Рет қаралды 11,832
સાબરકાંઠાને ખેડૂતો હવે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. અહીંના ખેડૂતોએ હળદરની ખેતી શરૂ કરી છે. અને એ પણ હાઇડ્રોપોનિક મેથડ છે. જેમાં ઓછા પાણી અને ઓછી જમીનમાં ખેતી કરીને તેઓ લાખો કમાઈ રહ્યા છે. બીબીસીએ આવા જ એક ખેડૂત સાથે વાત કરી.
વીડિયો - શૈલેષ ચૌહાણ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati