હરખ ના આંસુ | Khajur Bhai VLOGS | Nitin Jani | Jigli and Khajur | Seva | Help | New Home | Khajur

  Рет қаралды 177,953

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

5 ай бұрын

Пікірлер: 1 400
@user-zx4th8wr5h
@user-zx4th8wr5h 5 ай бұрын
કોણ કોણ ખજૂરભાઇ ભગવાન માને છે ❤😊
@Anil_solanki_officials
@Anil_solanki_officials 5 ай бұрын
@thakorprakash2334
@thakorprakash2334 5 ай бұрын
હું પણ માનું સુ
@rathodvijayedits4812
@rathodvijayedits4812 5 ай бұрын
Bhagavan saman nay bhai bhagvan se
@meetsuthar1967
@meetsuthar1967 5 ай бұрын
Comment badlo
@snehladani6334
@snehladani6334 5 ай бұрын
Hu pan manu
@10vtalavia69
@10vtalavia69 5 ай бұрын
ખરેખર નીતિનભાઈ તમે રામ નો જ અંશ છો... આટલી દયા અને સેવાભાવ રામ હદય માંજ હોય શકે.. 🙏.... જય શ્રી રામ 🙏
@dhirensolanki9268
@dhirensolanki9268 3 ай бұрын
રામે ક્યાં કોઈ ને ઘર બનાવી દીધા તા,એ ખુદ ૧૪ વર્ષ થી બેઘર હતા...😂😂😂😂
@user-lt5po6bz8u
@user-lt5po6bz8u 5 ай бұрын
નીતિનભાઈ તમે ગુજરાત ના મુખ્યમંત્રી ૨૦૨૫ માં બની જાવ. અને બધાને વિચાર સારો લાગે તો LIKE કરીદો
@AVANI365NEWS
@AVANI365NEWS 4 ай бұрын
ખજૂર ભાઈ ને રાજકારણ થી દુર રાખવા વિનંતી જે નેતા ને કરવું જોઈએ એકામ એક નાગરિક કરે છે એ પણ સ્વાર્થ વગર આ ને કહેવાય દુઃખિયા ના દાતાર
@RaviGosai-kl1wn
@RaviGosai-kl1wn 28 күн бұрын
💯💯💯💯💯💯
@harshadbaria189
@harshadbaria189 4 ай бұрын
૫.૩૬ સમય ના દાદા જે શબ્દો છે એ સાંભળીયે ત્યારે આંખ માંથી આંસુ આવી જાય... ખુબ સરસ ખજૂર ભાઈ
@rathodparesh786
@rathodparesh786 5 ай бұрын
0% ego 0% attitude 0% hatter 100% donet 100% lovers 100% hardwork I love you khajurbhai ❤❤
@PareshThakor-rw8es
@PareshThakor-rw8es 5 ай бұрын
એક ગર બનવાનું સે મહેસાણા માં એક દિકરો સે ઍ દારુ પીએ સે અને એની માં મજુરી જય સે ગર મા વરસાદ પદે સે
@lalubhathakor7949
@lalubhathakor7949 5 ай бұрын
લાખ લાખ વંદન છે ગરીબો ના બેલી ખજુર ભાઇ ને... love you bro 🥰 Mahadev bless you 🙏
@villagetrip4906
@villagetrip4906 5 ай бұрын
ખૂબ સરસ ઘર બનાવ્યું ખજુરભાઈ, તમે ઘર બનાવ્યું એમાં કય નો ઘટે જય દ્વારકાધીશ 🙏
@KhajurBhai_Fans7739
@KhajurBhai_Fans7739 5 ай бұрын
ખજૂરભાઈ તમે આવું જ સરસ માનવતા નું કામ કરતા રેય એવું મહાદેવ પ્રાથના ❤😍🙌
@arundari4341
@arundari4341 4 ай бұрын
@MELDI_SADA_SAHAYTE_CM
@MELDI_SADA_SAHAYTE_CM 5 ай бұрын
કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન મને છે ✅❎ comment 😢
@kuntalpanchal8246
@kuntalpanchal8246 5 ай бұрын
ખજુર ભાઈ હોય ત્યાં કંઈ ના ગટે લવ યુ ભાઈ ❤❤❤ તરુણ you are great love you too ❤❤❤
@vajaparesh1891
@vajaparesh1891 5 ай бұрын
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻🙇🏻❤️
@vajavijay3555
@vajavijay3555 5 ай бұрын
*भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।🫡🦁❤️🙌🏻*
@prajapatiabhishek8569
@prajapatiabhishek8569 5 ай бұрын
ખજૂરભાઇ મેલાજી ને કૉમેડી વિડિયો મા જરૂર લેજો ખજુરભાઈ
@sanjaysolanki7579
@sanjaysolanki7579 5 ай бұрын
આ ધરતી પર ભગવાન સ્વરૂપ અવતર્યા છો ખજુર ભાઇ ❤❤
@satishrabari1909
@satishrabari1909 4 ай бұрын
DWARKADHISH no अवतार 6e bhai ❤
@bharatbharat7503
@bharatbharat7503 5 ай бұрын
ખજૂર ભાઇ બને તો મેલાજી અને તેમની માં નુ આંખ નુ કઈંક કરી આપજો. જેથી તે પણ દુનિયા જોઈ સકે. મારી તમને બે હાથ જોડીને પ્રાર્થના છે.🙏🙏🙏
@pravinbhairamanandi7035
@pravinbhairamanandi7035 5 ай бұрын
વાહ વાહ ભૂદેવ કામ જેટલા સારા કરો છો એટલું જ સુંદર ભોલે ભંડારી આશુતોષ દાદા નું ભજન પણ ગાઓ છો.માણસાઈ ના દીવા વાળા પૂ.રવિશંકર દાદા ની જેમ તમે પણ એમના જેમ જ ના ઓલવાય એવા દિવડા પ્રગટાવી રહ્યા છો.ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો.
@hareshthakoropmafia9312
@hareshthakoropmafia9312 5 ай бұрын
ખજૂર ભાઈ ને કોણ-કોણ સપોર્ટ કરે છે
@umangdharaviya6496
@umangdharaviya6496 4 ай бұрын
Khajur Bhai ne aakhu Gujarat support kare che bhai
@StudyPointPro
@StudyPointPro 4 ай бұрын
હું ખજૂર ભાઈ નુ દિલ્હી થી સપોર્ટ કરુ છુ
@gambhirdihora4481
@gambhirdihora4481 5 ай бұрын
દુઃખિયા ના બેલી એટલે ખજુરભાઈ 🙏 ભગવાન તમને ખુબ ધન દોલત આપે 🙏
@Desiboys0789
@Desiboys0789 5 ай бұрын
મા સિકોતર હર પલ તમને ખૂશ રાખે 🙌❤
@hbgohil4646
@hbgohil4646 5 ай бұрын
ખરેખર તમે ભગવાન નું સ્વરૂપ છો ખજુરભાઈ તમને અને તમારી આખી ટીમ ને કોટી કોટી વંદન જાની દાદા માતાજી હંમેશા ખુશ રાખે એજ પ્રાથના કરું છું જય માતાજી 🙏💐
@kusumbenpatel4228
@kusumbenpatel4228 5 ай бұрын
ખજૂરભાઈ ને અને સૌ સાથ અને સહકાર આપનાર સૌને ધન્યવાદ જયસરીકૃષણ હરી ઑમ નમઃ શિવાય અસ્તુ જય હિનદ વંદે માતરમ્ જય હિનદ.
@anilpatel1398
@anilpatel1398 4 ай бұрын
ઓલ ઈન વન એટલે ખજુર ભાઈ. દયાવાન, સામાન્ય મજુર, સામાન્ય માણસ અને ભગવાન.
@sagarvora6613
@sagarvora6613 4 ай бұрын
🙏હર હર મહાદેવ 🙏 આ પરિવારની ખુશી અને લાગણી અપાર હતી.અને તેમના અંતરના ઉંડાણમાંથી આશિર્વાદ તમે મેળવ્યા.ભગવાન ભોળાનાથ તમને તમારા આખા પરિવારને તમારી આખી ટીમને સદા સુખી સમૃદ્ધ અને નિરોગી રાખી જીવનમાં ખૂબજ ધન-દોલત અને અઢળક પ્રેમ પૈસો આપે તેવી દિલથી શુભેચ્છા.
@Bapasitarambagdana12
@Bapasitarambagdana12 5 ай бұрын
ધન્ય છે તમારી જનેતાને ખજૂર ભાઈ ❤❤❤
@vajavijay3555
@vajavijay3555 5 ай бұрын
કળયુગ નો ભગવાન ખજૂર ભાઈ અને ટીમ ❤
@jaydipjadav2117
@jaydipjadav2117 4 ай бұрын
Khajur bhai tame kharekhar khubaj saras kaam kari rahya so. Jo tamara jeva bhagwan jeva manas bharat ma badhay raajya ma hoy to koine pan kaai taplif j na pade. Bhagwan tamara badhaj sapna pura kare.❤❤❤. Love from Babra ( Amreli ).
@SDPrajapati007
@SDPrajapati007 5 ай бұрын
નીતિન ભાઈ તમે ખુબ સરસ ઘર બનાવ્યું છે.👌👌
@sagarvlogs111
@sagarvlogs111 5 ай бұрын
જય માતાજી ખજૂર ભાઈ ભગવાન તમને જાજુ આપે એવી ભગવાન ને પ્રાર્થના..🙏
@himatsingkoli4741
@himatsingkoli4741 5 ай бұрын
ગરીબોના ભગવાન સમાન નીતિનભાઇ ખુબ ખુબ ધન્યવાદ🌹🙏🙏
@darjiravi3417
@darjiravi3417 5 ай бұрын
જય શ્રી રામ જય દ્વારકાધીશ જય ગૉગા મહારાજ ❤❤ખજુર ભાઈ ❤❤
@kapilgoswami6081
@kapilgoswami6081 4 ай бұрын
મહાદેવ ના અવતાર મારા ખજૂરભાઈ અને તરુણભાઈ
@dipaksagarka
@dipaksagarka 5 ай бұрын
You doing a great job sir. Always respect from my heart. भगवान के भेजे हुए फरिस्ता हो भाई आप आप इंसानियत की बहुत बड़ी मिसाल है 🙏🙏
@ajayvadhrodiya5169
@ajayvadhrodiya5169 5 ай бұрын
એક ઘર બનવા નું સે મોરબી માં એ બેન અપંગ સે ઘર માં વારસાદ આવે સે તૈયાર પાણી ભરાઈ સે તમને કોલ કરિયો તો ખજૂર ભાઈ આ બેન બોવ દુઃખી સે તમને હાથ જોડી ને વિનતી કરું સુ તમને તેમ ને ઘર બનાવી આપો અટલી વિનતી સે મારી ખજૂર ભાઈ
@user-zy8ds9zh4v
@user-zy8ds9zh4v 4 ай бұрын
Khajur bhai na number aapso??
@ashokhadiya7241
@ashokhadiya7241 4 ай бұрын
Aa duniya ma bhagvan bani ne aavya chho tame nitinbhai
@tsg-legend_official
@tsg-legend_official 4 ай бұрын
ખજુર ભાઈ તમારા વિડીયો જોઈ ને આંખ માथी હરખના આંશુ આવી જાય શે.ભગવાન તમને હમેશા ખુશ રાખે અने આપ આ કળિયુગ મા ભગવા બની ને આવ્યા છો❤❤❤❤
@patelhemant5434
@patelhemant5434 4 ай бұрын
Boj must ghar se bhai
@bhaliyabharat571
@bhaliyabharat571 4 ай бұрын
આ ઘર નહીં પણ સ્વર્ગ બનાવ્યું છે ભાઈ 🙏🏻 ખરેખર ઈશ્વર છો ભાઈ 🙏
@mayurpokar3936
@mayurpokar3936 4 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ માફ કરજો ખજુર ભાઈ બીજા કોઈ શબ્દ નથી ધન્યવાદ આપવા માટે. ..... ભગવાન ભલું કરે તમારું
@ankitsathavara2361
@ankitsathavara2361 5 ай бұрын
ખજૂર ભાઈ ભગવાન માતાજી તમને ખુબ ધન આપે જેના લીધે તમે આવા સારા કામ કરી શકો ભગવાન માતાજી ને પ્રાથના કરીશ કે જેવું કામ તમે અત્યારે કરી રહ્યા છો આગામી વર્ષો માં એનાથી પન વધારે સારું કામ કરો ભગવાન તમને અને તમારા પરિવાર ને હરપળ ખૂશ રાખે એવી ભગવાને પ્રાથના કરું....🙇🙇💖❤️😍
@vishalstudiokodinar3561
@vishalstudiokodinar3561 4 ай бұрын
Tamana JayGurudav Bhgavan
@VipulFamilyvlogs2673
@VipulFamilyvlogs2673 4 ай бұрын
હર હર મહાદેવ ખજુર ભાઈ મેલાજી ઠાકોર સમાજ ને ખુબ ખુબ અભિનંદન આપ્યા છે 🙏🏻🙏🏻
@rakeshpanchal3344
@rakeshpanchal3344 4 ай бұрын
જય માતાજી 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 ખજૂર ભાઈ તમને અને તમારી ટીમને 🙏❤️🕉️💪🇮🇳💪 ખૂબ ખૂબ જ શુભકામનાઓ પાઠવું છું તમને 💐❤️🙏👍👌💪💪🇮🇳💪💪🕉️❤️🙏
@beenabhatt7562
@beenabhatt7562 5 ай бұрын
Well done Khjurbhai 👏🏼👏🏼you r good singer too 👍
@user-xc7jc6cn7g
@user-xc7jc6cn7g 4 ай бұрын
જયમાતાજી ખજૂર ભાઈ ભગવાનછે હો
@manojchaudhary1434
@manojchaudhary1434 4 ай бұрын
ખજૂર ભાઈ તમે ખૂબ સરસ ધર બનાવો છો ખૂબ ખૂબ ધન્યવાદ
@RavalMitesh-kr1cy
@RavalMitesh-kr1cy 4 ай бұрын
Jordaar gar banavyu se khajur bhai .kharekhr tame bhagavan so.🙏🙏har har mahadev
@ravianiyariya585
@ravianiyariya585 4 ай бұрын
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને
@rudy122775
@rudy122775 4 ай бұрын
Bhai bhai Kharekhar khub uttam karya karo chho Dhanya chho khajurbhai tame ane tamari team ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Jagdish_Rathod6419
@Jagdish_Rathod6419 4 ай бұрын
ખુબ સરસ ઘર બનાવ્યુ છે ખજુરભાઈ❤❤
@ShekhaliyaBhavu-ez6qh
@ShekhaliyaBhavu-ez6qh 4 ай бұрын
Jay Mataji Jay Shri Krishna bhai Bhagwan Mataji Tumhari Raksha Kare bhai Khamma Mara Virani
@s.k2308
@s.k2308 5 ай бұрын
Khub saras ghar banavyu.. bhagvan nu rup cho khajur bhai..jay mataji 🙏 har har Mahadev 🙏
@bhanjirathod36
@bhanjirathod36 2 ай бұрын
ખજૂર ભાઈ સરસ અને ગરીબોના બેલી છે..આપણી સૌની એક ફરજ છે કે તેઓના વીડિયોને જોવાના અને બીજા અનેક લોકો જુએ એવુ કામ આપણે કરવાનું... જય શ્રી કૃષ્ણ....
@user-ih3zp3om3f
@user-ih3zp3om3f 5 ай бұрын
khubaj shundr kam karosho 👌👏👏👏
@chetanapatel323
@chetanapatel323 5 ай бұрын
ખજૂર ભાઈ સુંદર ઘર બનાવ્યું તમે અને તમારી ટીમે. લાખો લાખો વંદન છે ભાઈ તમને.
@user-wj2di9ty8i
@user-wj2di9ty8i 5 ай бұрын
❤❤ જય જય દ્વારકાધીશ ખજુર ભાઈ ❤❤
@arvind.kumavat9900
@arvind.kumavat9900 4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 dhaniye hai khajur bhai... Love you bhai
@B4uprsr
@B4uprsr 5 ай бұрын
नितिन. .हमेशा की तरह बहोत ही खूब छोटा सा प्यारा सा🏡 एक की ऐसी कोशिश से कितने लोगोंकी खुशी का कारण बन जाती है जैसे डूबते को तिनका ही काफी है🤗❤
@jayendrasolanki1415
@jayendrasolanki1415 4 ай бұрын
Jay shree Ganesh ખજુર સર ઘરમાં તમૅ ગણૅશદાદા નૉ ફૉટૉ લગાવૉ નૅ
@Rk.kamliya
@Rk.kamliya 4 ай бұрын
Jay ho Nitin Bhai Tamari jay ho Tame to bhagwan cho ketala Loko Nitin Bhai ne bhagvan mane che
@AVANI365NEWS
@AVANI365NEWS 4 ай бұрын
Khub saras નિતીન ભાઈ આપ કલયુગ માં ભગવાન શિવ છો જય સોમનાથ
@user-to4qx5ie5o
@user-to4qx5ie5o 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ નીતિનભાઈ ધર મસ્ત બન્યો છે ❤ થી આછીવાદ ભગવાન તમને સુખી રાખે
@mukeshgiri5121
@mukeshgiri5121 5 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઈ મેલાજીરાજી
@JadavBankusing
@JadavBankusing 5 ай бұрын
જય માતાજી જોરદાર
@dilipbhairadadiya5716
@dilipbhairadadiya5716 4 ай бұрын
સ્વામિનારાયણ ભગવાન ખજુર ભાઈ ને સુખી રાખે
@VijayParmar-pp3tw
@VijayParmar-pp3tw 5 ай бұрын
Khajur bhai jiyo hazaro sal sal ke din ho 50 hazar ❤❤
@The_Vijju_Motivation
@The_Vijju_Motivation 5 ай бұрын
કળિયુગના ભગવાન એટલે આપણા ખજૂરભાઈ 🙏 તો તેમના માટે કેટલા લોકો લાઈક કરશે... જય આશાપુરી માં 🙏
@ROYALFAMILY277
@ROYALFAMILY277 4 ай бұрын
જોરદાર ઘર બનાવુ ખજુર ભાઈ કાઈ પણ ધટે નય હો મેલાજી ખુબ ખુબ રાજી થઈ ગયા છે હો ખજુર ભાઈ 👌👌👌👌👌🙏🙏🙏
@bhagchandpingoliya725
@bhagchandpingoliya725 3 ай бұрын
जिंदगी बदलते हैं,हालात बदलते हैं। वाह भाई,जग जग जुओं।
@thakormukesh8010
@thakormukesh8010 5 ай бұрын
જય માતાજી 🙏 સુપર ખજૂર ભાઈ 👍🏻👌
@tarunabendesai5103
@tarunabendesai5103 4 ай бұрын
JAY MATAJI khajur bhai
@kailashgohil3858
@kailashgohil3858 4 ай бұрын
લાખ લાખ વંદન છે ગરીબો નાં ભગવાન ખજુર ભાઇ જય સોમનાથ દાદા
@kalpeshkumar50
@kalpeshkumar50 5 ай бұрын
Tame jordar Kam karo cho tamne khub khub aabhar khajur bhai 🎉❤
@maheshthakor4655
@maheshthakor4655 5 ай бұрын
Khub saras se
@n_i_k_u_4090
@n_i_k_u_4090 4 ай бұрын
Saras Mara bhai ❤
@govindbhaipurohit888
@govindbhaipurohit888 5 ай бұрын
ખુબ ખુબ સરસ ખજૂર ભાઈ જાની ને ધન્ય છે
@maheshthakor4655
@maheshthakor4655 5 ай бұрын
Jay khajurbhai
@GAMINGKING-ip7zf
@GAMINGKING-ip7zf 5 ай бұрын
જય મહાકાળી માં જય કુળદેવી માં જય અંબે માં 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 નિતિનભાઈ અભિનંદન 🎉🎉🎉🎉🎉🎉
@itsmrbhaumik
@itsmrbhaumik 3 ай бұрын
HAR HAR MAHADEV KHAJUR BHAI ...🤍🌸🙇🏻🙏🏻
@indirapatel3492
@indirapatel3492 5 ай бұрын
ખજુર ભાઈ તમને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ ભાઈ તમને
@Binalvaghela4007
@Binalvaghela4007 4 ай бұрын
Jay mataji Jay shree krishna❤ Har har Mahadev Jay Hind
@tadi20091
@tadi20091 4 ай бұрын
ખજુર ભાઇ ને ભગવાન ખુબ ખુબ શક્તિ આપે
@GopalMori-hp1rj
@GopalMori-hp1rj 4 ай бұрын
God is khjur bhai ❤❤❤❤❤❤
@sunilg1315
@sunilg1315 5 ай бұрын
Jay shree Krishna... God bless you... khajur bhai❤
@muktavaghela830
@muktavaghela830 4 ай бұрын
વાહ ખજુર ભાઈ તમને જેના પણ ઘર બનાવો છો બોવ દીલ થી બનાવો છો હો ભાઈ 👏👏👏🙏🙏🙏
@Kmgoswamivlogs4498
@Kmgoswamivlogs4498 4 ай бұрын
ખુબ સરસ સેવાનુ નું કામ કરો છો ખજૂરભાઈ જુગ જુગ જીવો 🤗
@SOHAMSTUDIOSEDARDAOFFICIAL
@SOHAMSTUDIOSEDARDAOFFICIAL 4 ай бұрын
ખુબ સુંદર રીતે ઘર બનાવ્યું છે ખજૂરભાઈ
@k.nbharda7782
@k.nbharda7782 5 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ગુજરાત ના રીયલ હીરો નિરાધાર નો આધાર અનાથો નો નાથ ગરબો નો બેલી જેટલું કહીએ એટલું ઓછું છે સદાય તમારી જય હો 🙏
@s.p3395
@s.p3395 4 ай бұрын
Vah khajur bhai ❤👍🏻🙏🏻
@krishna_rajput835
@krishna_rajput835 5 ай бұрын
Super hero khajur bhai aap bhagwan to nhi pr real hero ho real life 🧬 ke bhagwan appe esi dua banaye rakhe
@vijaybaraiya156
@vijaybaraiya156 5 ай бұрын
જય ભોલેનાથ 🙏🙏🙏 ખજૂરભાઈ તમારા જેવા કોઇ માણસ નથી
@rathodmahesh5071
@rathodmahesh5071 5 ай бұрын
જય માતાજી🙏 જય શ્રી કૃષ્ણ ખજુર ભાઇ ભગવાન તમને જાજુ આપે ભાઇ🙏🙏🙏
@bhaumikpatel9433
@bhaumikpatel9433 5 ай бұрын
દ્વારકાધીશ નું બીજુ રૂપ એટલે આપણા ખજૂર ભાઈ ❤
@jidiyavijay5169
@jidiyavijay5169 5 ай бұрын
ઘરબહુ સુંદર બની છે ખજૂર ભાઈ
@hiteshdharajiya5093
@hiteshdharajiya5093 4 ай бұрын
ફૂલ સપોર્ટ ખજૂર ભાઈ
@vaghamchinagji7616
@vaghamchinagji7616 4 ай бұрын
ખૂબ સરસ મકાન બનાવ્યુ
@gujju390
@gujju390 5 ай бұрын
Dhanya se khajur bhai and team❤
@YOGESHVASAVA9901
@YOGESHVASAVA9901 4 ай бұрын
ખજુર ભાઈ તો ખરે ખર ભગવાન છે 🙏🏻
@jigneshbhadresha4024
@jigneshbhadresha4024 4 ай бұрын
દેવું ભગત બાપા જય સીયારામ જય લીરબાઈ માં હર હર મહાદેવ જય હનુમાન દાદા જય દ્વારકાધીશ
@udaylimbani9220
@udaylimbani9220 4 ай бұрын
Jay mataji bas bagvan khub agad vadharee...tamnee❤❤❤
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 26 МЛН
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 43 МЛН
Gym belt !! 😂😂  @kauermtt
00:10
Tibo InShape
Рет қаралды 12 МЛН
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 32 МЛН
Karod Pati Ki Maa Road Par | Millionaire's mother on the road | Popatbhai Ahir
11:53
Popatbhai Charitable Foundation
Рет қаралды 404 М.
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 26 МЛН