Gujarat Politics: C R Patil બાદ હવે ગુજરાત પ્રદેશ પ્રમુખની જવાબદારી કોને મળશે? | Gujarat Tak

  Рет қаралды 22,977

Gujarat Tak

Gujarat Tak

Ай бұрын

Gujarat Politics: C R Patil બાદ હવે ગુજરાત પ્રદેશ પ્રમુખની જવાબદારી કોને મળશે? | Gujarat Tak
એનડીએ ગઠબંધનનાં સી.આર.પાટીલને કેન્દ્રીય મંત્રી તરીકે સ્થાન મળ્યુ છે ત્યારે હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખપદ ખાલી પડ્યું છે. એ જોતાં કોને ગુજરાત ભાજપનું સુકાને સોંપવામાં આવશે તે અંગે કેટલાંક નામોની ચર્ચા શરૂ થઈ છે. પાટીલની દિલ્હી વિદાય બાદ ગુજરાતમાં નવા પ્રદેષ પ્રમુખની શોધખોળ હાથ ધરવામાં આવી છે. . ચર્ચા છેકે, આ જ મહિનામાં ગુજરાત | ભાજપના માળખામાં ધરખમ ફેરફાર થાય તેવા એંધાણ છે. પહેલાં ભાજપના પ્રદેશ સંગઠનમાં સાફસુફી કરાશે ત્યારે બાદ મંત્રીમંડળનુ વિસ્તરણ થાય તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે.
#gujarattak #breaking #politics #crpatil #gujaratpolitics #explainer
------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Website: m.gujarattak.in/
Watsapp: Watsapp: surl.li/pkeoj
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: instagram.com/
LinkedIn: / gujarat-tak

Пікірлер: 69
@Viralnewsgujrat24
@Viralnewsgujrat24
Shankar Chaudhary ❤
@rajasadhi9224
@rajasadhi9224
શંકર ભાઈ જાતીવાદી માણસ છે કોઈ પણ કોઈ ઉચુ પદ ન આપી શકે.. આઈ કે જાડેજા સાહેબ ચાલે🦁🦁🙏🙏
@chaudharykiran6526
@chaudharykiran6526
shankarbhai ❤
@StockHackerFamily
@StockHackerFamily
મોદી સાહેબ ના વિશ્વાસુ એટલે શંકર ભાઈ ચૌધરી ❤
@kirandesai1355
@kirandesai1355
Shankar bhai
@lalitchaudhary5840
@lalitchaudhary5840
સંકર ભાઈ ❤
@k.bchitrodiya9176
@k.bchitrodiya9176
દેવુસિંહ ચૌહાણ
@gajjarsuthar3492
@gajjarsuthar3492
આઈ કે જાડેજા સાહેબ ને પદ મલશે
@rajasadhi9224
@rajasadhi9224
આઈ કે જાડેજા જ ચાલે🦁🦁✌️✌️
@navinchaudhary2959
@navinchaudhary2959
શંકરભાઈ ચૌધરી ને મળવી જોઈએ પ્રદેશ પ્રમુખ જવાબદારી
@bhikajirajput4443
@bhikajirajput4443
शंकरभाई चौधरी मोदी साहेब ना खास छे ऐटले शंकरभाई ने चान्स मलसे
@pravinzala6970
@pravinzala6970
દેવુસિંહ
@user-yl1nx5mj5b
@user-yl1nx5mj5b
❤i.k.jadeja saheb
@another_name_of_love_is_amit
@another_name_of_love_is_amit
વડોદરા ના પૂર્વ મેયર ‌સુનિલ સોલંકી ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ હશે
@chaudharymahesh1893
@chaudharymahesh1893
Shankarbhai ne aapse
@Nir119abcd
@Nir119abcd
Shankarbhai Chaudhary ne aa javabdari sopvi joie
@j.pvariya565
@j.pvariya565
નીરંજનભાઈ ઝાંઝમેરા ને મળવી જોઈયે જવાબદારી
@RameshBhai-yv9cw
@RameshBhai-yv9cw
શંકરભાઈ ચૌધરી
@laxmanghoya4774
@laxmanghoya4774
Shankarbhai chaudhri
@dsthakor2462
@dsthakor2462
K.c.patel
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 13 МЛН
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 78 МЛН
Cool Items! New Gadgets, Smart Appliances 🌟 By 123 GO! House
00:18
123 GO! HOUSE
Рет қаралды 17 МЛН
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 32 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 13 МЛН