Gujarat Politics LIVE: Ribda માં Jayrajsinh Jadeja ની ગર્જના અને Jignesh Mevani ના પ્રહાર

  Рет қаралды 171,884

Gujarat Tak

Gujarat Tak

Жыл бұрын

Gujarat Politics LIVE: Ribda માં Jayrajsinh Jadeja ની ગર્જના અને Jignesh Mevani ના પ્રહાર
- રીબડા ખાતે સંમેલનમાં જયરાજસિંહ જાડેજા આકરા પાણીએ, કહ્યું રિબડાની આઝાદીની તારીખ લખી લેજો...
- વડોદરાની ઘટનાને લઈ જિગ્નેશ મેવાણીએ વડાપ્રધાન પર કર્યા પ્રહાર, જાણો શું કહ્યું
- ગાંધીનગરમાં મંત્રીઓને મળવા જવું હશે તો હવે મોબાઈલ ફોન સાથે નહીં લઈ જઈ શકો
- ભાવનગરમાં ચીનથી આવેલ યુવાન કોરોના સંક્રમિત થયા બાદ તેમની 2 વર્ષની ભત્રીજી પણ કોરોના સંક્રમિત
- IMA ની ગાઇડલાઇન, કોરોનાથી બચવા આટલું કરો, આ લક્ષણ દેખાય તો તત્કાલ…
#Ribda #Gondal #JayrajsinhJadeja #JigneshMevani #BJP #Congress #GujaratPolitics #GujaratNews #GujaratLive #GujaratTak

Пікірлер: 30
@user-op1ji6cx7n
@user-op1ji6cx7n Ай бұрын
🙏
@ddm9449
@ddm9449 Жыл бұрын
રીબડા વાસીઓને આઝાદીની ખુબ ખુબ શુભકામનાઓ
@ddm9449
@ddm9449 Жыл бұрын
@Keen to know દલાલ લિયા ની
@pareshbhaidobariya4187
@pareshbhaidobariya4187 Жыл бұрын
જયજવાનજયકીશાન
@tarunsinhrathod410
@tarunsinhrathod410 Жыл бұрын
🙏❤️🚩🕉️👏
@m.k.rathod3519
@m.k.rathod3519 Жыл бұрын
Modi ji bolavama Bahu mahir chhe ..Loko Bahu bhola nahi bhot chhe Ane aa Bhai saheb bholi prajane olakhi Gaya chhe .maja padi gay chhe
@Kano-ph9mt
@Kano-ph9mt Жыл бұрын
Ribdaaa gam koinaaa baap nu nathiii
@lalabhai1596
@lalabhai1596 Жыл бұрын
આ ગામમા લાખોનુ દાન થાયસે હોભાઈ
@ddm9449
@ddm9449 Жыл бұрын
લુટુને
@civilgyaan2068
@civilgyaan2068 Жыл бұрын
Aajni tarikh ma mahipat jeva manaso samaj ma revane layak nathi.
@hasebhai8832
@hasebhai8832 Жыл бұрын
Lala Tari jamin koi padavi ley pachi pachhi tare aavu kevu🙂
@vaghelabharat-hp6wv
@vaghelabharat-hp6wv Ай бұрын
માર ખાવાનું. એના પગ પકડી ને ચરણામૃત લેજો
@bhagirathsinhbapu6584
@bhagirathsinhbapu6584 Жыл бұрын
Ribda to ribda che ho
@ranveersingh1980
@ranveersingh1980 Жыл бұрын
Mota Bhai Tamari Mitrata Na Dakhla Sambhdela che
@kiritbhaishukla1776
@kiritbhaishukla1776 Жыл бұрын
દિલ્હી વિશ્વવિદ્યાલય ના વિશ્વપ્રસિદ્ધ વિગ્નાનિકો ડોક્ટર માલવીયાજી ડોક્ટર અહ્બાહમજી ડોક્ટર બજાજ જી નાં સંશોધન પ્રમાણે ‌ગાયમાતાઓની કતલને લીધે ઓઝોન પડમાં ચાર કરોડ ચોરસ કિલોમીટર નું ગાબડું પડી ગયું ‌છે ને લીધે ૨૦૨૬ સુધી માં તાપમાનમાં વધારો ખૂબજ થશે ને ધરતીનો કોઈપણ જીવ કે‌વનસ્પતિ ગરમી એક ‌મિનિટ પણ સહન નહિં કરી શકે ને પ્રલય નિશ્ચિત છે તો હવે હમણાં ડાહ્યી ડમરી જ્ઞાનની વાતો હાહાહીહી બંધ કરો ને ખેડુત સમાજમાં કથા ડાયરા ભાષણો પ્રવચનો ગોઠવો તો આપણી રખડતી ગાયમાતાઓ દત્તક લે ને દરરોજ લાખો ની સંખ્યામાં કપાતી બંધ થાય, અરે એક બે સાચાં ક્ષત્રિય સાવજ જો જાગે તો આપણી રખડતી ગાયમાતાઓ કતલખાને લઇ જતી અટકી જાય કારણ બધાં જ હિન્દુ સમાજ ૧૦૦ ટકા પવિત્ર શુભ કામમાં સહયોગ આપે જ!!!! અરે મારા હાવજડાઓ, ગાયમાતાઓને પેટ માટે ઊકરડાઓ ‌ચુથવા પડે છે અરે બધી નગરપાલિકા ઓએ ગાયોને સફાઈ કામદારો બનાવી દીધી છે અરે ડસ્ટબીન બનાવી દીધી છે!!!!!! તો ૧૦૦કરોડ હિન્દુઓ નાં તમામ પુણ્ય ખલાસ થઈ ગયા છે કે શું!!!??? માં ભવાની મા ના પવિત્ર સંતાનો ક્ષત્રિય સમાજ જ છે. તો હવે નાના નાનાં ઝગડામાં અમુલ્ય જીંદગી ને શા માંટે બરબાદ કરી રહ્યા છો!!! ક્ષત્રિય સમાજ ની નારીઓ તમે આગળ આવો ૮--૧૦ બેઠકો કરો ને ‌ધીરજ રાખી દરેક સમસ્યાનો ઉકેલ આવે જ!!!! આમાં ઠરેલ બુધ્ધિ નાં ૮--૧૦ મર્દો ને આગળ લાવો, જૈમા કોઇ પણ પ્રકારની સંકુચિતતા પૂર્વગ્રહો ઘમંડ ‌સ્વાર્થીપણૂ ઈગો નાં હોય ને ભાવિ પેઢીને વારસામાં જંગલ રાજ આપવાનું પાપ કરવાનું બંધ કરો!!!!!!! ક્ષમા વિરસ્ય. ભુષણમ!!!!
@nilgosai5981
@nilgosai5981 Жыл бұрын
video leva vada ne vaha ma khjvad aavti hse.
@vaghelabharat-hp6wv
@vaghelabharat-hp6wv Ай бұрын
પોરબંદર મોકલો
@ranveersingh1980
@ranveersingh1980 Жыл бұрын
Bhaila Pot pota ma fadiya na padva apo
@jadejahardevsinh8796
@jadejahardevsinh8796 Жыл бұрын
ફાલતુ ની નુ ચેનલ છે
@jadejahardevsinh8796
@jadejahardevsinh8796 Жыл бұрын
મેવાણી ને છુ આમા ધાલયો છે
@royharsh2550
@royharsh2550 Жыл бұрын
Pela video jo..a biji babat ma 6
@VishramVaghela-dt5gl
@VishramVaghela-dt5gl 9 ай бұрын
Ka Bhai tamne su taklif thi
@vaghelabharat-hp6wv
@vaghelabharat-hp6wv Ай бұрын
મારા સમાજ માટે આવે છે. પક્ષ લઈને નથી આવતો હો
@vipulnimavat4040
@vipulnimavat4040 Жыл бұрын
Godal ma patel gulam se biju koy nathi
@jadejahardevsinh8796
@jadejahardevsinh8796 Жыл бұрын
આ બધો ખીચડો કયા ભેઞીનો કરો છો
@VinodChavda-du1xw
@VinodChavda-du1xw Ай бұрын
Phone number ap lukha
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 10 МЛН
Summer shower by Secret Vlog
00:17
Secret Vlog
Рет қаралды 11 МЛН
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 8 МЛН
What is ChatGPT doing...and why does it work?
3:15:38
Wolfram
Рет қаралды 2,1 МЛН
Difference of girls and boys when eating sweets 😂😬
0:35
VovaLika Family
Рет қаралды 8 МЛН
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
0:11
Savage Vlogs
Рет қаралды 7 МЛН
Этот парень написал картину... 😎
0:29
Глеб Рандалайнен
Рет қаралды 7 МЛН
Они не знали, почему он так поступил, пока
0:39