No video

Gujarat Lok Sabha ની 8 બેઠકમાં ગદ્દાર કોણ ? BJP નું ઓપરેશન શરૂ ?

  Рет қаралды 93,136

Gujarat Tak

Gujarat Tak

3 ай бұрын

Gujarat BJP નું અન્ડરકવર ઓપરેશન ચાલી રહ્યું છે. Amreli Lok Sabha અને Sabarkantha Lok Sabha સહિત કુલ 8 Lok Sabha માં પક્ષ સામે કામ કરનારને શોધવામાં આવી રહ્યાં છે.
#narankachhadiya #poonammadam #bharatboghra #rajeshchudasama #bhikhajithakor #crpatil #gujaratpolitics
--------
Description Links
Check out Tecno Spark 20 - shorturl.at/hkyC1
Check out Tecno Spark 20 C - shorturl.at/deGV3
------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Website: m.gujarattak.in/
Watsapp: Watsapp: surl.li/pkeoj
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: instagram.com/
LinkedIn: / gujarat-tak

Пікірлер: 104
@AnilKakadiya-oh2gi
@AnilKakadiya-oh2gi 3 ай бұрын
પહેલા ગદાર સી આર.પાટીલ અને પછી બીજાબધા ભાજપના નેતાઓ ધન્યવાદ જયશ્રી કૃષ્ણ જયશ્રી હરિ ઈશ્વર સૌને સદબુદ્ધિઆપે અને સૌને સુખી રાખે એવી રદયની અંતઃકરણ થી શુધ્ધ ભાવના સાથે પરમકૃપાળુ પરમાત્મા ને પ્રભુજી ને પરમેશ્વર ને અમારી પ્રાર્થના હજો અને કોટી કોટી વંદન અને નમન હજો આભાર અસ્તુ એજ આત્માના પ્રણામ
@oldsongscollations2044
@oldsongscollations2044 3 ай бұрын
ક્ષત્રિય નો જ ચમત્કાર છે વાહ બાપુ ઓ
@user-pw8pj9mi4v
@user-pw8pj9mi4v 3 ай бұрын
ભાજપ ના બંધાય નેતા ની આત્મા ને ભગવાન શાંતિ આપે ૐ શાંતિ
@bhagirathsinhzala6802
@bhagirathsinhzala6802 3 ай бұрын
મુળ કારણ પાયા ના કાર્યકરો ને સાઈડ કરવા અને આયાતિ લોકો ને મહત્વ આપવું એ જ મુખ્ય કારણ છે. સૌથી મોટુ કારણ અહંકાર છે. સી આર પાટીલ નો ધમંડ છે.
@manek002
@manek002 3 ай бұрын
કોઈ ગધાર નથી વળતા પાણી હોય તો એવુંજ થાય ભાઈ
@babubhaipatel4868
@babubhaipatel4868 3 ай бұрын
કોન્ગ્રેસ માંથી આવેલાને ટીકીટ આપે તો ભાજપમાં ૩૦ વષૅ થી સેવા આપતા તેમનું શું ? પછી આજ થાયને
@DineshSolanki-nu6rg
@DineshSolanki-nu6rg 3 ай бұрын
ક્ષત્રિયો ની જીત ગણાશે
@kanabhaichandera1917
@kanabhaichandera1917 3 ай бұрын
કોગ્રેસ માથી ભાજપ મા ગયા તે ગાભા માર વા નથી ગયા તેને પદ માટે ગયા છે ભાજપ વાળા ગાભા મારે તો થાય
@PatelPatel-dz3dx
@PatelPatel-dz3dx 3 ай бұрын
કોઈ ગદ્દાર નથી ભાઈ આ બધા જે કર્યું તે બરાબર છે ..પાટીલ ને કાડો બીજા ને પ્રદેશ પ્રમુખ બનાવો .....અને
@user-po8pt4nl4h
@user-po8pt4nl4h 3 ай бұрын
Patilne. Kado...
@mathurshigrajaput9319
@mathurshigrajaput9319 3 ай бұрын
ક્ષત્રિયો અને પાટીદારોનુ ભાજપે ભયંકર અપમાન કર્યું છે
@rameshpatel2569
@rameshpatel2569 3 ай бұрын
Patil hatao
@AnilKakadiya-oh2gi
@AnilKakadiya-oh2gi 3 ай бұрын
અધુરા મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા કરી અને શંકરાચાર્યોના દીલનેઅને આત્માઓ ને દુભાવયા એટલે પ્રભુ શ્રી રામ નારાજથયા અને ગુજરાતમાઆવીને રૂપાલાની જીભે બેસીગયાઅને કપરી પરિસ્થિતિમાં સંપુર્ણદેશ મુકાઈગયો અને સમગ્ર દેશની કઠણાઈબેસીગઈ અને તે પણ આજેઆપણે સહુ કોઇ જોઈજ રહયાછીએ અને હજુએ આગળ જતાં પણ શું થાશે તે તો પ્રભુ શ્રી રામચંદ્રજી જ જાણે કે શું થવાનુંછેકે ન જણાવ્યુંજાનકીનાથેકે સવારે શું થવાનું છે ધન્યવાદ જયશ્રી કૃષ્ણ જયશ્રી હરી જયશ્રી સીતારામ જય શ્રી માતાજી ઓંમ નમઃ શિવાય ભગવંતેય વાસુદેવાય એ નમઃ ઓંમ જયશ્રી ભગવાન ઈશ્વર સૌને સદબુદ્ધિઆપે અને સૌને સુખી રાખે એવી રદયની અંતઃકરણ થી શુધ્ધ ભાવના સાથે પરમકૃપાળૂ પરમાત્માને પ્રભુજીને પરમેશ્વરને અમારી પ્રાર્થના હજો અને કોટી કોટી વંદન અને નમન હજો આભાર અસ્તુ એજ આત્માના પ્રણામ
@DineshSolanki-nu6rg
@DineshSolanki-nu6rg 3 ай бұрын
બહાનાં ના બનાવો રાજપુતો ની અસર છે
@mahendrabhaipandya3749
@mahendrabhaipandya3749 3 ай бұрын
સરસ સારું વિશ્ર્લેષણ
@ilovemybharat1
@ilovemybharat1 3 ай бұрын
भाई तू बोलवामा ध्यान रख कोई गद्दार नाथी तू पाटिल नो चमचो लागे छे
@Ratlamichacha
@Ratlamichacha 3 ай бұрын
Feku ane tadipar gaddar che
@dpsolanki9921
@dpsolanki9921 3 ай бұрын
ક્ષત્રિય ni જોરદાર અસર
@RajujiRajput-ef4ku
@RajujiRajput-ef4ku 3 ай бұрын
Bhai patil j javabdar se.tene bolao dibet ma.
@makwanasomsinh588
@makwanasomsinh588 3 ай бұрын
કોઈ ગદ્દાર નથી ભાઈ સાચા કાર્યકરોની આંતરડી કકળી છે
@Ratlamichacha
@Ratlamichacha 3 ай бұрын
Feku ane tadipar gaddar che
@rathodgopalsinhgopalsinh4545
@rathodgopalsinhgopalsinh4545 3 ай бұрын
10+ congresh jitse
@vijayjadeja4554
@vijayjadeja4554 3 ай бұрын
100% 14. Baithak Congress layiye BJP ke dalalon ki vajah se
@JadejaJadeja-vu4zh
@JadejaJadeja-vu4zh 3 ай бұрын
Not bjp
@hemrajvaghela3303
@hemrajvaghela3303 3 ай бұрын
Gadar godi midiya che Neta nathi
@arjanbhaitank2894
@arjanbhaitank2894 3 ай бұрын
👌👌
@ParmarParmar-rd8qj
@ParmarParmar-rd8qj 3 ай бұрын
ઓકે
@M.K.GAMING001
@M.K.GAMING001 3 ай бұрын
Bhai su kesh j.p maraviya lok sampark ma nathi Gaya am tane ketla paisa apiya che avu bolvana tane kav j.p lok sampark gaya che
@chauhannatvarsinh2814
@chauhannatvarsinh2814 3 ай бұрын
ઘેટી કપાસ ખાવા ગઇ ને ઉન મુકી ને આવી... કોંગ્રેસ માંથી પાટલી બદલીને ભાજપ માં આવી ને ઘેટી જેવી હાલત થઈ છે..😂😂😂
@babubhairathod4081
@babubhairathod4081 3 ай бұрын
કોવાય ગયેલી કેરીઓ ખરીદો એટલે આવું થાય. ?
@chandunavdiya252
@chandunavdiya252 3 ай бұрын
માણસ સમજી ગયા છે ક્ષત્રિય સમાજનેવંદન
@jagdishsinhchauhan5115
@jagdishsinhchauhan5115 3 ай бұрын
કોઈ ગદાર નથી ક્ષત્રિય પાવર
@mayurpatel2672
@mayurpatel2672 3 ай бұрын
Ala fayti lage se
@chandrikamistry2505
@chandrikamistry2505 3 ай бұрын
,,,, VERY,, GOOD,,।।, VERY,,, NICE,,।।।।,, BOSS,,,,।।,,
@bharatsolanki6989
@bharatsolanki6989 3 ай бұрын
Junagadh Seat Par To Rajeshbhai Sathe Se Aevu Upar Thi Dekhav Karva Vala Ghana Neta Hata.
@bharatpatel6604
@bharatpatel6604 3 ай бұрын
Kharid vechan sang thi karykaro naraj hata
@hemrajvaghela3303
@hemrajvaghela3303 3 ай бұрын
Gadar keva no hak thatoj nathi
@tejaskothari7652
@tejaskothari7652 2 ай бұрын
ભાજપના પ્રવક્તા હોય એવું લાગ્યું
@mmjain4093
@mmjain4093 3 ай бұрын
वर्षों थी भाजप मा ढसडाया पछी बीजा ने अने खास तो खाकी हापेन्ट ने टीकीट आपी ने मंत्री बनाया तो जुना केटलाय कार्यक्रता सु तमने जीताडसे ः-झोजो अमे खाली पाथरणा माटे ना दोडा दोड करी - जोजो ४ जुने
@nanjibhaipatel5860
@nanjibhaipatel5860 3 ай бұрын
બરાબર સે ભાઈ બરાબર સે ખરીદેલા ભેગા કરેતો એવુજ થાયને ભાઈ બરાબર સે જોઈએ એવુજ થયુ
@NareshGajera-yo2cy
@NareshGajera-yo2cy 3 ай бұрын
Patil. Ni. Bhulsa
@ndjadeja2300
@ndjadeja2300 3 ай бұрын
Putnam ben 100%muskelima
@vikramsinghzala6826
@vikramsinghzala6826 3 ай бұрын
C R Patil adani Ambani no Manas chhe e jaase to ena jevo bijo umedvaar aavi jaase aayati umedvaar thi Gujrat no vahivat chalaavo ane local for vocal nu slogan aapo
@piyushpatel288
@piyushpatel288 3 ай бұрын
Bhai. Kamlam ma congress kamlam BJP nu Chey pan aayati neta congress na Chey Shu BJP kamlam congress kamlam ni Thai jai
@abdulhamidshaikh6467
@abdulhamidshaikh6467 3 ай бұрын
BJP सफायो 17 सीट पर
@SiroyaNarendar-vw7th
@SiroyaNarendar-vw7th 3 ай бұрын
Vidhan shba kishka 156,n, dikhe c,m, theka mile shkuul asptal narmda fhthilaj sumul deri marketh yad kona rasthiy r,d,c, koni benkh chliy b,j,p, gujrath e,d, n mile
@dodiyasavrav592
@dodiyasavrav592 3 ай бұрын
Sar. Ak. Pan. Betk. Kogres. Ni. Nhai. Ave. Lage. Sart.
@user-ly8ex5js7m
@user-ly8ex5js7m 3 ай бұрын
Patil
@amritjoshi7814
@amritjoshi7814 3 ай бұрын
હારે એટલે ગદ્દાર
@user-zs4dx7zu7s
@user-zs4dx7zu7s 3 ай бұрын
राजपूतो नि su
@vikramsinghzala6826
@vikramsinghzala6826 3 ай бұрын
Ticket aapva vala j gaddar chhe Rajkot je saurastra nu capital chhe that pan aayati umedvaar ne ticket aapvama aave chhe Local for vocal sutra BJP aape chhe ane umedvaar aayaat kare chhe
@jasvantpatel8979
@jasvantpatel8979 3 ай бұрын
Aama Gadhdhar ni vat kya aave BJP vikash kariyo hoy to paltu neta o ne samavesh kem kare chhe BJP ma
@user-po8pt4nl4h
@user-po8pt4nl4h 3 ай бұрын
Teme. J. Nakki. Kari. Lejo...
@bharatbhaisidhdhpara3053
@bharatbhaisidhdhpara3053 3 ай бұрын
E d mokalo CBI moklo
@dodiyasavrav592
@dodiyasavrav592 3 ай бұрын
Tamne. Vidiyo. Banvta. Avdtoj. Nhati. Yat
@narendrakanzariya4696
@narendrakanzariya4696 3 ай бұрын
ભાજપ તમામ બેઠક જીતશે બીજુ ગદાર નેતાઓ ને પાણીચુ પકડાવો દેશ ના સજ્જન લોકો તમારી સાથે છે.🎉🎉🎉
@technicalm.d3925
@technicalm.d3925 3 ай бұрын
Parda pachad nhi danka ni chot par kshtriya samaj chhe bjp virudh ma etle thay che aa badhu
@gopalpatel5824
@gopalpatel5824 3 ай бұрын
Patil ne hatavo
@ikbalbhaimansuri8914
@ikbalbhaimansuri8914 3 ай бұрын
Pipal pan khadant hasati kumpliya muj viti tuj vitse dhire re bapaliya
@ahirvishal9690
@ahirvishal9690 3 ай бұрын
અબ કી બાર રૂપાલા ગયા બાર (હાર 👎)
@spinepolytec7738
@spinepolytec7738 3 ай бұрын
Sachu to ej chhe gaddaro bjp na bar lavo
@vikrambhai.n.rathva3139
@vikrambhai.n.rathva3139 3 ай бұрын
Jai Rajputana....Jai Bhavani ...
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 10 МЛН
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 32 МЛН