No video

હરસ અને મસા થવાના કારણો શું? | ઘરેલુ ઉપચાર અને જડ મૂળ થી નિવારણ | Health Guru Gujarati

  Рет қаралды 69,072

Health Guru Gujarati

Health Guru Gujarati

Күн бұрын

હેલો દોસ્તો , આજે આપણે જે વાત પર ચર્ચા કરવાના છીએ એ વાત કરવા માં લોકો શરમ અનુભવે છે.
તો એ વાત છે હરસ અને મસા બીમારી વિષે લોકો એક બીજા સાથે વાત કરવા માં શરમાય છે તો આપડે આજે એના વિષે ખુલ્લી ને વાત કરવા ના છીએ.
હરસ અને મસા થાય છે શું કામ એટલે કે હરસ અને મસા થવા જેટલા પણ કારણો છે એના વિષે આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું.
હરસ અને મસા થયા પછી એના ઉપચારણ વિષે પણ આપણે વાત કરીશુ.
અને ડાયાબિટીસ અને બ્લડ પ્રેસ્સર વાળા દર્દીઓ ને જો હરસ અને માસ થાય તો એવા દર્દીઓ ને કઇ વસ્તુઓ ની ખાસ કાળજી રાખવી.
હરસ ને મસા જો વધારે પ્રમાણમાં થય જાય તો પછી આગળ જતા એ આપડા શરીર ના કયા કયા ભાગ માં વધારે અસર કરી શકે છે અને તેને સંપૂર્ણ પણે નાબુત કરવા માટે ના બધા જ ઉપચારો વિષે આપણા મેહમાન Dr. Renish Padsala સાથે આપણે વાત કરીશું.
Our Guest Dr. Renish Padsala
MS General Surgeon
Right Now As an Assistant Professor at Civil Hospital
Host By:- Dr. Rahul Gelani
Owner of Rudra General Hospital & Skin Care
#pilesdoctor #hemorrhoidstreatment #health #wellness #education #learning #prevention #treatment #medical #digestivesystem #healthtips #healthyliving #healthyhabits #healthylifestyle #guthealth #fitness #exercise #healthyeating #naturalremediestlp #selfcare #shorts

Пікірлер: 39
@savaghelavaghela5408
@savaghelavaghela5408 4 күн бұрын
ખુબ જ સરસ માહિતી આપી છે
@aminbavani292
@aminbavani292 3 ай бұрын
બહૂસરસમાહીતીઆપીછે આભાર
@hareshmangukiya151
@hareshmangukiya151 Жыл бұрын
Good 👍
@vijaymakdiya3700
@vijaymakdiya3700 4 ай бұрын
હા સર મારે પણ લાંબા સમયથી કબજીયાત ને લીધે જ મસા નો રોગ થયો છે... ખાસ ખોરાક મા ધ્યાન રાખવાથી 100% થાય છે... ☕ચા.. માવો.. કઠોળ.. માસમટન.. કે મસાલાવાળા ખોરાક બંધ કરવુ😢😢
@tejasjani4962
@tejasjani4962 Жыл бұрын
🙌🙌🙌
@GenSinghRajpurohit
@GenSinghRajpurohit 20 күн бұрын
❤❤❤❤❤
@ghanshyamtrivedi8788
@ghanshyamtrivedi8788 Ай бұрын
યા..આવ્યો..પણ..દેશ.ભરના.લોકો..જોવે.છે..ને.આતો. યુટ્યુબ.છે. .. અડવર્તર્ગે.માટે.j. ફરેછે......
@alpapatoliya4164
@alpapatoliya4164 4 ай бұрын
Thank you so much for your suggestion
@HealthGuruGujarati
@HealthGuruGujarati 4 ай бұрын
Most welcome
@bhuriyahiteshkumargulabsin7883
@bhuriyahiteshkumargulabsin7883 5 ай бұрын
Nice 👌👌👌
@HealthGuruGujarati
@HealthGuruGujarati 4 ай бұрын
Thanks 😊
@jadavraman7690
@jadavraman7690 2 ай бұрын
વિડિયો જોયો ખૂબ સરસ માહિતી આપી તે બદલ ખૂબ ખૂબ આભાર સર
@baghubhaivaghasiya8758
@baghubhaivaghasiya8758 Ай бұрын
Fon namaste apo
@minaxirathva7249
@minaxirathva7249 4 ай бұрын
Sir mare pahela balak pachi masa jevu hatu pachi parul ma bataviyu hatu to lignocaine jelly api to Aram padi gayelu pachi atarare masa che Ane kyare kyare dukhavo tya thay che Ane amuk time a bleeding thay che to shu karvu..
@HealthGuruGujarati
@HealthGuruGujarati 3 ай бұрын
૯૬૩૮૮૬૬૧૮૮
@harishtank3196
@harishtank3196 4 ай бұрын
હરડે કે કડવું કડીયાતું લઈ શકાય
@purvimithani9297
@purvimithani9297 7 ай бұрын
Cancer hoye to su synomps re che
@ChaudhariNilesh-mj2zy
@ChaudhariNilesh-mj2zy 20 күн бұрын
મારા મશા નું ઓપરેશન કરવિયું તો પણ ફરી થયા છે તો સુ કરવું હવે
@HealthGuruGujarati
@HealthGuruGujarati 4 күн бұрын
Tikhu tel walu bandh karo
@user-ig6pi9hx9n
@user-ig6pi9hx9n 20 күн бұрын
સર મે મસા નુ ઓપરેશન કરીયુ છે બે દિવસ પન સડાસ નથી ઉતર તી બર કરુ છું તો લોહી પડે છે તો મારુ સુ કરવુ બતાવો ને
@hardikchikani77
@hardikchikani77 11 күн бұрын
મેડિકલ એ થી ગોલી મલે તે મલ દ્વાર મા રાખવાની અંદર એટલે 15 20 મિનિટ ઉત્તરસે
@HealthGuruGujarati
@HealthGuruGujarati 4 күн бұрын
Tamara doctor ne kaho
@parbatmakwana5760
@parbatmakwana5760 6 ай бұрын
Hospitl address apo
@HealthGuruGujarati
@HealthGuruGujarati 5 ай бұрын
Mota varachha, aaradhya hospital
@ssangada3195
@ssangada3195 15 күн бұрын
સર સંડાસ કરતી વખતે લાંબા આંતરડા જેવુ બહાર આવી જાય છે તે વખતે પેઈન થાય છે એના માટે શુ કરવુ
@HealthGuruGujarati
@HealthGuruGujarati 4 күн бұрын
Doctor ne batavo
@meghnashukla7088
@meghnashukla7088 29 күн бұрын
Aa bimari mate kya tipe na doctor ne consult karva na
@HealthGuruGujarati
@HealthGuruGujarati 4 күн бұрын
Surgery wala
@parbatmakwana5760
@parbatmakwana5760 6 ай бұрын
Sir tamaru hospital adress apo
@HealthGuruGujarati
@HealthGuruGujarati 5 ай бұрын
9638866188
@user-gz3ik9lk9v
@user-gz3ik9lk9v 2 ай бұрын
Sar fone nabar apo
@user-gz3ik9lk9v
@user-gz3ik9lk9v 2 ай бұрын
Mane masa Taya se dava lidi pan rijalat nati avayu
@HealthGuruGujarati
@HealthGuruGujarati Ай бұрын
૯૬૩૮૮૬૬૧૮૮
@jaymaamogal90
@jaymaamogal90 6 ай бұрын
Sir phone number aapo
@HealthGuruGujarati
@HealthGuruGujarati 5 ай бұрын
9638866188
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 27 МЛН
❌Разве такое возможно? #story
01:00
Кэри Найс
Рет қаралды 3,6 МЛН
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 19 МЛН