He Jag Janani He Jagdamba By Narayan Swami

  Рет қаралды 3,085,065

Dharm Bhuvan

Dharm Bhuvan

10 жыл бұрын

He Jag Janani He Jagdamba - Narayan Swami
He Jag Janani He Jagdambe Maa Tu bhavani Sharne le je
Adhya shakti maa adi anadi amba arji urma le je .....
He Jag Janani He Jagdambe Maa
Dhup Banu to maa sugandh deje rakh bani udi java ne deje
Badu hun chatan pan badu nahin koine
jeevan maru ma sughandit karje
He Jag Janani He Jagdambe Maa
Koi na teer nu nishan banu to maa
Dil maru tu vindhava ne deje
Ghane sahun pan gha karun nahin koine
Ghayal thai padi rehvane de je
He Jag Janani He Jagdambe Maa
Hoi bhale dukh meru sarikhu maa
rang tiu ema na thava ne deje
Raaj sarikhu dhukh joi bijanu
rovane be ansu tu deje
He Jag Janani He Jagdambe Maa
De je shakti ma deje tari bhakti mane
duniyan na dukh sahevane kaje
Durlabh shakti ma tara charan ma
Amba mujne khode tu leje
He Jag Janani He Jagdambe Maa

Пікірлер: 1 000
@hardikrawal890
@hardikrawal890 3 жыл бұрын
જિંદગી નો શૌથી મોટો અફહોષ કે નારાયણ સ્વામી ને રૂબરૂ ના મળી શક્યો કે ના જોઈ શક્યો પણ દરરોજ સવારે એમનો સ્વર સાંભળી ને દિવસ આનંદમય થી જાય છે...જાય માતાજી
@hareshbhatt2391
@hareshbhatt2391 Жыл бұрын
પરમ પૂજ્ય નારાયણ સ્વામી ! આપ આત્મા સ્વરૂપે જ્યાં પણ હો , આપ આપના દિવ્ય સ્વરમાં જરૂરથી ગામો : હે જગજનની હે જગદંબા માત ભવાની શરણે લેજે ! અમે અમારા બાપને સજળ નેત્રે સાંભળીશું : હે જગ જનની હે જગદંબા _ _ _ _ !
@hareshbhatt2391
@hareshbhatt2391 Жыл бұрын
@ketcoenterprise5169
@ketcoenterprise5169 3 ай бұрын
ભલાઈ હો બાપા ભલાઇ હો. સદા અમર રહો. આતો અંતરના નાદ છે. બાપ. સાકસાત પામેલા મુનિ વર જય હો.
@rajeshjethva4729
@rajeshjethva4729 3 жыл бұрын
માં ની સ્તુતિ આનાથી શ્રેષ્ઠ ના હોય શકે... પૂજ્ય નારાયણ સ્વામી નો મધુર અવાજ સાંભળતાજ તાજગી અનુભવાય છે. અમે ત્રણ પેઢી થી સાંભળતા આવ્યે છીએ.. મારો દીકરો રોજ રાત્રે એકવાર સાંભળી ને સુવે છે.. મારા પિતાજી પણ મને એમના ભજન સંભળાવતા.. આપણે સૌ ધન્ય છીએ કે એમના ભજન સાંભળી અને સમજી શકીએ છીએ.. સર્વે શ્રોતાઓ ને આજના હિન્દુ નવ વર્ષ તેમજ ચૈત્રી નવરાત્રિ ની શુભ કામના..🙏
@kanjiparsana2487
@kanjiparsana2487 2 жыл бұрын
Jay Mataji
@Trjani-zu2vd
@Trjani-zu2vd 4 жыл бұрын
आनंद की पराकाष्ठा की और ले जाने वाला भजन कीर्तन व संगीत, नमन प.पू.नारायण सामी
@shaileshthummar3332
@shaileshthummar3332 4 жыл бұрын
જ્યારે આપણે અંતરનું ખુબ દુઃખ હોય, ત્યારે માં ભગવતી સામે બેસી આ સ્તુતિ એક વાર શાંતિ સાંભળજો, માં ભગવતી અંતરનાં દુઃખ દુર કરશે. 🔱🚩જય માતાજી.🌷🙏
@rajeshthakor9620
@rajeshthakor9620 Жыл бұрын
Rajeshbhai haimaashskti Ranekpar Halvad ji morbi
@rekharathod8550
@rekharathod8550 Жыл бұрын
Jay mataji
@rajulmodi1782
@rajulmodi1782 Жыл бұрын
🙏જય માતાજી 🙏 તદ્દન સાચી વાત છે મારો પોતાનો અનુભવ છે પરમ્ પૂજ્ય નારાયણ સ્વામી નો સુંદર સ્વર દૈવી શક્તિ નો અનુભવ કરાવ્યો 🙏જય‌અંબે જગદંબે 🙏
@dilipbhaijani452
@dilipbhaijani452 6 ай бұрын
Sachi vat chhe.
@rasikbhatt6585
@rasikbhatt6585 3 ай бұрын
Matajj na saxatkarno game tyare anubhav keravee chhe. Jay Naarayan Swami.
@rameshsuthar7709
@rameshsuthar7709 2 жыл бұрын
મા જગદંબાની અદ્ભુત સ્તુતિ...અદ્ભુત શબ્દો, અદ્ભુત ભાવ અને એટલો જ અદ્ભુત ભાવસભર અવાજ, અદ્ભુત ગાયકી...વાહ ! દરરોજ સવારે આ સાંભળું છું અને આખો દિવસ મનમાં માનું સ્મરણ રહ્યા કરે છે...ધન્ય છે આ સ્તુતિનું સર્જન કરનારને અને પૂ.નારાયણ સ્વામી ને.... 🙏🙏🙏🙏🙏
@user-sc7ht9zk3d
@user-sc7ht9zk3d Ай бұрын
જય નારયણ બાપુ
@kishorr.chauhan5295
@kishorr.chauhan5295 5 жыл бұрын
હું નસીબદાર કે પૂ.નારાયણ સ્વામીજી ના માંડવી કચ્છ ચપલેશ્લર મહાદેવ મંદિર આશ્રમમાં પૂ.સ્વામીના આગ્રહવશ ચા પાણી નો લહાવો લીધો છે ! એક જમાના માં અમે સ્વામી ના ભજન સાંભળવા પચાસ સાઠ કિમી દૂર પહોંચી જતા કેવા એ સોનેરી દિવસો હતા !
@rajaparakiran4677
@rajaparakiran4677 3 жыл бұрын
Lucky men
@bharatjoshi7414
@bharatjoshi7414 9 ай бұрын
શ્રી નારાયણ સ્વામી જ નારાયણ હતા.❤
@dushyant5313
@dushyant5313 8 ай бұрын
जितनी बार सुनो आनंद बढ़ता जाता है। कल तो ट्वीट भी कर बैठा। @Dushyantjee
@vitthalbhaivasaniya3987
@vitthalbhaivasaniya3987 8 ай бұрын
જયમાઅંબે 🎉🎉
@bhaveshbhanushali5904
@bhaveshbhanushali5904 3 жыл бұрын
लता मंगेसकर जिनको सुनके ऐसे महान बापू सत सत नमन
@jigarbhanushali1432
@jigarbhanushali1432 2 жыл бұрын
ચિંતા વિઘન વિનાશની કમલાશની શકત વીસ હતી હંસ વાહિની માતા દેહુ સૂમર અરજ સુણી ને અમતણી હે ભગવતી કેજો ભેદ હે દૈત્ય વીહારિણી દેવીઓ માતા કરજો મેર હે જગ જનની હે જગદંબા માત ભવાની શરણે લેજે હે જગ જનની હે જગદંબા આધશક્તિ આદી અનાદી અરજી અંબા તું ઉરમા ધરજે હે જગ જનની હે જગદંબા.. હોય ભલે દુખ મેરુ સરીખુ રંજ એનો ન થવા દેજે રજ સરીખુ દુખ જોય બિજાનુ મને રોવા ને બે આંશુ દેજે હે જગ જનની હે જગદંબા.. આત્મા કોઈ નો આનંદ પામે ભલે ને સંતાપે મુજ આતમ ને આનંદ એનો અખંડ રેજો કંટક દે મને પુષ્પો એને દેજે હે જગ જનની હે જગદંબા.. ધુપ બનુ સુગંધ તુ લેજે મને રાખ બનીને ઉડી જાવા દેજે બળુ ભલે પણ બાળુ નહીં કોઈ ને જીવન મારુ તું સુગંધિત કરજે હે જગ જનની હે જગદંબા.. કોઈ ના તીર નુ નીશાન બનીને દિલ મારું તું વિંધાવા દેજે ઘા સહી લવ ઘા કરુ નહીં કોઈ ને મને ઘાયલ થઈ પડી રેવા દેજે હે જગ જનની હે જગદંબા.. દેજે તું શક્તિ દેજે મને ભક્તિ દુનિયા ના દુખ સહેવા દેજે શાંતિ દુર્લભ તારા શરણે હે માં તું મને ખોળે લેજે હે જગ જનની હે જગદંબા
@vm5567
@vm5567 17 күн бұрын
Thank you 🙏🏼God Bless You 🙏🏼
@AuthorJiteshDonga
@AuthorJiteshDonga 5 жыл бұрын
ખમ્મા મારા નારાયણ સ્વામી ખમ્મા... શું શબ્દો છે. શુ અવાજ છે. મને અલખના દર્શન કરાવે છે તું. મારા આત્માને વીંધી નાખનારા શબ્દો છે. મેં 1000 વાર ભજન સાંભળ્યું છે અને એ 1000 વાર મારા જીવનમાં હૃદયમાં પરિવર્તન આવ્યું છે.
@hiteshbavarva5126
@hiteshbavarva5126 11 ай бұрын
Ha vala ha
@jadejakanaksinhjadeja1448
@jadejakanaksinhjadeja1448 10 ай бұрын
Ha bapu ha.. Su vani che
@dineshbharthi8929
@dineshbharthi8929 10 ай бұрын
Jay sankar❤
@CHATURLKHONA
@CHATURLKHONA 10 ай бұрын
આ શબ્દોના રચૈતા ભક્ત કવિ ચંદુભા નાં છે ગામ મેરાવા માંડવી કચ્છ નાં.
@ramgopaljangir43
@ramgopaljangir43 9 ай бұрын
Isa bhajan ko hindi me bta skte ho kya aap saab
@krm875
@krm875 3 күн бұрын
સુંદર સૂર ધન્ય નારાયણ સ્વામીજી જય જય જગદંબામાતા
@jayeshbhayani6365
@jayeshbhayani6365 2 ай бұрын
જય હો, જય હો, જય હો સનાતન ધર્મ કી, જય હો સંતવાણી કી, જય હો સંતો કી....જય માતાજી સર્વે ને,
@makwanapravinbhai5052
@makwanapravinbhai5052 5 жыл бұрын
જય ગુરૂદેવ નારાયણ સ્વામી મહારાજ અદભુત અદભુત કોટિ કોટિ વંદન કરું છું હે જગ જનની
@charupeshmahakaal7536
@charupeshmahakaal7536 3 жыл бұрын
मै इस गीत को सुनते ही सून हो जाता हूँ दिल तरपने लगता है भक्ति से , रोम रोम पुलकित हो जाता है जब कमेन्ट लिख रहा था तो अंखो से आँसू बारिस की तरह टपकने लगा .
@bdshrivastava9458
@bdshrivastava9458 3 жыл бұрын
मां की बंदना के लिए sabd नहीं हैं जय जय
@pragneshkpandya8867
@pragneshkpandya8867 4 ай бұрын
આવા અદ્ભુત ભજનો અને અદ્ભુત અવાજ ક્યારેય નહીં બને હવે ....
@vishalpanchal5110
@vishalpanchal5110 2 жыл бұрын
મા અંબા આપની મનો કામના પુર્ણ કરે કરોડ લોકોની આસ્થા એટલે જગત જનની મા અંબા ❤❣🤩🙏❣❤❤
@chandrakanttadvi8656
@chandrakanttadvi8656 8 жыл бұрын
नारायण स्वामी दिल ना उंडाण मांथी प्रगटता भावों व्यक्त करे छे।
@reecenathanpatel9515
@reecenathanpatel9515 7 жыл бұрын
Chandrakant Tadvi 4mm
@mahenderaddrojiya4616
@mahenderaddrojiya4616 6 жыл бұрын
Reece&Nathan Patel r45
@mansukhjaviya4650
@mansukhjaviya4650 6 жыл бұрын
Chandrakant Tadvi
@swaroopvaghela2376
@swaroopvaghela2376 6 жыл бұрын
right
@anamolsher9136
@anamolsher9136 Жыл бұрын
Narayan Swamine Manava Te Khare Khar Aek Anokho Lahvo Chhe....Tamara Swari Prashansa Karava Matena Koij Shabdo Nathi...Very Superrrrrrrrr.....Bhanu Patel
@BHAVESHJAVIYA1098
@BHAVESHJAVIYA1098 Жыл бұрын
જય અંબે....જય જગદંબે......હે આદ્યશક્તિ......શિવશક્તિ❤️🙏
@VeenaKhanna-mv7kn
@VeenaKhanna-mv7kn Жыл бұрын
Narayan Swami is completely submerged with His Goddess Mother while singing this prayer and i think we would not get replica of this song in coming future. This Bhajan of Narayan Swami is unique and will be ever known for its uniqueness in coming future also. Every time i listen to it ;everytime I find a fresh appalling invocation to Jagdamba to bless him and alon with we listeners also are submerged in deep yearnings to Jagdamba to give us the same refuge which NarayanSwami is pining for. what a great quality in singing tone. Perhaps Jagdamba were listening to him sitting nearby. It is a master stroke in so called prayers to Almighty in itself. Overtly it remains the best ever tribute to soul deep singing of Narayan Swami
@harshadchaudhari3691
@harshadchaudhari3691 Ай бұрын
ખુબ જ આનંદ આપે એવી અદભુત રચના...
@ravijoshi1600
@ravijoshi1600 6 күн бұрын
जय हो राजराजेश्वरी सिंह वाहिनी मां दुर्गा भवानी शाकम्बरी मात आप जी की सदा ही जय हो
@rajmehta3545
@rajmehta3545 4 жыл бұрын
કોટિ કોટિ વંદન આગીત સાંભળી ને બધા દુખ ભૂલાય જાય
@punit5352
@punit5352 Жыл бұрын
Bahu saras.moj avi gai bapu
@pushpabarot1298
@pushpabarot1298 Жыл бұрын
Khubaj sundr ma ambe ni stuti mane bahu j game 6 aa sabhline mana ne shanti lage 6 dndavat pranam guruvare ❤
@rkpatel2328
@rkpatel2328 5 жыл бұрын
फू नारायण सामी को शत शत नमन। नाभी से निकलती हुई उनकी आवाज हमारी चेतना को झकझोर देती हैं।
@chauhandineshbhai9446
@chauhandineshbhai9446 4 жыл бұрын
માતજી અને સ્વામી ને સત સત વંદન
@bhanumatilakha7041
@bhanumatilakha7041 6 күн бұрын
Ha ma mna tmara git khubj gma cha astuti atyant prey cha ma prnam lakho
@jiteshchaudhary8432
@jiteshchaudhary8432 Жыл бұрын
Bahu saras....jetli var sambhlie moj j pde....
@ravindermohan5886
@ravindermohan5886 5 жыл бұрын
अदभुत , अत्यंत ही आत्मिक एवं स्वर्गीय सुख की अनुभूति कराने वाले भजनों को परम आदरणीय स्वामी जी के द्वारा जिस भावपूर्ण प्रस्तुति द्वारा गाया गया है यह परम आनंद दायक है। आदरणीय स्वामी जी के भजनों को जितनी बार सुने वह कम लगता है। भजनों को अपलोड करते वाले सभी बन्धुओं को हृदय से बहुत बहुत साधुवाद एवं आभार।
@nandkishorearora2182
@nandkishorearora2182 3 жыл бұрын
Atti.sunder and satay.hai M
@gorakhprasad795
@gorakhprasad795 4 жыл бұрын
Narayanan sawami KE bhajan sunane se yo lagata hai jaise AATMA tarapta ho jati hai Aatama KE rom rom me AANAND bhar jata hai
@ArunaPanchal-pl5rq
@ArunaPanchal-pl5rq 6 ай бұрын
Narayan swami ne mara lakh vandan🙏🙏🙏
@rohitsinhbjadejamurujagir7660
@rohitsinhbjadejamurujagir7660 11 ай бұрын
હે....માં
@suratdangadhavi5752
@suratdangadhavi5752 3 ай бұрын
Koti koti vandan Narayanshwami bapu ne , Jay Maa Jagat janani 🙏🌺
@Ashwinrajgor
@Ashwinrajgor 6 жыл бұрын
નીઃશબ્દ... જગદંબા ની સાક્ષાત અનુભુતી..
@musiclover-ij6jz
@musiclover-ij6jz 3 жыл бұрын
Ame su vakhan kariye Tamara prabhu , ame to Tamara Charan ni Raj barobar pn Nathi.🙏🏻
@arvindraval3067
@arvindraval3067 8 ай бұрын
Nabhi manthi swar nikde bahu mushkel Kam chhe dhany chhe bapu ne❤
@hemlifestyle4059
@hemlifestyle4059 Жыл бұрын
Mne aa bjn samdu atle mara divngt pitani achuk yad aavej kmk mara papa narayn svamine achuk aa bhjn sambdta Missing you my father, teacher filoshopr and guide
@jagdishmahant9772
@jagdishmahant9772 5 жыл бұрын
સાક્ષાત માં જગદંબા સામે હોય અને પુ. સ્વામી ગાતાં હોય એવી અનુભૂતિ થાય છે. જય હો. સર્વે કલાકારોને ધન્ય છે. 👏🌺🚩🌺👏
@DipakDevmurari-tz3ui
@DipakDevmurari-tz3ui 2 ай бұрын
Haj to
@dharmeshkumarshrimali7902
@dharmeshkumarshrimali7902 4 жыл бұрын
માં ની હાજરી અચૂક થાય છે આ સ્તુતિ સાંભળીને...જય માતાજી...🙏🙏🙏
@BhaveshPatel-pp9bp
@BhaveshPatel-pp9bp 4 жыл бұрын
Jay mataji
@sanatdave3169
@sanatdave3169 Ай бұрын
માઁ ને આથી વધારે પ્રાથઁનાની જરૂર છે ??? અજર અમર અને જગવિખ્યાત પરમ પૂજનિય પ્રાતઃ સ્મરણિય શ્રી નારાયણ સ્વામિને પ્રણામ વંદન નમસ્કાર
@jayleshvyas9050
@jayleshvyas9050 3 жыл бұрын
અદભુત પૂજ્ય નારાયણ સ્વામી ને શત શત નમન
@mangalgadhavi7034
@mangalgadhavi7034 7 жыл бұрын
jay narayan bapu jay ho bapu.
@deelipcharan1483
@deelipcharan1483 7 жыл бұрын
jai ho
@vidushitandon1607
@vidushitandon1607 4 жыл бұрын
The holy soul has holy voice.....the great saint of the land of cultural saurastra.....salute to bapu swamiji....
@hematbhaidharajiya5108
@hematbhaidharajiya5108 5 жыл бұрын
જય હો માતાજી=લીલાખાનુ ઘરેણુ વાહ
@HR-hx7oc
@HR-hx7oc 3 жыл бұрын
સાચી વાત... નાના એવા ગામમાં મોતી મળ્યાં
@rameshvasveliya6804
@rameshvasveliya6804 18 күн бұрын
Jay ho Narayan Swami
@bharatrajshakha5513
@bharatrajshakha5513 6 жыл бұрын
Pujya Narayan Swami jevu na to koi thayu che ,Na to koi che and na to thase ,jai ho pujya bapu !👏
@rakshabhatt5088
@rakshabhatt5088 3 жыл бұрын
Hu daily evening aa stuti sambhlu chu exlent
@bharatrajshakha5513
@bharatrajshakha5513 2 жыл бұрын
And my morning starts with his asceticism, holy, voice and this stuti is enough to start every new day of my life.I just truly love his each and every word every bhajan ,like everything that comes out from him ,i have listen him sooo much but still I'm here for his voice for forever and I want to hear him again and again for mental peace and calmness and for many other purposes as well .
@jyotirmaypandya
@jyotirmaypandya 7 жыл бұрын
નારાયણ સ્વામીના અવાજમાં દિવ્યતા છે. શક્તિ-ભક્તિ- કરુણા - પ્રેમનો અદ્ભૂત સંગમ એમની વાણીમાં અનુભવાય છે.
@selectionelectronicsdahisa7166
@selectionelectronicsdahisa7166 7 жыл бұрын
sanju pandya
@ayushicreation2021
@ayushicreation2021 7 жыл бұрын
nice
@bhaveshrajkotiya7494
@bhaveshrajkotiya7494 7 жыл бұрын
sanju pandy
@dineshbhaipithva1175
@dineshbhaipithva1175 7 жыл бұрын
🃏 *દોસ્તીમાં જ "તાકાત" છે સાહેબ* *સમર્થ ને "ઝુકાવવાની"* *બાકી "શ્રી ક્રિષ્ણ " ને ક્યાં "જરુર" હતી..?* *"સુદામાના પગ ધોવાની"* *🍃🍁સુપ્રભાત🍁🍃*
@harshadramaniklalacharya6281
@harshadramaniklalacharya6281 7 жыл бұрын
good
@YashwantJoshi-vb2sb
@YashwantJoshi-vb2sb 2 ай бұрын
નારાયણ સ્વામીનું ભજન સાંભળી ખરેખર મનનો ભાર હળવો થઈ ગયો
@hareshjoshi9960
@hareshjoshi9960 2 жыл бұрын
He Ma Jagadamba saunu kalyan karjo.
@radhikapathak5559
@radhikapathak5559 4 жыл бұрын
आँखो से आंसू आ रहे हैं मात भवानी शरणे शरणे लीजे
@drdayarambhanushali
@drdayarambhanushali 6 жыл бұрын
Naratan swami vagar andharu thayi gayu bapu to bapu.alakh dhani hata
@bhaveshbhanushali5904
@bhaveshbhanushali5904 3 жыл бұрын
Sure bhai
@nileshbhimani4397
@nileshbhimani4397 8 ай бұрын
🙏 जय गुरुदेव सत्य है गुरुवाणी राघा राघा।
@balbhadrarajendra6877
@balbhadrarajendra6877 Жыл бұрын
Direct dil ke taro ko chhu jata hai or ham bhi isme kho jatehai dhanya hai aise sant mahatma ko sadar pranam
@1708sunil
@1708sunil 7 жыл бұрын
Soulful stuti. It feels swami ji is not singing for others but for maa only 🙏
@jawaharbhaigurnani757
@jawaharbhaigurnani757 Жыл бұрын
જય મા ભવાની જય જગદંબા જય હો
@arvindbaraiya6094
@arvindbaraiya6094 5 жыл бұрын
Koti koti vadan bapu ne
@chiragsolanki1659
@chiragsolanki1659 8 ай бұрын
આ ભજન ને ખરા અર્થમાં સમજી પોતાના જીવનમાં અનુસરણ કરે એજ માતાજી નો સાચો ભક્ત ❤જય માતાજી❤
@jitendrasinhpadhiyar1675
@jitendrasinhpadhiyar1675 Жыл бұрын
Jay ambe
@heenaupadhyay1359
@heenaupadhyay1359 3 жыл бұрын
Heart touching n live... Like maa is with us arround... Great respect to swamiji...
@hitech348
@hitech348 8 жыл бұрын
Narayan Swami jeva kalakar haju sudhi janmiya nathi ane janm sae pan nahi
@rakeshthakkar2553
@rakeshthakkar2553 8 жыл бұрын
Not Kalakar, but Real Bhakta.
@dhruvlimbachiya6975
@dhruvlimbachiya6975 8 жыл бұрын
+Rakesh Thakkar you are right
@velubhavaghela3872
@velubhavaghela3872 7 жыл бұрын
narayan swami na bhajano khubaj sara ane karna priya se
@rekhabhadra4872
@rekhabhadra4872 7 жыл бұрын
Dhruv Limbachiya vishvambhari Akhil Vishwa Tani janeta
@rameshkoradia7011
@rameshkoradia7011 7 жыл бұрын
suresh patel
@baldevbhaimuliya9289
@baldevbhaimuliya9289 8 ай бұрын
🙏🪷🌹હવે આવી સ્તુતિ, આવા ગાયકો, અને તે સમય વર્ણન માટે શબ્દોજ ખૂટે છે. નમસ્કાર, લાખો નમસ્કાર. 🚩 🙏
@bhartidushyantvyas6716
@bhartidushyantvyas6716 8 ай бұрын
માત ભવાની ને યાદ કરવાથી બધા દુઃખ દુર થાય છે .
@dilipbhaipatel7044
@dilipbhaipatel7044 6 жыл бұрын
Aaduniyama bija narayn svamini brobari kari sake teva bhajanik nahi made jay ho
@bhaveshbhanushali5904
@bhaveshbhanushali5904 3 жыл бұрын
Sure mara bhai
@maganpatel3681
@maganpatel3681 5 жыл бұрын
It was long back when one of my nearest friend has gave me an audio cassette of Narayan Swami maharaj and on listening it, I come to know about Pujya Narayan Swami. Whenever I listen the spiritual bhajans of swamiji it's found with deep meaning. I still believe that such kind of saints are very rarely seen in the society for the academic upliftment of real bhakt. I pray almighty God to bestow on humans for showring spiritual and divine gift.
@bhaveshbhanushali5904
@bhaveshbhanushali5904 3 жыл бұрын
He was king bhajan
@bhoomimishra9449
@bhoomimishra9449 Жыл бұрын
Hey it's a request from my side....I don't understand gujrati but I use to listen this as I can feel the emotions...can u please translate this whole song I know it's quite difficult to translate the whole Bhajan..but please if u can than please spare some time for it...hope u see this messege asap!🙏
@bhavnavarsakiya1621
@bhavnavarsakiya1621 3 жыл бұрын
ધન્ય ધન્ય ' થયા બાપુએ સંભળાવેલ ર-તુતીથી માતાજી સૌને સુખી રાખે
@user-dm9wd9iu6g
@user-dm9wd9iu6g 5 ай бұрын
Jay ho narayan bapu
@kanubhaimistry7200
@kanubhaimistry7200 7 жыл бұрын
અદ્ભુત અવાજના માલિક નારાયણસ્વામીનેમારાશત શત વન્દન..
@C-ParthDMakwanaCUSP
@C-ParthDMakwanaCUSP 7 жыл бұрын
kanubhai mistry ha best cha
@yaminishrivastava8139
@yaminishrivastava8139 4 жыл бұрын
Z0
@jeetsalat4454
@jeetsalat4454 3 жыл бұрын
@@yaminishrivastava8139 Aaaaisa812
@nishivyas5726
@nishivyas5726 2 жыл бұрын
Get esthetic pleasure sung by great and saral Shree Narayan Swami
@girishbhaipatel954
@girishbhaipatel954 6 жыл бұрын
અદભુત શ્રી માતાજી પાથ્રૅના છે અંતરના ઊંડાણથી શબ્દનો આવિષ્કાર થયો છે.
@jayrajsoni8021
@jayrajsoni8021 5 жыл бұрын
माँ जगदंबै नी स्तुती नारायण स्वामी ना स्वर मा खुब गमे ऐवी कच्छ धऱाना सपुत ने वंदन 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏जय मोरागढ वाळा माँ मोमाई ने कोटी कोटी वंदन 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@OMShriSatguruDevbhagwankeJai
@OMShriSatguruDevbhagwankeJai 9 ай бұрын
🕉🕉🕉🕉🕉परमात्मा की बहुत बहुत कृपा है
@JayeshPatelJC
@JayeshPatelJC 8 жыл бұрын
Narayan Swami had the voice that made only for BHAKTI. True Devotion. I have listened to it thousand times and everytime i have to close my eyes and listen. Everything is beautiful in this bhajan and the voice of Narayan Swami. OMG!!
@ranjanmistry1522
@ranjanmistry1522 6 жыл бұрын
Jayesh Patel m
@bhuvaashwin7771
@bhuvaashwin7771 6 жыл бұрын
aaj ni yuva pedhi ne bajan sambadva joy. ...
@pateljkpatel8775
@pateljkpatel8775 6 жыл бұрын
Jayesh Patel nice
@sureshjethwa462
@sureshjethwa462 5 жыл бұрын
VA bapu VA
@sureshhirpara640
@sureshhirpara640 5 жыл бұрын
You're right thank you
@pankajgajjar4248
@pankajgajjar4248 6 жыл бұрын
🌹🙏नारायण स्वामीजी भजनकी दुनीया के वो सेनसाह है जिसको जब सुनते हे तब साक्षात ऊनकी हाजरी की अनुभूति होती है वो अजर अमर है 👍
@mubarakmie1378
@mubarakmie1378 5 жыл бұрын
Ekdam sahi bat he pankaj bhai bapu he esa abhas hota he
@sureshhirpara640
@sureshhirpara640 5 жыл бұрын
आप सही कह रहे है।
@jadejagulab245
@jadejagulab245 4 жыл бұрын
Jay Narayanswami bapu Ne bhagavne emane potha pashe sstsang ssbhdeava bolavi lidha che bhai apaane emani Vani ssbhdva ni moj Ane anand Ave che Jay mataji
@arpitrawat4556
@arpitrawat4556 4 жыл бұрын
नारायण स्वामी जी के द्वारा गाये भजन श्रवण करने में अलौकिक आनंद की अनुभूति होती है ।
@patelpunamchand7564
@patelpunamchand7564 3 жыл бұрын
Jay narayn shvami mara naman.
@rohitsinhbjadejamurujagir7660
@rohitsinhbjadejamurujagir7660 Жыл бұрын
હે.....માં જગદંબા
@ommakdiya7049
@ommakdiya7049 3 ай бұрын
Na buto na bhvishyti ....... Narayan Swami ne koti koti. pranam
@rayshishah4384
@rayshishah4384 8 жыл бұрын
माताजी नी स्तवना पूज्य नारायण स्वामी ना अदभुत कंठे सांभळवानो अलग ज आनंद छे जीवन जीववानी शीख आपी जाय छे
@jentilalvisavadia5132
@jentilalvisavadia5132 3 жыл бұрын
ભજન ની દુનિયા માં આવા જ બેતાજ બાદશાહ એટલે નારાયણ સ્વામી આવો કલાકાર ફરી મળશે કે નહીં એ સવાલ છે.
@mjpithadiya2245
@mjpithadiya2245 2 жыл бұрын
અઘરું છે... સાક્ષાત માતાજી ના દર્શન કરાવી દે એવા ભક્ત હવે ક્યાં..?
@shaileshparmar8207
@shaileshparmar8207 2 жыл бұрын
હવે આવા ગુરુ નહી મળે
@shakuntalapatel7354
@shakuntalapatel7354 Жыл бұрын
He. Ma. Jagh janni. Mane. Ma. Ambaji. Na. Darsan. Thy. Ne. Swami. Ji. Narayan. Das. Ji. Darsan. Thy. Avu. Hu. Maghu. Chu. Ma ambaji
@rajaparakiran4677
@rajaparakiran4677 5 жыл бұрын
Narayanswami god ne khush karava bhajan gay 6e Ane any kalakar lokone khush karva bhajan gay 6e
@vedanteducation9333
@vedanteducation9333 3 жыл бұрын
JAY KHODIYAR જય જગદંબા
@kantibhaiprajapati2882
@kantibhaiprajapati2882 5 жыл бұрын
હ્રદયને ઢંઢોળી ને તન મન ને શુધ્ધિ અને સદબુધ્ધિ મળે તેવુ આ આધશક્તિ નુ ભજન-સ્તુતિ, સાંભળીને ધન્ય ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય,, આનંદ આનંદ થઈ જવાય છે પુજય શ્રી નારાયણ સ્વામી બાપુ માટે કોઈ શબ્દ નથી મળતો કે તેમની કદર, સરાહના, અભ્યર્થના કરી શકીએ. બસ આવા વિરલ સંતો કાયમ અમર રહેશે, અને આપણા દિલો-દિમાગમાં રાજ કરશે નતમસ્તક થઈને વંદન
@surendrasinghshekhawat9582
@surendrasinghshekhawat9582 11 күн бұрын
Narayan Swami ji Naman 🙏🙏
@sitapatel3671
@sitapatel3671 2 ай бұрын
Jay Narayan Swami
@computerpointdombivli582
@computerpointdombivli582 9 жыл бұрын
"excellent voice guru ji."..................Wahhh............
@gunwantdave6021
@gunwantdave6021 4 жыл бұрын
The best Bhajan in the world for me
@chandrasinhbarot9379
@chandrasinhbarot9379 3 жыл бұрын
The best Bhajanin the world for me
@chetanbhanushali5601
@chetanbhanushali5601 7 жыл бұрын
sab gat ayi tumbriya naran swami bhajan are best bhajan our life suggested
@rajnikantdesai4618
@rajnikantdesai4618 8 ай бұрын
I love this Mataji's Bhajan several times. Yes the words being used in this bhajan are quite effective and that leads me listen often. IAt present I am in US and still cannot forget Shri Narayan Swami. Very touching and Tabla works as a catelist in this Bhajan and spreads a smell and power Sanatan Dharm in this world. 🙏🙏
@chandrakshpandya6720
@chandrakshpandya6720 8 жыл бұрын
What A Devotional Singing By Narayan Swamiji ! Simply Superb Composition In Raag Darbari
@dharmeshkumarshrimali7902
@dharmeshkumarshrimali7902 6 жыл бұрын
અદ્ભુત...માતાજી ને આ અવાજ થી હાજર થવું પઽયું હશે...હ્રદય થી કરેલી પ્રારથના...જય હો...જય નારાયણ બાપુ....
@rawalvideos6834
@rawalvideos6834 8 ай бұрын
જય માતાજી 🙏🙏🙏
@surajgousvami4234
@surajgousvami4234 Жыл бұрын
aapsa na hoya na ho payega jab bhi sunta hu bhul jata hu apne aap ko jay ho bapu jay ho.....................param kripalu he aap..
@parthpatodiya6140
@parthpatodiya6140 7 жыл бұрын
Narayan swami e Bhajan ne piy jai ne gay Che ane pure puro bhav pragat thai che
@changodbrahmbhattsamaj3688
@changodbrahmbhattsamaj3688 7 жыл бұрын
Narayan swami na tole bhajanma koi na aave.
@prakashdabhi7298
@prakashdabhi7298 4 жыл бұрын
Tame joya nahi tenor afsos rahese
@minagadhvi2746
@minagadhvi2746 2 жыл бұрын
adhbhut adhbhut narayan bapu ahia chha amna swar thaki amar chha jay ambe
@jasuramkar4418
@jasuramkar4418 2 ай бұрын
Very nice song. Jay mataji.
@shaktidangadhavi544
@shaktidangadhavi544 5 жыл бұрын
અમને ચારન સમાજ ને હંમેશાં તમારા માટે માન સન્માન અને ગર્વ રહેશે બાપુ તમને કોટિ-કોટિ વંદન 🙏🙏🙏🙏🙏
@ankitjoshi270
@ankitjoshi270 4 жыл бұрын
ચારણ સમાજ ને જ નહીં ભાઈ હિન્દુ સમાજ ના માટે ગૌરવ છે...
@PramodGupta888
@PramodGupta888 8 жыл бұрын
Beautiful voice so soothing it straight goes to heart.jai jagdamba ma bhavani.
@tankjagdish211
@tankjagdish211 5 жыл бұрын
Nice
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 42 МЛН
Tom & Jerry !! 😂😂
00:59
Tibo InShape
Рет қаралды 62 МЛН
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00
WOHI MERA SHYAM HAI - Narayan Swami
29:49
Dharm Bhuvan
Рет қаралды 197 М.
'Vijali Na Chamkaare' says Ganga Sati
18:48
Shabnam Virmani
Рет қаралды 1 МЛН
Niranjan Pandya, He jagjinni he jagdamba
14:10
Niranjan Bhai Pandya
Рет қаралды 379 М.
Ashok Bhayani - Ram Nam Ke Hire Moti
29:57
Studio Sangeeta
Рет қаралды 7 МЛН
Sardor Tairov - Sen meni yeding (Official Music Video)
5:02
Sardor Tairov Official
Рет қаралды 2,4 МЛН
LISA - ROCKSTAR (Official Music Video)
2:48
LLOUD Official
Рет қаралды 78 МЛН
Turar | Zhaman unayd | 2024
3:29
TURAR YDYRYS
Рет қаралды 50 М.
BABYMONSTER - ‘FOREVER’ M/V
3:54
BABYMONSTER
Рет қаралды 35 МЛН
Duman - Баяғыдай
3:24
Duman Marat
Рет қаралды 159 М.
Bakr x Бегиш - TYTYN (Mood Video)
3:08
Bakr
Рет қаралды 726 М.
IL’HAN - Eski suret (official video) 2024
4:00
Ilhan Ihsanov
Рет қаралды 821 М.