વાહ.... સુપર મામેરા નું ગીત છે.... ગીત ના શબ્દો તો ખૂબ જ સરસ છે.. અદભુત..👏👏👏👌👌👌👌
@baldevrawal43363 жыл бұрын
અમિતા બેન ખરેખર તમારો અવાજ અને મામેરા ના ગીત ના શબ્દો સાંભળીને હું રડી પડ્યો. બેન તમે ખુબ આગળ વધો એવી કુળદેવી જોગણી માતાના ચરણ કમળમાં શુભકામના કરું છું બળદેવ રાવળ હિંમતનગર વસૈયા પરિવાર
@ganpatravaldevofficial91883 жыл бұрын
Thenkyu bhai
@rakshapanchal1962 Жыл бұрын
ખુબજ સરસ મારા ભાઈ માટે હુ ગાઈને.
@devrajravaldevrajraval4591 Жыл бұрын
વાહ... ખુબજ સરસ ગીત છે મામેરાનું
@kokiladarji6693 Жыл бұрын
ગીત બહુ સરસ હોય છે પણ લખીને મોકલ તો વધારે સારું અમને અમુક શબ્દ સમજાતા નથી
@ravalaxhara6699 Жыл бұрын
ખુબ સરસ ગીત છે આવા ગીતો મોકલો અને ખુબ આગળ વઘો
@JagrutiPatel-xq4rw Жыл бұрын
Very nice 👌👌👌 very nice voice
@veenashah7371 Жыл бұрын
Mara jeth nu barabar samjatu nthi lakhi moklso
@ganpatravaldevofficial9188 Жыл бұрын
મારા જેઠ જી ને શાલ ની પહેરામણી.. મારી જેઠાણી ને સાડી ઓ ની જોડ મામેરા મોંઘા મૂલ ના.. હું તો ચંપે ચઢું ને કેવડે ઉતરું...🙏 આપ ને અમારા સોન્ગ સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર...🙏
@user-ne3mz3xn9s3 жыл бұрын
વાહ ખુબ જ સરસ લગ્ન ગીત
@girishbhaidraval83113 жыл бұрын
🙏જય હો🌹🌹🌹
@dipakraval59233 жыл бұрын
Ganpatbhai very fine Recoding Superb Audio Quality Fine Music Add This Song.