હિતેન કુમારે મુંબઈની ઓફિસમાં પોતાના હાથે બનાવેલી ચા દિનેશ સિંધવને પીવડાવી | Hiten Kumar | Gujarati

  Рет қаралды 199,919

Vishesh with Dinesh

Vishesh with Dinesh

Жыл бұрын

હિતેન કુમારે મુંબઈની ઓફિસમાં પોતાના હાથે બનાવેલી ચા દિનેશ સિંધવને પીવડાવી | Hiten Kumar | Gujarati
#visheshwithdinesh
#dineshsindhav
#gujaratinews
#gujaratisong
#hitenkumar

Пікірлер: 196
@user-fz6dg5ie3n
@user-fz6dg5ie3n 6 ай бұрын
હિતેન કુમાર બઘા ફિલ્મ જોયા છે ફરીથી જોવા મળે તો સારું ખુબ ખુબ અભિનંદન
@sarmandivraniya2521
@sarmandivraniya2521 Жыл бұрын
દિનેશ ભાઈ એકવાર સનેહલતાજી નુ ઇન્ટરવ્યૂ જોવાની બોવ ઇચ્છા છે
@KrishPanimator
@KrishPanimator 3 ай бұрын
હિતેન કુમાર મહેતા ❤
@amrutdesai6488
@amrutdesai6488 3 ай бұрын
વાહ હિતેન કુમાર વિશ્વાસ નથી થતો યાર🎉
@gokulsenjaliya3167
@gokulsenjaliya3167 11 ай бұрын
હિતેનભાઇ ના મમ્મી સ્વાધ્યાય છે એ સાંભળીને ખૂબ આનંદ થયો હિતેનભાઇ એ પણ એમના મમ્મી ના માર્ગે આગળ ચાલવાની જરૂર હતી
@Kapil2208
@Kapil2208 8 ай бұрын
To aje ene koi ollhtu pn na hot😂😂
@prabhubharwad4092
@prabhubharwad4092 11 ай бұрын
અલ્યા સામાન્ય જીવન જીવે છે બાકી હિતેનભાઈ 🙏🙏
@dndangar6263
@dndangar6263 Жыл бұрын
હિતેન કુમાર તો ગુજરાત નું ઘરેણું છે વાલા એમનાં મમ્મી સ્વાધ્યાય છે એ જાણી ખુબ આનંદ થયો
@mukeshsinhvaghela8870
@mukeshsinhvaghela8870 Жыл бұрын
Very good mota bhai..
@prakashvaghasiya9427
@prakashvaghasiya9427 Жыл бұрын
good
@vijaychauhan.viramgamvala
@vijaychauhan.viramgamvala 10 ай бұрын
🙏🙏જય યોગેશ્વર🙏🙏
@Ansuyabhimani09
@Ansuyabhimani09 5 ай бұрын
My favourite😍😍😍
@hblakum
@hblakum Жыл бұрын
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને નવી જ ઓળખ આપનાર અભિનય સમ્રાટ હિતેન કુમારjને ખુબ ખુબ અભિનંદન.
@dineshgojiya446
@dineshgojiya446 2 күн бұрын
Jai shree Krishna
@Tiger_Jogmaya_1819
@Tiger_Jogmaya_1819 11 ай бұрын
હિતેન દા. ખૂબ નસીબ વાળા કહેવાય બહુ સંસ્કારી અને સારી પત્ની મળી..... મને ઘણી ખુશી થઈ કે હિતેન દા. ને આવી પત્ની મળી❤❤❤
@JitendraSindhav-cf7kd
@JitendraSindhav-cf7kd 11 ай бұрын
હિતેન ભાઈ ના મમ્મી સ્વાધ્યાયયી છે. તેથી હિતેન ભાઈ સંસ્કારી છે .
@kanjibhaidesai8893
@kanjibhaidesai8893 11 ай бұрын
દિનેશભાઇ 👍હિતેનકુમાર સાથેનો ઇન્ટરવ્યૂ બહુ સરસ રહ્યો. મોટા સ્ટાર હોવા છતાં તેમની સાદાઈ અને નિખાલસતા ગમી. ધન્યવાદ 👍
@zalajayveersinh5189
@zalajayveersinh5189 11 ай бұрын
i agree with you hiten kumar sada manas che ane telented Pan che
@hinglaj-Churu-1204
@hinglaj-Churu-1204 Ай бұрын
હું આજે પણ હિતેશ કુમારના બધા પિક્ચર જોવું છું love you Hitesh sar 👍
@raviparmar1459
@raviparmar1459 3 ай бұрын
Atla mahan abhineta pan ghar juo aetdam sadu Ane saral chhe aa ne kehvay . simplysity ❤
@vimla6284
@vimla6284 11 ай бұрын
Very big hearted personality. Very interesting hearing his time with his mum. God bles you Hiteshbhai🙏💐
@niravhalpati4140
@niravhalpati4140 Жыл бұрын
હેપ્પી બર્થ ડે હિતેન સર જય માતાજી દિનેશભાઈ ને પણ ખુબ ખુબ અભિનંદન રાધે રાધે
@urmidhakkan6634
@urmidhakkan6634 Жыл бұрын
HAPPY BIRTHDAY ..HITEN KUMAR SIR .... 🎂🌟🌟♥️♥️OF GUJRATISSSS
@yunusshekh500
@yunusshekh500 10 ай бұрын
❤❤❤❤
@shravandabhi
@shravandabhi Жыл бұрын
મસ્ત ફિલ્મ બનાવો હિતેન ભાઈ પ્લીઝ
@vijaymistry253
@vijaymistry253 11 ай бұрын
શાશ્વત પ્રેમ ની ગાંથ હિતેનભાઈ.
@vijaymistry253
@vijaymistry253 11 ай бұрын
માઁ તે માં બીજા વગડાના માં. Salutes.
@user-ku3ib6tq8c
@user-ku3ib6tq8c Жыл бұрын
Khub sars
@user-yn8gh5tp9m
@user-yn8gh5tp9m Жыл бұрын
બહુ સુપર
@ParmarRamesh-cr5zj
@ParmarRamesh-cr5zj Жыл бұрын
I gyan guru ramesh parmar Yutubar દિનેશભાઈ ખૂબ જ સરસ કામગીરી હાથ મોજા હિતેન્દ્ર ભાઈ
@user-sh7hg8fd8d
@user-sh7hg8fd8d Жыл бұрын
❤હીતેનભાઈ આપ જમદિન મુબારક👍
@jayshreebrahmbhatt6891
@jayshreebrahmbhatt6891 Жыл бұрын
Hiten Bhai tme mara supar hiro cho bhai jsn
@AKASHTHAKOROFFiCiAL9276
@AKASHTHAKOROFFiCiAL9276 Жыл бұрын
જય હો સુપર સ્ટાર હિતેન કુમાર ♥️👍🙏🙏
@baldevdassadhu5120
@baldevdassadhu5120 Жыл бұрын
વાહ દિનેશભાઈ
@krishna-cd1lu
@krishna-cd1lu 11 ай бұрын
ગુજરાતી ફિલ્મ નો સિતારો હિતેન કુમાર
@user-he1si3pr8m
@user-he1si3pr8m 8 ай бұрын
જય ઠાકર
@kunalpatel5597
@kunalpatel5597 Жыл бұрын
Mara super star hetan kumar
@ManishaBarotOfficial
@ManishaBarotOfficial 9 ай бұрын
Dinesh bhai. Hiten kumar ji. Ne dil ni vat sambhdi ne hu. Abhinandan aapu chhu. Mano Prem.
@ranjitsinhdhirubhaiSindh-us9zg
@ranjitsinhdhirubhaiSindh-us9zg Жыл бұрын
જય માતાજી દિનેશભાઇ
@BhaylalPasaya-rg2xj
@BhaylalPasaya-rg2xj 11 ай бұрын
જય માતાજી દિનેશ ભાઇ
@javanjithakor4159
@javanjithakor4159 11 ай бұрын
સરસ
@SHUBHGAMING-vh4td
@SHUBHGAMING-vh4td Жыл бұрын
Wah bhai wah suprim tea
@shilpavaghela-kv5gj
@shilpavaghela-kv5gj 11 ай бұрын
Dhany chhe Gujarat ni bhom k jyan aava tejasvi tarla chhe
@Rakeshgamingkatra
@Rakeshgamingkatra 10 ай бұрын
Jamya vagar chale pan cha vagar no chale ❤❤
@gujjustoryteller7465
@gujjustoryteller7465 Жыл бұрын
Happy Birthday HitenBhai... Loves u a lot from your little bro.
@user-du8mg8jh8d
@user-du8mg8jh8d 11 ай бұрын
Good hiten bhai🎉🎉🎉🎉❤❤❤
@p.m3431
@p.m3431 Жыл бұрын
દેસર જોય દાદા પરદેશ જોયા સરસ હતું બનાસકાંઠામાં જોયું હતું ગુજરાતી ફિલ્મ
@ManishaBarotOfficial
@ManishaBarotOfficial 9 ай бұрын
Dinesh bhai pan sadai jivan jive chhe
@indiancreators2510
@indiancreators2510 11 ай бұрын
My favorite hero hiten kumar
@minaraval7262
@minaraval7262 Жыл бұрын
DINASHA BHAI.HITEN.BHAI.NI.DADA.DESHRE...FILMA.JORDAR .CHHE❤❤❤❤
@gopikalani8870
@gopikalani8870 Жыл бұрын
માં ની વેદના સમજી શકે છે હિતેન ભાઈ ખુબ ખુબ અભિનંદન
@RohitSolanki-ub7oe
@RohitSolanki-ub7oe Жыл бұрын
Khub saras
@SaptSoor
@SaptSoor 11 ай бұрын
જય માતાજી જય માં ભવાની
@user-lc2fr5un7d
@user-lc2fr5un7d 11 ай бұрын
Happy birthday superstar hitenkumar sir
@indiancreators2510
@indiancreators2510 11 ай бұрын
Nice hero
@indiancreators2510
@indiancreators2510 11 ай бұрын
Happy birthday hitenkumar
@vijaymistry253
@vijaymistry253 11 ай бұрын
રામ. જયશ્રી ક્રિષ્ના. અમિતાભ of aur Gujrat. Saluts. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@bhupatlaljoshi5600
@bhupatlaljoshi5600 11 ай бұрын
The great hero
@shambhubhaicthakor9766
@shambhubhaicthakor9766 Жыл бұрын
જય માતાજી
@dolatsinhchauhan9426
@dolatsinhchauhan9426 9 ай бұрын
Dinesbhai.Hitenbhai.tame.cha.piva.hamara.gareaavo
@chhuchharvijay2692
@chhuchharvijay2692 Жыл бұрын
જન્મ દિવસ ની શુભ કામના
@patelnikul1290
@patelnikul1290 Жыл бұрын
Happy Birthday hiten bhai
@vinodkumar_solanki2832
@vinodkumar_solanki2832 Жыл бұрын
Hitenbhai vikarmthakor ne Aagal Lavva ma tamaro sher falo chhe.jay mataji..
@veronicamchriatian9072
@veronicamchriatian9072 Жыл бұрын
Happy birthday day to you God Bless you
@narangagal2565
@narangagal2565 11 ай бұрын
Happy birthday hiren kumar
@ashokpatel6499
@ashokpatel6499 Жыл бұрын
Jay Shree Krishna 🙏🌷🙏 Happy birthday Bhai 🎂🧡🎂
@jaybabari8015
@jaybabari8015 11 ай бұрын
Moj
@vaghdesur34
@vaghdesur34 Жыл бұрын
Happy birthday bhai jivo hajaro saal 🎉🎈🎂
@dharmeshbariya-bg7wf
@dharmeshbariya-bg7wf Жыл бұрын
Vah mojj😊
@l.p.sindhav931
@l.p.sindhav931 9 ай бұрын
☝👌👌✌👍
@amitahir996
@amitahir996 11 ай бұрын
જોગેશ્વરી માં રહે છે હિતેનકુમાર હુ ગયો સુ એમના ઘરે
@user-on4md1wg2j
@user-on4md1wg2j Жыл бұрын
અભિનંદન
@darjihinabenmukeshbhai-ms2xy
@darjihinabenmukeshbhai-ms2xy 11 ай бұрын
❤❤❤❤❤❤ nice 👍👍
@solankirinkal4080
@solankirinkal4080 9 ай бұрын
Nice pic 🎂💕💕💜🎂🎂🎈🎂🎂🎂🎂💕💜
@mahavirbhatiofficial4908
@mahavirbhatiofficial4908 11 ай бұрын
જય માતા જી🙏
@mahavirbhatiofficial4908
@mahavirbhatiofficial4908 11 ай бұрын
દિનેશ ભાઈ જય માતા જી 🙏
@sureshbharvadgamara3916
@sureshbharvadgamara3916 Жыл бұрын
My favourite hero hiten Kumar
@nileshahir4826
@nileshahir4826 Жыл бұрын
Hiten bhai ek superstar ni sathe super man pan chhe
@laljisalat3011
@laljisalat3011 Жыл бұрын
dinesh bhai tame j mice use karo che aevo mare parches karvo hoy to pls reply
@user-st7ih5wn5n
@user-st7ih5wn5n Жыл бұрын
Dineshbhai nice
@nareshbajaniya1794
@nareshbajaniya1794 Жыл бұрын
સુપર સ્ટાર હિતેન કુમાર ને જન્મ દિવસની ખુબ સારી શુભકામનાઓ સાથે ખુબ ખુબ અભિનંદન.... દિનેશભાઈ તમે ગુજરાતના સુપર સ્ટાર હિતેન કુમારનો ઈન્ટરવ્યુ ખુબ સરસ લીધું છે . સુપર સ્ટાર હિતેન કુમારની સ્ટાઇલ પણ ખુબ સરસ સાદગી વાળી હોય છે તેમની દરેકે દરેક ફિલ્મો જોવાની ગામડાંની કહાની જાણવાની ખુબ મજા આવે છે
@zalajayveersinh5189
@zalajayveersinh5189 11 ай бұрын
ha sachi vaat che Mane hiten kumar ni darek film game che ane badha geet Pan ane te sara dikro ane sara bhai Pan hoy che film ma
@vasantgohil1787
@vasantgohil1787 11 ай бұрын
May Fevrit hiro ❤...hiten kumar...
@shrirambhaijoshi759
@shrirambhaijoshi759 Жыл бұрын
Jay Ma Manidhar Mogal
@girnari-fs3bk
@girnari-fs3bk 9 ай бұрын
Nice rambhai Hiten Kumar
@user-jy5ic4rd6m
@user-jy5ic4rd6m 9 ай бұрын
Hiten bhai ni vatomathi khub sikhava malyu jivanma
@bhamarthakor3385
@bhamarthakor3385 11 ай бұрын
❤👌👌🤝🤝🤝
@AjitbhaiPavara-zx8dd
@AjitbhaiPavara-zx8dd Жыл бұрын
ખૂબ સરસ બન્ને ભાઈઓ બન્ને ને ભગવાન દરેક કામમાં યશ આપે
@jayntidesai4332
@jayntidesai4332 11 ай бұрын
Originall super star
@rajubhainaykaabesinh5125
@rajubhainaykaabesinh5125 Жыл бұрын
Happy birthday hitanbhai
@nareshmusicsandlyrics2165
@nareshmusicsandlyrics2165 11 ай бұрын
❤shubh kamana anhar
@Miteshchaudhary1209
@Miteshchaudhary1209 10 ай бұрын
હિતેન કુમાર સાહેબ નો કોન્ટેક્ટ નંબર આપી શકશો દિનેશભાઇ ❤
@pareshpanchal-xx9fi
@pareshpanchal-xx9fi 11 ай бұрын
Khub khub aabhar 🙏 sir hiten kumar no parichay malyo
@user-fo3xw5xs9u
@user-fo3xw5xs9u 10 ай бұрын
Bapa Sitaram
@shaileshbhaibharvadvlog
@shaileshbhaibharvadvlog Жыл бұрын
Ha moj
@vinodkumar_solanki2832
@vinodkumar_solanki2832 Жыл бұрын
Hitenbhai jay mataji
@goswami310
@goswami310 Жыл бұрын
चाय पिवानी मजाज अलग होय छे तमे बहु जबरदस्त इनसान छो हितेन भाई बहु सरस साक्षात्कार करावयो तमे दिनेश भाई 🙏🙏🙏
@devendraram294
@devendraram294 Жыл бұрын
Happy Birthday HitenBhai 🎊🥳
@mahavirbhatiofficial4908
@mahavirbhatiofficial4908 11 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@krishna-cd1lu
@krishna-cd1lu 11 ай бұрын
હિતેન કુમાર એક સાદાઈ વાળુ જીવન જીવવા વાળો માણસ છે ભાઈ
@thx9983
@thx9983 9 ай бұрын
10:11
@Hansalidigital
@Hansalidigital 11 ай бұрын
Super
@jankipatel8893
@jankipatel8893 Жыл бұрын
Very down to earth man
@prafulpurani3965
@prafulpurani3965 Жыл бұрын
Heppy birthday to you hiten bhai
@girishchavda7832
@girishchavda7832 Жыл бұрын
Vahhh
@patelnikul1290
@patelnikul1290 Жыл бұрын
Tamara filam saras hoyase hiten bhai
@user-qg9uz4wv4j
@user-qg9uz4wv4j Жыл бұрын
ખુબજ સુંદર .... દિનેશભાઇ.. મારે તમને રૂબરૂ મળવું છે મારી પાસે થોડું જાણવા જવું છે જે આજની આ દુનિયા માં ખુબજ ઉત્તમ ઉદાહરણ પૂરું પાળશે એવા નાના કલાકાર છે અને શિક્ષણ જગત માટે પણ ઉદાહરણ પૂરું પારશે એવા માણશો ની ઓળખાયણ આપણી આ વિશેષ વિથ દિનેશ ની ચેનલ ની માધ્યમ થી કરાવી છે આપના જવાબ ની રાહ જોઇશ .
@user-yz6dm3ex6c
@user-yz6dm3ex6c Жыл бұрын
I LOVE YOU #HITENKumaar sir
@user-xx5tx3tl4x
@user-xx5tx3tl4x Жыл бұрын
Hitenkumar my favorite her❤❤❤❤❤❤o
THEY WANTED TO TAKE ALL HIS GOODIES 🍫🥤🍟😂
00:17
OKUNJATA
Рет қаралды 21 МЛН
Дибала против вратаря Легенды
00:33
Mr. Oleynik
Рет қаралды 5 МЛН
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 104 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 17 МЛН
THEY WANTED TO TAKE ALL HIS GOODIES 🍫🥤🍟😂
00:17
OKUNJATA
Рет қаралды 21 МЛН