ગુજરાતમાં સરગવાની ખેતી.How to grow Drumstick Farming in Gujarat

  Рет қаралды 49,426

Kisan Safar

Kisan Safar

3 жыл бұрын

Title :ગુજરાતમાં સરગવાની ખેતી. Drumstick Farming in Gujarat
About Video: શાકભાજીમાં સરગવાની શીંગ વિશિષ્ટ સ્થાન ઘરાવે છે. સરગવો અને બહુવર્ષાયુ અસંખ્ય નાના નાના પાન ઘરાવતું, આઠથી દશ મીટર ઊંચું, શાખાવાળું, સદાપણી ઝાડ છે. જે મોરોંગેસી કૂળનું ઉપયોગી ઝાડ છે. અંગ્રેજીમાં તેને ડ્રમસ્ટિક (Drumstick) તરીકે ઓળખાય છે.
જમીન:
સરગવો સામાન્યત: દરેક જગ્યાએ થાય છે, પરંતુ રેતાળ તથા ગોરાડુ ફળદ્રુપ જમીન ખૂબ જ અનુકૂળ છે. સામાન્ય રીતે શેઢાપાળાની પડતર જમીન, મધ્યમ કાળી, બેસર પ્રકારની સારા નિતારવાળી જમીન અનુકૂળ છે. જમીનમાં સેન્દ્રિય તત્વો વધુ પ્રમાણમાં હોય તો વધુ માફક આવે છે. સરગવો નદી-ઝરણાંની રેતાળ જમીનમાં પણ ઉગાડી શકાય છે.
Please follow us on bellow media
Instagram : / kisansafar.in
Facebook : / kisansafar
KZfaq : / kisansafar
Blogspot : kisansafar1.blogspot.com/
Telegram : t.me/kishansafar
#KisanSafar
#কিষান_সফর,
#કિસાન_સફર,
#കിസാൻ_സഫര്,
#கிஷன்_சபர்,
#किसान_सफर,
#کسان_سفر
બચાવો = 75% ટકા રૂપીયા 10 શાકભાજી બીજ click here amzn.to/2Qslar4
મચ્છરના નિવારણ માટે #For mosquito repellent amzn.to/2YDp7xM
સફેદ ફૂગના નિવારણ માટે (નેટીવો) ઘરે બેઠા મેળવો કલિક amzn.to/3aWrKj8 amzn.to/2ECZANU
બાગાયતી પાકો :
• દાડમની ખેતીથી સમૃદ્ધ બ...
યાંત્રિકારણ / સાધનો • બોરમાંથી સબમર્શીબલ ખેં...
કોઠા સૂઝ • કોઠા સૂઝ
પશુપાલન ના વિડીયો • પશુપાલન ના વિડીયો
પાકસંરક્ષણ • પાકસંરક્ષણ
વૈજ્ઞાનિક ખેતી • વૈજ્ઞાનિક ખેતી
વેસ્ટ ડી કમ્પોઝર • વેસ્ટ ડી કમ્પોઝર
ડ્રીપ ઈરીગેશન / ટપક પિયત પદ્ધતિ
• ડ્રીપ ઈરીગેશન / ટપક પિ...
શિયાળું પાકો
• શિયાળું પાકો
મધ ની ખેતી
• મધ ની ખેતી
ઔષધીય પાકોની ખેતી
• ઔષધીય પાકોની ખેતી
ઓર્ગેનિક ખેતી
• ઓર્ગેનિક ખેતી
ગાય આધારિત ખેતી પદ્ધતિ
• ગાય આધારિત ખેતી પદ્ધતિ
શાકભાજી પાકોની ખેતી પદ્ધતિ
• શાકભાજી પાકોની ખેતી પદ...
મગફળીની ખેતી પદ્ધતિ
• મગફળીની ખેતી પદ્ધતિ
પાલેકરની ખેતી પદ્ધતિ
• પાલેકરની ખેતી પદ્ધતિ
યોજનાકીય જાણકારી માટેના વિડીયો
• યોજનાકીય જાણકારી માટેન...
યોજનાકીય જાણકારી માટેના વિડીયો
• યોજનાકીય જાણકારી માટેન...
ઘાસચારાની ખેતી
• ઘાસચારાની ખેતી
કપાસની ખેતી
• કપાસની ખેતી
ફૂલ છોડની ખેતી
• ફૂલ છોડની ખેતી
મરચીની ખેતી પદ્ધતિ
• મરચીની ખેતી પદ્ધતિ
રીંગણીની ખેતી
• રીંગણીની ખેતી
ચંદનની ખેતી
• ચંદનની ખેતી
ઈમારતી લાકડા માટેના વિડીયો
• ઈમારતી લાકડા માટેના વિ...
વાડ અને શેઢે પાળે વાવેતર
• વાડ અને શેઢે પાળે વાવેતર
વરસાદની આગાહી
• વરસાદની આગાહી
ટ્રેક્ટર ના વિડીયો
• ટ્રેક્ટર ના વિડીયો
સોલાર કુકર
• સોલાર કુકર
ડ્રેગન ફ્રુટની ખેતી
• ડ્રેગન ફ્રુટની ખેતી
#Kheti #Kisan_Safar #Vigyanik_Kheti #Shubhaspalekar_Kheti #Sarkari_Yojana #Sarkari_Subsidy #AJMuliya

Пікірлер: 68
@rajendrajadav1203
@rajendrajadav1203 3 жыл бұрын
મૂળિયાં સાહેબ તમને આ વિડિઓ બનવવા બદલ ખુબ ખુબ આભાર, કેમ કે અમને આ વિડિઓ મા થી બહુ જ સરસ માહિતિ મળી છે, અમે પણ સરગવા ની ખેતી કરીએ છીએ અને તેનાં પૃનીન્ગ વિશે ની માહિતિ મળી છે તે અમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.
@organicfarmingvideo9750
@organicfarmingvideo9750 3 жыл бұрын
ખુબ સરસ સાહેબ આ વિડિઓ ની જરૂર હતી
@karamshibhaipatel2838
@karamshibhaipatel2838 3 жыл бұрын
ખુબ જ સુંદર માહિતી આપી સાહેબ.
@user-kg4jo5vu2v
@user-kg4jo5vu2v 3 жыл бұрын
👍👍👍jay kisan 👍👍👍 good information
@makwanajagdish9113
@makwanajagdish9113 3 жыл бұрын
Khub shars muliya shaheb
@ashokbhaivyas2034
@ashokbhaivyas2034 3 жыл бұрын
તળશી ભાઈ માવજીભાઈ પરમાર ખેડૂત ભાઇ એ ખૂબ જ સરસ 👌 માહિતી આપી ધન્ય વાદ 🙏🙏🙏
@sainikkisan9035
@sainikkisan9035 3 жыл бұрын
ખુબ ખુબ આભાર મુળીયા શાબ
@nandaniyanathabhai8249
@nandaniyanathabhai8249 3 жыл бұрын
ખૂબ સરસ મૂળિયા સાહેબ સરસ
@OMELECTRIC
@OMELECTRIC 3 жыл бұрын
સરસ માહિતી આપી છે
@MOMAIPRAKRUTIKFARM
@MOMAIPRAKRUTIKFARM 3 жыл бұрын
ખૂબ ખૂબ આભાર
@taviyavanraj907
@taviyavanraj907 3 жыл бұрын
Super 👌
@BABUPATEL
@BABUPATEL 3 жыл бұрын
બહુ સરસ માહિતી
@KisanSafar
@KisanSafar 3 жыл бұрын
આભાર બાબુ કાકા...💐
@navghanrabari3063
@navghanrabari3063 3 жыл бұрын
મારે પાસ વીઘા ના ઓર્ગેનિક સરગવો છે
@ChintanRathva-zi2yh
@ChintanRathva-zi2yh Жыл бұрын
સરગવાની ખેતી વિશે માહિતી આપવા બદલ ધન્યવાદ. અમારે સરગવાની ખેતી કરવી છે. અમારે બિયારણ લેવા નુ છે. પણ કયાં થી લેવા અને કઇ વેરાયટી નુ લેવા.
@MOMAIPRAKRUTIKFARM
@MOMAIPRAKRUTIKFARM 3 жыл бұрын
Good❤ Sir❤
@alpeshsolanki902
@alpeshsolanki902 Жыл бұрын
જામફળ ના ખેડૂતો વિડીયો બનાવો
@prempatel7035
@prempatel7035 2 жыл бұрын
જોરદાર
@gauriprakrutikfarm8224
@gauriprakrutikfarm8224 3 жыл бұрын
Thanks
@parasgojiya4591
@parasgojiya4591 3 жыл бұрын
જય માતાજી
@mansukhkunatiya7055
@mansukhkunatiya7055 3 жыл бұрын
ગામ રાવળીયાવદર તા ધાંગધ્રા જી સુરેન્દ્રનગર
@mr.desairajraj6409
@mr.desairajraj6409 3 жыл бұрын
Ha msuk bhai ha
@kasimsherasiyafighter9311
@kasimsherasiyafighter9311 3 жыл бұрын
Salute
@dr.apurvapalanpura4728
@dr.apurvapalanpura4728 3 жыл бұрын
Ek var vavya pachi aenu aayushya ketlu?
@amarissolanki
@amarissolanki 3 жыл бұрын
Sarghava na biyaranthi Layne holsel marketsudini mahiti madse
@lvprajapati289
@lvprajapati289 3 жыл бұрын
Papita no navo video muko
@jadavhimmt8388
@jadavhimmt8388 3 жыл бұрын
Khedut shukhito badhsshukhi
@rajeshahir1798
@rajeshahir1798 3 жыл бұрын
કચ્છ જિલ્લામાં કયા બીયારણ નુ વાવેતર કરાય અને કયા માસમાં વાવેતર કરાય મુળીયા સાહેબ 🙏🙏
@KhetiMariKhotma
@KhetiMariKhotma 3 жыл бұрын
ખર્ચ કેટલો થાય તે બતાવવું જોઈએ. ૨-૩ ફૂટ લાંબી દિંગ ગણાય
@shahetansinhchavda803
@shahetansinhchavda803 3 жыл бұрын
ઓમ્ નમઃ શિવાય. સરગવાની કઈ જાત વાવેતર છે. જણાવશો.
@abhaysinh_rajput
@abhaysinh_rajput 3 жыл бұрын
Pkm-1
@chhagenpalaliya5297
@chhagenpalaliya5297 3 жыл бұрын
Hii
@panchanikiran6582
@panchanikiran6582 3 жыл бұрын
ખૂબ સરસ માહિતી બિયારણ ક્યા મળે ?
@jaypalsinhrathod9878
@jaypalsinhrathod9878 3 жыл бұрын
મુળીયા સાહેબ લીંબુ ની ખેતી માટે ની જાણકારી આપવા વિનંતી અથવા એક વિડીયો મુકવામાં આવે
@KisanSafar
@KisanSafar 3 жыл бұрын
એનો વિડીયો મુકાયેલ છે જોઈ લેશો
@jaypalsinhrathod9878
@jaypalsinhrathod9878 3 жыл бұрын
@@KisanSafar મુળીયા સાહેબ વિડીયો મળતો ન હોવાથી લિંક મોકલવા વિનંતી
@chauhanjayendrasinh7980
@chauhanjayendrasinh7980 4 ай бұрын
Khedut dukhi to jag sukhi. 😢😢😢😢
@thehetoovlogs
@thehetoovlogs 3 жыл бұрын
મેં pkm2 વાવ્યો
@user-kq7jw2vv7c
@user-kq7jw2vv7c 3 жыл бұрын
Kem che sir
@apnaadda6201
@apnaadda6201 3 жыл бұрын
Ek vigha ma ketlu utpadan ape??
@d.rajzalapubggaming2171
@d.rajzalapubggaming2171 2 жыл бұрын
Me 35 vigha ma vavyo che sargvo
@ajaydabhi5507
@ajaydabhi5507 2 жыл бұрын
Hi. તમારો contact number આપી સકો છો.. સરગવા ના વેચાણ બાબત એ પુછ પરછ કરવા.
@bharatpatliya1992
@bharatpatliya1992 Жыл бұрын
Apka contact number bhejo
@arvindsolanki7854
@arvindsolanki7854 3 жыл бұрын
મુળીયાભાઇ સરગવા ની કય વેરાયટી વાવવી અને કયાથી મળશે મારે ૩-૪ વિઘા મા વાવવો શે
@SachinPatel-dc9jb
@SachinPatel-dc9jb Жыл бұрын
મારે ૩૦ વીઘા નો છે
@official_veer5
@official_veer5 3 жыл бұрын
aa varse day gya em to kyo bhai
@aasikloladiya1733
@aasikloladiya1733 3 жыл бұрын
મારે ૨૫ વીધા નો સરગવો છે
@vanrajkareliya9645
@vanrajkareliya9645 3 жыл бұрын
કયુ ગામ
@vipulmakwanaraysngapar8588
@vipulmakwanaraysngapar8588 Жыл бұрын
Kaya gam
@raghujethva3776
@raghujethva3776 3 жыл бұрын
Market no contec karavo
@mansukhvisani6487
@mansukhvisani6487 3 жыл бұрын
Gay sukhi to khedut sukhi
@hebsexpert8602
@hebsexpert8602 3 жыл бұрын
Saragvani pan ni kheti organic padhati thi ame karel che. To eni mahiti bija kheduto ne pan male e mate apno sampark karva apno contact no aapva vinanti.
@ashishkhambhi5005
@ashishkhambhi5005 3 жыл бұрын
મારી પાછે 25 વિઘા નો
@kanjariyaatul.r4853
@kanjariyaatul.r4853 3 жыл бұрын
મુડીયા સાહેબ તમારો નંબર આપો
@ahirbdl1273
@ahirbdl1273 3 жыл бұрын
એ જે મુળીયા સર તમારો મો નંબર આપછો
@user-ck8hn4kz6j
@user-ck8hn4kz6j 3 жыл бұрын
અમારે તો કાઈ આવ્યુ નહીં
@mansukhkunatiya7055
@mansukhkunatiya7055 3 жыл бұрын
અમે તો વીસ વીઘા મા છે
@vijaysinhgohil5219
@vijaysinhgohil5219 3 жыл бұрын
Tamaro mobile number moklo ne
@gaminggame4101
@gaminggame4101 3 жыл бұрын
Sargvani kai verayti vavi chhe.
@vijaysinhgohil5219
@vijaysinhgohil5219 3 жыл бұрын
Hu ahmedabad police ma chu maru gam virpur jesar bhavnagar ce... Pkm 2...
@kobadamrubhai1985
@kobadamrubhai1985 2 жыл бұрын
@@vijaysinhgohil5219 dehabhai વીરપુર ને ભાઈ
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 61 МЛН
Beautiful gymnastics 😍☺️
00:15
Lexa_Merin
Рет қаралды 15 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:26
CRAZY GREAPA
Рет қаралды 12 МЛН
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 78 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 61 МЛН