હું તો બોલીશઃ વોટ માટે ધમકી કેમ?

  Рет қаралды 999,411

ABP Asmita

ABP Asmita

Жыл бұрын

Hun To Bolish: Vote Mate Dhamki Kem?
To Subscribe our KZfaq channel, click here: kzfaq.info/love/3C6... Media Handles:Facebook: / abpasmitatv watch Live on gujarati.abplive.com/live-tv ... ABP App for Android: play.google.com/store/apps/de... ABP App for Apple: apps.apple.com/in/app/abp-liv...

Пікірлер: 800
@rabariramabhairabariramabh7666
@rabariramabhairabariramabh7666 Жыл бұрын
વગર સતા વગર સરકારે રઘુભાઈ રબારી સાહેબ ધારાસભ્ય રાધનપુર અને વાવ મલા શ્રી મતી ગેનીબેન ઠાકોર સાહેબે જે અતિયાર સુધી કામ કર્યા એવા સતાવાળા ધારાસભ્ય થી કામ થયુ નથી આ બન્ને ધારાસભ્ય ના સાહેબ કામ બોલે છે
@VikramThakurkhanedar
@VikramThakurkhanedar Жыл бұрын
વોટ આપવું કોને ના આપવું આપણે નક્કી કરવાનું છે કોઈને કહેવાથી કોઈને મળવાનું નથી એ આપણે વિચારવાનું છે🙏🙏🙏🙏
@maacharanstudio.8041
@maacharanstudio.8041 Жыл бұрын
સુપર ગેનીબેન ઠાકોર. તમે બવુ કામ કર્યુ છે 5 વષૅ મા આખા વાવ ની રોનક બદલી નાખી ખુબ. ખુબ. આભાર.....
@rajvirgadhviofficial
@rajvirgadhviofficial Жыл бұрын
ખરેખર આવા પત્રકારો ની જરૂર છે ગુજરાતની જનતાને કોઈ તો છે જે સાચીવાત જનતા અને સરકાર સુધી પહોંછાડે છે 👌👌
@naranbhairathva8291
@naranbhairathva8291 Жыл бұрын
તમારા જેવા પત્રકારની ખુબ જ જરુર છે. આ મારા ગરવી ગુજરાત ને નિષ્ઠાવાન પત્રકાર મળતા રહે એવી આશા રાખું છુ
@mahomadsumra543
@mahomadsumra543 Жыл бұрын
ઞેનીબેન તમોએ અલ્પેશ ભાઈ ને સણસણતો જવાબ આપ્યો.. ખુબ જ સરસ..બેન
@tagjithakor3200
@tagjithakor3200 Жыл бұрын
ગેનીબેન પણ ભાભર ગયા હતા ગયી ચુંટણીમાં અલ્પેશ ઠાકોર ને હરાવવા માટે
@kailamansukhbhai5402
@kailamansukhbhai5402 Жыл бұрын
રોનક ભાઈ -વિરોધ પક્ષ ના વિસ્તાર માં કામ નથી થતા તે વાત સાચી છે
@vishal_.1777
@vishal_.1777 Жыл бұрын
થાવા નથી દેતા એમ ક્યો ...🙏🇮🇳
@snehavideo4482
@snehavideo4482 Жыл бұрын
ભાઈ પાટડી ધારાસભ્ય પણ કોંગ્રેસ ના છે તો એના કામ કેમ થાય છે
@h.lrabari3711
@h.lrabari3711 Жыл бұрын
Bhai vav ane radhanpur to thay se
@anildesai5643
@anildesai5643 Жыл бұрын
@@vishal_.1777 Sachi Vat
@Erdivyesh
@Erdivyesh Жыл бұрын
Bhai mangrol-89 ma pan thay chhe
@kanabhaichandera1917
@kanabhaichandera1917 Жыл бұрын
ભાજપ નો વિકાસ અમારે નથી જોતો ભાજપ પણ. અમરેનથીજોતો આપ પાલટીજીદાબાદ
@rajendrakumarsolanki2119
@rajendrakumarsolanki2119 Жыл бұрын
ધન્યવાદ રોનક ભાઈ I proud of you. તમારા જેવા પત્રકાર ની ખુબ જ જરૂર છે,જય હિન્દ જય ગરવી ગુજરાત
@tlajithakor5676
@tlajithakor5676 Жыл бұрын
ખુબ સરસ
@barotdhirubhai3864
@barotdhirubhai3864 Жыл бұрын
તમારા જેવા નિડર પત્રકાર નેં કોટી કોટી વંદન જય ગુજરાત જય હીનદ
@mafiyakingradhanpur6817
@mafiyakingradhanpur6817 Жыл бұрын
Ronak ne magaj nhi
@enjoyvlog7841
@enjoyvlog7841 Жыл бұрын
વાહ રોનકભાઈ સર આવા પત્રકાર ની જરૂર છે...👍
@nanjipatel773
@nanjipatel773 Жыл бұрын
ગેની બેન ખૂટું ન લગાડતાં હું હમણાં પગ પાળા જતો હતો તો સવારે 6વાગે વાવ પોગ્યો હતો પણ મારે બાથરૂમ કરવા જવુ tu પણ સ્નાન કરવું tu ગ્યોતો તૈયાનુબસ્ટેશનમાં sadas બાથરૂમ બહુ ખરાબ હાલતમાં હતા aetle વાવ બસ્ટેશનમાં એક સારુ સવુચ્યાલય બનાવો
@maacharanstudio.8041
@maacharanstudio.8041 Жыл бұрын
Bhai. Tu. Taru. Kam. Kar
@laljibhaipatel2922
@laljibhaipatel2922 10 ай бұрын
Sandas Banav vanu Kam STBoard nu chhe Saru Rakhavu Kam Manas nu chhe
@ramanbhaisolanki6827
@ramanbhaisolanki6827 4 ай бұрын
Bus station MA ave to badly Ho chhe?
@mahadev.a.chaudhari3093
@mahadev.a.chaudhari3093 Жыл бұрын
આમ આદમી પાર્ટી જિંદાબાદ જય કિસાન. જય શ્રી રામ
@LG_EDITZ.
@LG_EDITZ. Жыл бұрын
Jay kejriwal ji
@shivabhaichaudhary6380
@shivabhaichaudhary6380 Жыл бұрын
ભાઈ તેમ તમારું કામ કરો કોઇ નો વિરોધ કેમ કરો છો બીજેપી થી તમને બળતરા થાય છે એવું લાગે છે 2015 ના પુર માં જમીન ધોવાણ અને ભથું આપ્યું હતું ભાઈ અને જયારે તીડ આવ્યા ત્યારે તેમ કયાં ગયા હતા તયારે કેવું હતું ને કે હું તો બોલીશ કેટલું નુકસાન થયું હતું કાઈ મળ્યું ન હતું આ વરસે પણ કંઈ નથી મળતું મતલબ સરકાર બીજેપી ની નથી ને એટલે
@chelabhaichoudary1202
@chelabhaichoudary1202 Жыл бұрын
Good
@MahakaliFilmsTirthgam
@MahakaliFilmsTirthgam Жыл бұрын
આવા પત્રકાર ની ગુજરાત ની જતાને જરુર છે વાહ પત્રકાર સાહેબ
@parvatibenhomegardening7078
@parvatibenhomegardening7078 Жыл бұрын
સાચી વાત વાત રોનક ભાઈ
@ajsavaliya2193
@ajsavaliya2193 Жыл бұрын
હું તો બોલીશ ભાજપ સરકાર હરામખોર છે જયશ્રી રામ જય બજરંગબલી
@B.K.GOHIl.SAKRIYA
@B.K.GOHIl.SAKRIYA Жыл бұрын
😬😬
@ramilabenchaudhari2156
@ramilabenchaudhari2156 Жыл бұрын
Onli for bjp
@rakeshbarotfan9005
@rakeshbarotfan9005 Жыл бұрын
Only for bjp
@rakeshbarotfan9005
@rakeshbarotfan9005 Жыл бұрын
મોદી ભગવાન છે🙏🙏🙏🙏
@dhirajbharavad8510
@dhirajbharavad8510 Жыл бұрын
જય દ્વારકાધીશ રોનક ભાઇ તમારા જેવા પત્રકાર ની ખુબજ જરુર છે સરસ બોલ્યાં તમે દ્વારકાધીશ ની ખુબજ કુપા બની રહે તેવી શુભેચ્છા તમને જય જય ગરવી ગુજરાત .ડી. આર. ભરવાડ.સમાજ જય ઠાકર
@maacharanstudio.8041
@maacharanstudio.8041 Жыл бұрын
હા. ગેની બેન નું. કામ બોલે. છે.
@user-cm1qb4gb7n
@user-cm1qb4gb7n 4 ай бұрын
પત્રકાર ભાઈને સલામ છે 👍👍👍👍👍
@lalshinhthakorofficial6191
@lalshinhthakorofficial6191 Жыл бұрын
જ્યારે બોલવાનો સમય આવે ત્યારે બોલતા નથી અને ચૂંટણી આવે ત્યારે હું તો બોલીશ...🤣
@aravindthakor18
@aravindthakor18 Жыл бұрын
હા
@aanadpalsinghchauhan9047
@aanadpalsinghchauhan9047 Жыл бұрын
Sachi vat badha madela che khowai jase aapan su nikdi pdya che aa loko
@vanrajthakor6688
@vanrajthakor6688 Жыл бұрын
😂😂😂
@sjv.catalh
@sjv.catalh Жыл бұрын
મેનકી.કરીસે.આજપસી.ભાજપને.મત.નય.આપૂ
@arvindgameti6043
@arvindgameti6043 Жыл бұрын
બિલકૂલ રાઈટ રોનકભાઈ धन्यवाद आप જેવા પત્રકારોને
@pankajthakor5291
@pankajthakor5291 Жыл бұрын
વાહ સરસ જવાબ આપ્યો, જય ગુજરાત જય ભારત
@muniyaashvinkumar3632
@muniyaashvinkumar3632 Жыл бұрын
વાહ રોનક ભાઈ વાહ આવાજ પત્રકાર નિ જરૂછે.👍
@ajitparmar2254
@ajitparmar2254 Жыл бұрын
રોનકભાઇ ખુબ ખુબ ધન્યવાદ abp asmita
@vagheladayabhaidayabhai7669
@vagheladayabhaidayabhai7669 Жыл бұрын
Aam Aadmi party ni Sarkar base 💯
@prakashthakor904
@prakashthakor904 Жыл бұрын
કોઈ દિવસ નાં આવે આમ આદમી પાર્ટી કોંગ્રેસ આમ આદમી પાર્ટી જોવે જ નાં ગુજરાત માં 🙏ગુજરાત માં ઓન લિ for ભાજપ
@raywill9225
@raywill9225 Жыл бұрын
સરસ સાહેબ
@rajeshpujaraallinone
@rajeshpujaraallinone Жыл бұрын
વાહ
@vasaramsolanki9342
@vasaramsolanki9342 Жыл бұрын
ધન્યવાદ સાહેબ હું પણ એક ખેડું તછું
@user-xl5kc9ox6w
@user-xl5kc9ox6w Жыл бұрын
ગેનીબેન આગે બઢો આમ તમારી સાથ હૈ ઠાકોર રબારી નો સાથ
@vadhiyarikingofficial8075
@vadhiyarikingofficial8075 Жыл бұрын
આવશે તો ગેની બેન જ
@kashiyabariya2267
@kashiyabariya2267 Жыл бұрын
જુટાથી સાવધન રહો
@nitsir125
@nitsir125 Жыл бұрын
Aap aave che
@rameshthakor2539
@rameshthakor2539 Жыл бұрын
2022 Ma AAM admi party AVce
@rakeshbarotfan9005
@rakeshbarotfan9005 Жыл бұрын
😀😀😎😀
@vishalthakorofficail
@vishalthakorofficail Жыл бұрын
ખરા ટાઈમે કેમ રોનક ભાઈ સંતાઈ જાવો સોં
@udaydamor2137
@udaydamor2137 Жыл бұрын
Vah Ronak sir
@vershijithakor3362
@vershijithakor3362 Жыл бұрын
શંકરભાઇ એ એજ વાત કરી છે, નામનો તો ઉલ્લેખ કરો. બેનને હાલ રિએકશન ના આપ્યું હોત તો ના ચાલત. બીજા ભલેને બોલે.
@kalpeshthakor8204
@kalpeshthakor8204 Жыл бұрын
ગુજરાત ને આવા નીડર પત્રકારો ની ખુબ જરૂર સે
@kirankumarbaris1313
@kirankumarbaris1313 Жыл бұрын
આ વખત કમલ જવાનૂ છે ભાઇ આપ સીવાય કોઇ નો મમરો આવવાનો નથી
@Erdivyesh
@Erdivyesh Жыл бұрын
Only Congress
@jantithakor9514
@jantithakor9514 4 ай бұрын
સુપરહિટ વાવનાધારાશભય ગેનીબેન ઠાકોરે જવાબ વલતો આપ્યો વાહ રે જીઓ હજારો સાલ
@mietshdrathwamietshdrathwa9855
@mietshdrathwamietshdrathwa9855 Жыл бұрын
Only aap jindabad Jay johar Jay adivashi
@jagdishsinhvaja3393
@jagdishsinhvaja3393 Жыл бұрын
અંધ ભક્તો કો ધો Dala તમે ખૂબ સસર રોનક ભાઈ
@truefact180
@truefact180 Жыл бұрын
મોંઘવારી ખાનગી કરણ ભ્રષ્ટાચાર કૌભાંડ નુ નામ ભાજપ
@user-db3xf7il5h
@user-db3xf7il5h Жыл бұрын
રોનક ભાઈ તમારી સાચી વાત છે મિત્રો સરકાર લાભ આપે તો નવાઈ નથી ભાઈ આજથી ૫૦ વર્ષ પહેલાય કૌગરેસ સરકાર તાજુ ભોજન માતર ધરે ધરે પોચાડતીતી ગયેઢી આઓને પુછો તો તે પ્રમાણે આજે વિકાસ કેટલો હોવો જોઈએ મિત્રો
@mukeshchaudhari9638
@mukeshchaudhari9638 Жыл бұрын
મોટાભાઇ ગવઢીયાઓને એ પણ પુછજો કે ફ્રી મા આપતા હતા માતર ધુળ ઉપાડી ઉપાડીને માથાના વાળ વયા ગયા ભાઇ ત્યારે પોમોલીન તેલની માતર મળતીતી મોફતમા નોતા આપતા ભાઇ
@ajsikdldjsjskal3010
@ajsikdldjsjskal3010 Жыл бұрын
Aap
@snehavideo4482
@snehavideo4482 Жыл бұрын
આજે સારું બોલ્યા રોનક
@iswharthakor5544
@iswharthakor5544 Жыл бұрын
વાહ રોનકભાઈ વાહ
@mdesai-
@mdesai- Жыл бұрын
અલ્પેશ ઠાકોર ઠગ નેતા
@Mukeshthakor-jd5fk
@Mukeshthakor-jd5fk Жыл бұрын
અલ્પેશભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ
@CRAZYSR07
@CRAZYSR07 Жыл бұрын
Geniben
@ashishkumargohil4226
@ashishkumargohil4226 Жыл бұрын
વાહ મારા રોનક ભાઈ વાહ
@rajeshpujaraallinone
@rajeshpujaraallinone Жыл бұрын
જોરદાર
@Tiger-chehar_ajol
@Tiger-chehar_ajol Ай бұрын
Super nice 👍
@jayjagannath3684
@jayjagannath3684 Жыл бұрын
રામ
@manubhaithakor5091
@manubhaithakor5091 Жыл бұрын
Alpesh bhai daru Na mein rajniti mein Arya daru to aaj pan vechayccche
@sachfarmer7138
@sachfarmer7138 Жыл бұрын
🙏🙏Bjp neta O ne hamara gamama ghusava nathi deta ame Loko 😁😁😁😅😅😅😅😅😅😅😅😅😅😅
@vasavasureshu9140
@vasavasureshu9140 Жыл бұрын
Only AAP jindabad 💪
@user-vh4fi3rd2q
@user-vh4fi3rd2q Жыл бұрын
હું તો બોલીશ જય જય ગરવી ગુજરાત
@manalistudiogondal393
@manalistudiogondal393 4 ай бұрын
હું તો બોલીશ દ્વારા લોકશાહી બચે એવું લાગે છે પ્રવીણભાઈ આપની સુંદર કામગીરી બદલ પ્રજાનો ગીત ઈચ્છો છો આપને ધન્યવાદ પાત્ર છે
@chauhansomu.a6049
@chauhansomu.a6049 Жыл бұрын
કમલ હવે અલ્પેશ ભાઈ ....કરમાઈ હસે,🤪😝🤙
@senmakalubhai1186
@senmakalubhai1186 Жыл бұрын
વાહ ભાઈ વાહ બહુ સરસ બોલો છો શુભ સવાર
@hemjithakor1723
@hemjithakor1723 Жыл бұрын
RONAKBHAI PROUD OF YOU, ALL THE BEST
@jrbstudio5624
@jrbstudio5624 Жыл бұрын
અલ્પેશ ઠાકોર ઠાકોર સમાજ ના નામે ચરીખાય છે
@shreeganeshstudio3121
@shreeganeshstudio3121 Ай бұрын
1100 taka sachi vat chhe
@railibenrathva164
@railibenrathva164 Жыл бұрын
ખુબ સરસ સાહેબ કાયદેસર વાત કરવા બદલ અભિનંદન
@user-pe9mo2fh6s
@user-pe9mo2fh6s Жыл бұрын
સરસ
@velabhaichauhan3422
@velabhaichauhan3422 Жыл бұрын
બઉ સરસ વાત કરી રોનકભાઈ
@aniruddhsinhrajput1910
@aniruddhsinhrajput1910 Жыл бұрын
Very nice sir
@bhavjibhaipatel3689
@bhavjibhaipatel3689 Жыл бұрын
આમ આદમી પાર્ટી આવશે
@user-ie4sx4cs9z
@user-ie4sx4cs9z Жыл бұрын
આ ભાઈ ની સુદાનની ગત રાજકારણમાં જવું લાગે છે
@imhindu7011
@imhindu7011 Жыл бұрын
ગેની બેન તમે તો વાવ ને 10વર્ષ પછાત કર્યું એક પણ વિકાસ નું કામ નથી કર્યું
@manishmanishbchoudhary4575
@manishmanishbchoudhary4575 Жыл бұрын
Only Modiji
@vairal_video245
@vairal_video245 Жыл бұрын
અલ્યા કોરોના ટાઇમ મે ભાઈ હોસ્પિટલ માં જોવા ગયાતા પબ્લિક માટે ત્યાં ગેનીબેન ખડે પગે ઊભા રહ્યા તા ભાઈ ખુદ હું હોસ્પિટલ માં એડમીનન હતો
@maacharanstudio.8041
@maacharanstudio.8041 Жыл бұрын
ભાઈ તુ પેલા જોવા આવ
@manishmanishbchoudhary4575
@manishmanishbchoudhary4575 Жыл бұрын
@@maacharanstudio.8041 kasu jovanu nhi kahi karyu n to nathi mari hari e
@KanuGamar9714-ip2tl
@KanuGamar9714-ip2tl 3 ай бұрын
Barabar se sir thanvad
@MaheshThakor-fm3yc
@MaheshThakor-fm3yc Жыл бұрын
અલ્પેશ ઠાકોર સાચુ કહેશે
@manishthakormanishthakor9934
@manishthakormanishthakor9934 Жыл бұрын
અલ્પેશ ની માની ભોસ
@IPLRCB001
@IPLRCB001 3 ай бұрын
Sachi vat Kari ronak bhai
@prakashdesai6646
@prakashdesai6646 Жыл бұрын
Very good ABp News.....👍
@VanrajsinhVaghelaJalodhaBKGuja
@VanrajsinhVaghelaJalodhaBKGuja Жыл бұрын
સર તમજેવા નિષ્ઠાવાન પત્રકાર ની ખુબજ જરૂર છે ધન્ય હો
@p.a.thakor7224
@p.a.thakor7224 2 ай бұрын
એ ભાઈ ગેનીબેન
@badshadangaltvchenals9340
@badshadangaltvchenals9340 Жыл бұрын
Thank you sir good 👍👍
@hadiyoldineshsinh766
@hadiyoldineshsinh766 Жыл бұрын
સાચી વાત સે ભાઈ રોનકભાઈ
@jayjagannath3684
@jayjagannath3684 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ashokpatel3274
@ashokpatel3274 Жыл бұрын
Really Right Se,. To become cheat of Watters
@jagdishthakor833
@jagdishthakor833 Жыл бұрын
Vah Vah Ronak bhai tamara jeva nidar anchor ni jarur se Media ma..... Ava neta o ne Bar pado ....
@user-rz7bv1wp7e
@user-rz7bv1wp7e Жыл бұрын
વાવ માં તો ગેનીબેન આવશે
@gulamhusein9626
@gulamhusein9626 Жыл бұрын
Dhanyvsir
@jamaluni7748
@jamaluni7748 11 ай бұрын
વેચાઉ માલ ની વાત સાંભળી
@thakor258
@thakor258 Жыл бұрын
રોનક ભાઈ કેનાલો માં પાણી છોડાવો
@maheriyaofficial2976
@maheriyaofficial2976 Жыл бұрын
Saras ronakbhai 🙏🙏aava media ni jarur che 🙏
@sreeramfashanwerbhabhar7563
@sreeramfashanwerbhabhar7563 Жыл бұрын
લોકો કામ ની રજુઆત કરવા જાય એટલે એકજ જવાબ ઉપર અમારી સરકાર નથી
@ashokthakor375
@ashokthakor375 Жыл бұрын
સાચી વાત કરી ભાઇ
@Sureshthakor-bh1vs
@Sureshthakor-bh1vs Жыл бұрын
Good speach
@MelajiKhat
@MelajiKhat 4 ай бұрын
Ronkbhai hu ax armay. Tamnye salamkaruchu
@sohilvora9529
@sohilvora9529 Жыл бұрын
Good job mr. Patel
@jayendrasinhzala7695
@jayendrasinhzala7695 Жыл бұрын
Tnku.ronkbhai.bgvan.aap.ne.skte.ne.hemt.ape
@rajendrakyada6567
@rajendrakyada6567 Жыл бұрын
રોનાકભાઈની નીડરતા ને સો સલામ
@amritthakor2187
@amritthakor2187 3 ай бұрын
Vah ronakbhai
@shrushtiamaliyar
@shrushtiamaliyar Жыл бұрын
Alpesh gujarat BJP harav se
@kirtithakor8478
@kirtithakor8478 Жыл бұрын
Good Bhai
@shaileshbejaliya3005
@shaileshbejaliya3005 Жыл бұрын
અલપેશ તો ગીયો ભાઈ ......
@Mr_mori302
@Mr_mori302 Жыл бұрын
Raghubhai rabari
@mafiyakingradhanpur6817
@mafiyakingradhanpur6817 Жыл бұрын
Jane hofa
@jayarbuda499
@jayarbuda499 Жыл бұрын
રોનક ભાઇ તમારા જેવા પત્રકાર ની જરૂર છે તમે સાચા છો રદયપુરવક આભાર
@rakeshbarotfan9005
@rakeshbarotfan9005 Жыл бұрын
😀 તારી બલી
@karansinhparmar5145
@karansinhparmar5145 Жыл бұрын
Vat Sachi se
@sunilbahukiya2045
@sunilbahukiya2045 Жыл бұрын
Sir દારૂ બંધ કરાવો.આમાં મોટી મોટી નથી કરવી . બધા મત માંગે જ છે . અને એવુ હોય તો કરી બતાવોને સાચા નું સાચું .
@bhavnaparmar9761
@bhavnaparmar9761 Жыл бұрын
હા રોનકભાઇ સાચુ જ છે તમે ક્યો છો એ
@DevayatAhirr
@DevayatAhirr Жыл бұрын
Vah havaj vah
@DineshPatel-hk2bf
@DineshPatel-hk2bf Жыл бұрын
આભાર રોનક ભાઈ અલ્પેશ ઠાકોર ને શાન ઠેકાણે લાવવા માટે
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 35 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 926 М.
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 7 МЛН
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 35 МЛН