No video

IAS પૂજા ખેડકરએ જે રીતે UPSC પર પ્રશ્નો ઊભા કર્યા એ ચિંતા કરાવનારા છે!

  Рет қаралды 57,505

Jamawat Clips

Jamawat Clips

Ай бұрын

Application Link :
For Android : play.google.co...
For ios : apps.apple.com...
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/c...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 249
@jatinkumarbharada
@jatinkumarbharada Ай бұрын
Upsc પણ સલામત નથી તો બીજી સંસ્થામાં સુ થતું હશે... આ ખુબ ગંભીર બાબત છે
@snehalpatel9013
@snehalpatel9013 Ай бұрын
સૌથી મોટા પાયે Scam એમાં જ ચાલે છે. કરોડો આપીને રેન્ક ખરીદાય છે.
@ashwinahir2508
@ashwinahir2508 Ай бұрын
@@snehalpatel9013😢😢
@bhupendratadvi4641
@bhupendratadvi4641 Ай бұрын
અત્યાર સુધી મને UPSC ઉપર એક વિશ્વાસ હતો પણ હવે આ સરકારે UPSC ને પણ બરબાદ કરી નાખી છે
@greengujarat5623
@greengujarat5623 Ай бұрын
100% sachi vat che
@Nature-Lover5788
@Nature-Lover5788 Ай бұрын
Upsc 😂😂 ena par mane pahela thi j visvas nathi
@KP-eu7sn
@KP-eu7sn Ай бұрын
Aaj to Vikas che
@priteshvasava6952
@priteshvasava6952 Ай бұрын
Om birla ni modeling krti chhokri upsc first attempte pass kri
@SwetaGUpadhyay-ze3yw
@SwetaGUpadhyay-ze3yw Ай бұрын
Its not upsc's fault. Upsc has given complete report on this issue before her selection.
@kundantirgar5488
@kundantirgar5488 Ай бұрын
પછાત સમુદાય ના અનામત નો લાભ જ બીજા લોકો લે છે... આતો ખાલી કહેવાનું.
@hardikpatel9242
@hardikpatel9242 Ай бұрын
એ લાભ કોઈ બીજા નહીં પણ અનામત મા જ આવતા સુખી લોકો જ લે છૅ..
@Dipu098
@Dipu098 Ай бұрын
ST category ma pn bav moto gotalo thay chhe UPSC ma. Meena caste na loko rajsthaan vada bdha upper caste na chhe
@CAR-b6o
@CAR-b6o Ай бұрын
​@@Dipu098 haan to emna same avaj tamarej uthavi pade Pan biju koi kaik bole to tame mathe chadhi jao chho
@KS_2002
@KS_2002 27 күн бұрын
@@Dipu098 Meena ma to kyahi bole. Farther is DIG, brother is ips officer and than she is clear upsc with ST reservation.
@ramilabenthakor9585
@ramilabenthakor9585 Ай бұрын
સૈન્ય પત્રકાર શ્રી દેવાંશી જોશી સાહેબ આપે ખરેખર ખૂબ જ સત્ય માહિતી આપી છે આવા રાજ્કીય વગ ધરાવતા આઈએસ બની જાય છે તો આ બાબતે ગંભીરતાપૂર્વક સરકારે આપદ પાછું લઈ લેવું છે જેથી બીજા અન્ય સારા વ્યક્તિઓ સમાજમાં નેતૃત્વ કરી શકે જય હિન્દ વંદે માતરમ કોબા ગાંધીનગર થી ગાભાજી ઠાકોર
@arpitjoshi862
@arpitjoshi862 Ай бұрын
આપણા ગુજરાતમાં ડુપ્લીકેટ માર્કશીટ થી શાળા ના શિક્ષકો બનેલા છે. ગવર્મેન્ટ નોકરી કરે છે. સો માંથી એક કેસ બહાર આવે છે. બાકી નાને લીલા લેર છે. બેન
@thakorparmar7063
@thakorparmar7063 Ай бұрын
બાપની તાકાત પર જોર કરે છે, બાપની મિલ્કત અપ્રમાણ લાગે છે તો મોકલો CBI, ED
@HaRshad_sodha
@HaRshad_sodha Ай бұрын
રાજકારણ મા બધું ચાલે જ છે
@zalajaydipsinh1842
@zalajaydipsinh1842 Ай бұрын
મોદીજી: ના ખાઉગા , ના ખાને દુંગા
@rahulparmar6490
@rahulparmar6490 Ай бұрын
સ્પીકર ઓમ બિરલા ની છોકરી પણ બની બેટી છે....
@tejajipurohit8189
@tejajipurohit8189 Ай бұрын
દેવાશી બેન તમે બહુશ સરસ રીતે સમજાવો છો અને ગરીબ લોકો થી જુઙી ને રહો છો તે બદલ ખુબ ખુબ આભાર
@Priykant24
@Priykant24 Ай бұрын
આ આખા મુદ્દામાં દુઃખ ની વાત એ છે કે જે ખરેખર દિવ્યાંગ હશે એમને નોકરી ન મળી.
@user-xb1ce1le8n
@user-xb1ce1le8n Ай бұрын
Right.💯💯💯💯💯
@worldfamous2849
@worldfamous2849 Ай бұрын
Yes
@pinakinpandya9458
@pinakinpandya9458 Ай бұрын
દેવાંશીબેન ની વાત બિલકુલ સાચી છે
@Kkd447
@Kkd447 Ай бұрын
OBC hoy ke SC hoy ke ST hoy ke EWS hoy badha માં ક્રીમિલિયર સિસ્ટમ હોય તો સાચા હકદાર ને અનામત નો લાભ મળે અને મુખ્યધારામા ભળી શકે આપણી સામે ઘણા એવા કિસ્સા છે કે જેમાં કોઈ પણ સમુદાય હોય જેનો બાપ અધિકારી હોય એનો છોકરો અધિકારી બને અને જે મજૂરી કરતા હોય એ મજૂરી જ કરે છે.
@JayendraPatel-zv1ro
@JayendraPatel-zv1ro Ай бұрын
SC ST ma creamy layer nathi pan tena lidhe garib sc st ne lagbhag labh nathi malto pan rich SC STne sihbhag labh male chhe.
@HaridwarShukla-nh3dt
@HaridwarShukla-nh3dt Ай бұрын
ખૂબ સરસ અને સચોટ વિશ્લેષણ સહ રજૂઆત દેવાંશી બેન
@dipakmevada6378
@dipakmevada6378 Ай бұрын
UPSC મા આવા કામ થાય છે તો નાની નાની સંસ્થા નુ સુ થશે જો આવત નુ નિરાકરણ નહિ આવે તો સરકાર ને પાછુ નોટ બંથી કરવી પડશે.
@arjunvasava4643
@arjunvasava4643 Ай бұрын
ઓમ બિરલા ના પુત્રની તપાસ કરાવો
@nitinsav2630
@nitinsav2630 Ай бұрын
ઓમ બિર્લાની છોકરી પણ બની છે ઓફિસર
@krishnacngkishorvekariya4128
@krishnacngkishorvekariya4128 Ай бұрын
બધા ને સરખા રાખે એવુ નિયમ હોવો જોઈએ
@bharatdarji1442
@bharatdarji1442 Ай бұрын
સરકારી અધિકારીઓના પ્રોપર્ટી રીટર્ન જાહેર કરાતા નથી એ મોટુ કારણ છે.
@ratnadipsinhgohil
@ratnadipsinhgohil Ай бұрын
@jamawat. Anamat a desh no savthi nabaro pilor che samjay tene vandan
@rajukhokhani6221
@rajukhokhani6221 Ай бұрын
Reservation સિસ્ટમ નો દુરુપયોગ કેટલી હદે થાય છે અને સરકાર ચલાવા દે છે તે ખરેખર દુઃખદ ઘટના છે 😢😢
@jagdishkopatel9908
@jagdishkopatel9908 Ай бұрын
સરસ જમાવટ
@Dipu098
@Dipu098 Ай бұрын
ST category ma pn bav moto gotalo thay chhe UPSC ma. Meena caste na loko rajsthaan vada bdha upper caste na chhe
@shaileshpatel4690
@shaileshpatel4690 Ай бұрын
આ કેટેગરીઓ દૂર કરી મેરીટ પધ્ધતિથી નોકરી આપવી જોઇએ જેથી નાગરિક ને પણ સાચો લાયક અધિકારી મળે
@CHAUHAN1771
@CHAUHAN1771 Ай бұрын
UPSC અઘિકારીઓ શું કરે ૮ પાસ ના હુકમ માનવાના હોય.
@Tarak_Shah-Patel
@Tarak_Shah-Patel Ай бұрын
ક્યાં ની વાત ક્યાં લઇ જાઓ છો શું વાત ચાલી રહી છે એ તો જુઓ
@devrajsinhzala5467
@devrajsinhzala5467 Ай бұрын
આરક્ષણ બંદ કરો
@varshabenparmar2936
@varshabenparmar2936 Ай бұрын
અનામત નો દુરુપયોગ એતો અનામત નુ પ્રમાણપત્ર આપતી સંસ્થા ની ર્જવાબદરી કહેવાય.
@alpeshsinhparmar224
@alpeshsinhparmar224 Ай бұрын
Om Birla ni chokri pan ias bani gayi te pan tapas karo
@PayalBhalgariya-bb7rp
@PayalBhalgariya-bb7rp Ай бұрын
Sachi vat che devanshiben .
@ikeshbhairathava9753
@ikeshbhairathava9753 Ай бұрын
એ બધું તો ઠીક છે પણ જે ખરેખર દિવ્યાંગ હશે એમનો શું વાંક જે નોકરી થી વંચિત રહી ગયા છે......😡😡😡
@bhagirathsinhrathod9984
@bhagirathsinhrathod9984 Ай бұрын
Anamat j kadhii nakho ne atle chinta j nai
@pinakinpandya9458
@pinakinpandya9458 Ай бұрын
ફક્ત આવક ઉપર અનામત આપો. આવા ઓડિકરવાળા કેટલા ઓફિસર હશે
@rahulkandoriya5674
@rahulkandoriya5674 Ай бұрын
ઉપર નીચે સુધી આમજ ચાલે
@pratapbhai8299
@pratapbhai8299 Ай бұрын
Thanks devanshi Jay mataji
@amishachauhan3007
@amishachauhan3007 Ай бұрын
NEET SCAM pachi UPSC SCAM pan bahar aavaa joie, but unfortunately aspirants na voice ne sambhadava koi upsc ma Alakh sir jewa ni jarurat che! J🙏khan sir aavi rite avaj nthi uthavta
@knowledgeacademy7662
@knowledgeacademy7662 Ай бұрын
Aavi jetli bharti chhe badhi check thavi joia
@pradip3846
@pradip3846 Ай бұрын
Government is best who use the system for their persons.
@venkateshbalaji3243
@venkateshbalaji3243 Ай бұрын
મારી જોડે છે દિવ્યાંગ નું સર્ટિફિકેટ LV નું . સિવિલ હોસ્પિટલ માં પથારી ફેરવી નાખે તપાસ કરી કરી ને પછી આપે સિટી ભાઈ
@user-ce8ei2ee4t
@user-ce8ei2ee4t Ай бұрын
Have upsc ma pan ભ્રષ્ટાચાર 😢😢😢આવા officer UPSC ne કલંકિત કરે છે. દેવાંશી બેન ખૂબ સારી માહિતી આપો છો.
@Nature-Lover5788
@Nature-Lover5788 Ай бұрын
Upsc ma kya corruption na hato
@rasikbhaipatel8077
@rasikbhaipatel8077 Ай бұрын
સરકાર કોની છે તમારા બોલવાથી કંઈ ફેર ન પડે
@sameeratheist6856
@sameeratheist6856 Ай бұрын
ભારત માં ડીસિપ્લીન પણ નથી.....
@kirtanchhatrola5642
@kirtanchhatrola5642 Ай бұрын
Absolutely correct sister
@ddesifunda4920
@ddesifunda4920 Ай бұрын
Awu to Gujarat ma pan 6e..nakli..st, sc.. Obc certificate wada..
@dmu5276
@dmu5276 Ай бұрын
Reservation must be stopped at any cost.
@mehulmehul4995
@mehulmehul4995 Ай бұрын
Medam request che Ambajai pani dodh nu pikmek point nu address
@sanjubhaisanju4711
@sanjubhaisanju4711 Ай бұрын
એમને સર્ટિફિકેટ ડાયરેક્ટ મળે છે ડુપ્લીકેટ આદિવાસી નોકરી પણ કરે છે
@ranjitbariya3834
@ranjitbariya3834 Ай бұрын
આરક્ષણ હોવું ન જોઈએ જેથી પબ્લીકને લાયક અધિકારી મળે.
@Apclive00
@Apclive00 Ай бұрын
Na to NEET na to UPSC. સામાન્ય માણસ કોનો ભરોસો કરે ?
@dhokiabhupat7310
@dhokiabhupat7310 Ай бұрын
This is the highest well reputed institute UPSC !!! such things going on
@jayparshuram5741
@jayparshuram5741 Ай бұрын
Very good 👍
@KalpeshParmar-yw5ud
@KalpeshParmar-yw5ud Ай бұрын
Aarakshan par bhasava vada have kya gya.. virodh karo hae. IAS officer no virodh karo.
@chaudharihardik3482
@chaudharihardik3482 Ай бұрын
Good
@KS_2002
@KS_2002 Ай бұрын
અરે creamy layer ની ગુજરાત માય ધજીષા ઊડાડે છે.
@nikulparekh7383
@nikulparekh7383 Ай бұрын
0:49
@iiffeeee
@iiffeeee Ай бұрын
First thing how did they earn 100cr while in govt. job? Second - why reservation? BJP should take action on these type of cases seriously otherwise people will lose faith.
@samirprajapati5876
@samirprajapati5876 Ай бұрын
Mem dekhatu nathi too exam kai rite pass kari hase...?
@priyadave4138
@priyadave4138 Ай бұрын
આના કરતા ભાવ નકી કરી ને જાહેરાત પાડો તો મહેનતકરનાર વર્ગ નો ટાઈમ ન બગડે.
@gautammakwana1456
@gautammakwana1456 Ай бұрын
પ્રાઈવેટી કારણ બંધ કરો
@laljirabari1014
@laljirabari1014 Ай бұрын
Good mam
@shardabenpatel-cl4hs
@shardabenpatel-cl4hs Ай бұрын
Only ews reservation.
@bhargavjha6009
@bhargavjha6009 Ай бұрын
100%Right
@Parth_Ramanuj
@Parth_Ramanuj Ай бұрын
Are bhai.. page Lago, IAS che.. motivation lyo .... ato sav khota case che... IAS che bhai... duniya jiti lidhi bapa... ane lakhi rakho, Kai j thavanu nthi Ben j tedtocks ma motivation apta jova malse... Jay ho andh sarkari nokri na pagal pan ni
@ravirajsinh2241
@ravirajsinh2241 Ай бұрын
pH hendicap anamat no bov dur upyog thay se
@vinodpargi7895
@vinodpargi7895 Ай бұрын
Madam GPSC too, duplicate cast certificate officer ( RBC) check karo
@sanjayjoshi4975
@sanjayjoshi4975 Ай бұрын
Ben aavi to ketliy pooja khadge Alreaddy Posting lai ne Moj Kare che..
@roohsn8303
@roohsn8303 27 күн бұрын
આ‌ બેન જોડે માહિતી નોતી. બીજા KZfaq channel ની આ‌ માહિતી che hu exam ni tyari kru chu mane kabar pde ok
@maxp993
@maxp993 Ай бұрын
India nu Biju nam corruption
@bhaveshsolanki74
@bhaveshsolanki74 Ай бұрын
Matra ne matra nana loko mate j badha kayda che mota loko to game tya pagg nakhine chatki javana che okk okk
@dhruv1192
@dhruv1192 Ай бұрын
લિટરલ એન્ટ્રી ઉપર પણ એક વીડિયો બનાવો, તેમાં કોણ આવે છે ?
@bhupendradesai2921
@bhupendradesai2921 Ай бұрын
અહીંયા બધું j ચાલે ચાલે છે.. Polam પોલ
@mukeshgamit6818
@mukeshgamit6818 Ай бұрын
આટલી સુંદર હોવા છતાં આવું કેમ કર્યું
@mineshgaming8577
@mineshgaming8577 Ай бұрын
😅😅😅😅
@vadherumesh8515
@vadherumesh8515 Ай бұрын
😂😂😂
@chauhanpiyush737
@chauhanpiyush737 Ай бұрын
Gujarat sarkar ma pan aava ketlay adhikari chhe je khota document api ne naukari kari rahya chhe ,
@solankikiran7772
@solankikiran7772 Ай бұрын
Karma kisi ko nahi sodta.
@SwetaGUpadhyay-ze3yw
@SwetaGUpadhyay-ze3yw Ай бұрын
ભાઇ આમા upsc નો કોઇ વાંક નથી. Upsc ઍ આ બેન ની ફરિયાદ tribunal મા પહલાથી જ કરી નાખી હતી.
@makwanabaldev4761
@makwanabaldev4761 Ай бұрын
Ben ahiya one eyes disability person su pan 30%certificate male se and police,army. fire.railway and defence ma pan form nathi bhari sakto and aa ben direct setting kare se vaah
@jaymatang02
@jaymatang02 Ай бұрын
I am convinced to leave this country for my child better future
@Hp-io2wk
@Hp-io2wk Ай бұрын
Bhrastachar gujarat ma charam sima par chhe ,thoda samay pehla sc st na certificate par sawarno nokari lagiya hata have paper leak thay rahiya che su sarkar javabdar nathi ava Bhrastachar mate ?
@yashgelani8928
@yashgelani8928 Ай бұрын
ગરીબ હોય તેને મળવું જોઈ
@Milanagravat01
@Milanagravat01 Ай бұрын
મારા બાળક ને ઇંડિયા મા રાખવો જ નથી
@jitendrasinhchauhan3119
@jitendrasinhchauhan3119 Ай бұрын
Kya Pakistan ma lai jaish
@Milanagravat01
@Milanagravat01 3 күн бұрын
@@jitendrasinhchauhan3119 ના મારા ભાઈ , તમારા જેવા થી દૂર મોટાભાઈ. આ વાક્ય માં જ ખબર પડી ગઈ હશે તમને કે અભણ કોને કેવાય. ☺️
@Paramsatyanews
@Paramsatyanews 3 күн бұрын
@@jitendrasinhchauhan3119તારે શું છે ઘંટા , ગંમે એવા ઘંટ સિંહ સિંહ લગાવી ને હાલી નીકળ્યા છે , ખાવા ખીચડી ના પણ હોય
@CoachvikrammisChessImprovement
@CoachvikrammisChessImprovement Ай бұрын
रिजर्वेसन से लाभ मिल रहा है बंद होना चाहिए आरक्षण जो गरीब है उन्हें ही मिले
@laxmanbhaiparamar6197
@laxmanbhaiparamar6197 28 күн бұрын
કો બિરલા ની દિકરી એ ક ઈ રીતે યુપીએસસી પાસ થયા તે દેખાયુ કેમ નહી
@dakshaykapadia3509
@dakshaykapadia3509 Ай бұрын
jayere jayre abhiman karyu chhe tyaer loko uper thi neche padkiya chhe
@hpz6150
@hpz6150 Ай бұрын
Gpsc થી આશા છોડીજ દીધી છે , હવે UPSC થી આશા ના હતી.
@Pradip_f3j
@Pradip_f3j Ай бұрын
Desh ni tuff exam ganati UPSC and neet ne aa sarkare majak banavi didhi 😔😔😔😔
@ashishchaudhari645
@ashishchaudhari645 Ай бұрын
Now UPSC also has lost trust.. Bdhe j Paisa apvana em?
@varshabenparmar2936
@varshabenparmar2936 Ай бұрын
નઈ આમાં upsc નો વાંક શું છે upsc નું કામ પ્રમાણપત્ર તપાસવાનું છે. અને એ ખોટા પ્રમાણપત્ર આપનાર સંસ્થાની જવાબદારી છે
@jayraj7530
@jayraj7530 Ай бұрын
pramanapatr privet hospital nu chalavi levu 6?? and creamy layer father income 8 lakh thi vadhu hoy to chalavi levayu?? UPSC no j vank 6
@Devangimod.6l0
@Devangimod.6l0 Ай бұрын
આવા તો કેટલાક છે બેન કાઢો તો ગુજરાત માંથી એ મળે
@tulsibhaikukadiya4331
@tulsibhaikukadiya4331 Ай бұрын
ઓમ બિરલા ની છોકરી ની પણ તપાસ કરો
@user-dy8eu9qv3r
@user-dy8eu9qv3r Ай бұрын
Gpsc ma pan avu j che EWS 100-100 vigha na malik kadhavi ne gpsc pass Kari che
@themagician9417
@themagician9417 25 күн бұрын
Aa badha mate aapde khota loko ne aapela votes javabdaar che. Have Supreme Court, High Court, CBI, IT Dept aa badha loko mathi koi pr bharoso thay em nathi. Fakt ek ARMY che jena pr haju pn bharoso thai sake em che. Km k e loko desh mate kaam kre che nai k potana mate.
@pinalpatel2303
@pinalpatel2303 Ай бұрын
Sache j jo koi દિવ્યાંગ hoy tene badha labh levama bahu mushkeli pade chhe, badha labh mallta j nthi and આને UPSC ma mli gayu🤔 corruption
@rathoddharmesh2243
@rathoddharmesh2243 Ай бұрын
Badha sarkari khata ma avij rite chale che.
@IL-nr5py
@IL-nr5py Ай бұрын
Reservations me 90% logo government job leke bethe hai fir bhi bachcahe reservations me jate hai
@paraspatel9919
@paraspatel9919 Ай бұрын
Aavu j chale se bharat ma Su karva nu
@mukeshkumarpatel7021
@mukeshkumarpatel7021 Ай бұрын
અનામત પરિવાર ના એકજ સભ્ય ને મળવું જોઈએ બીજી વખત નહિ
@mukeshkumarpatel7021
@mukeshkumarpatel7021 Ай бұрын
10લાખ ની ગાડી અને બાઈક 1.5લાખ નું ધાબાવારું ઘર હોય તેને અમામત નો લાભ ન મળવો જોઈએ
@tmpatanwadia5011
@tmpatanwadia5011 Ай бұрын
Tamam IAS ni Tapas karavo to Ava vnogas rite posting lenara bahu Jova malse Govt.Tapas karavi Ava bogas IAS ne kadak punishment karvi Dakhlo besado
@anketthakor2378
@anketthakor2378 Ай бұрын
Badha karta open ni athari fare che ama
@ashishchauhan7738
@ashishchauhan7738 Ай бұрын
Etle j sarkari nokri ni aasa rkhay j nhe…ena krta Bhar 2number no dandho krvo saru….sarkar kye tmaru pet bharva aavani nthe aa India che ahi tmare pote j survive krvu pdse
@drjamansanghani4809
@drjamansanghani4809 Ай бұрын
Sad
@jigneshk8184
@jigneshk8184 Ай бұрын
tapas kri ne block list kro life time job na malvi joi & aena father ne party mathi rajinamu lai lo aem pan properly 100 cr ni chhej aem ni pase.😂
@ALL7865
@ALL7865 Ай бұрын
Interview lenar team blind hati ke pachi police verification karnar team blind hati, ke Document verification karnar team blind hati ke vyakti divyang nathi ae check ki karva, Doctor ni team andhali hati aama kono hath hoi sake public ae samji javu
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 150 МЛН
لااا! هذه البرتقالة مزعجة جدًا #قصير
00:15
One More Arabic
Рет қаралды 50 МЛН
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 43 МЛН
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 52 МЛН
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 150 МЛН