.એને ટકોર કરી છે.
@punjdangadhviofficial3811 ай бұрын
Tane khotu lagatu hoy to tu na sambhad
@punjdangadhviofficial3811 ай бұрын
Baki bolvama dhyan rakhaje aa amari mache
@punjdangadhviofficial3811 ай бұрын
Aama tane su khotu lagyu tu Manas na petnoj nathi baki tu aavu na bol
@pradipvatukiya33204 жыл бұрын
🙏🏻🙏🏻જય મા પીઠડ🙏🏻🙏🏻
@daduataahir91124 жыл бұрын
જય હો આઈ માં
@GOPALSTUDIOHANUBHARVAD4 жыл бұрын
Jay mataji
@murjibharvad282 Жыл бұрын
જય માં મોમાઈ
@dabhijagdishbhai72172 жыл бұрын
ખોટું ધુની ને ભુવા કોકના દુખ ભાગે છે. તમે સુકર્યું એક પણ દાખલો આપો
@Chit_Raiyani_9944Ай бұрын
Khota ni vat che
@mitulbhaidesai77517 күн бұрын
ઘણું સારું કર્યુ
@Mr_bhuvaji_pote3 жыл бұрын
બેનબા બધા ય ભૂવા સાચા ય નથી હોતા અને બધા ય ખોટાય નથી હોતા આતમવિશવાશ હોવો જોય 🙏🙏
@govindravaliya72492 жыл бұрын
Bhai Ben ba na kyo mataji che charan ma se🙏🙏
@somethingdifferent79272 жыл бұрын
@@govindravaliya7249 mane to khbr j nthi a Ben mataji 6.!! Bhai
@punjdangadhviofficial3811 ай бұрын
Mataji che Bhai ben ba nathi
@manishachekhliya57714 жыл бұрын
बेन जेने भरोसो छे तेनू माँ प्रेम आपे छे
@khumeshrabari81402 жыл бұрын
જય દેવલ માં
@MehulThakorofficial_3 жыл бұрын
Jay mataji 🙏 માં સધી
@jagdishsatiyagopalstudio61924 жыл бұрын
Super Jay pithad ma
@mahendrartalpda36843 жыл бұрын
Je devipujak ne tame vagdi sabdh bulaya ne tej samajh tamane maa kahe che
ભાઈ અરીસો દેખાડનાર ને દોષ ના દેવાય, અરીસા માં જે દેખાય એ તમે જ હોવ છો. મારા દોષ મારી ભૂલ મારો સ્વભાવ બની ગયો હોય ત્યારે મને તો સાચું જ લાગે પણ કોઈ જ્યારે એનું ભાન કરાવે ત્યારે એનો આભાર માનવો ભાઈ. આમાં કોઈ દેવીપૂજક નું અપમાન નથી ભાઈ. આપણે સૌ એક છીએ, ભાઈ ભાઈ છીએ. એકાબીજા પાસે થી જે સારું છે સાચી છે ઉત્તમ છે એ જાણવું, અપનાવવું એ જ ધર્મ છે. કોણ સાચું એમ પ્રશ્ન થતો હોય ત્યારે કહેનાર નો આધાર શું છે ઇ જાણી લેવો. અહીંયા આધાર ઉપનિષદ નો છે, ઉપનિષદ ને સ્મૃતિ ગ્રંથ કહેવાય છે, વેદાંત કહેવાય છે ભાઈ.
@bharatgoletar60143 жыл бұрын
Best speech.
@govindloh20732 жыл бұрын
વાહ માતાજી વાહ.... જોરદાર પ્રવચન હો બાકી કહેવું પડે હો..... એક સમાજ ને સુધારવા માટે બીજા સમાજ ને આગળ કરી હલકો દેખાડવા ની કોશિશ બોવ જોરદાર સારી રીતે કરી હો માતાજી આપના ચરણો માં વંદન માતાજી ગમે ત્યાં ગમે તેવું જ્ઞાન આપવા જાઓ ને ત્યારે માતાજી કાયક સારા દાખલા કહેજો આવા સમાજ વાદ ફેલાય એવા પ્રવચન નો આપતા પ્લીઝ માતાજી દેવીપુજક સમાજ ગમે તેવો હોય પણ આપણા કોઈ થી વાઘરણ શબ્દ તો ના જ બોલાય માતાજી....
@user-or8bk3mu9r3 жыл бұрын
જય વડવાળા
@niteshgadhavi74554 жыл бұрын
Vah Satya vakta Charan jogmaya koti koti Vandana I deval ma
@hiteshsathaliyaofficial4 жыл бұрын
દેવીપુજક ભગવાન ને માને શે પણ એ પેલા માં શક્તિ ને માં ને છે યાદેવી સર્વભૂતેષુ શક્તિરુપેણ સંસ્થિતા નમઃ નમોસ્તયે, નમોસ્તયે, નમોસ્તયે નમો નમઃ 🙏જય માં મેલડી🙏
@rabarikana88133 жыл бұрын
પેલા એતો ખબર હોવી પડે ને કે આદિશક્તિ અને તમે જે દેવી ને પુજો તે એક છે કે નઇ.
@hiteshsathaliyaofficial3 жыл бұрын
@@rabarikana8813 તમારે ભુવા શે કે નહી
@rabarikana88133 жыл бұрын
@@hiteshsathaliyaofficialના
@hiteshsathaliyaofficial3 жыл бұрын
@@rabarikana8813 ભગાઅણદા ની મેલડી કહેવાય છે તે પણ ભુવા જ હતા અને માં મેલડી આપો આપ ભગા દાદા ને દુધ પાવા આવ્યા હતા ભાઈ ભુવા અમુક ખોટા હોય છે બાકી અઢારે વરણ માં ભુવા છે તે બધું શું ખોટું ધટીગ હાંકે છે તમારા રબારી સમાજ માં પણ ભુવા છે.
@dabhihemubha86833 жыл бұрын
જય માતાજી 🙏
@ranakaravadara5314 жыл бұрын
Jay maa pithad aai Jay maa sonal jay maa devi aaie
@GOPALSTUDIOHANUBHARVAD4 жыл бұрын
Jay mataji
@kishanrajpurohit2234 жыл бұрын
जयश्री खोडियार माँ जयश्री सोनबाई माँ
@hirenjuvaliya1042 Жыл бұрын
JAY MA MOGAL BHAYLA WALI BHAGVATI
@NOOBGAMING-yb3nw3 жыл бұрын
Jay meladi ma jasadan ni bajuma gadhadiya gam na sarkar dhuni hati
@nirubhagohil62272 жыл бұрын
સત્યવંકતા કડવુલાગે પણઅમરુત સમાન સીંતન આપનાર આઇ દેવલમાને શતશત વંદન🙏🙏
@manubhaikhokhariya31383 жыл бұрын
વાહ દેવલમા તમે જગદંબા છો તમે જે કહયુ તે કોઈ ન કહી શકે મા તુજ જગદંબા
@develectronicstechnical49563 жыл бұрын
આ કળયુગ બોલે છે નાભીથી નહિ આવા વાક્યો નુ મહત્વ નથી આ બુદ્ધિ બોલે છે આત્મા નહિ
@pravinsinhjadeja43162 жыл бұрын
સાચી વાત છે ભાઈ જે જાતેજ પોતાનું મહિમા મંદન કરાવે તેના થી ખોટી વ્યક્તિ બીજી કોઈ આ દુનિયા મા હોય નહિ
@yugjadav64362 жыл бұрын
સાવ ખરું કહ્યું બાપુ ....!!
@natvarbhaipatel90832 жыл бұрын
આત્મા જ બોલે છે અને તે સાચું બોલે છે
@trambadiajankibhai47 Жыл бұрын
Gatistwam Gatistwam tame ka Bhavani Jay. Mataji
@keshuparmar43214 жыл бұрын
Jay sonal ma
@GOPALSTUDIOHANUBHARVAD4 жыл бұрын
Jay sonal
@mukeshgosai62284 жыл бұрын
Jay deval ma
@rameshsavji46452 жыл бұрын
Jaj mataji Jagt Stanmbh jayJogmaya Jay Ho
@ahirrambhai66523 жыл бұрын
ભુવા બઘાય ખોટા હોતા નથી જય માતાજી
@natvarbhaipatel90832 жыл бұрын
ભુવા બધા નાટક જ કરે છે બધા જ ઉલ્લુ બનાવે છે
@ashwinpatel17344 жыл бұрын
માં થી ઉતાવડ માભુલ થી શબ્દ પ્રયોગ થયોછે. બાકી તેવો ચારણને સમજા વે છે. 🙏🙏
@alpeshsinhrajput35563 жыл бұрын
રાઈટ વાત છે બધી સમાજ ને ઉપદેશ લેવા જેવા છે જય મા સોનલ આઇ
જય સોનલ માં જયશ્રી મોગલ માં જયશ્રી મોમાઈ માં જયશ્રી રુપલમા
@GOPALSTUDIOHANUBHARVAD4 жыл бұрын
Jay mataji
@pravinsinhjadeja43162 жыл бұрын
તમે જો મારી મા મોમાઈ ને માનતા હોવ તો આ ઢોંગી રૂપલ ને મા કહેવાનું બંધ કરી ડ્યો કારણ કે આ મા નથી હુ આ ઢોંગી નો વિરૂદ્ધ એટલા માટે કરું છુ કારણ કે હુ પોતે મા મોમાઈ નો ભૂવો છુ અને મા મારા ખોડિયા મા દરેક ક્ષણે હાજર હોય છે અને મને જ્યારે મજા આવે ત્યારે મારી મા મોમાઈ ને બોલવું છું અને રૂપલ ને ધુણ જોવી હોય ત્યારે આવી જાય
@girishsolanki2160 Жыл бұрын
જય માતાજી 🙏🌹
@amrutmistry33322 жыл бұрын
Bahut bahut dhanyawad Sacho dharm ma jagdamba ne Antaratmani shraddha ane viswasthi Pamisakai che. Ma bhakt amritlal. Jay mataji.
@kodarlalprajapati87404 жыл бұрын
I salute. Jay ho Jay ho Aapki..
@hiteshsathaliyaofficial4 жыл бұрын
હુ દેવીપુજક છું મને બહુ જ દુઃખ થાય છે કે દેવલ માં વાઘરણ જેવો પણ શબ્દ કાઢ્યો.
@pravinmakwana83674 жыл бұрын
દેવીપૂજક સમાજે હિંદુ ધર્મ નું ગૌરવ વધાર્યું છે . મન માં જરા પણ ઓછું ના લગાડશો દોસ્ત .
@hiteshsathaliyaofficial3 жыл бұрын
@@pravinmakwana8367 જય માતાજી ભાઈ
@devjibhatchyaofficial67582 жыл бұрын
આઈ રવરાય રવેચી માતાજી ચારણ જોગમાયા હતા
@upendraparsana64003 жыл бұрын
જય મા દેવલ આઇ પાયલાગણ 🙏🏻👏🏻🙏🏻 જય માં ભુવાજી ઓ ને સાચુ કહો ઘણા ભુવા ઓ બહુ જ ખોટું ધુણે છે તેને કઇક ચમત્કાર બતાવી ને લોકો ને ખોટા વહેમ મ માથી બહાર લાવવાની જરુર છે ગોહિલ વંશ ને જગદંબા એ ૧૮૦૦ પાદર ના ધણી બનાવી ઉમદા રાજ્ય ની ધુરા સોપી એને સાકળ વાસા મા નથી મારવી પડી દોરા ધાગા નથી કરવા પંડયા જય જગદંબા તમે ઢોંગ ઉપર પ્રકાશ પાડો સનાતન ધર્મ મા ચારણ સમાજ ને દેવી પુત્ર કહેવાય છે
@ranakaravadara5314 жыл бұрын
Jay maa nagbai aaie Jay maa rupal aaie
@AnilRajput-ki7yd3 жыл бұрын
Jay rupal maa
@RaghuveerSingh-nc7qv4 жыл бұрын
Jai maa
@boranajagat21664 жыл бұрын
i sonal maa pithad maa
@GOPALSTUDIOHANUBHARVAD4 жыл бұрын
Jay mataji
@yatradhamkuntavada3 жыл бұрын
Bhuvana Pand ma Hoy che Mataji
@kamleshshah18262 жыл бұрын
Jay matadi
@parmarpravin83254 жыл бұрын
હંમેશા સત્ય કડવું લાગે
@bhavinmakvana89054 жыл бұрын
Jay deval maa
@lakhuodedera78552 жыл бұрын
Jay maa sonal maa madha vari jay banu maa jay shri maa jivti jagti Devl maa
@DigvijaysinhSarvaiya-ir6uy2 ай бұрын
જયમા દેવલમા ખુબ સારી વાતછે
@chetansinhjadeja41613 жыл бұрын
હા આઈ તમારી સાચી વાતછે આઈ જય માતાજી 🌷🌷 🙏🙏 🌺🌺 👍
@BHAVESH_GADHAVI7004 жыл бұрын
જય હો માં ભગવતી સોનલ સ્વરૂપા દુઃખ હરણી માં દેવલ🚩🙏🏻 જય હો....
@GOPALSTUDIOHANUBHARVAD4 жыл бұрын
Jay mataji
@lashkarinirasoi17204 жыл бұрын
જય મા આવડ
@GOPALSTUDIOHANUBHARVAD4 жыл бұрын
Jay mataji
@rabaridevdarshan363 жыл бұрын
Jo jis bhav se bulayega maa... Pind me hajar lakh bar aa sakti he bhuva to sachha he maa... Praman deti he bhuva me baki bolte to bolte rahte he jisko taklif khatm hoti he tab aaj bhi mandir ban rahe he kahavat he bholo ka bhagvan ...............baki aap charan ho hum apki bahut ejjat karte he ..........100 charni ni 1 rabarani ni mataji atma so pramatma shakti to jinda rakhne ati he kisi ko marne nahi
@rayvarrayka40532 жыл бұрын
Bhuva khotina 6
@adityajoshijaydatjoshi86904 жыл бұрын
Jay deval MAa Jay Rupal maaa
@rajeshbarad8504 жыл бұрын
⛳જય માતાજી ⛳
@GOPALSTUDIOHANUBHARVAD4 жыл бұрын
Jay mataji
@ambaliyaanita16 Жыл бұрын
🙏🙏👌
@rathodnehanshu40485 ай бұрын
વાહ માં સાચો રસ્તો બતાવ્યો સમાજ ને તેમજ બધા લોકો ને