Harsh Sanghvi ને પડકાર ફેંકતી Bharuch Police, દારુના અડ્ડા પર હપ્તા લેતા પોલીસકર્મી પર એક્શન ક્યારે?

  Рет қаралды 54,762

Gujarat Tak

Gujarat Tak

20 күн бұрын

ભરૂચ પોલીસ દારૂબંધીના લીરેલીરા ઉડાવી રહી છે... જે પોલીસે દારુના અડ્ડા બંધ કરાવવા માટે અડ્ડા સુધી જવુ જોઈએ તે પોલીસ ત્યાં માત્રને માત્ર હપ્તો ઉઘરાવા જાય છે... ભરુચ પોલીસ કઈ રીતે દારુ બંધીનો અમલ કરાવે છે તેનો ખુલાસા કરતાં અનેક વીડિયો વાયરલ થયા છે... જેમાં એક અડ્ડા પર હપ્તો ઉઘરાવવા જતાં અનેક પોલીસ કર્મીઓ કેદ થયા છે... નવાઈની વાત તો એ છે કે, વીડિયો વાયરલ થયા પછી પણ હપ્તાખોર પોલીસકર્મીઓ પર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી...
#bharuchpolice #daru #liquor #chaitarvasava #viralvideo #gujaratnews #gujarattak #GUT036
--------------------------------------------------------
તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
www.gujarattak.in/
------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Website: m.gujarattak.in/
Watsapp: Watsapp: surl.li/pkeoj
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: instagram.com/
LinkedIn: / gujarat-tak

Пікірлер: 120
@ghashyamithakker7713
@ghashyamithakker7713 18 күн бұрын
ઉપર સુધી હપ્તા પહોંચે છે ત્યાં સુધી કશું થવાનુ નથી, સંઘવી સાહેબ તમારા રાજમાં કાનૂન વ્યવસ્થા ખાડે ગઈ છે થોડી શરમ હોય તો મહેરબાની કરીને રાજીનામું આપી ને ઘરે આરામ કરો,૧૦૦માં થી ૯૯ બેઇમાન ફીર ભી મેરા ભારત મહાન,
@ghashyamithakker7713
@ghashyamithakker7713 18 күн бұрын
કોઇ ને છોડવામાં નહી આવે નહી આવે તેમ નહી પણ કોઇ ને પણ કાંઇ નહી થાય, યે પબ્લિક હૈ સબ જાનતી હૈ,
@partapsinhbhadliya3360
@partapsinhbhadliya3360 18 күн бұрын
મોટા બુટલેગર કેન્દ્ર સુધી પહોંચી ગયા હવે કોની બીક
@DevBharwad8182
@DevBharwad8182 17 күн бұрын
સહી પકડે હો ભાઈ 😂👍
@pragnesh5869
@pragnesh5869 18 күн бұрын
હર્ષ સંઘવી તમારાથી આ બધું કાબુમાં આવે તેમ નથી જેથી સ્વૈચ્છિક રાજીનામુ આપી અન્ય સક્ષમ નેતાને ચાન્સ આપો. જલીલ થઈ રાજીનામુ આપવાનો વારો આવે તે સમયની રાહ જોવા કરતાં હાલ રાજીનામુ ધરી દેવાનો ખરો સમય છે. તમારો વિદાય સમારંભ સારો રહેશે.
@user-mg5bs4hq2s
@user-mg5bs4hq2s 18 күн бұрын
આખા.ગુજરાતમાં.હપ્તા.ચાલુછે
@badrulhasanpathan4744
@badrulhasanpathan4744 18 күн бұрын
Right
@vipAnimallover
@vipAnimallover 18 күн бұрын
ઓલપાડ ગ્રુપ ગ્રામ પંચાયત ની પંચાયત સભ્યની ઓલપાડ ટાઉન ની મોટી બુટલેગર છે અને કોઈ દિવસ પોલીસ ની રેડ પણ નથી પડતી અને સરકારી કાર્યક્રમ માં મંત્રી સાથે સ્ટેજ ઉપર જોવા મળે છે.
@laljibhaibambhroliya2302
@laljibhaibambhroliya2302 18 күн бұрын
ઉપર સુધી હપ્તા જાય છે એટલે બીક નથી
@oadjitu1746
@oadjitu1746 18 күн бұрын
Khali police j nai Talati Mamlatdar Sarpanch AMC......... Ect. Paisa vagar koi kam thatu j nathi
@nileshchavda1390
@nileshchavda1390 18 күн бұрын
નેતાઓ પણ
@dineshpatel84
@dineshpatel84 18 күн бұрын
गांधी ना गुजरात मां क्यां नथी मलतो दारु,छे जवाब?,
@Kheti.com_
@Kheti.com_ 18 күн бұрын
પડકાર તો શું હોય પણ શામિલ પણ હોય
@bhavinpatel4297
@bhavinpatel4297 18 күн бұрын
વાપી વલસાડ માં આજ ચાલે 🕺🕺🕺
@jadavharsh3490
@jadavharsh3490 18 күн бұрын
bjpni maherbani
@music5567d
@music5567d 18 күн бұрын
ગુજરાત પોલીસ જ્યાં જુઓ ત્યાં બસ આ જ કામ કરે છે.હદ છે
@patelpragnesh7919
@patelpragnesh7919 18 күн бұрын
એક દારૂના સ્ટેન્ડ પર કેટલો હપ્તો હોય છે તે જણાવો
@ramesharamesha7435
@ramesharamesha7435 18 күн бұрын
બધા હડાવો હફતા થી ચાલેછે
@chauhanvikramsinhchauhanvi8868
@chauhanvikramsinhchauhanvi8868 18 күн бұрын
Are aato aakha gujrat ma Chaale chhe
@hanshajiparjapti4270
@hanshajiparjapti4270 18 күн бұрын
Shanghavi Sahab kab tak Janata ko bevkuf banaoge ab tumhare bure din aane Wale Hain
@vasantraigandhi9747
@vasantraigandhi9747 18 күн бұрын
Great sirji
@b.drajput1625
@b.drajput1625 18 күн бұрын
Moti aavak che
@priteshvasava6952
@priteshvasava6952 18 күн бұрын
Darek government department ma paisathij kam chale chhe. Nana thi lay ne mota karmchario bdhaj involved hoi chhe
@Vsjadav
@Vsjadav 18 күн бұрын
Pan amara gamma aavo, Free delivery che
@RamGujariya-rz5vz
@RamGujariya-rz5vz 18 күн бұрын
Good tak
@user-rk2dk5oe9k
@user-rk2dk5oe9k 18 күн бұрын
😂are bhai gujrat mathi daru bandh hatavo bichari police badnam thay se 😂😂😂😂
@sanjaykumarsolanki3598
@sanjaykumarsolanki3598 18 күн бұрын
ના હટાવાય ભાઈ. ચમરબંધી ને ભાગ મળતો હશે.
@nileshchavda1390
@nileshchavda1390 18 күн бұрын
આખા રાજ્યમાં વેચાય છે બધાને ખબર છે એમાં ક્યા નવાઈ છે 😢
@hansarajpokar8698
@hansarajpokar8698 16 күн бұрын
હપ્તા ઉપર સુધી પહોંચે છે કાંઈ નહીં થાય
@ajitsinh.raj.4348
@ajitsinh.raj.4348 18 күн бұрын
Good nws
@sanjayvyas6847
@sanjayvyas6847 18 күн бұрын
Sanka shu hakikat j chhe em kyo
@JaySivajiSatrpati
@JaySivajiSatrpati 18 күн бұрын
Mamaldar thi ley ne cort na jj sudhi hapta vagar kay thatu nathi mansh ne nay kon aapshe
@NirmeshRathva-tw3zf
@NirmeshRathva-tw3zf 18 күн бұрын
Good sar
@ASHOKKUMARPATEL-vf9oe
@ASHOKKUMARPATEL-vf9oe 18 күн бұрын
चुनावी चंदा हो गया घंघा😊😊😊😊
@savjibhaisenta5345
@savjibhaisenta5345 5 күн бұрын
સરકાર માબાપછે પણ અત્યારે સરકાર જ માબાપ વગરની થયગઈ
@ashoksonagraashoksonagra7591
@ashoksonagraashoksonagra7591 17 күн бұрын
મોરબીમાં પણ આજ ચાલે છે
@bhautikpatelia9514
@bhautikpatelia9514 18 күн бұрын
Khule aam sarab State me milte he State me sarab ban jesa lagta nahi
@jaymatajitourandtravellers
@jaymatajitourandtravellers 18 күн бұрын
હપ્તા
@savanpatel1178
@savanpatel1178 18 күн бұрын
Gujarat ma daru bandhi hovi j na joiye ketli rojgari chalu thai jaay
@karshan.nayaka.5250
@karshan.nayaka.5250 18 күн бұрын
Bodeli.ma.pan.avooche
@miteshparmar9864
@miteshparmar9864 17 күн бұрын
હર્ષ સંઘવી ના રાજ માં આવું થશે ખબર નતી
@manubhaisoni506
@manubhaisoni506 16 күн бұрын
આવડા મોટા ખેલ એકલી પોલીસ થી ના થય શકે
@FatesinhParmar-ml8bq
@FatesinhParmar-ml8bq 18 күн бұрын
કેટલાયનાનીઉમરનાછોકરામરેછેઅનેનાનીઉમરમાબિચારીછોકરીયોવિધવાબનેતનુપાપહરશશધવીનેલાગશે
@vijaychauhan9552
@vijaychauhan9552 18 күн бұрын
Bhadhi jagya evuj chale chhe....badha ne kbr hoy chhe bhale ne ae media hoy...
@kishansinhsinh7359
@kishansinhsinh7359 18 күн бұрын
ये सब क्या देखना पड रहा है???? शुक्र है,,,,जनता "अंधी" है😂😂😂😂😂
@manojpanchotiya3275
@manojpanchotiya3275 17 күн бұрын
Suspend karo
@secretgirls.secretgirls.7112
@secretgirls.secretgirls.7112 14 күн бұрын
Bharu ma to atlu kai nathi valsad ma to police to pcr gadi layne hapta ugharave se rd faliya ma daru vechay se police daru vechava kahe se
@parmararvindbhaiarvindbhai8302
@parmararvindbhaiarvindbhai8302 17 күн бұрын
Haptama badhaj bhagidar hoye aama kai no thaye
@sikanderpathan7508
@sikanderpathan7508 17 күн бұрын
આખા ય ગુજરાત મા વેચાય છે
@bharatshi1459
@bharatshi1459 16 күн бұрын
‍પૈસા બોલતા હે ....
@jaysukhhanda5057
@jaysukhhanda5057 18 күн бұрын
BJP gujarat ne up banavse
@gujju-bb8yp
@gujju-bb8yp 18 күн бұрын
AA Kai Navi vaat nathi aa darek jagyaa e chale che
@nanapatil8704
@nanapatil8704 18 күн бұрын
जब पुलिस।
@user-xg5mk3qn3u
@user-xg5mk3qn3u 18 күн бұрын
આ ભાજપ ની પોલીસ સે
@tarkesandip2974
@tarkesandip2974 17 күн бұрын
તમે ક્યારેય ભૂખ્યા કૂતરા (સ્વાન) ઓ જોયા છે મેં જોયા છે
@shaileshjani746
@shaileshjani746 18 күн бұрын
😀😀😀 Sarkar no staff Rokda kare chhe ! Pachhi Malse k Nahi Bhajap Jay chhe , Aetle
@baraiyachetan5254
@baraiyachetan5254 18 күн бұрын
Badhe Aaj chale
@taviyadpareshbhai6347
@taviyadpareshbhai6347 18 күн бұрын
પોલીસ આવા હોય 6આ
@roshanray27
@roshanray27 18 күн бұрын
Bharuch nu nm khrab na kro okay akha gujrat ma vehchay 6...ne e Loko ne pn target apel hoy 6... Pls bja na pet pr km lat mro cho please 😅
@user-pr2fz1gp7k
@user-pr2fz1gp7k 18 күн бұрын
Desh Ma no one Polic Bhasatchar Kare che Gujarat Police Gujarat na Gamde Gamde Desi videsi khule aam Daru Vecay Desma Gujarat ma Bija Rajy karthi Gujarat MA Daru Vadhu Vechay ana karti Gujarat Sarkar Daru Bandhi Dur Kari Devi Joiye
@user-ln9jy2im7n
@user-ln9jy2im7n 18 күн бұрын
આખા ગુજરાત મડેછે
@mantrarahashywithgurujikap4348
@mantrarahashywithgurujikap4348 18 күн бұрын
Mera bhart mahan
@uddabhi3241
@uddabhi3241 17 күн бұрын
cctv જરૂર નાથ સે પોલીસ હિસાબે દારૂ ધંધા માં હોય સે ભાઈ 😂
@sunilkumarytstudio
@sunilkumarytstudio 17 күн бұрын
Gujarat ma.badhi jagya e aavi system hase maybe 🤔
@sunilmacwan100
@sunilmacwan100 17 күн бұрын
સબ કા સાથ સબ કા વીકાસ😂😂
@secretgirls.secretgirls.7112
@secretgirls.secretgirls.7112 14 күн бұрын
Police su karse psi, pi, dysp, sp, ig jeva police adhikari daru chalave se
@sumitchawdask7263
@sumitchawdask7263 18 күн бұрын
Bhai sukaam navra padya daru na bhaav vadharva ma padya chho ?
@tejaspatel6797
@tejaspatel6797 5 күн бұрын
Gujarat police curppation karvama Bahu j agad che
@baraiyachetan5254
@baraiyachetan5254 18 күн бұрын
😂😂😂
@sumrasultanbhai7224
@sumrasultanbhai7224 17 күн бұрын
Party Funding 😜🎉🎉🎉
@kantibhaipatel2379
@kantibhaipatel2379 18 күн бұрын
કોઈને છોડવામાં ન આવે
@RajpurMatah
@RajpurMatah 18 күн бұрын
Pakdoto.(chhodwa)
@RafiqueThara-uw1dy
@RafiqueThara-uw1dy 18 күн бұрын
Pl amara Sangavi SahebNA BARA MA JEM TEM BOLO NAHI AMARA SURAT NA PATEL SAHEB JEVAJ NISH KALANK ANE DARUWALA BARA MA ANUBHAVI SHAYAD ????HOY BAPA CHAYLA KARE NANI NANI VATO NA VADA NA HOY LOKO RAJKOT AGNI KAND NE KEVU CHAGAYVU SHE ZINDAGI AUR MOT UPER WALE KE HATH ME HE ? DHARMIK BANO AT
@user-lj3pl1tc8j
@user-lj3pl1tc8j 18 күн бұрын
Badhe aavu j chhe badhane khabar chhe 😂
@vijaychavda9916
@vijaychavda9916 18 күн бұрын
Bharuch ekla ma nai pan badha police station ma bani rahyu chhe
@DineshShah-vp6rv
@DineshShah-vp6rv 18 күн бұрын
Daru chhuto kari do.
@user-fh2xe9qm4x
@user-fh2xe9qm4x 17 күн бұрын
ગુજરાત મો મોટા ભાગે કરપ્ટ ઓફિસર સે
@user-ty7px1cu1l
@user-ty7px1cu1l 18 күн бұрын
કોઈ ચમરબંધી ને છોડવામાં નહીં આવે હપ્તા વગર 😂😂
@gamitrahul8906
@gamitrahul8906 17 күн бұрын
Awod aap va pade jaher ma bolavi ne aava loko ne
@chandrakantpatel5459
@chandrakantpatel5459 18 күн бұрын
😂😂😂😂😂😂
@vanrajbambhaniya3710
@vanrajbambhaniya3710 18 күн бұрын
Bhavnagar maa jove etlo male
@Sansheet
@Sansheet 17 күн бұрын
Butlegar and police ne fasi ni saja apvi joia
@miteshmagnani3438
@miteshmagnani3438 18 күн бұрын
😂morbi na badha daru wara o na ghre lal light gadi aave che vardi ma aaine hapta le che pad fota pade kon police ane lukha ni jode dushmani karvi nthi koine harsh sanghvi ne kaik karvu joiye daru ma no 1che morbi cheking karawo police wara na account ane property 😅
@ajaybhuriya4650
@ajaybhuriya4650 17 күн бұрын
Sarkar chor
@tejaspatel6797
@tejaspatel6797 5 күн бұрын
Gunda thi vadhare police thi bik Lage che karn ke
@bariyavipulkumarv
@bariyavipulkumarv 18 күн бұрын
બેન બરૂચમાં જ નહિ સુરત.બારડોલી.વલસાડ.વાપી.એ અનેક વિસ્તારો માં એટલો બંદો દારૂ ખુલ્લેઆમ વેચાય છે કે જોઈને મગજ ગાંડું થય જાય એવી રીતે દારૂ વેચાય છે બહેન મે એક નહિ પણ હાજર વાર જોયું બેન નરી આખે જાણે કે સાંજે શાકભાજી ની માર્કેટ બારાય એવી રીતે માર્કેટ બરાય છે અને એમાંય સુરત શહેર એવો કોઈ વિસ્તાર નથી તિયા દારૂ ની હાટડી bharati અને કોઈ માઈનો લાલ આ બાબત ઉપર જો મને ચેલજ કરી કાર્ય વાહી કરવા માગતો હોય તો આવો હું બતાવું સ્થળ પર લય જયને.7567554347
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 17 МЛН
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 15 МЛН
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 11 МЛН