હકુબેનના ખાતા માં કેટલા રૂપિયા આવ્યા અને કોણે સેવા કરી કમલેશ મોદી vlogs

  Рет қаралды 232,157

Kamlesh Modi Vlogs

Kamlesh Modi Vlogs

Күн бұрын

Пікірлер: 161
@dhavalpatel362
@dhavalpatel362 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ... ગયા અઠવાડિયે જયારે કમલેશ ભાઈએ હકુબેન નો વિડિઓ મુક્યો એ મેં જોયો. મારા મમ્મી ની તબિયત થોડી બગડી હતી અને મેં નક્કી કર્યું હતુંકે રિપોર્ટ સારો આવશે તો માતાજી ને અમુક પૈસા ચડાવીશ. હકુબેન નો વિડિઓ જોયા પછી મેં જે પૈસા માતાજી ને ચડાવવાના હતા એ બધાજ પૈસા એમને આપી દીધા. મારા મમ્મી ના બધાજ રિપોર્ટ નોર્મલ આવ્યા.. આટલુંજ નહિ પણ અમને બીજા પણ ઘણા સારા સમાચાર મળ્યા... આ લોકો ના આશીર્વાદ ની તાકાત ઘણી હોઈ છે... મેં જયારે મદદ કરી ત્યારે તસુ ભાર કોઈ આશા થી નોતી કરી. પરંતુ ભગવાન જોય છે બધુજ. કહેવાનો ભાવાર્થ એટલોજ મંદિર માં દાન ધર્મ કરો... કોઈ ના નથી પણ જરીરિયાતમંદ લોકો ને પણ થોડી થોડી મદદ કરતા રહો.. ખુબ ખુબ આભાર કમલેશ ભાઈ .... બધાની પ્રગતિ થાય ... જય શ્રી કૃષ્ણ
@KamleshModiVlogs
@KamleshModiVlogs 2 жыл бұрын
ઓહો સાચી વાત ભાઈ ભાઈ હવે આ કળિયુગ છે ભગવાન તો ગરીબ ઘર માં વસે છે ખુબ રાજી થયા
@AADI.RATHOD
@AADI.RATHOD 2 жыл бұрын
Alhamdulillah 🤲❤️
@vimalmaru9896
@vimalmaru9896 2 жыл бұрын
Very good job Bhai
@krishnakomalkomal1385
@krishnakomalkomal1385 2 жыл бұрын
Right bhai🙏🙏
@roshanpatel4798
@roshanpatel4798 2 жыл бұрын
😊 jay mogal.
@vijayjakheliya6454
@vijayjakheliya6454 2 жыл бұрын
જોરદાર કામછે કમલેશભાઈ એને ભાવુ બેન બયનુ સારૂ થાય ભગવાન હજી જાજુઆપે
@prakashsaikh294
@prakashsaikh294 2 жыл бұрын
🙏🏻સેલ્યુટ કમલેશભાઈ. રાજ ભાઈ 🙏🏻તમે ભગવાન ના રૂપે નાના માણસો ની મદદ કરી છે ખુબ સરસ 🌹🌹🌹🌹
@jayabengamara5948
@jayabengamara5948 2 жыл бұрын
🙏 ખૂબ સરસ વિડીયો કમલેશ ભાઈ દૂખી માણસો ની સેવા એ ભગવાન ની સેવા થય કેવાય ખૂબ સારું કાર્ય કરો છો ભાઈ માં મોગલ તમને સદાય ખુશ રાખે 🙏
@chhayagajera4032
@chhayagajera4032 2 жыл бұрын
Jene jene seva Kari chhe aemne bhgvan ghanu ghanu aape aevi prathna🙏🙏bhgvan kmlesh bhaine ne Raj bhaine pn ghanu ghanu aape. Tme mdad na kari hot to aemne pn na madat. Thnk u so much Bhai god bless you both 🙌🙏🙏
@pravinkisancanla5852
@pravinkisancanla5852 2 жыл бұрын
👈👈👍👍❤❤👌👌✌
@bhavikerin
@bhavikerin 2 жыл бұрын
ખુબ ઉમદા કાર્ય કરી બતાવ્યું તે બદલ કમલેશભાઈ આપ અને આપની ટીમને અભિનંદન કમલેશભાઇ અત્યાર સુધી ખાવાના શોખીન લોકો માટે ખાવાની નવી નવી વાનગી ક્યા મળે છે તેના વિડીયો બનાવ્યા અને હવે જે પરીવાર ને દીવસ નુ બે સમયનુ ખાવાની મુસીબત છે એવા પરીવાર ને આપે સહાય કરવાની પહેલ કરી અને સફળતા મળી. આ સફળતા ને હું એવું માનું છું કે આપે ખાવાની વાનગીઓ ના વિડિયો ની શરુઆત કરી ત્યારે લોકો ખાવા ની વાનગી વિશે જાણે અને ખાવા માટે જાય એ ઉદેશ હસે. આ સેવાના વિડીયો નો ઉદેશ ખાવાનું કોઈક પરીવાર ના પેટ સુધી પહોચે. આપને આપની ટીમ અને જેને આ સેવામા પોતાની શક્તિ મુજબ જે પણ મદદરૂપ થયા છે એમનો ખુબ ખુબ આભાર આપ સૌને અભિનંદન
@bhavikagautam3076
@bhavikagautam3076 2 жыл бұрын
Waah, must video, 👌 great job 👏👍 moj
@dhirajraithatha8827
@dhirajraithatha8827 2 жыл бұрын
Kamlesh well done. You are doing so good for people in need.you are a very kind person. Please let us know if you need more help to help people. May God bless you. You honestly have made Hakubens life better. Lovely videos good luck
@chhayagajera4032
@chhayagajera4032 2 жыл бұрын
Bhavu ben no ne tmari timno khub khub aabhar 🙏 bhgvan badhane khub smrudhhi aape 🙏
@shukla_bhudev9589
@shukla_bhudev9589 2 жыл бұрын
जय हो।। इंसानियत तो इंसानियत अभी भी जिंदा है इस दुनिया में।।।फिर से जय हो 🚩🔱
@vasubarot705
@vasubarot705 2 жыл бұрын
Nice wah bhgvan Kamlsh bhai 🙏👌👍👍👍👍💐💐👍👍👌🙏
@viharzalavadiya3259
@viharzalavadiya3259 2 жыл бұрын
વાહ જાડું ભાઈ વાહ, ગર્વ છે કમલેશ મોદી પર
@vkmoradia8078
@vkmoradia8078 2 жыл бұрын
વાહ. કમલેશભાઈ રાજા. તમારા શબ્દો થી તો શુ વખાણ કરવા... ગરીબ ના મસીહા છો. ઈશ્વર આપને ખુબ શક્તિ આપે.. આવા સરસ કામ કરાવે.... તેવી પ્રાર્થના.... જય મહાદેવ
@hemalshah5868
@hemalshah5868 2 жыл бұрын
Kamleshbhai and raj bhai bahu saras kam karo cho bhagawan tamaru saru kare
@jayshreeshah5966
@jayshreeshah5966 2 жыл бұрын
V nice SEVA KAMLESH BHAI GOD BLESS YOU🙏👌👌👌
@jalaramkrupa562
@jalaramkrupa562 2 жыл бұрын
sir ji pehla to aa ben ne jemne help kri emne khub khub aabhar. aamne pehla kaho k emna pag no ilaj kravi le ne emna husband ne mate pn doctor ni salah lai ne jo bane em hoy to emno pn ilaj krva kehvu. health sari to badhu saru thase.
@MsHakudo
@MsHakudo 2 жыл бұрын
veeeeery nice and helpful video kamlesh bhai...keep it up... jai mataji jai maa mogal
@jayeshkumar6687
@jayeshkumar6687 2 жыл бұрын
Somnaath DaDa kamlesh Bhai Tamari har ek manokaamna puri kare ne sara kary karya karo aevi amari prathana bhai 🙏🙏 Jay Somnaath Mahadev 🙏🙏
@mehulmistry2364
@mehulmistry2364 2 жыл бұрын
Good work sirji👍
@LaxmanLaxman-qx6dw
@LaxmanLaxman-qx6dw 2 жыл бұрын
Very nice good job kamleshbhai Jay ho kashtbhanjan dada sarangpur wara tamne khush rakhe
@piyushpatel2214
@piyushpatel2214 2 жыл бұрын
Good job bev ben ne jajju male jay mataji
@nileshpatel5945
@nileshpatel5945 2 жыл бұрын
Me je mari banti seva kari aa Baheno mate te safal rahi.saras Kamleshbhai
@zejariyamaheshzejariyamahe1409
@zejariyamaheshzejariyamahe1409 2 жыл бұрын
ધન્યવાદ કમલેશભાઈ તમારો અને આપણી ફેમિલી મારાં તરફથી
@zejariyamaheshzejariyamahe1409
@zejariyamaheshzejariyamahe1409 2 жыл бұрын
ધન્યવાદ કમલેશભાઈ તમે અમારી કોમેન્ટ નો જવાબ આપ્યા બદલ દીલથી આભાર વ્યક્ત કરું છું
@ajitsinhgohil7791
@ajitsinhgohil7791 2 жыл бұрын
Kamlesh Bhai khub j Uttam kam karo cho👍🙏🏻
@dipakmakhecha4810
@dipakmakhecha4810 2 жыл бұрын
માતાજી ની કૃપા હોય એ આવા કામ કરી શકે જય મોગલ
@KamleshModiVlogs
@KamleshModiVlogs 2 жыл бұрын
જય માતાજી
@irfanbariya3647
@irfanbariya3647 2 жыл бұрын
Good bav Sara's
@jayveersinhrajput3615
@jayveersinhrajput3615 2 жыл бұрын
સરસ કમલેશભાઈ
@mirfoziyareshadvlogs6339
@mirfoziyareshadvlogs6339 2 жыл бұрын
Sars bhai masha Allah bhai
@daxaprajapati7592
@daxaprajapati7592 2 жыл бұрын
Bahu Sara's bhai 🙏
@dharmeshkavaiya7514
@dharmeshkavaiya7514 2 жыл бұрын
Nice good work bhai god bless you 🙏🙏
@maheshpatel5776
@maheshpatel5776 2 жыл бұрын
Nice video Mara bhagvan Hu mari life ma Tamara Jeva lokone j bhagvan Maanu chhu ha duniya ma Ishvar chhe pan tame Mara bhagvan chho bhai Tamara mate Sabdo pan occha pade
@user-gb3up5bn1q
@user-gb3up5bn1q 2 жыл бұрын
mare ak bahen do pere apang se ane madad karva vinti gujrat banashkntha
@gokalghanghal7478
@gokalghanghal7478 2 жыл бұрын
ખૂબ સરસ સાહેબ માનવ સેવા પ્રભુ સેવા
@ajaypoptani4386
@ajaypoptani4386 2 жыл бұрын
Vahh bhai vahh amara idal cho tame
@samirsangtani8165
@samirsangtani8165 2 жыл бұрын
Kamlesh bhai salute🙏🙏🙏
@darshilgoletar6565
@darshilgoletar6565 2 жыл бұрын
Jay mataji kamlesh Bhai Bhgvan Tamne lambi ayus ape tevi pprathna🙏🙏🙏👌👌👌👌
@dhansukhvyas7028
@dhansukhvyas7028 2 жыл бұрын
🙏Jay Mataji 🙏 ❤ Jai Hind 🙏 ♥
@pankajbariya9436
@pankajbariya9436 2 жыл бұрын
Vlog joi ne maza aavi gay
@pravin_dj_king
@pravin_dj_king 2 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન કમલેશભાઈ
@harenthanki4895
@harenthanki4895 2 жыл бұрын
Super kaam che Kamlesh Bhai
@vimalmaru9896
@vimalmaru9896 2 жыл бұрын
Very good job kamlesh bhai
@vishalshah3360
@vishalshah3360 2 жыл бұрын
વાંચેલા જ્ઞાન કરતાં, વેઠેલી પરિસ્થિતિ વધુ શીખવી જાય છે.... *🌹Good Morning🌹* *🌷 શુભ પ્રભાત🌷* *🙏જય માતાજી🙏*
@vaghjibharvad8261
@vaghjibharvad8261 2 жыл бұрын
Salute se
@nitasisangiya3881
@nitasisangiya3881 2 жыл бұрын
Kamlesh bhai tame to bhagvan cho 👏 👏 👏 👏 🙏🙏
@AADI.RATHOD
@AADI.RATHOD 2 жыл бұрын
Masha Allah Bhai jaan khub sars Kam Karo Cho Allah bless you 🤲❤️👍🙏
@AADI.RATHOD
@AADI.RATHOD 2 жыл бұрын
Kem Cho kamlesh bhai Rathod family na Asslam Walaikum Jay Mataji 🙏
@RADHE_GONDALIYA
@RADHE_GONDALIYA 2 жыл бұрын
જય સિયારામ.... કમલેશભાઈ...🙏🙏
@mayurn.chandera2239
@mayurn.chandera2239 2 жыл бұрын
Great work
@trp1390
@trp1390 2 жыл бұрын
Super Kamlesh Bhai
@sureshgoriyavlogs1742
@sureshgoriyavlogs1742 2 жыл бұрын
Jay mataji Kamlesh bhai
@kanovarshdiya9399
@kanovarshdiya9399 2 жыл бұрын
જય માતાજી જય મોગલ માં
@bhaveshparmar4102
@bhaveshparmar4102 2 жыл бұрын
Good work kamlesh bhai
@Dharamdevsinh
@Dharamdevsinh 2 жыл бұрын
Great 👍
@sanjufilmjetpur5950
@sanjufilmjetpur5950 2 жыл бұрын
Good work 👍👍👍👍 Bhai Kamlesh bhai
@sudhabhatt9916
@sudhabhatt9916 2 жыл бұрын
Dhanvayad Kames bhai modi
@Bhargav.Changela88
@Bhargav.Changela88 2 жыл бұрын
Great job Kamleshbhai... God bless you.. 🙏🙏
@maheshbhaipanchani9270
@maheshbhaipanchani9270 2 жыл бұрын
Tamari mehanat rang Lavi kamlesh bhai 🙏🙏👌👌❤️❤️
@jitenthacker2476
@jitenthacker2476 2 жыл бұрын
Khub saras karya Kamlesh bhai . Thodi majak Masti Karu . Tame 1 baju food vlog chalavo ne Navi Navi jatna food batavi atle khava ni lalach jage ne biji baju pacha vajan utarvani tips pan aapo haru kevay yar 😂😂👍
@sadabshaikh7589
@sadabshaikh7589 2 жыл бұрын
Well done kamlesh Bhai
@dipakmakhecha4810
@dipakmakhecha4810 2 жыл бұрын
પગ માટે ઉદયપુર સારુ નારાયણ સેવા મા
@indrajitdarshak4917
@indrajitdarshak4917 2 жыл бұрын
Kamleshbhai salute to you ji.....
@kevaljadav9620
@kevaljadav9620 2 жыл бұрын
Good sir
@hareshsparekh90
@hareshsparekh90 2 жыл бұрын
Jai Matangi Maa
@jagurtimistry8468
@jagurtimistry8468 2 жыл бұрын
Jay mataji god bless everyone
@roshanpatel4798
@roshanpatel4798 2 жыл бұрын
Wah kamlesh bhai atlu karyu toye credit na law tame 🙌...... tame trusted manas cho.
@manishdekavadiya4515
@manishdekavadiya4515 2 жыл бұрын
કમલેશભાઈ ખુબ સરસ 👌👌
@roshanpatel4798
@roshanpatel4798 2 жыл бұрын
Love from varsad ❤.
@nakumshailesh217
@nakumshailesh217 2 жыл бұрын
🙏 God bless you 🙏
@vijaythakor6520
@vijaythakor6520 2 жыл бұрын
Bahu saras kamlesh bhai modi
@rameshbhaibhatti5108
@rameshbhaibhatti5108 2 жыл бұрын
સરસ કમલેશભાઈ નેકકામ બદલ વંદન
@vanrajpatgir2105
@vanrajpatgir2105 2 жыл бұрын
Va kamlesh bhai
@rameshbchosala7860
@rameshbchosala7860 2 жыл бұрын
Jay Dwarkadhish tmari manokamna puri kre avi ruday purvak prathna
@babubhaidave9252
@babubhaidave9252 2 жыл бұрын
Good job
@thakorhashmukh9665
@thakorhashmukh9665 2 жыл бұрын
જય માતાજી સરશ કમલેશ ભાઈ કાઈ ના ઘટે
@dekanipankaj4504
@dekanipankaj4504 2 жыл бұрын
વાહ કમલેશ ભાઈ કામ કરા રાખજો
@deepakkapdi6215
@deepakkapdi6215 2 жыл бұрын
Nice work 👏 👌 👍 💪 🙌 😀 👏
@gurupatel5247
@gurupatel5247 2 жыл бұрын
Jay matji kamlesh Bhai aava shayna video banavjo and Shahaykrjo
@aditpatel3416
@aditpatel3416 2 жыл бұрын
Account details moklavjo. Online transfer karva mate
@indianmeenakshiblog9147
@indianmeenakshiblog9147 2 жыл бұрын
સરસ
@dipakmehta888
@dipakmehta888 2 жыл бұрын
જય.મોગલ.જય.માતાજી
@KamleshModiVlogs
@KamleshModiVlogs 2 жыл бұрын
જય માતાજી
@ladhapatal8329
@ladhapatal8329 2 жыл бұрын
जय माताजी सादर अभिनन्दन
@anirudhthakor6089
@anirudhthakor6089 2 жыл бұрын
Jay Mataji 🙏
@chetanprajapatikutchh5807
@chetanprajapatikutchh5807 2 жыл бұрын
Very good👍
@motivationlifefilling4732
@motivationlifefilling4732 2 жыл бұрын
Thanks u bhai. Ji.
@ramshibhajgotar7103
@ramshibhajgotar7103 2 жыл бұрын
Very nice video
@vinodkumar_solanki2832
@vinodkumar_solanki2832 4 ай бұрын
Jay mataji Kamleshbhai..Aapno.mo.no Aapo..Aapma seva na karyo thi Ame khub Aand ma chhe.khub khub Dhanyvad
@hajamodhavadiya2367
@hajamodhavadiya2367 2 жыл бұрын
Khub saras modi saheb
@alpeshsarvaiya7658
@alpeshsarvaiya7658 2 жыл бұрын
Sari Seva apo cho kamleshbhai
@dabhijenti213
@dabhijenti213 2 жыл бұрын
કમલેશ ભાઈ જય માતાજી
@kasturimody9196
@kasturimody9196 2 жыл бұрын
Kamleshbhai tame madad keri chhe e bahu saru chhe. Haku Ben nu vajan vutar hoi to Utube ma NDS SYSTEM aave chhe e jarur thi jojo three months ma vager dava vager kasrt thi 20 thi 25 killo vajan ochhu thay chhe.
@satishbagada9583
@satishbagada9583 2 жыл бұрын
બસ, આવા સારા કામો કરતા રહો. 👍🙏
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
🙏🏼🙏🏼
@ajayfangaliya1770
@ajayfangaliya1770 Жыл бұрын
Very good
@sangitapandya9466
@sangitapandya9466 2 жыл бұрын
Good
@VMRaval-dr8zt
@VMRaval-dr8zt 2 жыл бұрын
કમલેશ ભાઈ ને સો સો સલામ લીંબડી થી વિજય ભાઈ એમ રાવલ
@mubarakavolgs5832
@mubarakavolgs5832 2 жыл бұрын
Good morning
@manishdekavadiya4515
@manishdekavadiya4515 2 жыл бұрын
જય બહુચર ભવાની 🙏🙏🙏
@vinodmakvana5143
@vinodmakvana5143 2 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ તમને
@chandujithakor5976
@chandujithakor5976 2 жыл бұрын
ગુડ. વર્ક
@kalpeshbhaiparjapti412
@kalpeshbhaiparjapti412 2 жыл бұрын
👌👌👌👌👌👌👌
@Dharamdevsinh
@Dharamdevsinh 2 жыл бұрын
Aapni channel vadhare grow kare evi shubh kamna....👍👍👍
@aditpatel3416
@aditpatel3416 2 жыл бұрын
Account number apjo .. so online transfer Karva che
@RajuBhai-lj3nu
@RajuBhai-lj3nu 2 жыл бұрын
Jay Mataji
- А что в креме? - Это кАкАооо! #КондитерДети
00:24
Телеканал ПЯТНИЦА
Рет қаралды 7 МЛН
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 13 МЛН
Amazing! Taiwanese Giant Watermelon Juice - Fruit Cutting Skills
0:47
Foodie Camp 푸디캠프
Рет қаралды 64 МЛН
Amazing! Taiwanese Giant Watermelon Juice - Fruit Cutting Skills
0:47
Foodie Camp 푸디캠프
Рет қаралды 64 МЛН
Когда пытался заново изобрести велосипед
0:11
Короче, новости
Рет қаралды 2,4 МЛН
REAL OR FAKE?
0:10
dednahype
Рет қаралды 1,8 МЛН