No video

ઇઝરાયેલ નો કરોડપતિ ખેડૂત ને મળીયે આજે ISRAEL NO KARODPATI KISAN NE MADYE AAJE

  Рет қаралды 277,805

Go For The Best With Raju

Go For The Best With Raju

Күн бұрын

આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં ગો ફોર ધ બેસ્ટ રાજુ આ ચેનલ દ્વારા હું તમને એ જણાવવા માગું છું કે તમે પણ જિંદગીમાં કંઈ પણ કરી શકો છો નથીંગ ઇસ ઈમ્પોસિબલ મોટીવેશનલ ઝીરો સે હીરો તક કી કહાની સબ કુછ આપ ઇસ ચેનલ કે દ્વારા જોઈ શકશો અને સાથે સાથે દુનિયાની જાત્રા પણ કરી શકશો

Пікірлер: 601
@AKASHTHAKOROFFiCiAL9276
@AKASHTHAKOROFFiCiAL9276 8 ай бұрын
પાટણ જિલ્લો રાધનપુર ઊતર ગુજરાત
@hansajimali-gi6zt
@hansajimali-gi6zt 8 ай бұрын
બનાસકાંઠા થી જય દ્વારકાધીશ ભાઇ
@kanubhaipatel9491
@kanubhaipatel9491 Күн бұрын
RAJU BHAI VEARI NICE JOB VITH VIDEO JAY MATAJI BHAI 🙏👍
@dhanabhairathod537
@dhanabhairathod537 Жыл бұрын
Khub sundor video Rajubhai ok Beraja khambhaliya thi Dhanabhai rathod
@karmurmeraman4540
@karmurmeraman4540 8 ай бұрын
ભાણવડના કલ્યાણપુર થી દેવભૂમિ દ્વારકામાં
@shreeradhe563
@shreeradhe563 2 ай бұрын
હા કલ્યાણપુર હાચુ હૉ. ભાઈ
@kishoracharya4486
@kishoracharya4486 Жыл бұрын
રાજુભાઇ જય દ્વારકાધીશ. તમારો શ્વભાવ એકદમ મળતાવડો છે. અને તમે સાવ સાદા અને સહજ છો. તમે કેટલા દેશ ફર્યા છે.. અને હાલ કર્યા સ્થાયી થયા છો. તમને કેટલી ભાષાઓ આવડે છે. આ વિડીયો માં તમે તો ઇઝરાઇલની ભાષા પણ બોલો છે. ગર્વ છે તમે ગુજરાતી છો. હું અમદાવાદમાં રહું છું અને તમારા ઘણા બધા વિડિયો જોઉ છું મને ખુબ મઝા આવે છે. ભગવાન તમને તંદુરસ્ત રાખે. જય દ્વારકાધીશ
@goforthebestwithraju
@goforthebestwithraju Жыл бұрын
Thank you
@VijayMokariya-jt8hh
@VijayMokariya-jt8hh 8 ай бұрын
@@goforthebestwithraju KHETI NA KAM MA JAVA MA KETLI SELERI, MALE MADHAVPUR GHED
@babarbhaidesai4984
@babarbhaidesai4984 Ай бұрын
😂જય ગોગા મહારાજ હંમેશા ખુશ રાખે વીડીઓ ખુબ સારા લાગે છે
@VidhyabenGohil
@VidhyabenGohil Жыл бұрын
Mazaa aavi aa wlog jovani From - Nitin kumar (vadodara)
@pareshkchauhan9031
@pareshkchauhan9031 Жыл бұрын
જય દ્વારકાધીશ રાજુભાઈ ને🙏😊
@goforthebestwithraju
@goforthebestwithraju Жыл бұрын
Jay Dwarkadhish
@amarshibhaidhamsaniya2229
@amarshibhaidhamsaniya2229 Жыл бұрын
રાજુ ભાઈ તમારા વિડીયો જાણવા જેવા છે તમારી વાણી બહુ જ ગમે છે ગુજરાત જામનગર થી ધન્યવાદ રાજુ ભાઈ
@goforthebestwithraju
@goforthebestwithraju Жыл бұрын
Thank you
@thakorvasharambhai523
@thakorvasharambhai523 Ай бұрын
ઇઝરાયલ ખારેક કરછમાં ખુબજ વાવેતર છે ભાઈ રામ રામ રાજુભાઈ
@pramodchandradesai6428
@pramodchandradesai6428 26 күн бұрын
Amazing. Pramod Desai Valsad, Gujarat , India.
@jasubhai3927
@jasubhai3927 Жыл бұрын
ખેડબ્રહ્મા (સાબરકાંઠા) રામ રામ રાજુભાઈ.
@dwarkeshnakum393
@dwarkeshnakum393 8 ай бұрын
Hi Raju bhai Hu jam kambhaliya jsk kem cho Deepak nakum
@bhaveshsapara6333
@bhaveshsapara6333 Жыл бұрын
રાજુભાઈ તમારા મિત્ર કૃષ્ણ સુદામા જેવી મિત્રતા છે હા મોજ હા ક્યાં ઇઝરાયેલના કૃષ્ણ જેવા તમારા મિત્ર ક્યા અમારા પોરબંદરના સુદામા જેવી દોસ્તી મોજમાં રેવું મોજમાં
@goforthebestwithraju
@goforthebestwithraju Жыл бұрын
Jay Dwarkadhish
@manubhaitagadiya1153
@manubhaitagadiya1153 Жыл бұрын
સૃરતથીમનૃભાઈ
@chiragpatelbenjo3213
@chiragpatelbenjo3213 Жыл бұрын
​@@goforthebestwithraju હું તમારા વિડિઓ રેગ્યુલર જોવું સુ તમારું મારે કામ પડિયું સે તો હેલ્પ કરશો
@dhanjibhaigadhiya6535
@dhanjibhaigadhiya6535 Жыл бұрын
અમરેલી થી જોઈએ
@aambagondaliya970
@aambagondaliya970 Жыл бұрын
@@goforthebestwithraju v
@vishnupatel4012
@vishnupatel4012 15 күн бұрын
હિંમતનગર (સાબરકાંઠા)રાજુભાઈ🙏👌
@ashokkumarsoheliya676
@ashokkumarsoheliya676 11 күн бұрын
બાબરા તાલુકાના ગરણી ગામ થી અશોક કુમાર ❤❤ સુપર વિડિયો બનાવી યો આભાર ❤❤🎉🎉
@vijaykhambhalya579
@vijaykhambhalya579 Жыл бұрын
Nice video from Gujarat Surat chity
@harendragosai3122
@harendragosai3122 11 күн бұрын
mahadev har rajubhai khambhaliya
@pravinbhaipavasiya6526
@pravinbhaipavasiya6526 Жыл бұрын
રાજુભાઈ આપની સાદગી જોઈને હુબહુ ખુશ થયો છુ ગામ ચમારડી તાલુકો વલભીપૂર જી ભાવનગર લિ જગતનોતાત પ્રવિણભાઈ પવાસીયા
@goforthebestwithraju
@goforthebestwithraju Жыл бұрын
Thank you
@nitinraval4105
@nitinraval4105 Жыл бұрын
Jordar KHETI NI JAMIN jordar khedut😊😊😊😊😊😊😊😊😊😊😊 HAPPY ❤
@mumeshranangaofficial5998
@mumeshranangaofficial5998 11 күн бұрын
jamkhambhaliyama Dwarkathi.Jay Dwarkadhish Raju bhai
@prakashbhai5891
@prakashbhai5891 Жыл бұрын
વાહ ભાઈ જમાવટ હો હું મોરબી થી
@jayeshbambhroliya5256
@jayeshbambhroliya5256 Жыл бұрын
Bahu Sarash rajubhai .
@babarbhaidesai4984
@babarbhaidesai4984 Ай бұрын
હું પીલુદરા ગામ જિલ્લા મહેસાણા બાબરભાઈ હરીભાઈ રબારી પીલુદરા હાલ અમદાવાદ ઝુંડાલ ગામ જય ગોગામહારાજ
@k2aal751
@k2aal751 Жыл бұрын
Khubsaras bhai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-pd1ro1pz7t
@user-pd1ro1pz7t Жыл бұрын
Extraordinary farm house in इजरायल
@parivarlifecare4893
@parivarlifecare4893 Жыл бұрын
Jay shree krishna Vadodara thi Parshottambhai
@goforthebestwithraju
@goforthebestwithraju Жыл бұрын
Jay Dwarkadhish
@ghanshyambhaidabhi7207
@ghanshyambhaidabhi7207 Жыл бұрын
રામ પીરતાના ભાવ શું છેપીસ્તા ના ભાવ શું છે
@bharatbhailimbani6129
@bharatbhailimbani6129 Жыл бұрын
Saras mahiti appi rajubhai
@karashankhunti9078
@karashankhunti9078 Жыл бұрын
Good Bhai khub srs.
@shambhubhaimakvana5552
@shambhubhaimakvana5552 Жыл бұрын
ખુબ સરસ મજાની માહિતી આપી રાજુભાઇ મજા આવી ગઈ
@goforthebestwithraju
@goforthebestwithraju Жыл бұрын
Thank you
@virendrasolanki3009
@virendrasolanki3009 7 ай бұрын
જય.સોમનાથ. રાજુ.ભાઈ
@vijaybhaialvadiya2347
@vijaybhaialvadiya2347 Жыл бұрын
ભાવનગર થી વિજય ભાઇ ખૂબ સરસ વિડિઓ રાજુભાઇ આભાર
@goforthebestwithraju
@goforthebestwithraju Жыл бұрын
Thank you
@ghanshyambhaidabhi7207
@ghanshyambhaidabhi7207 Жыл бұрын
બહુ સારી છે બદામ પિસ્તા
@amitsankit
@amitsankit Жыл бұрын
બહુત સરસ હું રાજકોટ ના જસદણ તાલુકાના ના આંબરડી ગામથી સંજયભાઈ
@hiranirajubhai2965
@hiranirajubhai2965 10 ай бұрын
હા રાજુભાઇ નીમોજ
@greatgrinder6099
@greatgrinder6099 8 ай бұрын
Hi bhavnagar thi minaben
@DharmeshPatel-gs3vy
@DharmeshPatel-gs3vy 7 күн бұрын
Kalol,-jayAmabe
@mukesichavda9025
@mukesichavda9025 8 ай бұрын
ભાઈની બહુ સરસ ખેતી છે અંતિમ સુંદર🙏🙏🙏🙏👍👍👍👏👏👏👏👏
@mukesichavda9025
@mukesichavda9025 8 ай бұрын
અમારું ગામ ચાવંડ જિલ્લો અમરેલી તાલુકો લાઠી🙏🙏
@chauhanbabusinh7386
@chauhanbabusinh7386 8 ай бұрын
9:03
@chauhanbabusinh7386
@chauhanbabusinh7386 8 ай бұрын
9:03
@abhaahir248
@abhaahir248 8 ай бұрын
હળવદ મોરબીથી એભા આહિરનાં જયશ્રી કિષ્નાભાઈ.🙏🙏
@davrarameshbhai1398
@davrarameshbhai1398 8 ай бұрын
Botad
@DamorKasna
@DamorKasna 6 ай бұрын
કાચુબદામખાનેસવાદમાણો❤❤❤❤❤
@ELEPHANTSRAYKA
@ELEPHANTSRAYKA Жыл бұрын
જય દ્વારકાધીશ
@aumindustries9256
@aumindustries9256 Жыл бұрын
Vah. Rajubhai
@narsihadiya3284
@narsihadiya3284 Жыл бұрын
Jay Moralithr ji. Gir shomanatha Shars Bhai. Narshi S. Ahir
@goforthebestwithraju
@goforthebestwithraju Жыл бұрын
Jay morlidhar
@SureshbhaiRAJPUT-jk7xe
@SureshbhaiRAJPUT-jk7xe 2 ай бұрын
અમવાદથીજોયીયે
@jkahir3722
@jkahir3722 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@goforthebestwithraju
@goforthebestwithraju Жыл бұрын
Jay Shree Krishna 🙏
@karansinhchudasama3100
@karansinhchudasama3100 Жыл бұрын
bahu....Saras. ..Farm. ..che
@ravjidelvadiya4258
@ravjidelvadiya4258 Жыл бұрын
જય શ્રી દ્ધારકાધીશ રાજુ ભાઈ
@SameerRajgor-hn9us
@SameerRajgor-hn9us Жыл бұрын
ખુબ સરસ છે ભાઈ ખુબ સરસ સમજાવો છો થેન્ક્યુ
@vishnukumarijadejarajkot7683
@vishnukumarijadejarajkot7683 Жыл бұрын
Very nice video 👌 Thanks 🙏
@goforthebestwithraju
@goforthebestwithraju Жыл бұрын
Thank you
@jollyking6078
@jollyking6078 Жыл бұрын
Nice 👍 Raju bhai
@bhanubenbhut5560
@bhanubenbhut5560 Жыл бұрын
Very nice picture Bhai.
@ratiyasamat9163
@ratiyasamat9163 Жыл бұрын
Porbandar thi .veri good
@dabhiviraji295
@dabhiviraji295 Жыл бұрын
જય મોગલ કૃપા
@DineshPatel-oi1ch
@DineshPatel-oi1ch Жыл бұрын
Thank you❤🌹🙏❤🌹🙏🌹❤🙏🌹❤🙏🌹❤🙏🌹❤🙏 very very very good information 🚜🐄🌾🚜🐄🌾🚜🐄🌾ing Dinesh Patel Gujarat.
@goforthebestwithraju
@goforthebestwithraju Жыл бұрын
Thank you ❤
@jagdishdholu1099
@jagdishdholu1099 6 ай бұрын
Saras mahiti tharavda bhuj katchh
@iqbalmahesania4683
@iqbalmahesania4683 Жыл бұрын
Thanks you so much Sir 👍👍👍👌👌👌
@savdaskaravadara5700
@savdaskaravadara5700 8 ай бұрын
Vah Rajya Raju Dhanyvad
@laxmanbhaipatel6154
@laxmanbhaipatel6154 Жыл бұрын
Sars kheti se Di Bhavngr ta sihor ga madhada thanku bhai
@goforthebestwithraju
@goforthebestwithraju Жыл бұрын
Thank you
@ushapatel1011
@ushapatel1011 Жыл бұрын
Jai swaminarayan beta you doing very well tech Indian people who borou money and come here
@goforthebestwithraju
@goforthebestwithraju Жыл бұрын
Thank you
@user-cz9ty7zh3g
@user-cz9ty7zh3g 10 күн бұрын
જયસોમનાથ વેરાવલ ગિરસોમનાથ
@pithabhaichhetariya9837
@pithabhaichhetariya9837 Жыл бұрын
સરસ રાજુ ભાઇ મારુ ગામ સણખલા તા ભાણવડ જી દેવભુમી દાવારીકા તમારુ ગામ તાલુકો
@nathaodedra4869
@nathaodedra4869 Жыл бұрын
Raju bhai nu gam sodhana porbandar
@Taksh791
@Taksh791 Жыл бұрын
ફુલ સપોર્ટ છે રાજુભાઈ
@goforthebestwithraju
@goforthebestwithraju Жыл бұрын
Thank you
@sanjayvagdiya9133
@sanjayvagdiya9133 7 ай бұрын
Surat Jay Shree Krishna
@samirpatel3528
@samirpatel3528 Жыл бұрын
Aapdi Kesar mango 🥭 vavo Raju bhai ♥️ 👍👍👍
@chudasmajitendra8338
@chudasmajitendra8338 Жыл бұрын
Bhavanagar gopanath pithalpur Gujarat very good
@manubhairathod9685
@manubhairathod9685 Жыл бұрын
જય માતાજી રાજુભાઈ તમને કહેવા માંગુ છું કે તમારા ઇઝરાઇલ વાળા ખેડુત મિત્ર ને કહેજો કે ખેતી કામ માટે મજૂરી કામ માટે કોઈ માણસની જરુર હોય તો જણાવશો. જવાબ જરુરી મોકલાવશો
@goforthebestwithraju
@goforthebestwithraju Жыл бұрын
Ok
@nileshratiya4128
@nileshratiya4128 Жыл бұрын
સુદામા નવીનગરી.. પોરબંદર જિલ્લામાં કીદરખેડાથી દેવીબેન.. જય યોગેશ્વરજ
@goforthebestwithraju
@goforthebestwithraju Жыл бұрын
Jay yogeshvar 🙏
@patelkamleshbhai6707
@patelkamleshbhai6707 Жыл бұрын
Jay mataji,🎉
@goforthebestwithraju
@goforthebestwithraju Жыл бұрын
Jay mataji
@popatsinhparmar1015
@popatsinhparmar1015 8 ай бұрын
પોપટ સિંહ દરબાર તાલુકો હળવદ ગામ જૂના દેવળીયા
@dk.kuvarshih6419
@dk.kuvarshih6419 Жыл бұрын
જય માતાજી રાજુભાઇ ત્યાંથી એવાકાડુ ,બદામ ના રોપા આપણા ગુજરાતમાં આવે એવા પ્રયત્નો કરો.જેથી કરીને આપણા ખેડુની આવક વધે.આપણે ત્યાં દિલ્હી મા એવાંકાડુ ના રોપા આપે છે પણ એ લોકો બહું જ ભાવ લે છે.માટે આ ભાવમા આપણા ખેડૂત વાવી શકે નહી.મે તમને ત્યાંની ખેતી વિશે વીડિયો બનાવવા માટે કમેન્ટ કરી હતી ,તે તમે પુરી કરી તે બદલ ખુબ ખુબ ધન્યવાદ.લી . કુવરસીહ ડાભી, કાંકરેજ
@goforthebestwithraju
@goforthebestwithraju Жыл бұрын
Ok try karish
@vijaydhikvali4916
@vijaydhikvali4916 Жыл бұрын
superb i am from botad district salangpur dham gujrat your vidio is best
@goforthebestwithraju
@goforthebestwithraju Жыл бұрын
Thank you
@rrrmuli4422
@rrrmuli4422 Жыл бұрын
ખુબ સરસ માહિતી આપી હુ સુરેન્દ્રનગર થી રવજીભાઈ ખાંભલા
@user-kb2sf7iq6w
@user-kb2sf7iq6w Жыл бұрын
રાજુભાઈ તમને ઈઝરાયલ ની ભાષા સારી આવડે છે
@_raju_rajshakha_
@_raju_rajshakha_ 9 ай бұрын
Porbandar Gujarat
@vijayParmarm
@vijayParmarm 2 ай бұрын
Jay Mata Di Jay Shri Krishna 📿📿🙏🙏🙏
@dharmsinhsodha7241
@dharmsinhsodha7241 7 ай бұрын
ખેડા જીલ્લામાથી રાજુભાઈ તમને પ્રણામ
@gohilvny5445
@gohilvny5445 2 ай бұрын
ખૂબ સરસ માહિતી...આવા વીડિયો બનાવતા રહેજો ભાઈ
@manojpatel1661
@manojpatel1661 Жыл бұрын
Vah sir vah.from bharuch.gumandev
@goforthebestwithraju
@goforthebestwithraju Жыл бұрын
Thank you
@sagarvasara5358
@sagarvasara5358 Жыл бұрын
JAY DWARKADHISH VERY GOOD
@shantibhimamodvadiya3664
@shantibhimamodvadiya3664 8 ай бұрын
સરસ ભાઈ 👌 સીતા રામ ભાઈ 🙏
@dasharathsinhvaghela9048
@dasharathsinhvaghela9048 Жыл бұрын
Gujarat Gadhinaghr Kolvada thi Khub shrsh 🌹🙏🌹
@goforthebestwithraju
@goforthebestwithraju Жыл бұрын
Thank you
@user-xb7cl3bn1y
@user-xb7cl3bn1y 2 ай бұрын
સરસ ભાવનગરથી
@valiodedara7557
@valiodedara7557 Жыл бұрын
બોવસરસહોભાઈ
@danger6509
@danger6509 2 ай бұрын
Ahmedabad on❤❤❤❤❤
@ranchhodanghan7900
@ranchhodanghan7900 Жыл бұрын
રાજુભાઈ ખુબ સરસ ઈઝરાયેલ ખેતી
@alpadesai3746
@alpadesai3746 Жыл бұрын
જય સ્વમિનારાયણ રાજુભાઈ 🙏🌹🙏
@RasilabenVaghasiya-st5un
@RasilabenVaghasiya-st5un Жыл бұрын
વિસાવદર તાલુકાના ગામડેથી
@dhanjibhuva2560
@dhanjibhuva2560 Ай бұрын
ભુજ કચ્છ થી
@bhanubenpaghdar7794
@bhanubenpaghdar7794 Жыл бұрын
Mast ejral ni kheti
@avdajiodedara8749
@avdajiodedara8749 Жыл бұрын
ફટાણા. થી 👌👌👍🌱
@rajbhagadhvikalavadgir3724
@rajbhagadhvikalavadgir3724 Жыл бұрын
વાહ રાજુ ભાઈ વાહ
@virendragajjar2606
@virendragajjar2606 Жыл бұрын
જય.માતાજી.......વેરી.નાઈસ
@BkMaharaj-fv6ud
@BkMaharaj-fv6ud 8 ай бұрын
Aap ne aavi bhasha kevi rite aavdi gai....!wonderful.
@goforthebestwithraju
@goforthebestwithraju 7 ай бұрын
Shilidhi
@nkahir3760
@nkahir3760 26 күн бұрын
સરસ.રાજુભાઈ ઈઝરાયલ ની.ખેતી.બતાવી તે.
@kamleshrabari5720
@kamleshrabari5720 5 ай бұрын
આટલો બધો સામાન એ ખેડૂત ભાઈ પાસે ક્યાંથી આવ્યો રાજુભાઈ...
@gajeraharshad78
@gajeraharshad78 Жыл бұрын
Amazing agriculture Thanks rajubhai From ardoi Rajkot
@goforthebestwithraju
@goforthebestwithraju Жыл бұрын
Thank you
@vishnubhai94276
@vishnubhai94276 7 ай бұрын
Khub saras kheti che surenranagar kharaghoda
@savdaskaravadara5700
@savdaskaravadara5700 8 ай бұрын
Jay Vchhraj Jay Maa Shkti
@kasimsherasiyafighter9311
@kasimsherasiyafighter9311 Жыл бұрын
Salute bhai
@goforthebestwithraju
@goforthebestwithraju Жыл бұрын
Thank you
Dad Makes Daughter Clean Up Spilled Chips #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 3,1 МЛН
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 14 МЛН
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 19 МЛН
20 વર્ષ થી દાદા લારી માં સુવે | Team Pcf | Popatbhai ahir
10:22
RAB NE BANA DI JODI રબ ને બના દી જોડી PART 7
21:00
Go For The Best With Raju
Рет қаралды 275 М.
Dad Makes Daughter Clean Up Spilled Chips #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 3,1 МЛН