Grishma Case Surat : ફાંસીની સજા બાદ ફેનિલના વકીલ શું બોલ્યા?

  Рет қаралды 380,302

BBC News Gujarati

BBC News Gujarati

2 жыл бұрын

#SuratGrishmaCase #GrishmaCase #Surat #Grishma
સુરતના ગ્રીષ્મા કેસમાં કોર્ટે આખરે ચુકાદો સંભળાવી દીધો છે. સુરતની સેશન્સ કોર્ટે દોષિત ઠરેલા ફેનિલને ફાંસીની સજા સંભળાવી છે. જોકે આ બાદ ફેનિલના વકીલે જરૂર પડ્યે હાઈકોર્ટમાં આ ચુકાદાને પડકારવાની તૈયારી બતાવી છે.
કોર્ટમાં વકીલો દ્વારા શું દલીલ થઈ અને જજે ચુકાદો સંભળાવતી વખતે શું કહ્યું?
વીડિયો : ધર્મેશ અમીન રવિ પરમાર
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 530
@jayrajhada2025
@jayrajhada2025 2 жыл бұрын
જે વકીલ આ દીકરી નો કેશ જીત્યા એને ખૂબ ખૂબ અભિનંદન 🙏🙏🙏
@rpatel2450
@rpatel2450 2 жыл бұрын
આ ગધેડા ને સરેઆમ જાહેર માં રોડ ઉપર નાગો કરી ને આખા સુરતમાં ગાડી ની પાછળ પગ બાંધી ને ખસેડી ને દરેક રોડ ઉપર ફેલાવવામાં આવે તેની લાશ સાથે આખા સુરતમાં ફેરવવા મા આવે તો બીજો કોઈ હરામખોર આવું ના કરે.
@viane123456
@viane123456 2 жыл бұрын
Vakil to bahu Cash Jitya wah bhai wah, case to jiti j gaya
@jitendarthakkar9592
@jitendarthakkar9592 2 жыл бұрын
વિમલ વ્યાસ સાહેબ ને ખુબ આભાર, કેશ ની બારીકાઈ ને સમજી ચુકાદો આપ્યો છે,, તેમની હિંમત અને સત્યતા ને પ્રણામ. 🙏🙏
@mahakal8969
@mahakal8969 2 жыл бұрын
તું વકીલ છો કે વાંદરો તારીજ બેન દીકરી હોત તો તારું મોઢા જેવું હોત ને હું લખેત GRET WORK👍
@PratikPachal
@PratikPachal 2 жыл бұрын
He is right.
@desai8777
@desai8777 2 жыл бұрын
આવા આરોપી ને વકીલ સાથ આપે એ બહુ દુઃખદ વાત કેવાય
@user-py1vm7zx2z
@user-py1vm7zx2z 2 жыл бұрын
એ એનું કામ છે ...
@desai8777
@desai8777 2 жыл бұрын
@@user-py1vm7zx2z ખબર છે પણ આવી રીતે જાહેર માં હત્યા કરનાર ને વકીલ જ ન મળે તો જ આવા કિસ્સા બંધ થાય..
@bhimaparmarofficil
@bhimaparmarofficil 2 жыл бұрын
હંમેશા સત્યનો વિજય થાય છે.સરસ સમજીને ચૂકાદો આપ્યો છે.,🙏🙏🙏🙏
@viane123456
@viane123456 2 жыл бұрын
Satya no vijay thai e barabar pan modo thai , ne je nyay medavnar hoy te barbaad thai jai teva vijay ne shu karvanu?
@krishnapandya6608
@krishnapandya6608 2 жыл бұрын
આ વકીલ ની દીકરી જોડે આવું થયું હોત તો એને બુદ્ધિ આવી જતી.. ભગવાન તમારી આત્મા ને શાંતિ આપે ગ્રીષ્મ બેન
@1994Vedant
@1994Vedant 2 жыл бұрын
Bhai godhra kand ma 52 Loko ne salgava badal fansi nathi thai. E bi Gujrat highcourt e nirnay lidho. To past jota evu lage che ke amuk case rarest of the rare hoy to pan fansi Naa apvi Ane amuk ma aapvi. Aa vastu nyay karta media pressure vadhare lage che. Ane adalat e sacho nirnay aapyo hova chata savalo ubha thay che.
@engineers2752
@engineers2752 2 жыл бұрын
જે વકીલ આને બચાવે છે એ વકીલ અને એના ઘરના વિચાર કરે છે એમની ઘરની છોકરી જોડે આવું થાય તો એ શું કરશે
@bhattbaps5156
@bhattbaps5156 2 жыл бұрын
કરે શુ એને ય બચાવશે nonsense વકીલ
@vasavajayesh2410
@vasavajayesh2410 2 жыл бұрын
ભાઈએ કમાવીજ લેવું છે એટલે અપીલ કરશે જ
@rockyrock5795
@rockyrock5795 2 жыл бұрын
ભાઈ વકીલ કૂતરા જેવા હોય છે....જે પૈસે આપે એના તરફ થી ભોકે........😝😝😝😝
@kishortalashijethloja5187
@kishortalashijethloja5187 2 жыл бұрын
તેમની પોતાની દીકરી હોય અને આવુ બોલે તો ખબર પડે દીકરી દુખ શુ હોય
@PratikPachal
@PratikPachal 2 жыл бұрын
He is punishable, but not hang till death. Absolutely not. I just see pics of both on KZfaq. It was not at all one side love. He should be be punish for life time imprisoned but hang till death.
@arvindjithakor3361
@arvindjithakor3361 2 жыл бұрын
વેરી.ગુડ.આપીદો.ફાસી.કાલ.સવારે.બજાર.વંચે.
@Darshak_Dhokiya
@Darshak_Dhokiya 2 жыл бұрын
Someone tell that lawyer "If your daughter were in this place?"😡😡😡
@jaydeep_687
@jaydeep_687 2 жыл бұрын
Remarkable
@jasukerai2579
@jasukerai2579 2 жыл бұрын
Then his opinion would be different....supreme court is confused haha ...he is a looser already, not accepting that his murderer is quilty as charged and that with proof.
@1994Vedant
@1994Vedant 2 жыл бұрын
Let's have a look into past judgement like Godhra Kaand(52 Loko ne salgavya, pan fansi ni saja Umar kaid thai gai). Aa savalo etale ubha thaya Karan ke past ma aana thi brutal case ma bhi Umar kaid Mali che fansi nai. So, aa case ma sachi saja aapya chata pan partiality na prasno sarjase Ane Chelle aaropi ne Umar kaid thase.
@jayho192
@jayho192 2 жыл бұрын
વકીલ ની છોકરી સાથે થાય ત્યારે એને ખબર પડે કે કેવું થાય...કહે છે 302 નો કેસ નથી🤔🤔🤔
@ramshirabari2647
@ramshirabari2647 2 жыл бұрын
જે વકીલ પાપી ને સાચવે છે અને જેલ ભેગો કરો
@bhattbaps5156
@bhattbaps5156 2 жыл бұрын
True
@ketankumardeasai4473
@ketankumardeasai4473 2 жыл бұрын
દરેક ને ન્યાય નો હક્ક છે
@dennyrabari8632
@dennyrabari8632 2 жыл бұрын
Right
@kirtiparmar1031
@kirtiparmar1031 2 жыл бұрын
Sachi vat chhe
@PratikPachal
@PratikPachal 2 жыл бұрын
Tame Judge chho? Nai to pachi Judge ne Judgement apva do.
@anitadholariya8921
@anitadholariya8921 2 жыл бұрын
Nayan sir ji thank you so much 🙏
@girishchudasama2215
@girishchudasama2215 2 жыл бұрын
આ વકિલ મહાશયને પણ જેલ ભેગા કરો
@maciemarson8882
@maciemarson8882 2 жыл бұрын
sachi vat che pn e vakil e mne galo aapi hti ek commet ma lage aa bc mc ni dikri jode aavu thai etle kber pde 😀
@user-py1vm7zx2z
@user-py1vm7zx2z 2 жыл бұрын
એ એનું કામ છે મુરખ...
@girishchudasama2215
@girishchudasama2215 2 жыл бұрын
@@user-py1vm7zx2z તારુ ટાઈટલ મને શું કામ આપે છે
@nakodashah
@nakodashah 2 жыл бұрын
zamir shaikh gisma ni jaggye tari diksri hot to pan tu aam j bolat....
@steelkerai8961
@steelkerai8961 2 жыл бұрын
Manish Bhai saheb nu vision kaik alag che tame samjvani kosis karo fenil no case dakhlo besarva mate che
@bharatbhamanek8301
@bharatbhamanek8301 2 жыл бұрын
પૈસા મળે તો એ પણ લડી લે આવા છે કાળા કોટ
@ashrafshaikh9132
@ashrafshaikh9132 2 жыл бұрын
@@steelkerai8961 manish bhai no sawal barobar j che jo vakil ni dikhri hot grisma ni jagya ae to vakil bhai je. Atyare interview ma kidhu ej badhuy ket??
@arifshaikh9981
@arifshaikh9981 2 жыл бұрын
સાચી વાત મનીષભાઈ શાહ સાહેબ હકીકત માં આવા નો કેસ જ ના લેવાય ભલે ગમ્મે તેટલાં પૈસા મળતા હોય
@MahendraPatel-yn8mh
@MahendraPatel-yn8mh 2 жыл бұрын
Sirji You are absolutely right
@yorkholiday8674
@yorkholiday8674 2 жыл бұрын
Thanks for quick decision
@deepakhijiididirewwaooo3056
@deepakhijiididirewwaooo3056 2 жыл бұрын
👍 well done ✨✨✨✨🔥
@jaydeep_687
@jaydeep_687 2 жыл бұрын
Thank god ♥
@solaheta4654
@solaheta4654 2 жыл бұрын
Wow we truly trust on judgment.
@rockyrock5795
@rockyrock5795 2 жыл бұрын
આવા વકીલ ની બહેન નું પણ મર્ડર થશે આવી રીતે તો પણ સેમ સ્ટેટમેન્ટ હસે આવા વકીલ નો
@DhruvPatel-pe1ns
@DhruvPatel-pe1ns 2 жыл бұрын
Rarest of the Rare
@alpeshkayasth2150
@alpeshkayasth2150 2 жыл бұрын
Great dicision
@damyantisurati3840
@damyantisurati3840 2 жыл бұрын
Vimal sir thank you Khub Khub Abhinandan tamne
@kalpeshrathod8028
@kalpeshrathod8028 2 жыл бұрын
Vakil ketla Paisa maila, fenil ne bachavana? Ek Kam kar vakil tu latki ja fenil ni jagya e
@bhattbaps5156
@bhattbaps5156 2 жыл бұрын
😃😀🙂
@bhavingandhi3797
@bhavingandhi3797 2 жыл бұрын
Right decision
@ManojParmar-nb4wv
@ManojParmar-nb4wv 2 жыл бұрын
મોગેમ્બો ખુશ હુવા
@mitt5174
@mitt5174 2 жыл бұрын
Super judgement
@vijaybhaimetaliya6535
@vijaybhaimetaliya6535 2 жыл бұрын
Vakil saab tamari dikari par avu thayu hot to shu karat ?
@bhattbaps5156
@bhattbaps5156 2 жыл бұрын
નિર્દોષ છોડી દેતા બિચારો જો છે
@vijaybhaimetaliya6535
@vijaybhaimetaliya6535 2 жыл бұрын
👍👍👍👍👍
@jaydevshukla9618
@jaydevshukla9618 2 жыл бұрын
તારા સહમત થવા ન થવા સાથે શું સંબંધ ભાઇ!
@gj3gamers624
@gj3gamers624 2 жыл бұрын
👍👍👍👍
@babubharwad4186
@babubharwad4186 2 жыл бұрын
Greet
@ramapir_7
@ramapir_7 2 жыл бұрын
Good Work 🤘🏻
@utsav7798.
@utsav7798. 2 жыл бұрын
ફાંસી ની સજા જ મળવી જોઈએ..
@nitinpatel5287
@nitinpatel5287 2 жыл бұрын
શેખ સાહેબ ને મારે પૂછવું છે કે ગ્રીષ્માની જગ્યાએ તમારી દીકરી હોત તો તમે શું કરતા....????
@chiragvaghasiya8643
@chiragvaghasiya8643 2 жыл бұрын
Aa shekh saheb nathi mullo suar 6
@minemovies88
@minemovies88 2 жыл бұрын
It's right
@dilipsony7948
@dilipsony7948 2 жыл бұрын
Sachi vaat che
@viralpatel6931
@viralpatel6931 2 жыл бұрын
vakilsaheb tamari DIKRI hote to????
@risingkids2252
@risingkids2252 2 жыл бұрын
Vakil nu kam only te case Handel karvanu chhe ane aej teno dharma chhe Avu INDIAN AVIDANCE ACT kahe chhe aetle aeni dikri hoi to pan a ne ej karvu pade je IAD act kahe
@vikeshpatel294
@vikeshpatel294 2 жыл бұрын
Sachu
@himmatmangukiya8218
@himmatmangukiya8218 2 жыл бұрын
Good decision
@hiteshmore6073
@hiteshmore6073 2 жыл бұрын
Satya mev jayte..🙏
@valamehul4487
@valamehul4487 2 жыл бұрын
Vah bhai vah
@Viraj_Patel_Official
@Viraj_Patel_Official 2 жыл бұрын
કેટલી ફી લીધી,કેસ લડવા માટે?
@tulsivaswanitulsivaswani7167
@tulsivaswanitulsivaswani7167 2 жыл бұрын
સત્ય મેવ જયતે ,,,
@ketankumardeasai4473
@ketankumardeasai4473 2 жыл бұрын
વકીલો કાયમ લડતા રહે છે.કેમકે દરેક ને ન્યાય મલવો જોઈએ.
@gohilparthrajsinh3981
@gohilparthrajsinh3981 2 жыл бұрын
આવા હરામી વકીલ ની દીકરી સાથે આવી ધટના બને આ લોડા ને ખબર પડે.....
@AnilDaiya-cb3tt
@AnilDaiya-cb3tt 2 жыл бұрын
Zamir sekh Congratulations
@manishamparek6911
@manishamparek6911 2 жыл бұрын
Good news
@brownwines
@brownwines 2 жыл бұрын
Ye Vakil Log.. Kisi Hatyare Ko Bhi Bachane aa jate hai..pata nhi inki insaniyat aur imaandaari kaha Bech khayi hai
@niteshgamit8701
@niteshgamit8701 2 жыл бұрын
Good job sir ava loko ne fasi apvi jaye
@rohanleuva3971
@rohanleuva3971 2 жыл бұрын
Bolta sikho pela. Koi regrets nthi means what? Jaaher ma koi chokri nu galu kapay jaay ema y regret nthi to regret sema hoy? Ava Fenil ne faasi no apay, jivto rakhay aajivan jail ma. Khbr pde ketli vise 100 thay e. Smjya k bachaav paksh tarike tme tmara asil ne bachavano prayatn kro, pan pchi saav hali niklo e b nahi chalavi levay.
@pragneshparmar1285
@pragneshparmar1285 2 жыл бұрын
See his eyes Expressions before and after
@scalpingisart
@scalpingisart 2 жыл бұрын
Ek kaydo evo ho vo jaoiye ke je case ma aaropine fasini saja thay ..ena vakil ne pan saja thavu joiye jethi aava case leta pehla 100 time vichar kare vakilo....😡
@ankitmak440
@ankitmak440 2 жыл бұрын
Aavuj Judgement Aavvu Joiye 🙏
@devpatel986
@devpatel986 2 жыл бұрын
BBC News should be shameful to take the interview of the this lawyer. It was open and shut case. Fenil had killed Grishma which is clearly visible and still you want the statements of what Fenil's lawyer is saying. It's illogical to talk to the lawyer. See how the lawyer is declining that the case is not rarest of rare. In the broad daylight Grishma was killed and do you think that everyday this type of murders are going in city. Not at all
@arpitsheth8807
@arpitsheth8807 2 жыл бұрын
Jab tak uski ladki ko koi aisa Banda nai marega tab tak ye rules hi dikhega iske jaise ko chutiya hai sala lawyer
@Themoon-pj4ry
@Themoon-pj4ry 2 жыл бұрын
It is not open and shut case. What he is saying is right.
@vohraadil3575
@vohraadil3575 2 жыл бұрын
Femil na vakil ne saram aavi joia case ladta,bichari chokri ne badha vache mardar karyu
@ramapir_7
@ramapir_7 2 жыл бұрын
Vimal Vyash Saheb 🙏🏻
@sangitamanek7045
@sangitamanek7045 2 жыл бұрын
કેટલા મર્ડર ઉપર rarer ઓફ rare kevase? હવે બીજો કેટલા વરસ સુધી fight કરવામાં આવશે અને victim family suffer karse?
@shivamdigitalstudio1682
@shivamdigitalstudio1682 2 жыл бұрын
બિલકુલ સત્ય
@jaydeep_687
@jaydeep_687 2 жыл бұрын
You're right
@roshansaiyad2353
@roshansaiyad2353 2 жыл бұрын
સત્ય મેવ જયતે
@dhruvgoswami5190
@dhruvgoswami5190 2 жыл бұрын
ફેનીલ ની સાથે આ વકીલ ને પણ ફાંસી દાઈ દયો જો આવા માણસો ને વકીલ મળે તો ક્રાઇમ કેમ ઓછો થશે😡😡
@armilover234
@armilover234 2 жыл бұрын
આ બધું રાજકારણ કહેવાય
@RahulPatel-iq5wi
@RahulPatel-iq5wi 2 жыл бұрын
Su badhija bhulo fenil ni hati 🙏🙏❤️❤️
@hetalpatel3266
@hetalpatel3266 2 жыл бұрын
👍👍👍good punishment
@aadilbheda6938
@aadilbheda6938 2 жыл бұрын
Judge is good
@bhimaparmarofficil
@bhimaparmarofficil 2 жыл бұрын
ખુબ સરસ ચુકાદો આપ્યો છે.🙏🙏🙏🙏🙏
@pritipatel9664
@pritipatel9664 2 жыл бұрын
Advocate ne khub abhinadan grishma maa na femily ne nya apayo
@RakeshPatel-sb3nt
@RakeshPatel-sb3nt 2 жыл бұрын
Saram karo saram Jena video same chhe ane su kam bachavo chho saram ni vat chhe
@safiyahtailor158
@safiyahtailor158 2 жыл бұрын
Very good fasi malwi joi a awa o na
@team-Shreeji
@team-Shreeji 2 жыл бұрын
Super result
@kandhalsinhjadejashivsena1482
@kandhalsinhjadejashivsena1482 2 жыл бұрын
Advocate Nayan Bhai no Dil thi aabhar manu Chu 🙏🙏
@kunalpatelkunalpatel9356
@kunalpatelkunalpatel9356 2 жыл бұрын
Dhaniay ae maa ne jena dikara ae fenil ne saja apavi wah Bhai wah aapne parbhu Khub aagad vadhare
@gulamepanjatanpanjatan3896
@gulamepanjatanpanjatan3896 2 жыл бұрын
well done 👍 grishma been pase je thayu hatu a joi ne bov Dil duikhu hatu 😢 pan aaje aane saja fatkare a joine bov Khushi Thai che 🙏
@roastofyter6250
@roastofyter6250 2 жыл бұрын
Nayan sukhadiya adv tamaro khub abhar
@seemadesai1469
@seemadesai1469 2 жыл бұрын
Satya Mev Jyte
@gadhviscars2651
@gadhviscars2651 2 жыл бұрын
Fenil no vakil full paisa padavse. And Fenil ne fanshi to thase j. Eno vakil badhu jane che
@babubhaitailor9410
@babubhaitailor9410 2 жыл бұрын
Sir, neaw, is,, right, or wrong
@Viraj_Patel_Official
@Viraj_Patel_Official 2 жыл бұрын
આ વકીલને પણ સાથે સાથે લટકાવો.
@bhattbaps5156
@bhattbaps5156 2 жыл бұрын
🙂😀😃👍🏻
@tech_commando
@tech_commando 2 жыл бұрын
Ava vakil aj sach nu khot kare... Rarest of rare case 🙄
@nalinipatel6029
@nalinipatel6029 2 жыл бұрын
What will you do if is your daughter or family members?
@rahulvasava1310
@rahulvasava1310 2 жыл бұрын
Finele kai Direct nhi mari aene baneV vache prem sambandh hato ...a kem Dhyane nhi lidhu Court
@pragnayadav
@pragnayadav 2 жыл бұрын
@@rahulvasava1310 Etle ene mari nakhvano adhikar nathi mali jato
@rahulvasava1310
@rahulvasava1310 2 жыл бұрын
@@pragnayadav Aavu keva mte saru ....bhai....Jyare Dilo dimag Nu hoy ne to ...Bhale same pm pan kem ny hoy .......Ane...... baneV vache prem sambandh hato.......
@vinubhaivinubhaibhoipunjab8795
@vinubhaivinubhaibhoipunjab8795 2 жыл бұрын
Maruto,avumanvuche.k.aavanaradhamone.b.f.c.mabharatikaridevojoiye.jayhind.🙏🙏🙏🙏🙏
@user-qi3sn7jp8z
@user-qi3sn7jp8z 2 жыл бұрын
SABKO GALAT KAAMOSE DUST SETAANSE BACHAAYE UPARVAALE JIVIT DEVAADHIDEV PRABHU YESHUPITAA SATGURUDEV
@samirmukhi6539
@samirmukhi6539 2 жыл бұрын
Correct desion by court..
@manishrathod1511
@manishrathod1511 2 жыл бұрын
Zordar chukado apyo sir ji.. Ane Aa chukadono Hu ane Mara jeva ghana badha bhai ane behno swagat kare che. Jai hind jai Bharat.
@pragneshparmar1285
@pragneshparmar1285 2 жыл бұрын
Kindly check him... If he was possessed by some Spirit or not....
@diliprohit8797
@diliprohit8797 2 жыл бұрын
Aava vakilo j case bagade. Su fenile saru karyu k ena mate ladvu?
@amitdonga7041
@amitdonga7041 2 жыл бұрын
Vikil Sir ne ak j saval tamri dikri sathe aavu thayu hot to tame su karat ❓
@dilpeshpatel6369
@dilpeshpatel6369 2 жыл бұрын
Seakh saheb aa jgya e tamari dikri hot to aa ritej kes ni ladat aapta aap ?
@aadilbheda6938
@aadilbheda6938 2 жыл бұрын
Boycott this lawyer
@mahalaxmiextrusion9694
@mahalaxmiextrusion9694 2 жыл бұрын
Fenil last date konsi
@pn.rathod5715
@pn.rathod5715 2 жыл бұрын
Gori j mari Devi joiye Ava Loko ne
@rahulvasava1310
@rahulvasava1310 2 жыл бұрын
Kem ....Goli J marvi
@TheAnalgesic
@TheAnalgesic 2 жыл бұрын
Sachi vat se
@bhattbaps5156
@bhattbaps5156 2 жыл бұрын
What a good answer 👌🏻👍🏻
@amitacharya9755
@amitacharya9755 2 жыл бұрын
First class judgment Don't speak wrong
@aadilbheda6938
@aadilbheda6938 2 жыл бұрын
Finally grishma sister got justice
@zadfiyamanish9129
@zadfiyamanish9129 2 жыл бұрын
Tamne saheb koy kyarey koy case na aape avi hu loko ne prathna karu su
@adityathakar4072
@adityathakar4072 2 жыл бұрын
Please provide Fenil a spiritual advisior….
@ranvijay1593
@ranvijay1593 2 жыл бұрын
DISTRICT COURT FASI NO SAJA AAPI SHAKE KAHAR???
@mrgjgaming499
@mrgjgaming499 2 жыл бұрын
ha api sake bhai but highcourt ni manjuri jove police ma to kaydo n pusayo pan aiya kam avyo h
@shubhamparmar7750
@shubhamparmar7750 2 жыл бұрын
Aa aaropi no vakil muslim chhe Koi hindu vakil kyarey aava naradham no case ladva taiyar na thay
@5-c40vihanpaddhariya6
@5-c40vihanpaddhariya6 2 жыл бұрын
Ava vakil j gunehgaar ni himmat vadhare che Shekhar jev
@jinupatel0_0eth09
@jinupatel0_0eth09 2 жыл бұрын
Bhai ane Rarest of the rare શબ્દ કેટલી વાર વાપરી નાખ્યો
@bharatbhoi272
@bharatbhoi272 2 жыл бұрын
બજાર વચે ફાસી આપવી જોઈએ
@ybpchannel7199
@ybpchannel7199 2 жыл бұрын
Fenil na parents khush, Adv. Shaikh saheb e Fenil ne bachavava no upay shodhi kadhyo, Fenil na badle khud fansi e latakase...
@arvindoad3542
@arvindoad3542 2 жыл бұрын
Fasi kyare ane Kya aapva ma aavse ...koi mahiti midiya pase nathi ke
@balubhaithoriya6081
@balubhaithoriya6081 2 жыл бұрын
એ બંધ થા. તું સહમત શા માટે નથી.
@guddopatel4446
@guddopatel4446 2 жыл бұрын
Jay shri ram ek dam perfect
@rathodjoybhai6833
@rathodjoybhai6833 2 жыл бұрын
Fasi apo tyar no video BBC ma mukjo Sis
@ajmerisalim7433
@ajmerisalim7433 2 жыл бұрын
Insaf.Aanej.khavay💖💖💖☝️
Survival skills: A great idea with duct tape #survival #lifehacks #camping
00:27
Wait for the last one! 👀
00:28
Josh Horton
Рет қаралды 129 МЛН
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 29 МЛН
Tom & Jerry !! 😂😂
00:59
Tibo InShape
Рет қаралды 61 МЛН
Survival skills: A great idea with duct tape #survival #lifehacks #camping
00:27