Hardik Patel એ કૉંગ્રેસ છોડતા Reshma Patel એ તેમને શું સલાહ આપી?

  Рет қаралды 302,274

BBC News Gujarati

BBC News Gujarati

Күн бұрын

#HardikPatel #ReshmaPatel #Gujarat #Congress
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં જ હાર્દિક પટેલે કૉંગ્રેસનાં તમામ પદેથી રાજીનામું આપી દીધું છે અને તેમણે કૉંગ્રેસના શિર્ષ નેતૃત્વ પર સીધા પ્રહારો કર્યા છે. આ અંગે એનસીપી નેતા અને પાટીદાર અનામત આંદોલનનાં સાથી રેશમાં પટેલે બીબીસી સાથે ખાસ વાતચીત કરી.
વીડિયો : તેજસ વૈદ્ય / જય બ્રહ્મભટ્ટ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 405
@rajudamor2407
@rajudamor2407 2 жыл бұрын
હવે હાર્દિક ક્યાંય પણ નાં ચાલી શકે
@patelpankaj6264
@patelpankaj6264 2 жыл бұрын
બહેન ની સૂ કારકિર્દી છે તે બીજા ને સલાહ આપે છે
@janaklalpatel6469
@janaklalpatel6469 2 жыл бұрын
Good pankaj patel
@satishthakor6475
@satishthakor6475 2 жыл бұрын
🤣🤣🤣🤣👌👌👌sachi vat
@mansukhbhai5077
@mansukhbhai5077 2 жыл бұрын
હવે એને કાયમ ઘરે બેસીને મંજીરા વગાડવા ના છે
@patelmitesh1735
@patelmitesh1735 2 жыл бұрын
😅😅😅😅😅😅😅😅😅
@dineshpandya7600
@dineshpandya7600 2 жыл бұрын
હાર્દિક. ના હાલ પણ ભાજપ વાળા એ જેવી રીતે કુંવરજી બાવળીયા, વિજય રૂપાણી, નીતિન પટેલ ના કર્યા છે તેવા હાલ કરશે. ચુતનિ જીતાય જાય ત્યાં સુધી સુધી હાર્દિક ને માન પાન આપશે.
@hddharva
@hddharva 2 жыл бұрын
Right
@Tatsavi-l8v
@Tatsavi-l8v 2 жыл бұрын
ખૂબ ખૂબ સાંચી વાત કરી છે
@gyansandeshj.m.shiyal1989
@gyansandeshj.m.shiyal1989 2 жыл бұрын
હવે એ કયા નો હાલે
@shakti4143
@shakti4143 2 жыл бұрын
હાર્દિક ને બીજા લોકો તો જાણે એવું ભાષણ આપે છે કે દેશ માટે કેટલુંય બલિદાન આપ્યું હોય... દળ બદલવાં વાડા દેશ નું કયારે સારુ નાં કરી સકે યાદ રાખજો ગુજરાત ની પબ્લિક...
@pravinmisal4397
@pravinmisal4397 2 жыл бұрын
બેન આપ સમજિયા હાર્દિક પટેલ ના ના સમજી શકિયા.🙏
@jaydwarikadhish6162
@jaydwarikadhish6162 2 жыл бұрын
Aa ekay harina nathi bhai aa badha potano swarth jove che
@patelpankaj6264
@patelpankaj6264 2 жыл бұрын
બેન સ્વાર્થી છે
@vikashgamar7824
@vikashgamar7824 2 жыл бұрын
રેશ્માબેન તમે કોંગ્રેસ મા આવી જાઓ..
@sangadalaxmanbhai2663
@sangadalaxmanbhai2663 2 жыл бұрын
તો ક્યાં છે?
@prakashparmar232
@prakashparmar232 2 жыл бұрын
NCP ma che
@krishnarajput851
@krishnarajput851 2 жыл бұрын
aavi jase.......bus haji etli utavad na karavo......contrect puro thaye.......!!!!!!
@rajeshpatel9611
@rajeshpatel9611 2 жыл бұрын
આ રેશ્મા અને હાર્દિકે ક્યુ કામ કર્યું કે તેને લોકો માને ?
@SD-bt4jj
@SD-bt4jj 2 жыл бұрын
Sachu
@sunilchotaliya77
@sunilchotaliya77 2 жыл бұрын
ભાઈઓ અને બહેનો કોંગ્રેસી ચેનલ છે આ 💯💯💯💯🔥🔥🔥🔥🔥🔥🔥
@shafikalaniya17
@shafikalaniya17 2 жыл бұрын
Saru thayu gayo koi fark nahi pade
@ravibhai6796
@ravibhai6796 2 жыл бұрын
Tm
@arvindsolanki9496
@arvindsolanki9496 2 жыл бұрын
જનતા એ નક્કી કરવાનું છે કે વોટ કોને આપવો મોંઘવારી. રોજગારી. જોઈને વોટીંગ કરવું જોઈએ 🙏🙏🙏🙏👍👍👍👍👍👍
@LittleDhyan
@LittleDhyan 2 жыл бұрын
Monghvari khali kai india ma nth atyare pan whole world ma che bhai....don't blame on political party...
@thehjrider5001
@thehjrider5001 2 жыл бұрын
@@LittleDhyan batav to India jetli mongvari Kaya desh ma che?
@thehjrider5001
@thehjrider5001 2 жыл бұрын
@@LittleDhyan tamne khali andhbhakti sivay aavde nai kai bhale ne desh na garibo mari jay salao kai sharm kr l.p.g na batlano bha cho garib khay to su khay food oil no bhav jo garib rotli ne marchi khato a pan na dekhayu tamara jeva lokone
@samirpatel3940
@samirpatel3940 2 жыл бұрын
Y
@sweethuman7781
@sweethuman7781 2 жыл бұрын
@@thehjrider5001 country ni vat to chhod bhai gujrat ma still etlo business/paiso chhe etle j haji sudhi bija state na loko ahi padya rahe chhe.. monghvari chhe to same kam karvani tako pan chhe, pan aa tene j lagu pade jene mahenat karvi chhe, jene betha betha Paisa kamava chhe tena mate BJP nathi 😁😁 Jai Hind
@rajendrapanchal5801
@rajendrapanchal5801 2 жыл бұрын
Reshma khoto dhong કરે છે એ કોંગ્રેસ માં પદ મલે એટલા માટે બોલે છે..jsn
@Farming3445
@Farming3445 Жыл бұрын
રેશ્મા પટેલ ને દિલ થી કહેવાનું કે આમપાટી માં શામેલ થઇ જાઓ આમપાટી કાર્યકર જામનગર આભાર
@vijayparmar3673
@vijayparmar3673 2 жыл бұрын
શું રાજકારણ એ આ લોકો માટે કારકિર્દી છે. ?
@manubhaisuba2518
@manubhaisuba2518 2 жыл бұрын
રેશ્મા બહેન તમારા જેવા નીડર નેતા ની કોંગ્રેસ માં ખાસ જરૂર છે
@ganeshbhaimarvaniya3801
@ganeshbhaimarvaniya3801 2 жыл бұрын
बीजेपी ने आप नो डर छे,कांग्रेस नो नही
@SD-bt4jj
@SD-bt4jj 2 жыл бұрын
😂😂😂😃
@SD-bt4jj
@SD-bt4jj 2 жыл бұрын
Uttarakhand GOA. UP ma pan Aam j kahelu Shu thayu??
@jimitdesai1755
@jimitdesai1755 2 жыл бұрын
Aap ni koi aukat nathi
@binupillai4929
@binupillai4929 2 жыл бұрын
I really salute u madam for speaking the truth🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ahmedjambuwala7264
@ahmedjambuwala7264 2 жыл бұрын
Reshamben Ane Nareshbhai Patele Congressma Jodaine Satta Parivartan Jarvu Joiye
@vipulzinzuvadiya4785
@vipulzinzuvadiya4785 2 жыл бұрын
તું કોંગ્રેસ માં આવી જા.
@prafulpatel1265
@prafulpatel1265 2 жыл бұрын
Ncp ના નેતા નવાબ,અનિલ દેશમુખ જેલમાં છે રેશ્મા હવે પછી કોનો વારો છે
@nileshchauhan3027
@nileshchauhan3027 2 жыл бұрын
Sachi vat che 👌👌👌
@100NI..
@100NI.. 2 жыл бұрын
મજા આવી ગયા,,હવે ગાંડો થઈ ને ફરશે,,અને આ બહુ જરૂર હતી કે એવા ગાંડા નો કેરિયર પતી ગ્યુ ,સરસ મજા આવી ગયા
@jaymoladiya8632
@jaymoladiya8632 2 жыл бұрын
બેન.તમે.ભાજપ.માટે.સુ.કરીયુ.તમને.કોણ.ઓળખે.છે
@madhavjijakhra393
@madhavjijakhra393 2 жыл бұрын
Badha khotina che samaj samaj Kari nay potana rotla sakay che kyo samaj ucho ayo
@dj-if1fy
@dj-if1fy 2 жыл бұрын
આ બેન એમ કઈ છે હાર્દિક ની કારકિર્દી શું આ લોકો સેવા કરવા આવે કે કારકિર્દી બનાવવા આમની વાત પરથી ખબર પડે કે આલોકો સું કામ આવે છે
@maheshpatel5270
@maheshpatel5270 2 жыл бұрын
ભાઈ રૂપિયા તો મળશે,
@kirtibhaipatel7839
@kirtibhaipatel7839 2 жыл бұрын
100 RIGHTS Rasma
@rakeshshah5065
@rakeshshah5065 2 жыл бұрын
રાજકારણ માં કોઈ દૂધે ધોયેલા હોતા નથી, જનતા ઈતિહાસ ભૂલી જાય છે એક સમયે બહેન પણ બીજી પાર્ટીમાં હતા..
@rameshchavda6147
@rameshchavda6147 2 жыл бұрын
સાચી વાત👌👌 રેશમાબેન
@m.k.rathod3519
@m.k.rathod3519 2 жыл бұрын
Vah Benji......resmaben abhinandan
@sitarambarot7992
@sitarambarot7992 Жыл бұрын
તેજસ ... ખૂબ સુંદર
@somabhaikaharadi3696
@somabhaikaharadi3696 2 жыл бұрын
I સેલ્યૂટ Reshma The great leader
@nivrutti471
@nivrutti471 2 жыл бұрын
Brave sister spoke the truth.
@monikasingh-pq9vk
@monikasingh-pq9vk 6 ай бұрын
She joined BJP for some money.Then she tried with AAP and at last she joined NCP. Hardik is now MLA.
@hiteshchohan9243
@hiteshchohan9243 2 жыл бұрын
Good Reshma Patel
@user-wv2uh4sw6r
@user-wv2uh4sw6r 2 жыл бұрын
बिजेपी पार्टी जिंदाबाद हैं
@soulstiffen6391
@soulstiffen6391 2 жыл бұрын
*java dyo Hardik NE haru thyu aavi* *balayu atyare vay jay*
@rajupadvi5098
@rajupadvi5098 2 жыл бұрын
Wah reshma patel... I selute
@hargovanbhairaval9511
@hargovanbhairaval9511 2 жыл бұрын
सही काम किया है हार्दिक के
@dr.madhavjigajera4646
@dr.madhavjigajera4646 2 жыл бұрын
Reshma Patel ni jem BJP ma jashe Hardik Patel.
@vipulzinzuvadiya4785
@vipulzinzuvadiya4785 2 жыл бұрын
બેન,તમારે ખુદ ને સલાહ ની જરૂર છે અને બીજા ને સલાહ આપવા શું હાલી નીકળ્યા ??
@janaklalpatel6469
@janaklalpatel6469 2 жыл бұрын
Yes Reshma patel ko koi important na aapo a chale j na Amit shah na mate bjp na mate bole che a kha or Reshma patel kaha Kam vagar ni hoshiyari mate che
@vadherramvadherram2365
@vadherramvadherram2365 2 жыл бұрын
Tame pn aj chho bjp ma gya ta pasa ka NCP ma gya badha Pisa na j bhukhiya chhe.
@jsvlogs102
@jsvlogs102 2 жыл бұрын
આ લોકો માટે રાજકારણ કારકિર્દી છે
@RameshPatel-ss9mc
@RameshPatel-ss9mc 2 жыл бұрын
You Are Right
@ishasandh3732
@ishasandh3732 2 жыл бұрын
Sachi vat kahi
@mukundshah9882
@mukundshah9882 2 жыл бұрын
Freedom.of.speech.freedom.even.after.speech.
@maheshchaudhari7048
@maheshchaudhari7048 2 жыл бұрын
Sachi vat che ben
@minalpatel6996
@minalpatel6996 2 жыл бұрын
Sori medam bop win 🏆
@surattextilepoint860
@surattextilepoint860 2 жыл бұрын
Wel come Hardik Patel
@omnamahshivaya8037
@omnamahshivaya8037 2 жыл бұрын
Yes right now
@hasmukhrathod7162
@hasmukhrathod7162 2 жыл бұрын
Very good
@JayPatel-ir1is
@JayPatel-ir1is 2 жыл бұрын
JAGO GUJARAT GUJARATI VOTERS ONLY BJP BJP BJP BJP BJP
@amrutbhaihirabhai978
@amrutbhaihirabhai978 2 жыл бұрын
You are right
@ankitninama2765
@ankitninama2765 2 жыл бұрын
Right
@rutvikshah1543
@rutvikshah1543 2 жыл бұрын
right jignesh ane Reshma
@user-wv2uh4sw6r
@user-wv2uh4sw6r 2 жыл бұрын
जय बिजेपी जय अमित शाह
@user-xe9do8dm8i
@user-xe9do8dm8i 2 жыл бұрын
બેહન.ની.વાત..સાચી.છે
@rajneeshbhuriya3920
@rajneeshbhuriya3920 2 жыл бұрын
तमारे पण जेटलु लूटवु होय ऐटलु लेटी,,,,,तमने तक मली छे देश ने लूटविनी
@jayramdesai4771
@jayramdesai4771 2 жыл бұрын
Desh ni national party'6
@JayPatel-ir1is
@JayPatel-ir1is 2 жыл бұрын
JAGO HINDUSTANI HINDU JAGO HINDU JAGO HINDU JAGO HINDU JAGO HINDU ALL VOTERS ONLY BJP ONLY BJP 🕉🕉🕉🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@meenumac9923
@meenumac9923 2 жыл бұрын
Hardik was a burden on Gujarat Congress and it benefits Gujarat Congress!
@latabenpatel4190
@latabenpatel4190 2 жыл бұрын
Modiji and Amitji is superstar worldwide
@JayPatel-ir1is
@JayPatel-ir1is 2 жыл бұрын
CONGRESS PAKISTANI PARTY 🇵🇰🇵🇰🇵🇰
@kamalpatelpatel9578
@kamalpatelpatel9578 2 жыл бұрын
Hardik na chale.
@meghajibhaivora394
@meghajibhaivora394 2 жыл бұрын
ક્યાંય સ્થિરતા મળવાની નથી નથી નથી
@sonalsolnaki8072
@sonalsolnaki8072 2 жыл бұрын
Matalabi. Svarthi. First. Hardik
@JayPatel-ir1is
@JayPatel-ir1is 2 жыл бұрын
REAL INDIA 🇮🇳 🕉🦁🐯🦁🕉🇮🇳HINDU HINDUSTAN HINDUSTANI VOTERS ONLY BJP🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@Dkjjmr
@Dkjjmr 2 жыл бұрын
તમે આજ સુધી માં પ્રજા માટે ક્યાં કામ કર્યા...
@krishnarajput851
@krishnarajput851 2 жыл бұрын
bhai aa badha gujrat ni janta ne ullu banave.........baki badha har ek party ma vahechayela che........ane kam bjp nu kare che.......saty bahu badhu chupayelu che
@madhavjijakhra393
@madhavjijakhra393 2 жыл бұрын
Taru kya bhavisya che ben
@patelpankaj6264
@patelpankaj6264 2 жыл бұрын
બેન ની શું કારકીર્દી છે
@amrutlalksolanki6506
@amrutlalksolanki6506 2 жыл бұрын
Think about only Patel community not for State if Gujarat and our Nation,
@usmanbhuraaccountant3571
@usmanbhuraaccountant3571 2 жыл бұрын
Salute to mem
@n.nmakvana1701
@n.nmakvana1701 2 жыл бұрын
વાહ રે સ્વાર્થ વાહ...જ્યારે હાર્દિક પટેલ ઉપવાશ પર હતો ત્યારે આ બેન.બહુ રડૅલા મારો ભાઈ બિચારો કરીને😀😀
@hareshrathvaofficial652
@hareshrathvaofficial652 2 жыл бұрын
ખૂબ સરસ વાત કરી છે બેન... ખૂબ ખૂબ આભાર 🙏🙏
@jimitdesai1755
@jimitdesai1755 2 жыл бұрын
Ben pan 1 no na lalchi ane chor che ene pan patelo no upyog karyo che
@hardiksoni5413
@hardiksoni5413 2 жыл бұрын
Aana krta 2 rotli mehnat ni kari ne khav ne su sathe lai ne jwana cho Bhagwan pase thodok to upar vada no dar rakho all politician.
@vikramsinhchauhanofficial167
@vikramsinhchauhanofficial167 2 жыл бұрын
Ben ne to ame se ke gujrat ma fakt patel samaj jrahto lage
@villageboy2176
@villageboy2176 2 жыл бұрын
કારકિર્દી 👌👍👍💐😊
@parthikprajapati2706
@parthikprajapati2706 2 жыл бұрын
Hardik Patel Carrier finished,no believe
@prakashdhiravani2417
@prakashdhiravani2417 2 жыл бұрын
બેન સારા વક્તા અને હાજર જવાબી સાબિત થઈ રહ્યા. એ કાબેલિયત માટે ઘટનાક્રમથી વાકેફ હોવું અને એને ટુ ધ પોઈન્ટ ઉપર શોર્ટ એન્ડ સ્વીટ રીતે રજુ કરવાની આવડત જરૂરી છે. જે એમનામાં દેખાઈ રહી છે.
@jayramdesai4771
@jayramdesai4771 2 жыл бұрын
Dhanyawad Ben Badhaj andolan Kari darek party maa lagi Gaya NCP congrass AAP 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@arvinbhaidesai7589
@arvinbhaidesai7589 2 жыл бұрын
Aap parti jindabad
@harriscplase5161
@harriscplase5161 2 жыл бұрын
Jai ho BJP
@patelkhemjibhai6299
@patelkhemjibhai6299 2 жыл бұрын
Aa badha potana rotla seki rhya 6 ane samaj samaj vachhe nafarat felave 6
@rajeshdamor7593
@rajeshdamor7593 2 жыл бұрын
Sahai vat ban
@MayurPatel-sv5fl
@MayurPatel-sv5fl 2 жыл бұрын
Bjp
@JayPatel-ir1is
@JayPatel-ir1is 2 жыл бұрын
RESHAMABEN I AM VOTERS ONLY ALL LIEF ONLY BJP🕉🕉🕉🕉🦁🦁🦁🦁🇮🇳🇮🇳🇮🇳
@lallunpatel2652
@lallunpatel2652 2 жыл бұрын
વાહબેનબરાબરછૈ
@ahmedjambuwala7264
@ahmedjambuwala7264 2 жыл бұрын
Hardik Patel Rajkiya Atma Hatya Karva Jevu Paglu Lidhu
@anildesaianil7034
@anildesaianil7034 2 жыл бұрын
રેશ્માબેન પટેલ તમે ભાજપમાં ગયાતા
@indiafirst4234
@indiafirst4234 2 жыл бұрын
😀😀
@ramavora1931
@ramavora1931 2 жыл бұрын
બેન તુ પછાડી યુ લે પણ આવસે તો ભાજપ તનેય ખબર છે 😛
@asifcablewala9183
@asifcablewala9183 2 жыл бұрын
Reshma bene saras vaat kari.
@baldevvala12345
@baldevvala12345 2 жыл бұрын
મિત્રો આપણા મુદ્દાઓ આમ આદમી પાર્ટી સિવાય કોઈ નહિ પુરાં કરી શકે આપ જે કહે છે તે કરીને બતાવે છે એક મોકો આપને આપો પ્લીઝ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@daspatel5783
@daspatel5783 2 жыл бұрын
ભાઈ તમે કેજરીવાલ થવાના સપના જોવા લાગ્યા.શરમ નથી આવતી અભણ લગો છો.શંકા જાય છે કે આપ ગુજરાતી છો...?
@mohammadhanifpatel3353
@mohammadhanifpatel3353 2 жыл бұрын
Sachi vaat che
@vijaypatel-yb2ln
@vijaypatel-yb2ln 2 жыл бұрын
Congress ni soch ben jevi hoi
@prafulpatel1265
@prafulpatel1265 2 жыл бұрын
તમે પક્ષપલતું છો એ સ્વીકાર કરો
@dj-if1fy
@dj-if1fy 2 жыл бұрын
ઓ ભાઈ મીડિયા વધારે ના ઉછાળ
@bharatpatel-cq8se
@bharatpatel-cq8se 2 жыл бұрын
Ben tame congress joint kari lo ane future ma muslim dharm pan savikari lejo aej subh Kam na
@ishwarsolanki5447
@ishwarsolanki5447 2 жыл бұрын
Hardik have gayo
@alpeshtank1336
@alpeshtank1336 2 жыл бұрын
Bhai aa medam ne pucho 15 varsh pehela gujrat ma su hatu ane aaje gujrat kiyana che
@zala3397
@zala3397 2 жыл бұрын
Jay ho BJP
@pravinpatel1846
@pravinpatel1846 2 жыл бұрын
Jay ho congress
@harikapadia8457
@harikapadia8457 2 жыл бұрын
Tamam.pasiyanet.....potamate.... rajkirotisekese......public...tamamjagrutae......gujratis grate....👌👌
@alkeshjoshi9203
@alkeshjoshi9203 2 жыл бұрын
Gujrat ma bjp j raj kari sake biji party o nu kam nathi biji party ma juth baji chale che bjp j joi a AMIT SHAH DESH NA HIRO CHE
Meet the one boy from the Ronaldo edit in India
00:30
Younes Zarou
Рет қаралды 13 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 38 МЛН
Hun to bolish: Samajna bhoge rajniti kem ?
25:25
ABP Asmita
Рет қаралды 752 М.