No video

Hari Dasna Te Dukhada Kapjo | Jay Swaminarayan Kirtan | હરિ દાસ ના તે દુઃખડા કાપજો |

  Рет қаралды 222,485

jay swaminarayan meshwa

jay swaminarayan meshwa

Күн бұрын

‪@jayswaminarayanmeshwa‬
Presenting : Hari Dasna Te Dukhada Kapjo | Vasudev Patadiya | Jay Swaminarayan Kirtan | Lyrical Song |
#devotional #lyrical #kirtan #swaminarayan #gujarati
હરિદાસ ના તે દુખડા કાપજો
મુજ રાંકનો પ્રભુજી ઘણો વાંક છે
હું તુજ ને વિનવું રે , મારા વ્હાલમા
તારા હાથમાં હરિ મારી લાજ છે
હરિદાસ ના તે દુખડા કાપજો
મુજ રાંકનો પ્રભુજી ઘણો વાંક છે
હું તુજ ને વિનવું રે , મારા વ્હાલમા
તારા હાથમાં હરિ મારી લાજ છે
હરિદાસ ના તે દુખડા કાપજો
હું તારી શરણે આવ્યો પ્રભુજી
લાજ મારી તો કેમ જશે
ભક્તોની ચિંતા પ્રભુ કરે તે
પ્રભુ નમેરા કેમ થાશે
હવે તારી કૃપાની આ વાત છે
નથી ચિંતા પ્રભુ જો સંગાથ છે
હું તુજ ને વિનવું રે ,મારા વ્હાલમા
તારા હાથમાં હરિ મારી લાજ છે
હરિદાસ ના તે દુખડા કાપજો
મુજ રાંકનો પ્રભુજી ઘણો વાંક છે
હું તુજ ને વિનવું રે , મારા વ્હાલમા
તારા હાથમાં હરિ મારી લાજ છે
હરિદાસ ના તે દુખડા કાપજો
પૂર્વેના ભક્તોને પ્રભુ ચાહે તો,
આ ભક્તને કેમ ભૂલી શકે
સ્વામી થયા તો શ્રીજી ઓ મારા
નિજ સેવકને કેમ ત્યજી શકે
મેં તો અરપ્યુ બધું તને નાથ રે,
હવે બાજી બધી તારે હાથ રે
હું તુજ ને વિનવું રે , મારા વ્હાલમા
તારા હાથમાં હરિ મારી લાજ છે
હરિદાસ ના તે દુખડા કાપજો
મુજ રાંકનો પ્રભુજી ઘણો વાંક છે
હું તુજ ને વિનવું રે , મારા વ્હાલમા
તારા હાથમાં હરિ મારી લાજ છે
હરિદાસ ના તે દુખડા કાપજો
તમે મારા શેઠ ને ચાકર હું તારો,સર્વે કર્યુ તારું થાશે
સહજાનંદનો મળતાં સહારો,દાસાનુદાસ તો ગુણ ગાશે
હવે નથી મુને બીજી આશ રે,
મુને આપ્યો છે મૂર્તિમાં વાસ રે
હું તુજ ને વિનવું રે, મારા વ્હાલમા
તારા હાથમાં હરિ મારી લાજ છે
હરિદાસ ના તે દુખડા કાપજો
મુજ રાંકનો પ્રભુજી ઘણો વાંક છે
હું તુજ ને વિનવું રે , મારા વ્હાલમા
તારા હાથમાં હરિ મારી લાજ છે
હરિદાસ ના તે દુખડા કાપજો (3)
Song Name : Hari Dasna Te Dukhada Kapjo
Singer : Vasudev Patadiya
Music : Kamlesh Vaidya
Genre : Swaminarayan Kirtan
Lyrics : Muktajeevan Swamibapa
(Maninagar Shree Swaminarayan Gadi Sansthan )
Deity : Swaminarayan Bhagwan
Temple : Chhapaiya
Festival : Poonam, Samaiyo
Label : Ganesh Digital
વાસુદેવ પાટડીયા ના કોઈ પણ મ્યુઝિકલ કાર્યક્રમ માટે
સંપર્ક - 9638175008
Subscribe and stay updated to MeshwaFilms channel today.
Like Our Facebook Page :bit.ly/MeshwaFi...
Follow Us On Instagram : bit.ly/IGMeshwa...
Follow Us On twitter : / meshwafilms
visit our website :meshwafilms.com/

Пікірлер: 41
@geetanathvani4150
@geetanathvani4150 14 күн бұрын
Jay swaminarayan
@rajesh-kw6ud
@rajesh-kw6ud 6 ай бұрын
ખુબજ સુંદર રચના એટલીજ❤ સારી ગાયકી વાસુદેવ❤
@trushapatel11
@trushapatel11 6 ай бұрын
Jai swaminarayan 🙏
@user-je8rs1jk6q
@user-je8rs1jk6q 6 ай бұрын
Jay shree swaminarayan❤❤❤
@JBKAGDA
@JBKAGDA 6 ай бұрын
જય સ્વામિનારાયણ 🙏🙏💗🙏🙏
@shreejipatel6018
@shreejipatel6018 3 жыл бұрын
DAYALU,JAY SWAMINARAYAN MAHARAJ
@jaiminpatel7351
@jaiminpatel7351 3 жыл бұрын
Jay swaminarayan bhagvan
@rajendrabrahmbhatt9383
@rajendrabrahmbhatt9383 4 ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ
@rajendrabrahmbhatt9383
@rajendrabrahmbhatt9383 4 ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ.
@ramilabenhimmatbhairathva2397
@ramilabenhimmatbhairathva2397 2 жыл бұрын
Jay Swaminarayan
@bindukoradia7330
@bindukoradia7330 Жыл бұрын
Jayswaminarayn 🌹🙏🙏🙏🙏🌹
@jyotsnarana8989
@jyotsnarana8989 3 ай бұрын
Dayalu nath rahejo sath amari ae vinanti che. Kirtan.sambahdvu che. Sodhi aapo.
@pritibhupatdobariya342
@pritibhupatdobariya342 3 жыл бұрын
Jay.swaminarayan
@babulalthakkar5294
@babulalthakkar5294 3 жыл бұрын
મુક્તજીવન સ્વામીબાપા રચિત હરીજ્ઞાનામૃત કાવ્ય માનુ આ અતિ સુંદર કિર્તન સાંભળી અંતર પ્રફુલ્લિત થયુ. જય શ્રી સ્વામિનારાયણ બીજા આવા જ કિર્તનો હરીજ્ઞાનામૃત કાવ્ય સંગ્રહ ના સંભળાવવા વિનંતી. દિવ્યભાવ થી જય શ્રી સ્વામિનારાયણ
@patelpravin4035
@patelpravin4035 3 жыл бұрын
JAY Swaminarayan
@ashwinthacker1861
@ashwinthacker1861 3 жыл бұрын
જય સવામિનારાયણ 🙏🌷
@geetabenpokal4795
@geetabenpokal4795 2 жыл бұрын
જય
@bhavanabarbhaya868
@bhavanabarbhaya868 4 жыл бұрын
👌👌👌🙏🙏🙏
@bharwadhakabhai18
@bharwadhakabhai18 3 жыл бұрын
Jai swaminarayan vala 🙏
@ashwinthacker1861
@ashwinthacker1861 3 жыл бұрын
Jai shree swaminarayan
@harsukhbhaisolanki6846
@harsukhbhaisolanki6846 4 жыл бұрын
JAYSWAMINARAYAN
@jayshreegopalmahilamandal787
@jayshreegopalmahilamandal787 Жыл бұрын
ખુબ ખુબ સરસ કિર્તન છે સર્વે ભકતો જનોને જય સ્વામિનારાયણ આવા નવાં નવાં કિર્તન સંભળાવતા રહેશો
@patelsapnaben4580
@patelsapnaben4580 5 ай бұрын
જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ખૂબ જ સુંદર કીર્તન છે
@jaimin9588
@jaimin9588 Жыл бұрын
JAY SWAMINARAYAN
@kchauhan6461
@kchauhan6461 2 жыл бұрын
Jay Sri SWAMINARAYAN to all
@patelrameshs6015
@patelrameshs6015 3 жыл бұрын
Jay swaminarayan jay swaminarayan jay swaminarayan jay swaminarayan jay swaminarayan jay swaminarayan jay swaminarayan jay swaminarayan jay swaminarayan
@patelrameshs6015
@patelrameshs6015 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🙏🙏🙏🙏🌹🌹
@tailorhub1198
@tailorhub1198 3 жыл бұрын
Khub Sara's voice and kirtan
@tilottamabrahmbhatt1414
@tilottamabrahmbhatt1414 4 жыл бұрын
Jay Swaminarayan 🌹🙏
@jagdishnayak1955
@jagdishnayak1955 3 жыл бұрын
...
@jayanakanchanwala685
@jayanakanchanwala685 3 жыл бұрын
Jay swaminarayan Very nice
@laxmanbhaimohanlalpatellev2638
@laxmanbhaimohanlalpatellev2638 4 жыл бұрын
LAXMANBHAI
@jayshreesoni2048
@jayshreesoni2048 6 ай бұрын
Jay swaminarayan
@patelpravin4035
@patelpravin4035 3 жыл бұрын
Jay Swaminarayan
@ashwinthacker1861
@ashwinthacker1861 3 жыл бұрын
જય સવામિનારાયણ🙏🌷
@jaiminpatel7351
@jaiminpatel7351 3 жыл бұрын
Jay swaminarayan bhagvan
@virjibhojani2654
@virjibhojani2654 2 жыл бұрын
Jay Shree Swaminarayan
@chandrakantpatel3178
@chandrakantpatel3178 2 жыл бұрын
Jay Shree Swaminarayan 🙏
@StormyInspire
@StormyInspire 3 жыл бұрын
Jay Swaminarayan
@AshokPatel-eh8pe
@AshokPatel-eh8pe 4 жыл бұрын
Jay swaminarayan
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 19 МЛН
🩷🩵VS👿
00:38
ISSEI / いっせい
Рет қаралды 23 МЛН
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 52 МЛН
Swaminarayan Dhun | સ્વામિનારાયણ ધૂન |
59:29
jay swaminarayan meshwa
Рет қаралды 154 М.
Kagari Kagari Prarthana Karu Chhu | Prayer by HDH Swamishri
48:20
Swaminarayan Mandir Vasna Sanstha
Рет қаралды 167 М.
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 19 МЛН