હું તો બોલીશઃ બાબુરાજ સામે ભાજપના ધારાસભ્યનું દર્દ

  Рет қаралды 66,443

ABP Asmita

ABP Asmita

Жыл бұрын

Hun To Bolish: Baburaj Same Bhajap Na Dharasabhy Nu Dard
To Subscribe our KZfaq channel, click here: kzfaq.info/love/3C6... Media Handles:Facebook: / abpasmitatv watch Live on gujarati.abplive.com/live-tv ... ABP App for Android: play.google.com/store/apps/de... ABP App for Apple: apps.apple.com/in/app/abp-liv...

Пікірлер: 67
@f.j.gaming5002
@f.j.gaming5002 Жыл бұрын
ભાજપ હોય તિયાં આવું જ હોય..તું ભાજપ માં છો તો કરવી લે ને કામ..
@himmatdhanvaniya5730
@himmatdhanvaniya5730 Жыл бұрын
આ બોલે છે અધિકારીઓ મારા થી બીવે છે એટલે દોડે છે આમા સમજણ પડે તેને વંદન
@kantilalvora6611
@kantilalvora6611 Жыл бұрын
ભાજપની ભવાઈ,ભાજપની હવાઈ હવાઈ
@hasmukhbhuriya6624
@hasmukhbhuriya6624 Жыл бұрын
હવે તો આમ આદમી જ આવશે
@himmatdhanvaniya5730
@himmatdhanvaniya5730 Жыл бұрын
બહુ મોડુ થયુ હવે આરામ કરવા માટે રજા
@bariahimat195
@bariahimat195 Жыл бұрын
ધારાસભ્યની સત્તાનો ઉપયોગ કરો ને.
@madhavjijakhra393
@madhavjijakhra393 Жыл бұрын
Have aap ma jase bhai
@chandansinghdabhi6156
@chandansinghdabhi6156 Жыл бұрын
ઉપરથી નીચે સુધી બધા ચોર છે આમ નાગરિકનું કોઈ દિવસ સારું નહીં થાય તેમનું ભગવાન જ સારું કરી શકે એમ છે એક દિવસ ભગવાન વિનાશ એવો વેટ છે કે કોઈ પણ પાપી બચી નહીં શકે અને એના ઘરમાં રોગચાળો ફાટી નીકળશે એના ઘરનું નખો જ જશે એના ઘરમાં અનાજ હોવા છતાં એ લોકો જમી નહીં શકે એટલે આ સરકારે ગરીબોની હાય લીધેલી છે અને ગરીબોને શ્રાપ જરૂર લાગશે તેવો મારો હજાર આઠ નો ધણી કૃષ્ણ કનૈયો જય શ્રી રામ મારા શંકર ભોલેનાથ આ બધું પાપનો હિસાબ એમની જોડે જરૂર માગશેન આ ભવમાં જેમના ભોગવવું પડશે
@kanjibhaikakadiya7861
@kanjibhaikakadiya7861 Жыл бұрын
ભષ્ટ્રાચાર માં ભાગીદાર હોય ડર ક્યાં થી હોય
@Raghuahir333
@Raghuahir333 Жыл бұрын
Aap💪🏻
@helptask
@helptask Жыл бұрын
Aa MLA Aaj din sudhi kya gya hata mantri pad gyu pasi yad aaviyu badhu
@indchandresh5500
@indchandresh5500 Жыл бұрын
Kumar Kanani ato achhe ne ano chhokro lockdown ma night ma dhum to hato
@daxitsangani5792
@daxitsangani5792 Жыл бұрын
Bija par nay arop nakh
@tadvichirag5091
@tadvichirag5091 Жыл бұрын
Only AAP
@pareshvasava5902
@pareshvasava5902 Жыл бұрын
ભાઈ 15લાખ હજુ સુધી કોઈ લેવા ગયું તે આયવ્યુ નથી... વ્યાજે મુયકા કે છું.. ચોકીદારે મૂકી દીધા
@madhavjijakhra393
@madhavjijakhra393 Жыл бұрын
Aa nay mantri banvu che
@Kavyafamilyvlogs
@Kavyafamilyvlogs Жыл бұрын
Apda ti ek ijekshun notu ayu... Gujarat na arogy mantri shaeh......
@rathwadinesh8491
@rathwadinesh8491 Жыл бұрын
Chalu Sarkar ma 60 tame
@viky1503
@viky1503 Жыл бұрын
5 વર્ષ જનતા ને હાથ જોડાવવા વાળા રાજકારણી, હવે જનતા સામે હાથ જોડે એટલે સમજી લેવું ચૂંટણી આવી🤣
@ridersameer6831
@ridersameer6831 Жыл бұрын
100%
@SJ-mv8yi
@SJ-mv8yi Жыл бұрын
Road jova hoy to junagadh avo, ketla saras halat ma chhe 4 varsh thi
@Kavyafamilyvlogs
@Kavyafamilyvlogs Жыл бұрын
Sataa to Tamara hath ma pan hati
@factandknowledgeworld
@factandknowledgeworld Жыл бұрын
રોનક ભાઈ સૌથી પહેલા તમારી જાણકારી ખાતે કહી દવ કે હું હંમેશા BJP ને જ વોટ આપ્યો છે અને આગળ પણ BJP ને જ આપીશ પણ. મેં તમારો આમ આદમી પાર્ટી નો મફત વીજળી વાળો શો જોયો. પણ તમે ભાજપ ના પ્રવક્તા લાગ્યા. મેં આજે સુધી આવુ તમારા તરફ થી આજે સુધી નથી જોયું. તમે સમજો વાત મફત માં લેવાનું નથી પણ સારુ ભણતર સારામાં સારી સ્કૂલ માં મફત મળે શું એ ખોટું છે??? તમને ખબર છે?? કોઈપણ બીમારી થાય તો મોટાભાગ ના લોકો એ બીમારી ના કારણે નહીં પરંતુ પૈસાના અભાવે સારી સારવાર ના થવા ને કરને મરે છે. કોઈ ઘણી બીમારી ના ઈલાજ ના ખર્ચ 20 લાખ ઉપર કરવા માં આવે તો માણસ સાવ સાજો થઇ જાય તો એ મફત કરવામાં આવે તો તમને સુ વન્ધો છે??????????
@hiteshahir4553
@hiteshahir4553 Жыл бұрын
આ કોમેન્ટ રોનક નહીં સાંભળે
@factandknowledgeworld
@factandknowledgeworld Жыл бұрын
@@hiteshahir4553 એ તો મને પણ ખબર જ છે પણ આપણે બીજું તો શું કરી શકી એ????
@bhavikparmar3640
@bhavikparmar3640 Жыл бұрын
Ha to ek var aap ne vote aapva ma su jay che nayan bhai ... Ek var try krvama su jay che . Aapde chlo electricity to free nthi joi ti pn aarogya sevao ane education to free mlvu joie ne .. etle ek var aap ne try krvama su jay che .. baki tamari mrji nayan bhai
@factandknowledgeworld
@factandknowledgeworld Жыл бұрын
@@bhavikparmar3640 હકીકત તો એ છે કે જે પક્ષ ને ( એટલે કે BJP ને ) આપણે એટલે કે ગુજરાતે નાને થી મોટો કર્યો એને લાત મારવાની ઈચ્છા નથી થતી બાકી આખુ ગુજરાત એકંદરે ખુશ નથી. અને એ જ વાત નો આ BJP લોકો ફાયદો ઉઠાવી રહ્યા છે. આ મીડિયા ગુજરાત માં એમ કહે છે કે મફત કેવીરીતે આપશો પણ એ એમ નથી કહેતા કે કેજરીવાલ આપી જ શકે કેમ કે કેજરીએ દિલી અને પંજાબ માં કરી બતાવ્યું. આ BJP આપણે મફત નુ ના લેવાય એમ કહી ને મફતિયા કહીને શરમાવે છે. બાકી વધારે નહીં પણ 50 લાખ સુધી કોઈ પણ બીમારી નો ખર્ચ અને સ્કૂલ તો મફત હોવી જ જોઈ એ એ પણ વર્લ્ડ ક્લાસ. હું તો કહું છુ કે વીજળી માં 2 રૂપિયા bjp ભલે વધારે. વાંધો નથી
@bhavikparmar3640
@bhavikparmar3640 Жыл бұрын
@@factandknowledgeworld aapde congress ne pn laat mari che to 1 var bjp ne laat marvama su jay che .. em jova jaie to congress to ktli juni party che to pn janta e ene laat mari didhi ne to pch aamne pn ek vaar laat maro su kadach magaj thekane aavi jay .. aapda loko ni j bhlai che ema .. hve tme aatlu srs smjo cho to ek var try krva ma su jay che aap ne ..
@kiritbhaishukla1776
@kiritbhaishukla1776 Жыл бұрын
સરદાર વલ્લભભાઈ પટેલ કહેતાં કે હથિયારમા તાકાત નથી હથિયાર કોનાં હાથમાં છે તેનું જ મહત્વ છે માટે ચુંટણી માં જ્ઞાતીવાદ કે ‌કોમવાદ ભલે રાખો પણ જેતે કોમનાં રીટાયર્ડ ક્લાસ વન કે ટુ ને જ ટીકીટુ આપો કારણ કે તેઓને જ બધી જાતની આંટી ઘુટીઓની નો 35 વર્ષ નો અનુભવ હોથ છે મિડીયા મેડમબા બાબુજી આ વિષય પર ચર્ચા રાખો!!!! બાકી ઈ સિવાય નાં આલિયા માલિયાન જેને પાંચ મિનિટ પણ ધારાસભામાં અંગ્રેજી કે હિન્દી પણ ના આવડતું હોય. ને બધાને એક જ‌. લાકડી થી ‌હાકતા હોય ઈ શાકમાર્કેટમાં પણ ફીક્સ ભાવમાં પણ એક દિ પણ ના હ લે!!!!! ( આપણાં પરિવાર માં પણ આપણી દિકરી માં બહેન બાયડી ને છોકરાને દાદા ને વગેરે ને એક લાકડીએ આપણે હાકીયે છીયે!!!!! સુપ્રીમ કોર્ટે પણ ક્લાસ વન કે ટુ ને આડકતરી રીતે ખુબજ મહત્વ આપ્યું જ છે!!!!! हरि ॐ ईन्शाअल्ला खुदा हाफ़िज़ हर-हर महादेव हर जय जगत!!!!
@daxitsangani5792
@daxitsangani5792 Жыл бұрын
Bhavaya rod par avine akvar vat to kar
@bharatbharatpatal5699
@bharatbharatpatal5699 Жыл бұрын
CC road banana vo ne
@jaiminjoshi4702
@jaiminjoshi4702 Жыл бұрын
Nokri javani bik nathi etle, suspension nai termination hoi to badha sudhre
@thakorravi4789
@thakorravi4789 Жыл бұрын
સાહેબ મને ખાનગી કેમેરો આપો ગુજરાત ના કેટલાય પોલિશ સસ્પેન્ડ કરાવું કેમકે મહેસાણા અને અમદાવાદ પાટણ અને વિજાપુર નદી નાબ્રિજ ઉપર સવારે 7 વાગે દુકાન ખોલી નાંખે અમે ગાડી વારાઓ પોલિશ વારાઓને દુકાન કઇસે અને ખેરાલુ પોલિશ સુંઢિયા ચોકડી એટલેકે ખરાલુ ડેરી આગર એકદમ લૂંટ ચલાવે અને તમે સાચા હોઉતો કરો મારી સાથે વાત
@murlidhartanwani2499
@murlidhartanwani2499 Жыл бұрын
Saheb AMC ma b aaj position 6e, koi sambadtu nathi ,kam nathi karta,
@daxitsangani5792
@daxitsangani5792 Жыл бұрын
Tari thi kai na thay
@HARSHADPATEL-ju3xo
@HARSHADPATEL-ju3xo Жыл бұрын
Have ટેકોલોજીના jamano aviyo koi pan પક્ષમાં માણસ ની એજ સેટુશ અજુકેશન વગર ટિકિટ ના અપાય ખાલી distic અથીકરી mate. Upsc IAS vagere ajukecation mate ye Loko pury Life જુગાડ કરી દે સે અને એવા નોન અજુસેટેડ ના uder Kam karavanu a sutharo Lavo midiya લોકો ને સમજવો યા એક ચાન્સ ડેબિટ માં મને આપો
@murlidhartanwani2499
@murlidhartanwani2499 Жыл бұрын
Gujrat ma rubber stamp ni sarkar challe 6e. Bashtachar vade gayu 6e, sarkari office ma paisa kam nathi thta,
@tusharpatel8282
@tusharpatel8282 Жыл бұрын
0
@Kavyafamilyvlogs
@Kavyafamilyvlogs Жыл бұрын
Ghadhesa jevi halat che etle
@BhilapurLive
@BhilapurLive Жыл бұрын
Waghodiya na. Madhubhai Sri vastav ni jarur. Che aava. Adhikariyon. Hakal patti karo. Adhikariyoi. Je vat shmbadta na hoy.
@BhilapurLive
@BhilapurLive Жыл бұрын
L,,& T. COMPANY NE SHOPO. CONTRACT. ROD. BANAVA.
@murlidhartanwani2499
@murlidhartanwani2499 Жыл бұрын
Je adhikari ka na ene ghar bhego karo ni system lavo, haram nu pagar na apo,
@Kavyafamilyvlogs
@Kavyafamilyvlogs Жыл бұрын
Tyare to bjp ni ......
@hiteshnandaniya8444
@hiteshnandaniya8444 Жыл бұрын
BJP no e
@ghnshyambhaibodara7687
@ghnshyambhaibodara7687 Жыл бұрын
adhikarine bhajpe bagadya che gujratma bhastachari karididhache
@daxitsangani5792
@daxitsangani5792 Жыл бұрын
Varacchano brij to jo pagal
@madhavjijakhra393
@madhavjijakhra393 Жыл бұрын
Umar nay hisabay kapda parta jav toi Budha lago cho
@mdcreation9423
@mdcreation9423 Жыл бұрын
Bjp same ko
@ghnshyambhaibodara7687
@ghnshyambhaibodara7687 Жыл бұрын
bhast bhajp aanu mulche
Каха ограбил банк
01:00
К-Media
Рет қаралды 11 МЛН
бесит старшая сестра!? #роблокс #анимация #мем
00:58
КРУТОЙ ПАПА на
Рет қаралды 3,5 МЛН
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 102 МЛН
Каха ограбил банк
01:00
К-Media
Рет қаралды 11 МЛН