No video

ડિસેમ્બર 2023માં મેક્સિકોમાં બનેલી એક ઘટનામાં ઈલીગલી USA જતી ત્રણ ગુજરાતી યુવતીઓ સાથે શું થયું હતું?

  Рет қаралды 212,612

I am Gujarat

I am Gujarat

Күн бұрын

ગુજરાતમાંથી દર વર્ષે હજારો લોકો ઈલીગલી અમેરિકા જાય છે, અને તેમાંના મોટાભાગના લોકો મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં દાખલ થતાં હોય છે. ઈલીગલી અમેરિકા જનારા લોકોમાં માત્ર યુવકો જ નહીં પરંતુ ફેમિલીવાળા અને સાથે-સાથે એકલી યુવતીઓ પણ મોટી સંખ્યામાં હોય છે. ખાસ કરીને જે છોકરીની સગાઈ અમેરિકામાં રહેતા કોઈ છોકરા સાથે થઈ હોય કે પછી ફેમિલીમાંથી બીજું કોઈ અમેરિકામાં ના હોય તેવા કેસમાં છોકરીઓ એકલી જ અમેરિકા જવાનું સાહસ કરતી હોય છે. ગુજરાતના એજન્ટો એકલી અમેરિકા જતી છોકરીઓને રસ્તામાં કોઈ તકલીફ નહીં પડે તેવા વાયદા તો કરતા હોય છે, પરંતુ ઈન્ડિયા છોડ્યા બાદ આ છોકરીઓ સાથે શું-શું થાય છે તેની કોઈ સાચી માહિતી ભાગ્યે જ બહાર આવતી હોય છે. ખાસ કરીને સાઉથ અમેરિકા અને મેક્સિકો જેવા દેશોમાં કે જ્યાં માફિયાઓનું જબરજસ્ત વર્ચસ્વ છે અને પોલીસ તેમજ મિલિટરી પણ ભ્રષ્ટ છે ત્યાં ગુજરાતી યુવતીઓ સાથે ઘણીવાર જબરજસ્તી પણ થતી હોય છે. આવી જ એક ઘટનાને પોતાની નજર સામે જોનારા એક ગુજરાતી યુવકે મેક્સિકોમાં ડોન્કર્સે ત્રણ ગુજરાતી યુવતીઓ સાથે શું કર્યું તેની ચોંકાવનારી કહાની IamGujarat સાથે શેર કરી હતી. પાંચ એપિસોડની આ સિરીઝ તાજેતરમાં જ અમારી યૂટ્યૂબ ચેનલ તેમજ ફેસબુક પર પબ્લિશ કરાઈ હતી, જે વ્યૂઅર્સ આ સિરીઝ નથી જોઈ શક્યા કે પછી તેના કેટલાક એપિસોડ્સ ચૂકી ગયા છે તે લોકો તમામ એપિસોડ્સ આ વિડીયોમાં જોઈ શકે છે.
જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat...
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.times...
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp....

Пікірлер: 231
@shantabhakta4100
@shantabhakta4100 4 ай бұрын
🙏🏼અમેરીકા માં આવવા માટે દર્દ જનક દિવસો પસાર કરવા કરતાં ભારતમાં પરીવાર સાથે રહીને મહેનત મજુરી કરવી યોગ્ય છે.
@ddgadhavi8028
@ddgadhavi8028 4 ай бұрын
સાચી વાત છે
@KetkiShah-sz4gh
@KetkiShah-sz4gh 4 ай бұрын
​@@ddgadhavi8028❤😊😊😊2ßß you
@user-om6dn5zy4b
@user-om6dn5zy4b 4 ай бұрын
ખરેખર આના ઉપર એક ફિલ્મ બનાવી જોઇએ દરેક ને હકીકત ની ખબર પડી જાય
@chandulalvaghela790
@chandulalvaghela790 4 ай бұрын
ડંકી જોઈ લો આવીજ સ્ટોરી છે ઈંગ્લેન્ડ ની
@rohit.rkp222
@rohit.rkp222 4 ай бұрын
Shubhyatra gujarati movice chhe j bhai and donky hindi movice pan chhe haju ketali joiye chhe ?
@galaxysuper2066
@galaxysuper2066 23 күн бұрын
Dunki not docky
@rohitsinhthakor2020
@rohitsinhthakor2020 22 күн бұрын
ભાઈ ..પંજાબી માં 1 જોરદાર મોવી છે ...અમી વિર્ક નું..ચલ મેક્સિકો ચલિયે ...જોયા જેવું મોવી છે ..પંજાબી માં છે ..ન્યૂ મોવી છે ..જોજો ..મજા પણ આવશે . ડોન્કી પ્રોસેસ વિશે પૂરી માહિતી પણ મળશે .. & સાહરુખ ખાન ના મોવી કરતા તો 7 દરજે તમને મજા આવશે ..મોવી યું ટ્યુબ માં પણ મળી જશે.
@rameshdave4867
@rameshdave4867 5 ай бұрын
ભાઈ, નમસ્કાર, આપે દર્શાવેલ તમામ હકીકત સાચી છે, છાસ અને રોટલી ખાઈ દેશ મા રહેવુ યોગય છે 🙏
@vinaypandyapandya6281
@vinaypandyapandya6281 4 ай бұрын
આ સમાચાર ચેનલ ને ખુબ ખુબ અભિનંદન આ સમાચાર મારફત બહુજ સુંદર જાણકારી બદલ આભાર 🙏🇮🇳
@ajaybhavsar8077
@ajaybhavsar8077 4 ай бұрын
જયશ્રી કૃષ્ણ, સત્ય હકીકત અનુભવેલી તમે અમને બધાને જણાવી તે બદલ આપનો ખુબ ખુબ આભાર, જીંદગી માં જેની પાસે જે હોય તેમાં સંતોપૂર્વક જીવન જીવવાની આદત મનને શાંતિ આપશે.
@Patel-dx7tn
@Patel-dx7tn 4 ай бұрын
તમારી માહિતી સંપૂર્ણ સાચી છે..વિદેશ જવું જ નાં જોઈએ..ભલે ઇન્ડિયમાં એક time જ ખાવાનું મળે પણ શાંતિ તો હોઈને.. માહિતી બદલ તમારો ખુબ ખુબ આભાર...
@Handcam_94
@Handcam_94 5 ай бұрын
આઈ એમ ગુજરાતી ચેનલ જોઈને ઇન લીગલ જવા વાળા સુધરી જાઓ
@helpcharitabletrust
@helpcharitabletrust 4 ай бұрын
ખુબજ જરૂરી દર્દનાક કહાની. ડોલરના લોભ માં અને રોજગાર માટે અમેરિકા મા ભવિષ્ય શોધનારા માટે લાલબત્તી.
@piyushpatel9659
@piyushpatel9659 3 ай бұрын
ભગવાનનો ખૂબ ખૂબ આભાર કે આપણને ઇન્ડીયામાં જન્મ આપ્યો...,..
@janirohit1161
@janirohit1161 18 күн бұрын
ખરેખર ભાવેશ પટેલ અને i m ગુજરાત નો આભાર માનવો જોય કે તેને આપણને અમેરિકા ની કાળી સચ્ચાઈ જણાવી
@user-uf5vj1ee2t
@user-uf5vj1ee2t 2 күн бұрын
THANKS.
@ozamaheshchandra6549
@ozamaheshchandra6549 5 ай бұрын
હું આઈ એમ ગુજરાતની તમામ સ્ટોરીઓ સાથે સહમત છું
@shastrichintankumardave1983
@shastrichintankumardave1983 15 күн бұрын
આ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર...🎉🎉🎉
@patelvishnubhai3036
@patelvishnubhai3036 5 ай бұрын
Vere good fine jay hind bharat
@rajudesai5117
@rajudesai5117 3 ай бұрын
બિલકુલ સાચી વાત કરી છે ..આપના માધ્યમ થી અમેરિકા ઈનલીગલી જવા વાળા ને ચેતવું જોઈએ
@krm875
@krm875 5 ай бұрын
જાણકારી માટે ધન્યાવાદ
@harithakor7681
@harithakor7681 20 күн бұрын
Thank You for sharing needful information 🙏
@Mayurbokhiriya7
@Mayurbokhiriya7 29 күн бұрын
Khub khub aabhar tamaro aa jankari aapva badal 🙏🙏
@bhadreshvekariya4616
@bhadreshvekariya4616 8 күн бұрын
And biju ee k texas vali je chokri che eni sagai pela usa vala jode thai hoi to ene legul way ma aava mali jaay. Ee base par ene easy visa approve thai jay. To emne kem other way choose kriyo ?
@prakramsinhvaghela3269
@prakramsinhvaghela3269 6 күн бұрын
Very nice episode. Great
@bhadreshvekariya4616
@bhadreshvekariya4616 8 күн бұрын
return avana thodi koi 25 lacs mange & kadach mange to b return aavi jaay ema agent ne j benifit hoine. Ee sukam vadhare paisa mange ? Return jto rey to kon su kari ley. Kadach passport agent pase hoi to pan nikli jay. Old passport loss thai gayo che evi ek complaint file karvani hoi che najik na police station ma. Etle new passport bani jay.
@inusvohra8189
@inusvohra8189 15 күн бұрын
Excellent eye opening video. This is the hard reality, nothing negative in the story. Salute for bringing such true stories, excellent presentation.
@hemantr6712
@hemantr6712 Күн бұрын
People must understand and spread such experiences to educate others
@rakeshchauhan5878
@rakeshchauhan5878 4 ай бұрын
Oll members ne donors e chek karya hata toy e vyakti pase mobiles K. M rahi gyo ????
@r.indian
@r.indian 4 ай бұрын
ખૂબ સાચી વાત કહી... કડવું છે પણ સત્ય છે.
@kantilaldodia2481
@kantilaldodia2481 Ай бұрын
Sare jahanse achha hindustan hamara.
@Sarika.268
@Sarika.268 5 күн бұрын
Vry good sir
@VasavaVechanbhai
@VasavaVechanbhai 22 сағат бұрын
😮. Veeri. Good. Sajesan
@Sodha_rana_36
@Sodha_rana_36 4 ай бұрын
Atala manas hata jo ama aek rajput aeklo hot to mari jaat tya sudhi ladat kart ane ae 3 chhokri oni injat jivata to lutva na det
@VikramsinhRathod-ur1ie
@VikramsinhRathod-ur1ie 3 ай бұрын
Sachi vat bapu
@iqbalnoorani6637
@iqbalnoorani6637 3 ай бұрын
Very good news.
@harilalgordhanbhai3064
@harilalgordhanbhai3064 2 ай бұрын
ઇલીગલી શા માટે જાય છે? લીગલી શા માટે નહી?
@vijayshah9655
@vijayshah9655 4 ай бұрын
EYE OPENER...Thanks
@dashrathpatel4824
@dashrathpatel4824 5 ай бұрын
Vere good fine jay hind bharte matake ke Jay vand materm D.R.patel U.s.a
@Sarika.268
@Sarika.268 5 күн бұрын
👍
@bhadreshvekariya4616
@bhadreshvekariya4616 8 күн бұрын
Bhai mexico border thi chicago khub long distance che. Tya phochvama compulsory flight no use krvo pde che. And beu na time ma b 1 hours jetlo diffrent che. To ee tya kai rite phoche ? And biju e k donker aa loko ne mare to ene su faydo ema.
@bharatdesar446
@bharatdesar446 4 ай бұрын
Very nice information thanks
@mohanwaghela9700
@mohanwaghela9700 20 сағат бұрын
Bhai tamaaraa vaar nakli chhe?
@ravalnilesh6898
@ravalnilesh6898 5 ай бұрын
ચાલુ એજન્ટ પતાવી દો. કોઈ વાતનો હરખ શુક રાખ્યા વગર
@shaileshpatel3458
@shaileshpatel3458 4 ай бұрын
Very good information
@BhavanaPatel-df3iu
@BhavanaPatel-df3iu 4 ай бұрын
Tamari vat ekdam sachi che I am Gujarat ni
@hareshbaraiya4116
@hareshbaraiya4116 4 ай бұрын
Good
@amrutsathiyada7861
@amrutsathiyada7861 5 ай бұрын
Sate jaha se acha hinbusta hamara jay hind jay bharat Jay Sri Ram
@jigipatel6559
@jigipatel6559 5 ай бұрын
Tamri vat ekdum sachi che
@bavansinhsolanki5964
@bavansinhsolanki5964 5 ай бұрын
તમારે અમેરિકા નથી જવું
@jigipatel6559
@jigipatel6559 5 ай бұрын
@@bavansinhsolanki5964 na India saru che
@kishankalasariya354
@kishankalasariya354 4 ай бұрын
America jva krta mara jeva sachcha,Pramanik ane pavitra chokra sathe vivah kari potani life ekdam sari rite ane sachchi rite vitavo bharat ma🎉❤
@hareshbaraiya4116
@hareshbaraiya4116 4 ай бұрын
Javanu vicharay pan nay
@bhadreshvekariya4616
@bhadreshvekariya4616 8 күн бұрын
Bhavesh Patel ni job approve thai hati Jersey ma & emno friend b jersey ma j rheto hato to ee chicago kem gyo ? Eno friend chicago shift thai gayo?
@chandrikabendalvadi9332
@chandrikabendalvadi9332 4 ай бұрын
બધી વાત સાચી છે.
@RrDesaiDesai-dm5nd
@RrDesaiDesai-dm5nd 4 ай бұрын
Indian government should take strict action on such people
@Santoshbandagi81
@Santoshbandagi81 5 ай бұрын
Atla Paisa thi to India ma Saro business Kari sakai
@bhavesh1962
@bhavesh1962 3 ай бұрын
Good information giving....
@mahendrachauhan4539
@mahendrachauhan4539 3 ай бұрын
Thanks for right information
@abbasseta1829
@abbasseta1829 4 ай бұрын
Absolutely right u r given right information
@user-nd6jr6fn9y
@user-nd6jr6fn9y 4 ай бұрын
I love my india
@manatkalidas7493
@manatkalidas7493 4 ай бұрын
Bhai khoob saras mahiti aapi dhanyvad
@bhartipatel4197
@bhartipatel4197 5 ай бұрын
Jay Swaminarayan, very true.Indian people Should open their eyes and think with that 7000000 rupees you can do good things and enjoy with your family .Thankyou
@kanzariyalala7259
@kanzariyalala7259 4 ай бұрын
દારેક અમેરીકા જવાય તેવી સરકાર કરે તેવી ભલામણ સરકાને કરવી જોયૈ
@mukeshpatel-vo8rj
@mukeshpatel-vo8rj 4 ай бұрын
Amazing apratim adwtiy
@UrvashiPatel-1966
@UrvashiPatel-1966 17 күн бұрын
અમેરિકાનો મોહ રાખનાર વ્યક્તિએ ખાસ સાંભળવું જોઈએ અને બીજા ને પણ સંભળાવો જોઈએ ખરેખર આપણો દેશ ખુબ સુંદર છે અમેરિકામાં ડોલર ની કમાણી છે સાથે સાથે કરવેરા ઊંચાભરવા પડે છે એટલે પૈસાની કટોકટી એની એ જ રહે છે વધારે ડોલર કમાવ અને કરવેરા ભરો અંતે તમારી પાસે કાંઈ બચતો નથી અમેરિકાવાળા ખાલી વાતો જ મોટી મોટી કરે છે આપણા દેશ જેવી ક્યાંય શાંતિ નથી
@yanshgopani8415
@yanshgopani8415 4 ай бұрын
એકદમ સાચી વાત છે
@smitpatel5393
@smitpatel5393 5 ай бұрын
Sar sachi vat chhe amerikama nokariyo have rhi nathi mara sagavala amerika chhe te pan kahe chhe ke have amerikama nokari malavi muskel chhe
@Ankitpatel-ds5lf
@Ankitpatel-ds5lf 4 ай бұрын
Thanks for sharing Facts Better we work in India
@vr1eventsdecorsuratgujarat225
@vr1eventsdecorsuratgujarat225 4 ай бұрын
Very nice speech Tamaro avaj k va ni chata atisunder Mae store interesting
@jahallakhnotra6619
@jahallakhnotra6619 3 ай бұрын
Thank you for this information......ana pr film banvu j joyye.....jethi darek sathe a story na thai n ....manso ava karta atake
@nareshmusicsandlyrics2165
@nareshmusicsandlyrics2165 5 ай бұрын
Bilkul sachivat❤
@123raahi
@123raahi 4 ай бұрын
સુંદર પ્રયત્ન
@hareshmotha2592
@hareshmotha2592 3 ай бұрын
bhai aap bahuj dardnak stori kahi ane aama ganuj samjva nu 6e ke ejnto thi savdhan raho mara thi pan 2010 ma thayu hatu je saudi ma thayel ru ni lay ma so var sochi ne kadm bharvo aavi halt thay ena karta dolar ni aapno india no ru.saro aape je aaje aapviti kahi e badl aabhar bhai jemne u.s no moh naso hoy emne khas joi ne j vicharvo ke india saru ke us thenks bhai aapno je aapne stori kahi
@rakeshchauhan5878
@rakeshchauhan5878 4 ай бұрын
Aa bhai pase 75lck agent ne deva na hata pan pasa aavana 25 lck nota ????
@bhadreshvekariya4616
@bhadreshvekariya4616 8 күн бұрын
Banave che bhai, return avana thodi koi 25 lacs mange & kadach mange to b return aavi jaay ema agent ne j benifit hoine. Ee sukam vadhare paisa mange ? Return jto rey to kon su kari ley. Kadach passport agent pase hoi to pan nikli jay. Old passport loss thai gayo che evi ek complaint file karvani hoi che najik na police station ma. Etle new passport bani jay.
@dhangada8325
@dhangada8325 5 ай бұрын
Actually , America ni life khub j parishram magi le che. Ahiya loko jalsa kare che e manyta khoti che, ahiya kam karva je hardam taiyar hoy enu j kam che, adsu loko nu kam j nathi. Je sakhat mahenat kare che, e j paisa kamai shake che.
@alpeshpanchal1127
@alpeshpanchal1127 Ай бұрын
Sachi vat che ana par ek film banvi joiye dardnak kahani che bhai thodi ochi kMavu pan India ma rahevu saru che
@user-jz6bx9cc6g
@user-jz6bx9cc6g 4 ай бұрын
Good information
@amiralirajwani3651
@amiralirajwani3651 Ай бұрын
Good
@MayurdhwajsinhChudasama-ci7qe
@MayurdhwajsinhChudasama-ci7qe 4 ай бұрын
Explain
@ramanbhaisolanki6827
@ramanbhaisolanki6827 5 ай бұрын
Aa story thi e karvuj ke kadapi Binkayadesar na javu joiye?
@hemasheth5271
@hemasheth5271 5 ай бұрын
Hope, new illegal arrival think before they decide to come to USA. It’s terrible torturing and not safe to anyone
@virenpatelzzll1014
@virenpatelzzll1014 21 күн бұрын
Maza ave che story sambhdavani..
@pbbhavsar9306
@pbbhavsar9306 4 ай бұрын
ઇલીગલ ❌ ગેરકાયદે ✔️
@fazaluddinwarakhwala1522
@fazaluddinwarakhwala1522 22 күн бұрын
good.infarmesan.thenks
@ketanmakwana3784
@ketanmakwana3784 4 ай бұрын
I am Gujarat ne khub khub thank
@riteshjoshi4864
@riteshjoshi4864 4 ай бұрын
I love ❤ my India...
@narendrapatel8421
@narendrapatel8421 5 ай бұрын
Vat bahu sachi che Pan thodi lambi che Short ma mahiti jaruri che
@rppatel1643
@rppatel1643 5 ай бұрын
Very Sad, lakho kharchi illegal koi na jaay Videsh
@VijayPatel-rh8kj
@VijayPatel-rh8kj 4 ай бұрын
I’m in a USA and it’s a right story
@vishalkachhadiya1537
@vishalkachhadiya1537 15 күн бұрын
Reality - who comes for work from UP, Bihar to Gujarat = who comes for work from India to another modern country.
@sarlavpatel8324
@sarlavpatel8324 5 ай бұрын
I agree with your story
@mehndrabariyabariya7061
@mehndrabariyabariya7061 4 ай бұрын
Very nice
@sureshchandrajain9746
@sureshchandrajain9746 5 ай бұрын
Badhi sachi vat che bhai
@user-gj9gq9vz5d
@user-gj9gq9vz5d 4 ай бұрын
Mera bharat mahan
@user-ly8ex5js7m
@user-ly8ex5js7m 3 ай бұрын
Aa vaat Mane Purna tathya thi judi Lage chhe. Shu Kam gerkayadesar javu joiye???
@shankarbhaipatel6729
@shankarbhaipatel6729 4 ай бұрын
આવા એજન્ટોને પતાવી દેવાય
@ranjanhalpati875
@ranjanhalpati875 4 ай бұрын
જય ભારત❤
@smitabenpatel8519
@smitabenpatel8519 4 ай бұрын
Short ma kevaay bov laambi story hati
@anjanapatel2183
@anjanapatel2183 4 күн бұрын
Only uttar gujarat na Patel j illegally jay se forein
@champakadmar4236
@champakadmar4236 3 ай бұрын
Knowledge mate tamaro prayatna saro che.. ghanu janva malyu
@RadhikaRai-gm6wp
@RadhikaRai-gm6wp 4 ай бұрын
Hnu napal ma xu pan ame gujrat ma bhadelu xu Nepal ma pan America Jawa mate bahuj emaj Thai xe😢
@javedsardar5601
@javedsardar5601 5 ай бұрын
Saheb ji Aavi story gujarat ms badha per batawoo tame ketla logo ni jaan bacchwi sako cho.hu germany ma 35 waaras thi rahu chu .aa hame aaju psn chalu che dubaivthi private plan ms Al salvador ne pachi america pan jungel ma thi .app chaoo tho badha gujarati ni jaan bachavi sako cho tv per aawi resl story bataoo please saheb ji
@dharashah361
@dharashah361 3 ай бұрын
Best way to go legally..
@bhadreshvekariya4616
@bhadreshvekariya4616 8 күн бұрын
And mexico border par police vala male che to ee kem aa lokone release kare ? Ene to aa loko ne jail bhega karva joie. Ee kem jawa dey. And biji vaat k tya police k koine b khabar pade ne k aa without visa entry kari che to tya ne tya j shoot kari dey che. Emne etlo power aapelo che. Without any reson shoot kari shake che. Tamari aa story ma koi logic j nathi.
@geetasuthar5745
@geetasuthar5745 4 ай бұрын
😢 super
@dbpatel6059
@dbpatel6059 5 ай бұрын
1:12:41 Sachi mahite 1:12:46 badal abhaar Jay hind Jay bharat
@ChetanPatel-bv6sr
@ChetanPatel-bv6sr 5 ай бұрын
Yaar. Bahu labu labu. Story ke chhe bakvas lage chhe story. Short ma. Kaho bhai
@javedsardar5601
@javedsardar5601 5 ай бұрын
koi gujarati ne germany taklif hoye .contat kare germany ma 38 waarso thi rahu chu.Garvi Gujarat
@dhruviinsurance
@dhruviinsurance 5 ай бұрын
KHUB SARAS VAT KRI CHE
@ramabhaipatel3019
@ramabhaipatel3019 4 ай бұрын
થેન્ક્યુ બ્રધર
@kailashjoshi4843
@kailashjoshi4843 5 ай бұрын
Sachi,vat,che
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 47 МЛН
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 20 МЛН