હુમલાબાદ એડવોકેટ મેહુલ બોઘરાનું ફેસબુક नाย์ฯ..Live after attack on Adv Mehul Boghara by Police Cops

  Рет қаралды 12,443

Rahul Boghara

Rahul Boghara

18 күн бұрын

ફરી એકવાર એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો.. પુણા પાટીયા સુરત ખાતે ટ્રાફિક ચોકી ની બાજુમાં જ કાળા કાચ અને નંબર પ્લેટ વગરની પોલીસ ટેગ વાળી અને દંડો રાખેલ હોય તે બાબતે વિરોધ નોંધાવતા પોલીસ કર્મચારીએ હુમલો કરેલ છે આજે આ હુમલો મેહુલ બોઘરાં પર છે; કાલે જનતા પર કરશે અને કોઈ પગલા નહીં લો તો ભવિષ્યમાં તમારા નેતાઓ પર આ બેફામ લગામ વગરના બેઇમાનો હુમલા કરશે એ યાદ રાખજો...
#police #advmehulboghara #advice #adventureawaits #adventures #viral #viralvideo #política #rahulboghara #news

Пікірлер: 56
@TheLuciferHill
@TheLuciferHill 14 күн бұрын
મેહુલ બોઘરા સાહેબને મારું પૂર્ણ સમર્થન! 👍
@devrajbhaijamod5645
@devrajbhaijamod5645 Күн бұрын
મેહુલ ભાઈ ને ધન્યવાદ મારો ફુલ સપોર્ટ છે
@vikram.k.vasava
@vikram.k.vasava 14 күн бұрын
મેહુલ બોઘરા સાહેબ તમને આદિવાસી ભાઈ તરફથી ફૂલ સપોર્ટ
@HiteshGohil-n3l
@HiteshGohil-n3l Күн бұрын
પબ્લિક નો સપોર્ટ પુરો રહેશે તમારી સાથે ધન્યવાદ મેહુલભાઈ
@muljisolanki-pl9lf
@muljisolanki-pl9lf 14 күн бұрын
સાહેબ શ્રી મેહુલ બોઘરા સાહેબ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ
@muljisolanki-pl9lf
@muljisolanki-pl9lf 14 күн бұрын
સાહેબ શ્રી તમે જનતા માટે અવાજ ઉઠાવ્યો છે ભગવાન તમને સુખી રાખે
@user-on4md1wg2j
@user-on4md1wg2j 14 күн бұрын
મેહુલ ભાઈ ને ફુલ સપોર્ટ
@rajraju6918
@rajraju6918 Күн бұрын
મેહુલભાઈ સાહેબ આ તમારા જેવા લીધે ડરે છે બાકી આ લુખ્ખાઓ ડરે એવા નથી આ લુખ્ખાઓ સાહેબ તમારો ખુબ ખુબ ધન્યવાદ
@rahulrathwa3908
@rahulrathwa3908 14 күн бұрын
જનતા જનાર્દન કી જય.... 🎉🎉 જનતા જનાર્દન આવાજ ઉઠવો.... આગળ વધો.... સત્ય ની સાથે ઉભા રહો
@maheshrana7239
@maheshrana7239 14 күн бұрын
જય હિન્દ મેહુલભાઈ તમે લોકો માટે સારું કામ કરી રહ્યા છો જન જાગૃતિ માટે હું તમને દિલથી અભિનંદન કરું છું
@user-ge1us7tg7g
@user-ge1us7tg7g 14 күн бұрын
Va havaj jay hind jay bharat
@vishalbaraiya7684
@vishalbaraiya7684 14 күн бұрын
મેહુલભાઈ ફુલ સપોર્ટ
@thebuddhism6963
@thebuddhism6963 14 күн бұрын
આ દેશ ની અંદર પોલીસ પ્રસાસન ગુલામ હપ્તા ખોર ભ્રષ્ટાચારી ગરીબો ના હત્યારા ગુંડા અને અંદર ખાને લાખો ની રીશવત લેનારાં આવાં આપણા દેશમાં સુરક્ષા કર્મીઓ છે આને આપણે કાયદા નુ ભાન કરાવવું જ પડશે નહીંતર કાયદાની ઉપર કોણ છે એતો આપણે એડવોકેટ જાણીયે જ છીએ
@thebuddhism6963
@thebuddhism6963 14 күн бұрын
ન્યાય તંત્ર મુર્દાબાદ
@mau1991
@mau1991 14 күн бұрын
मेहुलजी नमस्ते
@HiteshGohil-n3l
@HiteshGohil-n3l Күн бұрын
ધન્યવાદ મેહુલભાઈ
@HiteshGohil-n3l
@HiteshGohil-n3l Күн бұрын
આભાર મેહુલભાઈ
@vakatarjayesh120
@vakatarjayesh120 14 күн бұрын
અંગ્રેજો પાછા આવી ગયા છે
@RamjhiCahudhary
@RamjhiCahudhary 14 күн бұрын
જય હિન્દ
@ankush1959
@ankush1959 14 күн бұрын
Mehul bhai tamari safety ni jarur che ....tamari jarurat desh ne che .....Surat ni janta bhai ne support karjo .....Jay Hind
Always be more smart #shorts
00:32
Jin and Hattie
Рет қаралды 47 МЛН
ОДИН ДЕНЬ ИЗ ДЕТСТВА❤️ #shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 9 МЛН
🌊Насколько Глубокий Океан ? #shorts
00:42
Always be more smart #shorts
00:32
Jin and Hattie
Рет қаралды 47 МЛН