Рет қаралды 84,005
#monsoon2024 #rainupdate #gujaratweather
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત બાદ હવે ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદ શરૂ થયો છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. રાજ્યમાં આવનારા પાંચ દિવસો સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામેલો રહેશે અને કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે.
દીપક ચુડાસમા જણાવી રહ્યા છે કે ગુજરાત પર બનેલી નવી સિસ્ટમને કારણે વરસાદનું જોર ક્યાં વધશે અને કેવી આગાહી કરાઈ છે...
ઍડિટ - સુમિત વૈદ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati