No video

He Odhaaji | હે ઓધાજી મારા વ્હાલાને | Gujarati Bhajan | Sadhana Sargam, Gaurang Vyas, Ankit Trivedi

  Рет қаралды 413,061

Ankit Trivedi

Ankit Trivedi

Күн бұрын

Пікірлер: 202
@user-hq8ef4ep5n
@user-hq8ef4ep5n 10 күн бұрын
Jay ho. Heart. Touching. Bhaian. Abhinandan
@TheKapil308
@TheKapil308 2 жыл бұрын
વાહ...સાધના બેન..ખૂબ સરસ...😊
@narendrabhavsar662
@narendrabhavsar662 Жыл бұрын
અંકિત ભાઇની જ્ઞાન સભર પ્રસ્તાવના, ખૂબ જ સુંદર..
@BharatkumarVJoshi
@BharatkumarVJoshi 2 жыл бұрын
ઓધાજી...આભાર સાધના સરગમજી..
@DilipPatel-kh6rg
@DilipPatel-kh6rg Ай бұрын
🎉🎉🎉🎉Jay shree Krishna Radhey Radhey
@bharatthakkar7776
@bharatthakkar7776 3 ай бұрын
Lovely ❤ song ❤... lovely singer ❤
@user-jl6lm6sv2n
@user-jl6lm6sv2n Ай бұрын
બાળપણ માં સાંભળેલા ગીતો સાંભળી ને એજ યાદ એજ સમય માં સરી જવાય છે
@chandulalgandhi9232
@chandulalgandhi9232 Жыл бұрын
અંકિત ભાઈ રાધા કૃષ્ણ ગોપીઓ વિષે વાત આપના મુખારવિંદ થી સાંભળતા સાંભળતા એ મારી કલ્પના ના ગોકુલ વૃંદાવન મા ખોવાઈ જાઉં છું. આ આંખો પણ મારા કહ્યા રહેતી નથી રહી વાત એ ભગા ચારણ ની જેના હૈયાનાં ઉમળકામાથી ઉદભવેલી આ અદભૂત ભક્તિ રચના હૈયા ના મહાસાગર ને હિલોળે ચડાવી દે છે. સાધના બહેન મધુર કંઠમાંથી લયબદ્ધ ગવાયેલ આ વિરહની અનુભુતિ કરાવતી ભક્તિ રચના વારંવાર સાંભળવાની ઉત્કંઠા જાગૃત થાય છે. એ ક્ષણ પણ કેટલી મહાન અને પવિત્ર હશે જયારે સંગીતકાર શ્રી ગીત ને લયબદ્ધ કરતાં હશે અને કૃષ્ણ એમની આંગળીઓ પર કોમળ સ્પર્શ કરતા હશે!
@chandulalgandhi9232
@chandulalgandhi9232 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ🙏
@maltipatel460
@maltipatel460 2 ай бұрын
બહુ જ મધુર ભજન તથા મધુર સ્વર ધન્યવાદ .
@RC-hk5yl
@RC-hk5yl 2 ай бұрын
જય હો અદ્ભુત કંઠ ગર્વ છે આવા કલાકારો ઉપર
@KaviAnkitTrivedi
@KaviAnkitTrivedi 2 ай бұрын
જય હો
@pintubhai9955
@pintubhai9955 2 ай бұрын
(~શ| ઑઅઆઅ1,.....
@pintubhai9955
@pintubhai9955 2 ай бұрын
(~શ| ઑઅઆઅ1,......
@sgravaliya4909
@sgravaliya4909 2 ай бұрын
ખુબ સરસ
@bijalvbhatt5063
@bijalvbhatt5063 2 ай бұрын
મારું પણ બાળપણ નું પ્રિય ગીત, હું મારા નાની માં સાથે કાયમ ગણગણતી.અને અત્યારે પણ એટલું જ અતિ પ્રિય છે.❤
@ajit.bharvad5e
@ajit.bharvad5e 9 ай бұрын
સાધના સરગમ ના અવાજ ને ધન છે જેને હિન્દી અને ગુજરાતી ગીતો ને ખૂબ સરસ જાળવિ રાખું છે હા બેન વાહ વાહ સાધના બેન સરગમ
@user-gs9ck6qi1r
@user-gs9ck6qi1r 4 ай бұрын
Sung from within heart. Tears are coming.
@PardyumanUpadhyay
@PardyumanUpadhyay 2 ай бұрын
ખુબ સરસ જૂની યાદો તાજી થાય છે.
@KaviAnkitTrivedi
@KaviAnkitTrivedi 2 ай бұрын
જય હો
@shravanparmar6742
@shravanparmar6742 2 ай бұрын
Superb singing perfect soor🎉
@dilpeshpatel6369
@dilpeshpatel6369 Жыл бұрын
બાળપણ માં ભજનમાં જતા તે યાદ કરાવી દીધું, અત્યારે ૪૮ ઉંમર છે, 38 વરસ પેહલા યાદ કરાવી દીધું, ખુબ ખુબ સરસ, આભાર....
@kaushikdarji2392
@kaushikdarji2392 3 ай бұрын
JAY SHRI RADHE KRISHNA 🙏🙏🙏
@rajendrapatel3839
@rajendrapatel3839 7 ай бұрын
वाह! हे ओधाजी मारा व्हाला ने वढी ने कहेजो जी... जय श्रीकृष्ण 🙏🌹🍀🌺🌼🕉🚩🚩🚩
@varshazaveri85
@varshazaveri85 4 ай бұрын
Khuba j saras ankitbhai❤❤
@shaileshpatel1109
@shaileshpatel1109 4 ай бұрын
Jay Shree Krushna. very good.
@narayanjpanchal2611
@narayanjpanchal2611 6 ай бұрын
Vaah Sadhnaben vaah. Bahuj saras.
@bharatraiyani8457
@bharatraiyani8457 8 ай бұрын
Khoob khoob sundar 👌 Jay shree krishna 🙏
@HiteshTrivedi-sg9wz
@HiteshTrivedi-sg9wz 4 ай бұрын
Jai shri Krishna
@sujatajamdar7758
@sujatajamdar7758 4 ай бұрын
ખૂબ ખૂબ જ સુંદર 🙏🙏
@BhupendraVadgama
@BhupendraVadgama 7 ай бұрын
વાહ વાહ વાહ વાહ વાહ અદભુત મજા આવી ગઈ મારું ખુબ જ પ્રિય પદ મારા બાળપણ માં મારા દાદાજી મને ઞવડાવતા આજે મારું બાળપણ અને મારા દાદાજી ની યાદ કરાવી દીધી જય સીયારામ વંદન 🌹🌹🌹🌹🌹🙏
@bhaveshbhaisundaram7500
@bhaveshbhaisundaram7500 4 ай бұрын
🌹🙏જય હો 🙏🌹
@devabhaiparmar9248
@devabhaiparmar9248 4 ай бұрын
ખૂબ સરસ આવાજ આ ગીત/ભજન ના રચયિતા (લેખક) દાસ મીઠા છે.
@mehulharshad6432
@mehulharshad6432 2 ай бұрын
BHAGO CHARAN CHE
@dolibenmakwana5989
@dolibenmakwana5989 5 ай бұрын
અંકિત ત્રિવેદી સર ના મુખ મા સાક્ષાત મા સરસ્વતી દેવી છે ગુજરાતી ભાષા તમારા જેવા કવી થી ધન્ય છે 🎼
@kiritbhaishukla1776
@kiritbhaishukla1776 2 жыл бұрын
‌મારા વાલા. ને વઢી ને કે જો ૧૦૦ટકા અધિકાર પ્રાપ્તિ આને કહેવાય!!!!! આજની બાયડીયુએ આ શીખવાની ખુબ ખુબ ખુબ જરુર છે!!!!!! ઓ કે?????? હહહહહહહહ ભાઈ ભાઈ!!!!
@alpapatel208
@alpapatel208 2 ай бұрын
Bhaai ne bau kharab anubhav thayo che emni stri no
@alpapatel208
@alpapatel208 2 ай бұрын
Badha sarkha nathi hota etle badhi stri ne sarkhi gani aavo ubhro no kadhaay
@singingbooth2160
@singingbooth2160 2 жыл бұрын
Waah...Sadhnaji...🙏 aapki gayki beautiful...very nice voice..baar baar sunti hu..firbhi man nahi bharta...🙏 Hearttauching prathana..🙏😔
@lolbande5509
@lolbande5509 Жыл бұрын
waah Wahh Sadhnaben 🎉🎉🎉🎉❤❤
@user-jw4zi2mb3c
@user-jw4zi2mb3c 4 ай бұрын
જયશ્રીકૃષ્ણ, રાધે રાધે
@ajitparmar3977
@ajitparmar3977 8 ай бұрын
Sri Sri Radhe Sri Radhe 🙏🙏🌹🙏🙏
@arvindjani5557
@arvindjani5557 Ай бұрын
It's a very good song a jani
@dineshbhalala993
@dineshbhalala993 8 ай бұрын
Jay shri krishna👌🙏🎉
@shaikhshamsuddin2945
@shaikhshamsuddin2945 27 күн бұрын
સુંદર પ્રસ્તુતિ. દિલ ભરાઈ ગયું.
@rajeshghiya2671
@rajeshghiya2671 4 ай бұрын
Very.very.very.nice.....
@mansukhbavliya6384
@mansukhbavliya6384 3 ай бұрын
અતિ સુંદર ગાયું સાધના બેન
@chandrikapurohit3816
@chandrikapurohit3816 8 ай бұрын
Whh mara wahlaa bhu saras saras voice Jayshree Krishna
@sureshruparel8433
@sureshruparel8433 8 ай бұрын
The words of bhajan and the singers voice dept is unbelievable so very beauty complaining to Almighty himself such a faith it's undisputed toichinr hearts feeling's
@Dinabensuthar-kt1zq
@Dinabensuthar-kt1zq 3 ай бұрын
સરસ ભજન ધન્યવાદ
@ragini6608
@ragini6608 3 ай бұрын
Very nice ❤
@vinodpindoliya7077
@vinodpindoliya7077 3 ай бұрын
ખૂબ સરસ
@atulpatel8014
@atulpatel8014 6 ай бұрын
ખુબ જ સુંદર ભજન 🙏
@drkeyursoni109
@drkeyursoni109 4 ай бұрын
ચોક્કસ અંકિત ભાઈ ઓધાજી નું ભજન તો ખુબ જ સરસ છે એટલી આપણી કૉમેન્ટ્રી સારી હોય છે
@PravinUjariya
@PravinUjariya 25 күн бұрын
Very nice❤. Gujarat. Bhajan.
@Mansukh-nk2hx
@Mansukh-nk2hx 2 ай бұрын
Jaysrigopal
@madhubhaikathad3978
@madhubhaikathad3978 Жыл бұрын
ઓધાજી.ઓલવાઈ.જાયછે..મારોવાલો...કદી પણ.ઓલવાતોનથી.તેને.ઓળખી ને.વૈરાગી બનીને ભજન.કરતા.હોઈ છે.. સંતોની.ઓળખ .સંતો.કરતા.હોઈ છે.. જયસતગૂરુ
@rakeshtrivedi644
@rakeshtrivedi644 4 ай бұрын
Very nice song
@nipadave2979
@nipadave2979 2 жыл бұрын
Fantastic......one of my favourite song
@ChunilalRajgor
@ChunilalRajgor 3 ай бұрын
😊.very.good
@hiraljani7178
@hiraljani7178 Жыл бұрын
Wah dil me utar gaya hai ye bhajn
@nalinichavda3520
@nalinichavda3520 5 ай бұрын
Very nice bhajan
@mukeshkumarradhanpura6289
@mukeshkumarradhanpura6289 7 ай бұрын
આવા ભજન સાંભળવા એ વખતે બચપણ યાદ આવે છે...સરસ ભજન છે...
@alapipandya883
@alapipandya883 2 жыл бұрын
Khub saras geet, khub saras gavayu chhe
@shahmdarhabibsha9052
@shahmdarhabibsha9052 4 ай бұрын
Waaaaaaaah
@ushakapadia243
@ushakapadia243 2 жыл бұрын
Wah sadhanaji heart touching singing
@mandakinibhatt3205
@mandakinibhatt3205 2 жыл бұрын
ઉહદયમાવસીજાયધનછે
@mandakinibhatt3205
@mandakinibhatt3205 2 жыл бұрын
જય શ્રીકૃષ્ણ
@barothashmukhbhai2403
@barothashmukhbhai2403 7 ай бұрын
Wah kya baat hai બહુજ સુંદર ભજન
@himanshudesai2826
@himanshudesai2826 Жыл бұрын
🙏🏻 wah just amazing dear respected Ankitbhaiji
@manishaparikh5677
@manishaparikh5677 7 ай бұрын
ખૂબ સુંદર રીતે રજૂ કરવા બદલ આભાર
@sonalchauhan9460
@sonalchauhan9460 2 жыл бұрын
Jay Dwarkthish 🙏🙏🙏
@kishorgovindbhai7672
@kishorgovindbhai7672 7 ай бұрын
Jayshree krishna
@KaviAnkitTrivedi
@KaviAnkitTrivedi 7 ай бұрын
Jay Shree Krishna
@user-gu8pu8tk9s
@user-gu8pu8tk9s 4 ай бұрын
Panino relo Nand jashodana Aansuno hato.
@nutanbhatt9118
@nutanbhatt9118 2 жыл бұрын
Very nice
@anganajhaveri8064
@anganajhaveri8064 2 жыл бұрын
અદ્ભુત, અનમોલ 🙏🙏🙏
@Adityapatel2002
@Adityapatel2002 Жыл бұрын
Sadhnaji❤❤
@kirtibarot6155
@kirtibarot6155 4 ай бұрын
❤🙏👍👌
@SahilMakadiya01001
@SahilMakadiya01001 7 ай бұрын
Sadhna ji is the best in Gujarati Hindi and every language 😂❤
@urmeenshu
@urmeenshu 7 ай бұрын
Khubaj sundar 🙏🙏🙏 pan Mara khyalthi aa sandesho gokul na loko, radhaji ..govado badhano sandesho Odhaji sathe mathura ma rehta krishn ne mokle chhe..🙏🙏 Mara vhala krishn ne vadhi ne kehjo ke ek var gokul aavo.
@jitixapandya9412
@jitixapandya9412 2 жыл бұрын
Evergreen song
@DilipPalsana
@DilipPalsana 8 ай бұрын
વાહ સાધના બેન સરસ
@aravdigital211
@aravdigital211 2 ай бұрын
nice 👍
@raol5998
@raol5998 Ай бұрын
ચાલીસ પચાસ વર્ષ પહેલાં આવા ગીતો સાંભળવા મણતા
@natubhaipatel7019
@natubhaipatel7019 Ай бұрын
Saachi vaat che
@chandrikaparmar1073
@chandrikaparmar1073 7 ай бұрын
Bahuj mast gayu ben
@heerapadaya
@heerapadaya 6 ай бұрын
Very nice vlog 👌 👍 😊
@tikutikut2818
@tikutikut2818 Жыл бұрын
Jay shree Krishna 🙏🏻
@dharmisthaofficialsanand3225
@dharmisthaofficialsanand3225 7 ай бұрын
Vah super🙏🙏🙏
@kirtipatel1144
@kirtipatel1144 2 жыл бұрын
Beautiful very sweet voice
@pinaldesai7567
@pinaldesai7567 8 ай бұрын
Madhav parbhu aa dhara per aavi j Gaya che mara vhala 🙏🏻 madhav parbhu 🙏🏻
@ambalalpatel6796
@ambalalpatel6796 8 ай бұрын
😢😮 very nice
@ramjoshi1288
@ramjoshi1288 Жыл бұрын
વાહ ભાઇ ખુબ સુંદર વાત છે
@rashmilathakkar1938
@rashmilathakkar1938 10 ай бұрын
ખૂબ સુંદર રજુઆત 🙏
@prakashdoshi1817
@prakashdoshi1817 9 ай бұрын
Vety nice vice sadhanaji
@ketanpatel7321
@ketanpatel7321 2 жыл бұрын
All time favorite one👌🙏
@jayeshpatel6498
@jayeshpatel6498 11 ай бұрын
My fav sadhna ji🙏
@daxasolanki5791
@daxasolanki5791 2 жыл бұрын
Khoob j saras Abhinandan
@mamtalunagaiya1096
@mamtalunagaiya1096 Жыл бұрын
Peaceful song
@ghanshyamvrajraj8108
@ghanshyamvrajraj8108 4 ай бұрын
અધૂરું કેમ ગાયું???અને આમેય તાલ ની સંગત ઓછી લાગી...
@user-mk1iy9be7q
@user-mk1iy9be7q 7 ай бұрын
Ati sunder aavuj joiye majanu che
@user-ub1zc2rn5z
@user-ub1zc2rn5z 8 ай бұрын
વાહ ખુબ જ સુંદર.
@b.j.gogaraaheer9660
@b.j.gogaraaheer9660 9 ай бұрын
અતિસુંદર
@hemantvaidya1772
@hemantvaidya1772 8 ай бұрын
ખૂબ સુંદર ગીત.
@cvpgurjar8563
@cvpgurjar8563 2 жыл бұрын
હમણાં થી ઉત્સવો બહુ વધી ગયા છે.
@diptidodia7642
@diptidodia7642 7 ай бұрын
💐👌
@rajnipatel2973
@rajnipatel2973 Ай бұрын
Shrimad rajchandra
@yashwantraysoni5640
@yashwantraysoni5640 2 жыл бұрын
Really best effort. God bless you.
@BharatkumarVJoshi
@BharatkumarVJoshi 2 жыл бұрын
Music is the soul of human beings life.
@nileshmehta3067
@nileshmehta3067 2 жыл бұрын
Bahuj saras
@shaileshparmar6615
@shaileshparmar6615 2 жыл бұрын
સાધનાબેન તો સરસ ગાય છે પણ તેમના કરતા અંકિત ભાઈ ને સાંભળવાની મજા આવે છે
@vishalbaraiya7684
@vishalbaraiya7684 Жыл бұрын
બહુજ સરસ વોઈસ સાધના જી
@KaviAnkitTrivedi
@KaviAnkitTrivedi Жыл бұрын
આભાર
@user-yl4wk7xv9r
@user-yl4wk7xv9r 2 жыл бұрын
Vaaaah ❤
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 12 МЛН
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 43 МЛН
Bony Just Wants To Take A Shower #animation
00:10
GREEN MAX
Рет қаралды 6 МЛН
小丑把天使丢游泳池里#short #angel #clown
00:15
Super Beauty team
Рет қаралды 31 МЛН
Odhaji Mara Vala Ne | Gujarati Bhajan by Parthiv Gohil | Raajadhiraaj
4:08
Gujarati Jalso
Рет қаралды 1,9 МЛН
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 12 МЛН