No video

આહીર યુગલની નિર્દોષ પ્રેમ કથા|લાખણશી અને ગોરાંદે|લોકવાર્તા|નગીચાણા ગામની વાત જેની દેરી આજે પણ છે

  Рет қаралды 211,293

Kathiyawad Na Kangare...

Kathiyawad Na Kangare...

2 жыл бұрын

#ગુજરાતી વાર્તા#લોકસાહિત્ય#લોકવાર્તા#મેઘાણી
લોકવાર્તાઓ કે જે મેઘાણીજી એ ગામડે ગામડે ને નેસડે નેસડે ફરી ને લોકો પાસે થી જાણી ને પુસ્તકનું રૂપ આપેલું..
એમણે પણ ઘણી જગ્યા એ લખ્યું છે કે અમુક વાર્તાઓના સ્થાન સ્થળમાં કદાચ ફેરફાર હોઈ શકે છે..
એટલે લોકવાર્તાઓ તમારા સુધી પહોંચી શકે એ જ ઉદ્દેશ છે.. એટલે મારો તમને ખોટી વાત જણાવવાનો ઈરાદો બિલકુલ પણ નથી..કદાચ સ્થળ જગ્યા વિશે તમે બીજું જાણતા પણ હોવ એવું બની શકે છે🙏
► Download Music: bit.ly/documen...
_music
Also you will immediately get access to more than 1000 tracks (by Alec Koff) for your KZfaq videos.
More Info and become a patron here
/ aleckoff

Пікірлер: 80
@karapithiya6723
@karapithiya6723 2 жыл бұрын
Nagichana gam ma aenu smarak aaje mojud 6 aa satya ghatna 6 hu ngichana thij 6u
@kathiyawadnakangare
@kathiyawadnakangare 2 жыл бұрын
Waah...🙏🙏
@rajrathod8534
@rajrathod8534 9 ай бұрын
સાચુ ભાઈ😊
@ArjanbhaiVasani
@ArjanbhaiVasani 2 ай бұрын
😊😊😊😊😊​@@kathiyawadnakangare
@VijayDangar-vrd
@VijayDangar-vrd 3 ай бұрын
વા મારા ગામ માં આ નાટક ભજવાતું 👍
@hemangiahir5084
@hemangiahir5084 2 жыл бұрын
Good
@kanubhaimorliwaraNagichana
@kanubhaimorliwaraNagichana 2 жыл бұрын
Thank you my village story
@kathiyawadnakangare
@kathiyawadnakangare 2 жыл бұрын
Ohhh.. congratulations k tmaru gam avo itihas જાળવીને બેઠું છે
@pravinbhaipatel1383
@pravinbhaipatel1383 2 жыл бұрын
🙏🏻 Good 🙏🏻 Video 🙏🏻👍 Mubarak ho tum sab ko khush raho 🙏🏻
@karaahir1206
@karaahir1206 2 ай бұрын
જય મુરલીધર બેન
@kamleshrami3558
@kamleshrami3558 2 жыл бұрын
સરસ ખુબ ખુબ અભિનંદન ગાયન સાથે વાત હોત તો મજા આવે. આભાર
@kathiyawadnakangare
@kathiyawadnakangare 2 жыл бұрын
ધન્યવાદ.. પરંતુ ગાતા નથી આવડતું બાકી એવો પ્રયત્ન પણ જરૂર કરેત..🤣
@bharatdangar9720
@bharatdangar9720 2 жыл бұрын
Kjub j saras vat....thank u...
@lalbhailalbhai8230
@lalbhailalbhai8230 2 жыл бұрын
जय मौरली धर
@ahirdinesh9042
@ahirdinesh9042 2 жыл бұрын
Jay murlidhar
@shaktisinh146
@shaktisinh146 2 жыл бұрын
Gret Love 👌👌👌👌👌
@sahilparmar221
@sahilparmar221 Жыл бұрын
હું ( મોટી મારડ )ગામનો જ સુ લાખા વખત નુ એ ( મોટી મારડ ) અત્યારે ઉજ્જડ સે એટલે એ( ઉજ્જડ મારડ, માળ ) તરીકે ઓળખાય સે અને એ જમાનામાં યુદ્ધ કે ઘીંગાળા થયા હોવા થી એ અત્યારે ઉજ્જડ સે અને જયા હજી કેટલાય પાળીયા પણ સે અને ( લાખા ગોરલ )ના પાળીયા પણ સે અમે બધા મન થાય તયારે તે જગ્યા ની મુલાકાત જાય સે
@kathiyawadnakangare
@kathiyawadnakangare Жыл бұрын
👍👍👌 એ બધા પાળિયાની વાત જાણતા હોવ તો અમને જરૂર જણાવજો જેથી એમનો પણ ઇતિહાસ ઉજાગર થઈ શકે .
@sahilparmar221
@sahilparmar221 Жыл бұрын
એ બધા પાળીયા નો ઈતિહાસ બરોબર જાણી ને તમને મોકલી સ
@hardikgohil2211
@hardikgohil2211 2 жыл бұрын
Jay ho
@girvillagelifevlog5344
@girvillagelifevlog5344 2 жыл бұрын
Super varta,👌👌
@jpprajapati7687
@jpprajapati7687 2 жыл бұрын
Khub j saras
@hbmaher421
@hbmaher421 2 жыл бұрын
ખૂબ ખૂબ સરસ
@ahirmanvir1117
@ahirmanvir1117 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏 જય હો
@hasmukhjadav713
@hasmukhjadav713 2 жыл бұрын
જયમાતાજી બાપ 🙏🙏🙏🙏🙏
@desaihargovan9341
@desaihargovan9341 2 жыл бұрын
Good 👍
@vipulbossgmr964
@vipulbossgmr964 2 жыл бұрын
સરસ
@girvillagelifevlog5344
@girvillagelifevlog5344 2 жыл бұрын
Are vah jay dawarkadhish,🙏
@selabhaialgotaralgotar7425
@selabhaialgotaralgotar7425 2 жыл бұрын
Khoob Charas
@user-ll1vx2dg8y
@user-ll1vx2dg8y 2 жыл бұрын
સરસ 👍👍👍
@shaktisinh146
@shaktisinh146 2 жыл бұрын
Very Nice Story👌👌👌👌👌
@chhaganbhainagrecha1995
@chhaganbhainagrecha1995 2 жыл бұрын
જય દ્વારકાધીશ ખુબ સરસ
@pareshkarngiya5671
@pareshkarngiya5671 2 жыл бұрын
Wah aayar wah
@user-ty5uk2xe1s
@user-ty5uk2xe1s 5 ай бұрын
Vah vah. Jay ho
@parabatjithakor2708
@parabatjithakor2708 2 жыл бұрын
વાહ
@nathajikedarnath8016
@nathajikedarnath8016 2 жыл бұрын
વાહ। વાહ। સૂપર
@sanjayahir1121
@sanjayahir1121 2 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન
@user-xo3jy4th8s
@user-xo3jy4th8s 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ બેન
@maadigitalmaa9962
@maadigitalmaa9962 2 жыл бұрын
Jay Mata ji 🙏🙏🙏🙏
@user-td5ck8ir6f
@user-td5ck8ir6f 2 жыл бұрын
સૌરાષ્ટ્રની એક સત્ય પ્રેમ કહાની ને ધન્યવાદ
@parsotampandya3862
@parsotampandya3862 2 жыл бұрын
ધન્યવાદ
@vihabhairabari8271
@vihabhairabari8271 2 жыл бұрын
બેન તમે ગોરલ નુ ગામ નગીચાણા કહો છો અને અમુક સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું દેગામ કહે છે અને લાખા નુ ગામ વઢીયાર નુ કુવર ગામ છે તો સાચુ કયુ છે જણાવજો
@kathiyawadnakangare
@kathiyawadnakangare 2 жыл бұрын
Sorry.. મે પણ આ બન્ને નું સાંભળ્યું છે.. મને નથી ખબર કે કયું સાચું..કારણ કે ઈન્ટરનેટ ઉપર પણ બન્ને ની વાતો છે..કદાચ ત્યાં ના કોઈ રહેવાસી હોય બેય ગામના તો ખબર પડે સાચી..
@SGLohar
@SGLohar 2 жыл бұрын
@@kathiyawadnakangare "લાખણશી ગોરાદે" અને "લાખા ગોરલ" આ બન્ને ઘટના અલગ છે અને બન્ને નું સ્થાન પણ અલગ છે જે દર્શક મિત્રોએ નોંધ લેવી... "લાખણશી ગોરાદે" ની ઘટના જુનાગઢના નગીચાણા અને મોટી મારડ માં બનેલી ઘટના છે. જ્યારે "લાખા ગોરલ" છે એ કચ્છના નાના રણની કાંધી એ આવેલ સુરેન્દ્રનગર જીલ્લા ના રામદેવપીર મંદિર પિપળી ધામ ની બાજુમાં પાંચ કિલોમીટર ના ગાળે આવેલ દેગામ અને વઢીયાર પંથકના કુંવર ગામ ના માલધારી આહીર લાખા અને ગોરલ ની છે... બન્ને ઘટના મા ફર્ક છે જે સુરેન્દ્રનગર જીલ્લા ના દેગામ ની ઘટના છે એ કચ્છના નાના રણની અમર પ્રેમ કહાની છે, કચ્છના વઢીયાર પંથકના કુંવર ગામનો લાખો માલઢોર નો વ્યવસાયી છે, અને દેગામ ની જે ગોરલ છે એનું સાચું નામ સોન છે ગોરલ છે એ હુલામણું નામ છે. બીજું "લાખા ગોરલ" ની ઘટનામાં લાખાના ભાઈ ભાભી નું અપમાન ગોરલ ની પાછી આવેલી ફૈ એ કરેલું... આ ઘટના ઝીંઝુવાડા ના ઝીલોદર બેટ અને દેગામ સાથે જોડાયેલી છે. ઝીલોદર બેટે લાખો, લાખાના ભાઈ - ભાભી અને કુંવર ગામના અન્ય આહીરો પણ માલઢોરના જીવન નિર્વાહ માટે પડાવ નાખીને રહેતા, તમારે વઘારે માહિતી માટે દેગામ અને ઝીંઝુવાડા ની મુલાકાત લેવી પડે... આજે પણ લાખા ગોરલ અને લાખા ની ભાભી ની ખાભી હૈયાત ઉભી છે. અને આ કેટલી પ્રાચીન છે એતો દેગામ ના કોઈ મોટી ઉમર ના વડીલ જ કદાચ કહી શકે. અને આ ખાભીઓ દેગામના સ્મશાન મા છે રણની નજીક... જ્યારે ઝીંઝુવાડા ના ઝીલોદર બેટ થી રણ માર્ગે લાખો દેગામ ગોરલ ને મળવા આવતો ત્યારે રણમાં માર્ગ ભટકી ન જાય એટલે સાંઠીકડા ખોડતો આવતો... આ કચ્છના નાના રણની ઘટના છે અને! "લાખણશી ગોરાદે" જુનાગઢના નગીચાણા ની અમર પ્રેમ કહાની છે... જેવી રીતે વચ્છરાજ દાદાની અલગ અલગ ઘટના છે, એક કચ્છના નાના રણની તો બીજી મહુવા મા પણ વચ્છરાજ દાદાની... એક જ નામ ધરાવતા અનેક કિસ્સા અને ઘટના હોય છે ફક્ત ઘટના સ્થળો અલગ હોય છે... જુનાગઢ ની ઘટના છે એ નગીચાણા અને મોટી મારડ ની છે. એમાં "લાખણશી ગોરાદે" કે "લાણણશી ગોરલ" નામ છે, પરંતુ એ પણ સત્ય ઘટના છે, કારણ કે એ ઘટના ખેડૂત સાથે જોડાયેલી છે, લાખણશી એક કલા કૌશલ્ય ધરાવનાર ખેડૂત છે કે જેના ખેતરના ચાશ મા સામે છેડે મુકાયેલી સોપારી આ છેડે દેખાય... એટલે બહેને જે ઘટના વિડિયો મા દર્શાવી છે એ પણ સત્ય છે અને આ પણ સત્ય છે... દેગામ સવરામ બાપુના પિપળી ધામ ની બાજુ માંજ છે જ્યારે પિપળી ધામ રામદેવપીર ના દર્શને જાવ ત્યારે ત્યાં લાખા ગોરલ ની સમાધિ દેગામ ના સ્મશાન માજ છે... એ બાને આપણી પ્રાચીન ધરોહર ના પણ દર્શન થઈ જાય...
@punamjadeja
@punamjadeja Жыл бұрын
Jay mataji
@rasikbhai3313
@rasikbhai3313 Жыл бұрын
જય માતાજી 🙏
@hariramupadhyay1964
@hariramupadhyay1964 Жыл бұрын
વાહ ભાઈ વાહ શુમોજ
@user-dc4yn8es6l
@user-dc4yn8es6l 2 жыл бұрын
જયસતિજય સુરવિર
@garena4820
@garena4820 2 жыл бұрын
No
@harshhasamukh7058
@harshhasamukh7058 Жыл бұрын
ખુબ સરસ
@dineshahir2180
@dineshahir2180 2 жыл бұрын
વાહ વાહ ખુબ જ ગર્વ ની વાત છે જય મુરલીધર બેન 🙏🙏
@prakashrajput1284
@prakashrajput1284 2 жыл бұрын
Vir nag valo nagvti no etihas
@parmaramarsinh3404
@parmaramarsinh3404 Жыл бұрын
જય મુરલીધર 🙏💐
@govindbhetariya7570
@govindbhetariya7570 2 жыл бұрын
જય માતાજી
@rajrathod8534
@rajrathod8534 9 ай бұрын
હા મારું 4ધોરાજી હા, મોટી મારડ ના મારગે,,,
@vijayahir9103
@vijayahir9103 2 жыл бұрын
Good 👍👍👍
@anirudhder3489
@anirudhder3489 2 жыл бұрын
Wah lakhansi no__❤
@user-xo3jy4th8s
@user-xo3jy4th8s 2 жыл бұрын
ખૂબ સરસ બેન
@morimansing5388
@morimansing5388 2 жыл бұрын
1by Fri dry b
@bhavujithakor5740
@bhavujithakor5740 2 жыл бұрын
Lakho ne goral nu sachu GAM degam Surendarnagar jilla nu jovu hoy to aavo degam bey na sthan haju mojud6 tamari kahani khoti 6
@kathiyawadnakangare
@kathiyawadnakangare 2 жыл бұрын
લોકવાર્તાઓ કે જે મેઘાણીજી એ ગામડે ગામડે ને નેસડે નેસડે ફરી ને લોકો પાસે થી જાણી ને પુસ્તકનું રૂપ આપેલું.. એમણે પણ ઘણી જગ્યા એ લખ્યું છે કે અમુક વાર્તાઓના સ્થાન સ્થળમાં કદાચ ફેરફાર હોઈ શકે છે.. એટલે લોકવાર્તાઓ તમારા સુધી પહોંચી શકે એ જ ઉદ્દેશ છે.. એટલે મારો તમને ખોટી વાત જણાવવાનો ઈરાદો બિલકુલ પણ નથી..કદાચ સ્થળ જગ્યા વિશે ફેરફાર હોય શકે🙏
@maheshdparmar17
@maheshdparmar17 Жыл бұрын
Ae pan judu
@massrayka8410
@massrayka8410 Жыл бұрын
ખુબ સરસ પણ, video poster મા રબારી યુગલ નો ફોટો રાખ્યો છે🤭
@kathiyawadnakangare
@kathiyawadnakangare Жыл бұрын
Oh..mne khyal na rhyo🙏
@gabu1432Raj
@gabu1432Raj 2 жыл бұрын
(૧)દિકરી થી ઈતિહાસ નો બોલાય (૨).. બારોટ, ગઢવી ,કવિરાજ કાય ગયા
@SGLohar
@SGLohar 2 жыл бұрын
ભુતકાળમા પણ વીરાંગના હો હતી અને આ જે આપણે એ વીરાંગનાના ઉદાહરણ દેતા નથી પરંતુ જ્યારે વાત આવે બોલવા ની તો આપણે એ વીરાંગનાના ઓને ભુલી જાઈએ શીએ
@Kj_Kathi8187
@Kj_Kathi8187 2 жыл бұрын
ઈતિહાસ જાણતા હોય એ બધા બોલી શકે ભાઈ પસી દીકરી હોય કે દીકરો બારોટ ગઢવી કવિરાજ બધા છે જ તમે પણ ઇતિહસ જાણતા હોય તો લોકો ની સામે રજુ કરી શકો છો ભાઈ
@urveshprajapati4493
@urveshprajapati4493 2 жыл бұрын
kzfaq.info/get/bejne/q7moktJ0ta2diYU.html આ અમારા બાજુના ગામ નો ઈતિહાસ છે....
@VishalSangadiya
@VishalSangadiya Жыл бұрын
Jay Ho
@user-xo3jy4th8s
@user-xo3jy4th8s 2 жыл бұрын
ખૂબ સરસ બેન
@kathiyawadnakangare
@kathiyawadnakangare 2 жыл бұрын
🙏
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 14 МЛН
7 Days Stranded In A Cave
17:59
MrBeast
Рет қаралды 52 МЛН
Son ❤️ #shorts by Leisi Show
00:41
Leisi Show
Рет қаралды 10 МЛН
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 14 МЛН