Harun-Arun | હારુન-અરુન | Full Gujarati Film

  Рет қаралды 1,404,264

Kalp True

Kalp True

6 жыл бұрын

Synopsis : હારુન પાકિસ્તાનનો એક મુસ્લિમ છોકરો છે. તે તેના દાદાની સાથે ગુજરાતના કચ્છના રણવિસ્તાર ની ભારત - પાકિસ્તાન બોર્ડર થી તેના દાદા ના પરમ મિત્રની શોધ માટે ભારત માં પ્રવેશે છે. પણ હારુન તેના દાદા થી કોઈ રીતે વિખૂટો પડી જાય છે અને એક દયાળુ હિન્દુ પરિવાર તેની કાળજી લે છે અને તેમના પરિવાર માં સામેલ કરે છે જેઓની ગેરસમજ છે કે હારુન નું નામ અરુણ છે. હારુન ગામના દરેક જણ ના હૃદયમાં પોતાનું સ્થાન બનાવી લે છે પોતાના હેતાળ સ્વભાવ અને હિંમત થી. પણ જ્યારે એના પાકિસ્તાની હોવાની વાત બહાર આવે છે ત્યારે ધરમ અને રાષ્ટ્ર ના નામમાત્ર ના રખેવાળો તે નિર્દોષ બાળક ના ઈરાદાઓ પર સવાલો ઉઠવે છે.
દુનિયાની સમસ્યાઓ વચ્ચે પણ બાળકોની નિર્દોષતા અને દયા ને ઉજાગર કરતી આ ફિલ્મએ દુનિયાભરમાં ઘણા બધા એવોર્ડ્સ અને હૃદયો પણ જીત્યા છે.
Harun is a Muslim boy from Pakistan. He enters India through the desert border of Kutch in Gujarat with his grandfather who is searching for his best friend. But Harun gets separated from his grandfather and is taken in by a kind Hindu family who mistake his name to be Arun - a Hindu name. Harun wins over the village with his loving charm and courage. Yet when his Pakistani roots are discovered, his intention is questioned by adults corrupted by the biases and prejudices of religion and nationality. This film that urges for the innocence and compassion of children in the affairs of the world, has won many heart and awards globally.
Like | Share | Subscribe

Пікірлер: 169
@jigarsinh_solanki
@jigarsinh_solanki 9 ай бұрын
આ ફિલ્મમાં ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિ ના દર્શન થાય છે... એમાં'ય સૌથી પહેલાં ભારતીય વિવિધતા અને એકતાના... એવું લાગે છે જાણે કોઈક ધોરણ માં ગુજરાતી ભાષા નો પાઠ આ રીતે ફિલ્મ રીતે જોતા હોય....
@padhiyarjujarsinh8843
@padhiyarjujarsinh8843 11 ай бұрын
ખુબ જ સુંદર ફિલ્મ ❤ બાળ કલાકારો ને મારો ખુબ વ્હાલ 😘
@vijaychavda8023
@vijaychavda8023 11 ай бұрын
ખૂબ સરસ છે આવી મૂવી નુ કોઈ પ્રમોશન કેમ નથી કરતુ
@manvinandha6636
@manvinandha6636 9 ай бұрын
Karanke aapde salmaan ane shahrukh ma khovay Gaya chhiye
@RRdmor
@RRdmor 7 ай бұрын
​@@manvinandha6636❤l❤l
@cowloverchenal2570
@cowloverchenal2570 6 ай бұрын
@@manvinandha6636૧૦૦% right 👍
@yogeshdodiya5792
@yogeshdodiya5792 6 ай бұрын
કારણ કે, સારી વસ્તુનું પ્રમોશન કરવું પડે, જ્યારે ખરાબ વસ્તું આપોઆપ પ્રમોશન થઈ જાય છે.
@cowloverchenal2570
@cowloverchenal2570 6 ай бұрын
@@yogeshdodiya5792 kharekhar sachu ho bhai.
@SenthalaSunil143
@SenthalaSunil143 Ай бұрын
સિંહ જેવી માં ❤ બાળક
@niravraval389
@niravraval389 Жыл бұрын
ખરેખર જોવા જેવું movie છે.....
@SenthalaSunil143
@SenthalaSunil143 Ай бұрын
સિંહ જેવી માં ❤❤❤❤❤
@dagyaila7098
@dagyaila7098 8 ай бұрын
ખૂબ સુંદર
@disasalon
@disasalon Ай бұрын
it’s a such heart touching movie. better then bollywood movie .❤️❤️❤️
@ramanbhaiprajapati6607
@ramanbhaiprajapati6607 10 ай бұрын
સરસ ફિલ્મ છે
@AjayDangar5444
@AjayDangar5444 Жыл бұрын
મોજ આવી ગય ફિલમ જોવાની બોવ મસ્ત છે
@rajendraparmar3244
@rajendraparmar3244 11 ай бұрын
Khub saras movie❤👌
@jaswantiparmar1278
@jaswantiparmar1278 10 ай бұрын
અતિ સુંદર 👌👌👌👌🙏
@kashmiradave8099
@kashmiradave8099 9 ай бұрын
તમારું ઘર ભારત માં હતું, તો પછી પોતાનું ઘર છોડીને પાકિસ્તાન કેમ જતાં રહ્યાં 🤔 ભારત દેશે તો બધાને પોતાના ગણ્યા છે, પહેલેથી જ. 🇮🇳 આ વાર્તામાં એવું બતાવવું જોઈએ કે એક હિન્દુ પાકિસ્તાનમાં પોતાનું ઘર, જમીન, ધંધો બધું મુકીને પહેરેલાં કપડે ભારત આવી જવું પડ્યું. કારણ પાકિસ્તાન મુસ્લીમ દેશ જાહેર થયો 😥 એવાં ભારતીય હિન્દુ અત્યારે જો પાકિસ્તાનમાં પોતાનું ઘર લેવાં જાય તો તે બાળક કે તે વ્યક્તિ ને આવો આવકાર મળે ખરો 🙈🙉🙊!! વિચારી પણ ના શકાય
@Mmariam1995
@Mmariam1995 9 ай бұрын
What is wrong with people like you? Come out of the damn hatred. Grow up.
@user-py4nu4bg5g
@user-py4nu4bg5g 8 ай бұрын
ऐसे ही भ्रमा ते हे हिन्दू ओ को ये फिल्म वाले
@AmbaliyaHarsh
@AmbaliyaHarsh Күн бұрын
Wav🎉🎉🎉🎉
@sagarsharma5263
@sagarsharma5263 2 жыл бұрын
Very interesting movie... Bahuj saras
@cowloverchenal2570
@cowloverchenal2570 6 ай бұрын
Khub saras Film 📽️ Bahu saras👌👌👌👌👌👍
@SurprisedAzaleaFlower-kx5kz
@SurprisedAzaleaFlower-kx5kz 5 ай бұрын
Areeeeee vahhhh su filma hati aavi filma ne to 🎉🎉🎉👍aword aapvo joiye
@jitendrabhatt4964
@jitendrabhatt4964 4 ай бұрын
Brilliant movie, much better than Bollywood movies, where they share nothing but violence, Gujarati chu ne eno abhiman che.
@manishapatel491
@manishapatel491 9 ай бұрын
આ ફિલ્મ ખૂબજ ગમી.👌👌👌
@zalaniku925
@zalaniku925 8 ай бұрын
😢 nice movie rovay gayu 😢
@sarojbenpatel3219
@sarojbenpatel3219 2 ай бұрын
Jay Ashapura Maa. Nice movie.
@user-mc2jo4yg8k
@user-mc2jo4yg8k 7 ай бұрын
Khubj sundar film
@kapilvarma378
@kapilvarma378 6 жыл бұрын
ખૂબજ સુંદર ફિલ્મ...
@shardavaja8151
@shardavaja8151 4 жыл бұрын
ખુબ જ સુંદર મુવી
@ashokthakor9704
@ashokthakor9704 4 жыл бұрын
Super
@amishamandaliya8182
@amishamandaliya8182 Жыл бұрын
Khub saras 👌👌👌
@BharvadDevbhai
@BharvadDevbhai 21 күн бұрын
ખૂબ સરસ પીક્ચર છે
@swatiyajnik4093
@swatiyajnik4093 8 ай бұрын
This is a different type of Gujarati movie . Very good movie . 👍
@arvindrathod3770
@arvindrathod3770 Жыл бұрын
જય માતાજી
@rekhashah7630
@rekhashah7630 8 ай бұрын
Awesome ❤❤
@ashokrajput779
@ashokrajput779 Жыл бұрын
Saras 👌👌👌
@danidhariyalataben5177
@danidhariyalataben5177 4 ай бұрын
ખુબ સરસ
@jayeshpatel4783
@jayeshpatel4783 Жыл бұрын
ખુબ જ સરસ 👌 ધન્યવાદ
@subhashlamani4682
@subhashlamani4682 8 ай бұрын
Main Hindu hun mujhe Gujarati culture bhasha bahut pasand hai
@manabhaialsinga9413
@manabhaialsinga9413 19 күн бұрын
Nice 👍🙂 movie 🎥🍿
@lalbhaichauhanlalbhaichauh3665
@lalbhaichauhanlalbhaichauh3665 Жыл бұрын
જય માતાજી ❤
@sejaldahima-xo3sp
@sejaldahima-xo3sp 10 ай бұрын
Bahu Saras movie Che. Ane motivation pan ape Che 👍
@poojajalu5358
@poojajalu5358 7 ай бұрын
Vah khub Sars very wel done val bay😊😊😊😊😊
@kajaljoshi6724
@kajaljoshi6724 6 ай бұрын
Khubaj srs ❤ movie
@SenthalaSunil143
@SenthalaSunil143 Ай бұрын
❤❤❤❤❤
@sanjivpadhiyar530
@sanjivpadhiyar530 2 ай бұрын
Really good, enjoyed too much
@ruchirchheda2244
@ruchirchheda2244 9 ай бұрын
Language wordings are full of richness
@bhuvaneshwithnature1981
@bhuvaneshwithnature1981 9 ай бұрын
अति सुंदर
@reenaprajapati3830
@reenaprajapati3830 10 ай бұрын
Super movie
@jaanhema-jp2ts
@jaanhema-jp2ts 6 ай бұрын
સરસ
@Miss_Pateliya_0852
@Miss_Pateliya_0852 Жыл бұрын
Mast che ❤
@mayuribenrajyaguru6254
@mayuribenrajyaguru6254 2 ай бұрын
કચ્છ તો કચ્છ
@navsadghachi2370
@navsadghachi2370 7 ай бұрын
Wah bhai wah maja aavi gye ho
@gopalbharwad1938
@gopalbharwad1938 9 ай бұрын
So nice movie che
@gershibyaikhatana9592
@gershibyaikhatana9592 7 ай бұрын
આઈ લવ ધિસ હારુંન અરુંન મૂવી ❤
@prakashChauhan8907
@prakashChauhan8907 8 ай бұрын
🎉🎉🎉
@ruchirchheda2244
@ruchirchheda2244 9 ай бұрын
Dialogue s are well framed and said
@shivnyajadeja8339
@shivnyajadeja8339 Жыл бұрын
All time mish you my કચ્છ 🌲🌾🌼❤️😍👌👌😇💗
@mukurp9821
@mukurp9821 Ай бұрын
I watched this movie in theatre 😊
@dikshapatel9252
@dikshapatel9252 11 ай бұрын
Very nice n motivational movie
@kajalbambhaniya6653
@kajalbambhaniya6653 7 ай бұрын
👌
@mihirboss5858
@mihirboss5858 9 ай бұрын
Reva movie bast
@vijayjapda5169
@vijayjapda5169 Жыл бұрын
Bov mast 👍
@sohebvora
@sohebvora 9 ай бұрын
Awesome 👍👍👍
@raginishukal4683
@raginishukal4683 Жыл бұрын
સરસ ફિલ્મ છે એક વાર જરૂર જોજો
@vishalthesiya6683
@vishalthesiya6683 8 ай бұрын
khub mst good
@vinodthakor2656
@vinodthakor2656 7 ай бұрын
My favourite movie 😮😮😮
@nisha-bridalmehendi0fficia968
@nisha-bridalmehendi0fficia968 11 ай бұрын
Best movie ❤
@BolimHasnen-ry1ip
@BolimHasnen-ry1ip 9 ай бұрын
શૂવાત છે
@rohitvasava2133
@rohitvasava2133 7 ай бұрын
કૂબ સરસ ❤👌👍🌹મૂવી
@user-ny9st5hh3s
@user-ny9st5hh3s 8 ай бұрын
खाब अच्छी पिचर छे🎉❤
@ShabbirMemon-jg5bk
@ShabbirMemon-jg5bk 3 ай бұрын
Nice movie our indian culture
@Haresh554
@Haresh554 7 ай бұрын
Superb movie 🥰🥰🥰🥰🥰🥰
@aartisolanki6998
@aartisolanki6998 Жыл бұрын
Superb story n movie tx director🙏🙏
@koshiyaniyahetal3680
@koshiyaniyahetal3680 3 ай бұрын
👍
@user-tq1to5pv5d
@user-tq1to5pv5d 2 ай бұрын
સિંહ જેવી માં❤❤❤❤❤❤
@ruchirchheda2244
@ruchirchheda2244 9 ай бұрын
Their outfits are designed so well
@alpeshpadhiyar9145
@alpeshpadhiyar9145 4 жыл бұрын
nice movie
@subhashlamani4682
@subhashlamani4682 8 ай бұрын
Valbai very strong women I am proud of you
@khedutputri1516
@khedutputri1516 7 ай бұрын
Bov j mast film
@user-jq6pd5ed9z
@user-jq6pd5ed9z 10 ай бұрын
Nice movies 👍👍👍
@premilamaru7262
@premilamaru7262 3 ай бұрын
Very talented all children
@ruchirchheda2244
@ruchirchheda2244 9 ай бұрын
Children have acted so well
@rathodvikrambhai6449
@rathodvikrambhai6449 2 жыл бұрын
Good ❤️❤️
@dipalisadiya2173
@dipalisadiya2173 7 ай бұрын
Good story 🎉
@maheshthakor5970
@maheshthakor5970 2 жыл бұрын
Nice movie
@premilamaru7262
@premilamaru7262 3 ай бұрын
Nice movie and all character are good
@TabiyadGirishbhai-oi9pd
@TabiyadGirishbhai-oi9pd 8 ай бұрын
❤❤❤sari muvie
@user-rx1or9lr5o
@user-rx1or9lr5o Ай бұрын
Verry nise ❤❤❤❤❤❤❤❤😊😊
@pragnaprajapati4880
@pragnaprajapati4880 27 күн бұрын
Very nice movie
@sagarsharma5263
@sagarsharma5263 2 жыл бұрын
Very nice
@Kbrnature7217
@Kbrnature7217 Жыл бұрын
No..1 moovie
@husendturk1001
@husendturk1001 9 ай бұрын
સરસ મુવી
@user-hv6wk4bf3s
@user-hv6wk4bf3s Ай бұрын
good
@bharatjpawar7426
@bharatjpawar7426 7 ай бұрын
Nice movie... 👍
@vaghelaritulba5618
@vaghelaritulba5618 8 ай бұрын
👌 khub saras chhe ❤😊
@kirtipathak345
@kirtipathak345 Жыл бұрын
😊 🇮🇳 જય શ્રી કૃષ્ણ 💐 ૐ 💐 હરિ હર 💐
@chachanimahendra64
@chachanimahendra64 11 ай бұрын
Khab sundar❤
@creziapz503
@creziapz503 Жыл бұрын
I laikayou Film🎥📽️
@gargivyas378
@gargivyas378 9 ай бұрын
👌👌👌👍
@ruchirchheda2244
@ruchirchheda2244 9 ай бұрын
Late it remain in its original way
@MukeshbhaiManuar
@MukeshbhaiManuar 7 ай бұрын
બેસ્ટ મૂવી
@BhaveshBhavesh-io9td
@BhaveshBhavesh-io9td 4 ай бұрын
❤❤❤
@alpeshmakwana6369
@alpeshmakwana6369 5 ай бұрын
👌👌👌👌🥰
@shakti777
@shakti777 11 ай бұрын
કેટલું સરસ movie છે
@user-py4nu4bg5g
@user-py4nu4bg5g 8 ай бұрын
जय हो हिन्दू धर्म की जय सनातन 🙏🙏🙏🙏🙏🙏🙏
@irishi8462
@irishi8462 Жыл бұрын
I'm a student of the Director of Photography Mr. AS Kanal of this film Harun Arun.
@devendrasolanki8538
@devendrasolanki8538 23 күн бұрын
Final muy increíble 😱
00:46
Juan De Dios Pantoja 2
Рет қаралды 48 МЛН
Alat Seru Penolong untuk Mimpi Indah Bayi!
00:31
Let's GLOW! Indonesian
Рет қаралды 15 МЛН
MERI MAA (Amma Deevena) Telugu Movies In Hindi Dubbed |Amani, Posani Krishna Murali
1:54:17
Maiyar Ma Mandu Nathi Lagtu | #Hiten Kumar #Anandi Tripathi | Gujarati Full HD Movie
2:41:40
Worldwide Records Gujarati
Рет қаралды 5 МЛН
Congratulations FULL GUJARATI MOVIE | Sharman Joshi | Manasi Parekh @shemaroogujaratimanoranjan1
1:52:55
BABY Comedy : Please Help the homeless with all your heart 💔💔
1:00
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 1,6 МЛН
Доктор помогла девушке спастись 🤯
0:38
Фильмы I Сериалы
Рет қаралды 2,5 МЛН